Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
સરકાર પ્રશ્નો ઉકેલતી ન હોઇ દ્વારકામાં કાળિયા ઠાકોરને આવેદન આપતા ખેડૂતો
- રેલી યોજી પ્રશ્નો ઉકેલવા અરજ
- દ્વારકા જિલ્લાને દુકાળગ્રસ્ત જાહેર કરવા, પાક વીમાની રકમ
આપવા, ગામડાઓમાં કેટલ કેમ્પ શરૃ કરવા, પાણી, ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ
દ્વારકા, તા. ૫
ખેડૂતો હાલ દુકાળના કારમા સમયનો સામનો કરી રહ્યા હોવા છતાં તેમનાં પ્રશ્નો અંગે સરકાર દ્વારા આંખ આડા કાન કરાતા હોઇ ખેડૂતોએ અંતે દ્વારકાધીશજીનો આશરો લીધો છે. દ્વારકામાં ખેડૂતોએ રેલી યોજી દ્વારકાધીશ મંદિરે જઇ કાળિયાઠાકોર સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું હતું. અને શ્રીજી જરૃર રસ્તો કાઢશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
ખેડૂતો હાલ દુકાળના કારમા સમયનો સામનો કરી રહ્યા હોવા છતાં તેમનાં પ્રશ્નો અંગે સરકાર દ્વારા આંખ આડા કાન કરાતા હોઇ ખેડૂતોએ અંતે દ્વારકાધીશજીનો આશરો લીધો છે. દ્વારકામાં ખેડૂતોએ રેલી યોજી દ્વારકાધીશ મંદિરે જઇ કાળિયાઠાકોર સમક્ષ આવેદનપત્ર પાઠવ્યું હતું. અને શ્રીજી જરૃર રસ્તો કાઢશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
ગત વર્ષે નબળા ચોમાસા બાદ ધરતી પુત્રો તેમજ પશુઓની હાલત કફોડી બનતાં આજ
રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા તળે દ્વારકાના
ઇસ્કોન ગેઇટથી જગત મંદિર સુધી ધરતીપુત્રો દ્વારા જય જવાન જય કિસાનના નારા
સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી. ખેડૂતોના વિવિધ પ્રશ્ને પ્રવર્તમાન
સરકારમાં વિવિધ રજૂઆતો, ધરણા, આવેદનો આપ્યા છતાં કોઇ નક્કર હલ આપવામાં
સરાકરશ્રી નિષ્ફળ રહ્યાની ફરિયાદ સાથે છેલ્લા વિકલ્પ તરીકે જગતાત સમા
ધરતીપુત્રોએ જગતના નાથ કાળિયા ઠાકોરજીને તેમની વિવિધ માંગણીઓ સહ આવેદનપત્ર
પાઠવવામાં આવ્યું હતું. દ્વારકાધીશના પ્રતિનિધિ સ્વરૃપે પુજારીને ખેડૂતોએ
આવેદનપત્ર આપ્યું હતું.
ખેડૂતો દ્વારા સૌ પ્રથમ વાર અધિકારીને બદલે ભગવાનને આવેદનપત્ર પાઠવી નવો
ચિલો પાડવામાં આવ્યો હતો હિતરક્ષક સમિતિના જિલ્લા પ્રમુખ પાલભાઇ આંબલીયાએ
જણાવેલ કે છેલ્લા છ માસથી મામલતદારથી મુખ્યમંત્રી સુધી ખેડૂતોના પ્રશ્ને
વિવિધ રજૂઆતો કરી છે છતાં સરકાર સાંભળી નથી. તેમની પ્રમુખ માંગોમાં
જિલ્લાને તત્કાળ દુષ્કાળગ્રસ્ત જાહેર કરાય, ખેડૂતને સંપૂર્ણ પાકવીમાની રકમ
મળે, જમીન પ્રમોલગેશનમાં સુધારો, ગામડામાં કેટલ કેમ્પ તેમજ ગાયોને ઘાસચારો,
પાણી અને સલામતીની સુવિધાઓ ઉભી કરવા જેવી માંગે તરફ સરકારે અત્યાર સુધી
દુર્લક્ષ સેવ્યાનો આક્ષેપ પણ કરાયો હતો. સાથોસાથ ભગવાન દ્વારકાધીશના શરણે
અને ચરણે આ માંગો મુકવાથી માંગો જરૃરથી સંતોષાશે તેઓ આશાવાદ પણ તેમણે વ્યકત
કર્યો હતો.
શેત્રુંજી ડાબા કાંઠાની કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની ઉગ્ર માંગ
- કોંગ્રેસ અગ્રણી દ્વારા રજૂઆત જો પ્રશ્ન નહી ઉકેલાય તો આંદોલન..!
વરતેજ, તા.૬
શેત્રુંજય ડાબા કાંઠાની કેનાલ નીચે આવતા ગામોના ખેડૂતોએ અગાઉ પાણી મળતા મોટા પાયે મગફળીના પાકનું વાવેતર કર્યું છે અને હાલ પાણી નહી મળતા મૌલાત સુકાઇ રહી હોય તાકીદે પાણી છોડવા માંગ ઉભી થવા પામી છે.
શેત્રુંજય ડાબા કાંઠાની કેનાલ નીચે આવતા ગામોના ખેડૂતોએ અગાઉ પાણી મળતા મોટા પાયે મગફળીના પાકનું વાવેતર કર્યું છે અને હાલ પાણી નહી મળતા મૌલાત સુકાઇ રહી હોય તાકીદે પાણી છોડવા માંગ ઉભી થવા પામી છે.
ભાવનગર તાલુકાના શેત્રુંજી ડાબા કાંઠાની કેનાલ નીચેના ભુંભલી, થળસર,
લાખણકા, ખડસલીયા, કોળીયાક, સુરકા, રામપર, ગુંદી, હાથબ, રતનપર વિગેરે
ગામોમાં હાલ મોટાપાયે મગફળીનું વાવેતર આ કેનાલના બે પાણ મેળવીને કરેલ
વાવેતર બાદ હાલ આ મગફળીના પાકમાં શીંગના ડોડવા બેસવાના સમયે પાણી ન
ફાળવવાના પરિણામે ભાવનગર તાલુકાના કોળીયાક, હાથબ, ભુંભલી પટ્ટીના આ કેનાલ
નીચે આવતી ખેતવાડી મગફળીનો પાક તદ્દન નિષ્ફળ જાય તેવી પરિસ્થિતી સર્જાય છે
!!
ખેડૂતોએ મોટી આશા સાથે ભારે ખર્ચ કરીને બિયારણ-ખાતર અને કરેલ મજુરી
તદ્દન નિષ્ફળ નિવડે તેવા સંજોગો ઉભા થયા છે. આ વિસ્તારના કોંગ્રેસ અગ્રણી
દ્વારા સત્તાવાળાઓને ગંભીર રજૂઆતો કરેલ છે. આ સામે પગલા ભરવામાં અને
ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં નહી આવે તો ગાંધીજી ચિંધેલ રાહ ઉપવાસ
આંદોલન કરવાનો નિર્ણય કરેલ છે.
Source :-http://www.gujaratsamachar.com
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment