સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 5 July 2014

Gayatri Internet Solution Get Best Rate just mail gayatriinternetsolution@gmail.com

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gayatri Internet Solution Get Best Rate just mail gayatriinternetsolution@gmail.com

Gayatri Internet Solution
Get Best Rate just mail gayatriinternetsolution@gmail.com

- See more at: http://gayatrisolutiongroup.blogspot.in/2014/07/gayatri-internet-solution-get-best-rate.html#sthash.L6BcTHOW.dpuf

Source :-Gayatri Internet Solution

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday, 15 March 2014

મહારાષ્ટ્રની પ્રાચીન ઃ કાર્લાની બૌદ્ધ ગુફાઓ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )
Gujarat Samachar News 

મહારાષ્ટ્રની પ્રાચીન ઃ કાર્લાની બૌદ્ધ ગુફાઓ

- ભારતમાં જોવા જેવું

અજંતા અને ઇલોરાની ગુફાઓ વિશ્વપ્રસિદ્ધ છે. ભારતમાં ઘણા સ્થળે આવી પ્રાચીન ગુફાઓ જોવાલાયક છે. મહારાષ્ટ્રના પૂના નજીક આવેલી કાર્લાની બૌદ્ધ ગુફાઓ પણ વિશ્વપ્રસિદ્ધ છે. એક જ પહાડમાંથી કોતરાયેલી આ ગુફાનો પ્રાર્થના ખંડ ભારતમાં સૌથી મોટો છે.
પૂના નજીક સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી સંખ્યાબંધ ગુફાઓમાંની મુખ્ય ગુફા બૌદ્ધ સાધુઓનો વિશાળ મઠ છે. ઇસવીસન પૂર્વે બીજી સદીમાં બંધાયેલી આ ગુફાનો મુખ્ય પ્રાર્થના ખંડ ૪૫ મીટર લાંબો છે અને ૧૪ મીટર ઊંચો છે. બંને તરફ ૧૫-૧૫ સ્તંભોની કતારવાળા ખંડની છતમાં છત્રી આકારની પેનલ છે.
બે હજાર વર્ષ અગાઉ લાકડાની કમાન આકારની બનેલી આ પેનલો આજે પણ અકબંધ છે.
મુખ્ય ખંડના દરવાજા ઉપર બે વિશાળ સ્તંભો અને હાથી તેમજ સિંહનાં વિશાળ શિલ્પો છે. ગુફાનું દ્વાર ૧૪ મીટર પહોળું છે.  ગુફાના અંદરના ભાગે છેલ્લે બૌદ્ધસ્તૂપ છે. ગુફાના બંને તરફના સ્તંભો વળાંક લઈને સ્તૂપ પાછળ લંબાય છે. દરેક સ્થંભ પર કલાત્મક કોતરણી છે.
કાર્લાની મુખ્ય ગુફાની આસપાસ નાની મોટી ૧૦૦૦ ગુફાઓ છે. બે હજાર વર્ષ પહેલાં થયેલું અદ્ભૂત સ્થાપત્ય આશ્ચર્ય ઉપજાવે તેવું છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 13 March 2014

રાજસ્થાનનો ઐતિહાસિક કિલ્લો ઃ ચિત્તોડગઢ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )
Gujarat Samachar News 

રાજસ્થાનનો ઐતિહાસિક કિલ્લો ઃ ચિત્તોડગઢ

- ભારતમાં જોવા જેવું

રાજસ્થાનમાં આવેલો ચિત્તોગઢનો કિલ્લો ભારતનો સૌથી મોટો કિલ્લો છે. ૧૮૦ મીટર ઊચા પહાડ પર બનેલો આ કિલ્લો ૬૯૧ એકરમાં પથરાયેલો છે. બેરાચ નદી કિનારે આવેલો આ કિલ્લો ૭મી સદીમાં ચિત્રાંગદા મોરી નામના રાજવીએ બંધાવેલો. માછલી આકારનો આ કિલ્લો ૧૩ કિલોમીટર વ્યાસનો છે. ગભીરી નદી પરના પૂલ ઉપર થઇને કિલ્લામાં પ્રવેશાય છે. કિલ્લામાં ૪ મહેલ અને ૬૫ બાંધકામો છે. કિલ્લાને ૭ દરવાજા છે. જે પદમ પોળ, ભૈરવ પોળ, હનુમાન પોળ જેવા વિવિધ નામે ઓળખાય છે. દરેક દરવાજા પર દેવદેવીઓની મૂર્તિઓ છે.
કિલ્લામાં વિજયસ્થંભ અને કીર્તિસ્તંભ આકર્ષણનું કેન્દ્ર છે. વિજયસ્તંભ ૩૭ મીટર ઊંચો છે અને નવ માળનો છે. ૧૫૭ ગોળાકાર પગથિયા ચડી ટોચે પહોચાય છે. કીર્તિસ્તંભ ૨૨ મીટર ઊંચો છે. બંને સ્તંભો કલાત્મક કોતરણીના ઝરૃખાવાળા છે. સ્તંભનો ઇંચે ઇંચ ભાગ કલાત્મક કોતરણીવાળો છે.
ચિત્તોડગઢ કિલ્લામાં રાણા કુંભાનો મહેલ પણ આકર્ષક છે. વિખ્યાત ભક્ત કવયિત્રી મીરાબાઇ આ જ મહેલમાં રહેલા.
કિલ્લાનું ગૌમુખી તળાવ પાણીનો મોટો સ્રોત છે. કિલ્લામાં વાવ, તળાવ, કૂવા વગેરે મળીને ૮૪ જળાશયો હતાં આજે તેમાંનાં ૨૨ જોવા મળે છે.
કિલ્લામાં રાધાકૃષ્ણ, કાલિકામાતા, તુળજા ભવાની અને સૂર્યદેવનાં ભવ્ય મંદિરો છે. મીરાબાઇનું મંદિર પણ છે. રાજપૂત યુગની ભવ્યતા અને જાહોજલાલીના પ્રતીક સમો આ કિલ્લો મોગલો સામેનાં યુધ્ધો અને જયપરાજયના ઇતિહાસની સાક્ષી છે.
ચિત્તોડગઢમાં આજે પણ દર વર્ષે જાહેર મેળો ભરાય છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday, 1 March 2014

ટૂંક સમય માં થનાર સરકારી ભરતી પરીક્ષાઓ અંગેની એક ઝલક.......................More Detail Every Visit :- http://gayatriemploysolution.blogspot.in Or Join :- https://www.facebook.com/gayatri.emp Or like Page :- https://www.facebook.com/studentemployjob Total Free

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

ટૂંક સમય માં થનાર સરકારી ભરતી પરીક્ષાઓ અંગેની એક ઝલક........................! - See more at: http://gayatriemploysolution.blogspot.in/2014/02/blog-post_5496.html#sthash.nOEYl6ax.dpuf
ટૂંક સમય માં થનાર સરકારી ભરતી પરીક્ષાઓ અંગેની એક ઝલક.......................
More Detail Every Visit :- http://gayatriemploysolution.blogspot.in
Or Join :- https://www.facebook.com/gayatri.emp Or like Page :- https://www.facebook.com/studentemployjob Total Free

Source :-http://gayatriemploysolution.blogspot.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

તમારી હથેળી વાંચો અને તમારું ભાગ્ય જાણો

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, ) 

તમારી હથેળી વાંચો અને તમારું ભાગ્ય જાણો

જીવનએ દોડતા ઘોડા જેવુ છે, જે પુર ઝડપે, વગર અટકયે, વગર રોકાયે પાછળ નજર ઘુમાવયા વગર તેજ ગતીએ બસ આગળની દીશા માં દોડયા રાખે છે. પણ આગળ શું થવાનુ છે તે તો હંમેશા રહસ્ય જ રહયુ છે. પણ જ્યોતિષશાસ્ત્ર એક એવુ શાસ્ત્ર છે કે જેના દ્વારા આપણે આપણા ભવીષ્યની બારી માંથી ડોકીયુ કરી શકીએ છીએ,  હવે આ વાત કેટલી સાચી છે કે ખોટી તે તો મહાન ઈશ્વર  જ જાણે, પણ આપણે તો આજે એ જાણવાનુ છે કે કોઈ પણ ભાષા વગર હથેળીવાંચન કેમ કરી શકાય, શું તમે જાણવા માટે આતુર છો કે તમારી હથેળી માં શું લખ્યું છે ?
હસ્તરેખા વાંચવી અથવા કહો કે હસ્તરેખા ઉપરથી ભવીષ્ય કથન કરવુ, આખી દુનીયાને આ વાતનો જાણે ચસકો ચઢેલો છે. પણ આપણે ભુલવુ ના જોઈએ કે તેનાં મુળ આપણા ભવ્ય ભારત દેશનાં જ્યોતિષશાસ્ત્ર સાથે જોડેલા છે. આ પ્રક્રિયામાં જે તે વ્યક્તીનું ભવીષ્ય ભાંખી તેના વીષે અવનવી વાતો કહેવાની હોય છે.  હવે તમે ખુબજ મહત્વાકાંક્ષી જ્યોતિષ બનવા માંગતા હો કે પછી તમારા મિત્રો સાથે સમય પસાર કરવા અને આનંદ માટે તમારા મિત્રોને ઈમ્પ્રેસ કરવા માંગતા હો તો અહીંયા કેટલીક એવી વાતો રજુ કરવામાં આવી છે કે જે તમને જણાવશે કે માત્ર કોઈક નો હાથ પકડીને તેની અંદરની વાતો કેમ જાણી શકાય.
તો ચાલો જાણી લઈએ ભાવુશ્ય જાણવાની પધ્ધતી :
* વ્યક્તિના હાથની પસંદગી :
સ્ત્રીઓ માટે જમણો હાથ બતાવે છે કે  તમે સાથે શું લઈને જન્મ્યા છો, મતલબ કે તમે કેવા નસીબ સાથે આ અવની પર ઉતર્યા છો તે જણાવે છે તથા ડાબો હાથ આ જીવન યાત્રા દરમયાન તમે કેટકેટલુ મેળવવાના છો એ બતાવે છે. પુરુષો માટે ડાબો હાથ, સાથે શું લઈને જન્મ્યા છો તે અને જમણો હાથ આ જીવન માં કેટલુ મેળવવાનું છે તે બતાવે છે. આ ઉપરાંતની પસંદગીમાં તમે એક પ્રભાવશાળી હાથને ભુતકાળ અને વર્તમાન માટે અને બીજા ઓછા પ્રભાવશાળી હાથને ભવિષ્યની ઘટનાઓ માટે પસંદ કરી શકો છો.
2) હથેળીની ભાષાના દુભાષીયા થવા માટે સૌપ્રથમ ચાર મહતવની રેખાઓ ને ઓળખો, તેમાં તુટક પણ હોઈ શકે છે, ટુંકી પણ હોઈ શકે છે, પણ તેમાંની ત્રણતો હોવી જ જોઈએ.
palm lines
1) હૃદયની રેખા
2) મુખ્ય રેખા
3) જીવન રેખા
4) નસીબ રેખા ( બધા ને નથી હોતી )

૧. ) હૃદયની રેખાનું અર્થઘટન કરીએ તો …
આ રેખાનું વાચન દીશા લક્ષી કરી શકાય ( ટચલી આંગળી થી અંગુઠા પાસેની આંગળી સુધી અથવા તો તેનાથી ઉલટુ )આ પધ્ધતીને અનુસરીએ તેના પર આધાર રાખે છે. આ રેખા ભાવાતમક સ્થીરતા, રોમેનટીક પણું (પરેમી પણું), ડીપરેશન પણું, હૃદય આરોગ્ય વગેરે સાથે સંબંધ ધરાવે છે. આ રેખાનું મુળ અર્થઘટન કંઈક આ મુજબ છે. જો આ રેખા ઇન્ડેક્સ ફીંગર નીચેથી શરુ થાયતો તેવા વ્યકિત માટે પરેમ જીવન શકય છે. મીડલ ફીંગર નીચેથી શરુ થાય તો પરેમ મા પડતા જ સ્વાર્થી થવાની વૃત્તિ દરશાવે છે. મધ્યભાગમાંથી શરુ થાય તો સરળતાથી પરેમ માં પડવાની શકયતા છે. સીધી અને ટુંકી હોય તો જીવન માં ઓછા રસ ધરાવવાની નીશાની છે. જીવન રેખાને અડકે તો પ્રેમમાં નિષ્ફળતા અને દીલ તુટવાની શકયતાઓ છે.
લાંબી અને વક્ર હોયતો તેવી વ્યકિત સરળતાથી ઇમોશન અને ફીલીંગ વ્યક્ત કરનાર હોય છે. સીધી અને મુખ્યરેખા ને સમાંતર હોયતો તેવી વ્યકિત ઈમોશન પર સારો કાબુ ધરાવનાર હોવાની શકયતોઓ છે. ઉંચ નીચ થતી રેખા હોયતો તેવી વ્યકિત ઘણા બધા પરેમ સંબંધો ધરાવનાર હોઈ શકે.રેખા પર વર્તુળ હોયતો દુખી અને ડીપરેશન વાળી વ્યકિત હોઈ શકે. જયારે નાની નાની રેખા અને તુટક રેખા બન્ને વ્યકિતને ઈમોશનલી ઈજાગ્રસ્ત હોવાનાં સંકેતો પુરા પાડે છે.
૨.) મુખ્ય રેખાનું પરીક્ષણ :
આ રેખા ભણવાની ક્ષમતા દર્શાવે છે, એક મેક સાથેનાં જોડાણ નો એપરોચ તથા બુધ્ધિ ક્ષમતા અને નોલેજ ની ભુખ દર્શાવે છે. જો રેખા વક્ર હોય તો તેને જોડાણ છે સર્જનાત્મકતા સાથે જયારે સીધી રેખા સબંધ ધરાવે છે વયવહારુ અને માળખાગત એપ્રોચ સાથે મુળભુત અર્થઘટન કરીએતો :
જો આ રેખા ટુકી હોય તો શારીરીક એચીવમેન્ટ દર્શાવે છે. વકર અને ઢાળ વાળી હોય તો તે સર્જનાત્મકતા દર્શાવે છે. લાઇફ લાઇન થી અલગ હોય તો તે સાહસ અને જીવન માટે ઉતસાહ દર્શાવે છે. ઉંચ-નીચ વાળી લાઇન હોય તો થોડા સમય માટે નું ધ્યાન બતાવે છે. ઉંડી અને લાંબી લાઇન ચોખ્ખા અને ફોકસીંગ વાળા વીચારો બતાવે છે. સીધી લાઇન વાસ્તવવાદી અને હકીકત ના વીચારો બતાવે છે. મુખ્ય લાઇન ને ક્રોસ થાય તો ઇમોશનલ કટોકટી બતાવે છે. તુટક મુખ્યરેખા વીચારોની અસાતત્યતા બતાવે છે. એક કરતા વધારે વખત જો હેડ લાઇન ક્રોસ કરે તો તે યાદગાર નિર્ણય બતાવે છે.
૩.) જીવન રેખાનું મૂલ્યાંકન :
અંગુઠા પાસેથી શરુ થઇ હથળીમાં કાંડા તરફ જતી રેખા. આ રેખા શારીરીક સ્વાસ્થ્ય, જીવનનાં મહત્વનાં ફેરફારો, અઘટીત ઘટનાઓ ,શારીરીક ઇજાઓ, સથળાંતર. વગેરે સુચવે છે. પણ એક વાત યાદ રહે કે જીવન રેખા ની લંબાઇ એ જીવન ની લંબાઇ સાથે સંકળાયેલ નથી.
અર્થઘટન :
આ રેખા અંગુઠા ની નજીક થી નીકળે તો વારંવાર જીવનથી લાગેલ થાક સુચવે. વક્રાકાર હોય તો ઉર્જાથી ભરપુર જીવન સુચવે. લાંબી અને ઉંડી હોય તો પ્રાણશક્તિ અને કાર્યશક્તિ સુચવે. ટુંકી અને છીછરી હોય તો કોઇકની ચાલાકીનો ભોગ બનનાર છે એવુ સુચવે. ટુંકા સર્કલમાં ધેરાયેલ હોય તો તે શક્તિ સુચવે. સીધી અને હથેળીની ધારથી નજીક હોય તો સંબંધોમાં સાવધાન હોવા નો ગુણ દર્શાવે. એક કરતા વધારે જીવન રેખા વધારે ઉત્સાહી હોવાનું જણાવે છે. અને જો લાઈનમાં સર્કલ હોય તો હોસપીટલમાં દાખલ થવાની અને ધાયલ થવાની વાત જણાવે છે. જયારે તુટક રેખા જીવન માં આવેલા જડપી ફેરફાર દરશાવે છે.
૪.) નસીબ રેખાનું વર્ણન :
આ રેખાને ભાગ્યરેખા પણ કહેવામાં આવે છે. જે જાણ બહાર થયેલી ધટના ઓનાં પ્રમાણ આપે છે અને તે મધ્યભાગ માં હોય છે.
અર્થઘટન :
ઉંડી લાઇન હોય તો જીવન નસીબ ના સંપૂર્ણ કંટ્રોલ માં હોવાનુ સુચવે છે. તુટક અને બદલતી દીશા વાળી રેખા બાહયપરીબળોનાં લીધે જીવન માં આવતા ધણા બધા ફેરફારો સુચવે છે. લાઇફ લાઇન સાથે જોડાઇને શરુ થતી રેખા સ્વતંત્ર વીચારધારા સુચવે છે. મધ્યભાગ માં લાઇફ લાઇનને જોડે તો બીજા માટેની આત્મસમર્પણની ભાવના સુચવે છે. અને અંગુઠાનાં આધાર ભાગ અને લાઇફ લાઇનને ક્રોસ કરેતો મિત્રો અને કુટુંબનો સપોર્ટ સુચવે છે.
સાભાર : પાર્થભાઈ અણઘણ

Source :-http://jentilal.com/how-to-read-your-own-palm-lines/#.UxGHxuLTdmh

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 27 February 2014

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial  ( Rent to Own Home Brokers & Land Brokers Online Get Free Trial Website Account Contact : gayatrisolutiongroup@gmail.com. Click Here To Download User Manual)
Web Site :- http://jayesh.gayatrisolutiongroup.com/

Source :-http://jayesh.gayatrisolutiongroup.com/,

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 26 February 2014

પાટીદાર જાગો અનામત માંગો ( અનામત નાબુદ કરાવો ) આ મેસેજ પોતે વાચી બીજા પાટીદાર ને વંચાવો પાટીદારોના વિકાસ મા તમારો ફાળો આપો

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, ) 
 
પાટીદાર જાગો અનામત માંગો ( અનામત નાબુદ કરાવો ) આ મેસેજ પોતે વાચી બીજા પાટીદાર ને વંચાવો પાટીદારોના વિકાસ મા તમારો ફાળો આપો

ઘો 10 - 12 ટોપ 10 મા કોણ હોય છે જનરલ કેટેગરીના લકો જ ને અને સરકારી નોકરીમા કોણ લાગે છે સારી કોલેજો તથા સારા ભણતરમા કોનો ઓછા ટકે નંબર આવે છે ગુજરાત મા બહુમતિ પાટીદાર નિ હોવા છતા ગણી જગીયાએ પાટીદારે લાચારી અનુભવવી પડે છે ભ્રસટાચાર નો ભોગ બનવુ પડે છે. કદિ વિચાર કરેલ છે કે આપણી આવનારી પેઢી શુ થસે. સરકારી નોકરી મા ઓછા ટેલેનટ વાળા લોકોનો અનામત ના કારણે પહેલા નબર આવે છે અને પાટીદાર રહી જાય છે. તમે વિચારતા હસો કે છોકરાને ઘંઘો કરાવિશુ પણ તમને ખબર છે ને કે સરકારી કામકાજ કઈ રીતે થાય છે વળી જયારે દેશ આજાદ થયો તયારે પછાત લોકોને આગળ લાવવા માટે અનામત જાહેર કરવામા આવિ હતી તયારે અનામતની જરુર હતી પણ અતિયારે જે ખરેખર ગરીબ છે તેને અનામત આપો પછી ભલેને તે પાટીદાર વાણિયા ન હોય તોજ દેશમા ગરીબી થોડા ગણા અંશે ઓછી થશે.

ગુજરાતમા નવા ભરતી થયેલા સરકારી કર્મચારી ના ફુલ પગાર માટેનો કેસ જીતી ગયા હોવા છતા હજુ કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, આજ સમય છે સરકારી કર્મચારીને જાગવાનો કઇક કરી બતાવવાનો,
ગુજરાત સમાચાર પમાણે  “ પોલીસ કાયદાની રક્ષક નહીં પરંતુ ભક્ષક જણાય છે  હાઇકોર્ટ “ આ હકીકત સાચી છે મારો પણ એવોજ અનુભવ રહયો છે, ફરીયાદિ ના કેસમા ખોટા પુરાવા રજુ કરી ફરીયાદિનેજ આરોપી બનાવિ હજુ કઇ બાકી રહી જતુ હોય તો ખોટુ કામ કરવા માટે સરકારી કાગળ ખરચ માટે 1000 રુપીયા લાંચ માગે છે સમુહમા, કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, ન્યાય માગવો કોના જોડે ?, આવા અનુભવ ગણા લોકોના હશે, આજ સમય છે ગુજરાતની ભોળી જનતાને જાગવાનો કઇક કરી બતાવવાનો
એટલેજ કહુ કે ગુજરાતના પાટીદાર ઉઠો જાગો નહિતર ઉઠવા લાયક નહિ રહો. કલોલ ના પાટીદાર તો જાગી ગયા તમે કોની રાહ જુઓ છો. તમે પણ જાગો અનામત માંગો દરેક સીટી મા રેલી નીકાળો આજ સમય છે બઘાએ એક થઇને કઇક કરી બતાવવાનો, ભ્રસટાચાર રોકવાનો. પાટીદારોનો વિકાસ કરવાનો. જો હાલ વિચાર કરવા રહેશો તો આખી જીંદગી વિચારતા રહી જસો.
જો પાટીદાર મા એકતા હશે તો કોઇ પાટીદાર જોડે થતા અનયાય ને રોકી સકાશે પાટીદારોનો વિકાસ કરી સકાશે ભ્રસટાચાર ને રોકી સકાશે આપણી આવનારી પેઢી ને સલામતિ આપી સકાશે. યાદ રખો જનતા થી સરકાર છે સરકાર થી જનતા નહિ તો પછી તમને પોતાના હક મેળવવામા ડર કોનો છે

ચુટણી આવિ રહી છે પાટીદાર લોકો જાગો અનામત માંગો અતિયારે માગશો તે મળશે પછી કોઈ તમારી વાત નહિ સાભળે, તમારા તથા તેમારા પરીવાર ના વોટ સરકાર બદલી શકે છે,  ભ્રસટાચાર નાબુદ કરી શકે છે, પોતાના હક મેળવિ શકે છે. આપણો વોટ તેનેજ મળસે જે આપણિ વાત સાભળશે પછી ભલે ને તે ભાજપ હોય કે કોગ્રેસ હોય કે બીજી પાટ્રી હોય .

આ આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) પાટીદાર ને જગાડો ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે અને  ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો. આપણો આ મેસેજ ભારત બહાર પણ પહોચાડો સોશીયલ નેટવૅક ની મદદ થી.

કલોલ ની મહારેલી જોવા માટે નીચેની લિંક જુઓ
Link 1    http://www.youtube.com/watch?v=eHXOhRh5wj0

ગુજરાતમા નવા ભરતી થયેલા સરકારી કર્મચારી ના ફુલ પગાર માટેનો કેસ જીતી ગયા હોવા છતા હજુ કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, આજ સમય છે સરકારી કર્મચારીને જાગવાનો કઇક કરી બતાવવાનો,
ગુજરાત સમાચાર પમાણે  “ પોલીસ કાયદાની રક્ષક નહીં પરંતુ ભક્ષક જણાય છે  હાઇકોર્ટ “ આ હકીકત સાચી છે મારો પણ એવોજ અનુભવ રહયો છે, ફરીયાદિ ના કેસમા ખોટા પુરાવા રજુ કરી ફરીયાદિનેજ આરોપી બનાવિ હજુ કઇ બાકી રહી જતુ હોય તો ખોટુ કામ કરવા માટે સરકારી કાગળ ખરચ માટે 1000 રુપીયા લાંચ માગે છે સમુહમા, કોર્ટમા તારીખ પર તારીખ પડે છે, ન્યાય માગવો કોના જોડે ?, આવા અનુભવ ગણા લોકોના હશે, આજ સમય છે ગુજરાતની ભોળી જનતાને જાગવાનો કઇક કરી બતાવવાનો,
ભ્રસટાચાર ને લગતી કોઇ પણ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા સમાચર પત્રોમા અને પોલિસ ને જાણ કરો.
ઇમેલ -inquiry.gsg13@gmail.com, hiteshpatel_2410@yahoo.in,
નોઘ -  આવિ કોઈ પણ પરીક્ષા મા ભ્રસટાચાર થાય છે એવિ માહિતી મળે તો મોબાઈલ મા ફોટો પાડી કે રેકોડીગ કરી ઈમેલ કરો તથા પોલિસ ને જાણ કરો. ભ્રસટાચાર વગરનુ ગુજરાત આપણિ એકતાથીજ બનિ શકે છે.
આ આટૅીકલ ને દરેક સોશીયલ નેટવૅક શેર કરો લાઈક કરો (ફેસબુક) અને  ભ્રસટાચાર વગરનુ ગુજરાતના નિરમાણ મા તમારો ફાળો આપો.
ચુટણી આવિ રહી છે પાટીદાર લોકો, સરકારી કર્મચારી, ભ્રસટાચાર નો ભોગ બનેલા લોકો તથા તેમના પરીવાર ના વોટ સરકાર બદલી શકે છે,  ભ્રસટાચાર નાબુદ કરી શકે છે, પોતાના હક મેળવિ શકે છે.

પોલીસ કાયદાની રક્ષક નહીં પરંતુ ભક્ષક જણાય છે ઃ હાઇકોર્ટ
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રિક્ષા ચાલકને ગોંધી રાખવાના કેસમાં હાઇકોર્ટની ટીકા
ગૃહવિભાગના અગ્ર સચિવ, અમદાવાદ પોલીસ કમિશનર ACBના ડાયરેક્ટરને કેસમાં પક્ષકાર બનાવ
અમદાવાદ,મંગળવાર
ઓટોરીક્ષા ચાલકને ગેરકાયદે રીતે ગોંધી રાખી તેને માર મારવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે શહેર ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ તરલ ભટ્ટ અને બે કોન્સ્ટેબલ નૌશાદ અને શકીલનો આજે ઉધડો લઇ નાંખ્યો હતો. જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ ઝેડ.કે.સૈય્યદની ખંડપીઠે ખાસ કરીને પીએસઆઇ તરલ ભટ્ટને ઝાટકતાં જણાવ્યું હતું કે, તમે ક્રાઇમ બ્રાંચના અધિકારી છો ત્યાર ેતમને કાયદાની વિશેષ જાણકારી હોવી જોઇએ અને તમને ખબર પડવી જોઇએ કે, કાયદો હાથમાં ના લેવાય. પોલીસના આ પ્રકારના વલણ પરથી એમ જણાય છે કે, પોલીસ કાયદાની રક્ષક નહી ભક્ષક છે.
હાઇકોર્ટે આ કેસમાં રાજયના ગૃહવિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી, શહેર પોલીસ કમિશનર અને એસીબીના ડાયરેકટરને પક્ષકાર બનાવવા હુકમ કર્યો હતો. વધુમાં,  હાઇકોર્ટે કસૂરવાર પીએસઆઇ તરલ ભટ્ટ અને બંને કોન્સ્ટેબલ વિરૃધ્ધ ખાતાકીય પગલાં સહિતના શું પગલા લેવાશે તેનો રિપોર્ટ તા.૫ મી માર્ચ સુધીમાં રજૂ કરવા નવા પક્ષકાર બનાવાયેલા સત્તાવાળાઓને તાકીદ કરી છે. હાઇકોર્ટે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ક્રાઇમબ્રાંચના પીએસઆઇ તરલ ભટ્ટ અને અન્ય બે કોન્સ્ટેબલો તરફથી હવે આ કેસમાં રાજય સરકારના સરકારી વકીલ હાજર રહી શકશે નહી, આ કસૂરવાર કર્મચારીઓએ તેમની રીતે ખાનગી વકીલ રોકીને તેમનો બચાવ કરવો હોય તો કરી શકે છે.
સલીમ શેખ નામના એક ઓટોરીક્ષા ચાલકની પત્ની રીઝવાના શેખ દ્વારા કરાયલી અરજીમાં એવી આક્ષેપભરી રજૂઆત કરાઇ હતી કે, શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ સાણંદ રેલ્વે ક્રોસીંગ પાસેથી તેમના પતિને ત્રણ દિવસ પહેલાં પકડયો હતો અને તેને ગેરકાયદે રીતે ગોંધી રાખ્યો હતો. એ દરમ્યાન ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલો નૌશાદ અને શકીલભાઇએ તેમના પતિને બહુ ઢોર માર માર્યો હતો. ક્રાઇમબ્રાંચના અધિકારીઓ તેમના પતિને મુકત કરવા પેટે એક લાખ રૃપિયાની માંગણી કરી રહ્યા છે.
આ કેસમાં હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચના પીએસઆઇ તરલ ભટ્ટ અને બંને કસૂરવાર કોન્સ્ટેબલોને આજે અદાલત સમક્ષ રૃબરૃ હાજર રખાવ્યા હતા.
અરજદારપક્ષ તરફથી ક્રાઇમબ્રાંચ દ્વારા ગઇકાલે સલીમ શેખને પાઠવાયેલા સમન્સના અસ્તિત્વને લઇ પણ ગંભીર સવાલ ઉઠાવાયા હતા અને એવો આક્ષેપ કરાયો હતો કે, સલીમ શેખને પોલીસે ગેરકાયદે ગોંધી રાખ્યો હતો અને અદાલતમાં આ બધુ ડેવલપમેન્ટ થયા બાદ પોલીસે પાછળથી સમન્સનો પુરાવો બચાવમાં ખોટી રીતે ઉભો કર્યો છે.

ગેરકાયદેસર ડિટેઇનની વાતથી તમામ પોલીસ અધિકારીઓ વાકેફ હોય છે
ગુનેગારો પાસેથી ભાગબટાઈ કરવાની પોલીસની મોડસ ઓપરેન્ડી
૫૬ જેટલાં વાહનો ચોર્યાં હોય તો ધરપકડને કાગળ પર કેમ ન બતાવી ?
અમદાવાદ,મંગળવાર
અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં વાહનચોરી કરનાર ગેંગના સાગરિત સલીમ શેખને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા પોલીસનો ઉધડો લેવામાં આવ્યા બાદ પોલીસની કામગીરી પર ઘણા સવાલો ઉભા થયા છે. પણ હકીકત એ છે કે આરોપીઓને પુછપરછ માટે ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની વાતને પોલીસ કમિશનરથી માંડીને ગૃહ વિભાગના અધિકારીઓ સુધીના અધિકારીઓ વાકેફ હોય છે. તેમ છંતાય, આરોપીઓ પાસે ગુનો કબુલાવાના બહાને આરોપીને શંકાને આધારે કોઇ પણ કાગળ વિના કે ગેરકાયદેસર ગોંધી રાખીને શારિરીક માનસિક ટોર્ચર કરીને તેની પાસે ગુનો કબુલાયા બાદ તેની સાથે મિલીભગત કરી ચોરીના મુદ્દામાલમાંથી ભાગબટાઇ કરવાનો ઇરાદો હોય છે. પીએસઆઇ કે પીઆઇ દ્વારા ગેરકાયદેસર રીતે આરોપીઓને ગોંધી રાખવામાં આવતા હોવાની વાત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સારી રીતે જાણતા હતા. તેમ છંતાય, પણ નીચેથી ઉપર સુધી ભાગબટાઇનો હિસ્સો મેળવવા માટે પોલીસ અધિકારીઓ આખઆડા કાન કરાયા હતા. ત્યારે સલીમ શેખની પત્નીની રજુઆતને પોલીસ વિભાગ કે ગૃહવિભાગના કોઇપણ અધિકારીઓએ ધ્યાન ન ધરતા હાઇકોર્ટના શરણે જવુ પડયું હતું. ત્યારે પોલીસની દાનત જો ખરેખર સાચી હોય તો સલીમ શેખ તેમજ તેના સાગરિતો ૫૬ જેટલા વાહનોની ચોરી કરી હોય તો તેને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાને બદલે તેની ધરપકડ કે અટકાયતને કાગળ પર બતાવવાની જરૃર હતી. પણ, સલીમશેખ જેવા આરોપીઓ પાસેથી ચોરી કબુલાવીને તેની પાસેથી કેટલી રકમનો તોડ કરવો? તેવા ઇરાદા અધિકારીઓના હોવાથી આરોપીઓને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં જ આવતા હોય છે.
બીજી તરફ ગંભીર ગુનાને આચરનાર તત્વોને  પણ પોલીસની બેદરકારીને કારણે મોકળું મેદાન મળી જાય છે અને કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને આબાદ છટકી જતા હોય છે.ત્યારે પોલીસે કાયદાની મર્યાદામાં રહીને ગુનાખોરીને ડામવાની જરૃર છે. નહી કે ગુનેગારો પાસેથી ભાગબટાઇ લેવા માટે તેમની ગેરકાયદેસર અટકાયત કરીને ટોર્ચર કરી અંગત લાભ લેવો.

Source :-http://www.gayatrisolutiongroup.com/,
http://gayatrisolutiongroup.blogspot.in/,