Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
વિશ્વમાં વધતા જતા વાહનનોની સંખ્યાના કારણે મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યા ખૂબજ જટિલ બની છે ત્યારે હવે 2017 સુધીમાં બજારમાં ઉડતી કાર જોવા મળશે. આ ઉડતી કાર રોડ પર ચાલતી કારની જેમ સામાન્ય પ્રેટ્રોલથી જ ચાલશે પરંતુ કારચાલકોએ ટ્રાફિકની સમસ્યામાં અટવાવું નહી પડે. ન્યુયોર્ક હોય કે લંડન, ટોકિયો હોય કે બેઇજીંગ ટ્રાફિકના લીધે લાખો માનવ કલાકો બગડે છે અને બળતણ પણ વેડફાય છે.આથી આ ઉડતી કાર આવી સમસ્યાઓનું સુખદ સમાધાન બનશે. જો કે આ કારને ઉડાડવા માટે પણ ડ્રાઇવિંગ લાયસન્સ લેવું પડશે. જેમાં ખાસ પ્રકારનું રોટેક્ષ 921 એન્જીન લગાવવામાં આવ્યું છે. આ કાર હવામાં ઝડપ પ્રતિ કલાક 200 કિમી જયારે જમીન પર 160 કીમીની રફતારથી દોડશે.
સ્વયં સંચાલિત કાર ઉડી પણ શકશે - તેના સંશોધકો પ્રમાણે ગ્રાહક આવૃત્તિ 2017સુધી રસ્તા પર ( અને હવામાં ) હશે.
AeroMobil ફુલ પેટ્રોલથી 430 માઇલ ઉડવાની સમતા ધરાવે છે. તેની પાંખો નીચે વળી તેને એક સામાન્ય પાર્કિંગ જગ્યા માં ફિટ કરી સકાય તેમ છે.
કંપનીના દાવાઓ પ્રમાણે ડિઝાઇન ઉત્પાદન માટે તૈયાર છે અને 2017 માં વેચાણ રૂપે બજારમાં જોવા મળશે અને એમ પણ કહવું કે વિશ્વમાં કોઇ પણ એરપોર્ટ પરથી ઉડાન ભરી અને ઉતરી શકશે.
દાયકાઓથી એક વૈજ્ઞાનિક સ્વપ્ન રહ્યું છે- ટ્રાફિકથી છુટકારો પામવા હવામાં ઉડી શકશે કાર
Aeromobil એક ' ઉડતી કાર ' છે. હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગકરી સંપૂર્ણપણે બનાવામાં આવી છે. તેના માટે ઇંધણ લેવા ક્યાંય જવું નહી પડે તેને કોઈ પણ પેટ્રોલ પંપથી ઇંધણ ભરી શકશે.
ઓક્ટોબર 2014થી તે પરીક્ષણ કાર્યક્રમમાં રહી છે. જે હવે વાસ્તવિક પરિસ્થિતિમાં ફ્લાઇટ નિયમો અનુસાર ઉડવાની પરવાનગી મળી ગઈ છે.
AeroMobil સહ સ્થાપક અને સીઇઓ પ્રમાણે, આ વાહન સરળતાથી હાલની પરિવહન સાથે ભળી જશે. અને એપણ ઉમેર્યું હતું કે અમે 1990થી આના સંશોધન પછાડ હતા. અમારુ પ્રથમ મોડેલ ખૂબ વિચિત્ર દેખાતા અને તેના નિયમિત ઉપયોગ સમસ્યાઓ પણ હતી જેનું હવે નિવારણ આવી ગયો છે અને 2017થી બજારમાં વેચાણ રૂપે મુકવામાં આવશે.
2017માં બજારમાં ઉડતી કાર જોવા મળશે
ટ્રાફિકથી છુટકારો પામવા હવામાં ઉડી શકશે કાર
Click Below For More Photos |

Source :-http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment