સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 31 December 2016

* Happy New Year * & * Good Bye 2016 Wel - Come 2017* Education Spical Price Gayatri Solution Group & Gujarat Patel Group Velid Up to (Jan - 2017)

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)


Education Spical Price Gayatri Solution Group & Gujarat Patel Group Velid Up to (Jan 2017)

Education Software VCD Std 1 to 12 English - Gujarati Medium

Note :- Purchase any products just email inquiry.gsg15@gmail.com

* Happy New Year * & * Good Bye 2016 Wel - Come 2017*

Price List of  (Animation + Assesment + Exam + PaperGenaration + Analysis)
STD SUBJECT PRICE 5% tax TOTAL 3 YR 5% TAX TOTAL
1 kalarav 900.00 45.00 945.00 1800.00 90 1890.00
1 English 900.00 45.00 945.00 1800.00 90 1890.00
2 kunajan 900.00 45.00 945.00 1800.00 90 1890.00
2 kilol 900.00 45.00 945.00 1800.00 90 1890.00
2 English 900.00 45.00 945.00 1800.00 90 1890.00
3 mari Aaspas 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
3 Guj 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
3 maths 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
3 English 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 amari Aaspas 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 Guj 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 maths 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 English 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
4 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 Aapni Aaspas 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 Guj 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 maths 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 English 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
5 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100 2100.00
18500.00 925.00 19425.00 37000.00 1850 38850.00
6 ss 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
6 sci 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
6 maths 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
6 Gujarati 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
6 English 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
6 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
6 Sanskrit 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
7 ss 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
7 sci 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
7 maths 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
7 Gujarati 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
7 English 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
7 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
7 Sanskrit 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
8 ss 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
8 sci 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
8 maths 1100.00 55.00 1155.00 2200.00 110.00 2310.00
8 Gujarati 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
8 English 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
8 Hindi 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
8 Sanskrit 1000.00 50.00 1050.00 2000.00 100.00 2100.00
21900.00 1095.00 22995.00 43800.00 2190.00 45990.00
1 to 8 40400.00 2020.00 42420.00 80800.00 4040.00 84840.00

Price List of (Animation + Assesment+ Exam + PaperGenaration + Analysis)
STD SUBJECT PRICE 5% tax TOTAL 3 YR 5% TAX TOTAL
9 ss 1400.00 70.00 1470.00 2800.00 140 2940.00
9 sci 1400.00 70.00 1470.00 2800.00 140 2940.00
9 maths 1400.00 70.00 1470.00 2800.00 140 2940.00
10 ss 1600.00 80.00 1680.00 3200.00 160 3360.00
10 sci 1600.00 80.00 1680.00 3200.00 160 3360.00
10 maths 1600.00 80.00 1680.00 3200.00 160 3360.00
9000.00 450.00 9450.00 18000.00 900 18900.00
STD SUBJECT PRICE 5% tax TOTAL 3 YR 5% TAX TOTAL
11  PHYSICS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11  CHEMISTRY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11 BIOLOGY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 PHYSICS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 CHEMISTRY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 BIOLOGY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
27000.00 1350.00 28350.00 54000.00 2700.00 56700.00
STD SUBJECT PRICE 5% tax TOTAL 3 YR 5% TAX TOTAL
11  PHYSICS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11  CHEMISTRY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11 BIOLOGY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
11 MATHS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 PHYSICS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 CHEMISTRY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 BIOLOGY 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
12 MATHS 4500.00 225.00 4725.00 9000.00 450.00 9450.00
36000.00 1800.00 37800.00 72000.00 3600.00 75600.00
Note :- Purchase any products just email inquiry.gsg15@gmail.com

Source :- Gayatri Solution Group, Gujarat Patel Group

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

કરન્સીને બદલે હવે 'અંગુઠા છાપ ભીમ એપ' અંગુઠો બતાવો, પૈસા ટ્રાન્સફર કરો ! - નોટબંધીના ૫૦ દિવસ પછી પણ નોટોની તીવ્ર અછત : ૬૦ ટકા ATM 'કેશલેસ'

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

કરન્સીને બદલે હવે 'અંગુઠા છાપ ભીમ એપ' અંગુઠો બતાવો, પૈસા ટ્રાન્સફર કરો !

- મોદી સરકારનું નવું ગતકડુ

- આ એપ્લિકેશનથી ગરીબો, દલિતો, ખેડૂતોનું સશક્તિકરણ થશે તેવો મોદીનો દાવો

નવા વર્ષથી ATMમાંથી ૨૫૦૦ના બદલે ૪૫૦૦ ઉપાડી શકાશે
નવી દિલ્હી, તા. 30 ડિસેમ્બર, 2016, શુક્રવાર
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ મેળાની શરૃઆત કરી છે. આ મેળામાં મોદીએ એક વિશેષ એપ્લિકેશનની માહિતી આપી હતી જેની મદદથી હવે ડિજિટલ પેમેન્ટ શક્ય બનશે. આ એપ્લિકેશનને ભીમ નામ આપવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત આ ડિજિટલ મેળાને સંબોધીત કરતી વેળાએ મોદીએ આ એપ્લિકેશનની જાહેરાત કરી હતી. 
 
મોદીએ દાવો કર્યો હતો કે આ એક એવી એપ્લિકેશન છે કે જેનો કોઇ પણ ઉપયોગ કરી શકે તેટલી સરળ છે. વળી માત્ર અંગુઠાનું નિશાન જ તમારી ઓળખ બનશે. ભીમ એપનું આખુ નામ ભારત ઇન્ટરફેસ ફોર મની છે. જોકે તેને મોદીએ ભીમ રાવ આંબેડકરના નામ સાથે પણ જોડયું હતું. આધારકાર્ડની મદદથી આ એપ્લિકેશન કામ કરશે. જેને પેમેન્ટ એપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકાશે.
 
એકવાર એપ્લિકેશન સ્માર્ટફોનમાં ડાઉનલોડ થઇ જશે બાદમાં યૂઝરે પોતાના બેંક ખાતાને નોંધાવવું પડશે. બાદમાં યુપીઆઇ પીન સેટ કરવી પડશે. યૂઝરનો મોબાઇલ નંબર પેમેન્ટ એડ્રેસ બની જશે. એક વખત રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ તેનો ઉપયોગ કરી શકાશે.  દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે ભીમ એપ્લિકેશન એ ગરીબો, દલિતો, ખેડુતોનું સશક્તિકરણ કરશે. અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ મતદાન કરવા માટે કરતા હતા પણ હવે ડિજિટલ પેમેન્ટ ક્રાંતી તરફ ભારત જઇ રહ્યું છે. મોદીએ જણાવ્યું હતું કે ભીમ રાવ આંબેડરના નામે આ એપ્લિકેશનનું નામ ભીમ રાખવામાં આવ્યું છે. બે સપ્તાહમાં આ એપ્લિકેશન સંપૂર્ણપણે કામ કરતી થઇ જશે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-thumb-impression-bhim-show-ape-thumb-money-transfer

નોટબંધીના ૫૦ દિવસ પછી પણ નોટોની તીવ્ર અછત : ૬૦ ટકા ATM 'કેશલેસ'

- દેશમાં કુલ ૨.૨ લાખ ATM માંથી માત્ર ૪૦ ટકામાં જ પૈસા !

- ૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટો માટે દેશના તમામ ATM રિકેલિબ્રેટ થયાનો સરકારનો દાવો

મુંબઇ, તા. 30 ડિસેમ્બર, 2016, શુક્રવાર
 
૨૦૦૦ અને ૫૦૦ની નવી નોટોના વિતરણ માટે દેશના તમામ એટીએમને રિકેલિબ્રેટ કરી દેવામાં આવ્યા હોવા છતાં નોટબંધીના ૫૦ દિવસ પછી પણ નોટોની અછતને પગલે ૬૦ ટકા એટીએમ બંધ પડેલા છે. દેશના ૨.૨ લાખ એટીએમ પૈકી ફક્ત ૩૫ થી ૪૦ ટકા એટીએમ જ કાર્ય કરી રહ્યાં છે.
 
