સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 5 August 2015

'કડીમાં પગ મુક્યો તો ટાંટીયા ભાંગી જશે': હાર્દિક પટેલને મંત્રીના 'ખાસ'ની ધમકી

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

'કડીમાં પગ મુક્યો તો ટાંટીયા ભાંગી જશે': હાર્દિક પટેલને મંત્રીના 'ખાસ'ની ધમકી

અમદાવાદ: રાજ્યમાં પટેલ આંદોલન દિવસે દિવસે વેગવાન બની રહ્યું છે. રાજ્યભરમાં પ્રસરી રહેલી પટેલ અનામત આંદોલનની આગના પગલે રાજ્ય સરકારના પેટલમાં તેલ રેડાયુ છે. ત્યારે ગુજરાત સરકાર કોઈ પણ ભોગે આ આંદોલનને ડામી દેવા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહી છે. આંદોલનકારીઓ સાથે વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ આંદોલન સાથે સંકળાયેલા લોકોને મોટા માથાઓ દ્વારા ધમકીઓ મળી રહી હોવાના અહેવાલ વારંવાર આવતા રહ્યા છે પરંતુ કોઈનું નામ સામે નહોતુ આવ્યુ. જે આજે પહેલી વાર સામે આવ્યુ છે. મંત્રી નીતિન પટેલના ખાસ માણસે પોતાને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે કર્યો છે.

દિવ્યભાસ્કર ડોટ કોમ સાથેની વાત-ચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, 'રાજમોતી ટ્રાન્સપોર્ટર્સના માલિક પ્રકાશભાઈ પટેલ કે જે મંત્રી નીતિન પટેલના ખાસ માણસ છે તેમણે ફોન કરીને ધમકી આપી હતી કે, જો કડીમાં પગ મુક્યો તો ટાંટીયા ભાંગી જશે.'
- પાટીદારોને અનામત ઝાંઝવાના નીર સમાન!
- સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનામતની ટકાવારી 50 ટકાથી વધવી જોઇએ નહીં
- 50 ટકા અનામતમાં ઓબીસીનો ક્વોટા 27 ટકા જે પહેલેથી જ 146 જાતિઓ સામેલ છે

ગાંધીનગર : ઓબીસી એટેલે કે અન્ય પછાત વર્ગોમાં સમાવેશ કરવાની માંગ સાથે ગુજરાતના પાટીદાર સમાજે છેલ્લા 15 દિવસથી આંદોલનનું રણશિંગુ વગાડ્યું છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટેના આદેશ મુજબ કોઈ પણ રાજ્ય 50 ટકાથી વધારે અનામત આપી શકે તેમ નથી. ગુજરાતમાં પહેલેથી દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોને મળેલી અનામતનો ક્વોટા 50 ટકા થઈ ચૂક્યો છે. આ પરિસ્થિતિમાં યક્ષ પ્રશ્ન એ છે કે ગુજરાત સરકાર પાટીદારોને અનામત આપે તો કેવી રીતે આપે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને અન્ય પછાત વર્ગોમાં સમાવી શકાય.

હવે ગુજરાતમાં પહેલેથી 146 જાતિઓનો ઓબીસી કેટેગરીમાં સમાવેશ થઈ ચૂક્યો છે. એક વાર એવું માની લેવાય કે પાટીદારોની અનામત માટેની માંગણીને માની લેવામાં આવે છે. તો શું પાટીદારોને જનરલ કેટેગરીમાંથી અનામતનો ક્વોટા ફાળવવામાં આવશે. કે પછી 27 ટકા અનામત ધરાવતા ઓબીસીના ક્વોટામાં સામેલ 146 જાતિઓની ભેગા  પાટીદારોને પણ ભેળવવામાં આવશે, શું પાટીદારોને ઓબીસીના ક્વોટામાં સામેલ કરાય તો પોતાને થઈ રહેલા અન્યાયને આગળ ધરીને આંદોલન કરી રહેલા પાટીદારોનો હેતુ સિદ્ધ થાય ખરો, આમ આ બધા સવાલો હાલમાં રાજ્યભરને ઘમરોળી રહેલા પાટીદાર અનામત આંદોલનના ધમધમાટ પાછળથી માથું ઊંચુ કરી રહ્યા છે.
 
દેશ અને અન્ય રાજ્યોમાં અનામત
 
ક્ષેત્ર એસસી એસટી ઓબીસી(બીસી) મોસ્ટબીસી કુલ
ભારત 15 7.5 27 49.5 99
તામિલનાડુ 18 1 30 20 69
રાજસ્થાન 16 12 21 49 98
ઉત્તરપ્રદેશ 15 7.5 27 49.5 99
મહારાષ્ટ્ર 15 7.5 27 49.5 99
 
ગુજરાતમાં જાતિ આધારિત અનામત
દલિતો (એસ. સી. ) 8 ટકા
આદિવાસીઓ ( એસ. ટી. ) 15 ટકા
ઓબીસી (અન્ય પછાત વર્ગો) 27 ટકા
કુલ 50 ટકા
 
આગળ વાંચો સરકાર મંત્રણાના મૂડમાં: આજે લાઇન ઓફ એક્શન નક્કી કરશે
 
Source :-http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-1183180-NOR.html

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

પાટીદારોમાં સરકારને બેસાડવાની તાકાત છે તો ઉથલાવી પણ શકે છે

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પાટીદારોમાં સરકારને બેસાડવાની તાકાત છે તો ઉથલાવી પણ શકે છે

૨૫મીએ અમદાવાદમાં ગુર્જરવાળી થશે

માનસિકતા પાટીદારોએ દુર કરી અનામત મેળવવી જરૃરી છે

ભાજપ રાષ્ટ્રભક્ત અને કોંગ્રેસ રાષ્ટ્રદ્રોહી છે તે માનસિકતા પાટીદારોએ દુર કરી અનામત મેળવવી જરૃરી છે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
ગુજરાતમાં જે સરકારને પાટીદારો બેસાડવાની તાકાત ધરાવે છે તે પાટીદારોમાં આવી સરકારને ફેંકી દેવાની પણ તાકાત છે તેવો હુંકાર આજે વડોદરામાં મધ્ય ગુજારાતના પાટીદારોના યોજાયેલા સંમેલનમાં હાર્દિક પટેલે કર્યો હતો. રાજ્યમાં પાટીદારોને અનામત અપાવીનેજ યુવાનો જંપશે તેવા ઉલ્લેખ સાથે તેમણે ઓગષ્ટ મહિનો ક્રાંતિનો છે અને  ૨૫ મી ઓગષ્ટે અમદાવાદમાં ૨૫ લાખ પાટીદારો ગુર્જરવાળી કરશે તેમ જણાવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતમાં પાટીદારોને અનામત અપાવવા માટેનું વિશાળ સંમેલન પ્રથમ વખત યોજાયુ હતું. આ સંમેલનમાં હાજર રહેલા આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે હાલ સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજને હક્ક મળે તે માટે આંદોલન ચાલે છે આપણે ઓબીસીમાં જઇશુ તો આવનારી પેઢીને સારી જગ્યાએ પહોંચાડી શકીશું. ૧૦ વર્ષમાં માત્ર ૪૬૫ પટેલોને નોકરી મળે છે જે શરમજનક વાત છે. આપણા મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ ૪૪ ધારાસભ્યો અને સંસદસભ્યો પણ પાટીદારો છે.
સંમેલનમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં પાટીદારોને સંબોધતા હાર્દિકે જણાવ્યુ હતુ કે ભાજપમાં રાષ્ટ્રભક્ત અને કોંગ્રેસમાં રાષ્ટ્રદ્રોહી છે તે માનસિકતા દુર કરવી જોઇએ. ૨૦ વર્ષમાં કોઇ આંદોલન ગુજરાતમાં સફળ રહ્યુ નથી આ એક માત્ર આંદોલન છે જેમાં સ્વયંભુ પાટીદારો અનામત આંદોલનમાં ઉમટી રહ્યા છે તેમણે જણાવ્યુ હતુ કે અનામત મળવી હોય તો મળે પરંતુ પાટીદારો એક જરૃર થઇ ગયા છે લેઉઆ, કડવા એક થાય તો શું થાય તે સરકાર સમજી ગઇ છે આ લડાઇ આવનારી પેઢી માટે છે. ૨૫મી ઓગષ્ટે ૨૫ લાખ પાટીદારો અમદાવાદ આવવાના છે અને તે દિવસથી ગુર્જરવાળી થવાની છે. જો સરકાર અનામત નહી આપે તો સમગ્ર રાજ્યમાં રસ્તા રોકો તેમજ રેલ રોકો આંદોલન થશે. ભાજપ કે કોંગ્રેસ અથવા ખોડલધામ સહિતની ધાર્મિક સંસ્થાઓ હોય પરંતુ માત્ર યુવાનોનો ઉપયોગજ કર્યો છે તેવો સીધો આક્ષેપ હાર્દિક પટેલે કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે રાજ્યમાં ૭૦ ટકા પાટીદારો ગરીબ છે સહકારી ક્ષેત્રે લાખો-કરોડો રૃપિયાની લોન પટેલોના નામે ચાલે છે પટેલો પોતાના ખેતરો ગીરવે મુકી પોતાના સંતાનોને ભણાવે છે અને ઉચ્ચ અભ્યાસ હોય કે નોકરી મેળવવાની હોય પરંતુ અનામતના કારણે પાછળ હંમેશા રહે છે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 4 August 2015

પાટીદારો ન્યાય નહીં મળે તો ભગતસિંહનો માર્ગ અપનાવશે

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

પાટીદારો ન્યાય નહીં મળે તો ભગતસિંહનો માર્ગ અપનાવશે

અનામત મામલે ગાંધીનગરમાં હજારો પાટીદારોની રેલી

ગાંધીનગરના ઘ-૦થી સત્યાગ્રહ છાવણી સુધી મૌન રેલી બાદ કલેકટરને આવેદનપત્ર આપ્યું

ગાંધીનગર,સોમવાર
સમગ્ર રાજ્યમાં હાલ પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ સાથે રેલીઓ યોજવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં પણ સરદાર પટેલ સેવાદળના નેજા હેઠળ આજે ગાંધીનગરમાં મૌન રેલી યોજવામાં આવી હતી. જેમાં ગાંધીનગર જીલ્લામાંથી બાર હજાર કરતાં વધુ પાટીદારો ઉમટી પડયા હતા. ઘ-૦થી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી સુધી નીકળેલી આ રેલીમાં અનામત માટે વિવિધ પ્લેકાર્ડ પણ રજૂ કરાયા હતા. સભાના સ્વરૃપમાં ફેરવાયેલી આ રેલીને પાટીદાર આગેવાનોએ સંબોધી હતી અને જો પાટીદારોને ગાંધી ચિંધ્યા માર્ગે અનામતનો લાભ નહીં મળે તો ભગતસિંહનો માર્ગ પણ અપનાવવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી અને આગામી દિવસોમાં આ પ્રકારની લડત ચાલુ રાખવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં હાલ પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતથી ઉઠેલી આ અનામતની માંગ હવે સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે. પાટીદાર સમાજ દ્વારા શરૃ કરવામાં આવેલી આ લડતને કારણે સરકાર પણ ચિંતીત બની છે વળી વીસનગરમાં તો પાટીદાર અનામતની રેલીમાં હિંસક અથડામણ થતાં સરકાર પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ વહીવટી તંત્રને કોઈપણ રેલીઓને મંજુરી નહીં આપવા માટે સ્પષ્ટ પણે જણાવી દેવામાં આવ્યું હતું. તેમ છતાં વીજાપુરમાં રેલીને મંજુરી નહીં હોવા છતાં હજારો પાટીદારોએ રેલીમાં હાજરી આપી હતી. ત્યારબાદ રાજ્યના અન્ય શહેરોમાં પણ તબક્કાવાર રેલીઓ યોજાતી રહી છે. આજે ગાંધીનગર જિલ્લા સરદાર પટેલ સેવાદળના નેજા હેઠળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે નવ વાગ્યે ગાંધીનગરના ઘ-૦ સર્કલથી શરૃ થયેલી આ રેલીમાં સમગ્ર જિલ્લામાંથી હજ્જારો પાટીદારો ઉમટી પડયા હતા. એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે આ રેલી નીકળી હતી જેમાં અનામતની માંગ માટે વિવિધ પ્લેકાર્ડ પણ પ્રદર્શિત કરાયા હતા. રેલીને ધ્યાનમાં રાખી ચાંપતો પોલીસ પહેરો પણ ગોઠવવામાં આવ્યો હતો. સત્યાગ્રહ છાવણી ખાતે સભામાં ફેરવાયેલી આ રેલીને પાટીદાર આગેવાનોએ સંબોધી પણ હતી. ગાંધીનગર જિલ્લા સરદાર પટેલ સેવાદળના પ્રમુખ ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, તદ્દન

રેલીને નિષ્ફળ બનાવવા ભાજપના આગેવાનોના ધમપછાડા માથે પડયા!
ગાંધીનગર,સોમવાર
સમગ્ર રાજ્યમાં જ્યારે પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ સાથે રેલીઓ યોજવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર ખાતેની રેલીને નિષ્ફળ બનાવવા ભાજપના આગેવાનો છેલ્લા અઠવાડીયાથી ધમપછાડા કરી રહયા હતા. આસપાસના ગામોમાં જઈ પાટીદાર આગેવાનોને રેલીમાં નહીં જોડાવા  સમજાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં સરકાર હાલ ભાજપની છે અને પાટીદાર તરફી હોવાથી તેની સામે આ પ્રકારની રેલી નહીં યોજવા પણ આગેવાનો અને નેતાઓ દ્વારા મનાવવાનો પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આજે નીકળેલી રેલી બાદ ભાજપના આ નેતાઓના ધમપછાડા માથે પડયા હોય તેવું લાગી રહયું હતું. સમાજને અનામતનો લાભ અપાવવા માટે નીકળેલી રેલીમાં બાર હજારથી વધુ પાટીદારો ઉમટી પડતાં સરકાર પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ત્યારે આજની રેલીમાં ભાજપના પાટીદાર આગેવાનો અને કાર્યકરો સમાજને સમર્થન આપવા માટે જોડાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 27 July 2015

મંજૂરી મળે કે ન મળે અમદાવાદમાં રપમીએ લાખો પટેલોની રેલી યોજાશે

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

મંજૂરી મળે કે ન મળે અમદાવાદમાં રપમીએ લાખો પટેલોની રેલી યોજાશે

ર૦૧૭ પહેલાં પટેલો અનામત લઈને જ ઝંપશેઃ હાર્દિક

અનામત આંદોલન તોડી પાડવા ભાજપનું ચોતરફથી દબાણ

જાહેર કરેલી તમામ રેલીઓ યોજવાનો આયોજકોનો નિર્ધાર
ગાંધીનગર, રવિવાર
ગુજરાતમાં પટેલોને અનામત આપવા માટેની માંગણી સાથેનું આંદોલન દિન-પ્રતિદિન ઉગ્ર સ્વરૃપ ધારણ કરતું જાય છે. સરકાર આંદોલનને તોડી પાડવા પ્રયાસ કરી રહી છે તો આયોજકોએ તમામ રેલીઓ યોજવા મક્કમપણ આગળ વધી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે વિજાપુર, માંડલ, વિરમગામ, ગોંડલ, રાજકોટ અને અમદાવાદમાં અનામતની માંગણી કરતી રેલીઓ યોજવામાં આવશે જ અને ર૦૧૭ સુધીમાં અનામત લઈને જ ઝંપીશું.
આજે પત્રકારો સાથેની વાતચિતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે અમારા આંદોલનને તોડી પાડવા માટે ભાજપ ચોતરફથી દબાણ લાવી રહ્યો છે. રેલીઓની મંજુરીઓ રદ કરવી, હોદ્દેદારોને ધમકાવવા, તેઓના યુવા શિક્ષણ સમિતિમાંથી રાજીનામા અપાવી દેવા સહિતના અનેક પ્રકારે દબાણ લવાઈ રહ્યા છે. આમ છતાં પટેલોને અનામત મળે તે માટેનું આંદોલન છેક સુધી ચલાવવામાં આવશે.
ગુજરાતના ૩૪ જિલ્લા અને તાલુકાઓમાં આવેદનપત્રો આપવા માટેની રેલીનું આયોજન કરાયું છે. તા.ર૮મીએ વિજાપુરમાં રેલીનું આયોજન કરાયું છે. જેમાં પ૦ હજારથી વધુ પટેલો ઉમટી પડશે. મામલતદાર અને પોલીસ વિભાગે મંજુરીઓ રદ કરીને વિજાપુરની રેલીના આયોજક મનોજ પટેલને ધમકાવી રહ્યા છે. પરંતુ કોઈપણ ભોગે વિજાપુરની રેલી યોજાશે જ. આ દિવસે વિજાપુર બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. આ જ દિવસે માંડલ ખાતે, ર૯મીએ વિરમગામમાં, તા.રજીએ હિંમતનગરમાં, તા.૩જીએ ગાંધીનગરમાં રેલી યોજાશે.આ ઉપરાંત તા.પમી ઓગષ્ટે રાજકોટમાં અને તા.રપમીએ અમદાવાદમાં વિશાળ રેલીનું આયોજન કરાયું છે. આ અંગે જરૃરી મંજુરીઓ લેવામાં આવશે. પરંતુ સરકાર જો મંજુરી નહીં આપે તો પણ રેલી યોજાશે. આ રેલીઓનો પ્રચાર-પ્રસાર કરવા માટે લોકસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. હાલમાં પાટીદારોના નાના-મોટા ૯ર સંગઠનો આ આંદોલનમાં જોડાયેલા છે. આગામી દિવસોમાં ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટ, ખોડલધામ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓનો સંપર્ક સાધીને તેઓનો સહકાર માંગવામાં આવશે.
આ આંદોલનને ટેકો આપવા માટે અત્યાર સુધીમાં ૧૪.૬૯ લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સહિતની સરકારોમાં પટેલોને અન્યાય થયો છે. સરકારમાં ૬૦ બોર્ડ-નિગમોની યોજનાઓ છે. પરંતુ તેમાંથી એકપણ યોજના પટેલો માટે નથી. પાટીદાર આયોગ પણ નથી. આથી પાટીદાર આયોગ બને, પટેલોનો ઓબીસીમાં સમાવેશ કરીને તેઓને ઓબીસીનો નવો જ ક્વોટા ફાળવાય તેવી માંગણી કરવામાં આવશે.
આગામી દિવસોમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવશે. હાલમાં પટેલ સમાજના ઉદ્યોગપતિઓ અને પાંચ બુદ્ધિજીવીઓનો સહકાર હોવાનું તેમણે જણાવી ઉમેર્યું હતું કે દરેક ધારાસભ્યો અને સાંસદોને પણ આવેદનપત્ર પાઠવવામાં આવશે. જેથી ખબર પડે કે ક્યાં પટેલ ધારાસભ્ય કે પટેલ સાંસદ આ આંદોલનમાં સાથે રહે છે.

સૌરાષ્ટ્રમાં ૧૦ દિવસમાં ર૩ રેલી યોજાશેઃ ભાજપી નેતાઓનું સમર્થન
આંદોલન સમિતિના કન્વીનરે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં આગામી ૧૦ દિવસમાં ર૩ રેલીઓ યોજાશે. જેમાં પ ઓગષ્ટની રાજકોટની રેલી મુખ્ય છે. આ સિવાય તા.૧૩મીએ વડોદરા, તા.૧૮મીએ સુરત અને તા.રપમીએ અમદાવાદમાં ર૦ લાખ પટેલોની રેલી યોજાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલે આ આંદોલનને સમર્થન આપ્યું છે. વિરમગામની રેલીમાં દલિત સમાજ, માલધારી સમાજને સાથે રાખવામાં આવશે. ઓબીસી સમાજને સાથે રાખીને આ આંદોલન કરાશે.

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 22 July 2015

PATIDAR ANAMAT MUDDE MANASA TALUKA MA VISHAL RELLY .

Gujarat Patel Group

Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 27 April 2015

Earthquake Safety Tips to Follow - Taking Earthquake Safety Precautions

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

Earthquake Safety Tips to Follow

Emergency Kit and Disaster Plan are Important

Earthquakes are not a frequent occurrence. However, they can be very disruptive because they occur suddenly and tend to affect large areas. Earthquakes can be a one-time event of a few seconds shaking or a series of events of varying duration.
Because earthquakes happen without warning, being prepared in advance is critical to minimize damages and loss. Consider these earthquake safety tips:
Before an Earthquake
  • Know your risk. Research the area and find out if you live near an active fault line and whether or not the ground around you is more susceptible to the effects of an earthquake.
  • Retrofit and reinforce your house. If you're in a high risk area, take steps to reinforce your house. Bolt your house to the foundation and reinforce support beams as needed. Secure any furniture such as bookshelves and cabinets to the walls to minimize risk of falling over during a quake. Secure cabinet doors to help keep dishes and other contents from falling out.
  • Create a disaster plan to protect yourself and your family. Earthquake preparedness can help reduce anxiety and minimize injury. Know where to take cover in your house and how to communicate with other family members after the earthquake if you're not together. Designate a safe place to meet outside of the house after the shaking stops.
  • Put together an emergency kit. Your kit should include non-perishable food, water, first aid supplies, flashlights, camping supplies (stove, battery-powered lantern, etc.), extra batteries, blankets and any personal items you may need (medications, toiletries, clothing). If you have pets, make sure they also have adequate supplies. Plan for a week's worth of supplies for each person. You'll need at least four gallons of drinking water per person for a week.
During an Earthquake
  • Stay away from windows and furniture that could potentially fall over. One of the biggest hazards during an earthquake is falling debris and furniture. Avoid areas in your house where you might be exposed to these hazards.
  • Take cover in a safe place in your house. Get under a sturdy table or desk to avoid being hit by anything. If you can't take safe cover, protect your head and neck with your arms.
  • Do not try and go outside until after the shaking stops. If you are already indoors, you are safer taking cover inside than attempting to leave your house during an earthquake you could be hit by falling debris as you're trying to get out.
After an Earthquake
  • Be prepared for aftershocks. Earthquakes are often followed by aftershocks additional quakes that follow the main event. These can last for days or even weeks after a major earthquake.
  • Check your gas lines and make sure there are no leaks. If you smell gas leaking, turn off the gas if possible and call the gas company. Do not use an open flame in your house until you are sure it is safe. Wait for the gas company to turn the gas back on.
  • Check for damaged electrical wiring. Shut off the power if you see damaged wiring in your house.
  • Keep your shoes on. You may have broken glass or spilled chemicals on the floor of your house as a result of the earthquake. Don't walk around barefoot until you're sure the floor is clean and safe.
  • Document the damage. If your insurance policy covers earthquake damage, make sure you take photos or video of the damage to use in the claim process.

Taking Earthquake Safety Precautions

There is no effective warning system for earthquakes, which makes preliminary precautions even more critical. At the same time, knowing how to behave when a quake strikes and what to do after the event is just as important to staying safe.

Before an Earthquake

There are many things families and individuals can do to prepare for an earthquake, including the following:
  • Install latches on cupboard doors to prevent them from opening during a quake.
  • Use non-skid shelf liners for kitchen and bathroom cupboards, medicine cabinets, and closet shelves.
  • Store heavy items or glassware in lower cabinets so they do not become dangerous projectiles.
  • Update home insurance policies to adequately cover building costs, possession replacement, and injury deductibles.
  • Secure large appliances such as refrigerators, water heaters, air conditioners, and other bulky items with straps, bolts, and other stabilizing methods.
  • Be sure both old and new buildings meet earthquake construction requirements.
  • Do not put heavy artwork, mirrors, or shelves over beds.
  • Firmly secure bookcases, artwork, mounted televisions and other objects to withstand as much shaking as possible.
  • Take clear photos of valuables as a record for insurance purposes.
  • Prepare an earthquake emergency kit with non-perishable food, bottled water, copies of important documents (birth certificates, prescriptions, insurance papers, etc.), flashlights, first aid materials, blankets, spare glasses, and other essential items and store it where it will be easily accessible in case of a quake.
  • Keep cell phones charged and replace emergency kit supplies as necessary to keep them usable.
  • Plan alternative commuting routes in case an earthquake damages roads.
  • Set up a family meeting location in a safe area.
  • Teach all family members basic first aid, how to behave during a quake, and what to do after a quake.

During an Earthquake

Earthquakes can last just a few seconds or as long as several minutes, and knowing how to react during the quake can help prevent injuries:
  • Immediately seek a safe location such as in a doorway (if you live in an old, adobe house that is not reinforced), beneath a table or desk, or along an interior wall away from windows or hazardous objects.
  • Cover the back of your head and your eyes to minimize injury from flying debris.
  • Do not take elevators during an earthquake.
  • If cooking, turn off heating elements immediately.
  • If outdoors, stay in open areas away from buildings, power lines, trees, and other potential hazards.
  • If driving, stop quickly but safely and stay in the vehicle. Do not stop near power lines, bridges, overpasses, or other potentially dangerous locations.
  • Stay calm and brace yourself to keep your balance, sitting if possible.

After an Earthquake

Quick thinking after an earthquake hits can minimize immediate dangers. Proper earthquake safety precautions after a tremor include the following:
  • Be prepared for aftershocks, which may be stronger than the initial jolt.
  • Tend injuries immediately and summon emergency assistance if necessary.
  • Check for structural damage, but do not enter a building that shows damage or has visible cracks in the walls or foundation.
  • Wear shoes at all times to avoid stepping on broken glass.
  • Turn off gas, electricity, and water if damage is suspected or if advised to do so by authorities.
  • Be cautious opening cabinets, cupboards, and closets in case items may be poised to fall.
  • Keep phone lines clear for emergency use.
  • Be patient: It may take hours or days to restore all services depending on the severity of the quake.

Exam Material Online (GSG) Click Here 

Source :- Gayatri Solution Group

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 13 April 2015

કરાનો વરસાદ ઃ કેમ અને શા માટે ?

Gujarat Patel Group
( Follow Us :-  Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,  Blog, Website, )

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)

કરાનો વરસાદ ઃ કેમ અને શા માટે ?

વાતાવરણમાં એવું તો શું થાય છે કે જેનાથી વરસાદી પાણીનાં ટીપાં પોતાનું સ્વરૂપ કઠોર કરીને બરફમાં ફેરવાઇ જાય છે.