સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Patel Samaj
હજારો વર્ષે પહેલા આર્યોનુ આગમન ભારત મા થયેલું અને સિંધુ નદીના ફળદ્રુપ પ્રદેશમાં આવીને વસેલા. ત્યાંથી આગળ વધીને ગંગા જમનાના મેદાનોમાં વસવાટ કરવા લાગયા. આર્યોની ધંધા પ્રમાણે ચાર પ્રકારની સમાજ રચના પ્રચલિત બની () બ્રાહ્મન () ક્ષત્રિય () વૈશ્ય () ક્ષુદ્ર. એ સમયે ખેતી કરનાર વ્ગ કુર્મિ તરીકે ઓળખાવા લાગ્યો. આ કુર્મિઓ મુળ સ્વરુપમાં ક્ષત્રિયો યુદ્ધ સમયે રણ સંગ્રામમાં યોદ્ધા તરીકે નાની મોટી ફરજો બજાવવા રહેતા. અને શાતિકાળ દરમ્યાન ખેતીવાડી તેમજ પશુ પાલનના કાર્યો કરતાં. કાળક્રમે ક્ષત્રિય કર્મ છોડીને વૈશ્ય કર્મને અપનાવી લીધા..

એક બીજા ખ્યાલ પણ એવા છેકે મુળ પંજાબ ના વતની કુર્મિ ક્ષત્રિય ઇ.સ. પૂર્વે પહેલાથી બીજી સદીમાં પંજાબમાંથી સ્થાળાંતર કરી ગંગા જમનાના પ્રદેશમાં તથા માળવા અને આર્નત પ્રદેશ (ઉતર ગુજરાત) તરફ આવીને વસેલા ગુજરાતના આ શાંત પ્રદેશમાં ખેતિ કર્મ કારીને સમૃદ્ધ થયા હતા.

આ પછી કુર્મિ રજા વ્રજપાલજી તેમના રસાલા સાથે માળવા તરફથી સ્થળ (સિદ્ધપુર) માં માતૃ શ્રાધ્ધ માટે આવેલા.અહીં આજુબાજુમાં ગામડાઓમાં કુર્મિ અગેવાનો વ્રજપાલજીનું સ્વાગત કરેલુ. તેમને અહિ રોકાઇ જવા ખુબ આગ્રાહ કરેલો. આથી જ્ઞાતીભાઇઓના આગ્રાહથી તેઓએ ત્યાજ વસવાટ કરવાનો નિર્ણય કર્યો અને વિક્રમ સંવત ૨૧૨ મા શ્રી ઉમિયા માતાજીની સ્થાપના કારી અને ઉમાપુર પટ્ટન ઉઝાનગરની સ્થાપના કારી સર્વ કુર્મિ સમાજે રાજા વ્રજપાલજીને રાજા તરીકે સ્થાપ્ય. અને શ્રી ઉમિયા માતાને પોતાના કુળદેવી તરીકે સ્થાપ્યા.

કુર્મિ ક્ષત્રિયો પંજાબના જે વિસતારોમાંથી સ્થાળાંતર કરી ને આવેલા તેના નામ પરથી ઓળખાવા લાગ્ય. જેમ કે પંજાબના કડવા વિસ્તારમાથી આવેલા કુર્મિઓ કડવા કુર્મિ અને લેવા વિસ્તારમાં આવેલા કુર્મિઓ લેઉઆ કુર્મિ તરીકે ઓળખવા લાગ્યા. આમ તેઓ સમય જતા કડવા કણબી, તરીકે પ્રચલિત થયા.

વન રાજ ચાવડા એ ઇ.સ. ૭૪૬ માં અમહિલપુરા પટ્ટન (પાટન) ની સ્થાપના કરી. પાટણની આસપાસનો વિસ્તાર તેના શાસન નીચે આણયો. તે વખતના કુર્મિરાજા વ્રજપાલ બિજાએ વનરાજ ચાવડાની સત્તા સ્વીકારવાને બદલે કેટલાંક કુટુંબો સાથે ઇડરો તરફ સ્થાળાંતર કર્યુ હતું. કેટલાક શિવસિંહ પટેલની આગેવાની નીચે ગુજરાતના મધ્યભાગમાં આવેલા આશાવલ આસારવા માં જઇને વસેલા ત્યા થી કાળક્રમે આજુબાજુ પ્રદેશોમાં ભારૂચ તરફના વિસ્તારોમાં ફેલાયેલા હતા.

કુર્મિ પ્રજાનુ સ્થાળાંતર અટકાવવા વનરાજ ચાવડાએ પ્રયત્નો કર્યા હતા. અને તેમને વિસ્વાસમાં લીધા હતા. પરિણામે તે સમયે સ્થિર થયેલા કણબિઓ સુખી અને સમૂદ્ધ બનેલા સિદ્ધરાજ જયસિંહના શાસન કાળમાં સોલંકી રાજ્યનો વિસ્તાર થયેલો અને સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્માને હરાવી માળવાને કબ્જે કરેલું. અને ત્યાથી ૪૩ કુટુંબોને ગુજરાતમાં લાવીને વસાવેલાં જે કુટુંબો અગાઉથી વસેલા કુર્મિ કુટુંબો સાથે મળી ગયેલાં. આગળનાં કુર્મિઓની બાવન શાખો અને આ પાછળથી આવેલાં કુટુંબોની ૪૩ શાખો જુદી જુદી ઓળખથિ આજે પણ ઓળખાય છે.

સોલંકિ યુગ પછી વાઘેલા યુગ સુધી કણબી પટેલો સુખી અને અમૃદ્ધ હતા. તેમનામાં સામાજીક એકતા ની ભાવના હતી. પછીના સમયમાં ફેલાયેલી અવ્યવસ્થાને લીધે કણબિ જાતિ છીન્ન ભિન્ન હાલતમાં મુકાઇ ગઇ. પણ પાછળથી મરાઠા શાસન કાળમાં ગાયકવાડ દરમ્યાન અને બ્રિટીશ યુગમાં ફરીથી એકતા અને વિકાસ શરૂ થયો. ૧૮૬૪ માં કુળદેવી ઉમિયા માતાના નવા મંદિરને બાંધવામાં આવ્યુ. પછીથી તો કડવા પાટીદાર કોમમાં ઉત્તરોતર પ્રગતિ થતિ જ રહી, શિક્ષણનો પ્રચાર થતો ગયો અને સામાજિક, રાજકિય,ધાર્મિક તેમજ આર્થિક ક્ષેત્રે આગવૃં સ્થાન પ્રાત્પ કર્યુ. આજના યુગમાં કડવા પાટીદારો હવે ફકત ખેતી ઉંપર આધારિત ન રહેતા ધંધાના અનેક ક્ષેત્રમાં પ્રવેશેલાં છે. તેમના ઉપર સ્વભાવને લીધે ગૌરવવંતુ સ્થાન ભોગવે છે.

હજારો વર્ષે પહેલા આર્યોનુ આગમન ભારત મા થયેલું અને સિંધુ નદીના ફળદ્રુપ પ્રદેશમાં આવીને વસેલા. ત્યાંથી આગળ વધીને ગંગા જમનાના મેદાનોમાં વસવાટ કરવા લાગયા. આર્યોની ધંધા પ્રમાણે ચાર પ્રકારની સમાજ રચના પ્રચલિત બની () બ્રાહ્મન () ક્ષત્રિય () વૈશ્ય () ક્ષુદ્ર. એ સમયે ખેતી કરનાર વ્ગ કુર્મિ તરીકે ઓળખાવા લાગ્યો. આ કુર્મિઓ મુળ સ્વરુપમાં ક્ષત્રિયો યુદ્ધ સમયે રણ સંગ્રામમાં યોદ્ધા તરીકે નાની મોટી ફરજો બજાવવા રહેતા. અને શાતિકાળ દરમ્યાન ખેતીવાડી તેમજ પશુ પાલનના કાર્યો કરતાં. કાળક્રમે ક્ષત્રિય કર્મ છોડીને વૈશ્ય કર્મને અપનાવી લીધા..

એક બીજા ખ્યાલ પણ એવા છેકે મુળ પંજાબ ના વતની કુર્મિ ક્ષત્રિય ઇ.સ. પૂર્વે પહેલાથી બીજી સદીમાં પંજાબમાંથી સ્થાળાંતર કરી ગંગા જમનાના પ્રદેશમાં તથા માળવા અને આર્નત પ્રદેશ (ઉતર ગુજરાત) તરફ આવીને વસેલા ગુજરાતના આ શાંત પ્રદેશમાં ખેતિ કર્મ કારીને સમૃદ્ધ થયા હતા.

આ પછી કુર્મિ રજા વ્રજપાલજી તેમના રસાલા સાથે માળવા તરફથી સ્થળ (સિદ્ધપુર) માં માતૃ શ્રાધ્ધ માટે આવેલા.અહીં આજુબાજુમાં ગામડાઓમાં કુર્મિ અગેવાનો વ્રજપાલજીનું સ્વાગત કરેલુ. તેમને અહિ રોકાઇ જવા ખુબ આગ્રાહ કરેલો. આથી જ્ઞાતીભાઇઓના આગ્રાહથી તેઓએ ત્યાજ વસવાટ કરવાનો નિર્ણય કર્યો અને વિક્રમ સંવત ૨૧૨ મા શ્રી ઉમિયા માતાજીની સ્થાપના કારી અને ઉમાપુર પટ્ટન ઉઝાનગરની સ્થાપના કારી સર્વ કુર્મિ સમાજે રાજા વ્રજપાલજીને રાજા તરીકે સ્થાપ્ય. અને શ્રી ઉમિયા માતાને પોતાના કુળદેવી તરીકે સ્થાપ્યા.

કુર્મિ ક્ષત્રિયો પંજાબના જે વિસતારોમાંથી સ્થાળાંતર કરી ને આવેલા તેના નામ પરથી ઓળખાવા લાગ્ય. જેમ કે પંજાબના કડવા વિસ્તારમાથી આવેલા કુર્મિઓ કડવા કુર્મિ અને લેવા વિસ્તારમાં આવેલા કુર્મિઓ લેઉઆ કુર્મિ તરીકે ઓળખવા લાગ્યા. આમ તેઓ સમય જતા કડવા કણબી, તરીકે પ્રચલિત થયા.

વન રાજ ચાવડા એ ઇ.સ. ૭૪૬ માં અમહિલપુરા પટ્ટન (પાટન) ની સ્થાપના કરી. પાટણની આસપાસનો વિસ્તાર તેના શાસન નીચે આણયો. તે વખતના કુર્મિરાજા વ્રજપાલ બિજાએ વનરાજ ચાવડાની સત્તા સ્વીકારવાને બદલે કેટલાંક કુટુંબો સાથે ઇડરો તરફ સ્થાળાંતર કર્યુ હતું. કેટલાક શિવસિંહ પટેલની આગેવાની નીચે ગુજરાતના મધ્યભાગમાં આવેલા આશાવલ આસારવા માં જઇને વસેલા ત્યા થી કાળક્રમે આજુબાજુ પ્રદેશોમાં ભારૂચ તરફના વિસ્તારોમાં ફેલાયેલા હતા.

કુર્મિ પ્રજાનુ સ્થાળાંતર અટકાવવા વનરાજ ચાવડાએ પ્રયત્નો કર્યા હતા. અને તેમને વિસ્વાસમાં લીધા હતા. પરિણામે તે સમયે સ્થિર થયેલા કણબિઓ સુખી અને સમૂદ્ધ બનેલા સિદ્ધરાજ જયસિંહના શાસન કાળમાં સોલંકી રાજ્યનો વિસ્તાર થયેલો અને સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્માને હરાવી માળવાને કબ્જે કરેલું. અને ત્યાથી ૪૩ કુટુંબોને ગુજરાતમાં લાવીને વસાવેલાં જે કુટુંબો અગાઉથી વસેલા કુર્મિ કુટુંબો સાથે મળી ગયેલાં. આગળનાં કુર્મિઓની બાવન શાખો અને આ પાછળથી આવેલાં કુટુંબોની ૪૩ શાખો જુદી જુદી ઓળખથિ આજે પણ ઓળખાય છે.

સોલંકિ યુગ પછી વાઘેલા યુગ સુધી કણબી પટેલો સુખી અને અમૃદ્ધ હતા. તેમનામાં સામાજીક એકતા ની ભાવના હતી. પછીના સમયમાં ફેલાયેલી અવ્યવસ્થાને લીધે કણબિ જાતિ છીન્ન ભિન્ન હાલતમાં મુકાઇ ગઇ. પણ પાછળથી મરાઠા શાસન કાળમાં ગાયકવાડ દરમ્યાન અને બ્રિટીશ યુગમાં ફરીથી એકતા અને વિકાસ શરૂ થયો. ૧૮૬૪ માં કુળદેવી ઉમિયા માતાના નવા મંદિરને બાંધવામાં આવ્યુ. પછીથી તો કડવા પાટીદાર કોમમાં ઉત્તરોતર પ્રગતિ થતિ જ રહી, શિક્ષણનો પ્રચાર થતો ગયો અને સામાજિક, રાજકિય,ધાર્મિક તેમજ આર્થિક ક્ષેત્રે આગવૃં સ્થાન પ્રાત્પ કર્યુ. આજના યુગમાં કડવા પાટીદારો હવે ફકત ખેતી ઉંપર આધારિત ન રહેતા ધંધાના અનેક ક્ષેત્રમાં પ્રવેશેલાં છે. તેમના ઉપર સ્વભાવને લીધે ગૌરવવંતુ સ્થાન ભોગવે છે.

પાટીદાર ઇતિહાસ   

પાટીદારની ગૌરવગાથા(ઇતિહાસ)

ગુજરાતના પાટીદારો વિષે થયેલા એક સંશોધન અનુસાર પાટીદારો લવ અને કુશના વંશ જ નથી. એ જ રીતે લેહક અને કૈટકના વંશ જ પણ નથી. એક માન્યતા આવી હતી કે પાટીદારોને ભગવાન શ્રી શંકરે માટીના પૂતળામાંથી પેદા કર્યા હતા તે માન્યતા  પણ ખોટી છે. પાટીદારો વિષે વહીવંચા રાખતા બારોટો અને નાગર બ્રાહ્મણોએ ચલાવેલી એ માત્ર દંતકથાઓ જ છે.
ગુજરાતના રાજવંશીઓ, રાજપૂતો, ક્ષત્રિયો (પાટીદારો) અસલ ક્ષત્રિય આર્ય પ્રજાના વંશજો છે. તેઓ એક જ એવા ર્કૂિમ ક્ષત્રિય કુળના છે. ગુજરાતના પાટીદારો આર્ય પ્રજામાંથી સીધા ઊતરી આવેલા છે. આ આર્ય પ્રજા મધ્ય એશિયામાં આયુ નદી પાસે પામીરના ઉચ્ચ પ્રદેશોમાં વસતી હતી. તેમાંથી સમયાંતરે આર્યોની બે ટોળીઓ જુદી જુદી બે દિશાઓમાં વહેંચાઈ ગઈ. એક ટોળી ઈરાન તરફ ગઈ અને ત્યાંથી યુરોપના દેશો તરફ ગઈ. બીજી ટોળી મધ્યપૂર્વ દેશો તરફ ગઈ. પામીરમાંથી છૂટી પડેલી આર્યોની એક ટોળી અફઘાનિસ્તાનમાં થઈ ખૈબરઘાટ દ્વારા હિંદુકુશ પર્વતમાળા ઓળંગીને,સિંધુ નદીના ફળદ્રુપ પટમાં આવીને વસવાટ કરવા લાગી. ત્યાંથી વિસ્તરતાં પંજાબ તથા ગંગા-જમનાનાં ફળદ્રુપ મેદાનોમાં જઈને તેઓ વસવાટ કરવા લાગ્યા.
આર્યો મોટા પ્રવાહની માફક ભારતમાં આવ્યા ન હતા, પરંતુ તેમનું આગમન ધીરે ધીરે કેટલીક સદીઓ સુધી સતત ચાલતું રહ્યું હતું. ઢોરઢાંખર, સ્ત્રીઓ, બાળકો અને વપરાશી વસ્તુઓ સાથે ભારતમાં તેમણે પ્રવેશ કર્યો હતો. એ બતાવે છે કે હુમલાખોરોને બદલે શાંત વસાહતીઓ તરીકે ઠીકઠીક સમય સુધી તેમનું આવવાનું ચાલુ રહ્યું હતું.

લવ અને કુશ

ભગવાન રામચંદ્રજીના બે પ્રતાપી પુત્રો લવ અને કુશ ઈ.સ. પૂર્વે ૨૦૦૦ ની સાલમાં પંજાબ પર ચડાઈ કરી હતી. ત્યાંના રાજાને હરાવીને ત્યાં લવના નામ પરથી લવકુટી નગરી (હાલના પાકિસ્તાનનનું લાહોર) વસાવ્યું હતું. આ વિસ્તારમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યા બાદ ર્કૂિમ ક્ષત્રિયો શાંતિથી ખેતી કરવા લાગ્યા હતા. લવ અને કુશે જે જે પ્રદેશોમાં શાંતિ અને વ્યવસ્થા સ્થાપ્યાં તે તે પ્રદેશો અનુક્રમે લેયા અને કરડ તરીકે ઓળખાયા. હાલના ગુજરાતના પાટીદારો આ સમયે પંજાબના લેયા અને કરડ પ્રદેશોમાં રહેતા હતા. અને કરડ પ્રદેશમાંથી આવેલા કડવા કહેવાયા. ગુજરાતમાં ર્કૂિમનું જ અપભ્રંશ કુણબી અને કણબી થયું છે.

પાટીદારોનું ઉત્તર ભારતમાં આગમન

હજારો વર્ષ પહેલાં પંજાબમાં આર્ય પ્રજાના ચારેય વર્ણની વસતિ ખૂબ વધી ગઈ  જેથી ર્કૂિમઓને ખેડવા માટે અને પશુઓને ચરાવવા માટે જમીનની ખેંચ પડવા લાગી, તેથી ર્કૂિમ ક્ષત્રિયો પંજાબ છોડી ગંગા-જમનાના ફળદ્રુપ પ્રદેશમાં આવ્યા. તેમાંના કેટલાક ટોળાં રાજસ્થાન અને આબુ પાસેના ભિન્ન માલ (શ્રીમાળ) સુધી આવ્યા. હાલમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં મુખ્ય વસ્તી ર્કૂિમ ક્ષત્રિયોની છે. આ પ્રદેશોમાં પણ પંજાબના લેયા પ્રદેશમાંથી આવેલ ર્કૂિમઓને "લોરર્કૂિમ" કહે છે અને કરડ પ્રદેશમાંથી આવેલાઓને "ખારીર્કૂિમ" કહે છે. રાજસ્થાનમાં પણ લોર ર્કૂિમઓને લોર-પટેલ અને ખારી ર્કૂિમઓને ખારી પટેલ કહે છે. આમ, ઉત્તર ભારતમાં વસતા લોર અને ખારીર્કૂિમઓ તે ગુજરાતના આપણા લેઉઆ અને કડવા પાટીદારોના ભાઈઓ છે. તેમની વસતી ઉત્તર ભારતમાં દસ કરોડ જેટલી છે.

ગુજરાતમાં આગમન

ઈ.સ. પૂર્વે ૬૦૦ ના અરસામાં ઈરાનના સાયરસ, ડાયરસે અને ઈ.સ.પૂર્વે ૩૨૬ માં સિકંદરે પંજાબ પર ચડાઈ કરી. ઈ.સ. પૂર્વે ૩૦૦ પછી બલ્ક (બાકૂટિયા) લોકોએ પંજાબ પર ચડાઈ કરી. છેવટે તાતાર, શક અને હૂણોનાં ટોળાં પંજાબ પર ચડી આવ્યાં. પંજાબ પર થતાં અનેક આક્રમણોને લીધે ર્કૂિમ પ્રજાને પંજાબ છોડવું પડયું. ઈ.સ. પૂર્વે ૬૦૦ થી ૨૦૦ ની સાલમાં જે ર્કૂિમઓ એ પંજાબ છોડયું તેઓ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને આનર્ત (વડનગર) સુધી આવી પહોચ્યા. આ ર્કૂિમઓ ક્રમે ક્રમે હાલના વડનગર, ઊંઝા, સિધ્ધપુર, પાટણવાડા, સૌરાષ્ટ્ર અને આખા ઉત્તર ગુજરાતમાં ફેલાયા. લોર ર્કૂિમઓ લેયા પ્રદેશમાંથી નીકળીને અજમેર, મારવાડ, ભિન્નમાલ, અને હાલના પાટણવાડાના માર્ગે થઈ અડ્ડાલય પ્રદેશમાં અડાલજ આવ્યા. ત્યાંથી તેઓ દસકોસ થઈ અનુક્રમે ચરોતર, ભાલ, વાકળ, અને કાનમ સુધી પહોંચી ગયા. ત્યાંથી કઠલાલ, કપડવંજ, અને સવાલીના રસ્તે ચાંપાનેર સુધી ગયા. ચાંપાનેરનું પતન થતાં ત્યાંના લેઉઆ અને કડવા વડોદરા, ભરૂચ અને સુરત તથા વલસાડ સુધી પહોંચી ગયા. છેવટે તેઓ ગુજરાતના ગામડે ગામડે ફેલાયા.

કુળદેવી ઉમિયા માતાજીની સ્થાપના

ઈ.સ.પહેલી શતાબ્દીના અંત ભાગમાં માળવા પ્રદેશ પાસે આવેલા માધાવતી નગરમાં કુર્મી ઓનું શાસન ચાલતું હતું સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર), ગિરિનગર (ગિરનાર) ક્ષત્રિય રાજા જયદામાના સમયમાં મહેત દેશના રાજા ચંદ્રસેને માધાવતી પર ચડાઈ કરી અને તેણે માધવતીના કુર્મી રાજા વ્રજપાલજીનું રાજય જીતી લીધું. આથી રાજા વ્રજપાલજી માલમિલકત અને નાનો રસાલો લઈ માતૃશ્રાદ્ધ અર્થે શ્રીસ્થળ (સિધ્ધપુર) આવેલા. આ સમયે પંજાબમાંથી સ્થળાંતર કરી આનર્ત પ્રદેશ (ઉત્તર ગુજરાત) માં વસેલા ર્કૂિમ જ્ઞાતિબંધુઓ રાજા વ્રજપાલજીને મળ્યા. આ જ્ઞાતિ બંધુઓ એ વ્રજપાલજીને અહીં રોકાઈ જવા માટે આગ્રહ કર્યો. આનર્ત પ્રદેશમાં તે વેળા કોઈ સ્થિર અને પ્રજાભિમુખ રાજયશાસન હતું નહીં.
રાજા વ્રજપાલજીએ શ્રીસ્થળથી પાંચેક ગાઉ દૂર, વિક્રમ સંવત ૨૧૨ માં ઉમાપુર પટ્ટનામ (ઊંઝા) ગામ વસાવ્યું. રાજા વ્રજપાલ પોતે શિવ ભક્ત હોવાથી, આ ગામમાં પોતાની કુળદેવી તરીકે ભગવાન શ્રી શંકરનાં પટ્ટરાણી ઉમિયા દેવીની સ્થાપના કરી, મંદિર બંધાવેલું તે સમયના કડવા ર્કૂિમઓ પોતાની કુળદેવી તરીકે આ ઉમિયા દેવીને સ્થાપિત કરી, તેની પૂજા-અર્ચના કરવા લાગ્યા. આ રીતે ઈ.સ.ના સાતમા સૈકા સુધી ઊંઝાની આજુબાજુનો વિસ્તાર ર્કૂિમ રાજાના શાસન નીચે રહ્યો હતો.

પટેલ અને પાટીદાર કેમ કહેવાયા ?

પટેલ અને પાટીદાર બંને શબ્દો એક હોવાનું સામાન્ય રીતે ઘણા લોકો માને છે, પણ માન્યતા ખોટી છે. કણબી શબ્દ ઘણા પુરાણા કાળથી ચાલ્યો આવે છે. તેમ "પટેલ" શબ્દ પણ એટલો જ જૂનો છે. પટેલ માટે મૂળ સંસ્કૃત "પટ્ટલિક" છે. ગામમાં ખેતરોની જમીન અને ઘરથાળની જમીનના વેચાણ કે ગિરો દસ્તાવેજ થતા તેની એક નકલ ગામના મુખ્ય માણસ પાસે રહેતી. આ માણસો "પટ્ટલિક" કહેવાતા. કારણ કે પટ્ટાઓ (પટ્ટ=વસ્ત્ર) ઉપરના લેખો સાચવવાની જવાબદારી એની રહેતી. કણબીઓને વેચાણ કે ગિરો દસ્તાવેજ સાચવવાનું કામ રાજાઓ એટલા માટે સોંપતા હતા કે તેઓ પ્રામાણિક અને ઉદાર હતા. કોઈનું કદી હરામનું પડાવી ન લેવું, બીજાને મદદરૂપ બનવાની ભાવના રાખવી. ન્યાયની બાબતમાં સ્પષ્ટ કહેવું આ બધા જન્મજાત ગુણોને કારણે કણબીઓ તરફ બીજી જ્ઞાતિઓ આકર્ષાઈ હતી અને ગામનો વહીવટ હંમેશાં જયાં કણબીઓ હોય ત્યાં તેઓને સોંપાતો. આથી સંસ્કૃત "પટ્ટલિક" ઉપરથી "પટેલ" શબ્દ આવ્યો.આ પટેલ ગામમાં પટલાઈ કૂટતા. વીર વિક્રમે હૂણ, શક પ્રજાને હરાવી હિંદુસ્તાન બહાર કાઢી મૂકી અને અવંતી (માળવા) નો પ્રદેશ ફળદ્રુપ બનાવવા પંજાબથી કુર્મીઓને ખાસ મળવા તેડાવ્યા, કારણ કે વિક્રમ રાજાને કુર્મી ઓની મહેનતકશ જીવનપ્રણાલી ઉપર વિશ્વાસ હતો. માળવામાં તેડાવી કુર્મી કુટુંબોનું સન્માન કર્યું. દરેકને યોગ્યતા પ્રમાણે નાનાં મોટાં ગામ વસાવવા આજ્ઞા કરી. રાજાએ ત્રણસો ગામોના કુર્મીઓને "પટેલ" તરીકે પોતાની અટક લખાવવા લાગ્યા. માળવામાંથી ગુજરાતમાં પટેલો આવ્યા અને ગુજરાતમાં પણ આ અટક શરૂ થઈ.

પાટીદાર

પાટીદાર શબ્દ હિંદીમાં "પટ્ટિદાર" તરીકે વપરાય છે, જે અપભ્રંશ થઈ પત્તીદાર બન્યો. પત્તી અગર પાતી એટલી પાટી. ગુજરાતમાં "પાંતિ" શબ્દ પણ પ્રચલિત છે. પાટી એટલે જમીનનો ટુકડો, "દાર" એટલે ધરાવનાર. જમીન ધરાવનાર એટલે પાટીદાર એવો પત્તીદાર શબ્દ ઉપરથી ગુજરાતમાં પાટીદાર શબ્દ થયો છે. આ ઉપરથી સમજી શકાય છે કે "પાટીદાર" શબ્દ ધંધા ઉપરથી આવ્યો છે અને પટેલ શબ્દ ખિતાબ કે પદવી ઉપરથી આવ્યો છે. સમય જતાં પાટીદાર શબ્દ લખવામાં લાંબો હોવાથી ને પટેલ શબ્દ માનસિક ખુમારી અને સૂરાતનનો ભાવ છુપાયેલો હોવાથી સમગ્ર પાટીદાર કોમે આજે પટેલ શબ્દ અપનાવી લીધો છે.

પાટીદારોનું ગૌરવ

આજે ભાગ્યે જ એવું ગામ હશે કે જયાં કુર્મી  પટેલની વસતિ નહીં હોય. સામાન્ય રીતે આ જ્ઞાતિના લોકો ખેતી તથા પશુપાલનમાં રોકાયેલા છે. વેપાર ધંધામાં પણ ર્કૂિમ પટેલોની ફાવટ ઘણી સારી છે. આ સમગ્ર કોમ સમય અને સંજોગો પ્રમાણે વર્તી છે. યુદ્ધ ખેડવાનું હોય ત્યારે તે યુદ્ધ કરતી અને ખેતી કરવાની હોય ત્યારે ખેતી કરતી. પોતે જે વિસ્તારમાં ગઈ છે તે વિસ્તારમાં ખૂબ મહેનત અને મજૂરી કરીને પોતાની પ્રતિષ્ઠા જમાવી છે. તે કદી વિકટ પરિસ્થિતિમાંયે પાછી પડી નથી. કુશળતા વાપરીને તેણે રસ્તા શોધ્યા છે. જેમ જેમ વાતાવરણ બદલાતું રહ્યું તેમ તેમ વાતાવરણને અનુકૂળ બનતી રહી છે. તેણે કોઈ જગ્યાએ અકારણ હુમલો કરીને કોઈનું પડાવી લીધુ હોય, લોકોની હત્યાઓ કે કતલ કરી હોય તેવા કિસ્સા જોવા મળતા નથી. પણ જયારે તેના ઉપર હુમલો થાય છે ત્યારે તેણે દૃઢતાથી તે હુમલાઓનો સામનો કરીને જીત મેળવી છે. હજારો વર્ષો સુધી આ જ્ઞાતિ નાનાં-મોટાં જૂથોમાં ફરતી હતી, પણ જયાં જયાં શાંતિનો અનુભવ થયો ત્યાં તે વાસ પણ કરતી રહી છે. જયારે અસલામતી લાગે કે અશાંતિ થાય ત્યારે રસાલા સાથે બીજી સલામત જગ્યાએ તેઓ સ્થળાંતર કરતા. જૂના જમાનામાં આનર્ત પ્રદેશ યુદ્ધો વિનાનો, શાંતિવાળો પ્રદેશ હતો. સરસ્વતી જેવી પવિત્ર નદી ત્યાં હતી. જયારે કુળદેવી ઉમિયા માતાનું મંદિર આ વિસ્તારમાં બનાવાયું ત્યાએ તેઓ માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધાના કારણે આ વિસ્તારમાં કાયમ માટે રહ્યા. આજે પણ ગુજરાતમાં સૌથી વધારે કડવા ર્કૂિમઓની સંખ્યા ઉત્તર ગુજરાતમાં છે. ગુજરાતનાં ૧૮૦૦૦ ગામડાં પૈકી ભાગ્યે જ દસ ટકા એવાં ગામો હશે કે જયાં પાટીદાર ના હોય. ધરતીને ફાડીને કાચું સોનું પેદા કરનારા, અન્ય નાની મોટી કોમોને ગુજરાન ચલાવી આપનાર,જગતના આ તાતને ગુજરાતની ધરતી નાની પડી ત્યારે તેમણે દેશ-પરદેશ ખેડાણ કરી લીધું છે. આજે તો આફ્રિકા, યુરોપ તથા અમેરિકામાં બધાં જ મોટાં શહેરોમાં પાટીદારોની મોટી વસાહતો છે. સાહસ, સફરથી તેઓ કદી થાક્યા નથી. તમે ઉત્તર ધ્રુવ પૂરો કરીને છેક દક્ષિણ ધ્રુવ તરફ આવો. તો ન્યુઝીલેન્ડમાં પણ પાટીદારો તો મળશે જ.
વિશ્વના ખૂણેખૂણે પથરાયેલા પાટીદારોની વસતિ ગણતરી પણ શક્ય નથી કહે છે કે પાટીદારોની જીભ અન્ય લોકો કરતાં વધુ ધારદાર હોય છે, પરંતુ એમના હૃદયની સાઈઝ અન્ય માનવી કરતાં સહેજ મોટી આપી છે. એ કોઈના પર વારી જાય તો બસ, પાસા પોબાર અને પાછળ પડી જાય, તો જાન જાય તો ભલે જાય, પણ મમત ના છોડે,એનું નામ પાટીદાર.
(૧૮મી શતાબ્દી મહોત્સવ સ્મૃતિ ગ્રંથ અને દેવેન્દ્ર પટેલ (ગુજરાત સમાચાર) લિખિત પાટીદાર વિશે રસિક સંશોધન લેખના આધારે)

ઉમીયાસંસ્થાન:

  • ઉમીયામાંતાજી સંસ્થાન,ઉંજા
  • ઉમીયામાંતાજી સંસ્થાન,ગાંધીનગર
  • ઉમીયામાંતાજી સંસ્થાન,સિદસર
  • ઉમીયામાંતાજી સંસ્થાન,સુરત
  • ઉમીયામાંતાજી સંસ્થાન,મુંબઈ
Source :- http://www.84kadavapatidar.org , http://www.pandargamkps.com,


History of Patidar

The family name (surname) Patel is renowned all over the world. One would come across a Patel in almost every corner of the world. A few interesting statistics about the Patel Community are: 
  • Patel is the most common surname in Gujarat, India, also in US and UK.
  • There are more than 1.5 lakh Patels living in the UK alone!
  • It would seem that nearly one of every ten people of India-origin in US is Patel.
  • 15 % of India's business families and 70% of Gujarat's business families are Patels.
  • The sixth richest person in the world is a Patel!

Descendants of the Aryan Kurmis: 
There are many theories and legendary stories about the history of Patidars. According to the most believable story based on the historical records and credible evidences as with most of the people of the Indian Peninsula, Patidars roots go to the origin of the Aryans. Ancient migratory routes suggest that there were three major Aryan groups moved over the time to achieve success & keep their existence. While one movement was towards Europe, another was towards Iran and central Asia while third group traversed the Pamir Mountains, and crossed the Amu River (central Asia) towards the Indian mainland via Afghanistan and the Punjab area. The Patidars are believed to be descendants of this group of the Aryans At that time they were called Aryans (not Hindus) and they worshiped life sustaining elements like sun, wind, fire, and rain, etc. They believed in one God "BRAHAMAN". Their religion was known as Aryan Dharma, Sanatan Dharma, or Vedic Dharma, but not Hindu Dharma. 

When the Aryans came to India they settled in the plains of a big river like an ocean that they named as Sindhu. With passage of time, the Aryans got integrated, socially, culturally, vocationally, and religiously, with the natives living there. Together, they established a well organized and developed settlement that became known as Sindhu Valley Civilization. The Sindhu Valley civilization is the mother civilization of Hindus and Patidar. It was a most advanced civilization with farming, commerce, and social amenities. Its inhabitants had established standards, based on decimal system, for weight, length, area, and volume measurements. They had engineering and technical skills for transportation, farming equipment, metal working, and town planning. They had a language with 26 readable and writable characters. It was written from left to right. They were followers of Lord Shiva. 

Later on that area became known as Punjab area, also known as Saptasindhu Valley (currently some part is in India and some in Pakistan). While Aryans were in the Sindhu Valley, they established trades with Mesopotamia and Iran. Those people cannot pronounce sound of "S" instead they say sound of "H". They started referring the people of Sindhu Valley as "Hindu". This is how Aryans became Hindus. With time the Hindu society, settled in the Sindhu Valley, got divided into four social classes by profession as described below. 
1. Brahmins: Provided education and religious services 
2. Kshatriya: Protected (during wars) and ruled the society
3. Vaishya: Conducted businesses and commerce
4. Shudra: Did manual work and served the other three groups

Later on, the Kshatriya class got divided into three sub-classes, Rajan Kshatiya (Kings and leaders), Kshatriya (warriors), and Kurmi Kshatriya. The Kurmi Kshatriya did farming during the peacetime and helped army during the war times. Later they became known only as Kurmis, working on farms (growing food and raising cows for the benefits of the entire society). All Patidars are descendants of those Kurmis. 

About Kadva Patidar and Leuva Patidar: 
Contrary to the popular belief, neither of the Patelgroups are direct descendants of Luv or Kush (The Sons of Lord Rama, Great King of Ayodhya) Historians suggest the Luv and Kush had invaded and defeated the King of Punjab and thereafter settled their peoples there. The region settled by Luv was called leya and the region settled by Kush was called Kushad. 

Beginning of year BC1000, foreign invaders from west (Turkey, Iran, Iraq, etc.) started attacking the people settled in the Punjab area and robbing, torturing, killing, and destroying houses, farms, and temples. This forced the Kurmis and other peoples to leave Punjab to keep their existence safe because of frequent attack from outside and they migrated to eastern and southern parts of India. Some of the groups of Kushad region kurmis migrated and settled in North Gujarat near Unjha, while the groups of Leya region kurmis settled in Adalaj with continued their farming occupation. Not to forget the origin of their ancestors, they adopted their last names (family surname) based on the town name (in Punjab) where they lived before migrating. 

While in Punjab, those Kurmis lived in Kushad(Karad) area of the Punjab were known as Karad Kurmi (Kadva Kanabi) and those who lived in Leya area were known as Leya Kurmi (Leuva Kanabi).

In 17th Century, the Kanabi community known as Patidars (means managing leased the land mostly from kings). These changed Kadva Kanbi to Kadva Patidar and Leuva Kanabi to Leuva Patidar.

Hence descendants of Leya region kurmis are known as Leuva Patidars and those from the Kushad or Kharad regions kurmis are called Kadva Patidars. 

Spread of Kadva Patidars in Gujarat and Abroad: 
In Gujarat, the word Patel is 300 years old. When Gujarat was taken over by Muslim kings, they started torturing the public. To escape from the torture and shortage of the farming land, some Kadva Patidar families migrated from North Gujarat to other part of Gujarat including Saurashtra and Kutch. Some of them adopted new last name (based on name of the town they lived in the North Gujarat), while others kept the original last name. 

When the Patidars started owning land, they adopted title of "Patel", a short form of "Patidar" word. Other populace started referring Patidars as Patel caste that is Kadva Patidars as Kadva Patels. However, the word Patidar is still a very popular and frequently used word for Kurmis/Kanabis. Recently, some of Kadva and Leuva Patidars have adopted "Patel" as their last name(Surname). 

To continue to prosper, some Kadva Patidars migrated to other part of the world including Africa, UK, USA, Malaysia, Canada, and Australia. Early Patidar ancestors, being farmers, were providers, of all the basic life necessities to the entire population. That is the reason; Patidars are also called caretakers of the world. As described above, our ancestors migrated, from Central Asia to Sindhu Valley, to Ganges Plains, to North Gujarat, and to Saurashtra in search of peace and prosperity. Wherever they went, they prospered due to their hard work, dedication to society, resilience to torture, adventurous nature, and having skills to survive in any circumstances. 

Late in the 18th century, Kadva Patidars ancestors understood that education was the central spine of social reform and progress. That gave them an appetite for education. They poured money into building educational institutions and providing scholarships and other encouragements for education. This revolutionized and modernized the entire Kadva Patidar community and helped the community to transform the ensuing generations from simple farmers to industrialists, businessmen, doctors, engineers, accountants, scientists, professors, teachers, soldiers, writers, and politicians. The current Kadva Patidar generation is a result of the education euphoria started less than 130 years ago. 

Early in the 19th century, Kadva Patidars started Kadva Patidar conventions to uplift and to modernize the community. Such conventions inspired the entire Kadva Patidar community to get education and to reform the old social customs (such as child marriage, bride selling, multiple wives, and expensive funeral ceremony) which were holding them back. Many Patidar /Kurmi publications were also catalysts for this transformation. 

Once we comprehend Kadva Patidars triumph based on their history, migration hardships, their social progress, changes in their life styles and living standard, their appetite for education, and their forward thinking, we can’t help ourselves but be proud of our rich and inspiring history and heritage. 

Therefore, do not let anyone fool you, neither let anyone put you down. We, Kadva Patidars are not uneducated hillbillies anymore. Our history is very rich and inspiring. Our ancestors struggled to put us in our current state. They never tortured anyone, killed any masses, robed people and destroyed their homes, destroyed any places of worship, or forced anyone to convert his/her religion. There is nothing in the history of Kadva Patidars that is to be ashamed of. Instead, it gives us pride of being descendants of our ancestors. 

While Patidar settled in North Gujarat, Kadva Patidar made Unjha as the center of the community and established a Temple of Umiya Mataji, their family goddess.With blessings of Umiya Mataji’s, we will continue our march for peace and prosperity that our ancestors started long time ago. 

Congratulation & Thanks to all of us....!!!


Source :- http://www.vishvumiyadham.org/cms/History_of_Patidar.html,