બેન્કિંગ એન્ડ પેમેન્ટ ટેકનોલોજી સેવા પૂરી પાડતી એક કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રામાસ્વામી વેન્કટેચલમના જણાવ્યા મુજબ ૨૪ કલાક એટીએમ ચાલુ રાખવા માટે પર્યાપ્ત રોકડ હાલમાં બેન્કો પાસે નથી. હાલમાં દેશમાં માત્ર ૩૭ ટકા એટીએમ જ નાણા પૂરા પાડી રહ્યાં છે.  
 
ઉલ્લેખનીય છે કે હાલમાં એટીએમમાંથી દૈનિક ધોરણે મહત્તમ ૨૫૦૦ રૃપિયા જ ઉપાડવામાં દેવામાં આવે છે. કેટલાક એટીએમ એવા છે જેમાંથી ફક્ત ૨૦૦૦ અને ૫૦૦ની નવી જ નોટો મળે છે કારણકે તેનાથી ઓછા મૂલ્યની નોટોની ભારે અછત અને માંગ છે. 
 
દેશમાં એવા એટીએમ ઘણા ઓછા છે જે ૨૪ કલાક નાણા આપી રહ્યાં છે. મોટા ભાગના એટીએમમાં નાણાં નાખવામાં આવ્યા પછી થોડાક જ કલાકમાં નાણા સમાપ્ત થઇ જાય છે. ત્યારબાદ આ એટીએમમાં ફરીથી નાણાનો પુરવઠો ઠાલવવામાં આવતો નથી. ઉલ્લેખનીય છે કે આઠ નવેમ્બરે જ્યારે નોટબંધીની જાહેરાત કરવામાં આવી ત્યારે દેશમાં ૧.૮ થી ૧.૯ એટીએમ ૨૪ કલાક કાર્ય કરી રહ્યાં હતાં. એટીએમમાં ચાર કન્ટેનર એટલે કે કેસેટ હોય છે. દરેક કેસેટમાં કોઇ એક જ પ્રકારની મહત્તમ ૧૦,૦૦૦ નોટો મૂકી શકાય છે. 
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/mumbai/national-notabandhi-also-notes-50-days-after-the-acute-shortage

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 19 December 2016

એેક બાજુ જંગી વાવેતર,બીજી તરફ બટાટાનાં ૨૦ લાખ કટ્ટાં સડી ગયાં - અમદાવાદમાં ૧૦ રૃપિયે કિલો વેચાતાં ફલાવર, કોબીજ બે રૃપિયે મળતાં ગ્રાહકોની પડાપડી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

એેક બાજુ જંગી વાવેતર,બીજી તરફ બટાટાનાં ૨૦ લાખ કટ્ટાં સડી ગયાં

-ખેડૂતોને બટાટાની પ્રત્યેક બોરીએ રૃ. ૪૦૦નું નુકસાન

-ડીસાના કોલ્ડ સ્ટોરોજમાં સંગ્રહાયેલા બટાટાના કટ્ટાની ખાડો ખોદી નિકાલની કવાયત શરૃ કરાઇ

અમદાવાદ, તા.18 ડિસેમ્બર 2016 રવિવાર

આપણે ત્યાં એક વર્ગ એવો છે કે જેને માત્ર એક ટંક ભોજન માંડ મળે છે બીજી તરફ બનાસકાંઠાના ડીસામાં કોલ્ડસ્ટોરેજમાં બટાટાના ૨૦ લાખ કટ્ટાને સડો લાગતા તે બેકાર બન્યા છે. આ વર્ષે બટાટાનું ૧૧૦૦૦૦ વિસ્તાર હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ ૧૧૬% વધુ છે. બટાટાના વધુ વાવેતર છતાં જડબેસલાક આયોજનને અભાવે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે તે બાબત ખૂબ જ ચિંતાજનક છે.

ગુજરાતમાં બનાસકાંઠાને બટાટાની ખેતી માટેનું 'હબ' ગણવામાં આવે છે. આ વર્ષે બનાસકાંઠામાં ૬૩૧૦૦ વિસ્તાર હેક્ટરમાં બટાટાનું વાવેતર થયું હતું. બનાસકાંઠામાં પાંચ વર્ષ અગાઉ બટાટાની સ્થિતિ દયનીય બની હતી. સરકારે તે સમયે ટેકાના ભાવે તેની ખરીદી નહીં કરતા  ખેડૂતોએ બટાટાને રોડ પર ફેંકીને પોતાનો રોષ ઉતાર્યો હતો. આ વર્ષે પણ તેવી જ સ્થિતિનું પુનરાવર્તન થયું છે. ગત વર્ષે વેપારીઓ અને ખેડૂતે સારા ભાવની આશાએ વિવિધ કોલ્ડસ્ટોરોજમાં રાખેલા ૨૦ લાખ કટ્ટા વેચાણ વિના સંગ્રહાયેલા પડી રહેતા હવે આ બટાટા સડી ગયા છે. ખેડૂતોને આ બટાટા બારદાન ખર્ચ, ટ્રાન્સપોર્ટ ખર્ચ, સ્ટોરેજના ભાડા સહિત અંદાજે ૫૦૦ રૃપિયા પ્રતિ કટ્ટાએ પડયા હતા. જેની સામે હવે માત્ર પ્રતિ કટ્ટા રૃપિયા ૫૦નો ભાવ આવતા ખેડૂતો આવક સામે સ્ટોરમાં વધુ ભાડુ ભરવાની બીકે પોતાનો માલ લેવા માટે આવતા નથી. આ ૨૦ લાખ કટ્ટા બટાટા હવે સડવા લાગતા તેનો નિકાલ થઇ રહ્યો છે.

કોલ્ડ સ્ટોરેજ માલિકો તેને ખાડો ખોદી રોગચાળો ફેલાય નહીં તેવી તકેદારી રાખી રહ્યાછ છે. હાલ ડીસામાં ૧૫૦ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહાવવામાં આવેલા ૨૦ લાખ કટ્ટા બટાટાનું પ્રતિ કિલોએ રૃપિયા ૧૨૦ લેખે ભાડું રૃ. ૨.૪૦ કરોડ છે. જે ખેડૂતો ભાવ નબળા ભાવે ચૂકવી શકતા હોય નહીં તે પોતાના બટાટા લઇ જવાની નાદાર સ્થિતિમાં છે. કોલ્ડ સ્ટોરેજના માલિકો માટે પણ ધર્મસંકટ જેવી સ્થિતિ છે કેમકે ટૂંક જ સમયમાં નવા બટાટા સ્ટોર થવા આવવાના છે. આ વર્ષે પણ બટાટાનું વાવેતર સારું થયું છે પણ સરકાર યોગ્ય આયોજન નહીં કરે તો તેની સામે પણ પ્રશ્નાર્થ સર્જાઇ છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-eeka-the-massive-planting-of-potatoes-on-the-other-hand-they-consume-20-million-  

અમદાવાદમાં ૧૦ રૃપિયે કિલો વેચાતાં ફલાવર, કોબીજ બે રૃપિયે મળતાં ગ્રાહકોની પડાપડી

-નવા વાડજના ખેડૂત ગ્રાહક બજારમાં શાકભાજી ખૂટી પડી

-અમદાવાદમાં ૩૨૧ ખેડૂતોએ ભાગ લીધો,ચાર હજારથી વધુ ગ્રાહકો ૫.૩૭ લાખની શાકભાજી ખરીદી કરી ગયા

અમદાવાદ,તા.18 ડિસેમ્બર 2016 રવિવાર

અમદાવાદમાં આજે રવિવારે મ્યુનિ.શાળાઓ સહિતના વિસ્તારોમાં ભરાયેલા ખેડૂત ગ્રાહક બજારમાં કુલ ૩૨૧ ખેડૂતોએ ભાગ લીધો હતો. જેમાં આવેલા ચાર હજારથી પણ વધુ ગ્રાહકોએ ૫.૩૭ લાખની શાકભાજી ખરીદી હતી. નવા વાડજમાં તો બપોર સુધીમાં શાકભાજી ખૂટી પડતા ખેડૂતોએ બીજી ટ્રક મંગાવવાની ફરજ પડી હતી. આ બજારમાં વિવિધ શાકભાજી ૨ રૃપિયાથી માંડીને ૧૦ રૃપિયા સુધીના કિલોના ભાવે વેચાઇ હતી. બજારમાં ૧૦ થી ૨૦ રૃપિયે કિલોના ભાવે મળતા ફૂલાવર અને કોબીજ અહીંયા માત્ર ૨ રૃપિયે કિલો મળતા ગ્રાહકોએ ખરીદવા માટે પડાપડી કરી હતી.

અમદાવાદ શહેરમાં નવા વાડજ, ઢાલગરવાડ, જમાલપુર, વાસણા અને જશોદાનગર ખાતે આ બજારો ભરાયા હતા. જેમાંં આજુબાજુના ગામોમાંથી ૧૩૯ જેટલા ખેડૂતો આવ્યા હતા. સસ્તી અને તાજી શાકભાજી મળતા આ વિસ્તારોમાં તો બપોર સુધીમાં તમામ શાકભાજી વેચાઇ ગઇ હતી. ગ્રાહકોની ભીડ જોઇને ખેડૂતોએ શાકભાજીની વધુ ટ્રકો મંગાવવાની ફરજ પડી હતી.

જિલ્લામાં ધોળકા, સાણંદ, ધંધૂકા, બાવળા, વિરમગામ, માંડલ, દેત્રોજ-કટોસણમાં પણ ગ્રાહકોનો સારો એવો ધસારો જોવા મળ્યો હતો. ચાલુ માસે હજુ આવતા રવિવારે પણ આ જગ્યાઓ પર ખેડૂત ગ્રાહક બજાર ભરાવવાના છે. ખેડૂતોનો માલ સીધો ગ્રાહકો સુધી પહોંચતા ખેડૂતો અને ગ્રાહકો બન્નેને ફાયદો થઇ રહ્યો છે.
નોંધપાત્ર છેકે અમદાવાદ જિલ્લાના ખેડૂતોની આવા બજારો ભરવા માટે વ્યવસ્થા કરી આપવાની વર્ષો જુની માંગણી હતી. જિલ્લા તંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ જાન્યુઆરી માસના ચાર રવિવાર પણ આ રીતે બજાર ભરવાની વિચારણા ચાલી રહી છે.


કઇ શાકભાજી કયા ભાવે વેચાઇ ?

શાકભાજી    વેચાણ     બજાર કિંમત
    ?????    ?????????
ફલાવર    ૨    ૧૦ થી ૨૦
કોબીજ    ૨    ૧૦ થી ૨૦
ઘાણા    ૧૦    ૨૦ થી ૩૦
ટામેટા    ૭    ૧૫ થી ૨૦
ગાજર    ૫    ૧૫ થી ૨૦
તુવેર પાપડી    ૧૦    ૪૦
વાલોળ    ૧૦    ૪૦
સરગવાની સીંગ    ૩૦    ૮૦
પાલક ભાજી ૧૦ની ત્રણ         ૩૦
(નોંધઃનવા વાડજમાં ખેડૂતોએ ઉપરોક્ત કિલોના ભાવે શાકભાજીનું વેચાણ કર્યું હતું)
 
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-dollar-bought-10-kg-in-ahmedabad-flower-cauliflower-customers-thronging-received


Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/