સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 5 July 2013

કોમ્પ્યુટરના માઉસના શોધક ડગ્લાસનું ૮૮ વર્ષે નિધન

Gujarat Patel Group 
Gujarat Samachar News

કોમ્પ્યુટરના માઉસના શોધક ડગ્લાસનું ૮૮ વર્ષે નિધન

આજના ટચ સ્ક્રિન યુગમાં પણ માઉસ એક મહત્ત્વનું ગેઝેટ મનાય

તેઓ માનતા હતા કે કોમ્પ્યુટર ક્રાંતિ માનવીના માટે શ્રાપ નહીં આશીર્વાદ હોવી જોઈએ

વૉશિંગ્ટન, તા. ૪
આજના યુગમાં જે વ્યક્તિને કોમ્પ્યુટરની જાણકારી ન હોય તેને અભણ માનવામાં આવે છે. માનવ જીવનમાં કોમ્પ્યુટર એ એક અતિ મહત્ત્વનો સાથીદાર બની ગયો છે એવા કોમ્પ્યુટરના એક સાધન 'માઉસ'ના શોધક ડગ્લાસ એન્ગેલબાર્ટનું આજે ૮૮ વર્ષની વયે અવસાન થયું હતું.
આજના ટચ સ્ક્રિન યુગમાં પણ માઉસ એક મહત્ત્વનું ગેઝેટ મનાય છે એટલું જ નહીં હજી સુધી એ ઉપયોગમાં પણ છે. માઉસના શોધક ડગ્લાસને ખૂબ નાની વયથી જ કોમ્પ્યુટર પ્રત્યે ભારે આકર્ષણ હતું.
વાન્નેવર બુશની રચના 'એઝ વી મે થીન્ક'થી પ્રભાવિત થઈને ડગ્લાસે માનવ જાતિના લાભાર્થે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો છે. જો કે બુશની રચનામાં વિનાશકારી પ્રવૃત્તિઓ માટે ટેકનોલોજીના વધતા જતા ઉપયોગની વાત કરવામાં આવી હતી.
ડગ્લાસ કોમ્પ્યુટર ક્રાંતિથી વાકેફ હતા ૫૦ અને ૬૦ના દાયકમાં કોમ્પ્યુટરો ખૂબ મોટા હોવાથી મુશ્કેલીરૃપ હતા પરંતુ ડગ્લાસ તો દ્રષ્ટા હતા અને તેમણે માનવ જાતને કોમ્પ્યુટર કેવી રીતે ઉપયોગી ને એની તરકીબો શોધવા માંડી. તેઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ ભણવા કેલિફોર્નિયા યુનિ.માં દાખલ થયા હતા અને ત્યાંથી એમએસસીની ડિગ્રી મેળવી હતી.
Source :-http://gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel }
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment