Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Gujarat Samachar News
Gujarat Samachar News
રાજસ્થાનનો ઐતિહાસિક કિલ્લો ઃ ચિત્તોડગઢ
- ભારતમાં જોવા જેવું
રાજસ્થાનમાં
આવેલો ચિત્તોગઢનો કિલ્લો ભારતનો સૌથી મોટો કિલ્લો છે. ૧૮૦ મીટર ઊચા પહાડ
પર બનેલો આ કિલ્લો ૬૯૧ એકરમાં પથરાયેલો છે. બેરાચ નદી કિનારે આવેલો આ
કિલ્લો ૭મી સદીમાં ચિત્રાંગદા મોરી નામના રાજવીએ બંધાવેલો. માછલી આકારનો આ
કિલ્લો ૧૩ કિલોમીટર વ્યાસનો છે. ગભીરી નદી પરના પૂલ ઉપર થઇને કિલ્લામાં
પ્રવેશાય છે. કિલ્લામાં ૪ મહેલ અને ૬૫ બાંધકામો છે. કિલ્લાને ૭ દરવાજા છે.
જે પદમ પોળ, ભૈરવ પોળ, હનુમાન પોળ જેવા વિવિધ નામે ઓળખાય છે. દરેક દરવાજા
પર દેવદેવીઓની મૂર્તિઓ છે.
કિલ્લામાં વિજયસ્થંભ અને કીર્તિસ્તંભ આકર્ષણનું કેન્દ્ર છે. વિજયસ્તંભ ૩૭ મીટર ઊંચો છે અને નવ માળનો છે. ૧૫૭ ગોળાકાર પગથિયા ચડી ટોચે પહોચાય છે. કીર્તિસ્તંભ ૨૨ મીટર ઊંચો છે. બંને સ્તંભો કલાત્મક કોતરણીના ઝરૃખાવાળા છે. સ્તંભનો ઇંચે ઇંચ ભાગ કલાત્મક કોતરણીવાળો છે.
ચિત્તોડગઢ કિલ્લામાં રાણા કુંભાનો મહેલ પણ આકર્ષક છે. વિખ્યાત ભક્ત કવયિત્રી મીરાબાઇ આ જ મહેલમાં રહેલા.
કિલ્લાનું ગૌમુખી તળાવ પાણીનો મોટો સ્રોત છે. કિલ્લામાં વાવ, તળાવ, કૂવા વગેરે મળીને ૮૪ જળાશયો હતાં આજે તેમાંનાં ૨૨ જોવા મળે છે.
કિલ્લામાં રાધાકૃષ્ણ, કાલિકામાતા, તુળજા ભવાની અને સૂર્યદેવનાં ભવ્ય મંદિરો છે. મીરાબાઇનું મંદિર પણ છે. રાજપૂત યુગની ભવ્યતા અને જાહોજલાલીના પ્રતીક સમો આ કિલ્લો મોગલો સામેનાં યુધ્ધો અને જયપરાજયના ઇતિહાસની સાક્ષી છે.
ચિત્તોડગઢમાં આજે પણ દર વર્ષે જાહેર મેળો ભરાય છે.

Source :-http://www.gujaratsamachar.com/
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :- More Products List Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
This comment has been removed by the author.
ReplyDeleteGet High Quality Guest Blogging ! High Authority DA & DR Do-Follow Guest Posting #1 Guest Posting Website – Now Today Trending Follow The Best SEO Guidelines and Category Business, Finance, General, Education, Software, SEO, Digital Marketing, Health, Lifestyle, Apps, Jobs, Career, Classes, Courses, Treatment, Jewellery, Loans, Rehab, Recovery, Sports, Reviews, Lawyer, Attorney, Charity, Claim, Conference Call, Cord Blood, Credit, Degree, Domain, Hosting, Donate, Earn Money Online, Electricity, Gas, Insurance, Mortgage, Trading, Transfer
ReplyDelete