Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Gujarat Samachar News
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
નવરાત્રીમાં માં દુર્ગાની પૂજા રાત્રે જ કેમ કરવામાં આવે છે? વાંચો...
- શાસ્ત્રોમાં રાત્રિકાળની દેવી પૂજાનુ વિશેષ ફળ મળે છે
અમદાવાદ તા. 25 સપ્ટેમ્બર, 2014
શાસ્ત્રોમાં રાત્રિકાળની દેવી પૂજાનુ વિશેષ ફળ મળે છે. 'રાત્રૌ દેવી ચ પૂજ્યનતે' કારણ કે દેવી રાત્રિ સ્વરૂપો છે જ્યારે શિવને દિવસ સ્વરૂપ માન્યું છે. આથી નવરાત્રિમાં રાત્રી વ્રતનું વિધાન છે.
'રાત્રિ રૂપા યતો દેવી દિવા રૂપો મહેશ્વર: રાત્રિ વ્રતમિદં દેવી સર્વ પાપ પ્રણાશનમ' ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક માતાની પૂજા દિવસ અને રાત્રિમાં ક્યારે પણ કરી શકાય છે. શિવ અને શક્તિમાં કોઈ અતંર નથી. એટલું યાદ રાખો કે નવ દેવીઓની પૂજા અવશ્ય કરવી જોઈએ.
કુમારી કન્યા માતા સમાન જ પવિત્ર અને પૂજનીય હોય છે. બે વર્ષથી લઈને દસ વર્ષની કન્યા સાક્ષાત માતાનું સ્વરૂપ ગણાય છે. આ જ કારણ છે કે નવરાત્રિ પૂજનમાં આ ઉમરની કન્યાઓના વિધિવત પગ પૂજીને ભોજન કરાવવામાં આવે છે. શાસ્ત્રો મુજબ એક કન્યાની પૂજાથી એશ્વર્ય, બેની પૂજાથી ભોગ અને મોક્ષ, ત્રણની પૂજાથી ધર્મ,અર્થ અને કામ, ચારની પૂજાથી રાજ્યપદ, પાંચની પૂજાથી વિદ્યા, છની પૂજાથી છહ પ્રકારની સિદ્ધિ, સાતની પૂજાથી રાજ્ય, આઠની પૂજાથી સંપદા અને નવની પૂજાથી પ્રભુત્વની પ્રાપ્તિ થાય છે.

Source :-http://www.gujaratsamachar.com/,
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
No comments:
Post a Comment