સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 13 August 2018

નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક (ભાવનગર) - ધાર્મિક માહાત્મ્ય - પૌરાણિક માહાત્મ્ય - ઐતિહાસિક માહાત્મ્ય - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય - દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક (ભાવનગર) ધાર્મિક માહાત્મ્ય - પૌરાણિક માહાત્મ્ય - ઐતિહાસિક માહાત્મ્ય - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય -  દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક (ભાવનગર)

ધાર્મિક માહાત્મ્ય: ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું છે નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું. પાંડવોએ સ્થાપેલી પાંચ શિવલિંગ અહીં આવેલા છે.
આ જગ્યાની ખાસિયત એ છે કે ભરતીના સમયે શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે અને ઓટના સમયે ફરી દેખાય છે. અહીં શ્રાવણ મહીનાની અમાસે અને ભાદરવી અમાસે મેળા ભરાય છે. એવી પણ માન્યતા છે કે સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવવાથી તેઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

ઐતિહાસિક માહાત્મ્ય: મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયા પછી કૌરવો સહિત અનેક લોકોનો વધ કર્યા પછી પાંચેય પાંડવોને થયું કે આપણા માથે આ કલંક છે. આ કલંકને કેવી રીતે દૂર કરવું તેના નિવારણ માટે પાંચેય પાંડવો દુર્વાસા ઋષિ પાસે ગયા.
દુર્વાસા ઋષિએ પાંડવોની વ્યથા સાંભળી અને કહ્યું કે આ કાળી ધજા લઈ તમે દરિયા કિનારે ચાલતા જાવ. જ્યારે પવિત્ર ધરતી આવશે ત્યારે આ કાળી ધજા ધોળી થઈ જશે, ત્યારે તમે માનજો કે કલંક ઉતરી ગયું છે.

આમ પાંડવો ચાલતાં ચાલતાં જ્યારે ભાવનગરના કોળિયાક ગામના સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે ધજાનો રંગ બદલાઈને સફેદ થઈ ગયો. અહીં પાંડવોએ સમુદ્રમાં સ્નાન કર્યું અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરી. શિવજીએ પાંચેય પાંડવોને દર્શન આપ્યાં.

ભોળાનાથને પાંડવોએ વિનંતી કરી કે પ્રભુ અમને દર્શન આપ્યાનું આ જગ્યામાં પ્રમાણ આપવું પડશે. ત્યારે શિવે પાંચેય પાંડવોને કહ્યું કે, તમે રેતીથી શિવલિંગ બનાવો, આ પવિત્ર જગ્યા પર તમારું કલંક ઊતર્યું છે તેથી આ જગ્યા ‘નિષ્કલંક’ નામે ઓળખાશે.
નિષ્કલંક મહાદેવ મંદિર માર્ગદર્શન, Nishkalank Mahadev Temple Koliyak Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
આ જગ્યાની ખાસિયત એ છે કે ભરતીના સમયે શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે અને ઓટના સમયે ફરી દેખાય છે.
મંદિરના મુખ્ય આકર્ષણો:

શ્રાવણ મહિનાની અમાસ અને  ભાદરવી અમાસના દિવસે અહીં મેળા ભરાય છે.
ભાદરવી અમાસના સ્નાનનું અનેરું મહત્વ છે.

આરતીનો સમય : સવારે 7.00 વાગ્યે. સાંજે 6.30 વાગ્યે.

દર્શનનો સમય: સવારે 9.00 થી બપોરના 12.00 વાગ્યા સુધી. બપોર પછી ભરતી શરૂ થતી હોવાથી દર્શનાર્થીઓએ એક વાગ્યા સુધીમાં પરત ફરવાનું હોય છે. એકમથી લઈ પૂનમ સુધી ભરતી-ઓટને લઈને સમય બદલાતો રહે છે. 
નિષ્કલંક મહાદેવ મંદિર માર્ગદર્શન, Nishkalank Mahadev Temple Koliyak Guide, Info, Address, Timing, Number, Photos & Videos in Gujarati
અહીં શ્રાવણ મહીનાની અમાસે અને ભાદરવી અમાસે મેળા ભરાય છે
કેવી રીતે પહોંચવું

આ સ્થળ ભાવનગરથી 24 કિમી, અમરેલીથી 140 કિમી, રાજકોટથી 196 કિમી અને અમદાવાદથી 200 કિમી દૂર છે. અહીં જવા માટે સરળતાથી વાહન મળી રે છે. નજીકનું રેલવે સ્ટેશન ભાવનગર છે. નજીકનું એરપોર્ટ રાજકોટ છે.
અહીં ભાદરવી અમાસના સ્નાનનું અનેરું મહત્વ છે.
નજીકના મંદિરો

1). ભીમનાથ મહાદેવ મંદિર, ભાવનગર 24 કિમી
2). ખોડિયાર મંદિર, ભાવનગર, 24 કિમી
3). પાલીતાણા જૈન દેરાસર 65 કિમી
4). બજરંગદાસ બાપા આશ્રમ, બગદાણા- 70 કિમી
5). સાળંગપુર હનુમાનજી 104 કિમી

રહેવાની સુવિધા

સમુદ્રની અંદર આ જગ્યા આવેલી હોવાથી અહીં રહેવા-જમવાની વ્યવસ્થા નથી. 

સરનામું: નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક, જિલ્લો-ભાવનગર.

ફોન નંબર:  0278-2884300

Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/news/DHMD-UTLT-nishkalank-mahadev-temple-gujarati-news-5915897.html,
Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/, 

Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)

Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday, 11 August 2018

અંબાજી મંદિર - ધાર્મિક માહાત્મ્ય - પૌરાણિક માહાત્મ્ય - ઐતિહાસિક માહાત્મ્ય - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય - દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

અંબાજી મંદિર ધાર્મિક માહાત્મ્ય - પૌરાણિક માહાત્મ્ય - ઐતિહાસિક માહાત્મ્ય - નિર્માણ - મંદિરનાં મુખ્ય આકર્ષણો - આરતીનો સમય -  દર્શનનો સમય - કેવી રીતે પહોંચવું - નજીકનાં મંદિરો - રહેવા-જમવાની સુવિધા - નજીકનાં મંદિરો

અંબાજી મંદિર

ધાર્મિક માહાત્મ્યઃ ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહુર એવું શ્રી આરાસૂરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિપીઠનું આગવું મહત્વ હોવાથી શૈવ ઉપરાંત લકુલિશ સંપ્રદાયમાં પણ ઘોર સાધના માટે અંબાજી વિશિષ્ટ સ્થાન તરીકે પ્રસિદ્ધ છે.
અંબાજીમાં કોઇ મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે. શુદ્ધ સોનામાંથી બનાવેલા આ યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનને નજરથી જોવાનું નિષેધ હોઇ પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે.

પૌરાણિક માહાત્મ્ય: ભાગવત પુરાણ મુજબ, પ્રજાપતિ દક્ષ રાજાએ બૃહસ્પતિષ્ક નામના યજ્ઞનું આયોજન કર્યુ હતું. દક્ષે બધા દેવોને આમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને આમંત્રણ ન આપ્યું.
પિતાને ત્યાં યજ્ઞ છે એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતિ પાર્વતી પિતાને ઘરે પહોંચી ગયા. એ વખતે દક્ષે શંકર વિશે અપમાનજનક શબ્દો કહેતાં પાર્વતીએ યજ્ઞકુંડમાં પડી જીવ દઈ દીધો.

એ પછી ભગવાન શિવે પાર્વતીના દેહને ખભા પર ઉપાડીને તાંડવ નૃત્ય શરુ કર્યું. શિવના ક્રોધથી સમગ્ર સૃષ્ટિ ભયભીત થઈ ગઈ ત્યારે પાર્વતીમાં રહેલી શિવની આસક્તિ નાબુદ કરવા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે સતીના દેહના ટૂકડા કરવા માંડ્યા.
એ વખતે જ્યાં જ્યાં સતીના દેહના ટૂકડા પડ્યા એ દરેક સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ભાગવત ઉપરાંત સ્કંદ પુરાણ અનુસાર, સતી પાર્વતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો એ સ્થાન આરાસુરી શક્તિપીઠ તરીકે ઓળખાય છે.
આ સ્થળે પાર્વતીના હ્રદયનો ભાગ પડ્યો હોવાથી અંબાજી શક્તિપીઠની સ્થપના થઈ.
મુખ્ય આકર્ષણો
51 શક્તિપીઠો પૈકી 358 સુવર્ણ કળશ ધરાવતી ભારતભરમાં એક માત્ર શક્તિપીઠ છે. 
ભાદરવી પૂનમે ચાર દિવસના વર્ષના સૌથી મોટા મેળાનું આયોજન.
કાર્તિક સુદ એકમ નવા વર્ષ નિમિત્તે ‘અન્‍નકૂટ’નું આયોજન મંદિરના ટ્રસ્‍ટ દ્વારા કરાય છે.
અશ્વિની નવરાત્રી, પોષ સુદ પૂનમ:
 માઅંબાજીનો જન્‍મોત્‍સવ
ચાચરચોકમાં નવ દિવસીય ગરબા તેમજ ટ્રસ્ટ દ્વારા આઠમે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
શ્રાવણ વદ-૧૩થી અમાસ: યજ્ઞ, હવન અને અન્‍નકૂટનું આયોજન, આદિવાસી મેળાનું આયોજન.
આરતીનો સમય
સવારે આરતીઃ 7.00 થી 7.30 વાગ્યે
રાજભોગ આરતીઃ 12.30થી 1.00 વાગ્યે
સાંજે આરતીઃ 7.00થી 7.30 વાગ્યે
દર્શનનો સમય
સવારે દર્શનઃ 7.30થી 10.45 વાગ્યે
બપોર પછી દર્શનઃ 1થી 4.30 વાગ્યે
સાંજે દર્શનઃ 7.30થી 9.15 વાગ્યે
ભાદરવી પૂનમના અવસરે અહીં ચાર દિવસના વર્ષના સૌથી મોટા મેળાનું આયોજન થાય છે.
કેવી રીતે પહોંચવું
જમીન માર્ગેઃ અંબાજી જવા માટે ગુજરાતનાં મોટા ભાગનાં સ્થળોએથી બસ ટ્રાન્સપોર્ટની સેવા છે. અંબાજી અમદાવાદથી 190 કિમીના અંતરે આવેલું છે.
નજીકનું રેલવે સ્ટેશન: આબુ રોડ છે, જે 24 કિમી દૂર છે.

નજીકનું એરપોર્ટ: અંબાજીથી નજીકનું એરપોર્ટ અમદાવાદ (65 કિમી) અને ઉદેપુર (170 કિમી) દૂર છે. 

નજીકનાં મંદિરો
1).હાટકેશ્વર મંદિર, વડનગર 95 કિમી
2).માતૃગયા તીર્થસ્થાન, સિદ્ધપુર 86 કિમી
3). ઉમિયાધામ ઊંઝા- 99 કિમી.
4). સપ્તેશ્વર મહાદેવ મંદિર 100 કિમી
51 શક્તિપીઠો પૈકિની આ શક્તિપીઠનું મંદિર પૌરાણિક છે.
રહેવા-જમવાની સુવિધા
રહેવાની સુવિધા( G.S.T. સાથેનું ભાડું)
2 બેડ એ.સી.રૂમ - રૂ. 578/-
3 બેડ એ.સી.રૂમ - રૂ. 578/-
2 બેડ સાદારૂમ - રૂ. 295/-
3 બેડ સાદારૂમ - રૂ. 354/-
5 બેડ (કોમન હોલ) - રૂ. 354/-
7 બેડ (કોમન હોલ) - રૂ. 413/-
10 બેડ (કોમન હોલ) - રૂ. 590/-
25 બેડ (કોમન હોલ) - રૂ. 1180/-
શ્રી અંબિકા વિશ્રામ ગૃહ
4 બેડ એ.સી.રૂમ - રૂ. 767/-
3 બેડ એ.સી.રૂમ - રૂ. 578/-
3 બેડ સાદારૂમ - રૂ. 236/-
7 બેડ સાદારૂમ - રૂ. 354/-
10 બેડ (કોમન હોલ) - રૂ. 472/-
શ્રી દીવાળી બા ગુરૂભવન
3 બેડ - રૂ. 236/-
10 બેડ - રૂ. 472/-
15 બેડ - રૂ. 590/-
બુકિંગની સુવિધા

શ્રી જગત જનની પથિકાશ્રમ
ફોન :- 02749-262800
શ્રી અંબિકા વિશ્રામગૃહ, અંબાજી 
ફોન :- (02749)-262143
શ્રી અંબિકા ભોજનાલય 
ફોન :- 02749-262505
સરનામું
અંબાજી મંદિર, તાલુકો- દાંતા, જિલ્લો બનાસકાંઠા-385110
ફોન નંબર: 02749-262136

Source :-https://www.divyabhaskar.co.in/dharm-darshan/temples/news/DHMD-UTLT-know-about-ambaji-temple-history-and-tourist-facilities-gujarati-news-5879722.html,