Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
અનામત આંદોલનના નેતાઓના ઘરે ગુંડા મોકલી ધમકી અપાઈ છે: હાર્દિક
હાર્દિક પટેલની સભામાં ભાજપ પર પ્રહારો, ભાવનગરમાં કાયદાની સ્થિતિ ખરાબ અને ઘરવેરો સૌથી વધુ હાર્દિકના સરકાર પર પ્રહાર
ભાવનગર: હું ગુજરાત આખામાં ફર્યો છું. પણ ભાવનગર જીલ્લા જેવી કાયદો
અને વ્યવસ્થાની આટલી ખરાબ પરિસ્થિતિ મેં ક્યાય જોઇ નથી. ઉપરાંત તમામ
મહાનગરો કરતાં ભાવનગરમાં સૌથી વધુ હાઉસ ટેકસ લેવાય છે. તેમ ભાવનગર ખાતે
વિજયરાનગરમાં પ્રગતીનગરનાં મેદાનમાં એક જાહેર સભાને સંકલ્પ સભાનું નામ આપી
તેને સંબોધતા હાર્દિક પટેલે જણાવ્યું હતું.
હાર્દિકે ઘરે ઘરે અને ગામડે ગામડે ભાજપ
માટે 144 ની કલમ લગાડી ભાજપનાં પ્રચાર માટે કોઇએ આવવું નહીં તેવા
બોર્ડ-બેનર લગાડવાની સૂચના આપી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીનાં મત
વિસ્તારમાં જ વાઘાણી સામે આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે અનામતના
આંદોલનના નેતાઓનાં ઘરે ગુંડાઓ મોકલી આંદોલનમાંથી હટી જવાની ધમકીઓ આપે છે.
પણ પાટીદારોને અનામત આપતા નથી. સભા પૂર્વે હાર્દિક પટેલનો રોડ શો યોજાયો
હતો. જે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં બે કલાક સુધી ફર્યો હતો. વધુ
તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.
Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-BVN-OMC-threats-to-the-leader-of-the-house-threatens-to-move-out-of-the-movement-hardik--5732340.html?ref=ht
OBC અનામત જોઈએ કે EBC, હાર્દિક પટેલ તેની સ્પષ્ટતા કરે: વિજય રૂપાણી
પાટીદારોને 20 ટકા આર્થિક અનામત આપવાની માગણી હાર્દિક પટેલ દ્વારા કરાઈ છે,
ગાંધીનગર: પાટીદારોને 20 ટકા આર્થિક અનામત આપવાની માગણી હાર્દિક પટેલ
દ્વારા કરાઈ છે, બીજી બાજુ હાર્દિકે પાટીદારો માટે ઓબીસી અનામતની માગણી
કરી છે ત્યારે હાર્દિકને ખરેખર ઓબીસી અનામત કે આર્થિક અનામત જોઈએ છે તે
બાબતે સ્પષ્ટતા કરે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. રૂપાણીએ અનામત મુદે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા 10 ટકા ઇબીસી આપી દેવામાં આવ્યું છે.
પરંતુ કોંગ્રેસ
પાટીદાર સમાજને ઓબીસીમાં કઇ રીતે સમાવેશ કરશે તે અંગે સ્પષટતા કરે.
રૂપાણીએ હાર્દિક પટેલ પણ આ મુદ્દે સ્પષટતા કરી પાટીદાર સમાજને જાણ કરે તેમ
રૂપાણીએ જણાવ્યું હતું. વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે
આર્થિક અનામત બાબતે સ્ટેન્ડ ક્લીયર કર્યું છે પરંતુ હાર્દિકે કોઇ સ્ટેન્ડ
ક્લીયર નથી કર્યું. આંદોલનકારીઓની ડિમાન્ડ ઓબીસીમાં અનામત માટે હતી પરંતુ
કોંગ્રેસે ઇબીસીની વાત કરી છે.
જ્યારે ઇબીસી માટે તો ભાજપ સરકારે વિધાનસભામાં બિલ પાસ કર્યું છે.
પરંતુ સુપ્રીમ કોર્ટની લાર્જર બેન્ચમાં ઇબીસીનો મુદો ચર્ચાઇ રહ્યો છે. તેમ
છતાં કોંગ્રેસ સમગ્ર મામલો દબાવાની કોશિષ કરીને આમતેમ ફરીને ફક્ત રાજનીતિ
કરે છે. જ્યારે હવે ચૂંટણીમાં ગુજરાતની જનતા પોતાનું સ્ટેન્ડ લઇને
કોંગ્રેસને જવાબ આપી દેશે.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-hardik-obc-reserves-should-ebc-explain-rupina-gujarati-news-5732304-PHO.html?ref=ht
વડોદરાઃ 'ચૂંટણી પહેલાં રોડ નહીં તો વોટ નહીં,' લોકોએ આપ્યું અલ્ટિમેટમ
ખરબા રસ્તાને કારણે બે હજાર પરિવારો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે
સિદ્ધાર્થ લાઇફ સ્ટાઇલમાં રહેતા જર્નાદન મહેતા અને સિદ્ધાર્થ સ્કવેરમાં રહેતા નિરજ જાનીએ જણાવ્યું હતું કે, આ રોડ માટે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી હતી પરંતુ હજી સુધી તેનો નિવેડો આવ્યો નથી. આ રોડ પર સ્ટ્રીટલાઇટ માટે માત્ર સાંસદ રંજનબહેન ભટ્ટે સહકાર આપ્યો છે. એમ રહીશોએ જણાવ્યુ હતુ
વડોદરાઃ શહેરનાં હરણીથી દેણા તરફ જવાના માર્ગે આવેલી
સોસાયટીઓમાં રહેતા બે હજાર પરિવારો રોડના અભાવે હેરાનગતિ ભોગવી રહ્યા છે
અને તેના આક્રોશરૂપે રહીશોએ ચૂંટણી પહેલાં રોડ નહીં તો વોટ નહીંનું
અલ્ટીમેટમ આપીને દેખાવો યોજયા હતા.
ચૂંટણી પહેલાં રોડ નહીં તો વોટ નહીં, રહીશોનું અલ્ટિમેટમ
વડોદરા શહેરના હરણી મોટનાથ મહાદેવ મંદિર રોડ પર આવેલી સિદ્ધાર્થ
લાઇફસ્ટાઇલ, સિદ્ધાર્થ સ્કવેર નામની સોસાયટી આવેલી છે. રોડ પર બે સ્કૂલો
આવેલી છે અને રેસિ કમ કોર્મશિયલ પ્રોજેક્ટ પણ આકાર લઇ રહ્યો છે. હરણી ગામથી
દેણા ચોકડી સુધી વિસ્તરેલા વિસ્તારમાં સોસાયટીઓને જોડતાં રસ્તાનાં ઠેકાણાં
નહીં હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યો છે. વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી
રોડ માટે માત્રવાયદા થઇ રહ્યા છે અ્ને રસ્તા માટે વુડા અને પાલિકા વચ્ચે
રહીશો સેન્ડવીચ બની ગયા છે.
નર્મદા કેનાલની બાજુમાંથી પસાર થતા કાચા રસ્તાનો ઉપયોગ છેલ્લા ચાર
વર્ષથી રહીશો કરી રહ્યા છે અને માત્ર નકશા પૂરતો 30 મીટરનો રોડ રહી જતાં
તેનો ભોગ રહીશો બની રહ્યા છે. કાચા રોડ પર બે ગાડી સામસામી આવે તો પણ
ટ્રાફિક જામ થઇ જાય તેવી હાલત થઇ રહી છે. જેથી વિફરેલા રહીશોએ વિધાનસભાની
ચૂંટણીમાં મતદાન ટાણે નોન ઓફ ધી અબોવનો વિકલ્પ પસંદ કરવાલું એલાન આપ્યું છે
અને તેના ભાગરૂપે રવિવારે સવારે મહિલાઓ, બાળકો સહિતના રહીશો ભેગા થયા હતા
અને કાચા રોડ પર ઉભા રહીને સરકાર વિરોધી નારા લગાવ્યા હતા.
સિદ્ધાર્થ લાઇફ સ્ટાઇલમાં રહેતા જર્નાદન મહેતા અને સિદ્ધાર્થ સ્કવેરમાં રહેતા નિરજ જાનીએ જણાવ્યું હતું કે, આ રોડ માટે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી હતી પરંતુ હજી સુધી તેનો નિવેડો આવ્યો નથી. આ રોડ પર સ્ટ્રીટલાઇટ માટે માત્ર સાંસદ રંજનબહેન ભટ્ટે સહકાર આપ્યો છે. એમ રહીશોએ જણાવ્યુ હતુ
Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-HMU-harni-road-public-ultimatum-to-leader-not-road-not-vote-in-vadodara-gujarati-new-573250.html?ref=ht&seq=2
વડોદરાઃ મતદારોને રિઝવવા ભાજપ-કોંગ્રેસના નેતાઓએ જાહેરમાં રૂપિયાની લ્હાણી કરી
વડોદરાઃ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે રાજકીય
પક્ષોએ મતદારોને રિઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આશ્ચર્યની વાત છે કે,
કેટલાક રાજનેતાઓએ તો મતદારો સામે અત્યારથી પૈસાની પોટલી ખોલી નાંખી છે.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ભાજપ અને કોંગ્રેસના
નેતાઓ જાહેરમાં રૂપિયાની લ્હાણી કરી રહ્યા છે. જો કે બંને નેતાઓનું કહેવુ
છે કે, માંજલપુર ગામમાંથી દિવાળી પછી રણુજાની જતા પદયાત્રીઓને ભેટ સ્વરૂપે
50 રૂપિયા અને શ્રીફળ આપવામાં આવે છે.
મતદારોને રિઝવવા નેતાઓએ જાહેરમાં રૂપિયાની લ્હાણી કરી
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા કંચન ભગત બાગ પાસે નાણાના
વિતરણ માટે રિતસરનો મંડપ બાંધવામાં આવ્યો છે. જેની નીચે જુદા-જુદા
વિસ્તારના લોકોને સવારે બોલાવવામાં આવે છે. ત્યારપછી ખુરશીમાં લાઈનસર
બેસાડીને તેમનુ સન્માન કરવામાં આવે છે. તેમનો મત કેટલો કિંમતી છે તેનો
અંદાજ નેતાઓને છે એટલે પહેલા તો તેઓના લલાટ પર કંકુનો ચાંદલો કરવામાં આવે
છે. ત્યારબાદ તેમના ગળામાં ફુલોનો હાર પહેરાવીને હાથમાં શ્રીફળ પકડાવવામાં
આવે છે અને નેતાઓ તેમના હાથમાં પચાસ રૂપિયાની નોટ પકડાવીને તેઓનો આશિર્વાદ
લે છે.
ભાજપના કાઉન્સિલર કલ્પેશ પટેલ અને કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરી
મતદારોને રિઝવવાનો પ્રયાસ કરતા હોય લાગી રહ્યુ છે ચોંકાવનારી વાત છે કે,
બંને આગામી વિધાનસભાની ચૂંટણીમાં માંજલપુર બેઠકના
દાવેદાર છે. મતદારોને પોતાની તરફેણમાં લાવવાનો ખેલ બે દિવસથી ચાલે છે.
જેમાં 100થી વધુ લોકોને અત્યાર સુધી દિવાળીની કથિત ભેંટ સ્વરૂપે પચાસ-પચાસ
રૂપિયાની નવી નક્કોર નોટો મળી ચૂકી છે. બંને નેતાઓને ચૂંટણી લડવાની જબરદસ્ત
મહેચ્છા છે. પરંતુ હાલમાં રાજ્યમાં આચારસંહિતા લાગુ કરી દેવાઈ છે. હવે
સવાલ છે કે, આવા સમયમાં નેતાઓ જાહેરમાં રૂપિયાની લ્હાણી કરે તે કેટલી હદે
યોગ્ય છે ?
હું પદયાત્રીઓની પૂજા કરીને તેઓના આશિર્વાદ મેળવુ છે
માંજલપુર ગામના લોકોને દિવાળી પછી આર્થિક ભેંટ આપવાનો રિવાજ વર્ષો
જુનો છે. છેલ્લા ત્રીસ વર્ષથી હું પદયાત્રીઓની પૂજા કરીને તેઓના આશિર્વાદ
મેળવુ છે અને તેઓને પચાસ રૂપિયાની ભેંટ આપુ છું. આ બાબતને રાજકારણ સાથે કોઈ
લેવાદેવા નથી.
-ચિરાગ ઝવેરી, કાઉન્સિલર, કોંગ્રેસ
-ચિરાગ ઝવેરી, કાઉન્સિલર, કોંગ્રેસ
પદયાત્રીઓને રોકડા રૂપિયા આપવાનો રિવાજ વર્ષો જૂનો છે
માંજલપુર ગામમાંથી દિવાળી પછી લોકો પવિત્ર યાત્રાધામ રણુજાની પદયાત્રા
પર નીકળે છે. જેઓને શુભેચ્છા પેટે યથાશક્તિ આર્થિક ભેંટ આપવાનો રિવાજ છે.
જે મુજબ, મેં આજે લોકોને ચાંદલો કરીને, હાર પહેરાવીને શુભેચ્છા પાઠવી હતી
અને ભેંટ સ્વરૂપે પૈસા આપ્યા હતા.
-કલ્પેશ પટેલ, કાઉન્સિલર, ભાજપ
-કલ્પેશ પટેલ, કાઉન્સિલર, ભાજપ
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-c-35-bjp-and-congress-leader-give-money-to-public-before-election-in-vadodara-NOR.html?ref=ht&seq=2
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source
:-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com