Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
કેન્દ્ર સરકારે પાસના કન્વીનર હાર્દિક પટેલની Y પ્લસ કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર કનિદૈ લાકિઅ હાર્દિક પટેલની Y પ્લસ કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. સુરક્ષા મુલ્યાંકન બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. નવેમ્બર 2017માં ઈન્ટેલિજન્સ કનિદૈ લાકિઅ બ્યૂરોના અકિલા રિપોર્ટ બાદ હાર્દિક પટેલને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. જોકે, હાર્દિક પટેલનું કહેવું છે કે, સુરક્ષા પાછી કનિદૈ લાકિઅ ખેંચી લેવાયા અંગે તેને કોઈ જાણ કરાઈ નથી. હાર્દિક પટેલને વાય પ્લસ કેટેગરી અકીલા અંતર્ગત કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના 8 કનિદૈ લાકિઅ જવાનોની સુરક્ષા મળી હતી. વાય પ્લસ સિક્યોરિટીથી સજ્જ હાર્દિક ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરતો જોવા મળ્યો હતો. સૂત્રોના કનિદૈ લાકિઅ જણાવ્યા મુજબ, હાર્દિકની સુરક્ષા હટાવવાનો નિર્ણય કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ગઈકાલે મંગળવારે લીધો હતો અને ત્યારબાદ આ નિર્ણય અંગે સીઆઈએસએફના કનિદૈ લાકિઅ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, ઈન્ટેલિજન્સ બ્યૂરો તરફથી સુરક્ષાની સમીક્ષા કનિદૈ લાકિઅ કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો. સમીક્ષામાં જણાયું હતું કે, હવે હાર્દિકના જીવને કોઈ જોખમ નથી, એટલે સુરક્ષા હટાવવાનો નિર્ણય લેવાયો હતો. કનિદૈ લાકિઅ અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમા હાર્દિક પટેલ મધ્યપ્રદેશના ઉજ્જેનમાં ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રયાર કરવા ગયો હતો ત્યારે તેના પર આટલી સુરક્ષા વચ્ચે પણ શાહી ફેંકવાની ઘટના બની હતી અને શાહી ફેંકનારે હાર્દિકને મધ્યપ્રદેશમાંથી બહાર જતા રહેવાની ધમકી પણ આપી હતી. બાદમાં એ શખસની અટકાયત કરી લેવામાં આવી હતી. (12:00 am IST)
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 15 April 2018 & 30 April 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Source :-www.gayatrisolutiongroup.com
કેન્દ્ર સરકારે પાસના કન્વીનર હાર્દિક પટેલની Y પ્લસ કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર કનિદૈ લાકિઅ હાર્દિક પટેલની Y પ્લસ કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. સુરક્ષા મુલ્યાંકન બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. નવેમ્બર 2017માં ઈન્ટેલિજન્સ કનિદૈ લાકિઅ બ્યૂરોના અકિલા રિપોર્ટ બાદ હાર્દિક પટેલને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. જોકે, હાર્દિક પટેલનું કહેવું છે કે, સુરક્ષા પાછી કનિદૈ લાકિઅ ખેંચી લેવાયા અંગે તેને કોઈ જાણ કરાઈ નથી. હાર્દિક પટેલને વાય પ્લસ કેટેગરી અકીલા અંતર્ગત કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના 8 કનિદૈ લાકિઅ જવાનોની સુરક્ષા મળી હતી. વાય પ્લસ સિક્યોરિટીથી સજ્જ હાર્દિક ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરતો જોવા મળ્યો હતો. સૂત્રોના કનિદૈ લાકિઅ જણાવ્યા મુજબ, હાર્દિકની સુરક્ષા હટાવવાનો નિર્ણય કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ગઈકાલે મંગળવારે લીધો હતો અને ત્યારબાદ આ નિર્ણય અંગે સીઆઈએસએફના કનિદૈ લાકિઅ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, કેન્દ્રિય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, ઈન્ટેલિજન્સ બ્યૂરો તરફથી સુરક્ષાની સમીક્ષા કનિદૈ લાકિઅ કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો. સમીક્ષામાં જણાયું હતું કે, હવે હાર્દિકના જીવને કોઈ જોખમ નથી, એટલે સુરક્ષા હટાવવાનો નિર્ણય લેવાયો હતો. કનિદૈ લાકિઅ અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમા હાર્દિક પટેલ મધ્યપ્રદેશના ઉજ્જેનમાં ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રયાર કરવા ગયો હતો ત્યારે તેના પર આટલી સુરક્ષા વચ્ચે પણ શાહી ફેંકવાની ઘટના બની હતી અને શાહી ફેંકનારે હાર્દિકને મધ્યપ્રદેશમાંથી બહાર જતા રહેવાની ધમકી પણ આપી હતી. બાદમાં એ શખસની અટકાયત કરી લેવામાં આવી હતી. (12:00 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-04-2018/130967
ખેડૂતોએ બિયારણ અને ખાતરની ખરીદી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી ?
અનધિકૃત ખાતર કે બિયારણનું વેચાણ થતું જણાય તો નાયબ ખેતી નિયામક જાણ કરવી રાજકોટ:ખેડૂતો કનિદૈ લાકિઅ ખરીફ ઋતુના પાકોના આયોજન અને તેના માટે જરૂરી બિયારણ અને રાસાયણિક ખાતર જેવી પાયાની જરૂરીયાતોની ખરીદીમાં છેતરાય નહી તે માટે ધ્યાનમાં રાખવા કનિદૈ લાકિઅ જેવી બાબતો. બિયારણ અકિલા અને રાસાયણિક ખાતરની ખરીદી વિશ્વાસુ પરવાનેદાર (લાયસન્સ હોલ્ડર) પાસેથી સીલ બંધ પેકિંગમાજ ખરીદવાનો આગ્રહ રાખવો જોયીએ. · કનિદૈ લાકિઅ બિયારણ સરકાર માન્ય તેમજ વૈજ્ઞાનિકો દ્વારા કરેલ ભલામણ મુજબના ખરીદવાનો અકીલા આગ્રહ રાખવો. બિયારણની ખરીદીનું પાકું બીલ લેવું. · સરકાર કનિદૈ લાકિઅ માન્ય ન હોય તેવું બિયારણ, પરવાનેદાર પાસેથી કે અનધિકૃત વિક્રેતાઓ પાસેથી અથવા સગાસંબંધીઓ પાસેથી ખરીદી ન કરવી. વીતેલ મુદ્ત વાળું બિયારણ કનિદૈ લાકિઅ ન ખરીદવું. · પિયત તેમજ સુવિધાઓને ધ્યાને લઈ બિયારણની જાત પસંદ કરવી. · ખાતરની ખરીદી સરકાર માન્ય વિક્રેતા અથવા સેવા સહકારી મંડળી અથવા એગ્રી કનિદૈ લાકિઅ બિજનેસ સેન્ટર પાસેથી કરવી. અનધિકૃત ખાતર કે બિયારણનું વેચાણ થતું જણાય તો ફોન નં. ૦૨૮૧-૨૪૫૨૦૪૩ પર જાણ કરવા નાયબ ખેતી નિયામક (વિ) રાજકોટની કનિદૈ લાકિઅ યાદીમાં જણાવ્યું છે. (10:07 pm IST

Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/26-04-2018/95480
પેટ્રોલનો ભાવ ૯૦ રૂપિયા થઈ શકે
વિશ્વ બેંકનો રિપોર્ટઃ પાકૃતિક તેલ-ગેસના ભાવ ૨૦ ટકા વધશે : ડીઝલના ભાવમાં પણ ભડકાનું અનુમાનઃ વૈશ્વિક પરિબળો મોદી સરકાર માટે કનિદૈ લાકિઅ માથાનો દુખાવો બનશે નવી દિલ્હી, તા. ૨૬ :. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઐતિહાસિક ભડકાના એંધાણ મળે છે. પેટ્રોલનો ભાવ રૂ. ૯૦ સુધી થઈ શકે તેવા કનિદૈ લાકિઅ રિપોર્ટથી કેન્દ્ર અકિલા સરકારની ઉંઘ હરામ થઈ છે. વિશ્વ બેંકના રિપોર્ટ પ્રમાણે તેલ, પ્રાકૃતિક ગેસ, કોલસાની કિંમતમાં વર્ર્ષે ૨૦ ટકાનો વધારો કનિદૈ લાકિઅ થવાની સંભાવના છે. જેની ભારતમાં નકારાત્મક અસર થશે. રિપોર્ટમાં જણાવ્યું છે કે, અકીલા માંગમાં સતત વધારો જોવા મળે છે અને ઉત્પાદન ઘટયું છે. કાચા કનિદૈ લાકિઅ ઈંધણની કિંમત ૬૫ ડોલર પ્રતિ બેરલથી વધારે રહેવાનું અનુમાન છે જે ગયા વર્ષે ૫૩ ડોલર હતો.વિશ્વ બેંકના અર્થશાસ્ત્રી એસ. દેવરાજને જણાવ્યું હતુ કનિદૈ લાકિઅ કે, વૈશ્વિકસ્તરે માંગમાં વૃદ્ધિ થવાના કારણે ભાવ ઉંચકાય તેવુ અનુમાન કરાયુ છે. આંતરરાષ્ટ્રીય પરિબળોએ મોદી સરકારની ચિંતા વધારી છે. ૨૦૧૯માં કનિદૈ લાકિઅ લોકસભાની ચૂંટણી સમયે પેટ્રોલનો ભાવ રૂ. ૯૦ થઈ જાય તો ભાજપી મોરચા માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ શકે છે તેમ રાજકીય સમીક્ષકો કહે છે.(૨-૯) (11:46 કનિદૈ લાકિઅ am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-04-2018/130983
સોલાર રૂફટોપ સ્કીમ બંધ કરતી ગુજરાત સરકાર
કેન્દ્ર સરકારે ગ્રાન્ટ અટકાવતા વિવાદ : હાલ રાજકોટ સહિત તમામ મોટા શહેરોમાં કોઇ ઠેકાણા નથી ?! ગાંધીનગર, તા. કનિદૈ લાકિઅ ર૬ : ગુજરાત રસકારે સોલાર રૂફટોપ સ્કીમ અમલ અટકાવી છે. જેડાએ નાગરિકોની અરજી સ્વીકારવા ઓનલાઇન રજિસ્ટ્રેશન બંધ કર્યું છે. જેની પાછળ ભારત સરકાર કનિદૈ લાકિઅ દ્વારા નવેસરથી અકિલા કિંમત નક્કી થઇ રહ્યાનું સત્તાવાર કારણ અપાયું છે, પરંતુ હકીકતમાં કેન્દ્રની ગરાન્ટ અટકતા ઉર્જા વિભાગે પહેલાથી જ રૂફટોપનું કનિદૈ લાકિઅ કામ સ્થગિત કરવા જેડાને સુચના આપી હતી. વર્ષ ર૦૧રમાં ઉર્જા વિભાગે વડોદરા, અકીલા સુરત, મહેસાણા, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં સામાન્ય કનિદૈ લાકિઅ નાગરિકોને મકાનોની અગાસી ઉપર સોલાર પેનલ દ્વારા વીજ ઉત્પાદનથી કમાણી કરવાનું સ્વપ્ન દેખાડયું હતું જેનો અમલ ત્રણ વર્ષમાં થવાનો હતો, છ વર્ષ કનિદૈ લાકિઅ પછી પણ તેના ઠઠાણા નથી. વર્ષ ર૦૧૬માં ભારત સરકારે નવેસરથી ગાંધીનગર, રાજકોટ અને સુરતને સોલાર સીટીમાં રૂપાંતર કરવા એમઓયુ કરીને લાખોનું ફંડ ફાળવ્યું કનિદૈ લાકિઅ હતું. આવી અનેક જાહેરાતો વચ્ચે જેડાના ડાયરેકટરે સોલાર રૂફટોપ માટે રજિસ્ટ્રેશન બંધ કર્યાનું જાહેર કર્યું છે. એક કેવી સોલાર સિસ્ટમ પાછળ કનિદૈ લાકિઅ રૂ. ૬૯,૦૦૦ ખર્ચ થાય છે જેમાં ગુજરાત સરકાર સબસીડી પેટે રૂ. ૧૦,૦૦૦ થી લઇને વધુમાં વધુ રૂ. ર૦,૦૦૦ ચૂકવે છે. ભારત સરકારે ૩૦ ટકા સબસીડી આપે કનિદૈ લાકિઅ છે. જેડાના ડાયરેકટરેના કહેવા મુજબ 'સોલાર પેનલ અને તેને સંલગ્ન વસ્તુઓના ભાવ ઘટયા છે. ભારત સરકાર હવે એક કેવી સિસ્ટમ માટેની કિંમતો ઘટાડે તેવી શકયતા છે, આથી રજિસ્ટ્રેશન હાલ બંધ છે, નવી કિંમત નક્કી થાય બાદ ફરી શરૂ થશે.'(૮.૮) (12:03 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/26-04-2018/76507
રાજકોટમાં આર્મીનો ભરતી મેળો : ૧૦ દિવસ ચાલશે : ૩૩ હજાર ઉમેદવારો
દરરોજ રાત્રીના સમયે ટેસ્ટ : આજે રાજકોટના યુવા ઉમેદવારો ભાગ લેશે રાજકોટ : અહિંના સૌરાષ્ટ્ર કનિદૈ લાકિઅ યુનિવર્સિટી ખાતે આર્મીના ભરતી મેળાનો ગત મધરાતથી પ્રારંભ થયો છે. ગઈકાલે જામનગર અને મોરબીથી કમોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. આજે કનિદૈ લાકિઅ રાજકોટના યુવાઓ અકિલા આ આર્મીના મેગા ભરતી મેળામાં ભાગ લેવાના છે. ગઈકાલે ૨૧૦૦ યુવાનોએ ભાગ લીધો હતો. સેનાના ઉચ્ચ અધિકારી કર્નલ અભિષેક શ્રીવાસ્તવના કનિદૈ લાકિઅ માર્ગદર્શનમાં ૧૦ દિવસ દરમિયાન યુવાનોના ઈન્ટરવ્યુ અને ફીઝીકલ ફીટનેસ અકીલા તપાસવામાં આવશે. આર્મીમાં જોડાવવા માટે દરેક ઉમેદવારોના ઓરીજનલ કનિદૈ લાકિઅ સર્ટીફીકેટની તપાસ સાથે ઉંચાઈ, વજન શારીરીક ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે. તસ્વીરમાં આર્મીમાં જોડાવવા માંગતા યુવાનો નજરે પડે છે. (તસ્વીરઃ કનિદૈ લાકિઅ સંદિપ બગથરીયા) (12:00 pm IST)

Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/26-04-2018/95481
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં હજુ વધુ આગ લાગશે
જનતાની મીટ નરેન્દ્રભાઇ ઉપરઃ કયારે પેટ્રોલ-ડીઝલ ઉપર એકસાઇઝ ઘટાડશે? જીએસટીમાં પણ સમાવેશ થશે નહિ નવી દિલ્હી તા. કનિદૈ લાકિઅ ૨૬ : દેશની જનતા પર વધુ એક માર પડી શકે છે. જેને લઇને જનતાનું બજેટ પણ ખોરવાઈ શકે છે. એક તરફ આસમાને પહોંચેલા પેટ્રોલ-ડીઝલના ભાવના કારણે લોકો કનિદૈ લાકિઅ ત્રાહીમામ અકિલા પોકારી ઉઠયા છે ત્યારે વર્લ્ડ બેંકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજુ પણ ૨૦ઙ્ગટકા જેટલો વધારો થવાની શકયતા વ્યકત કરી છે. જો આમ કનિદૈ લાકિઅ થશે તો ભારત પર તેની વિપરીત અસર પડશે. દેશ પોતાની ઉર્જાની જરૂરિયાતને પૂરી પાડવા અકીલા માટે કોમોડિટીની આયાત પર વધુ નિર્ભર છે. રિપોર્ટમાં જણાવાયું કનિદૈ લાકિઅ કે વૈશ્વિક બજારમાં ક્રુડની કિંમતો ૨૦૧૮ જ નહીં પરંતુ ૨૦૧૯માં પણ ૬૫ રૂપિયા પ્રતિ બેરલ રહેવાનું અનુમાન છે. ૨૦૧૭માં તેની કિંમત ૫૩ ડોલર કનિદૈ લાકિઅ પ્રતિ બેરલ હતી. આ રિપોર્ટમાં વર્લ્ડ બેંકના એકિટંગ ચીફ ઈકોનોમિસ્ટ શાંતયનન દેવરાજને કહ્યું કે ભાવ વધવા પાછળ વૈશ્વિક ગ્રોથ અને મજબૂત માંગ જવાબદાર કનિદૈ લાકિઅ છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સાઉથ એશિયાના દેશોમાં સૌથી વધુ છે. દેશની જનતા પણ મોદી સરકાર પર મીટ માંડીને બેઠી છે કનિદૈ લાકિઅ કે સરકાર કયારે એકસાઈઝ ડયુટીમાં ઘટાડો કરે અને મોંઘવારીમાં રાહત મળે. આ પૂર્વે પેટ્રોલિયમ મંત્રાલયે વર્ષની શરૂઆતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટાડવા કનિદૈ લાકિઅ માટે એકસાઈઝ ડયુટી ઘટાડવાની માગણી કરી હતી. જેથી ઈન્ટરનેશનલ માર્કેટમાં ઓઈલના વધતા ભાવથી ગ્રાહકોને રાહત આપી શકાય..જોકે સરકારે આ માગને નજર અંદાજ કરી દીધી હતી.ઙ્ગ નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ દરમિયાન એકસાઈઝ ડયુટી ૯ વખત વધારવામાં આવી. ૨૦૧૭માં માત્ર એક વખત ૨ રૂપિયા પ્રતિ લિટર એકસાઈઝ ડયુટી ઘટાડી હતી. કેદ્ર સરકારે પણ રાજય સરકારોને પેટ્રોલ-ડીઝલ પર વેટમાં ઘટાડો કરવા કહ્યું હતું. જોકે બાદમાં માત્ર ૪ રાજયએ જ વેટમાં ઘટાડો કર્યો હતો.(૨૧.૪) (11:56 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/26-04-2018/130994
ફેસબૂક 'ફ્રેન્ડ' નીકળી 'ફંદેબાજ': પટેલ કારખાનેદારને બળાત્કારમાં ફસાવવાની ધમકી દઇ ૧૦ લાખ માંગ્યા
જ્હાન્વી આહિરે મોકલેલી ફ્રેન્ડ રિકવેસ્ટ પટેલ કારખાનેદારને કનિદૈ લાકિઅ સ્વીકારી અને 'શિકાર' થઇ ગયોઃ જ્હાન્વી તથા સાગ્રીતો કુલદીપ, ગીતા, રસિલા, કેતન અને અજાણ્યા શખ્સે ઘડેલા કાવત્રાનો પર્દાફાશઃ અગાઉ પણ તોડમાં કનિદૈ લાકિઅ પકડાઇ ગયેલી અકિલા ગીતા ગોસ્વામી અને રસિલા પટેલ પૈસા લેવા આવતાં ઝડપી લેવાઇ :જામનગર રોડથી અપહરણ કરી નવા બનતા રેસકોર્ષ પાસે લઇ જઇ પરાણે સેકસ કનિદૈ લાકિઅ કરાવડાવ્યું ને નગ્ન ફોટા પાડ્યાઃ પછી કર્યો બ્લેકમેઇલઃ 'તોડબાજ ટોળકી'ની સુત્રધાર અકીલા જ્હાન્વી આહિર અને બીજા સાગ્રીતોને શોધતી ગાંધીગ્રામ કનિદૈ લાકિઅ પોલીસ રાજકોટ તા. ૨૬: શહેરના પટેલ કારખાનેદારને એક આહિર યુવતિએ ફેસબૂક પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી વાતચીતનો દોર શરૂ કર્યા બાદ જાળમાં ફસાવી કનિદૈ લાકિઅ મળવા બોલાવી ફલેટમાં લઇ ગયા બાદ બીજા સાગ્રીતોની મદદથી બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી બાદમાં મારકુટ કરી નવા બનતા કનિદૈ લાકિઅ રેસકોર્ષ પાસે લઇ જઇ ત્યાં આ યુવતિ સાથે બળજબરીથી શરીર સંબંધો બંધાવી નગ્ન ફોટા પાડી લઇ રૂ. ૧૦ લાખની ખંડણી માંગતાં મામલો પોલીસમાં પહોંચતાં કનિદૈ લાકિઅ ગાંધીગ્રામ પોલીસે છટકુ ગોઠવી તોડના પૈસા લેવા માટે કેકેવી હોલ પાસે પહોંચેલી ઘંટેશ્વર પાસે રહેતી બાવાજી મહિલા અને પટેલ મહિલાને સકંજામાં લઇ કનિદૈ લાકિઅ વધુ ચારની શોધખોળ આદરી છે. બનાવ અંગે પોલીસે મવડી ચોકડી પાસે રાજ રેસિડેન્સી-૧માં રહેતાં ગિરીશ પરષોત્તમભાઇ ભુત (ઉ.૩૭) નામના લેઉવા પટેલ કારખાનેદારની ફરિયાદ પરથી જ્હાન્વી આહિર, કુલદી, ગીતા, રસિલા, કેતન અને અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૪ (ક), ૩૮૮, ૫૦૪, ૩૨૩, ૩૪ મુજબ ગુનો નોંધી ઘંટેશ્વર નાગેશ્વર પાર્કમાં રહેતી ગીતા મહેશ ગોસ્વામી (બાવાજી) (ઉ.૩૦) તથા ઘંટેશ્વર ૨૫ વારીયામં રહેતી રસિલા કિરીટ સાંઇજા (પટેલ) (ઉ.૩૨)ની ધરપકડ કરી છે. કારખાનેદારે પોલીસ સમક્ષ વિતક વર્ણવતા જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને ગોંડલ રોડ પર કારખાનુ ધરાવુ છું. છ મહિના પહેલા મારા મોબાઇલ ફોનમાં ફેસબૂક પર જ્હાન્વી આહિર નામથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી જે મેં એકસેપ્ટ કરી હતી. એ પછી જ્હાન્વીએ તેના મોબાઇલ નંબર પરથી મને મેસેજ શરૂ કર્યા હતાં અને મારા નંબર માંગતા મેં આપ્યા હતાં. ત્યાર બાદ તે અવાર-નવાર ફોન કરતી હતી અને મેસેજ કરતી હતી. આજથી બે મહિના પહેલા તે કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે મળવા આવી હતી અને થોડી વાતચીત બાદ અમે છુટા પડી ગયા હતાં. એ પછી આજથી વિસેક દિવસ પહેલા જ્હાન્વીએ મને ફોન કરી ટયુશન ફી માટે રૂ. ૩ હજારની જરૂર છે તેમ કહી મદદ કરવાનું કહેતાં હનુમાન મઢી પાસે મેં તેને આ રકમ આપી હતી. બાદમાં ગઇકાલે બુધવારે સવારે સાડા નવેક વાગ્યે જ્હાન્વીએ વ્હોટ્સએપથી મેસેજ કરી 'મારે તને મળવું છે, અગિયાર વાગ્યે સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે આવજે' તેમ કહેતાં હું મારો ટુવ્હીલર જીજે૩જેજી-૧૩૨૪ લઇને ત્યાં ગયો હતો. એ પછી જ્હાન્વીએ આપણે થોડીવાર એકલા બેસી વાતો કરવી છે તેમ કહેતાં તેનું વાહન ત્યાં જ મુકી મારા વાહનમાં બેસી બંને સવા અગિયારેક વાગ્યે નાગેશ્વર સોસાયટીમાં તુલસી એપાર્ટમેન્ટના બીજા માળે અવનીબેન મોચીના ફલેટે ગયા હતાં. ત્યાં બેસીને સ્ટર્લિગ તરફ જવા નીકળ્યા ત્યારે જામનગર રોડના ખુણે જ ત્રણ ટુવ્હીલરમાં ત્રણ શખ્સો અને બે લેડિઝ આવ્યા હતાં અને અમને ઉભા રાખ્યા હતાં. આ બધાએ ભેગા મળી 'તે જ્હાન્વી પર બળાત્કાર ગુજાર્યો છે, ચાલ તારી ઉપર કેસ કરવો છે' તેમ કહી ધોલધપાટ શરૂ કરી હતી. આ બધા એક બીજાના નામો બોલતાં હતાં. જેમાં કેતન, કુલદીપ, ગીતા, રસિલા એવા નામ જાણવા મળ્યા હતાં. આ પછી કેતન મને બળજબરીથી તેના બાઇકમાં બેસાડી ૧૫૦ રીંગ રોડ પર નવા બની રહેલા રેસકોર્ષ પાસે લઇ ગયો હતો. સાથે જ્હાન્વી, કુલદીપ, ગીતા, રસિલા અને એક અજાણ્યો શખ્સ પણ તેના વાહનો પર આવ્યા હતાં. ત્યાં પહોંચ્યા બાદ બધાએ મારકુટ કરી ગાળો દઇ બળજબરીથી મારા કપડા ઉતરાવ્યા હતાં અને અવવારૂ જગ્યામાં લઇ જઇ પરાણે કોન્ડોમ પહેરાવી જ્હાન્વી સાથે બળજબરીથી સંબંધ બંધાવ્યો હતો. એ પછી કોન્ડોમ જ્હાન્વીએ લઇ લીધો હતો. મારા એકલાના અને જ્હાન્વી સાથેના નગ્ન ફોટા એક શખ્સે મોબાઇલમાં પાડી લીધા હતાં અને રૂ. ૧૦ લાખ આપજે નહિતર બળાત્કારના ખોટા ગુનામાં ફીટ કરી દઇશું તેમ કહી માર માર્યો હતો. મેં ગભરાઇને આટલા બધા પૈસા નથી પણ પાંચેક લાખ કરી દઇશ તેમ કહેતાં આ લોકો ત્યાંથી પરાણે બાઇકમાં બેસાડી મોરબી રોડ પરથી બેડી ગામ થઇ ખોરાણા ગામ તરફના રસ્તે અવવારૂ જગ્યાએ લઇ ગયા હતાં. ત્યારે બપોરના એકાદ વાગી ગયો હતો. આ જગ્યાએ કેતન તથા અજાણ્યો શખ્સ મને લઇ ગયા હતાં. એકાદ કલાક પછી જ્હાન્વી, કુલદીપ, ગીતા, રસિલા આવ્યા હતાં. આ પછી આ તમામે 'તું ગમે તેમ કર, બદનામ ન થવું હોય અને બળાત્કારના કેસમાં ફીટ ન થવું હોય તો ૧૦ લાખનો મેળ કર' તેમ કહી ફરીથી મારકુટ શરૂ કરી હતી. તેમજ જ્યાં સુધી પૈસા નહિ આવે ત્યાં સુધી તને જવા નહિ દઇએ તેમ કહી બેસાડી રાખ્યો હતો. મારી પાસે આટલા બધા રૂપિયા ન હોય તેમ જણાવી મેં આજીજી કરતાં આ લોઓએ છેલ્લે મુકત થવાના બે લાખ તો થશે જ અને તેમાંથી એક લાખ અત્યારે જ મંગાવવા પડશે તેમ કહી મારો મોબાઇલ ફોન, ખિસ્સામાંથી ૮ હજાર રોકડા, આધાર કાર્ડ, બે ચેક બળજબરીથી લઇ લીધા હતાં. મેં તેને પૈસા આપી દેવાનો વિશ્વાસ આપતાં ત્યાંથી નીકળ્યા હતાં. બેડી ગામ પાસે પહોંચી ફરીથી મને ફોન કરવાનું કહેતાં મેં મારા ભાઇને ફોન કરી એક લાખની તાત્કાલિક વ્યવસ્થા કરવાનું કહેતાં તેને શંકા જતાં તેણે ત્રણ-ચાર વખત ફોન કર્યા હતાં. તક જોઇને મેં કિડનેપ જેવી મેટર છે, પૈસા લઇને તું કેકેવી હોલ પાસે જલ્દી આવ તેમ જણાવતાં એકાદ કલાક થવા છતાં મારો ભાઇ ન આવતાં આ શખ્સોએ મારું વાહન લઇ લીધુ હતું. તેમજ અડધા કલાકમાં પૈસા નહિ આપ તો પોલીસમાં ફીટ કરી દઇશું તેવી ધમકી આપી મને રૈયા ચોકડીએ ઉતારી રિક્ષા ભાડાના રૂ. ૧૦૦ આપી જતાં રહ્યા હતાં. તેમજ પૈસાની વ્યવસ્થા થાય એટલે ફોન કરજે તેમ કહી એક મોબાઇલ નંબર પણ આપી ગયા હતાં. બાદમાં મારા ભાઇને મેં બોલાવતાં તે તથા બીજા સગા આવતાં અને પોલીસને પણ જાણ કરી દેતાં બધા કેકેવી હોલ પાસે ભેગા થઇ ગયા હતાં. બાદમાં જે નંબર અપાયા હતાં તેના પર પૈસા લઇ જવાનો ફોન કરતાં એક લેડિઝે રિસીવ કર્યો હતો. તેને મે કેકેવી ચોક આવી પૈસા લઇ જવા કહ્યું હતું. તેને વાર લાગી હતી અને ચારેક વાગ્યે તેણે સામેથી ફોન કરી 'કયાં ઉભા છો?' તેમ પુછતાં અમે તેને જોઇ ગયેલ. ગીતા અને રસિલા મારું જ ટુવ્હીલર લઇને પૈસા લેવા આવી હોઇ ખાનગી રીતી ઉભેલી પોલીસે બંનેને પકડી લીધી હતી. પોલીસે કારખાનેદારની ઉપરોકત વિગતોને આધારે પી.આઇ. એચ.આર. ભાટુની રાહબરી હેઠળ પી.એસ.આઇ. વી. સી. પરમાર, ઘનશ્યામભાઇ, હિતેન્દ્રસિંહ ઝાલા, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ સહિતે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. સવારના અગિયારથી બપોરના ત્રણ સુધી કારખાનેદારને અવવારૂ જગ્યાએ ગોંધી રાખ્યોઃ છુટવા માટે ૧ લાખ તાત્કાલીક અને બીજા ૧ લાખ બીજા દિવસે આપવાનું નક્કી થતાં મુકત કર્યો : કારખાનેદાર ગિરીશ ભુત ગઇકાલે સવારે જ્હાન્વીને નાગેશ્વર પાસે ફલેટમાં મળીને નીકળ્યો અને જામનગર રોડ પર પહોંચ્યો ત્યાં જ તેણીના સાગ્રીતોએ આંતર્યોઃ 'તે બળાત્કાર ગુજાર્યો છે...કેસ કરવો પડશે' તેમ કહી નવા બનતા રેસકોર્ષ પાસે અવવારૂ જગ્યાએ લઇ ગયા.... મારકુટ કરી જ્હાન્વી સાથે પરાણે સંબંધ બંધાવ્યો અને નગ્ન ફોટા પાડી લીધા!: ૧૦ લાખની માંગણી બાદ છેલ્લે બે લાખમાં સેટીંગ થયું: ગીતા અને રસિલા પૈસા લેવા આવતાં ઝડપી લેવાઇ (12:02 pm IST)
Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/26-04-2018/95482
Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....
સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો
સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ
(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)
તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો
વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો
*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)
Sr No | Product Name | Price | Gujarat Subsidy | India Subsidy | Total Subsidy | Customer Paid Amount | Required Place for Install |
30% | Sq. Feet | ||||||
1 | 1 Kilo Watt Solar Syatem | 0 | 0 | ||||
2 | 2 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day) | 138000 | 20000 | 41400 | 61400 | 76600 | 220 |
3 | 3 Kilo Watt Solar Syatem | 207000 | 20000 | 62100 | 82100 | 124900 | 330 |
4 | 4 Kilo Watt Solar Syatem | 276000 | 20000 | 82800 | 102800 | 173200 | 440 |
5 | 5 Kilo Watt Solar Syatem | 345000 | 20000 | 103500 | 123500 | 221500 | 550 |
6 | 6 Kilo Watt Solar Syatem | 414000 | 20000 | 124200 | 144200 | 269800 | 660 |
7 | 7 Kilo Watt Solar Syatem | 483000 | 20000 | 144900 | 164900 | 318100 | 770 |
8 | 8 Kilo Watt Solar Syatem | 552000 | 20000 | 165600 | 185600 | 366400 | 880 |
9 | 9 Kilo Watt Solar Syatem | 621000 | 20000 | 186300 | 206300 | 414700 | 990 |
10 | 10 Kilo Watt Solar Syatem | 690000 | 20000 | 207000 | 227000 | 463000 | 1100 |
Note :- | |||||||
1. Above Subsidy Applicable Only Home User | |||||||
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs) | |||||||
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card | |||||||
4. Process Charge Extra |
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 27 Feb 2018 & 30 March 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
Source :-www.gayatrisolutiongroup.com
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com