Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
કાશ્મીરના શોપિયાનમાં સીઆરપીએફ કાફલા પર ગ્રેનેડ હુમલો, સાત જવાન ઘાયલ
- લોકોની ચહલપહલને કાબૂમાં રાખવા અમુક વિસ્તારોમાં હજુયે કર્ફ્યૂ
- શહેરી વિસ્તારોમાંથી કર્ફ્યૂ હટાવાતાં જ પોલીસ અને સેના પરના હુમલાનો સિલસિલો યથાવત્
(પીટીઆઈ) શ્રીનગર, તા.૧૧
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનો અને પોલીસ પર ઘાતકી હુમલો કરવાનો સિલસિલો હજુયે ચાલુ છે. આજે સવારે ૧૧:૪૦ વાગ્યે શોપિયાન જિલ્લામાં સીઆરપીએફની પેટ્રોલ પાર્ટી પર આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં સાત જવાનો ઘાયલ થયા હતા એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસે કહ્યું હતું કે, આ હુમલો જોતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે
આતંકવાદીઓને પહેલેથી ખબર હતી કે અહીંથી સીઆરપીએફ પેટ્રોલ કંપની પસાર થવાની
છે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસ અને સેના સંયુક્ત રીતે આ
ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટના પછી અમે સમગ્ર એરિયામાં સર્ચ ઓપરેશન પણ
શરૃ કર્યું છે.
બીજી તરફ, મોહરમ અને દશેરા જેવા તહેવારને પગલે જમ્મુ કાશ્મીરના અનેક
સંવેદનશીલ વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. ૧૩ વર્ષીય કિશોર
જુનૈદ અહેમદના મોત પછી ફાટી નીકળેલા તોફાનોને કાબૂમાં લેવા પહેલેથી જ અમુક
વિસ્તારોમાં કર્ફ્યૂ લદાયો હતો, જે હજુયે લંબાવાયો છે. હાલ નૌશેરા, ખાનયાર,
સફકદલ, રાવલપિંડી અને મહારાજ ગંજ એમ તમામ વિસ્તારમાં કર્ફ્યૂ છે.
જોકે, આ દરમિયાન પોલીસે મોટા વિસ્તારોમાંથી થોડો સમય કર્ફ્યૂ હટાવી
દીધાના પણ અહેવાલ છે, જ્યારે અંતરિયાળ વિસ્તારમાં હલચલ કાબૂમાં રાખવા
પ્રતિબંધો યથાવત્ રાખવામાં આવ્યા છે. બુરહાન વાનીના મોત પછી સતત ૯૫મા દિવસે
અહીંના લોકોનું જનજીવન ઠપ છે. બીજી તરફ, અલગતાવાદી નેતાઓ પણ વાનીના મોતના
વિરોધમાં હડતાળ સતત પાછી ઠેલી રહ્યા છે. એટલું જ નહીં, અનેક નેતાઓ જેલમાં
અથવા નજરકેદ તળે હોવા છતાં કૂચ કરવાનો પ્રયાસ કરીને લોકોની ઉશ્કેરણી કરી
રહ્યા છે
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/grenade-attack-on-crpf-convoy-in-sopiyana-of-kashmir-injuring-seven-young
પંપોરમાં છેલ્લા બે દિવસથી આતંકવાદીઓએ એક સરકારી ઈમારતને બાનમાં લીધી છે. સતત છેલ્લા અડતાલીસ કલાકથી પણ વધુ સમયથી સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ છે સામ સામે ફાયરિંગ પણ ચાલુ છે તેમ છતાં આતંકવાદીઓ હાર માનવાનું નામ નથી લેતાં.
સેને દ્વારા સર્ચઓપરેશન ચાલુ જ છે. ઈડીઆઈની આ ઈમારત સાવ તુટી ફૂટી ગઈ છે. સેના ઈમારતમાં રોકેટ લોંન્ચર અને ગ્રેનેડથી હૂમલો કરવાની કોશિશ કરી રહી છે. પરસ્પર હૂમલાઓથી બિલ્ડીંગમાં વિસ્ફોટો થઈ રહ્યા છે એન્ ધૂમાડો તેમજ ધડાકાઓથી પંપોર ગાજી ઉઠ્યુપ છે. ઈમારતના ત્રણ માળ તો પૂરી રીતે સળગી ચૂક્યા છે.
સોમવારે વહેલી સવારે આતંકવાદીઓ નદીના રસ્તે આવ્યા હતા અને ઈમારતના પાછળના ભાગથી અંદર ઘૂસ્યા હતા. સેના અને આતંકવાદીઓની મૂઠ ભેડમાં એક જવાન શહીદ થવાની ખબર હતી તો સામે પક્ષે એક આતંકી પણ ઠાર મરાયો હોવાનુ જાણવા મળ્યુ હતુ સેનાના કહેવા મુજબ ઈમારતમાં 3થી 5 આંતકવાદીઓ ભરાયા છે. આ આતંકવાદીઓ કાશ્મીરમાં મહોરમમાં કોઈ મોટો ધમાકો કરવાના ઈરાથી ઘૂસ્યા હતા.
મહોરમ ટાણે કાશ્મીરમાં મોટો ધમાકો કરવા પંપોરમાં આતંકવાદીઓના ડેરા
- 48 કલાકથી સરકારી ઈમારતમાં ભરાણા છે
- ત્રણ માળ બળીને ખાક થવા છતાં સેના અને આતંકવાદીઓની ટક્કર ચાલુ
J&K, તા. 12 ઓક્ટોબર 2016પંપોરમાં છેલ્લા બે દિવસથી આતંકવાદીઓએ એક સરકારી ઈમારતને બાનમાં લીધી છે. સતત છેલ્લા અડતાલીસ કલાકથી પણ વધુ સમયથી સેના અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલુ છે સામ સામે ફાયરિંગ પણ ચાલુ છે તેમ છતાં આતંકવાદીઓ હાર માનવાનું નામ નથી લેતાં.
સેને દ્વારા સર્ચઓપરેશન ચાલુ જ છે. ઈડીઆઈની આ ઈમારત સાવ તુટી ફૂટી ગઈ છે. સેના ઈમારતમાં રોકેટ લોંન્ચર અને ગ્રેનેડથી હૂમલો કરવાની કોશિશ કરી રહી છે. પરસ્પર હૂમલાઓથી બિલ્ડીંગમાં વિસ્ફોટો થઈ રહ્યા છે એન્ ધૂમાડો તેમજ ધડાકાઓથી પંપોર ગાજી ઉઠ્યુપ છે. ઈમારતના ત્રણ માળ તો પૂરી રીતે સળગી ચૂક્યા છે.
સોમવારે વહેલી સવારે આતંકવાદીઓ નદીના રસ્તે આવ્યા હતા અને ઈમારતના પાછળના ભાગથી અંદર ઘૂસ્યા હતા. સેના અને આતંકવાદીઓની મૂઠ ભેડમાં એક જવાન શહીદ થવાની ખબર હતી તો સામે પક્ષે એક આતંકી પણ ઠાર મરાયો હોવાનુ જાણવા મળ્યુ હતુ સેનાના કહેવા મુજબ ઈમારતમાં 3થી 5 આંતકવાદીઓ ભરાયા છે. આ આતંકવાદીઓ કાશ્મીરમાં મહોરમમાં કોઈ મોટો ધમાકો કરવાના ઈરાથી ઘૂસ્યા હતા.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/pampore-attack-gunbattle-enters-second-day
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment