Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટના પગાર સાથે એરિયર્સ પણ ચૂકવવા આદેશ
- સાતમા પગાર પંચના અમલના પગલે
- બેઝિક પગાર ૨.૫૭ ગણો કરાયો
૨૦૧૬ના જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગાર ૧૮૦૦૦
(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૯
કેન્દ્ર સરકારે સાતમા પગાર પંચના અહેવાલના અમલ સાથે સરકારી કર્મચારીઓને ૧લી જાન્યુઆરી ૨૦૧૬ થી મળવાપાત્ર પગાર ઉપરાંત એરિયર્સની રકમ પણ એક સાથે ઓગસ્ટ મહિનાના પગાર સાથે ચૂકવી દેવાનો નિર્ણય કર્યો હતો. સરકારના નોટિફિકેશન મુજબ કેન્દ્રિય કર્મચારીઓના બેઝિક પગાર ૨.૫૭ ગણો કરવા આદેશ કર્યો છે. સાતમા પગાર પંચની ભલામણો મુજબ કેન્દ્રીય પેન્શનરોને પણ આ વધારાનો લાભ મળશે.
નાણા મંત્રાયના સૂત્રોના જણાવ્યા મુજબ સાતમા પગાર પંચની ભલામણ મુજબ સુધારેલ પગાર ૨૦૧૬ના જાન્યુઆરીની ૧લી તારીખથી અમલમાં આવશે જેમાં ૧૨૫ ટકા ડીએનો સમાવેશ થાય છે. ત્યાર બાદના પ્રથમ ડીએના હપ્તાની જાહેરાત હવે પછી થશે. પગાર પંચની ભલામણો મુજબ સુધારેલા પગાર માળખા મુજબ એરિયર્સ સહિત એક સાથે ઓગસ્ટના પગાર સાથે ચૂકવી દેવાશે. પ્રોવિડન્ડ ફંડ અને એનપીએલ નવા પગાર પ્રમાણે કપાશે.
નવા પગારની અને એરિયર્સની ચૂકવણી ઝડપથી કરવાના આદેશ કરવામાં આવ્યા છે. તે માટે પ્રિચેક ઓફ ફિકશેશન કર્યાવિના ચૂકવણી કરવાના આદેશ છે. જો કે આ આદેશ પેન્શનર કે પગાર પંચના અમલ પછી છૂટા થયેલા કર્મચારીને લાગુ પડશે નહિ. સાતમા પગાર પંચની ભલામણ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને ૨૦૧૬ના જાન્યુઆરીથી લઘુતમ પગાર ૧૮૦૦૦ થશે. અગાઉ આ મર્યાદા ૭૦૦૦ હતી. એરિયર્સની રકમ ચૂકવતી વખતે કર્મચારીઓના ઇન્કમટેક્સની રકમ કાપી લેવામાં આવશે. હાલ તૂરત અન્ય ભથ્થાઓ જૂની ગણતરી પ્રમાણે ચૂકવાશે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-in-order-to-pay-salary-arrears
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-saurashtra-khambhalia-heavy-8-inch
સૌરાષ્ટ્ર વરસાદથી પુલકિત : ખંભાળિયામાં સાંબેલાધાર ૮ ઇંચ
- કાચા સોના જેવી મેઘમહેર વરસતાં ખેડૂતોને હાશકારો
- ધ્રોલમાં ૪ ઇંચ, જોડીયામાં ૩.૫ ઇંચ તથા કોડીનારમાં ૨.૫ ઇંચ
દીવ, તાલાલા અને ઉનામાં બે ઇંચ વરસાદથી લોકોના ચહેરા પર રોનક
સૌરાષ્ટ્રના નાના-મોટા અનેક ચેક ડેમમાં નવા પાણીની આવક
(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, તા.૨૯
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે આજે સવારથી ઠેર ઠેર મેઘરાજાએ પધરામણી કરતા કાચા સોના જેવી મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે. આજે સૌથી વધુ ખંભાળિયામાં આભ ફાટયું હયો એમ આઠ ઇંચ વરસાદ વરસી પડતા જળબંબાકાર સર્જાયો હતો. આ ઉપરાંત ધ્રોલમાં ૪ ઇંચ, તો જોડિયામાં ૩ાા ઇંચ તેમજ કોડીનારમાં અઢી ઇંચ ઉપરાંત દીવ, તાલાલા, ઉના, માળીયા હાટીના અને લાલપુરમાં બે ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી હતી. રાજકોટમાં ઝરમર એક ઇંચ વરસાદે માર્ગો ભીના કર્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્ય મથક ખંભાળિયાને આજે મેઘરાજાએ આઠ ઇંચ વરસાદ વરસાવીને જળબંબોળ કરી નાખ્યું હતું. ચાલુ ચોમાસામાં એક મહિનામાં માત્ર બે ઇંચ વરસાદથી દૂષ્કાળનાં પડઘમ સંભળાવા લાગ્યા હતા ત્યાં આજે સવારે ૧૧ વાગ્યાથી ખંભાળિયામાં મુશળધાર મેઘમહેર વરસી પડી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં આઠ ઇંચ વરસાદ ખાબકી જતાં અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા હતા. ખંભાળિયા-જામનગર હાઇવે પરનાં દાતા, સિંહણ, માંઢા સહિતનાં ગામોમાં ત્રણ-ચાર ઇંચ તો ભાણવડ રોડ તરફનાં તથીયા, ખોખરી, ગુંદા વગેરે ગામોમાં દોઢથી બે ઇંચ ઉપરાંત દ્વારકા રોડ પરનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ બે ઇંચ જેવી મેઘણહેરથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. બીજી તરફ આજે દ્વારકામાં માત્ર ઝરમર તો ભાણવડ અને કલ્યાણપુરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાટીયામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો અને દોઢ ઇંચ વરસ્યો હતો. બારાડી પંથકમાં પણ એક થી દોઢ ઇંચ મેઘમહેર વરસી હતી.
રાજકોટ શહેરમાં આજે સવારથી મેઘાડંબર વચ્ચે હળવા-ભારે ઝાપટા વરસતા રહ્યા હતા. સાંજ સુધીમાં અડધાથી એક ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો. એ જ રીતે આજે જસદણ અને વિંછીયામાં પોણો ઇંચ તો કોટડાસાંગાણી, લોધીકા અને ઉપલેટામાં અડધો ઇંચ તેમજ ગોંડલમાં ઝાપટા પડયા હતા. પોરબંદર જિલ્લામાં પણ આજે શ્રીકાર મેઘમહેર વરસી હતી. પોરબંદરમાં એક ઇંચ, રાણાવાવમાં દોઢ ઇંચ અને કુતિયાણામાં અડધો ઇંચ તો માધવપુર ઘેડ સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ દોઢ ઇંચ જેવી મેઘમહેરથી આનંદની લાગણી છવાઇ છે.
ગીર સોમનાથ જિલ્લામાં ઘણી રાહ જોવડાવ્યા બાદ આજે મેઘસવારી આવી પહોંચી હતી. કોડીનારમાં ધીમી ધારે અઢી ઇંચ તથા તાલાલા અને ઉનામાં બે ઇંચ તો સુત્રાપાડામાં દોઢ ઇંચ ઉપરાંત ગીરગઢડામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. વેરાવળમાં ઝરમર વરસાદે માર્ગો ભીના કર્યા હતા. તાલાલા સહિતનાં ગીર પંથકમાં મગફળી-કપાસ જેવા ખરીફ પાક ઉપર કાચા સોના જેવી મેઘમહેરથી ખુશીની લાગણી છવાઇ છે.
જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ છવાયું હતું અને ધીમી ધારે વરસાદ શરૃ થયો હતો. સાંજે છ વાગ્યા સુધીમાં માળીયા હાટીનામાં બે ઇંચ વરસાદ પડયો હતો. તો વિસાવદરમાં રાત્રે અડધો ઇંચ અને આજે દિવસ દરમિયાન એક ઇંચ મળી કુલ દોઢ ઇંચ પાણી વરસ્યું હતું. જ્યારે ગતરાત્રીથી આજે સાંજે છ વાગ્યા સુધીમાં માંગરોળમાં પોણો ઇંચ તથા જામનગર, મેંદરડા, વંથલી, કેશોદ અને ભેંસાણમાં ઝાંપટા સ્વરૃપે અડધો અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. માળીયાનાં આંબેચા ગીર ઉપરાંત મનડી, અકાળા, દૂધાળા, કડાપા સહિતના ગામોમાં પણ એકથી બે ઇંચ મેઘમહેર વરસી હતી.
અમદાવાદમાં આગામી ચાર દિવસ હળવા વરસાદની આગાહી
અમદાવાદ, તા.૨૯
અમદાવાદને સંતોષકારક વરસાદ માટે વધુ રાહ જોવી પડે તેવી પૂરી સંભાવના છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ સુધી માત્ર હળવો વરસાદ જ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પશ્ચિમ રાજસ્થાન અને ઉતરપશ્ચિમ મધ્યપ્રદેશમાં અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સર્જાયું છે. જેના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેની સંભાવના વધી જાય છે. હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાના મતે પણ અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની કોઇ સંભાવના નથી. દરમિયાન આજે ઉતર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં તેમજ ખેડા-આણંદમાં છૂટાછવાયા ઝાપટાં પડયા હતા.
રાજકોટમાં એક ઈંચ વરસાદ, બપોરે વિમાને પાછા જવું પડયું
મેઘરાજાએ સુપડાધારે વરસવાનો દેખાવ તો કર્યો પણ વરસ્યા થોડું, આટલા વરસાદે શહેરમાં પાણી ભરાયા!
રાજકોટ,તા.૨૯
રાજકોટમાં હમણાં મુશળધાર, સુપડાંધાર, સાંબેલાધાર તુટી પડશે એવો દેખાવ કરીને મેઘરાજા ધીમી ધારે સાંજ સુધીમાં માત્ર એક ઈંચ પાણી માંડ વરસાવ્યું હતું. આટલા વરસાદથી પણ શહેરમાં પાણી ભરાયા હતા. હવામાનખાતાએ હળવા-મધ્યમ વરસાદની આગાહી કરી છે. શહેરમાં આજે સવારથી સાંજ સુધી એકધારો ૯૫ ટકા ભેજ સાથે સૂર્યપ્રકાશ અદ્રશ્ય થઈ ગયો હતો અને દિવસે અંધારુ છવાઈ ગયું હતું. આ હવામાનના કારણે બપોરે ૨.૪૫ વાગ્યે મુંબઈથી રાજકોટ આવતું વિમાન ઉતરાણ નહીં કરી શકતા તેને વડોદરા લઈ જવાયું હતું પણ સાંજે હવામાન થોડું ચોખ્ખુ થતા સાંજે છએક વાગ્યે ઉતરાણ કર્યાનું જણાવાયું છે. રાજકોટમાં સવારથી એવો વરસાદી માહૌલ જામ્યો હતો કે નગરજનોને લાગતું હતું કે હમણાં જ મેઘરાજા સાંબેલાધારે તુટી પડશે પણ દેખાવ જેટલો વરસાદ ન્હોતો થયો. હવામાનખાતામાં ૧૩.૬ મિ.મિ.સાથે મૌસમનો કૂલ વરસાદ ૯ઈંચ થયો છે.

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com