સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 28 September 2015

અનામત આંદોલનને પાટીદારોની ધાર્મિક સંસ્થાઓનો ટેકો ઃ અગ્રણીઓ મેદાને

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

અનામત આંદોલનને પાટીદારોની ધાર્મિક સંસ્થાઓનો ટેકો ઃ અગ્રણીઓ મેદાને

આર્થિક પેકેજ છતાંયે પાટીદાર સંસ્થાઓનો વિરોધ, સરકાર ચિંતામાં

સિદસર સહિતની ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓની કમિટી રચાશે

ઊંઝામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાટીદારોની બેઠક યોજાઇ
અમદાવાદ , રવિવાર
આગામી દિવસોમાં અનામતની લડાઇ લડવા હવે સિદસર સહિતની ધાર્મિક સંસ્થાઓના આગેવાનો મેદાને પડશે. આજે ઉંઝામાં પાટીદારોની એક બેઠક યોજાઇ હતી. અનામતની લડાઇની હવે નતાગીરી બદલાશે. યુવા આંદોલનકારી હાર્દિક પટેલ અને લાલજી પટેલ પણ પાટીદાર આગેવાનોની કમિટીના દિશાનિર્દેશ અનુસાર અનામતની લડાઇ લડશે. આજે સિદસર, ખોડલધામ,ઉંઝા ઇને સમસ્ત પાટીદાર સમાજે અનામત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.
ઉંઝામાં આજે ઉમિયાધામ હોલમાં બે હજાર પાટીદારોની ઉપસ્થિતિમાં એક બેઠક મળી હતી જેમાં અનામતની લડાઇ રણનીતિ અનુસાર લડાઇ લડવા વિવિધ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. હાલમાં પાટીદાર આંદોલન સમિતિ અને એસપીજી ગુ્રપ અનામતની લડાઇ લડી રહ્યાં છે.
આજે ઉંઝામાં પાટીદારોની બેઠકમાં સર્વાનુમતે એવું નક્કી કરાયું કે,સિદસર, ખોડલધામ,ઉંઝા , પાટીદાર સમસ્ત સમાજ સહિતની સંસ્થાના આગેવાનો એકઠા થઇને એક કમિટિની રચના કરશે. આ કમિટી હવે અનામત આંદોલનનું નેતૃત્વ કરશે. એટલું જ નહીં. હાર્દિક પટેલ અને લાલજી પટેલ પણ આ કમિટીના આદેશ મુજબ આંદોલનમાં જોડાશે. ધાર્મિક સંસ્થાઓ ફરી એકવાર સરકારે મેદાને પડી છે પરિણામે આંદોલનને વેગ મળે તેમ લાગી રહ્યું છે. અનામત આંદોલન વેગીલુ બને તેવા સંજોગો સર્જાતા સરકારની ચિંતા વધી ગઇ છે. સરકારે આર્થિક પેકેજની ઘોષણા કર્યા બાદ પણ પાટીદારોનો વિરોધ જારી રહેતાં સરકારની ઉંઘ ઉડી ગઇ છે. આજે ઉંઝાના પાટણરોડ સોસાયટીના પાટીદારોની સહાયથી તોફાનોમાં ઘાયલ અને મૃતકોને નાણાંકીય સહાય કરાઇ હતી તે પ્રસંગે એસપીજીના પ્રમુખ લાલજી પટેલ હાજર રહ્યાં હતાં.

કાયદાકીય લડત માટે વકિલોની ટીમ બનાવાશે
ઓબીસીમાં પાટીદારોને સમાવવા માટે હવે કાયદાકીય લડત લડવા માટે તૈયારી કરાઇ છે. લાલજી પટેલે જણાવ્યું કે,પાટીદારોને અનામતનો લાભ કેવી રીતે મળી શકે તે માટે કાયદાકીય લડત લડવા પાંચેય પાટીદાર સંસ્થાઓએ નાણાંકીય સહાય આપવા તૈયારી દર્શાવી છે.આગામી દિવસોમાં વકિલોની એક ટીમ પણ તૈયાર કરાશે.

ઉમેશ પટેલના બેસણાંમાંહાર્દિક-લાલજી પટેલ હાજરી આપશે
અનામતની માંગણી સાથે રાજકોટમાં પાટીદાર યુવાન ઉમેશ પટેલ આત્મહત્યા કરી હતી. રાજકોટમાં ઉમેશ પટેલના બેસણાં આંદોલનકારી હાર્દિક પટેલ અને લાલજી પટેલ હાજરી આપશે. પાટીદાર યુવાનોને અનામત ખાતર આત્મહત્યા ન કરવા ખોડલધામ સંસ્થાન તરફથી પણ અપીલ કરાઇ છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 24 September 2015

બિન અનામત માટે CM આનંદીબેને જાહેર કર્યું સ્પેશયલ પેકેજ

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

બિન અનામત માટે CM આનંદીબેને જાહેર કર્યું સ્પેશયલ પેકેજ

- આંદોલનકારીઓ પર સાધ્યુ નિશાન, આંદોલન ખોટા વ્યક્તિના હાથમાં

- સરકારી નોકરીમાં દરેક વર્ગના લોકો માટે 5 વર્ષની વય મર્યાદા વધારાશે

ગાંધીનગર તા. 24 સપ્ટેમ્બર 2015

અનામતને લઇને રાજયમાં ઉભી થયેલી સ્થિતિના નિરાકરણ માટે સરકાર દ્વારા બિન અનામતના આર્થિક પછાત વર્ગ માટે વિચારવામાં આવેલી યોજનાને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે, હાલમાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ બિન અનામત વર્ગ માટેના પેકેજની જાહેરાત કરી રહ્યા છે.

બિન અનામત વર્ગ માટે રાજ્ય સરકારે પેકેજની જાહેરાત કરી છે, જે અંતર્ગત જેમની વાર્ષિક આવક સાડા ચાર લાખ રૂપિયાથી ઓછી હશે તેવા બિન અનામત વર્ગના લોકોને

- સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં વધુમાં વધુ મેડિકલ અભ્યાસ માટે 2 લાખની સહાય
- ધોરણ 12 સાયન્સમાં 90 પર્સેન્ટાઇલ લાવનાર વિદ્યાર્થીને 50 ટકા ફી સહાય
- બહાર ગામથી અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને દર મહિને 1200 રૂપિયા લેખે 10 મહિના સુધી સહાય અપાશે
- સ્પર્ધાત્મક પરિક્ષા માટે જીલ્લા સ્તરે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે
- બિન અનામત વર્ગ માટે સરકારી નોકરીઓમાં 5 વર્ષની વયમર્યાદામાં વધારો
- ધંધા-રોજગાર માટે 50 હજારથી 10લાખ સુધીની લોન સરકાર અપાવશે, ત્રણ વર્ષ સુધી પાંચ ટકાની વ્યાજ સહાય સરકાર આપશેમેડિકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને પુસ્તકો ખરીદવા પાંચ હજારની સહાય.
- ખાનગી કોલેજોમાં 75 ટકા બેઠકો મેરિટ પ્રમાણે ભરાશે
- આર્થિક નબળા વિદ્યાર્થીઓની 60 ટકા ફી સરકાર ભરશે
- સરકારી અને ખાનગી કોલેજોના પ્રવેશ ફોર્મની ફી સરકાર એકસરખી નક્કી કરશે
- જિલ્લા સ્તરે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ટ્રેનિગ સેન્ટરો ઉભા કરાશે
- રોજગારી આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત નંબર વન

આનંદીબહેનના વક્તવ્યમાં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટેના રાહતપેકેજના અંશો

મેડિકલના વિદ્યાર્થીઓને પુસ્તકો પેટે એક વખત 10 હજાર રૂ., એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પાંચ હજાર રૂ. અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂ. આપવામાં આવશે.

- આ તમામ ફાયદાઓ 4,50,000 લાખ રૂ.વાર્ષિકની આવકમર્યાદા ધરાવતા લોકોને મળશે
- ખાનગી કોલેજોમાં મેરિટના આધારે સીટ ભરાશે
- સ્વરોજગાર માટે એન્જિનિયરિંગ અને ડિપ્લોમાં ધારકો માટે 50 હજાર રૂ.થી માંડીને 10 લાખ રૂ. સુધીની લોન મળશે જેમાં ત્રણ વર્ષ સુધી 5 ટકા જેટલું જ વ્યાજ લાગશે
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓને મફતમાં પુસ્તકો અપાશે

12 સાયન્સમાં 90 પર્સેન્ટાઇલ લાવનાર બિન અનામત વર્ગનાને ખાનગી-સરકારી કોલેજોમાં 50 ટકા ફી અથવા 2 લાખ રૂ.ની સહાય
નવા ઉદ્યોગો આવશે તો દેશમાં નવી રોજગારીની મળશે

- વાલીઓ અને વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીમાં આપે વધારે ધ્યાન
- 80 ટકા જેટલા વિદ્યાર્થીઓને મળી છે રોજગારી
- સરકારી મેડિકલ કોલેજમાં 100 ટકા સરકારી ક્વોટા
- અમદાવાદ, વડોદરા અને કરમસદમાં 700 કરોડ રૂ.ના ખર્ચે ગુજરાત સરકાર વધારશે મેડિકલની સીટો
- વડનગરમાં 150, સુરતમાં 100, વીએસમાં 150, વડોદરમાં 50 મેડિકલ બેઠકો વધશે
- મેડિકલ નીતિ 2017-18થી અમલી બનશે
- મેડિકલ કોલેજના વિદ્યાર્થીની 50 ટકા ફી સરકાર ભરશે
- રાજ્યમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધશે
- પીપીપી મોડલથી સરકાર રાજ્યમાં સીટો વધારશે
- રાજ્યમાં 55 જેટલી  ખાનગી અને સરકારી  યુનિવર્સિટીઓ કાર્યરત
- તબીબી ક્ષેત્રમાં 15 વર્ષણાં 404 ટકાનો વધારો

બિન અનામત પેકેજની જાહેરાત કરતી વખતે મુખ્યમંત્રી આનંદીબેને કહ્યું કે આંદોલન ખોટા વ્યક્તિના હાથમાં છે. વડાપ્રધાનના મોડલમાં આવું થાય ત્યારે ચિંતા થાય. આંદોલનના કારણે છેલ્લા બે મહિનાથી આપણે તમામ પરેશાન હતા. પાછલા ચાલીસ વર્ષનું કામ છેલ્લા 15 વર્ષમાં થયું છે

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

બિન અનામત વર્ગો માટે જાહેર થનારી યોજના અંગે ભારે ઉત્તેજના

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

બિન અનામત વર્ગો માટે જાહેર થનારી યોજના અંગે ભારે ઉત્તેજના

ગુજરાત સરકારના પેકેજમાં કેવા કેવા લાભો હશે તેની અટકળો

પાટીદાર આંદોલન સંદર્ભે બિન અનામત વર્ગો માટે જાહેર થનારી યોજના અંગે ભારે ઉત્તેજના
મંત્રી મંડળની બેઠકમાં યોજનાને આખરી ઓપ અપાયો વિદ્યાર્થીઓ-યુવાનોને શિક્ષણ-રોજગારીના લાભો અપાશે
અમદાવાદ, બુધવાર
પાટીદારોનાં અનામત આંદોલનને પગલે રાજ્ય સરકારે આખરે બિન અનામત વર્ગોનાં વિદ્યાર્થીઓ- યુવાનોને ફાયદો થાય તેવી યોજના બનાવી દીધી છે. જેની આવતીકાલે ગુરુવારે મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગર ખાતે જાહેરાત થશે. આ યોજના કે પેકેજમાં કયા વર્ગને શું લાભ અપાશે તેની જબરજસ્ત અટકળો આખો દિવસ ચાલી હતી. મુખ્યમંત્રીનાં વડપણ હેઠળ મળેલી મંત્રી મંડળની બેઠકમાં પણ આ યોજનાને લાંબી ચર્ચા વિચારણાને અંતે આખરી ઓપ આપી દેવાયો હતો.
આ યોજનાનું કદ કેટલું મોટુ હશે, દર વર્ષે કુલ સરકાર કેટલા નાણા આ યોજના પાછળ ખર્ચશે અથવા તો જો વનટાઇમ પેકેજ હશે તો તે કેવડુ અને કઇ રીતનું હશે તેવી તમામ બાબતો પરથી ગુરુવારે જ પરદો હટશે. બુધવારે સચિવાલયમાં પણ જાહેર થનારી યોજના વિશે જ ચર્ચા ચાલતી હતી. જેમાં મોટાભાગની ચર્ચાનાં બે મહત્વનાં મુદ્દા એ હતા કે સ્કુલ-કોલેજનાં વિદ્યાર્થીઓ સરળતાથી ભણી શકે, તેમને ફીમાં રાહત મળે, હોશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે એવી જોગવાઈ હશે જ.
ઉપરાંત ડીગ્રી લઈને બેઠેલા બેરોજગાર યુવાનોને સરકારી નોકરી મળવામાં મદદ મળે, વય મર્યાદામાં છૂટચાટ અપાય તેવી જોગવાઈ પણ કરાશે. સવર્ણ વર્ગનાં યુવાન-યુવતીઓને સુપ્રીમનાં ચુકાદા મુજબ અને બંધારણની મર્યાદામાં રહીને કઈ રીતે લાભ આપી શકાય તેનું આયોજન પણ જાહેર થનારી યોજનામાં કરાશે.મંત્રી મંડળની બેઠક લાંબી ચાલી હતી. જેમાં અનામત આંદોલનથી ઉભી થયેલી સ્થિતિની, કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અંગેની તેમજ વકરેલા રોગચાળાની ચર્ચા થઈ હતી. જયારે મીટીંગનો મોટાભાગનો સમય જાહેર થનારી યોજના અંગેની ચર્ચામાં ખર્ચાયો હતો. યોજનાનું સ્વરૃપ, તેનું માળખુ, યોજના અમલી બન્યા બાદ આવનારી કેટલીક સમસ્યાઓ અને તેને કેવી રીતે હલ કરવી, ભવિષ્યમાં આ યોજનામાં શું અને ક્યારે કેટલા સુધારા-વધારા કરી શકાય વગેરે સહિતના અનેક મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હતી. બેઠકના અંતે યોજનાને આખરી સ્વરૃપ પણ આપી દેવાયું હતું અને ગુરુવારે જાહેરાત કરવાનો નિર્ણય લેવાઇ ગયો છે.
જાણવા મળે છે કે મોડી સાંજે સાડા સાત વાગ્યે પણ સીનિયર કેબીનેટ મંત્રીઓ નિતિન પટેલ અને સૌરભ પટેલ વચ્ચે યોજનાને લઈને પુનઃ બેઠક શરૃ થઈ હતી. યોજનામાં કેટલીક બાબતોની સ્પષ્ટતા કરવા અંગે બંને મંત્રીઓએ જોરદાર કવાયત કરી હતી. ૨૦ જેટલી જ્ઞાાતિઓનાં સંતાનો-બેરોજગારોને વિવિધ પ્રકારનાં લાભો આપવાની જાહેરાત કરાશે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 23 September 2015

વોટ્સએપ મેસેજ ૯૦ દિવસ સુધી ડિલિટ ન કરવાની પોલિસી સરકારે પાછી ખેંચવી પડી

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

વોટ્સએપ મેસેજ ૯૦ દિવસ સુધી ડિલિટ ન કરવાની પોલિસી સરકારે પાછી ખેંચવી પડી

મોદી સરકારનો જમીન ખરડા બાદ વધુ એક મુદ્દે યુ-ટર્ન

ડ્રાફ્ટ એન્ક્રીપ્શન પોલિસીનો સખત વિરોધ થતાં પીછેહઠ

પોલિસીના હવે પછી રજૂ થનારા સુધારા-વધારા સાથેના મુસદ્દામાં વોટ્સએપ, ફેસબૂક અને ટ્વિટ્ટર સહિતની સોશિયલ મીડિયા સાઇટ્સ, ઇ-કોમર્સ, પાસવર્ડ-બેઝ્ડ ટ્રાન્ઝેક્શન્સ બાકાત રહેશે

(પીટીઆઇ)               નવી દિલ્હી, તા.૨૨
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જમીન સંપાદન ખરડા બાદ વધુ એક મુદ્દે પારોઠનાં પગલાં ભરવા પડયા છે. વોટ્સએપ પરના સહિત તમામ મેસેજ ૯૦ દિવસ (ત્રણ મહિના) સુધી ડિલિટ નહીં કરવાનું બધા માટે ફરજીયાત બનાવતી જટિલ ડ્રાફ્ટ એન્ક્રીપ્શન પોલિસીનો સખત વિરોધ થતાં સરકારે આજે આ પોલિસી પાછી ખેંચવી પડી છે. ટેલિકોમ અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે જરૃરી સુધારા-વધારા બાદ નવી પોલિસી રજૂ કરાશે.
ગઇ કાલે રજૂ કરાયેલી ડ્રાફ્ટ એન્ક્રીપ્શન પોલિસીમાં ઉદ્યોગગૃહો, ટેલિકોમ કંપનીઓ અને ઇન્ટરનેટ કંપનીઓ માટે તમામ એન્ક્રીપ્ટેડ ડૅટા ૯૦ દિવસ સુધી સ્ટોર કરી રાખવાની અને સુરક્ષા એજન્સીઓ દ્વારા જ્યારે પણ માગવામાં આવે ત્યારે આ ડૅટા રજૂ કરવાની અને તેમ કરવામાં નિષ્ફળ જવા બદલ કાનૂની રાહે કાર્યવાહીની પણ દરખાસ્ત હતી. જોકે, સરકારની આ હિલચાલને લોકોની પ્રાઇવસી (ગોપનીયતા) પર તરાપ સમાન ગણાવી તેનો ભારે વિરોધ થતાં સરકારે આજે સવારે સ્પષ્ટતા કરી હતી કે વોટ્સએપ, ફેસબૂક અને ટ્વિટ્ટર સહિતની સોશિયલ મીડિયા સાઇટ્સ, પેમેન્ટ ગૅટવૅઝ, ઇ-કોમર્સ અને પાસવર્ડ-બેઝ્ડ ટ્રાન્ઝેક્શન્સને આ પોલિસીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. અલબત્ત, આ સ્પષ્ટતાના ગણતરીના કલાકોમાં સરકારે ડ્રાફ્ટ એન્ક્રીપ્શન પોલિસી જ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો.
બાદમાં કેબિનેટના નિર્ણયો અંગે પત્રકાર પરિષદમાં બોલતાં રવિશંકર પ્રસાદે કહ્યું કે, 'ગઇ કાલે સાંજે રજૂ કરાયેલો નેશનલ એન્ક્રીપ્શન પોલિસીનો મુસદ્દો સરકારનો આખરી મત નથી. તે મુસદ્દો જનતા પાસેથી એન્ક્રીપ્શન પોલિસી અંગે સૂચનો મેળવવા જ જાહેર કરાયો હતો પરંતુ આ મુસદ્દાને લઇને બિનજરૃરી ગેરસમજ થઇ રહી હોવાનું જણાતાં મેં મુસદ્દો પાછો ખેંચવા અને બાદમાં સુધારા-વધારા સાથે રજૂ કરવા ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીને લેખિતમાં જણાવ્યું છે.' તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય યુઝર્સ એન્ક્રીપ્શન પોલિસીના કાર્યક્ષેત્ર હેઠળ હશે જ નહીં. આ પોલિસી હેઠળ કોને આવરી લેવાશે અને કોણ કોણ બાકાત રહેશે તે નવા મુસદ્દામાં એકદમ સ્પષ્ટ હશે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 17 September 2015

Ganesh Chaturthi History

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

Ganesh Chaturthi History

image: http://www.theholidayspot.com/ganesh_chaturthi/img/ganesh_history.jpg
History of Ganesh Chaturthi Ganesh Chaturthi or "Vinayak Chaturthi" is one of the major traditional festivals celebrated by the Hindu community. It is observed in the Hindu calendar month of Bhadrapada, starting on the shukla chaturthi (fourth day of the waxing moon period). Typically the day falls sometime between August 20 and September 15. The festival lasts for 10 days, ending on Ananta Chaturdashi, and is traditionally celebrated as the birthday of Lord Ganesha.
According to Hindu mythology, Lord Ganesha is the son of Shiva (The God of Destruction in the Hindu Holy Trinity of Creator-Preserver-Destroyer) and Parvati (Shiva’s consort). The cutest and most lovable Indian God, Ganesha or Ganpati has the head of an elephant on which rests an elegant tiara, four podgy hands joined to a sizeable belly with each hand holding its own symbolic object - a trishul or a trident in one, an ankush or goad (made from his very own broken tooth) in another, a lotus in the third and a rosary (which is sometimes replaced by modaks, his favourite sweet) in the fourth. Revered as the deity of auspiciousness and wisdom, Lord Ganesha is also famous for being a trickster and for his profound sense of humour.
It is believed that Lord Ganesh was born on a fourth day (chaturthi) of the bright fortnight of the Hindu lunar month of Magh. Since then, an association between Ganesh and chaturthi has been established. Thus the festival dedicated to the worship of Lord Ganesha on this chaturthi day is named as Ganesh Chaturthi.
There is a curiously interesting tale about the birth of Ganesha. It is believed that once while Parvati was bathing, she created a human figure from some unguent and balm, gave him life and asked him to guard the door while she bathed. After a long period of meditation on Mountain Kailash (Lord Shiva’s abode), Shiva chose that very moment to drop by to see his better half, but was abruptly stopped by the man-god Parvati had posted at the door. Outraged by the cheek of this stranger, Shiva cut off his head only to discover moments later that he had killed Parvati’s son! For fear of enraging his wife, Shiva immediately dispatched his ganas (attendants) to get him the head of the first living creature they could find. Well, the first living creature happened to be an elephant. As instructed, the head was chopped off and brought back to Shiva, who placed it on Parvati’s son’s body, bringing him back to life. This elephant-headed god was welcomed into the first family of the Hindu heavens and named Ganesha or Ganapati, which literally means the chief of the ganas, or the attendants of Shiva. Ganesha is the foremost god of the Hindu pantheon. This brave guardian of the door to Parvati’s bath is beheld today as the most auspicious God of new beginnings. He is worshipped during every festival and before people undertake a journey or embark upon a new venture. You will also see him carefully guarding entrances to temples and homes, peeping out of calendars and happily gracing marriages and other such occasions.
It is not known when and how Ganesh Chaturthi was first celebrated. But according to the historian Shri Rajwade, the earliest Ganesh Chaturthi celebrations can be traced back to the times of the reigns of dynasties as Satavahana, Rashtrakuta and Chalukya. Historical records reveal that Ganesh Chaturthi celebrations were initiated in Maharashtra by Chatrapati Shivaji Maharaja, the great Maratha ruler, to promote culture and nationalism. And it had continued ever since. There are also references in history to similar celebrations during Peshwa times. It is believed that Lord Ganapati was the family deity of the Peshwas. After the end of Peshwa rule, Ganesh Chaturthi remained a family affair in Maharashtra from the period of 1818 to 1892.
1857 was a landmark year for India and moreso in the context of Indian freedom. It was the year of Sepoy Mutiny, an armed rebellion against the ruling British Empire by the Indian soldiers. This was the first war that India waged to gain back her independence from her white rulers. Though unsuccesful, this battle marked the beginning of the Indian struggle for independence. Many orators, leaders and freedom fighters all over India teamed to put up a united resistance to the British domination. One of these eminent leaders was Bal Gangadhar Tilak, an Indian nationalist, social reformer and freedom fighter. Greatly esteemed by the Indian people, especially of Maharashtra, Tilak was commonly referred to as "Lokmanya" or "he who is regarded by the people". It was Tilak, who brought back the tradition of Ganesh Chaturthi and reshaped the annual Ganesh festival from private family celebrations into a grand public event.
Lokamanya saw how Lord Ganesha was worshipped by the upper stratum as well as the rank and file of India. The visionary that he was, Tilak realized the cultural importance of this deity and popularised Ganesha Chaturthi as a National Festival "to bridge the gap between the Brahmins and the non-Brahmins and find an appropriate context in which to build a new grassroots unity between them" in his nationalistic strivings against the British in Maharashtra. He knew that India couldn't fight her rulers until she solved the differences within her own. Hence, to unite all social classes Tilak chose Ganesha as a rallying point for Indian protest against British rule because of his wide appeal as "the god for Everyman".
It was around 1893, during the nascent stages of Indian nationalism, that Tilak began to organize the Ganesh Utsav as a social and religious function. He was the first to put in large public images of Ganesha in pavilions and establish the tradition of their immersion on the tenth day. The festival facilitated community participation and involvement in the form of learned discourses, dance dramas, poetry recital, musical concerts, debates, etc. It served as a meeting place for common people of all castes and communities, at a time when all social and political gatherings were forbidden by the British Empire for fear of conspiracies to be hatched against them. An important festival during the Peshwa era, Ganesha Chaturthi acquired at this time a more organized form all over India largely due to Lokmanya's efforts.
Since then, Ganesh Chaturthi has been celebrated throughout Maharashtra as also in other states with great community enthusiasm and participation. With the independence of India in 1947, it was proclaimed to be a national festival.
Today, Ganesh Chaturthi is celebrated in the states of Maharashtra, Tamil Nadu, Karnataka and Andhra Pradesh and many other parts of India. The festival is so popular that the preparations begin months in advance. Days before the actual worship, homes are cleaned and marquees erected at street corners to house the idols of the Lord. Elaborate arrangements are made for lighting, decoration, mirrors and flowers. The artisans who make the idols of Ganesh vie with each other to make bigger and better sculptures. The sizes of the relatively larger ones range anywhere from 10 meters to 30 meters in height. These are installed in marquees and in homes prior to the Puja (worship). During the festival days, the Lord is worshipped with great devotion and prayer services are performed daily. The duration of the Lord's stay varies from place to place; once the worship is complete, the statues are carried on decorated floats to be immersed in the sea after one, three, five, seven and ten days. Thousands of processions converge on the beaches to immerse the holy idols in the sea. This procession and immersion is accompanied with dancing and the sound of exciting drum-beats, devotional songs and exploding firecrackers. As the idol is immersed amidst loud chants of "Ganesh Maharaj Ki Jai!" (Hail Lord Ganesh), the festival comes to an end with pleas to the Lord to return the next year with chants of "Ganpati bappa morya, pudcha varshi laukar ya" (Hail Lord Ganesh, return again soon next year). Tourists from all over the world come to witness this wonderful event in the sun kissed beaches of Goa and Mumbai.
While celebrated all over India, Ganesh Chaturthi festivities are most elaborate in states like Maharashtra, Goa (It is the biggest festival for Konkani people all over the world), Gujarat, Karnataka and Andhra Pradesh, and other areas which were former states of the Maratha Empire. Outside India, it is celebrated in Nepal by the Newars.
In the 21st century, with the world turning fast into a global village, Ganesh Chaturthi is now celebrated all over the world, wherever there is a presence of a Hindu community.

Source :-http://www.theholidayspot.com/ganesh_chaturthi/history.htm

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 16 September 2015

પૃથ્વીના ધુ્રવો પર ઓઝોન વાયુમાં ૪ ટકા જેટલો ઘટાડો થયો

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પૃથ્વીના ધુ્રવો પર ઓઝોન વાયુમાં ૪ ટકા જેટલો ઘટાડો થયો

છેલ્લાં ૫૦ વર્ષ દરમિયાન

કલોરો ફલોરો કાર્બન,કલોરીન અને બ્રોમાઇડ જેવા વાયુઓ ઓઝોન માટે નુકસાનકારક

અમદાવાદ,તા.૧૫
અવકાશમાં ૧૫ થી ૩૫ કીમી દૂર આવેલા સમતાપ મંડળમાં આવેલું ઓઝોન વાયુનું સ્તર સૂર્ય પ્રકાશમાં રહેલા નુકસાનકારક અલ્ટ્રા વાયોલેટ કિરણોનું શોષણ કરીને પૃથ્વીની પરની જીવસૃષ્ટીને બચાવે છે.છેલ્લા ૬ દાયકામાં પૃથ્વી પર વધતા જતા પ્રદુષણના કારણે વાયુમંડળમાં ફેરફારો થવાથી ઓઝોન વાયુનું લેયરમાં પાતળું પડતું જાય છે.કલોરો ફલોરો કાર્બન,કલોરીન અને બ્રોમાઇડ જેવા નુકસાનકારક ગેસોના ઉત્સર્જનના કારણે ૧૯૭૦ પછી પૃથ્વીના સમતાપ મંડળમાં ઓઝોન ગેસમાં દર ૧૦ વર્ષે ૪ ટકા જેટલો ઘટાડો થઇ રહયો છે.ખાસ કરીને પૃથ્વીના ધૃવિય શ્રેત્રોમાં ચોકકસ સમય દરમિયાન ઓઝોનનો ભારે ઘટાડો થયો છે જેને ઓઝોન છિદ્ર પણ કહે છે.બીજી બાજુ પૃથ્વી પર પાંગરેલા જીવનને ઓઝોન વાયુ સાથે સીધો સંબંધ હોવાથી તે અંગેની જાગૃતિ લાવવા ઓઝોન સંરક્ષણ દિવસ પણ ઉજવવામાં આવે છે.લાખો વર્ષથી અસ્તિત્વ ધરાવતા પૃથ્વીના વાયુમંડળમાં જેટલા ફેરફાર થયા નથી તેટલા છેલ્લા ૧૦૦ વર્ષમાં થઇ રહયા હોવાથી આછા નીલા રંગના ઓઝોન વાયુને બચાવવો જરુરી બન્યો છે.ઓઝોનએ ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે તેનો અર્થ  સ્મેલ એટલે  ગંધ થાય છે.
ઓઝોનની માત્રા વિષુવવૃત રેખાની નજીક વધારે જયારે ધૃવો તરફ ઓછી
૧૮૩૯માં  સ્વીસ કેમિસ્ટ સ્કોન બિઅને પૃથ્વી પરના જીવોના આરોગ્ય માટે ઓઝોન વાયું કેટલો ઉપયોગી છે તેની જાણકારી આપી હતી.જયારે ૧૮૬૦ ઓઝોન વાયુના બંધારણમાં ઓકિસજનના ત્રણ અણું અંગેનું રીસર્ચ વૈજ્ઞાાનિક જીન્સ લૂઇસ કર્યું હતું.જો કે ૧૯૧૩માં ઓઝોન વાયુના સંશોધનનો સૌથી વધારે જશ ફેન્ચ વૈજ્ઞાાનિક ચાર્લિસ ફાર્બી અને હેનરીલ બ્રિઝનને મળે છે.૧૯૩૦માં બ્રિટીશ ફિઝીસ્ટ સિડની ચેમ્પમેને સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનના સર્જન અને વિનાશની થિએરી રજૂ કરી હતી જે  ચેમ્પમન રી એકશન તરીકે જાણીતી છે.૧૯૨૦માં ઓકસફર્ડ વૈજ્ઞાાનિક જી એમ બી ડોબ્સને ઓઝોનનું નીરીક્ષણ કરવા માટે યંત્ર બનાવ્યું હતું.સમતાપ મંડળમાં ઓઝોનની માત્રા વિષુવવૃત રેખાની નજીક વધારે છે.તેમજ જેમ ધૃવો તરફ આગળ વધતા જઇએ તેમ ઘટતી જાય છે.ખાસ કરીને ઉત્તર ધૃવ કરતા દક્ષિણ ધૃવમાં ઓઝોનના પડને વધારે નુકસાન  થયું છે
કલોરો ફલોરો કાર્બન વાયુ ઓઝોનના લેયરનો દુશ્મન નંબર વન
પહેલીવાર ૧૯૮૫માં ઓઝોન પરતમાં છેદ હોવાનું બહાર આવ્યું હતું.ત્યાર પછી ઓઝોન લેયર અંગે ખૂબજ સંશોધનો થયા જેમાં બહાર આવ્યું કે ૧૯૨૦માં શોધાયેલો સીએફસી તરીકે ઓળખાતો કલોરો ફલોરો કાર્બન વાયુ ઓઝોનના લેયર માટે સૌથી જોખમ છે.તેનો ઉપયોગ ફ્રિજ,એ.સી,હેયર સ્પે અને ડિઓડરન્ટમાં થતો આથી ૧૯૮૭માં સંયુકત રાષ્ટ્રસંધ દ્વારા ઓઝોનના પરતને નુકસાન પહોચાડતા પદાર્થોની યાદી તૈયાર કરીને તેનો ઉપયોગ ઘટાડવાનું આહવાન કર્યું હતું.એક માહિતી મુજબ વાતાલરણમાં ૭૪ હજાર ટન એસી ગેસ જોવા મળે છે. ઓઝોનના પડને નુકસાન કરતા ગેસો પર પ્રતિબંધ છતાં ભળતા વાયુઓનો ઉપયોગ અને ઉત્પાદન બેરોક ટોક થયા કરતું હોવાથી ઓઝોનના પરત પરનું જોખમ ઘટયું નથી.એરોસેલ ઉત્પાદનો , મિથાઇલ બ્રામાઇડ પણ કલોરીન પણ ઓઝોન માટે જોખમી પૂરવાર થયા છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 9 September 2015

Video:તમારી એકાગ્રતા અને યાદશક્તિ વધારવી હોય તો કરો આ ઉપાય

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

Video:તમારી એકાગ્રતા અને યાદશક્તિ વધારવી હોય તો કરો આ ઉપાય

યાદશક્તિ અને એકાગ્રતા વધારવી હોય તો તમારે દિવસ બે વાર કરવાથી ચોક્કસ ફાયદો થઈ શકે છે. દિવસમાં એક કે બે વાર જ્ઞાનમુદ્રા કરવાથી તમે એકાગ્રતા અને યાદશક્તિ વધારી શકો છો. આ ઉપરાંત પણ બીજા ફાયદા પણ છે તે જોઈએ. સફળતા મળવાનો ગુરૂ મંત્ર છે સ્મૃતિ શક્તિ અને જ્ઞાન મુદ્રા સ્મૃતિ શક્તિનો ગુણ વિકસાવે છે.

વિધિ
પદ્માસનમાં કે વ્રજાસન કે સુખાસનમાં બેસો. બન્ને હાથ ઘુંટણ પર ગોઠવો. અંગુઠા પાસેની તર્જની આંગળીનો છેડો અંગુઠાના છેડા સાથે જોડો. હળવું દબાણ આપો. બાકીની ત્રણેય આંગળીઓ સીધી અને જોડાયેલી રાખો.

સમય
સવારે અભ્યાસ કરવાથી વધુ ફાયદો થાય છે

ફાયદા
  • સ્મૃતિ-સ્મરણ શક્તિ અને એકાગ્રતા વધારે છે.
  • જીદ્દીપણું, ક્રોધ, રઘવાટ, વ્યાકુળતા દુર થાય છે.
  • મન શાંત ,પ્રફુલિત બને છે. મસ્તિષ્કના સ્નાયુઓ શક્તિશાળી બને છે.
Watch Video : Video

Source :-http://www.sandesh.com