Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
મીટિંગ પહેલા જીતુ વાઘાણી હાજર રહે તો પાસ દ્વારા મીટિંગ રદ્દ કરવાની ચીમકી આપી હતી
અંગે હાર્દિક પટેલે જણાવ્યું છે કે, જો ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી કે પછી કોઈ પણ હોદ્દેદાર બેઠકમાં હાજર રહેશે તો ચર્ચા રદ્દ કરી દેવામાં આવશે. સરકારે આપેલા આમંત્રણને કારણે ગાંધીનગરમાં ‘પાસ’ના આગેવાનોની બેઠક યોજાઇ હતી. બેઠક બાદ ‘પાસ’ના નેતા હાર્દિકે જણાવ્યું કે, સરકાર સાથે મંત્રણાથી સમાજને ફાયદો થાય તેમાં પાસને રસ છે.
મીટિંગ પહેલા હાર્દિકે શું કહ્યું?
હાર્દિકે મીટિંગ પહેલા જણાવ્યું હતું કે, આજે સમાજના આંદોલનનું ભવિષ્ય નક્કી થશે. સમાજને અનામત નહીં આપે અને આચારસંહિતા લાગુ પડવા જઈ રહી છે ત્યારે સમાધાનની ચર્ચા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપ કરી રહી છે. આજે આયોગ અને શહીદ પરિવાર માટેની જાહેરાત હશે અને આ જાહેરાત અમારી લડાઈની ૪૦ ટકા જીત હશે. અનામત માટે વધુ જોશ અને આત્મવિશ્વાસથી લડીશું. અમને અમારી લડાઈ પર વિશ્વાસ છે અમે અનામત લઇને રહીશું.
અનામત (Anamat) Live News Click Here
અનામત (Anamat) Live News Click Here
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
સરકાર-પાટીદારો બન્ને અડગ; સમાધાનની બેઠક નિષ્ફળ, 'હાય હાય'ના નારા ગૂંજ્યા
અમદાવાદ: છેલ્લા બે વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલતા પાટીદાર અનામત આંદોલનનો વિધાનસભા ચૂંટણી પહેલા અંત લાવવા ભાજપ
સરકાર દ્વારા પ્રયાસ શરૂ કરાયા છે. જેના ભાગરૂપે આજે સરકાર તેમજ પાટીદાર
સમાજની મહત્વની 6 સંસ્થાઓના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને આંદોલનકારી
સંસ્થા પાસ અને એસપીજીના હાર્દિક પટેલ, પૂર્વી પટેલ સહિતના કન્વીનરો સહિત 100 જેટલા અગ્રણીઓની બેઠક સરકાર યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ પાસ દ્વારા 'ભાજપ હાય હાય'ના નારા લગાવવામાં આવ્યા હતા.
બેઠકમાં પાટીદારો અને સરકાર બન્ને અડગ
સરકાર અને પાટીદાર આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં હાલ કોઇ ઉકેલ આવ્યો
નથી. સરકારે સવર્ણ આયોગ આપવાની વાત કરી હતી, જે પાટીદાર આગેવાનોને માન્ય
નથી. સાથે જ સરકાર પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવા તૈયાર થઇ છે, પરંતુ
અનામત અને જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગનો સ્વીકાર સરકાર
દ્વારા કરવામાં આવ્યો નથી.
સરકાર તરફથી નીતિન પટેલ હાજર
પાટીદાર અનામત આંદોલનમાં સમાધાન કરવાના ઉદ્દેશ્યથી સરકારે પાટીદારો
સાથે મીટિંગ યોજી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સરકાર તરફી
મંત્રીઓ સમાધાન માટે ચર્ચા કરી હતી. મીટિંગમાં પાટીદારો વતી હાર્દિક પટેલ,
રેશ્મા પટેલ, દિનેશ બાંભણિયા સહિતના આંદોલનકારીઓ અને પાટીદાર સમાજના
આગેવાનો હાજર રહ્યા હતા.
મીટિંગ પહેલા જીતુ વાઘાણી હાજર રહે તો પાસ દ્વારા મીટિંગ રદ્દ કરવાની ચીમકી આપી હતી
અંગે હાર્દિક પટેલે જણાવ્યું છે કે, જો ભાજપના પ્રદેશ પ્રમુખ વાઘાણી કે પછી કોઈ પણ હોદ્દેદાર બેઠકમાં હાજર રહેશે તો ચર્ચા રદ્દ કરી દેવામાં આવશે. સરકારે આપેલા આમંત્રણને કારણે ગાંધીનગરમાં ‘પાસ’ના આગેવાનોની બેઠક યોજાઇ હતી. બેઠક બાદ ‘પાસ’ના નેતા હાર્દિકે જણાવ્યું કે, સરકાર સાથે મંત્રણાથી સમાજને ફાયદો થાય તેમાં પાસને રસ છે.
મીટિંગ પહેલા હાર્દિકે શું કહ્યું?
હાર્દિકે મીટિંગ પહેલા જણાવ્યું હતું કે, આજે સમાજના આંદોલનનું ભવિષ્ય નક્કી થશે. સમાજને અનામત નહીં આપે અને આચારસંહિતા લાગુ પડવા જઈ રહી છે ત્યારે સમાધાનની ચર્ચા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપ કરી રહી છે. આજે આયોગ અને શહીદ પરિવાર માટેની જાહેરાત હશે અને આ જાહેરાત અમારી લડાઈની ૪૦ ટકા જીત હશે. અનામત માટે વધુ જોશ અને આત્મવિશ્વાસથી લડીશું. અમને અમારી લડાઈ પર વિશ્વાસ છે અમે અનામત લઇને રહીશું.
હાર્દિક
પટેલે જણાવ્યુ કે, આ મીટીંગમાં અમારો ૪૦ ટકા વિજય થવાની શકયતા છે અને
સરકાર પાટીદારોને અનામત આપવાની માંગણી નહી સ્વીકારે પરંતુ અમારી અન્ય
માંગણીઓ સ્વીકારી લેશે તેવી આશા છે.(૨-૭)
રાજકોટમાં ઐતિહાસિક રોડ-શોઃ ત્રીજીએ મીટીંગ
રાજકોટ,
તા. ૨૬ :. અનામત આંદોલનના પ્રણેતા અને પાસના કન્વીનર હાર્દિક પટેલે અકિલા
સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આગામી સમયમાં રાજકોટમાં ઐતિહાસિક રોડ
શોનું આયોજન કરવામાં આવશે.
આ
માટે તા. ૩ ઓકટોબરના રોજ હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં પાસના કન્વીનરો અને
પાટીદાર સમાજના આગેવાનોની અધ્યક્ષતામાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમા રોડ-શોની તારીખ નક્કી કરવામાં આવશે.(૨-૭)Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-patidar-and-gujarat-government-meeting-on-reservation-hardik-patel-and-other-in-meetin.html?ref=ht
અનામત (Anamat) Live News Click Here
Source :-http://wwitv.com/tv_channels/b6884-Sandesh-News.htm
અનામત (Anamat) Live News Click Here
Source :-http://abpasmita.abplive.in/live-tv/
સરકાર - પાટીદારોની બેઠક શરૃઃ પરિણામ કે ફિયાસ્કો? ઉત્તેજના
પાસના
હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિતઃ ચૂંટણી પૂર્વે પાટીદારોને રાજી કરવા
સરકારના પ્રયત્નોઃ પાટીદાર આયોગ, વળતર, દમનની તપાસ માટે સરકાર તૈયાર થાય
તેવી શકયતા
રાજકોટ
તા. ૨૬ : છેલ્લા અઢી વર્ષથી રાજ્ય સરકાર અને ભાજપની ઉંઘ ઉડાડી દેનાર
પાટીદાર અનામત આંદોલનના ચળવળકારો સાથે રાજ્ય સરકારે બેઠક હાથ ધરી છે. બેઠક
પૂર્વે જ પાટીદારોની જીત થઇ હોવાનું જણાય છે. રાજ્ય સરકારે બેઠકમાં એકપણ
રાજકીય નેતાને હાજર નહી રાખવાનો નિર્ણય કર્યો છે.
વિધાનસભાની
ચૂંટણીની જાહેરાત ઓકટોબરમાં થવાની છે ત્યારે ભાજપ સરકાર માટે છેલ્લા બે
વર્ષથી માથાના દુઃખાવા સમાન બની રહેલા પાટીદાર અનામત આંદોલનનો અંત લાવવા
આજે પાટીદારોની ટોચની સંસ્થાઓ સાથે સરકારની મહત્વની બેઠક યોજાશે જેમાં
પાસ-એપીજીના પ્રતિનિધિઓને ભાગ લેવા આમંત્રણ અપાયું છે. આ બેઠકમાં સરકાર
દ્વારા પાટીદાર અનામત આંદોલનનો અંત આવે તે રીતે તેમને રિઝવવા માટે તમામ
પ્રયાસો કરાશે. પાટીદાર આંદોલનકારીઓની ચાર મુખ્ય માગણી પર ચર્ચા-વિચારણા
કરાશે. જેમાં પાટીદાર આયોગની માગણી સ્વીકારવી, આંદોલનમાં મૃત્યુ પામ્યા છે
તેમના પરિવારને વળતર અને જીએમડીસી ગ્રાઉન્ડમાં પોલીસ દમન અંગે તપાસની માગણી
પર સીટ કે સમિતિની રચના જેવી તૈયારી પણ સરકાર બતાવી શકે છે.
નાયબ
મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળ સ્વર્ણિમ સંકુલ-૨ના પાવાગઢ હોલમાં
બપોરે બે વાગે બેઠક યોજાઇ રહી છે. બેઠક પૂર્વે ભારે ઉત્તેજના વ્યાપી છે.
બેઠકમાં છ મુખ્ય સંસ્થા ઉમિયા માતા ટ્રસ્ટ-ઊંઝા, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ,
રાજકોટ ઉમિયા માતા મંદિર, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત, વિશ્વ ઉમિયા
ફાઉન્ડેશન-અમદાવાદ અને પાસ-એસપીજીના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. નીતિનભાઇ
અગાઉ પણ આંદોલનનું યોગ્ય નિરાકરણ આવે તે માટે તમામ મુદ્દે પ્રતિનિધિઓ સાથે
સરકાર હકારાત્મક રીતે ચર્ચા કરવા તૈયાર છે તેમ કહી ચૂકયા છે. જો કે બેઠકમાં
પાસ-એસપીજીના પ્રતિનિધિઓ ભાગ લેવા આવે છે કે નહીં તેની પણ અનિશ્વિતતા છે.
પાટીદાર
સમાજની જે ચાર મુખ્ય માગણી છે તેમાં પાટીદારોને બંધારણીય રીતે અનામત
આપવાની માગ છે તે શકય નથી કારણકે ૫૦ ટકાથી વધુ અનામત ન હોવી જોઇએ તેવા
કોર્ટના ચૂકાદા છે. ભૂતકાળમાં પાટીદાર સહિતના બિનઅનામત આર્થિક રીતે પછાત
વર્ગને ભાજપ સરકારે જ ૧૦ ટકા અનામત આપી હતી તેને કોર્ટે રદબાતલ ઠરાવી દીધી
હતી. તે જોતા અન્ય માગણીઓ અંગે સરકાર વિચારણા કરવાનું કે ખાતરી આપવાનું
બેઠકમાં કહી શકે છે. જેમાં જીએમડીસી ગ્રાઉન્ડ સહિત પાટીદારો પર જે પોલીસ
અત્યાચાર હોવાનો આક્ષેપ કરાયો છે તેમાં તપાસ કરાવવા સીટ કે અન્ય રીતે સમિતિ
બનાવીને તપાસની ખાતરી આપે તેવી શકયતા છે. આંદોલનમાં મૃત્યુ પામ્યા છે તે
યુવકોના પરિવારજનોને આર્થિક રીતે સહાય આપવા પણ સરકારે વિચારણા કરી છે. તે
ઉપરાંત પાટીદારો માટે અલગ આયોગ બનાવવા કે સવર્ણ સહિતના વર્ગને ફાયદો થાય તે
રીતે પણ કોઇ મોટી જાહેરાત કરવા સરકાર દ્વારા ઓફર કરવામાં આવે તેવી સંભાવના
છે. બેઠકમાં ભાજપના પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિત અન્ય અગ્રણીઓ પણ
બેઠકમાં ભાગ લેવાના છે.
એકતરફી જાહેરાત સામે બહિષ્કાર કરાશેઃ પાસ
પાસના
અગ્રણી દિનેશ બાંભણિયાએ મીટીંગમાં ભાગ લેવા માટે પાસની બેઠક બાદ જણાવ્યું
હતું કે, આંદોલનનો અંત આવે તે માટે જ સરકાર સાથે મીટીંગ કરવા તૈયારી છે
પરંતુ જો સરકાર અમને સાંભળશે નહીં અને એકતરફી જાહેરાત કરશે તો બેઠકનો
બહિષ્કાર કરવામાં આવશે. જે લોકો સક્રિય રીતે આંદોલનમાં જોડાયા હોય તેમની
વાત સાંભળવી પણ જરૂરી છે. એસપીજી તરફથી અગ્રણી પૂર્વિન પટેલે જણાવ્યું હતું
કે, સમાજનું હિત જળવાતું હોય તો બેઠકમાં ભાગ લેશે.Source :-http://www.akilanews.com/26092017/gujarat-news/1506423480-63881
પાટીદારો પર થયેલા કેસો પાછા ખેંચવા સરકારની ખાતરીઃ DyCM
આજે સરકાર તેમજ પાટીદાર સમાજની વિવિધ
સંસ્થાઓ વચ્ચેની મહત્વની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. ત્યાર બાદ ગુજરાતના નાયબ
મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પ્રેસકોન્ફરન્સ યોજી હતી. તેમણે જાહેરાત કરી
હતી કે પાટીદારો ઉપર આંદલન દરમિયાન જે પણ કેસ થયા છે તે કેસો પાછા ખેંચવાની
ખાતરી આપી છે. પરંતુ અનામત અને જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની
માંગનો સ્વીકાર સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી. પાટીદાર આગેવાનોએ માંગણીઓ
અંગે સરકારને બે દિવસનો સમય આપ્યો છે. આ ઉપરાંત શહિદો તેમજ મૃત્યુ પામનાર
પાટીદારોને પાટીદાર સંસ્થાઓ જે રકમ નક્કી કરે તે રકમની સહાય આપવામાં આવશે. આ
ઉપરાંત બની અનામત જ્ઞાતિ માટે સવર્ણ આયોજની રચના કરવા માટે કેબિનેટમાં
પ્રસ્તાવ મુકવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
ઉલ્લેખનિય છે કે છેલ્લા બે વર્ષથી પણ વધુ
સમયથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનનો આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં અંત
લાવવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપા) દ્વારા પ્રયાસો શરૂ થઇ ગયા છે. આજે
સરકારે તેમજ પાટીદાર સમાજની મહત્વની સંસ્થાઓના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો
અને આંદોલનકારી સંસ્થા પાસના કન્વીનર હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રૂપ
(એસપીજી)ના લાલજી પટેલ સહિતના 100 જેટલા અગ્રણીઓની બેઠક માટે પહોંચ્યા છે.
હાલ ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ-2માં પાટીદાર અને સરકાર વચ્ચે મીટિંગ
ચાલી રહી છે ત્યારે સકારાત્મક વલણણાં શરૂઆત થઇ છે તેવી સૂત્રો પાસેથી
માહિતી મળી રહી છે.
મિટિંગ પહેલા હાર્દિકે શું કહ્યું
હાર્દિકે મિટિંગ પહેલા જણાવ્યું હતું કે, આજે સમાજના આંદોલનનું ભવિષ્ય નક્કી થશે. સમાજને અનામત નહીં આપે અને આચારસંહિતા લાગુ પડવા જઈ રહી છે ત્યારે સમાધાનની ચર્ચા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપ કરી રહી છે. આજે આયોગ અને શહીદ પરિવાર માટેની જાહેરાત હશે અને આ જાહેરાત અમારી લડાઈની ૪૦ ટકા જીત હશે. અનામત માટે વધુ જોશ અને આત્મવિશ્વાસથી લડીશું. અમને અમારી લડાઈ પર વિશ્વાસ છે અમે અનામત લઇને રહીશું. વિધાનસભાની ચૂંટણી પહેલાં આજે અમારી 40 ટકા માંગો પૂરી થશે અને 60 ટકા માંગ માટે મજબૂત લડાઇ લડીશું. અનામત મેળવીને જ રહીશું. સરકાર કયાંકને કયાંક ઝૂકી રહી છે.

બેઠકમાં કોણ છે હાજર?
ચીમનભાઈ સાપરિયા, નાનુભાઈ વાનાણી, હાર્દિક પટેલ, PAAS અને SPGના સભ્યો, મુકેશ સવાણી, ભાજપના ધારાસભ્ય નલિન કોટડિયા, કેતન પટેલ, લવજી બાદશાહ, જેરામ પટેલ સહિતના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા છે.
ચીમનભાઈ સાપરિયા, નાનુભાઈ વાનાણી, હાર્દિક પટેલ, PAAS અને SPGના સભ્યો, મુકેશ સવાણી, ભાજપના ધારાસભ્ય નલિન કોટડિયા, કેતન પટેલ, લવજી બાદશાહ, જેરામ પટેલ સહિતના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા છે.
પાટીદારોની માંગણીઓ
પાટીદાર સમાજને એક મંચ પર લાવવામાં સરકાર સફળ થઇ છે. PAAS અને SPGની ચાર શરતો પર બેઠકમાં ચર્ચા થશે. ત્રણ માંગો પર સરકારનું હકારાત્મક વલણ છે તેવું સૂત્રોનું કહેવું છે. પાટીદાર સમાજના મૃત્યુ પામેલાને આર્થિક સહાય અને નોકરી, પાટીદાર આયોગની રચના અને અનામતની માંગ, દમન ગુજારનાર અધિકારીઓ સામે પગલા લેવાની માંગણી કરી છે.

Source :-http://sandesh.com/patidar-meeting-with-gujarat-government-at-gandhinagar/
પાટીદારો ચૂંટણીમાં નડી ન જાય તે માટે આ છે BJP અધ્યક્ષ શાહનો પ્લાન?
ચૂંટણીની તૈયારીનું નેતૃત્વ સંભાળ્યું
અમદાવાદ
તા. ૨૭ : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળવારના રોજ
અમદાવાદ પહોંચ્યા છે અને ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીનું
નેતૃત્વ સંભાળ્યું છે. અમિત શાહ ત્રણ દિવસ માટે અમદાવાદમાં છે. આ દરમિયાન
તે ૧૫૦ સીટનો ટાર્ગેટ પૂરો કરવા માટેની વ્યુહરચના પર કામ કરશે. પાર્ટીને
વિશ્વાસ છે કે અમિત શાહની આગેવાનીમાં ભાજપ વિજય મેળવશે.
અમદાવાદ
પહોંચીને તરત જ અમિત શાહે ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે કમલમ ખાતે મીટિંગ કરી
હતી. ઉલ્લેખનીય છે કે વિસ્તારક યોજનાના ભાગરુપે અમિત શાહ ૧૧૦ દિવસ ગુજરાતના
અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યારની
મુલાકાત પણ તેનો જ એક ભાગ છે. અમિત શાહને મળવા માટે પાર્ટીના નેતાઓ કમલમ
ખાતે હાજર રહ્યા હતા. તેમણે પોતે કરેલા કામનું પ્રેસન્ટેશન તૈયાર કર્યુ
હતું અને કઈ રીતે મહત્ત્।મ વોટ્સ મેળવી શકાય તે અંગેના સલાહસુચનો પણ આપ્યા
હતા.
પાર્ટીના
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહ પાર્ટીના અવરોધો અને મુશ્કેલીઓ વિષે
જાણશે અને સૌથી પહેલા તેનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે. પાટીદાર સમાજના
વિરોધને ધ્યાનમાં રાખીને પાર્ટી વર્તમાનના ૫૦ ટકા ધારાસભ્યોના બદલે યુવા
પાટીદાર ચહેરાઓને તક આપશે.
શંકરસિંહ
વાઘેલાનું સમર્થન ધરાવતો જન વિકલ્પ મોરચો પણ ૧૮૨ સીટ્સ પર કેન્ડિડેટ્સ ઉભા
કરે તેવી શકયતા છે. શંકરસિંહ વાઘેલા ભાજપમાં નથી જોડાયા પરંતુ તેમના કારણે
કોંગ્રેસનું ગણિત બગડવાની પુરી શકયતા છે. જન વિકલ્પ મોરચાને કારણે
કોંગ્રેસ અને ભાજપ બન્નેને નુકસાન પહોંચી શકે છે.
Source :-http://www.akilanews.com/27092017/gujarat-news/1506487775-63919
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source
:-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment