સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 13 September 2014

વિજ્ઞાનીઓએ પ્રથમ વખત અણુનો અવાજ રેકોર્ડ કર્યો

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

વિજ્ઞાનીઓએ પ્રથમ વખત અણુનો અવાજ રેકોર્ડ કર્યો

સ્વીડનની ચાલ્મેર્સ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓની કમાલ

અમદાવાદ, સપ્ટેમ્બર 12, 2014
અણુ વિજ્ઞાન એટલે કે ક્વોન્ટમ ફિઝિક્સની દુનિયામાં વિજ્ઞાનીઓએ પ્રથમ વખત અણુ (એટમ)નો અવાજ રેકોર્ડ કરવામાં સફળતા મેળવી છે. સ્વીડનની ચાલ્મેર્સ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ આ કમાલ કરી દેખાડી છે.
જોરે આ અણુ કુદરતી નહીં પરંતુ કૃત્રિમ હતો. વિજ્ઞાનીઓએ પહેલા અણુ બનાવ્યો પછી, તેને ઊર્જા વડે ચાર્જ કર્યો હતો. એ પછી અણુ પ્રકાશના સ્વરૃપે ઊર્જા મુક્ત કરે જે ફોટોન તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા સાથે વિજ્ઞાનીઓએ માઈક્રોફોન-લાઉડ સ્પીકર વગેરે સાધનો ફીટ કરી દીધા હતાં. એ પછી અણુનો અવાજ થયો એ નોંધી શકાયો હતો.

Source :-http://www.gujaratsamachar.com/,

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 2 September 2014

હવે Whatsapp દ્વારા વોઈસ કોલ પણ કરી શકાશે?

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

હવે Whatsapp દ્વારા વોઈસ કોલ પણ કરી શકાશે?

- લેટેસ્ટ વર્ઝનમાં ટ્રાન્સલેશનનું ફીચર પણ ઉપલબ્ધ

- 60 કરોડથી વધારે યૂઝર્સ માટે ફ્રિ વોઈસ કોલિંગ સુવિધા

અમદાવાદ તા. 1 સપ્ટેમ્બર, 2014

લીક થયેલી ખબરો અનુસાર મોબાઈલ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પોતાના 60 કરોડથી વધારે યુઝર્સ માટે હવે ફ્રિ વોઈસ કોલિંગની સુવિધા લઈને આવી રહ્યું છે.

લીક થયેલી તસ્વીરોમાં એપ્લીકેશનના ઈંટરફેસમાં ફેરફાર થયેલો નજરે પડે છે, જે વોઈસ કોલિંગની સુવિધા શરૂ થઈ રહી હોવાના સંકોતો આપી રહી છે. એક વેબપોર્ટલ પર આવેલા સમાચાર પ્રમાણે લીક થયેલી ઈન્ટરફેસમાં અન્ય ભાષાઓના ટ્રાન્સલેશનની સુવિધાનો વિકલ્પ જોવા મળી રહ્યો છે. આ વિકલ્પ ત્યારે જોવા મળશે જ્યારે તમે કોલ રિસીવ કરશો.

વ્હોટ્સએપના લેટેસ્ટ વર્ઝનમાં ટ્રાન્સલેશનનું ફીચર પણ ઉપલબ્ધ છે, જેનાથી આ સમાચારે જોર પકડ્યું છે કે કંપની વોઈસ કોલિંગ શરૂ કરવા જઈ રહી છે. જો કે ફેસબુક પર પણ વોઈસ કોલ શરૂ કરશે કે નહીં, આ બાબતે હજૂ કોઈ સમાચાર મળ્યા નથી. હાલ વ્હોટ્સએપ મોબાઈલ એપ્લીકેશનની માલિકીનો હક ફેસબુકની પાસે છે. ફેસબુકે જ્યારથી એપ ખરીદી છે ત્યારથી વ્હોટ્સએપની સંખ્યામાં 15 ટકાનો વધારો થયો છે. માત્ર ભારતમાં 5 કરોડ લોકો વ્હોટ્સએપનો ઉપયોગ કરે છે.

Source :-http://www.gujaratsamachar.com/,

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday, 5 July 2014

Gayatri Internet Solution Get Best Rate just mail gayatriinternetsolution@gmail.com

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gayatri Internet Solution Get Best Rate just mail gayatriinternetsolution@gmail.com

Gayatri Internet Solution
Get Best Rate just mail gayatriinternetsolution@gmail.com

- See more at: http://gayatrisolutiongroup.blogspot.in/2014/07/gayatri-internet-solution-get-best-rate.html#sthash.L6BcTHOW.dpuf

Source :-Gayatri Internet Solution

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday, 15 March 2014

મહારાષ્ટ્રની પ્રાચીન ઃ કાર્લાની બૌદ્ધ ગુફાઓ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )
Gujarat Samachar News 

મહારાષ્ટ્રની પ્રાચીન ઃ કાર્લાની બૌદ્ધ ગુફાઓ

- ભારતમાં જોવા જેવું

અજંતા અને ઇલોરાની ગુફાઓ વિશ્વપ્રસિદ્ધ છે. ભારતમાં ઘણા સ્થળે આવી પ્રાચીન ગુફાઓ જોવાલાયક છે. મહારાષ્ટ્રના પૂના નજીક આવેલી કાર્લાની બૌદ્ધ ગુફાઓ પણ વિશ્વપ્રસિદ્ધ છે. એક જ પહાડમાંથી કોતરાયેલી આ ગુફાનો પ્રાર્થના ખંડ ભારતમાં સૌથી મોટો છે.
પૂના નજીક સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી સંખ્યાબંધ ગુફાઓમાંની મુખ્ય ગુફા બૌદ્ધ સાધુઓનો વિશાળ મઠ છે. ઇસવીસન પૂર્વે બીજી સદીમાં બંધાયેલી આ ગુફાનો મુખ્ય પ્રાર્થના ખંડ ૪૫ મીટર લાંબો છે અને ૧૪ મીટર ઊંચો છે. બંને તરફ ૧૫-૧૫ સ્તંભોની કતારવાળા ખંડની છતમાં છત્રી આકારની પેનલ છે.
બે હજાર વર્ષ અગાઉ લાકડાની કમાન આકારની બનેલી આ પેનલો આજે પણ અકબંધ છે.
મુખ્ય ખંડના દરવાજા ઉપર બે વિશાળ સ્તંભો અને હાથી તેમજ સિંહનાં વિશાળ શિલ્પો છે. ગુફાનું દ્વાર ૧૪ મીટર પહોળું છે.  ગુફાના અંદરના ભાગે છેલ્લે બૌદ્ધસ્તૂપ છે. ગુફાના બંને તરફના સ્તંભો વળાંક લઈને સ્તૂપ પાછળ લંબાય છે. દરેક સ્થંભ પર કલાત્મક કોતરણી છે.
કાર્લાની મુખ્ય ગુફાની આસપાસ નાની મોટી ૧૦૦૦ ગુફાઓ છે. બે હજાર વર્ષ પહેલાં થયેલું અદ્ભૂત સ્થાપત્ય આશ્ચર્ય ઉપજાવે તેવું છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 13 March 2014

રાજસ્થાનનો ઐતિહાસિક કિલ્લો ઃ ચિત્તોડગઢ

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )
Gujarat Samachar News 

રાજસ્થાનનો ઐતિહાસિક કિલ્લો ઃ ચિત્તોડગઢ

- ભારતમાં જોવા જેવું

રાજસ્થાનમાં આવેલો ચિત્તોગઢનો કિલ્લો ભારતનો સૌથી મોટો કિલ્લો છે. ૧૮૦ મીટર ઊચા પહાડ પર બનેલો આ કિલ્લો ૬૯૧ એકરમાં પથરાયેલો છે. બેરાચ નદી કિનારે આવેલો આ કિલ્લો ૭મી સદીમાં ચિત્રાંગદા મોરી નામના રાજવીએ બંધાવેલો. માછલી આકારનો આ કિલ્લો ૧૩ કિલોમીટર વ્યાસનો છે. ગભીરી નદી પરના પૂલ ઉપર થઇને કિલ્લામાં પ્રવેશાય છે. કિલ્લામાં ૪ મહેલ અને ૬૫ બાંધકામો છે. કિલ્લાને ૭ દરવાજા છે. જે પદમ પોળ, ભૈરવ પોળ, હનુમાન પોળ જેવા વિવિધ નામે ઓળખાય છે. દરેક દરવાજા પર દેવદેવીઓની મૂર્તિઓ છે.
કિલ્લામાં વિજયસ્થંભ અને કીર્તિસ્તંભ આકર્ષણનું કેન્દ્ર છે. વિજયસ્તંભ ૩૭ મીટર ઊંચો છે અને નવ માળનો છે. ૧૫૭ ગોળાકાર પગથિયા ચડી ટોચે પહોચાય છે. કીર્તિસ્તંભ ૨૨ મીટર ઊંચો છે. બંને સ્તંભો કલાત્મક કોતરણીના ઝરૃખાવાળા છે. સ્તંભનો ઇંચે ઇંચ ભાગ કલાત્મક કોતરણીવાળો છે.
ચિત્તોડગઢ કિલ્લામાં રાણા કુંભાનો મહેલ પણ આકર્ષક છે. વિખ્યાત ભક્ત કવયિત્રી મીરાબાઇ આ જ મહેલમાં રહેલા.
કિલ્લાનું ગૌમુખી તળાવ પાણીનો મોટો સ્રોત છે. કિલ્લામાં વાવ, તળાવ, કૂવા વગેરે મળીને ૮૪ જળાશયો હતાં આજે તેમાંનાં ૨૨ જોવા મળે છે.
કિલ્લામાં રાધાકૃષ્ણ, કાલિકામાતા, તુળજા ભવાની અને સૂર્યદેવનાં ભવ્ય મંદિરો છે. મીરાબાઇનું મંદિર પણ છે. રાજપૂત યુગની ભવ્યતા અને જાહોજલાલીના પ્રતીક સમો આ કિલ્લો મોગલો સામેનાં યુધ્ધો અને જયપરાજયના ઇતિહાસની સાક્ષી છે.
ચિત્તોડગઢમાં આજે પણ દર વર્ષે જાહેર મેળો ભરાય છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Saturday, 1 March 2014

ટૂંક સમય માં થનાર સરકારી ભરતી પરીક્ષાઓ અંગેની એક ઝલક.......................More Detail Every Visit :- http://gayatriemploysolution.blogspot.in Or Join :- https://www.facebook.com/gayatri.emp Or like Page :- https://www.facebook.com/studentemployjob Total Free

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

ટૂંક સમય માં થનાર સરકારી ભરતી પરીક્ષાઓ અંગેની એક ઝલક........................! - See more at: http://gayatriemploysolution.blogspot.in/2014/02/blog-post_5496.html#sthash.nOEYl6ax.dpuf
ટૂંક સમય માં થનાર સરકારી ભરતી પરીક્ષાઓ અંગેની એક ઝલક.......................
More Detail Every Visit :- http://gayatriemploysolution.blogspot.in
Or Join :- https://www.facebook.com/gayatri.emp Or like Page :- https://www.facebook.com/studentemployjob Total Free

Source :-http://gayatriemploysolution.blogspot.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

તમારી હથેળી વાંચો અને તમારું ભાગ્ય જાણો

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, ) 

તમારી હથેળી વાંચો અને તમારું ભાગ્ય જાણો

જીવનએ દોડતા ઘોડા જેવુ છે, જે પુર ઝડપે, વગર અટકયે, વગર રોકાયે પાછળ નજર ઘુમાવયા વગર તેજ ગતીએ બસ આગળની દીશા માં દોડયા રાખે છે. પણ આગળ શું થવાનુ છે તે તો હંમેશા રહસ્ય જ રહયુ છે. પણ જ્યોતિષશાસ્ત્ર એક એવુ શાસ્ત્ર છે કે જેના દ્વારા આપણે આપણા ભવીષ્યની બારી માંથી ડોકીયુ કરી શકીએ છીએ,  હવે આ વાત કેટલી સાચી છે કે ખોટી તે તો મહાન ઈશ્વર  જ જાણે, પણ આપણે તો આજે એ જાણવાનુ છે કે કોઈ પણ ભાષા વગર હથેળીવાંચન કેમ કરી શકાય, શું તમે જાણવા માટે આતુર છો કે તમારી હથેળી માં શું લખ્યું છે ?
હસ્તરેખા વાંચવી અથવા કહો કે હસ્તરેખા ઉપરથી ભવીષ્ય કથન કરવુ, આખી દુનીયાને આ વાતનો જાણે ચસકો ચઢેલો છે. પણ આપણે ભુલવુ ના જોઈએ કે તેનાં મુળ આપણા ભવ્ય ભારત દેશનાં જ્યોતિષશાસ્ત્ર સાથે જોડેલા છે. આ પ્રક્રિયામાં જે તે વ્યક્તીનું ભવીષ્ય ભાંખી તેના વીષે અવનવી વાતો કહેવાની હોય છે.  હવે તમે ખુબજ મહત્વાકાંક્ષી જ્યોતિષ બનવા માંગતા હો કે પછી તમારા મિત્રો સાથે સમય પસાર કરવા અને આનંદ માટે તમારા મિત્રોને ઈમ્પ્રેસ કરવા માંગતા હો તો અહીંયા કેટલીક એવી વાતો રજુ કરવામાં આવી છે કે જે તમને જણાવશે કે માત્ર કોઈક નો હાથ પકડીને તેની અંદરની વાતો કેમ જાણી શકાય.
તો ચાલો જાણી લઈએ ભાવુશ્ય જાણવાની પધ્ધતી :
* વ્યક્તિના હાથની પસંદગી :
સ્ત્રીઓ માટે જમણો હાથ બતાવે છે કે  તમે સાથે શું લઈને જન્મ્યા છો, મતલબ કે તમે કેવા નસીબ સાથે આ અવની પર ઉતર્યા છો તે જણાવે છે તથા ડાબો હાથ આ જીવન યાત્રા દરમયાન તમે કેટકેટલુ મેળવવાના છો એ બતાવે છે. પુરુષો માટે ડાબો હાથ, સાથે શું લઈને જન્મ્યા છો તે અને જમણો હાથ આ જીવન માં કેટલુ મેળવવાનું છે તે બતાવે છે. આ ઉપરાંતની પસંદગીમાં તમે એક પ્રભાવશાળી હાથને ભુતકાળ અને વર્તમાન માટે અને બીજા ઓછા પ્રભાવશાળી હાથને ભવિષ્યની ઘટનાઓ માટે પસંદ કરી શકો છો.
2) હથેળીની ભાષાના દુભાષીયા થવા માટે સૌપ્રથમ ચાર મહતવની રેખાઓ ને ઓળખો, તેમાં તુટક પણ હોઈ શકે છે, ટુંકી પણ હોઈ શકે છે, પણ તેમાંની ત્રણતો હોવી જ જોઈએ.
palm lines
1) હૃદયની રેખા
2) મુખ્ય રેખા
3) જીવન રેખા
4) નસીબ રેખા ( બધા ને નથી હોતી )

૧. ) હૃદયની રેખાનું અર્થઘટન કરીએ તો …
આ રેખાનું વાચન દીશા લક્ષી કરી શકાય ( ટચલી આંગળી થી અંગુઠા પાસેની આંગળી સુધી અથવા તો તેનાથી ઉલટુ )આ પધ્ધતીને અનુસરીએ તેના પર આધાર રાખે છે. આ રેખા ભાવાતમક સ્થીરતા, રોમેનટીક પણું (પરેમી પણું), ડીપરેશન પણું, હૃદય આરોગ્ય વગેરે સાથે સંબંધ ધરાવે છે. આ રેખાનું મુળ અર્થઘટન કંઈક આ મુજબ છે. જો આ રેખા ઇન્ડેક્સ ફીંગર નીચેથી શરુ થાયતો તેવા વ્યકિત માટે પરેમ જીવન શકય છે. મીડલ ફીંગર નીચેથી શરુ થાય તો પરેમ મા પડતા જ સ્વાર્થી થવાની વૃત્તિ દરશાવે છે. મધ્યભાગમાંથી શરુ થાય તો સરળતાથી પરેમ માં પડવાની શકયતા છે. સીધી અને ટુંકી હોય તો જીવન માં ઓછા રસ ધરાવવાની નીશાની છે. જીવન રેખાને અડકે તો પ્રેમમાં નિષ્ફળતા અને દીલ તુટવાની શકયતાઓ છે.
લાંબી અને વક્ર હોયતો તેવી વ્યકિત સરળતાથી ઇમોશન અને ફીલીંગ વ્યક્ત કરનાર હોય છે. સીધી અને મુખ્યરેખા ને સમાંતર હોયતો તેવી વ્યકિત ઈમોશન પર સારો કાબુ ધરાવનાર હોવાની શકયતોઓ છે. ઉંચ નીચ થતી રેખા હોયતો તેવી વ્યકિત ઘણા બધા પરેમ સંબંધો ધરાવનાર હોઈ શકે.રેખા પર વર્તુળ હોયતો દુખી અને ડીપરેશન વાળી વ્યકિત હોઈ શકે. જયારે નાની નાની રેખા અને તુટક રેખા બન્ને વ્યકિતને ઈમોશનલી ઈજાગ્રસ્ત હોવાનાં સંકેતો પુરા પાડે છે.
૨.) મુખ્ય રેખાનું પરીક્ષણ :
આ રેખા ભણવાની ક્ષમતા દર્શાવે છે, એક મેક સાથેનાં જોડાણ નો એપરોચ તથા બુધ્ધિ ક્ષમતા અને નોલેજ ની ભુખ દર્શાવે છે. જો રેખા વક્ર હોય તો તેને જોડાણ છે સર્જનાત્મકતા સાથે જયારે સીધી રેખા સબંધ ધરાવે છે વયવહારુ અને માળખાગત એપ્રોચ સાથે મુળભુત અર્થઘટન કરીએતો :
જો આ રેખા ટુકી હોય તો શારીરીક એચીવમેન્ટ દર્શાવે છે. વકર અને ઢાળ વાળી હોય તો તે સર્જનાત્મકતા દર્શાવે છે. લાઇફ લાઇન થી અલગ હોય તો તે સાહસ અને જીવન માટે ઉતસાહ દર્શાવે છે. ઉંચ-નીચ વાળી લાઇન હોય તો થોડા સમય માટે નું ધ્યાન બતાવે છે. ઉંડી અને લાંબી લાઇન ચોખ્ખા અને ફોકસીંગ વાળા વીચારો બતાવે છે. સીધી લાઇન વાસ્તવવાદી અને હકીકત ના વીચારો બતાવે છે. મુખ્ય લાઇન ને ક્રોસ થાય તો ઇમોશનલ કટોકટી બતાવે છે. તુટક મુખ્યરેખા વીચારોની અસાતત્યતા બતાવે છે. એક કરતા વધારે વખત જો હેડ લાઇન ક્રોસ કરે તો તે યાદગાર નિર્ણય બતાવે છે.
૩.) જીવન રેખાનું મૂલ્યાંકન :
અંગુઠા પાસેથી શરુ થઇ હથળીમાં કાંડા તરફ જતી રેખા. આ રેખા શારીરીક સ્વાસ્થ્ય, જીવનનાં મહત્વનાં ફેરફારો, અઘટીત ઘટનાઓ ,શારીરીક ઇજાઓ, સથળાંતર. વગેરે સુચવે છે. પણ એક વાત યાદ રહે કે જીવન રેખા ની લંબાઇ એ જીવન ની લંબાઇ સાથે સંકળાયેલ નથી.
અર્થઘટન :
આ રેખા અંગુઠા ની નજીક થી નીકળે તો વારંવાર જીવનથી લાગેલ થાક સુચવે. વક્રાકાર હોય તો ઉર્જાથી ભરપુર જીવન સુચવે. લાંબી અને ઉંડી હોય તો પ્રાણશક્તિ અને કાર્યશક્તિ સુચવે. ટુંકી અને છીછરી હોય તો કોઇકની ચાલાકીનો ભોગ બનનાર છે એવુ સુચવે. ટુંકા સર્કલમાં ધેરાયેલ હોય તો તે શક્તિ સુચવે. સીધી અને હથેળીની ધારથી નજીક હોય તો સંબંધોમાં સાવધાન હોવા નો ગુણ દર્શાવે. એક કરતા વધારે જીવન રેખા વધારે ઉત્સાહી હોવાનું જણાવે છે. અને જો લાઈનમાં સર્કલ હોય તો હોસપીટલમાં દાખલ થવાની અને ધાયલ થવાની વાત જણાવે છે. જયારે તુટક રેખા જીવન માં આવેલા જડપી ફેરફાર દરશાવે છે.
૪.) નસીબ રેખાનું વર્ણન :
આ રેખાને ભાગ્યરેખા પણ કહેવામાં આવે છે. જે જાણ બહાર થયેલી ધટના ઓનાં પ્રમાણ આપે છે અને તે મધ્યભાગ માં હોય છે.
અર્થઘટન :
ઉંડી લાઇન હોય તો જીવન નસીબ ના સંપૂર્ણ કંટ્રોલ માં હોવાનુ સુચવે છે. તુટક અને બદલતી દીશા વાળી રેખા બાહયપરીબળોનાં લીધે જીવન માં આવતા ધણા બધા ફેરફારો સુચવે છે. લાઇફ લાઇન સાથે જોડાઇને શરુ થતી રેખા સ્વતંત્ર વીચારધારા સુચવે છે. મધ્યભાગ માં લાઇફ લાઇનને જોડે તો બીજા માટેની આત્મસમર્પણની ભાવના સુચવે છે. અને અંગુઠાનાં આધાર ભાગ અને લાઇફ લાઇનને ક્રોસ કરેતો મિત્રો અને કુટુંબનો સપોર્ટ સુચવે છે.
સાભાર : પાર્થભાઈ અણઘણ

Source :-http://jentilal.com/how-to-read-your-own-palm-lines/#.UxGHxuLTdmh