Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/mumbai-rain-fell-strongly-in-nashik
ઉત્તરાખંડમાં વાદળ ફાટયું : ભેખડો ધસી પડતાં વાહનો દબાયા, મકાનોને નુકસાન
- આજથી શરૃ થતી ચારધામ યાત્રાને અસર
- ઉત્તરાખંડમાં ભેખડો ધસી પડતાં બદ્રીનાથ હાઇવે બંધ કરાયો
ભારે તારાજી, કોઇ જાનહાનિ નહીં
નવી દિલ્હી, તા. ૮
દેશભરના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો સામાન્ય સ્તરે રહેતાં ગરમીમાં રાહત થઈ હતી. ઘણા વિસ્તારોમાં વરસાદ થતા તાપમાન નીચું ગયું હતું. ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં થયેલા ધોધમાર વરસાદે ચમોલીનાં આસપાસના વિસ્તારમાં ભારે તારાજી સર્જાઈ હતી. આજે સવારે વાદળ ફાટતાં ઓચિંતો ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. બદ્રીનાથ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. ચમોલીની આસપાસના ગામોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. ઘણા વાહનો પણ તણાયા હતા.
ઉત્તરાખંડમાં વાદળ ફાટયા બાદ થયેલા ધોધમાર વરસાદથી અનેક સ્થળે ભેખડો ધસી પડવાની ઘટના બની હતી. ચમોલી નજીક થરાલી ખાતે ભેખડ ધસી પડતા રસ્તા પર પાર્ક કરેલા વાહનો દબાયા હતા. ટેકરીઓ ઉપર વહી આવેલો કાદવ ગામમાં ફેલાયો હતો અને ૧૦થી ૧૨ મકાનોને નુકસાન થયું હતું. બદ્રીનાથ હાઇવે કરણપ્રયાગ અને મૈથાન ખાતે બંધ કરાયો હતો. પોખરીથી કરણપ્રયાગ માર્ગ પણ બંધ કરાયો હતો.
ભારે વરસાદથી બદ્રીનાથ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. આ કુદરતી હોનારતને પગલે બચાવ ટુકડીઓ કામે લાગી હતી. જોકે આ દુર્ઘટનામાં જાનહાનીના કોઈ અહેવાલ નથી. વેસ્ટર્નન ડિસ્ટર્વન્સ હિમાલય નજીક પહોંચતા ભારે વરસાદ થયો હતો. આગામી ૪૮ થી ૭૨ કલાકમાં વધુ વરસાદની અગાહી કરવામાં આવી હતી. બીજી બાજુ આજથી શરૃ થતી ચાર ધામ યાત્રા ખોરવાય તેવી શક્યતા છે. ઉત્તરાખંડ, ઉપરાંત બિહાર, ઓડિશા, સિક્કિમ, પં.બંગાળ, આસામ, મેઘાલય અને છત્તીસગઢમાં પણ છુટા છવાયા વરસાદનાં અહેવાલ છે. પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં એક ડીગ્રી વધુ ૩૯.૮ ડિગ્રી રહ્યો હતો અને લઘુત્તમ તાપમાન ૨૫.૩ ડિગ્રી નોંધાયું હતું.
રાજસ્થાનમાં ગરમીનું પ્રમાણ વધુ રહ્યું હતું જ્યાં ૧૧ સ્થળોએ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી કરતાં ઊંચો રહ્યો હતો. ફલોરીમાં ૪૬.૫ ડિગ્રી તાપમાન નોંધાયું.
ઓડિશામાં ઘણાં વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થતાં તે વિસ્તારોમાં ગરમીમાં રાહત થઈ હતી. જોકે હોલીંગીર અને સાંબલપુરમાં તાપમાન ૪૦ ડિગ્રી કરતાં ઊંચું રહ્યું હતું. પાટનગર ભુવનેશ્વરમાં તાપમાન ઘટીને ૩૬.૫ ડિગ્રી નોંધાયું હતું.
ઝારખંડમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ધનબાદમાં ૪૦ મિનિટ વરસાદ થયો હતો. અને મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાયું હતું. પાટનગર રાંચીમાં ૩૭.૨, જમશેદપુરમાં ૩૮.૧ અને બોકારીમાં ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરી હતી.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-crag-rushed-overly-pressed-vehicles
નાશિકમાં જોરદાર વરસાદ ત્રાટક્યોઃ કેટલાક વિસ્તારમાં કરા પડયા
- મહારાષ્ટ્ર સહિત દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી
- પાકને નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૮
મહારાષ્ટ્રની પાવન નગરી નાશિકમાં આજે ગાજવીજ અને સૂસવાટા બોલાવતા પવન સાથે કમોસમી વરસાદ તૂટી પડતા બળબળતી ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠેલા નાશિકવાસીઓને ઠંડક થતા થોડી રાહત મળી હતી.

નાશિક શહેર સહિત જિલ્લાના કેટલાક ગામોમાં આજે કમોસમી વરસાદ પડયો હતો.
એટલું જ નહીં અમુક વિસ્તારોમાં તો બોર જેવડાં કરાં પણ પડયા હતા. બાળકો અને
તરુણો તો વરસાદમાં નહાવા માટે રસ્તા પર નીકળી પડયા હતા. જોકે પાકને નુકસાન
થતા ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા હતા.
મુંબઈ વેધશાળાના ડિરેકટર વી.કે. રાજુએ આ વરસાદને ચોમાસા પૂર્વેના ઝાપટાં
(પ્રિ- મોનસુન શાવર્સ) ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આજના વરસાદને
અને ચોમાસાના વિધિવતન આગમન વચ્ચે કોઈ સંબંધ નથી. જ્યારે ઉષ્ણતામાન ખૂબ
ઊંચું જાય અને હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધી જાય ત્યારે આ રીતે વરસાદ પડયો એ
સામાન્ય ઘટના છે.
તેમણે કહ્યું હતું કે આ બાબતે ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં પણ દેશભરમાં
સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે એવું વેધશાળાએ અનુમાન આ પહેલાં જ કર્યું છે.
Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/mumbai-rain-fell-strongly-in-nashik
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment