Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here
મહેસાણામાં જૂની ભુલનું પૂનરાવર્તન: ઘરોમાં ઘૂસી પોલીસે કાચ ફોડ્યા
મહેસાણા:પાટીદારોના ઘરોમાં ઘૂસીને તોડફોડ કરવાની ભુલનું
મહેસાણા પોલીસે રવિવારે પણ પૂનરાવર્તન કર્યું છે. તોફાનો પર કાબૂ મેળવી
લીધા પછી મોઢેરા રોડ પરની કેટલીક સોસાયટીઓમાં જઈને ઘરોમાં ઘૂસેલી પોલીસે
બારી અને વાહનોના કાચ ફોડતાં લોકોમાં રોષ ફેલાયો છે.મહેસાણાના મોઢેરારોડ પર
બપોર બાદ તોફાનો કાબૂમાં આવી ગયાં હતાં અને ટોળાં વિખેરી નાખવામાં પોલીસ
સફળ રહી હતી એ પછી 4-30થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન 15થી 20 પોલીસોના
ધાડાં લાકડીઓ સાથે ચોક્કસ સોસાયટીઓમાં ઘૂસ્યા હતા.
-ગૌતમનગર,ગંગામૈયા સોસાયટી અને સુવર્ણધામ ફલેટમાં આતંક મચાવ્યો
ગૌતમનગર સોસાયટીમાં ઘૂસેલા પોલીસોએ એક ઘરમાં બારીના કાચ ફોડી નાખ્યા
હતા. જો કે, તેમના આ પરાક્રમને કેટલાક રહીશોએ પોતાના મોબાઈલમાં કેદ કરી
લીધું હતું. પોલીસોને જોઈ ઘરનું બારણું ઝડપથી બંધ કરવા જતાં પિતાંબરભાઈ
પટેલ નામના વૃદ્ધને ઈજા થઈ હતી. લગભગ આ જ અરસામાં રાજકમલ પેટ્રોલપંપ પાસે
આવેલી ગંગામૈયા સોસાયટીમાં પણ પોલીસે ગાડીઓના કાચ ફોડ્યા હતા.આ ઉપરાંત
મોઢેરા રોડ પર આવેલા સુવર્ણધામ ફેલ્ટમાં પણ પોલીસ ટુકડીએ આતંક સર્જયો
હતો.અહીં પણ નીચે પાર્ક કરેલી ગાડીઓમાં અને બાઈક જેવા વાહનોમાં તોડફોડ
કરવામાં આવી હતી.
Source :- http://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-mehsana-in-old-forgotten-revision-by-police-go-in-households-and-broke-vehicles--530229.html?seq=1
રમખાણો દરમિયાન તોફાની ટોળાનો દરેક સભ્ય ગુના માટે જવાબદાર ગણાય: ગુજરાત HC
અમદાવાદના
શાહ આલમ વિસ્તારના લૂંટ, રમખાણો, તથા હત્યાના 13 વર્ષ જૂના એક કેસની
સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે
તોફાનોમાં સામેલ ટોળાનો જો કોઈ એક સભ્ય પણ ગુનામાં સામેલ હશે તો ટોળાના
તમામ સભ્યો તેના માટે તે ગુના માટે જવાબદાર ગણાશે.
નવેમ્બર 2003માં શાહઆલમમાં તોફાની ટોળાએ નાગરિકોને રોકીને લૂંટ ચલાવી હતી, ઉત્પાત મચાવ્યો હતો અને મુકેશ પંચાલ નામના એક વ્યક્તિની હત્યા પણ કરી હતી. નીચલી કોર્ટ દ્વારા આ કેસમાં 12 આરોપીઓમાંથી છ આરોપીઓ દોષિત ઠર્યા હતા અને તેમને આજીવન કેદની સજા થઈ હતી. જો કે આ સજા પામેલા તમામ લોકોએ તેમની સજાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારી હતી.
હાઈકોર્ટની જસ્ટીસ કે એસ ઝવેરી અને જસ્ટીસ જી બી શાહની બેન્ચે ગત અઠવાડિયે આ કેસ બાબતે અવલોકન કર્યુ હતું કે રમખાણો, તેના કારણે ગંભીર ઈજાઓ અને મૃત્યુ વગેરે રાજ્યમાં વારંવાર થયા કરે છે આથી આ સંલગ્ન કેસોને ખુબ કાળજી લઈ હેન્ડલ કરવા જોઈએ. કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું કે કાયદો બિલકુલ સ્પષ્ટ છે કે જો કોઈ ગેરકાનુની (કાયદા વિરુદ્ધનું કામ આચરનારી) મંડળીની કોઈ એક વ્યક્તિ કોમન હેતુ હેઠળ કોઈ ગેરકાયદેસર કામ કરે તો તે મંડળીનો દરેક સભ્ય તે ગુના માટે જવાબદાર ગણાશે.
તેમણે વધુમાં એમ પણ કહ્યું કે બધા એક જ જૂથના સભ્યો સાબિત થઈ જાય પછી જૂથની જે તે વ્યક્તિનો ગુનો અલગથી સાબિત કરવાની જરૂર નથી. આ અવલોકનો બાદ કોર્ટે આરોપીઓની તે રજૂઆતને ફગાવી દીધી હતી કે તેઓ માત્ર ત્યાં હાજર હતાં અને પ્રેક્ષક તરીકે હતાં. કોર્ટ દ્વારા જણાવાયું કે શહેરમાં ઉત્પાત મચાવવાનો તેમનો હેતુ સ્પષ્ટ જણાતો હતો. જો કે કોર્ટે આ આરોપીઓને એટલી રાહત આપી હતી કે તેમની આજીવન કેદની સજામાં ઘટાડો કરીને તેને 10 વર્ષની સજામાં ફેરવી દીધી.

Source :- http://www.sandesh.com/article.aspx?newsid=3251676
મહેસાણા: મોડી રાત્રે 1 ફરિયાદ, 50 પાટીદારોના નામ,બે લાઈન ભરીને કલમો લગાવાઈ
મહેસાણા:જેલભરો
આંદલન હિંસક બનતા ઉશ્કેરાયેલા પાટીદારોએ કરેલા તોફાનોને અંતે મોડીરાત્રે
મહેસાણા બી ડીવીજન પોલીસ મથકમાં સમગ્ર ઘટનાની સંયુક્ત 1 ફરિયાદ નોંધાઇ
હતી.જેમાં 50 વ્યક્તિઓના નામ જોગ ફરીયાદ હતી જ્યારે 5હજારથી વધુના ટોળાનો
તેમા ઉલ્લેખ કરાયો હતો.જેલ ભરો આંદોલન અંતર્ગત પોલીસ અને પાટીદારો વચ્ચે
થયેલા સંઘર્ષ દરમિયાન મોઢેરા રોડ પર ઉશ્કેરાયેલા ટોળાએ એટીએમમાં
તોડફોડ,એફસીઆઇ ગોડાઉનમાં તોડફોડ બાદ આંગચંપી,ગુજરાત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
સળગાવવાની ઘટનાએ વળવું સ્વરૂપ ધારણ કર્યુ હતું.
--મોડી રાત્રે 5000ના ટોળા સામે ગુનો, બે લાઈન ભરીને કલમો લગાવાઈ
સમગ્ર ઘટના બાદ મોડી સાંજે પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથધરી
હતી.જેમાં પોલીસ ખુદ ફરિયાદી બની હતી.મહેસાણા બી ડીવીજન પોલીસ મથકમાં
નોંધાયેલી 4 પાનાની ફરિયાદમાં 50 વ્યક્તિઓ વિરૂધ્ધ નામજોગ અને 5હજારથી
વધુના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી.જાણીને નવાઇ લાગશે કે પોલીસે દાખલ
કરેલી પોલીસ ફરિયાદમાં બે લાઇન ભરીને તો કલમો લગાવાઇ છે.નોંધનીય છે કે,
બનાવ સ્થળેથી પાટીદારોની થયેલી અટકાયત સંબધે તેમના પરિવારને મોડીરાત સુધી
જાણ ન કરતા તમામ શોધખોળ માટે નિકળ્યા હતા.
Source :- http://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-mehsana-late-night-police-action-done-1-complaints-in-50-patidars-name-news-5302325-NOR.html
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment