Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
ઉત્તર ગુજરાતમાં ૩.૯નો ભૂકંપનો આંચકો ભરબપોરે લોકો ઘરની બહાર દોડયા
નાની ફોલ્ટ લાઇનને લીધે ભૂકંપ ઃ ધરોઇથી ૧૭ કિ.મી. દૂર એપી સેન્ટર
મહિલાઓ - બાળકોએ નાસભાગ કરી મૂકી, બજારોમાં દોડધામ મચી
ભૂકંપના આંચકા બાદ ભયના માર્યા લોકો ખુલ્લા મેદાનમાં બેસી રહ્યા
અમદાવાદ , ગુરૃવાર
હિંમતનગર, ઇડર સહિત ઉત્તર ગુજરાતમાં ભરબપોરે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ૩.૯ની તિવ્રતા સાથેના ભૂંકપના આંચકો અનુભવાતાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના મતે, નાની ફોલ્ટલાઇનને લીધે ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો. જોકે, ભૂકંપને લીધે કોઇ જાનહાનિ થઇ ન હતીં. ચાલુ વર્ષમાં ૩.૯ તિવ્રતા ધરાવતો આ સૌથી મોટો ભૂકંપનો આંચકો હતો.
ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા , અંબાજી, પાલનપુર, દાંતા સહિતના વિસ્તારોમાં ગુરૃવારની બપોરે ૩.૧૧ કલાકે અચાનક ભૂકંપ અનુભવ્યો હતો. ભૂકંપને પગલે લોકો ડરના માર્યા ઘર છોડી ખુલ્લા મેદાનમાં દોડી આવ્યાં હતાં. બાળકો અને મહિલાઓએ રીતસરની નાસભાગ કરી મૂકી હતી. બજારોમાં પણ ભૂકંપને પગલે લોકોએ દોડધામ મચાવી દીધી હતી. લોકોએ ભૂકંપની અસર કયાં કયાં થઇ છે તે જાણવા મોબાઇલ ફોનની એકબીજા શહેરોમાં પૃચ્છા કરી હતી. ભૂકંપનો આંચકો લગભગ ૧૫ સેકન્ડ સુધી અનુભવાયો હતો. ઇન્સ્ટિયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના ડાયરેક્ટર ડૉ.બી.કે.રસ્તોગીએ જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં કોઇ મોટી ફોલ્ટલાઇન નથી. આ સામાન્ય ભૂકંપ છે જે જમીનમાં થતાં બદલાવને કારણે આવતાં હોય છે. ઉત્તર ગુજરાતમાં નાની ફોલ્ટલાઇન પસાર થાય છે જેના લીધે હળવો ભૂકંપ અનુભવાયો છે.ઇન્સ્ટિયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના મતે, ઉત્તર ગુજરાતમાં આવેલા ભૂકંપનું એપી સેન્ટર ધરોઇથી ૧૭ કિમી દુર રહ્યું છે. ભૂકંપની તિવ્રતા ૩.૯ નોંધાઇ છે. ઉલ્લેખનીય છેકે, ગુરૃવારે કચ્છમાં ભૂકંપના હળવા બે આંચકા અનુભવાયાં હતાં.
૧૯મી માર્ચ સુધી ગુજરાતમાં ૩૫૮ ભૂકંપના આંચકા આવ્યા
જમીનના પેટાળમાં થતાં ફેરફારને કારણે ભૂકંપ આવે છે. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિયુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ખાતે ભૂકંપ આવે તો તેની તરત જ ખબર પડી જાય છે. નિષ્ણાતોના મતે, ચાલુ વર્ષે ૧૯મી માર્ચ સુધીમાં કુલ ૩૫૮ ભૂકંપના હળવા આંચકા આવી ચૂક્યાં છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ભૂકંપના આંચકા આવે છે. ટૂંકમાં રોજ ત્રણ ચાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં ૩.૯ તિવ્રતા ધરાવતાં ભૂકંપનો આંચકો સૌથી તિવ્રતા ધરાવતો હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે.

Source :-http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com