Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
છેલ્લા ત્રણ દિવસમાં સીંગતેલમાં ડબ્બે રૃા ૧૦૦નો ધરખમ વધારો
- સીંગતેલમાં બેકાબુ તેજી
- આજે ડબ્બે વધુ રૃા.૪૦નો ઉછાળો : ચાલુ વર્ષના ટોચના ભાવ
- રાજકોટ સિંગતેલનો ડબ્બો રૃા ૨૦૦૦ને પાર : ત્રણ દિવસમાં છૂટક ૧ કિલોમાં રૃા ૬ વધી રૃા ૧૩૧ થતાં ગૃહિણીઓમાં દેકારો
રાજકોટ, ગુરૃવાર
સૌરાષ્ટ્રમાં સીંગતેલના ભાવમાં બેકાબુ તેજી ફાટી નીકળી છે. આજે એકજ દિવસમાં ડબ્બે વધુ રૃા ૪૦ના ઉછાળાએ છેલ્લા ત્રણ દિવસમાં રૃા ૧૦૦નો ધરમખમ ભાવ વધારો નોંધાયો છે. રાજકોટ સીંગતેલ ટેકસપેઈડ ડબ્બો ચાલુ વરસના રૃા ૨૦૦૦ની ટોચની સપાટીએ પહોંચી ગયો છે. છૂટક ૧ કિલોમાં ત્રણ દિવસમાં રૃા ૬ વધી રૃા ૧૩૧ બોલાઈ જતાં ગૃહિણીઓમાં કાળોકકળાટ મચી ગયો છે.
એક તરફ ખેડૂતો બિયારણ માટેના સીંગદાણાની શોધમાં રઝળપાટ કરી રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મુઠ્ઠીભર બ્રાન્ડવાળાઓએ સીંગતેલમાં રોકેટગતિએ તેજી ફુંકતા મગફળીનાં ભાવ વધશે તેવી લાલચે વેચવાલી અટકી ગઈ છે જો કે મગફળી સીંગદાણામાં ખાસ ભાવ વધારો થયો નથી. છતાં તેલમિલરોની નફાખોરી વૃતિના કારણે સિંગતેલમાં લાલઘૂમ તેજી ફુંકાઈ છે.
એક એવી વાત પણ ચર્ચાઈ રહી છે કે કડીમાં કપાસિયા તેલના એક મોટા ઉત્પાદકે તેમની બ્રાન્ડસાથે સીંગતેલ પણ બજારમાં મૂકયું છે. આ બ્રાન્ડવાળા સ્પર્ધામાં ઉતર્યા છે. અને સીંગતેલની જથ્થો કવર કરવા સ્પર્ધા જામી છે. જેના કારણે રિટેલમાં ઘરાકી ન હોવા છતાં ભાવ ઉચકાય રહ્યાં છે.
સીંગતેલમાં વિના કારણે ભાવ ઉછળવા છતાં સરકારી તંત્ર હાથજોડીને બેસી રહેતાં ઉપભોગતા વર્ગ લૂંટાઈ રહ્યો છે. જો આમ જ ચાલ્યું તો ભાવ કયાં જઈ અટકશે તે સવાલ ઊભો થયો છે.
દરમિયાન આજે રાજકોટ મિલ પહોંચ મળીને રૃા ૧૨૮૦થી ૧૪૪૦ના ભાવ રહ્યાં હતાં. જયારે રાજકોટ યાર્ડમાં ૧૫૦૦ કિવન્ટલની આવકે રૃા ૮૩૩થી ૧૧૯૭ કિવન્ટલની આવકે રૃા ૮૩૩ થી ૧૧૯૭ સુધીના ભાવ રહ્યાં હતાં. ગોંડલ યાર્ડમાં ૯૫૫૭ ગુણીની આવકે રૃા ૮૪૦ થી ૧૨૪૧ ના ભાવ રહ્યાં હતાં. કેશોદ બાજુ સીંગદાણામાં રૃા ૭૯૦૦૦થી ૮૩૦૦૦ના ભાવે ટકેલ રહ્યાં હતાં. અને ત્યાં મગફળીના ખાંડીદીઠ રૃા ૨૧૨૦૦થી ૨૫૦૦૦ના ભાવ રહ્યાં હતાં.
સીંગતેલનાં ભાવમાં વધારો
તારીખ સીંગતેલ ડબ્બો છૂટક ૧ કિલો મગફળી સીંગદાણા
તા.૩૦મે ૧૮૯૫-૧૯૦૦ ૧૨૫ ૧૨૧૦/૧૩૬૦ ૧૬૬૦-૧૭૪૦
તા.૩૧ મે ૧૯૨૫/૧૯૩૦ ૧૨૭ ૧૨૧૦/૧૩૬૦ ૧૬૮૦/૧૧૬૦

તા.૧ જૂન ૧૯૫૫-૧૯૬૦ ૧૨૯ ૧૨૨૦/૧૪૦૦ ૧૭૦૦/૧૭૮૦
તા.૨ જૂન ૧૯૯૫/૨૦૦૦ ૧૩૧ ૧૨૪૦/૧૪૪૦ ૧૭૧૦/૧૭૯૦

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/saurashtra-rajkot-groundnut-oil-price-increase3196
પાક.માં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ૩૬નાં મોત, ૧૦૦ ઘાયલ
- ઇસ્લામાબાદના એરપોર્ટ પર અનેક ફલાઇટોને અસર
- અનેક વિસ્તારોમાં ઝાડ અને વીજળી થાંભલા તૂટયા : વીજ પૂરવઠો ખોરવાયો ઇસ્લામાબાદ, રાવલપિંડી અને ખૈબરપખ્તુન્ખવામાં સૌથી વધુ નુકસાન
(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૨
પાકિસ્તાનમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ૩૬નાં મોત થયા છે અને ૧૦૦થી વધુ ઘાયલ થયા છે. ૧૫૦ કિમી પ્રતિ કલાકથી પણ વધુ ઝડપથી ફૂંકાયેલા પવન અને વરસાદને કારણે રાવલપિંડી, ઇસ્લામાબાદ અને ખૈબર-પુખ્તુન્વાના કેટલાક વિસ્તારોમાં ઝાડ અને વીજળીના થાંભલા તૂટી પડવા, મકાનોને નુકસાન થવા અને વીજળી પુરવઠો ખોરવાઇ જવાની અનેક ઘટનાઓ બની હતી.
ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઇસ્લામાબાદમાં ૧૨, રાવલપિંડીમાં ૧૬ અને પાકિસ્તાનના અન્ય ભાગોમાં આઠ લોકોનાં મોત થયા હતાં.ત્ પોલીસ અધિકારી અફઝલ ખાનના જણાવ્યા અનુસાર ઝાડ, સાઇન બોર્ડ અને વીજળીના થાંભલા તૂટી પડવાને કારણે મોટાભાગની જાનહાનિ થઇ હતી.
ઇસ્લામાબાદમાં બેનઝીર ભુટ્ટો ઇન્ટરનેશનલ હવાઇ મથકેથી અનેક ડોમેસ્ટીક ફલાઇટો મોડી પડી હતી અને કેટલીક ફલાઇટો રદ કરવામાં આવી હતી.
હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં પણ વધુ વરસાદ અને ખરાબ હવામાનની શકયતા રહેલી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ પાકિસ્તાનમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ૪૦થી વધુ લોકોનાં મોત થયા હતાં.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/hurricanes-and-heavy-rains-in-pakistan(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૨
પાકિસ્તાનમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ૩૬નાં મોત થયા છે અને ૧૦૦થી વધુ ઘાયલ થયા છે. ૧૫૦ કિમી પ્રતિ કલાકથી પણ વધુ ઝડપથી ફૂંકાયેલા પવન અને વરસાદને કારણે રાવલપિંડી, ઇસ્લામાબાદ અને ખૈબર-પુખ્તુન્વાના કેટલાક વિસ્તારોમાં ઝાડ અને વીજળીના થાંભલા તૂટી પડવા, મકાનોને નુકસાન થવા અને વીજળી પુરવઠો ખોરવાઇ જવાની અનેક ઘટનાઓ બની હતી.
ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ઇસ્લામાબાદમાં ૧૨, રાવલપિંડીમાં ૧૬ અને પાકિસ્તાનના અન્ય ભાગોમાં આઠ લોકોનાં મોત થયા હતાં.ત્ પોલીસ અધિકારી અફઝલ ખાનના જણાવ્યા અનુસાર ઝાડ, સાઇન બોર્ડ અને વીજળીના થાંભલા તૂટી પડવાને કારણે મોટાભાગની જાનહાનિ થઇ હતી.
ઇસ્લામાબાદમાં બેનઝીર ભુટ્ટો ઇન્ટરનેશનલ હવાઇ મથકેથી અનેક ડોમેસ્ટીક ફલાઇટો મોડી પડી હતી અને કેટલીક ફલાઇટો રદ કરવામાં આવી હતી.
હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં પણ વધુ વરસાદ અને ખરાબ હવામાનની શકયતા રહેલી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ પાકિસ્તાનમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ૪૦થી વધુ લોકોનાં મોત થયા હતાં.
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment