Pages

Wednesday, 16 December 2015

રૂ. 2 લાખથી વધુના વ્યવહાર માટે પેન કાર્ડ ફરજિયાત

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

રૂ. 2 લાખથી વધુના વ્યવહાર માટે પેન કાર્ડ ફરજિયાત


કાળા નાણા પર ગાળિયો વધુ સજ્જડ બનાવતાં નાણાપ્રધાન અરુણ જેટલીએ બે લાખ રૂપિયાથી વધુના નાણાકીય વ્યવહારો માટે પેન કાર્ડ ફરજિયાત બનાવવાની જાહેરાત કરી છે. આમાં વળી રૂ. બે લાખથી વધુની જવેલરી ખરીદીને પણ આવરી લેવામાં આવી છે. નાણાપ્રધાને આ સાથે કેટલાક આર્થિક વ્યવહારો માટે પેન કાર્ડમાંથી મુક્તિ પણ આપી છે. નાણા્પ્રધાનની જાહેરાતને અહીંયા સંક્ષિપ્તમાં રજૂ કરાઈ છે.
પેન કાર્ડ ફરજિયાત
-રૂ. 10 લાખથી વધુની સ્થાવર મિલકતની ખરીદી
- દ્વિ ચક્રીય સિવાય અન્ય કોઈ પણ વાહનની ખરીદી
-પોસ્ટ ઓફિસ અથવા નિધિ કે પછી કો-ઓપરેટિવ બેન્કમાં રૂ. 50 હજારથી વધુની રકમ જમા કરવા
-એક વર્ષમાં પાચ લાખ રૂપિયા જમા કરાવવા
-રૂ. 1 લાખથી વધુના શેરની ખરીદી અથવા વેચાણ
-જનધન સિવાય કોઈ પણ બેન્ક ખાતા ખોલાવવા
- હોટલ અથવા રેસ્ટોરન્ટમાં રૂ. 50 હજારથી વધારે બિલ હોય તો
-રૂ. 50 હજારથી વધુના ચેક અથવા ડ્રાફ્ટ માટે
-બેન્કિંગ કંપનીમાં એક જ દિવસમાં રૂ. 50 હજારથી વધારે રકમ જમા કરાવવા
-ડીમેટ ખાતું ખોલાવવા
-અનલિસ્ટેડ કંપનીમાં રૂ. 1 લાખથી વધુ રકમના શેરની ખરીદી માટે
-રૂ. 50 હજારથી વધારે જીવન વીમાના પ્રિમિયમની ચૂકવણી માટે
-કેશ કાર્ડ અથવા પ્રિપેઈડ કાર્ડ દ્વારા રૂ. 50 હજારથી વધારેની ચૂકવણી
પેન કાર્ડમાંથી મુક્તિ
-પોસ્ટ ઓફિસ બચત બેન્કમાં રૂ. 50 હજારથી વધુ રકમ જમા કરવવા માટે પેન કાર્ડની અનિવાર્યતા સમાપ્ત કરી દેવાઈ છે
-નવા ટેલિફોન અથવા સેલ ફોનના નવા કનેકશન માટે પેન નંબર આપવાની જરૂરીયાતમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે.
- વિદેશાગમન વખતે રૂ. 50 હજારના વિદેશી ચલણ તેમજ એર ટિકિટની ખરીદી વખતે પેન નંબર આપવામાંથી મુક્તિ અપાઈ છે



Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3208231

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment