સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 20 March 2018

સરકારના વિવિધ ક્ષેત્રોમાં નોકરીરૂપી દરીયોઃ ધૂબાકા મારવા યુવાધન બેતાબ Gujarat Government Job Detail - કોંગ્રેસે ફરી અનામતનો રાગ આલાપ્યો :ધારાસભ્ય અમિત ચાવડાએ બિન અનામત વર્ગ માટે 20 ટકા આર્થિક અનામતની માંગણી ઉઠાવી - અેકપણ શિક્ષકની ભરતી નથી થઇઃ સરકારનો જવાબ - અમદાવાદ સાયબર સેલનો નોયડાના કોલ સેન્ટરમાં દરોડો - કર્મચારીના પેન્શન રીવીઝન વખતે નિવૃત વખતનું પગાર ધોરણ ધ્યાને લેવાશે - બિઝનેસમાં માત્ર પાંચ ટકા યુવા સફળ રહે છે : રિપોર્ટ - કૃષિ, ખેતી કરવામાં યુવાનોને રસ ઓછો : રિપોર્ટમાં તારણો

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com



કોંગ્રેસે ફરી અનામતનો રાગ આલાપ્યો :ધારાસભ્ય અમિત ચાવડાએ બિન અનામત વર્ગ માટે 20 ટકા આર્થિક અનામતની માંગણી ઉઠાવી
 ગાંધીનગર ;રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ફરી કનિદૈ લાકિઅ અનામતનો રાગ આલાપ્યો છે કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં બિન અનામત વર્ગ માટે 20 ટકા આર્થિક અનામતની માગ કરીને એક નવો જ રાજકીય વિવાદ છેડી કનિદૈ લાકિઅ દીધો છે.પાટીદાર અકિલા અનામત આંદોલનની આ આગ હજી માંડ શાંત પડી છે. ત્યાં જ કોંગ્રેસે રાજ્યમાં અનામતના નામે નવો જ દાવ ખેલી લીધો છે. કોંગ્રેસના કનિદૈ લાકિઅ ધારાસભ્ય અમિત ચાવડા વિધાનસભામાં ચાવડા બિન અનામત વર્ગ એટલે કો જનરલ કેટેગરી અકીલા માટે 20 ટકા અનામતની માગ કરી રહ્યા છે.     કોંગ્રેસનો કનિદૈ લાકિઅ અનામતનો આ નવો દાવ 2019ની રણનીતિનો જ ભાગ હોવાનું મનાય છે કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદારો, ઠાકોરો અને દલિતોને એક મંચ ઉભા કર્યા કનિદૈ લાકિઅ અને અનામતનો રાગ આલાપ્યો હતો જયારે  હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી આ ત્રણેય નેતાઓ અનાતમને લઈને જુદા જુદા હિતો ધરાવતા હતા. કનિદૈ લાકિઅ પરંતુ જ્યારે રાજકારણમાં  વિરોધીઓને હરાવવા દુશ્મન પણ હાથ મિલાવી લેતા હોય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સીધો લાભ કોંગ્રેસને મળ્યો. ત્યારે કોંગ્રેસ કનિદૈ લાકિઅ 2019ને ધ્યાનમાં રાખીને અનામતની આ આગમાં ફરી ઘી હોમવાનું શરૂ કરી દીધું છે.    ગુજરાત કોંગ્રેસ અનામતની જે આગને હવા આપી રહી છે, એ આગામી કનિદૈ લાકિઅ સમયમાં મોદી સરકાર માટે મોટી મુસિબત બની શકો છે. કારણ કે અનામતને લઈને રાજ્યની રૂપાણી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર બંને ભીંસમાં છે. રૂપાણી સરકારે અનામત આંદોલનને શાંત પાડવા પાટીદારો સામે નમતું જોખ્યું. અને તેમની માંગણીઓ સ્વીકારી લીધી હતી. ત્યારે હવે સરકાર પર દબાણ લાવવા માટે બિન અનામતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ પહેલા જ બિન અનામત વર્ગને અનામત આપવાનો ઇનકાર કરી ચૂક્યાં છે. આ તરફ પાટીદારોને અનામત આપવા મુદ્દે જ સરકાર અવઢવમા છે. તો આ તરફ અન્ય રાજ્યો જેવા કો મહારાષ્ટ્રમાં મરાઠા અનામત, રાજસ્થાનમાં ગુર્જર આંદોલન અને હરિયાણામાં જાટ અનામત. અનામતની યાદી આટલેથી અટકતી નથી. મોદી સરકારે  OBC અનામત પ્રથામાં ફેર વિચારણા માટે નવા પંચની રચના પણ કરી છે, જે અંતર્ગત OBC અનામતમાં જ અન્ય વર્ગોને અનામત આપી શકાય કો કોમ? તેની ફેર વિચારણા કરવામાં આવી રહી છે.   અનામતને લઈને પહેલા જ રાજ્ય અને કેન્દ્ર સામે અનેક અડિંગા છે, હવે કોંગ્રેસ બિન અનામત આંદોલનનો રાગ આલાપીને રાજ્ય અને કેન્દ્ર સરકારને વધુ એક મોર્ચે ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. બિન અનામતો માટે અનામતની આ લોલીપોપ દ્વારા કોંગ્રેસ સમાજના એ વર્ગોને આકર્ષિત કરવામાં માગે છે કે જે ખરેખરમાં OBC અને અન્યોની અનામતના વિરોધી છે. જો કોંગ્રેસ તેના આ દાવમાં સફળ રહી તો અનામત સામે અનામતનો આ જંગ કોંગ્રેસને ગુજરાત વાયા દિલ્હી જવામાં મદદરૂપ બની શકો છે. (9:13 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/20-03-2018/73260

સરકારના વિવિધ ક્ષેત્રોમાં નોકરીરૂપી દરીયોઃ ધૂબાકા મારવા યુવાધન બેતાબ Gujarat Government Job Detail
 કેન્દ્ર-રાજય સરકારના જુદા-જુદા વિભાગો, રેલ્વે, એસ.ટી., પોસ્ટ ઓફિસ, લશ્કર, સ્કૂલ-કોલેજ-યુનિવર્સિટી, કનિદૈ લાકિઅ પોલીસ વિગેરેમાં ભરતી થવાનો મોકો. GPSC દ્વારા પણ રોજગારીનું સર્જન વેગમાં આખા વર્ષ દરમ્યાન : જોબ માર્કેટમાં વિવિધ ક્ષેત્રે કનિદૈ લાકિઅ સળવળાટ જોવા અકિલા મળતો રહેશે. ઘણી બધી રોજગારી સર્જાશે. પગારો પણ વધશે રાજકોટ તા. ૧૯: આજનું યુવાધન જેની કાગડોળે રાહ જોઇ રહ્યું હોય છે તે કનિદૈ લાકિઅ લાખેણી નોકરીઓ પુષ્કળ પ્રમાણમાં દેખાઇ રહી છે. કેન્દ્ર-રાજય સરકારના વિવિધ વિભાગોમાં અકીલા અલગ-અલગ કેડરમાં ભરતીઓની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી કનિદૈ લાકિઅ છે કે જેને કારણે નોકરીવાંચ્છુઓને પોતાના પસંદગીના ક્ષેત્રમાં નોકરી કરવાનો મોકો પ્રાપ્ત થવા લાગ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ગુજરાત કનિદૈ લાકિઅ પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા પણ નવેમ્બર-ર૦૧૮ સુધીનું ભરતી કેલેન્ડર અગાઉથી જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લીધે આજનું યુવાધન નોકરી કનિદૈ લાકિઅ મેળવવા માટે તલપાપડ બની ગયું છે. સરકારી, અર્ધસરકારી, સહકારી તથા ખાનગી ક્ષેત્રે જે ભરતીઓ ચાલી રહી છે, નજીકના ભવિષ્યમાં આવી રહી છે તથા જે ક્ષેત્રોમાં કનિદૈ લાકિઅ જગ્યાઓ ખાલી છે તેની ઉપર નજર કરીએ તો... * ગુજરાત સરકાર દ્વારા અમલિત સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) હેઠળ સરકારી ચિલ્ડ્રન હોમ, કનિદૈ લાકિઅ પ્રતાપપરા, અમરેલી અને શ્રી મહિલા વિકાસ મંડળ અમરેલી માટે ર૪-૩-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે કરાર આધારીત ઓફીસર ઇન્ચાર્જ (સુપ્રિન્ટેન્ડેન્ટ) (પુરૂષ) તથા હાઉસકીપર (મહિલા) ની ભરતી ચાલી રહી છે. અરજી મોકલવાનું સ્થળ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં. એ, બીજો માળ, રૂમ નં. ર૦૧, અમરેલી છે. અરજી પત્રકનો નમૂનો કચેરી ખાતેથી જ મેળવવાનો રહેશે. * ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા તા. ૧૩-૪-૧૮ની (સાંજે ૬ વાગ્યા સુધી) છેલ્લી અરજી તારીખ સાથે રજીસ્ટ્રારની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.cugujarat.ac.in * એન.આર. વેકરીયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (ડીપ્લોમા, સી.એલ. કોલેજ કેમ્પસ, બીલખા રોડ જૂનાગઢ (ફોનઃ ૦ર૮પ-ર૬ર૧૩પ૮/ર૬પ૧૩પ૮) દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સિવિલ કોમ્પ્યુટર, ઇલેકટ્રીકલ મિકેનિકલ, ફીઝીકસ, કેમેસ્ટ્રી તથા ઇંગ્લિશના લેકચરર્સ, પ્રથમ ચાર વિષયોના એચ.ઓ.ડી. પ્રિન્સીપાલ તથા તમામ બ્રાન્ચના લેબ આસીસ્ટન્ટસની ભરતી ચાલે છે. અરજી રજીસ્ટર્ડ એ.ડી.થી મોકલવાની છે. * પુષ્ટિ સંસ્કાર સંસ્થાન, મોટી હવેલી, જૂનાગઢ દ્વારા ઓફીસ ઇન્ચાર્જ, ટાઇપીસ્ટ, પ્રોજેકટ પ્રચારક, સંસ્કાર કોર્ષ લેખક, ડ્રાઇવર વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. મો. ૮૮૬૬૬ પ૬૪૦ર, ફોનઃ ૦ર૮પ-ર૬ર૧૧૧૧. info@pushtisanskar.org * હેરમા એકેડમી સતાપર, તા. જામજોધપુર જિ. જામનગર દ્વારા ર૯-૩-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે શૈક્ષણિક સ્ટાફ તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. શૈક્ષણિક સ્ટાફમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગ માટે તમામ વિષયોના શિક્ષકો, કોમર્સ વિભાગ, વ્યાયામ કોમ્પ્યુટર વિભાગ, પ્રિન્સીપાલ, કોઓર્ડીનેટર, લેબ આસીસ્ટન્ટ વિગેરેની ભરતી ચાલે છે. બિનશૈક્ષણિક સ્ટાફમાં આયાબેન, કલાર્ક, ગૃહપતિ, ગૃહમાતા, રસોયા, સફાઇ કામદાર, ધોબી, ડ્રાઇવર, વોચમેન, ગેટકીપર, પટ્ટાવાળા, ઇલેકટ્રીશ્યન, બાગ કામના અનુભવી માળી, રસોડા મેનેજર, લેડીઝ રીસેપ્શનીસ્ટ વિગેરેની ભરતી ચાલી રહી છે. મો. ૯૬૬રર ૦ર૩ર૬. * સિગ્મા ગૃપ ઓફ સ્કૂલ્સ ઉમટવાડા, નાંદરખી અને કેશોદ યુનિટ માટે નર્સરી, કે.જી. પ્રાથમિક માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક વિભાગ માટે બધાંજ વિષયના શિક્ષકો તથા કલાર્ક અને ગૃહપતી/ગૃહમાતાના ઇન્ટરવ્યુ તા. રપ-૩-૧૮, રવિવારના રોજ સવારે ૯ થી બપોરે ૧ર વાગ્યા દરમ્યાન ધંધુસર રોડ, ઉમટવાડા, જૂનાગઢ ખાતે રાખેલ છે. ઉમેદવારોએ અરજી સાથે રાખવી જરૂરી છે. માત્ર મહિલા ઉમેદવારો જ અરજીપાત્ર છે. * ભારતીય રેલ્વે દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ પદો માટે ૯૦ હજાર જેટલા ઉમેદવારોની બમ્પર ભરતી થઇ રહી છે. આ તમામ જગ્યાઓની ભરતી અમદાવાદ સહિત દેશના ર૧ શહેરોમાં થશે. જેમાં અજમેર, અલ્હાબાદ, બેંગ્લુરૂ, ભોપાલ, ભુવનેશ્વર, વિલાસપુર, ચંડીગઢ, ચેન્નઇ, ગોરખપુર, ગુંવહાટી, જમ્મુ, કોલકત્તા, માલદા, મુંબઇ, મુઝઝફરપુર, પટના, રાંચી, સિલીગુડી, સિકંદરાબાદ, ત્રિવેન્દ્રમ વિગેરેનો સમાવેશ થાય છે. પરીક્ષાનું આયોજન સમગ્ર ભારતની વિવિધ ૧પ ભાષામાં અલગ-અલગ જગ્યાએ થશે તેવું કેન્દ્રીય રેલ્વે પ્રધાન શ્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. rrb.railwayrecruitment board.nic.in અથવા indianrailwayrecruitment2018. * રાજકોટ ખાતે ર૬ એપ્રિલ ર૦૧૮થી પ મે દરમ્યાન ભારતીય સેના માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ૧૦-૪-ર૦૧૮ સુધી થઇ શકશે. ભરતી પ્રક્રિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. દોડ સહિતની શારીરિક કસોટી યોજવામાં આવશે. જામનગર, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, દ્વારકા, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, દીવ વિગેરે જિલ્લાના ઉમેદવારો ભરતીમાં ભાગ લેનાર છે. ભરતી કરાવી દેવાની લાલચ આપીને કોઇ એજન્ટ કે મધ્યસ્થી જોવા મળે તો તુરત જ આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ જામનગરને જાણ કરવાનું ડાયરેકટર જણાવી રહ્યા છે. www.joinindianarmy.nic.in * તાજેતરના બજેટમાં કેન્દ્ર સરકારે પ વર્ષમાં પ૦ લાખ જેટલા આઇ.ટી. પ્રોફેશનલ્સને નવી ટેકનોલોજીમાં પારંગત બનાવવાનો નિર્ણય લીધો છે. જેના માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફયુચર-સ્કિલ્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. ૮ જેટલી વિવિધ ટેકનોલોજીસ પર ધ્યાન કેન્દ્રીય કરાયું છે. જેમાં આર્ટીફીશીયલ, ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રીયાલિટી, રોબોટિક પ્રોસેસ, ઓટોમેશન, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બિગ ડેટા એનાલિટીકસ, ૩ડી પ્રિન્ટીંગ, કલાઉડ કોમ્પ્યુટીંગ, સોશ્યલ મિડીયા એન્ડ મોબાઇલ વિગેરેનો સમાવેશ થાય છે. * એઓન ઇન્ડિયા કન્સલ્ટીંગ સેલેરી સર્વે પ્રમાણે ર૦૧૮માં મોટા ભાગની કંપનીઓ દ્વારા સરેરાશ ૯.૪ ટકાની આસપાસ કર્મચારીઓને પગાર વધારો આપવામાં આવશે. કંપનીની નજરમાં સૌથી સારો દેખાવ કરનાર કર્મચારીને સરેરાશ ૧પ.૪ ટકા જેટલી સેલરી હાઇક મળવાની પ્રબળ શકયતા છે. * ગુજરાત પોલીસમાં વિવિધ કક્ષાએ હજુ પ૬૩ર જેટલી જગ્યાઓ ખાલી છે જે વહેલાસર ભરવામાં આવશે તેવું રાજયના ગૃહમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જરૂરી ભરતીઓ કરવા માટેની પ્રોસેેસ ોપણ શરૂ થઇ ગઇ હોવાનું એક ઉચ્ચ પોલીસ અધિકારી જણાવી રહ્યા છે. આ વખતે ટ્રાફીક કેડર માટે પણ ભરતી કરવાની વિચારણા ચાલી રહી છે. * હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા ૧૩-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ઇન્સ્ટીટયુટ ઓફ આર્કીટેકચર, ડીપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ, લાઇફ સાયન્સ વિગેરે ડીપાર્ટમેન્ટસમાં પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર તથા આસીસ્ટન્ટ પ્રોફેસર્સની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ઉપરાંત રજીસ્ટ્રાર તથા ફીઝીકલ એજયુકેશન એન્ડ યુથ વેલ્ફેરના ડાયરેકટરની ભરતી ચાલી રહી છે. www.ngu.ac.in. * ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે યુનિવર્સિટી સંલગ્ન બી.એડ્./એમ.એડ્. સેલ્સ ફાઇનાન્સ કોલેજો માટે આચાર્ય તથા વિવિધ વિષયોના લેકચરર્સ, પી.ટી.આઇ., ગ્રંથપાલ, એમ.એડ્. કોલેજો માટે સંભવિત જગ્યાઓમાં પ્રોફેસર, એસો. પ્રોફેસર, આસી. પ્રોફેસર વિગેરે કુલ દશ જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, કોમર્સ, અર્થશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, કમ્પલસરી (પ્રસ્પેકટીવ), સંગીત, ડ્રોઇંગ વિગેરે વિષયોનો સમાવેશ થાય છે. તા. ૩ અને ૪ એપ્રિલ, ર૦૧૮ના રોજ સવારે ૯-૩૦ કલાકે યુનિવર્સિટી ખાતે ઇન્ટરવ્યુ યોજાશે. જેનું વિગતવાર સમયપત્રક તા. ર-૪-ર૦૧૮ના રોજ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મુકાશે. www.bknmu.edu.in. * રીવરસાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ કોઠારીયા રોડ રાજકોટ દ્વારા રપ-૩-૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે ધોરણ ૧ થી ૧૧ સુધીના વિવિધ વિષયોનાં સંદર્ભે પ્રિન્સીપાલ, સ્પોર્ટસ તથા યોગા શિક્ષક મ્યુઝિક તથા ડાન્સ શિક્ષક, આર્ટ એન્ડ ક્રાફટ શિક્ષક કોમ્પ્યુટર ઓપરેટર, પ્યુન તથા આયાબેન વિગેરેની ભરતી ચાલી રહી છે. ઇન્ટરવ્યુનું સ્થળ-ડીસ્કવર સ્ટડી પોઇન્ટ, ૩જા માળે, નિલકંઠ કોમ્પ્લેક્ષ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ છે. મો. ૮૧પ૬૦ ૮પ૬૦૮. * ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૯૩૩ ડ્રાઇવર તથા ૧૯૯૭ કંડકટરની ભરતી થઇ રહી છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર તા. ૩૧-૩-ર૦૧૮ના રોજ રપ થી ૩૮ વર્ષ હોવી જોઇએ. રીજર્વ કેટેગરીના ઉમેદવારોને છુટછાટ મળવા પાત્ર છે. ડ્રાઇવર માટે ધો. ૧૦ પાસ, હેવી વ્હિકલ લાસન્સ તથા ૪ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. જયારે કંડકટર માટે ધો. ૧૦ પાસ ઉપરાંત કંડકટર લાઇસન્સ, બેઝ તથા વેલિડ ફર્સ્ટ એઇડ કોર્ષ જરૂરી છે. www.ojas.gujarat.gov.in * પોર્ટ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કંડલા દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ૩ર વર્ષ સુધીની ઉંમર ધરાવતા એમ.બી.બી.એસ. ડોકટરની ભરતી ચાલી રહી છે. * અમરેલી ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરીભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ ચકકરગઢ રોડ અમરેલી તથા તેની સાથે સંકળાયેલ વિવિધ કોલેજો માટે સ્ટાફની ભરતી ચાલી રહી છે. જેમાં ઇંગ્લીશ મિડીયમ આર્ટસ, કોમર્સ સાયન્સ કોલેજના વિવિધ વિષયો માટે, ઇંગ્લીશ મિડીયમ બી.સી.એ. તથા બી.બી.એ. કોલેજ માટે પ્રિન્સીપાલ તથા વિવિધ વિષયોના લેકચરર્સ અને ગુજરાતી મિડીયમ બી.એડ્. કોલેજ માટે પ્રિન્સીપાલ તથા વિવિધ વિષયોના લેકચરર્સની ભરતી ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧-૩-ર૦૧૮ છે. www.amrelisankul.org. ફોન નં. ર૩ર૩ર૧ થી ર૬ સુધી (અમરેલી) * જાપાન ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના વાઇસ પ્રેસીડેન્ટ શિગેકી મેડાના કહેવા મુજબ ભારતના ર લાખથી વધારે આઇ.ટી. પ્રોફેશ્નલ્સને નજીકના ભવિષ્યમાં જાપાનમાં નોકરી મળવાના ઉજળા સંજોગો છે. તેઓને જાપાનમાં જ વસાવવા ગ્રીન કાર્ડ પણ આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. * ડો. સુભાષ બી.સી.એ. તથા બી.એસ.સી. કોલેજ, ડો. સુભાષ રોડ, ખોડીયાર મંદિર પાસે, જૂનાગઢ દ્વારા રપ-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રિન્સીપાલ, લાઇબ્રેરીયન, લેબોરેટરી આસીસ્ટન્ટ તથા મેથ્સ, ફીઝીકસ, કેમેસ્ટ્રી, બોટની, ઝુલોજી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર સાયન્સના આસીસ્ટન્ટ પ્રોફેસર્સની ભરતી ચાલી રહી છે. * અમીરાજ કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી, ગામ-ખોરાજ, વિરોચનનગર બસ સ્ટેન્ડ સામે, ટાટા નેનો પ્લાન્ટ પાસે, હાઇવે રોડ, સાણંદ, અમદાવાદ દ્વારા ર૮-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સિવિલ મિકેનિકલ, ઇલેકટ્રીકલ, કોમ્પ્યુટર, મેથ્સ, ફીઝીકસ, ઇંગ્લીશ વિગેરે વિષયોના પ્રોફેસર, એસો. પ્રોફેસર તથા આસી. પ્રોફેસરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. * રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વિવિધ આંગણવાડી કેન્દ્ર માટે હંગામી ધોરણે આંગણવાડી કાર્યકર તથા તેડાગરની ભરતી પ્રક્રિયા ર૮-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલી રહી છે. અરજી મોકલવાનું સ્થળ સંકલિત બાળ વિકાસ યોજનાની કચેરી, ઘટક ગોંડલ, જિ. રાજકોટ છે. * હાઇકોર્ટ ઓફ ગુજરાત સોલા, અમદાવાદ દ્વારા તા. ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ   સાથે    ટ્રાન્સલેટરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.gujarathighcourt.nic.in તથા http://hc-ojas.guj.nic.in * હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બી.એડ્. સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના શૈક્ષણિક સ્ટાફના સીધા ઇન્ટરવ્યુ તા. રપ-૩-૧૮ના રોજ રાખવામાં આવેલ છે. www.ngu.ac.in * ગુજરાત રાજય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા રર-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે કંપની સચિવની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. * સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત વેરાવળ (ગીર સોમનાથ) વિસ્તારના વિવિધ કેન્દ્રો માટે હંગામી ધોરણે આંગણવાડી વર્કર/હેલ્પરની ભરતી પ્રક્રિયા રપ-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ચાલે છે. અરજી કરવાનું સ્થળ આઇ.સી.ડી.એસ. ઘટક, વેરાવળ, તાલુકા પંચાયત કમ્પાઉન્ડ, બંદર રોડ વેરાવળ (જિ. ગીર સોમનાથ) છે. * ગુજરાત હાઇકોર્ટમાં કુલ ૧૬૦૬ કર્મચારીઓના મંજુર થયેલા મહેકમની સામે ૪૦૦ જેટલા કર્મચારીઓની ઘટ હોવાનું રાજય સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું. આગામી દિવસોમાં ભરતી પ્રક્રિયા શરૂ થવાની શકયતા છે. * તાજેતરમાં થયેલા બેન્ક કૌભાંડોને કારણે તેની તપાસમાં બેન્કીંગ ક્ષેત્રના જાણકાર ઓફીસરો ઓછા જણાતા હવે સી.બી.આઇ. દ્વારા પોલીસ ઇન્સ્પેકટરના દરજજા સાથે બેન્ક ઓફીસર્સની ભરતી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. * ઇન્ડિયા પોસ્ટ ગુજરાત દ્વારા ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસો માટે ધોરણ ૧૦ પાસ માટે મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની ૪૧૩ જગ્યાઓ માટેની ભરતી આવી છે. જેમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦-૪-ર૦૧૮ છે. www.indiapost.gov.in * ગુજરાત સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં ૧૮૦૦ જેટલા તલાટી, બિન સચિવાલય કલાર્ક, નાયબ મામલતદાર, નાયબ સેકશન ઓફીસર, પી.એસ.આઇ. એ.એસ.આઇ. વિગેરેની ભરતીઓ આવવાની પ્રબળ શકયતા જોવાઇ રહી છે. * BECIL દ્વારા ૯-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પેશન્ટ કેર મેનેજર વિગેરેની ૧૩૧ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.becil.com * સી ડેક હૈદ્રાબાદ દ્વારા પ-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોજેકટ ઓફિસર વિગેરેની ૧૩ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. cdac.in/index.aspx?id=hyd * NIPER દ્વારા પ-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સેકશન ઓફિસર વિગેરેની કુલ ૧૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.niper.nic.in * NDTL દ્વારા ર-૪-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે વૈજ્ઞાનિક બી ની પ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. https://yas.nic.in/ * NIWE દ્વારા ર૮-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોજેકટ એન્જીનીયર વિગેરેની ૧૩ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. niwe.res.in * મેંગ્લોર રીફાઇનરી પેટ્રો. લી. (MRPL) દ્વારા ર૪-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે સુપરવાઇઝર, એન્જીનીયર વિગેરેની કુલ ૧૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. mrpl.co.in. * NIMR દ્વારા ર૮-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે વૈજ્ઞાનિક બી ની ૭ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.nimr.org.in * NBCC ઇન્ડિયા લી. દ્વારા રપ-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે જુ. એન્જીનીયર્સ, આસીસ્ટન્ટ મેનેજર વિગેરેની ૧૪પ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.nbccindia.com * IITM દ્વારા ૩૧-૩-ર૦૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે રીસર્ચ એસોશીએટ કમ ફેલોની કુલ રર જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.tropmet.res.in * અરૂણાચલ પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૬-૪-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે યુડીસી કમ એકાઉન્ટન્ટની ૯ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.appsc.gov.in * અસમ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ૪-૪-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ફોરેસ્ટ રેન્જરની પ૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. * બિહાર પુલિસ દ્વારા ર૩-૩-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે ડ્રાઇવર, કોન્સ્ટેબલ, વિગેરેની કુલ ૧૬૬૯ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. csbc.bih.nic.in * દિલ્હી યુનિવર્સિટી દ્વારા ર૮-૩-ર૦૧૮ ની છેલ્લી અરજી તારીખ સાથે સી. ટેકનીકલ આસીસ્ટન્ટ વિગેરેની ૧૦ જગ્યાઓ માટે ભરતી ચાલે છે. www.du.ac.in * JPSC દ્વારા ૮-૪-૧૮ની છેલ્લી અરજી તારીખ સાથે આસીસ્ટન્ટ પબ્લિક પ્રોસીકયુરટની કુલ ૧૪૩ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે. www.jpsc.gov.in. એક સર્વે પ્રમાણે ર૦૧૮ના સમગ્ર વર્ષ દરમ્યાન જોબ માર્કેટમાં સતત હલચલ જોવા મળવાની પૂરી સંભાવના છે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સરકાર દ્વારા મૂળભૂત તથા આધારભૂત માળખાના વિકાસ ઉપર ભાર મુકાશે. પરિણામે એરપોર્ટસ રોડ-રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના પ્રોજેકટસ ઉપર ભાર મૂકવામાં આવશે. મેન્યુ. ફેકચરીંગ ક્ષેત્રોમાં ઘણી બધી નોકરીઓ આવવાની પ્રબળ શકયતા જોવાઇ રહી છે. આ ઉપરાંત ભારતની બહાર મુખ્ય કેન્દ્ર ધરાવતી ગ્લોબલ કંપનીઓ ભારતીય તજજ્ઞોને આશરે વાર્ષિક ૧૦ લાખ રૂપિયા જેટલાં પગારથી હાયર કરશે તેવું જણાઇ રહ્યું છે. ફાયનાન્સીયલ ટેકનોલોજી (ફીનટેક) ઇન્ડસ્ટ્રીઝ પણ ભારતીય ટેલેન્ટને નોકરીઓ આપવા આતુર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રીસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્રે, ડીજીટલ ઇન્ડિયા સંદર્ભે, ડેટા એનાલીસીસ ક્ષેત્રમાં તથા એમેઝોન-ગોદરેજ-વિપ્રો-એકસીસ બેન્ક-આઇ.ટી.સી. વિગેરે કંપનીઓમાં પણ આકર્ષક નોકરીઓ સૌથી રાહ જોઇ રહી છે. આટઆટલી ચિકકાર નોકરીઓ સામે આવીને ઉભી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, હકારાત્મક અભિગમ, આત્મવિશ્વાસ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના, નિવડેલું રીડીંગ મટીરીયલ તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. સત્તા સાથે સેવા કરવાનો અને સન્માન મેળવવાનો મોકો આપતી લાખેણી નોકરી આપની રાહ જુએ છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ. (કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતાં પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, રૂબરૂ, ફોન દ્વારા કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશન મળી શકે.) 

(11:28 am IST)

Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/20-03-2018/93618

ગુજરાત વિધાનસભામાં શિક્ષકોની ભરતીનો મુદ્દો ગાજ્યોઃ બે વર્ષમાં શિક્ષકોની ભરતી માટેની ટેટ પરીક્ષા લેવાઇ નથીઃ અેકપણ શિક્ષકની ભરતી નથી થઇઃ સરકારનો જવાબ
 કનિદૈ લાકિઅ ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને વધુ વેગવંતુ કરવા માટે જુદા-જુદા અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્‍યારે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કનિદૈ લાકિઅ બે વર્ષમાં અેકપણ અકિલા શિક્ષકની ભરતી ન કરવામાં આવી હોવાનું વિધાનસભામાં રાજ્ય સરકારે સ્‍વીકાર્યુ હતું. ગુજરાત વિધાનસભામાં શિક્ષકોની ભરતીનો કનિદૈ લાકિઅ મુદ્દો ગાજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ સવાલ કર્યો જેના જવાબમાં અકીલા સરકારે સ્પષ્ટતા કરી કે છેલ્લા બે વર્ષમાં શિક્ષકોની કનિદૈ લાકિઅ ભરતી માટે ટેટની પરીક્ષા લેવાઈ નથી. જેથી બે વર્ષથી એક પણ શિક્ષકોની નિમણૂક થઈ નથી.  ધારાસભ્ય અરવિંદ રાણાએ શાળામાં મધ્યાહન ભોજન અંગે સવાલ કનિદૈ લાકિઅ કરતાં સરકારે કહ્યું કે ધોરણ 1થી 5માં મધ્યાહન ભોજનમાં બાળક દીઠ પ્રતિદિન 4.58 રૂપિયા ખર્ચ કરાય છે. જ્યારે 6 થી 8 ધોરણના બાળક માટે પ્રતિદિન કનિદૈ લાકિઅ 6.42 ખર્ચ થતો હોવાની રાજ્ય સરકારની સપષ્ટતા કરી છે.  જ્યારે અશ્વિન કોટવાલે કાયદા વિભાગ અંગે પૂછેલા સવાલમાં સરકારે જણાવ્યું કે કાયદા વિભાગમાં કનિદૈ લાકિઅ સમવર્ગ વાર મહેકમ 239 છે. જેમાં 113 જગ્યા ખાલી છે. જ્યારે કરાર આધારિત 6 અને ફિક્સ 63 જગ્યા ભરાઈ છે.  તો કેન્દ્ર સરકારના પડતર પ્રશ્નોને કનિદૈ લાકિઅ લઈને વિપક્ષે આક્ષેપ કર્યો કે યુપીએ સરકાર દરમિયાન કેન્દ્ર સરકારને જે પ્રશ્નો પેન્ડિંગ હતા તે મોદી સરકારના ચાર વર્ષ થવા છતાંય પેન્ડીંગ છે. અને ગુજરાત સરકાર કેન્દ્રમાં કોઈ રજૂઆત ન કરતી હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યા. (9:50 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/20-03-2018/73265


અમદાવાદ સાયબર સેલનો નોયડાના કોલ સેન્ટરમાં દરોડો
 :એક યુવતી સહીત સાત વ્યક્તિની ધરપકડ વીમાના નામે કોલ કરીને ચીટિંગ કરતી ગેંગ વિરુદ્ધ અરજી બાદ કાર્યવાહી :આઠ કનિદૈ લાકિઅ મોબાઈલ અને બે ડાયરી મળી   અમદાવાદ સાયબર સેલ દ્વારા દિલ્હીના નોયડામાં દરોડો પાડીને લોકોને વીમાના નામે લોકોને કોલ કરીને છેતરતા લોકોની કનિદૈ લાકિઅ ધરપકડ કરાઈ અકિલા છે અમદાવાદમાં વિવિધ લોકોને વીમા ના નામે કોલ કરી તેમની સાથે ચીટિંગ કરતી હોવાનો આરોપ બાદ અમદાવાદ સાઇબર સેલના અધિકારીઓએ નોયડામાં કનિદૈ લાકિઅ આવેલા કોલ સેન્ટર પર દરોડો પાડી એક યુવતી સહિત સાત વ્યક્તિની ધરપકડ કરી અકીલા હતી સ્થળ પરથી આઠ મોબાઈલ ફોન અને બે ડાયરી મળી આવી હતી.      કનિદૈ લાકિઅ પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે અમદાવાદના નવરંગપુરા વિસ્તાર માં રહેતા પ્રકાશ ન શાહને ફેબ્રુઆરી 2017માં એક કોલ આવ્યો કનિદૈ લાકિઅ હતો કે તેમની એચ ડી એફ સીની પોલીસી લેપ્સ થઈ ગઈ છે અને જો તેમને ભરેલા 20 લાખ નાણાં પરત જોઈતા હોય તો પ્રોસેસ માટે નાણાં ભરવાના રહેશે.આમ વિશ્વાસ કનિદૈ લાકિઅ માં.લઈને તબક્કાવાર આઠ લાખ લઈ લીધા હતા. જે અંગે તેમને સાઇબર સેલમાં અરજી કરી હતી જેના આધારે પોલીસે તપાસ કરતા ટેક્નિકલ સર્વેલન્સ ના આધારે કનિદૈ લાકિઅ નોઈડમાં તપાસ કરતા ત્યાંથી કોલ સન્ટર મળી આવ્યું હતું.      એડિશનલ ડીસીપી ડો. રાજદીપ સિંહ ઝાલા ના જણાવ્યા મુજબ આ કોલ સેન્ટર નો મુખ્ય મલિક કનિદૈ લાકિઅ અખતર અલી છે જે ડેટા ના આધારે કોલ કરાવતો હતો અને આખા ભારત માં લોકો સાથે છેતરપીંડી કરતો હતો હાલ આ સ્કેમ કરોડો નું થાઈ તેવી શક્યતા છે (9:13 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/20-03-2018/73258


કર્મચારીના પેન્શન રીવીઝન વખતે નિવૃત વખતનું પગાર ધોરણ ધ્યાને લેવાશે
 ૧ માર્ચ ર૦૧૮ થી અમલ : નાણા ખાતાનો પરિપત્ર રાજકોટ, તા.૧૯ : રાજય સરકારના નાણાં વિભાગે કનિદૈ લાકિઅ પેન્શન રીવીઝન સમયે કર્મચારીએ નિવૃતિ સમયે મેળવેલ પગાર ધોરણ ધ્યાનમાં લેવા બાબતે તા.૧ર-૩-ર૦૧૮ના દિવસે નાણાં વિભાગના નાયબ સચિવ (પેન્શન-નિર્ભર) કનિદૈ લાકિઅ ડી.કે.કે. અકિલા પટેલની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કર્યો છે. પરિપત્રમાં જણાવાયું છે કે સ્ટેટ ઓફ ગુજરાત વિરૂધ્ધ પ્રભુદાસ સી.બારોટના કેસમાં કનિદૈ લાકિઅ ચુકાદો પેન્શનરો તરીકે આવતા પેન્શન રીવીઝન સમયે કર્મચારીઓના નિવૃત્તિ સમયે ધારણ અકીલા કરેલ હોદાને બદલે નિવૃત્તિ સમયના પગારધોરણને ધ્યાને લઇને કનિદૈ લાકિઅ પેન્શન રીવાઇઝ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાને અંતે એવું ઠરાવવામાં આવે છે કે, પેન્શનર/કુટ઼ુંબ પેન્શનરના કનિદૈ લાકિઅ કેસમાં નિવૃત્તિ સમયે/ અવસાન સમયે પેન્શનર જે પગારધોરણ મેળવતાં હોય તે પગારધોરણને અનુરૂપ સુધારેલ પગારધોરણ અમલમાં આવેલ હોય તે પગારધોરણના લઘુત્તમ કનિદૈ લાકિઅ પગારના પ૦ ટકાથી ઓછું નહિ તે પ્રમાણે અને (તા.૧-૧-૨૦૦૬ પહેલાં નિવૃત્ત થયેલ પેન્શનરના કિસ્સામાં પેન્શનપાત્ર સેવાના સપ્રમાણમાં) અને ૩૦ કનિદૈ લાકિઅ ટકાથી ઓછું નહિ તે પ્રમાણે કુટંુબ પેન્શન મંજૂર કરવા માટેની કાર્યવાહી કરવાની રહેશે એટલે કે કર્મચારીઓને મળેલ ઉચ્ચત્તર પગારધોરણ, સિલેકશન ગ્રેડ, કનિદૈ લાકિઅ સિનિયર ગ્રેડ ધ્યાને લેવાના રહેશે. આ લાભ મેળવવા પેન્શનર/કુટંુબ પેન્શનરે તા.૧-૧૧-ર૦૦૦ના ઠરાવમાં નિયત કરેલ કાર્યપધ્ધતિને અનુસરવાની રહેશે.નાણા વિભાગના ઠરાવક્રમાંક : પેન્શન/ ૧૦૦૯/૭૨૬/પી, તા.૧-૯-૨૦૧૭ અન્વયે તા.૧-૧-૨૦૦૬ થી તા.૧૨-૪-૨૦૦૯ સુધીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલ હોય અને મહત્તમ પાંચ ઇજાફા મેળવેલ હોય અને આ પાંચ મહતમ ઇજાફાઓ જતા કર્યા હોય કે ના કર્યા હોય પરંતુ પેન્શનપાત્ર નોકરીના સપ્રમાણ મેળવેલ હોય તેઓને પણ આ ઠરાવ અન્વયે પેન્શનપાત્ર નોકરીના સપ્રમાણ પેન્શન રીવાઇઇઝડ કરવાનું રહેશે. આ ઠરાવનો અમલ તારીખ ૧-૩-૨૦૧૮ ની અસરથી કરવાનો રહેશે તેમજ અગાઉના વર્ષોનો લાભ ''નોશનલ'' ગણવાનો રહેેશે. (9:51 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/20-03-2018/73266


બિઝનેસમાં માત્ર પાંચ ટકા યુવા સફળ રહે છે : રિપોર્ટ
 યુવાનોને આત્મનિર્ભર બનાવવાની ઝુંબેશ જારી : ભારતમાં માત્ર ૧૧ ટકા લોકો પ્રારંભિક સ્તરે કારોબાર શરૂ કરી કનિદૈ લાકિઅ શકે છે : હાલ કરાયેલા નવા અભ્યાસના તારણ નવી દિલ્હી,તા. ૨૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર રોજગારીની સમસ્યા વચ્ચે દેશના કનિદૈ લાકિઅ યુવાનોને અકિલા આત્મનિર્ભર બનાવવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જો કે  સરકારના આવા પ્રયાસ વચ્ચે નવા રિપોર્ટના તારણ જારી કરવામાં આવ્યા કનિદૈ લાકિઅ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં માત્ર ૧૧ ટકા લોકો જ પ્રારંભિક અકીલા સ્તર પર કારોબાર શરૂ કરી શકે છે. આ ૧૧ ટકા લોકો પૈકી પણ કનિદૈ લાકિઅ માત્ર પાંચ ટકા લોકો જ કારોબારમાં સફળ થઇ શકે છે અથવા તો પોતાના કારોબારને જમાવી શકે છે. કારોબારને લઇને નિરાશાજનક ચિત્ર રિપોર્ટમાં પ્રકાશિત કનિદૈ લાકિઅ કરવામાં આવ્યુ છે. વૈશ્વિક કારોબાર મોનિટર (જીઇએમ)ના નવા રિપોર્ટમાં આ મુજબનો ધડાકો કરવામાં આવ્યા બાદ સરકારની પણ ચિંતા વધી ગઇ છે. સર્વેમાં કહેવામાં કનિદૈ લાકિઅ આવ્યુ છે કે ૧૮તી ૬૪ વર્ષની વયના લોકો એ કોઇને કોઇ સમય ચોક્કસપણે બિઝનેસમાં હાથ અજમાવી ચુક્યા છે. જેમાં ચાર ટકા નવા કારોબારી નિકળ્યા કનિદૈ લાકિઅ છે. જે ખુબ ઉત્સુકતાપૂર્વક પોતાના કારોબારને શરૂ કરવા માટે ઇચ્છુક છે. જો કે અનુભવ ન હોવાના કારણે આમાં સફળતા મેળવી શક્યા નથી. સાત ટકા લોકો કનિદૈ લાકિઅ એવા હતા જે કોઇ વેપારના માલિક  મેનેજમેન્ટ છે. જેને ચલાવતા સાડા ત્રણ વર્ષથી વધુનો સમય લાગ્યો છે. પાંચ ટકા લોકો એવા છે જેમનો કારોબાર ૪૨ મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યો છે. હોલસેલ અને રિટેલ કારોબારમાં લોકો વધારે જોડાયા છે. હોલસેલ અને રિટેલ કારોબારમાં ૭૦.૯ ટકા લોકો જોડાયા છે. જ્યારે અન્ય ક્ષેત્રમાં ૩.૩ ટકા લોકો રહ્યા છે. આરોગ્ય, શિક્ષણ, સરકાર અને સમાજ સેવામાં ૯.૩ ટકા લોકો જોડાયા છે. આવી જ રીતે કૃષિ, ખાણ અને નિર્માણ ક્ષેત્રમાં ૧૨.૧ ટકા લોકો જોડાયા છે. બ્રિક્સ દેશોની વાત કરવામાં આવે તો કારોબાર કરવાના મામલે બ્રાઝિલ વિશ્વમાં પ્રથમ સ્થાને છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પ્રારંભિક સ્તર પર કારોબારની ગતિવિધીમાં સામેલ થયેલા અડધાથી વધુ લોકો બિઝનેસની પ્રગતિને લઇને બિન આશાવાદી રહ્યા છે.  (12:18 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/20-03-2018/126941


કૃષિ, ખેતી કરવામાં યુવાનોને રસ ઓછો : રિપોર્ટમાં તારણો 
૨૦૦૭ બાદ ચાર ટકા યુવાનો કૃષિ સાથે જોડાયા : ઓર્ગેનિક ખેતી તેમજ હેલ્થી ફુડિંગનો ક્રેઝ વધી રહ્યો છે કનિદૈ લાકિઅ ત્યારે કૃષિના ક્ષેત્રમાં ખુબ ઓછા યુવાનો જોડાયા : રિપોર્ટ નવી દિલ્હી,તા. ૨૦ : ઓર્ગેનિક ખેતી અને હેલ્થી ફુડિંગના વધતા પ્રવાહના કારણે દેશના કનિદૈ લાકિઅ કૃષિ ક્ષેત્રમાં અકિલા રોજગારની તકોમાં ઉલ્લેખનીય વધારો થઇ રહ્યો છે પરંતુ આ ક્ષેત્રમાં યુવાનોને વધારે રસ દેખાઇ રહ્યો નથી. રોજગારીની તક વધી કનિદૈ લાકિઅ રહી હોવા છતાં આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની યુવાનોની ઇચ્છા ઓછી છે. કૃષિના ક્ષેત્રમાં અકીલા યુવાનોનો ઉત્સાહ ઘટતા સરકાર પણ ચિંતાતુર દેખાઇ રહી કનિદૈ લાકિઅ છે. ઓનલાઇન જોબ સર્ચ પ્લેટફોર્મ ઇંડિડ ડોટ કોમ દ્વારા ગઇકાલે જ જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યુ છે કે ગયા વર્ષે જાન્યુઆરીથી લઇને કનિદૈ લાકિઅ ડિસેમ્બર વચ્ચેના ગાળામાં જ કૃષિ સંબંધિત નોકરીને લઇને સર્ચ ટકાવારી ૨૫ ટકા રહી છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતીય ખેડુતો ખેતી કરવા કનિદૈ લાકિઅ માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. સરકારે પણ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે પગલાની અને રાહતોનો વરસાદ કર્યોહતો. જેના કારણે વિકાસની કનિદૈ લાકિઅ તકો વધી ગઇ છે. સરકારનુ લક્ષ્ય ૨૦૨૨ સુધી ખેડુતોની આવકને બે ગણી કરવાનો છે. આર્થિક સર્વેમાં પણ આ બાબત સપાટી પર આવી છે. આર્થિક સર્વેમાં દાવો કનિદૈ લાકિઅ કરવામાં આવ્યો છે કે આ વર્ષે કૃષિ ક્ષેત્રમાં ૨.૧ ટકાના દરે વધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. દેશભરમાં નોકરીની સુરક્ષા, ક્ષેત્રમાં રોજગારી સંબંધિત જાગૃતતા અને કુશળ લોકોની કમીના કારણે કૃષિ ક્ષેત્રમાં યુવાનોનો રસ ઘટી રહ્યો છે. અલબત્ત ૩૧ વર્ષથી લઇને ૩૫ વર્ષની વયના લોકો આ ક્ષેત્રની પ્રત્યે ખુબ ઉત્સાહ દર્શાવી રહ્યા છે. યુવાનો માહિતી મેળવવા માટે આગળ આવી રહ્યા છે. કૃષિ ક્ષેત્રને લઇને વધુને વધુ પ્રોત્સાહન મળે તે જરૂરી છે. (12:17 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/20-03-2018/126940


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-

ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-



રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ



જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 27 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com





 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment: