Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
ઉત્તર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ ન થતાં ખેડૂતો ચિંતાતુર
- ઉ.ગુ.ના છ જિલ્લાઓમાં સરેરાશ ૩.૭૯ ટકા જ વરસાદ થયો છે : છ તાલુકા તો કોરાકટ છે
અમદાવાદ, રવિવાર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની સવારી થઈ ચૂકી છે બીજી તરફ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં સરેરાશ એકાદ ઈંચ જેટલો જ વરસાદ થતાં ખેડૂતો વાવણીલાયક મેઘમહેરની રાહ જોઈ રહ્યા છે. બીજી જુલાઈની સવાર સુધીમાં પડેલા વરસાદના આંકડા પર નજર નાખીએ તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૨૬ મિ.મી. (એક ઈંચ) વરસાદ થયો છે જે ૩.૭૯ ટકા જેટલો છે.
આ વિસ્તારના છ જિલ્લાઓ પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગરમાં ૨૦ થી ૩૭ મિ.મી. જેટલો થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ કુલ ૫૧ તાલુકામાંથી છ તાલુકા તો એવા છે જ્યાં વરસાદ પડયો નથી. આવા તાલુકાઓમાં બનાસકાંઠાના ભાભર, કાંકરેજ, સૂઈગામ, મહેસાણા જિલ્લાના જોટાણા અને મહેસાણા તથા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનો સમાવેશ થાય છે.
આ જિલ્લાઓમાં ૧૦ તાલુકાઓ જ એવા છે જ્યાં બેથી ત્રણ ઈંચ વરસાદ થયો છે. બાકીના બધામાં વરસાદ એક ઈંચથી પણ ઓછો છે. આઠેક તાલુકા તો એવા છે જ્યાં વરસાદના નામે ફોરાં પડયાં છે અને બે થી સાત મિ.મી. જેટલો નહિંવત્ વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓના ખેડૂતો સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતની માફક વાવણીલાયક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યાં ટયુબવેલ આધારિત સિંચાઈની સગવડ છે ત્યાં કેટલાક પ્રમાણમાં વાવણી થઈ છે પણ કુદરતી મહેર વધુ અપેક્ષિત છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-north-gujarat-farmers-worried-as-rain
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આક્રમક બેટિંગ ચાલુ : ૪થી ૯ ઇંચ વરસાદ
- નદીઓમાં પૂર આવ્યાં : ખેડૂતોમાં હર્ષની લાગણી
- નીચાણવાળા ગરનાળા અને કોઝ-વે ડૂબતાં ઠેર ઠેર ટ્રાફિક જામ
અમદાવાદ- સુરત, રવિવાર
ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વરસવાનું હળવું કર્યું છે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આક્રમક સવારી ચાલુ રાખી છે. પ્રાપ્ત માહિતી મુજબ વ્યારામાં ૯, સોનગઢમાં ૭.૫ ઇંચ, પારડી અને ઉમરગામ બન્ને વિસ્તારોમાં ૭.૫ ઇંચ નવસારી, જલાલપોર, વાંસદામાં ચાર ઇંચ, બારડોલીમાં ૮ ઇંચ અને માંડવીમાં પણ સાડા સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આવા ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, નીચાણવાળા ગરનાળા અને કોઝ-વે પાણીમાં ગરક થઈ જતાં ઠેર ઠેર વાહન વ્યહારને અસર પહોંચી છે.
તાપી જિલ્લામાં સાંબેલાધાર વરસાદ
સમગ્ર તાપી જિલ્લામાં લાંબા વિરામ પછી નિઝર તાલુકાને બાદ કરતા સર્વત્ર સાંબેલાધાર વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં વ્યારામાં ૯ ઇંચ, સોનગઢમાં ૭.૫ ઇંચ, ડોલવણમાં ૬ ઇંચ, વાલોડમાં ૪.૫ ઇંચ સહિત સર્વત્ર મેઘમહેરને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. નીચાણવાળા ગરનાળા અને કોઝવે પાણીમાં ગરક થતાં વાહનવ્યવહારને અસર થઇ હતી.
તાપી જિલ્લામાં શનિવારે સાંજે હળવા વરસાદના ઝાપટા બાદ સદંતર વરસાદ બંધ રહ્યો હતો. બાદમાં રાત્રિના ૧૨-૦૦ વાગ્યેથી જિલ્લા મથક વ્યારા સહિત જિલ્લામાં વરસાદ શરૃ થયો હતો. આજે વહેલી સવારથી જ સમગ્ર તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૃ થયો હતો. અને સાંજે પણ એજ સ્થિતિ હતી. જેને કારણે વ્યારા, સોનગઢ, વાલોડ જેવા શહેરી વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. વ્યારા નગરમાં કેટલાક વિસ્તારોમાં ગટર યોજનાની કામગીરી પૂર્ણ થઇ ન હોવાથી અને માટીપુરાણની કામગીરીમાં વેઠ ઉતરતા, રસ્તા પર પડેલા ખાડાને લીધે ઠેર ઠેર વાહનો ફસાયા હતા. તાપી જિલ્લાની તાપી, મીંઢોળા, પૂર્ણા, અંબિકા, ઝાંકરી નદીઓમાં નવા નીર આવ્યા છે. આ નદીઓ વચ્ચે પસાર થતાં નીચાણવાળા ગરનાળા, ચેકડેમ પાણીમાં ગરકાવ થયા હતા. જેથી વાહનવ્યવહાર પર અસર થઇ હતી.
નવસારી જિલ્લો
નવસારી જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેહુલો મનમુકીને વરસતાં લોકોમાં રાહત અને આંનદની લાગણી છવાઇ છે. આજે સાંજે ૪.૦૦ વાગે પુરા થતાં ૨૪ કલાકમાં નવસારી,જલાલપોર અને વાંસદામાં ૪.૪ ઇંચ ચીખલી-ગણદેવીમાં ૨.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે ખેતીવાડી નદીનાળા છલોછલ થયા છે.
શનિવારે સાંજે ૪.૦૦ વાગ્યાથી લઇને આજે રવિવારે સાંજે ૪.૦૦ વાગ્યા સુધીમાં પુરા થતા ૨૪ કલાકમાં વાંસદામાં ૧૦૬મી.મી,નવસારીમાં ૧૦૦મી.મી, જલાલપોરમાં ૮૪મી.મી,ચીખલીમાં ૬૭મી.મી વરસાદ નોંધાયો હતો. જયારે આજદિન સુધી મોસમનો કુલ વરસાદ ૧૩૬૧મી.મી(સરેરાશ ૯ ઇંચ) નોંધાયો છે.
બે દિવસથી સતત પડી રહેલા વરસાદનાં કારણે જિલ્લામાં ઠેરઠેર નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. નવસારીમાં ટાવર તરફ જતા રસ્તે, ખોદકામ બાદ વ્યવસ્થિત પુરાણ નહીં થવાથી મસમોટા ભુવા પડી ગયા છે. પ્રકાશ ટોકીઝ સામેનાં રેલ્વે ગરનાળામાં તેમજ વિજલપોરના અંડરગ્રાઉન્ડ ગરનાળામાં પાણી ભરાતા ટ્રાફિકજામની રેલ્વે ફાટકપર સમસ્યા સર્જાઇ છે. જુના થાણાં મધુમતી,ગોલવાડમાં પાણી ભરાયા હતા. વિજલપોર શહેરમાં ભૂગર્ભ ગટર માટે થયેલા ખોદકામનાં લીધે ઠેર-ઠેર રસ્તા બેસી ગયા છે. બીલીમોરામાં પણ આવીજ પરિસ્થિતી છે. પાલિકાતંત્ર દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. મોડેથી પણ સારાં વરસાદનાં શુકનથી લોકોમાં રાહત પ્રસરી છે.
ડાંગમાં સતત પાંચમાં દિવસે વરસાદ યથાવત
સતત પાંચ દિવસથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.આજે પણ ડાંગમાં મેઘાની ઇનિંગ યથાવત રહી હતી. આજે સવારે આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધી આઠ કલાકામાં સુબીરમાં અઢી ઇંચ,વઘઇ અને આહવામાં બે ઇંચ તથા સાપુતારામાં દોઢ ઇંચ વરસાદ ખાબકયો હતો. વરસાદના પગલે ડાંગની નદીઓમાં નવાનીર આવ્યા છે. અને વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે. જેને નિહાળવા સહેલાણીઓનો ઘસારો થઇ રહ્યો છે. આ વરસાદથી સૌથી વધુ ખુશ ખેડૂતો છે તેઓ ઘરૃ રોપવા ખેતરોમાં પહોંચી ગયા હતા.
વલસાડ જિલ્લો
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક રમત ચાલુ રાખી છે. વિતેલા ૨૪ કલાકમાં પારડી- ઉમરગામમાં ૭.૫ ઇંચ, વાપી ૬.૮ અને ધરમપુરમાં ૬.૪ ઇંચ મુશળધાર વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવ્યા છે. કપરાડાના સુખાલા ગામે પાંચ વીજપોલ તૂટી જતાં વિજળી ડુલ થવા સાથે વાહનવ્યવહાર થંભી ગયો હતો.
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક રમત ચાલુ રાખતા ગઇકાલે સાંજે ૪-૦૦થી રા૬ે ૧૦ વાગ્યા સુધીનાં ૬ કલાકમાં જ સરેરાશ ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ઉમરગામ તાલુકામાં ૧૩૭ મી.મી., વલસાડમાં ૯૯ મી.મી., પારડીમાં ૯૭ મીમી, વાપીમાં ૧૦૦ મી.મી., ધરમપુરમાં ૭૩ મી.મી. અને કપરાડામાં ૭૭ મી.મી. વરસાદ પડયો હ તો.
જ્યારે આજે સવારે ૭થી સાંજે ૪ વાગ્યા સુધીમાં સરેરાશ ૧.૫ ઇંચ વરસાદ પડયો હતો. વાપીમાં સવારે ૭ થી ૮ના એક કલાકમાં ૩૮ મી.મી. (૧.૫ ઇંચ) વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
વરસાદને કારણે ને.હા.નં. ૮ પર ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થઇ હતી. કપરાડા તાલુકાના સુખાલા ગામે ગઇકાલે રાત્રે પાંચ વીજપોલ તૂટી પડયા હતાં. જેને કારણે વાહનવ્યવહાર બંધ થયો હતો. અને વીજળી ડુલ થઇ ગઇ હતી.
સુરત શહેર-જિલ્લો
સુરત જિલ્લમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વિતેલા ૨૪ કલાકમાં મેઘરાજા મન મૂકીને સાંબેલધાર વરસતા બારડોલી તાલુકામાં ૮ ઇંચ,માંડવીમાં ૭.૫ ઇંછ, સહિત સર્વત્ર વરસાદે ભારે રમઝેટ જમાવતા સૌ ખુશ થઇ ઉઠયા હતા. વિતેલા ૨૪ કલાકમાં સુરત જિલ્લાનો કુલ વરસાદ ૧૩૩૩ મિ.મિ(૫૩.૩૨ ઇંચ) અને સરેરાશ ૫.૩ ઇંચ વરસાદથી પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.
શનિવારની રાત્રીના ૧૨ કલાકમાં ૫૭૨મી.મી(૨૨.૮૮ ઇંચ) અને આજે રવિવારે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં દેનાર ૭૬૧ મી.મી(૩૦.૪૪ ઇંચ)મળી ૨૪ કલાકમાં મુશળધાર ૧૩૩૩ મી.મી (૫૩.૩૨ ઇંચ) અને સરેરાશ ૫.૩૨ ઇંચ પાણી પડયુ હતુ. આ ૨૪ કલાકના વરસાદમાં સૌથી વધુ બારડોલી તાલુકામાં ૮ ઇંચ, માંડવીમાં ૭.૫ ઇંચ, ચોર્યાસી ઉમરપાડા,મહુવા, કામરેજમાં ૭ ઇંચ સહિત સર્વત્ર ૨ ઇંચથી ૮ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં રાત્રીના સામાન્ય વરસાદ બાદ આજે દિવસના ૪ ઇંચ સાથે ૨૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે સાંજે છ વાગ્યા પછી મેઘરાજા ધીમા પડતા સૌએ રાહત અજમાવી હતી.
તાપી જિલ્લોગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વરસવાનું હળવું કર્યું છે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં આક્રમક સવારી ચાલુ રાખી છે. પ્રાપ્ત માહિતી મુજબ વ્યારામાં ૯, સોનગઢમાં ૭.૫ ઇંચ, પારડી અને ઉમરગામ બન્ને વિસ્તારોમાં ૭.૫ ઇંચ નવસારી, જલાલપોર, વાંસદામાં ચાર ઇંચ, બારડોલીમાં ૮ ઇંચ અને માંડવીમાં પણ સાડા સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આવા ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, નીચાણવાળા ગરનાળા અને કોઝ-વે પાણીમાં ગરક થઈ જતાં ઠેર ઠેર વાહન વ્યહારને અસર પહોંચી છે.
તાપી જિલ્લામાં સાંબેલાધાર વરસાદ
સમગ્ર તાપી જિલ્લામાં લાંબા વિરામ પછી નિઝર તાલુકાને બાદ કરતા સર્વત્ર સાંબેલાધાર વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં વ્યારામાં ૯ ઇંચ, સોનગઢમાં ૭.૫ ઇંચ, ડોલવણમાં ૬ ઇંચ, વાલોડમાં ૪.૫ ઇંચ સહિત સર્વત્ર મેઘમહેરને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. નીચાણવાળા ગરનાળા અને કોઝવે પાણીમાં ગરક થતાં વાહનવ્યવહારને અસર થઇ હતી.
તાપી જિલ્લામાં શનિવારે સાંજે હળવા વરસાદના ઝાપટા બાદ સદંતર વરસાદ બંધ રહ્યો હતો. બાદમાં રાત્રિના ૧૨-૦૦ વાગ્યેથી જિલ્લા મથક વ્યારા સહિત જિલ્લામાં વરસાદ શરૃ થયો હતો. આજે વહેલી સવારથી જ સમગ્ર તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૃ થયો હતો. અને સાંજે પણ એજ સ્થિતિ હતી. જેને કારણે વ્યારા, સોનગઢ, વાલોડ જેવા શહેરી વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા. વ્યારા નગરમાં કેટલાક વિસ્તારોમાં ગટર યોજનાની કામગીરી પૂર્ણ થઇ ન હોવાથી અને માટીપુરાણની કામગીરીમાં વેઠ ઉતરતા, રસ્તા પર પડેલા ખાડાને લીધે ઠેર ઠેર વાહનો ફસાયા હતા. તાપી જિલ્લાની તાપી, મીંઢોળા, પૂર્ણા, અંબિકા, ઝાંકરી નદીઓમાં નવા નીર આવ્યા છે. આ નદીઓ વચ્ચે પસાર થતાં નીચાણવાળા ગરનાળા, ચેકડેમ પાણીમાં ગરકાવ થયા હતા. જેથી વાહનવ્યવહાર પર અસર થઇ હતી.
નવસારી જિલ્લો
નવસારી જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેહુલો મનમુકીને વરસતાં લોકોમાં રાહત અને આંનદની લાગણી છવાઇ છે. આજે સાંજે ૪.૦૦ વાગે પુરા થતાં ૨૪ કલાકમાં નવસારી,જલાલપોર અને વાંસદામાં ૪.૪ ઇંચ ચીખલી-ગણદેવીમાં ૨.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે ખેતીવાડી નદીનાળા છલોછલ થયા છે.
શનિવારે સાંજે ૪.૦૦ વાગ્યાથી લઇને આજે રવિવારે સાંજે ૪.૦૦ વાગ્યા સુધીમાં પુરા થતા ૨૪ કલાકમાં વાંસદામાં ૧૦૬મી.મી,નવસારીમાં ૧૦૦મી.મી, જલાલપોરમાં ૮૪મી.મી,ચીખલીમાં ૬૭મી.મી વરસાદ નોંધાયો હતો. જયારે આજદિન સુધી મોસમનો કુલ વરસાદ ૧૩૬૧મી.મી(સરેરાશ ૯ ઇંચ) નોંધાયો છે.
બે દિવસથી સતત પડી રહેલા વરસાદનાં કારણે જિલ્લામાં ઠેરઠેર નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. નવસારીમાં ટાવર તરફ જતા રસ્તે, ખોદકામ બાદ વ્યવસ્થિત પુરાણ નહીં થવાથી મસમોટા ભુવા પડી ગયા છે. પ્રકાશ ટોકીઝ સામેનાં રેલ્વે ગરનાળામાં તેમજ વિજલપોરના અંડરગ્રાઉન્ડ ગરનાળામાં પાણી ભરાતા ટ્રાફિકજામની રેલ્વે ફાટકપર સમસ્યા સર્જાઇ છે. જુના થાણાં મધુમતી,ગોલવાડમાં પાણી ભરાયા હતા. વિજલપોર શહેરમાં ભૂગર્ભ ગટર માટે થયેલા ખોદકામનાં લીધે ઠેર-ઠેર રસ્તા બેસી ગયા છે. બીલીમોરામાં પણ આવીજ પરિસ્થિતી છે. પાલિકાતંત્ર દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. મોડેથી પણ સારાં વરસાદનાં શુકનથી લોકોમાં રાહત પ્રસરી છે.
ડાંગમાં સતત પાંચમાં દિવસે વરસાદ યથાવત
સતત પાંચ દિવસથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.આજે પણ ડાંગમાં મેઘાની ઇનિંગ યથાવત રહી હતી. આજે સવારે આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધી આઠ કલાકામાં સુબીરમાં અઢી ઇંચ,વઘઇ અને આહવામાં બે ઇંચ તથા સાપુતારામાં દોઢ ઇંચ વરસાદ ખાબકયો હતો. વરસાદના પગલે ડાંગની નદીઓમાં નવાનીર આવ્યા છે. અને વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે. જેને નિહાળવા સહેલાણીઓનો ઘસારો થઇ રહ્યો છે. આ વરસાદથી સૌથી વધુ ખુશ ખેડૂતો છે તેઓ ઘરૃ રોપવા ખેતરોમાં પહોંચી ગયા હતા.
વલસાડ જિલ્લો
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક રમત ચાલુ રાખી છે. વિતેલા ૨૪ કલાકમાં પારડી- ઉમરગામમાં ૭.૫ ઇંચ, વાપી ૬.૮ અને ધરમપુરમાં ૬.૪ ઇંચ મુશળધાર વરસાદ પડતા નદીઓમાં નવા નીર આવ્યા છે. કપરાડાના સુખાલા ગામે પાંચ વીજપોલ તૂટી જતાં વિજળી ડુલ થવા સાથે વાહનવ્યવહાર થંભી ગયો હતો.
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ આક્રમક રમત ચાલુ રાખતા ગઇકાલે સાંજે ૪-૦૦થી રા૬ે ૧૦ વાગ્યા સુધીનાં ૬ કલાકમાં જ સરેરાશ ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ ઉમરગામ તાલુકામાં ૧૩૭ મી.મી., વલસાડમાં ૯૯ મી.મી., પારડીમાં ૯૭ મીમી, વાપીમાં ૧૦૦ મી.મી., ધરમપુરમાં ૭૩ મી.મી. અને કપરાડામાં ૭૭ મી.મી. વરસાદ પડયો હ તો.
જ્યારે આજે સવારે ૭થી સાંજે ૪ વાગ્યા સુધીમાં સરેરાશ ૧.૫ ઇંચ વરસાદ પડયો હતો. વાપીમાં સવારે ૭ થી ૮ના એક કલાકમાં ૩૮ મી.મી. (૧.૫ ઇંચ) વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
વરસાદને કારણે ને.હા.નં. ૮ પર ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થઇ હતી. કપરાડા તાલુકાના સુખાલા ગામે ગઇકાલે રાત્રે પાંચ વીજપોલ તૂટી પડયા હતાં. જેને કારણે વાહનવ્યવહાર બંધ થયો હતો. અને વીજળી ડુલ થઇ ગઇ હતી.
સુરત શહેર-જિલ્લો
સુરત જિલ્લમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વિતેલા ૨૪ કલાકમાં મેઘરાજા મન મૂકીને સાંબેલધાર વરસતા બારડોલી તાલુકામાં ૮ ઇંચ,માંડવીમાં ૭.૫ ઇંછ, સહિત સર્વત્ર વરસાદે ભારે રમઝેટ જમાવતા સૌ ખુશ થઇ ઉઠયા હતા. વિતેલા ૨૪ કલાકમાં સુરત જિલ્લાનો કુલ વરસાદ ૧૩૩૩ મિ.મિ(૫૩.૩૨ ઇંચ) અને સરેરાશ ૫.૩ ઇંચ વરસાદથી પાણીની રેલમછેલ થઇ ગઇ હતી.
શનિવારની રાત્રીના ૧૨ કલાકમાં ૫૭૨મી.મી(૨૨.૮૮ ઇંચ) અને આજે રવિવારે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં દેનાર ૭૬૧ મી.મી(૩૦.૪૪ ઇંચ)મળી ૨૪ કલાકમાં મુશળધાર ૧૩૩૩ મી.મી (૫૩.૩૨ ઇંચ) અને સરેરાશ ૫.૩૨ ઇંચ પાણી પડયુ હતુ. આ ૨૪ કલાકના વરસાદમાં સૌથી વધુ બારડોલી તાલુકામાં ૮ ઇંચ, માંડવીમાં ૭.૫ ઇંચ, ચોર્યાસી ઉમરપાડા,મહુવા, કામરેજમાં ૭ ઇંચ સહિત સર્વત્ર ૨ ઇંચથી ૮ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં રાત્રીના સામાન્ય વરસાદ બાદ આજે દિવસના ૪ ઇંચ સાથે ૨૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે સાંજે છ વાગ્યા પછી મેઘરાજા ધીમા પડતા સૌએ રાહત અજમાવી હતી.
તાલુકો | ૨૪ કલાકનો | મોસમનો કુલ |
વ્યારા | ૯.૦ ઇંચ | ૧૧.૪ ઇંચ |
સોનગઢ | ૭.૫ ઇંચ | ૮.૦ ઇંચ |
ડોલવણ | ૬.૦ ઇંચ | ૯.૪ ઇંચ |
વાલોડ | ૪.૫ ઇંચ | ૬.૬ ઇંચ |
ઉચ્છલ | ૩.૫ ઇંચ | ૫.૪ ઇંચ |
કુકરમુંડા | ૨.૦ ઇંચ | ૩.૪ ઇંચ |
નિઝર | ૦.૫ ઇંચ | ૪.૦ ઇંચ |
નવસારી જિલ્લો
તાલુકા | ૨૪કલાકનો | મોસમનો કુલ |
નવસારી | ૪.૦ ઇંચ | ૧૦.૦ ઇંચ |
જલાલપોર | ૪.૦ ઇંચ | ૧૧.૫ ઇંચ |
ગણદેવી | ૨.૫ ઇંચ | ૭.૦ ઇંચ |
ચીખલી | ૨.૫ ઇંચ | ૧૦.૦ ઇંચ |
ખેરગામ | ૨.૨ ઇંચ | ૧૦.૦ ઇંચ |
વાંસદા | ૪.૦ ઇંચ | ૮.૫ ઇંચ |
કુલ | ------ | ૭.૫ ઇંચ |
વલસાડ જિલ્લો
તાલુકો | ૨૪ કલાકનો | મોસમનો કુલ |
વરસાદ | વરસાદ | |
પારડી | ૭.૫ ઇંચ | ૧૨ ઇંચ |
ઉમરગામ | ૭.૫ ઇંચ | ૨૭ ઇંચ |
વાપી | ૬.૮ ઇંચ | ૧૪ ઇંચ |
ધરમપુર | ૬.૪ ઇંચ | ૧૦ ઇંચ |
કપરાડા | ૫.૫ ઇંચ | ૧૧ ઇંચ |
વલસાડ | ૫.૩ ઇંચ | ૧૪ ઇંચ |
ડાંગ જિલ્લો
તાલુકા | ૨૪ કલાકનો | મોસમનો કુલ |
વરસાદ | વરસાદ | |
સુબિર | ૨.૫ ઇંચ | ૬.૦ ઇંચ |
વઘઇ | ૨.૦ ઇંચ | ૭.૬ ઇંચ |
આહવા | ૨.૦ ઇંચ | ૪.૦ ઇંચ |
સાપુતારા | ૧.૫ ઇંચ | ૬.૦ ઇંચ |
Source:- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-heavy-rain-in-south-gujarat
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment