Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Special Offer Holy Tally Mobile App
Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018
1150 + GST 1 Year
3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Special Offer Holy Tally Mobile App
Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018
1150 + GST 1 Year
3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Special Offer Holy Tally Mobile App
Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018
1150 + GST 1 Year
3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135
રેવા દો સરકાર! રણમાં નર્મદા પાણીનો બગાડ કરી રચ્યું છે 70 કિમીનું સરોવર
સરકાર કુદરતને દોષ દે છે ને ભાસ્કરે શોધી કાઢ્યું કે નર્મદાના પાણીનું કચ્છના નાના રણમાં 50 કિમી. લાંબુ તળાવ સર્જાયું છે...
ભુજઃ અોક્ટોબરથી નવેમ્બર સુધીના 15 દિવસમાં માળિયા શાખા નહેરમાંથી નર્મદા (રેવા)નું રોજનું હજારો ક્યુસેક પાણી કચ્છના નાના રણમાં પાટડી પાસેના કૂડા વિસ્તારમાં વહી ગયું. અા પાણીથી 70 કિમી લાંબુ સરોવર સર્જાયું જે 3 મહિના બાદ પણ 50 કિમી જેટલું લાંબું છે. કેનાલના પાણીથી મીઠાના પાટા ધોવાઈ જતાં અંદાજે 180 અગરિયાઓને 2 કરોડનું નુકસાન થયું છે, જે પ્રથમવાર નર્મદા નિગમ ચૂકવશે.
અોક્ટોબરથી નવેમ્બર વચ્ચેના 15 દિવસ સુધી અા રીતે વહેતું રહ્યું પાણી
એસ્કેપ ઓપરેશનના ભાગરૂપે પાણી છોડાયું હતું
ચોમાસામાં કેનાલમાં પાણીની આવક વધું હોય ત્યારે એસ્કેપ ઓપરેશનના ભાગરૂપે ઓક્ટોબર- નવેમ્બરમાં પાણી આસપાસના કોતર, વોંકળા વિસ્તારમાં છોડવામાં આવે છે અને ઢાળ એ પ્રકારનો હોવાથી પાણી રણ વિસ્તાર તરફ જતું રહે છે.
બીજી તરફ નર્મદા ડેમનું તળિયું નજીક
111.64 મીટર અાજની સપાટી
110.64 મીટર, લઘુુત્તમ જાળવવાની સપાટી
107 MCM લઘુુત્તમ ઉપયોગી જથ્થો
63 MCM 5 દિવસમાં ઘટેલો જથ્થો
અા કેમ યોગ્ય નથી
સપ્ટેમ્બરના અંતમાં જ સરકારને ખબર હતી કે મધ્યપ્રદેશમાં અોછો વરસાદ થયો છે અા સંજોગોમાં નવેમ્બર સુધી અા રીતે રણમાં પાણી વહેવડાવાયુ ન હોત તો અાપણે હજારો ક્યુસેક પાણી ઉનાળા માટે બચાવી શક્યા હોત.
Source :-https://www.divyabhaskar.co.in/news/KUT-BUJ-OMC-LCL-let-the-government-narmada-is-flown-in-the-desert-gujarati-news-5808787-PHO.html?ref=ht
વિશ્વ બજારનો ડંખઃ શેરબજાર માંદગીના ખાટલેઃ ધ્રુજે છે રોકાણકારો
ગ્લોબલ માર્કેટની અસર સ્વરૂપ પ્રારંભે સેન્સેકસ પપ૦ પોઇન્ટ અને નીફટી ૧૭૦ પોઇન્ટ ડાઉન : મીડકેપ કનિદૈ લાકિઅ અને સ્મોલકેપ શેરમાં ભારે પ્રોફીટ બુકીંગઃ જો નીફટી ૧૦,૦૦૦નું સ્તર તોડશે તો બજારમાં ભારે ગભરાટની શકયતા મુંબઇ તા.૯ : ભારતીય શેરબજાર માટે કનિદૈ લાકિઅ આજના સત્રની અકિલા શરૂઆત અત્યંત ખરાબ રહી છે. સપ્તાહના અંતિમ ટ્રેડીંગના દિવસે પણ શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યુ છે. સેન્સેકસ લગભગ પપ૦ પોઇન્ટ કનિદૈ લાકિઅ અને નીફટી ૧૭૦ પોઇન્ટ ડાઉન સાથે ખુલ્યા હતા. બજારમાં આવેલા આ ઘટાડાનું કારણ અકીલા દુનિયાભરના શેરબજારોમાં આવેલી ભારે વેચવાલી છે. આ લખાય કનિદૈ લાકિઅ છે ત્યારે ૯-૪પ કલાકે સેન્સેકસ ૪૭૧ પોઇન્ટના ઘટાડા સાથે ૩૩૯૪૧ અને નીફટી ૧૪ર પોઇન્ટ ડાઉન સાથે ૧૦૪૩૩ ઉપર ટ્રેડ કરે છે. મીડકેપ અને સ્મોલકેપ કનિદૈ લાકિઅ શેરોમાં ભારે પ્રોફીટ બુકીંગ જોવા મળી રહ્યુ છે. બજારના ઘટાડામાં નીફટીમાં આવેલ તમામ પ૦ શેર રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. બજાર માટે બજેટ પછીનું કનિદૈ લાકિઅ સપ્તાહ ઘટાડાના દોર સમુ રહ્યુ છે. મેટલ અને બેન્કીંગ શેરોમાં આજે જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. મીડકેપ ઇન્ડેકસ ૧.૩ ટકા અને સ્મોલકેપ કનિદૈ લાકિઅ ઇન્ડેકસ ૧.પ ટકા ડાઉન છે. એકસકોર્ટસ સિકયુરીટીઝના એમડી અશોક અગ્રવાલના જણાવ્યા પ્રમાણે નીફટીના હિસાબથી ૧૦૦૭૪નું સ્તર અત્યંત મહત્વનુ છે. નીફટી કનિદૈ લાકિઅ જો ૧૦,૦૦૦ના સ્તરને તોડે અને તેની નીચે ટકે તો નિશ્ચિત રીતે બજારમાં મોટા ઘટાડાની આશંકા રહેશે. ૧૦,૦૦૦નું સ્તર બજારમાં જારી બુલ રન સ્ટ્રકચર અને મનોવૈજ્ઞાનિક સ્તર બંને માટે મહત્વનુ છે. દુનિયાભરના ઘટાડાની અસર આજે જોવા મળી છે. જો કે રોકાણકારો માટે આ ઘટાડો ખરીદી કરવાનો સુવર્ણ અવસર છે. અમેરિકા ઉપરાંત ભારતમાં લોંગ ટર્મ કેપીટલ ગેઇન્સ ટેકસ લદાતા તેની અસર સ્વરૂપ બજાર ઘટી રહ્યુ છે. આ ટેકસને કારણે ભારતમાં નિવેષ ઉપર અસર પડવાની પણ શકયતા છે.(૩-૫) (10:36 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/09-02-2018/123746
અમેરિકી શેરબજારમાં ફરી ગાબડુઃ વિશ્વના બજારોમાં ધ્રુજારો
ગઇકાલે રાત્રે ડાઉ જોન્સ ૧૦૩ર પોઇન્ટ ઘટાડા સાથે બંધ રહ્યોઃ નાસ્ડેક પણ ર૭૪ પોઇન્ટ ડાઉનઃ જાપાન, હોંગકોંગ કનિદૈ લાકિઅ અને ચીનના બજારો પણ તુટયાઃ જોરદાર વેચવાલી ન્યુયોર્ક તા.૯ : એશિયામાં સપ્તાહના અંતિમ કારોબારીના એક દિવસ પહેલા ગુરૂવારે ફરી એક વખત કનિદૈ લાકિઅ અમેરિકી શેરબજારમાં અકિલા કડાકો બોલી ગયો છે. મુખ્ય ઇન્ડેકસ ડાઉ જોન્સ પર ફરી એક વખત વેચવાલીનેે કારણે દબાણ આવ્યુ અને તે ૪ ટકા સુધી તુટયો. આ કનિદૈ લાકિઅ ઘટાડાથી અમેરિકી બજારે પોતાના હાલના ઉચ્ચતમ સ્તરથી ૧૦ ટકાનુ ગોથુ ખાધુ છે. ગઇકાલે અકીલા રાત્રે ડાઉ જોન્સ ૧૦૦૦ પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો કનિદૈ લાકિઅ તો એશિયામાં જાપાનનું બજાર ૭૦૦ પોઇન્ટ, હોંગકોંગનું બજાર ૧૩૦૦ પોઇન્ટ તુટયુ છે. અમેરિકી બજારમાં આ ઘટાડાથી મુખ્ય ઇન્ડેકસ સ્ટાન્ડર્ડ એન્ડ કનિદૈ લાકિઅ પુઅર પ૦૦ જાન્યુઆરીના અંતના ઉચ્ચતમ શિખરથી લગભગ ૧૦ ટકા નીચે પહોંચી ગયો છે. અમેરિકી બજારમાં આ ઘટાડો વધતી મોંઘવારી, વધતા ટ્રેઝરી ઇલ્ડ અને આજે કનિદૈ લાકિઅ સવારે આવેલા જોબના આંકડાઓના કારણે જોવા મળ્યો છે. ગઇકાલના ઘટાડામાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ૧૦૩૩ પોઇન્ટ એટલે કે ૪.૧પ ટકા તુટી ર૩૮૬૦ના કનિદૈ લાકિઅ સ્તર પર જોવા મળ્યો હતો. જયારે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર ૧૦૧ પોઇન્ટ એટલે કે ૩.૭પ ટકાના ઘટાડા સાથે રપ૮૧ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. જયારે નાસ્ડેક કનિદૈ લાકિઅ ર૭પ પોઇન્ટ એટલે કે ૩.૯ ટકા ઘટી ૬૭૭૭ પોઇન્ટ પર જોવા મળ્યો હતો. અત્રે નોંધનીય છે કે અમેરિકી બજારમાં છેલ્લા એક વર્ષની તેજી માટે જવાબદાર એમેઝોન અને ફેસબુકના શેરોને આ ઘટાડાથી સૌથી વધુ નુકસાન થયુ છે. સોમવારે અમેરિકી બજારમાં છ વર્ષનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. અમેરિકી બજારને પગલે જાપાનનો નિકેઇ ૭૦૦ પોઇન્ટ, હોંગકોંગનો ઇન્ડેકસ ૧૩૦૦ પોઇન્ટ, ચીનનુ બજાર પ ટકા ઘટી ૩૦૯૧ ઉપર આવી ગયુ છે. (૩-ર) (10:22 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/09-02-2018/123744
અયોધ્યા વિવાદના સમાધાન માટે સામે આવી ૩ સુત્રી ફોર્મ્યુલા
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સમક્ષ ૩ પ્રસ્તાવ રાખવામાં આવ્યાઃ આજથી શરૂ થયેલી હૈદ્રાબાદ બેઠકમાં કનિદૈ લાકિઅ થશે વિચારણાઃ અયોધ્યાનો મામલો કોર્ટની બહાર શાંતિપુર્વક ઉકેલવા માટે પડદા પાછળ જોરશોરથી કવાયત અયોધ્યા તા.૯ : અયોધ્યાના મંદિર-મસ્જીદ કનિદૈ લાકિઅ વિવાદના ઉકેલ અકિલા માટે ત્રણ સુત્રી ફોર્મ્યુલા સામે આવી છે. ફોર્મ્યુલામાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સમક્ષ ત્રણ પ્રસ્તાવ રાખવામાં કનિદૈ લાકિઅ આવ્યા છે. પ્રથમ પ્રસ્તાવમાં જણાવાયુ છે કે મંદિર ત્યાં જ બનવુ જોઇએ જયાં રામલલ્લા અકીલા બિરાજમાન છે, મુસલમાન વિવાદીત સ્થળ પર દાવેદારી છોડી કનિદૈ લાકિઅ દયે અને બદલામાં અયોધ્યા વિધાનસભા ક્ષેત્રમાં સરયુની પાર ગોરખપુર હાઇવે પર બહાદુર શાહ જફરના નામથી એક આંતરરાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલય સ્થાપિત કનિદૈ લાકિઅ કરવામાં આવે તેના સંકુલની અંદર જ મસ્જીદનું નિર્માણ કરવામાં આવે. બીજો પ્રસ્તાવ એ છે કે અયોધ્યા સ્થિત વિદ્યાકુંજની પાસે નિર્મોહી અખાડાની કનિદૈ લાકિઅ વિવાદીત જમીન છે તે જમીનને મુસ્લિમ સમાજ લઇ લ્યે અને ૪૦*૮૦ વર્ગ મીટરના જે ભાગનો મામલો સુપ્રિમ કોર્ટમાં વિચારાધીન છે, જયાં રામલલ્લા બિરાજમાન કનિદૈ લાકિઅ છે તેને સંયુકતરૂપે હિન્દુ પક્ષકારોને સોંપી દેવામાં આવે. ત્રીજો પ્રસ્તાવ એ છે કે અયોધ્યાના વિવાદીત સ્થળ જયાં રામલલ્લા બિરાજમાન છે ભગવાન કનિદૈ લાકિઅ રામનું મંદિર બને અને યુસુફ આરામસીનના સ્થળે મસ્જીદ બને. આ પ્રસ્તાવ પર આધારીત આઠ પૃષ્ઠનો એક પત્ર હાલમાં જ અયોધ્યા સદ્ભાવના સમન્વય મહાસમિતિના મહામંત્રી ડો.અમરનાથ મિશ્રએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કારોબારી સભ્ય મૌલાના સલમાન નદ્દવીને સોંપ્યો હતો. પત્રમાં તર્ક છે કે મુસ્લિમ સમાજમાં માન્યતા છે કે લોક હિતમાં, જનહિતમાં, રાષ્ટ્ર અને સમાજ હિત તથા ધર્મના હિતમાં મસ્જીદને કોઇ બીજાસ્થળે સ્થાનાન્તરિત કરી શકાય છે. ડો.અમરનાથ મિશ્ર આ વિવાદને હલ કરવા માટે ગયા વર્ષે સક્રિય થયેલા આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરના સમર્થક છે. તેમણે જ ગયા વર્ષે ૧પ થી ૧૭ નવેમ્બરની વચ્ચે શ્રી શ્રી રવિશંકરની લખનૌ અને અયોધ્યાની યાત્રા કરાવી હતી. બાબરી મસ્જીદ એકશન કમીટીના સંયોજક જીલાનીએ કહ્યુ છે કે, શ્રી શ્રી રવિશંકરના સમર્થકોવાળી અયોધ્યા સદ્દભાવના મહાસમિતિએ અયોધ્યા મામલાને સુલહથી હલ કરવા માટે જે ફોર્મ્યુલા કાઢી છે તે મૌલાના સલમાન નદ્દવી બોર્ડની આજથી શરૂ થતી બેઠકમાં રજુ કરવામાં આવશે અને તેના ઉપર ચર્ચા થશે પરંતુ હું એ કહીશ કે બોર્ડ તો ૧૯૯૦માં જ કહી ચુકયુ છે કે મસ્જીદની જમીન ન તો ગીફટ કરવામાં આવી શકે છે કે ન તો વેચી શકાય તેમ છે કે પછી ન તો સરન્ડર થઇ શકે છે.(૩-૪) (10:37 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/09-02-2018/123747
સરદાર પીએમ હોત તો ના બચત RSS, ના ભાજપા હોત અને ના મોદી પીએમ બન્યા હોત
હિન્દુસ્તાનને અફસોસ છે કે સરદાર પીએમ કેમ ના બન્યા ?? ધાનાણીએ વિવાદી ટ્વીટ કરી ઉઠાવ્યો કનિદૈ લાકિઅ સવાલ અમદાવાદ :કોંગ્રેસના યુવા નેતા અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક વિવાદિત ટ્વીટ કર્યું છે ટિ્વટ દ્રારા ધાનાણીએ કનિદૈ લાકિઅ સરદાર પટેલ પીએમ અકિલા ના બન્યા તેનો અફસોસ વ્યક્ત કરી ભાજપ પર વ્યંગબાણ છોડ્યા છે શ્રી સરદાર જો પીએમ હોત તો RSS ના બચત અને RSS ન હોતતો કનિદૈ લાકિઅ ભાજપ ન હોત. વધુમાં ધાનાણી લખે છે કે ભાજપ ન હોત તો મોદી PM ન બન્યા હોત. અકીલા નહિ વધતી મોંઘવારી ,નહિ જેલવું પડત જૂઠ,ના બગડતી અર્થવ્યવસ્થા કનિદૈ લાકિઅ સહિતના મુદ્દા ઉઠાવ્યા છે છેલ્લે હિંન્દુસ્તાનને અફસોસ છે સરદાર PM કેમ ન બન્યા? તેવો સવાલ ઉઠાવ્યો છે (9:06 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/09-02-2018/70308
પાક.ની હનીટ્રેપ: સેક્સ ચેટમાં ફસાયા ગ્રૂપ કેપ્ટન, ISIને લીક કર્યા સિક્રેટ ડોક્યુમેન્ટ!
આ કિસ્સો છે હુસ્નની જાળમાં ફસાયેલ એક એવા વાયુસેના અધિકારીની જે ફોન પર સેક્સ ચેટ માટે પોતાના દેશની ગુપ્ત માહિતી દુશ્મનને આપવા માટે તૈયાર થઇ ગયા. વાયુ સેનામાં ગ્રૂપ કેપ્ટન તરીકે તૈનાત અરૂણ મારવાહ પર આરોપ છે કે તેમણે પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIને ગુપ્ત માહિતી અને દસ્તાવેજ લીક કર્યા છે. તપાસ અધિકારીઓને શંકા છે કે મારવાહ ને સેક્સ ચેટની જાળમાં આવીને જાસૂસી કરી.
સ્પેશ્યલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહા એ અધિકારીની ધરપકડ કર્યાના સમાચારની પુષ્ટિ કરી છે. 51 વર્ષના અધિકારી મારવાહ પર પોતાના સ્માર્ટફોન દ્વારા અગત્યની અને ગુપ્ત દસ્તાવેજોની તસવીરો ખેંચવાનો આરોપ છે. મારવાહ એ એરફોર્સ હેડક્વાર્ટરમાં હાજર અગત્યના દસ્તાવેજો અને બિલ્ડિંગની તસવીરો ખેંચીને વ્હોટ્સએપ દ્વારા તેમણે પાકિસ્તાની જાસૂસને મોકલી.
31 જાન્યુઆરીના રોજ શંકાસ્પદ ગતિવિધિઓના આરોપમાં ગ્રૂપ કેપ્ટનને કસ્ટડીમાં લેવાયા હતા. સૂત્રોનું કહેવું છે કે મારવાહ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં બે ફેસબુક એકાઉન્ટ દ્વારા કિરણ રંધાવા અને મહિમા પટેલના સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં કેટલીક અંતરંગ સેક્સ ચેટ બાદ તે મહિલાને ગુપ્ત દસ્તાવેજોની માહિતી આપવા માટે તૈયાર થઇ ગયા હતા.
સેક્સ વીડિયો માટે અપાવ્યું સિમ કાર્ડ
સૂત્રોના હવાલેથી મળતી માહિતી પરથી ખબર પડી કે મહિલા કિરણ એ પોતાની ઉંમર અંદાજે 20 વર્ષની બતાવી. ફેસબુક ચેટિંગ બાદ મારવાહ મહિલાનો ખાનગી વીડિયો અને તસવીરો જોવા માટે બેચેન થઇ ગયા. તેમણે કિરણને વોટ્સએપ ચેટ માટે કહ્યું. કિરણ એ જ્યારે સિમ કાર્ડ નથી તેમ કહ્યું તે તેમણે પોતે સિમ કાર્ડ પણ ઉપલબ્ધ કરાવ્યું. વોટ્સએપ વીડિયો ચેટ દરમ્યાન તેમણે જાસૂસી માટે પણ હામી ભરી દીધી.

સૂત્રોએ કહ્યું કે હજુ સુધી એવી કોઇ માહિતી મળી નથી કે ગુપ્ત માહિતી લીક કરવાના બદલામાં આરોપી અધિકારીને પૈસા આપવામાં આવ્યા હોય. સૂત્રોના મતે આ હનીટ્રેપનો જ મામલો લાગી રહ્યો છે. આરોપી અધિકારી સેક્સ ચેટના બદલામાં માહિતી આપવા માટે રાજી થઇ ગયા હતા. દસ્તાવેજ અને ખાનગી માહિતી લીક કરવામાં આવી છે તે એરફોર્સના ટ્રેનિંગ અને કોમ્બેટ ઓપરેશન સાથે જોડાયેલી છે. ગગનશક્તિ આવી જ એક અભ્યાસ પ્રક્રિયા છે, જેની ડિટેલ ISIના જાસૂસોને આપવામાં આવી.
સૂત્રો એ જણાવ્યું કે મારવાહને કોર્ટમાં હાજર કરાયા છે તેની પુષ્ટિ કરી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં જસ્ટિસ દીપક સહરાવતની સામે મારવાહને રજૂ કરાયા. તેમને 5 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલી આપવામાં આવ્યા છે. સ્પેશ્યલ સેલના લોધી રોડ સ્થિત હેડકવાર્ટરમાં મારવાહની પૂછપરચ્છ ચાલી રહી છે.
Source :-http://sandesh.com/honeytrapped-iaf-officer-arrested-for-leaking-sensitive-information-to-pakistans-isi-on-facebook-whatsapp/
Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....
સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો
સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ
(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)
તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો
વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો
*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)
Sr No | Product Name | Price | Gujarat Subsidy | India Subsidy | Total Subsidy | Customer Paid Amount | Required Place for Install |
30% | Sq. Feet | ||||||
1 | 1 Kilo Watt Solar Syatem | 0 | 0 | ||||
2 | 2 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day) | 138000 | 20000 | 41400 | 61400 | 76600 | 220 |
3 | 3 Kilo Watt Solar Syatem | 207000 | 20000 | 62100 | 82100 | 124900 | 330 |
4 | 4 Kilo Watt Solar Syatem | 276000 | 20000 | 82800 | 102800 | 173200 | 440 |
5 | 5 Kilo Watt Solar Syatem | 345000 | 20000 | 103500 | 123500 | 221500 | 550 |
6 | 6 Kilo Watt Solar Syatem | 414000 | 20000 | 124200 | 144200 | 269800 | 660 |
7 | 7 Kilo Watt Solar Syatem | 483000 | 20000 | 144900 | 164900 | 318100 | 770 |
8 | 8 Kilo Watt Solar Syatem | 552000 | 20000 | 165600 | 185600 | 366400 | 880 |
9 | 9 Kilo Watt Solar Syatem | 621000 | 20000 | 186300 | 206300 | 414700 | 990 |
10 | 10 Kilo Watt Solar Syatem | 690000 | 20000 | 207000 | 227000 | 463000 | 1100 |
Note :- | |||||||
1. Above Subsidy Applicable Only Home User | |||||||
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs) | |||||||
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card | |||||||
4. Process Charge Extra |
Special Offer Holy Tally Mobile App
Offer Time :- 02 Feb 2018 to 28 Feb 2018
1150 + GST 1 Year
3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment