Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
ગતિશીલ ગુજરાતમાં આજે પણ ૭૬.૫૮ લાખ અભણો
- પ્રૌઢ શિક્ષણના નામે કરોડોનો ધૂમાડો પણ સરવાળે મીડું
- સૌથી વધુ બનાસકાંઠામાં ૬.૧૫ લાખ અભણો
ગ્રામ્ય-આદિવાસી વિસ્તારો કરતા ય શહેરોમાં અભણો વધુ
અમદાવાદ ,ગુરૃવાર
પ્રૌઢ શિક્ષણના બહાને ગુજરાત સરકાર વર્ષે કરોડોનો ધૂમાડો કરે છે. સાક્ષરતા દર ઉંચો લાવવા સરકાર કમર કસી રહી છે તેવો દેખાડો કરાય છે પણ પરિણામ શૂન્ય રહ્યું છે. ગતિશીલ ગુજરાતમાં આજેપણ અભણોની સંખ્યા ૭૬.૫૮ લાખ સુધી છે. વધતા જતાં નિરક્ષરોને પગલે ખુદ સરકારે એ વાત કબૂલી છેકે, મહેનત,ધગશ હોય તો જ અભણોને ભણાવી શકાય. બાકી તો, અભણો ભણાવવા ખૂબ જ અઘરા છે.
ગુજરાતમાં શિક્ષણ વિભાગની કામગીરીથી ખુદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ સંતુષ્ટ નથી. અભણોને સાક્ષર બનાવવા સરકારે પ્રૌઢ શિક્ષણ આપવા રાત્રી વર્ગો પણ શરૃ કર્યા છે. લોજાગૃતિના કાર્યક્રમો, રેલી, પોસ્ટર-બેનરો થકી પ્રોૈઢ શિક્ષણને વેગ આપવા લાખો-કરોડો ખર્ચ કરાય છે પણ આજે સ્થિતી એવી છેકે, અભણોની સંખ્યા છેક,૭૬.૫૮ લાખ સુધી પહોંચી છે . શાળાઓમાં જ ભણાવવાના ઠેકાણાં નથી ત્યાં પ્રૌઢ શિક્ષણમાં હવે સરકારને રસ રહ્યો નથી.
એક રિપોર્ટ અનુસાર ,સૌથી વધુ અભણો બનાસકાઠામાં ૬,૧૫,૭૨૦ છે. અમદાવાદમાં ૫.૯૮ લાખ ,સુરતમાં ૫.૦૧ લાખ ,રાજકોટમાં ૪.૨૦ લાખ ,વડોદરામાં ૪.૮૪ લાખ અભણો છે. જયારે આદિવાસી વિસ્તાર દાહોદમાં ૪.૭૫ લાખ,પંચમહાલમાં ૩.૯૫ લાખ લોકો નિરક્ષર છે.
ખુદ સરકારે વિધાનસભામાં આ વાતનો સ્વિકાર કર્યો કે,અભણોને ભણાવવાની સમયમર્યાદા ન હોઇ શકે કેમ કે, મહેનત,ધગશ ધરાવતા અભણને જ ભણાવી શકાય છે. આમ, સરકાર પણ અભણોને ભણાવવામાં હાંફી ગઇ છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-dynamic-gujarat-s-76-58-million-abhano
કેરળ અને દક્ષિણના રાજ્યોમાં ચોમાસું આગળ વધ્યું : રાજસ્થાનમાં હીટવેવ
- કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને ઓડિશા સહિત
રાજસ્થાનમાં મનરેગામાં કામ કરતી ૩ મજૂર મહિલાના હીટ સ્ટ્રોકથી મોત : ચુરૃમાં ૪૬.૫ ડિગ્રી તાપમાન
વરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં હિમાચલમાં બે અને ઝારખંડમાં વીજળી પડતાં ૩નાં મોત
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૯
કેરળમાં પ્રવેશેલા ચોમાસાએ પ્રગતિ કરી હતી અને કેરળ તેમજ દક્ષિણના કેટલાક રાજ્યોમાં પણ ભારે વરસાદ થયો હતો. હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદમાં બે પ્રવાસીનાં મોત થયાં હતાં. ઝારખંડમાં વીજળી પડતાં ત્રણનાં મોત થયાં હતાં. બીજી તરફ રાજસ્થાનમાં પ્રચંડ ગમીનું મોજુ યથાવત રહ્યું હતું. રાજસ્થાનમાં મનરેગામાં કામ કરતાં ૩ મજૂરોના હીટ સ્ટ્રોકથી મોત થયાં હતાં. ચુરૃમાં સૌથી વધુ તાપમાન ૪૬.૫ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસું સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં આગળ વધ્યું હતું. કર્ણાટક, દક્ષિણ કોંકણ, ગોવા અને આંધ્રના દરિયા કિનારે આગામી બે દિવસમાં ભારે વરસાદ થવાની શકયતા છે. પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો ૪૧.૧ ડિગ્રી રહ્યો હતો. સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ તાપમાનથી લોકોને ગરમીનો અનુભવ થયો હતો. હવામાન ખાતાએ આવતી કાલે દિલ્હીમાં વરસાદ થવાની આગાહી કરી હતી.
હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. જયારે વરસાદમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષ હેઠળ દબાઈ જતાં બે પ્રવાસીના મોત થયા હતા. પ્રવાસીઓ બગીચામાં વૃક્ષ નીચે તંબુ બાંધીને સૂતા હતાં. વૃક્ષ તંબુ પર પડતાં બંને દબાઈ ગયા હતા.
ઝારખંડમાં ભારે વરસાદ થયો હતો. વીજળી પડતાં ૩ નાં મોત થયા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યા મુજબ વીજ કડાકા દરમિયાન એક વ્યક્તિએ મોબાઈલ ફોનની લાઈટ ચાલુ કરતાં વીજળી તેના પર ત્રાટકી હતી અને ઘટના સ્થળે જ મોત થયું હતું.
રાજસ્થાનના ચુરૃમાં ૪૬.૫, શ્રીગંગાનગરમાં ૪૬.૨, કોટામાં ૪૫.૪, જયપુરમાં ૪૪.૩, બિકાનેરમાં ૪૩.૩ અને અજમેરમાં ૪૨.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશમાં ઝાંસીમાં ૪૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાએ જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થયો હતો. રાજસ્થાનના પોખરણ, જેસલમેર અને બરાતમાં મનરેગામાં ૩ મજૂરોના હીટ સ્ટોકથી મોત થયાં હતાં. ઓડિશાના ઘણા વિસ્તારોમાં વરસાદ થતાં તાપમાનનો પારો નીચો ગયો હતો અને લોકોને રાહત મળી હતી.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-ahead-of-the-rainy-season-in-the-southern-statesવરસાદ સંબંધી દુર્ઘટનાઓમાં હિમાચલમાં બે અને ઝારખંડમાં વીજળી પડતાં ૩નાં મોત
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૯
કેરળમાં પ્રવેશેલા ચોમાસાએ પ્રગતિ કરી હતી અને કેરળ તેમજ દક્ષિણના કેટલાક રાજ્યોમાં પણ ભારે વરસાદ થયો હતો. હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદમાં બે પ્રવાસીનાં મોત થયાં હતાં. ઝારખંડમાં વીજળી પડતાં ત્રણનાં મોત થયાં હતાં. બીજી તરફ રાજસ્થાનમાં પ્રચંડ ગમીનું મોજુ યથાવત રહ્યું હતું. રાજસ્થાનમાં મનરેગામાં કામ કરતાં ૩ મજૂરોના હીટ સ્ટ્રોકથી મોત થયાં હતાં. ચુરૃમાં સૌથી વધુ તાપમાન ૪૬.૫ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસું સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં આગળ વધ્યું હતું. કર્ણાટક, દક્ષિણ કોંકણ, ગોવા અને આંધ્રના દરિયા કિનારે આગામી બે દિવસમાં ભારે વરસાદ થવાની શકયતા છે. પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો ૪૧.૧ ડિગ્રી રહ્યો હતો. સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ તાપમાનથી લોકોને ગરમીનો અનુભવ થયો હતો. હવામાન ખાતાએ આવતી કાલે દિલ્હીમાં વરસાદ થવાની આગાહી કરી હતી.
હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ થયો હતો. જયારે વરસાદમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. વૃક્ષ હેઠળ દબાઈ જતાં બે પ્રવાસીના મોત થયા હતા. પ્રવાસીઓ બગીચામાં વૃક્ષ નીચે તંબુ બાંધીને સૂતા હતાં. વૃક્ષ તંબુ પર પડતાં બંને દબાઈ ગયા હતા.
ઝારખંડમાં ભારે વરસાદ થયો હતો. વીજળી પડતાં ૩ નાં મોત થયા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યા મુજબ વીજ કડાકા દરમિયાન એક વ્યક્તિએ મોબાઈલ ફોનની લાઈટ ચાલુ કરતાં વીજળી તેના પર ત્રાટકી હતી અને ઘટના સ્થળે જ મોત થયું હતું.
રાજસ્થાનના ચુરૃમાં ૪૬.૫, શ્રીગંગાનગરમાં ૪૬.૨, કોટામાં ૪૫.૪, જયપુરમાં ૪૪.૩, બિકાનેરમાં ૪૩.૩ અને અજમેરમાં ૪૨.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર પ્રદેશમાં ઝાંસીમાં ૪૫.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાએ જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થયો હતો. રાજસ્થાનના પોખરણ, જેસલમેર અને બરાતમાં મનરેગામાં ૩ મજૂરોના હીટ સ્ટોકથી મોત થયાં હતાં. ઓડિશાના ઘણા વિસ્તારોમાં વરસાદ થતાં તાપમાનનો પારો નીચો ગયો હતો અને લોકોને રાહત મળી હતી.
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment