Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
તોતિંગ ટેકસના લીધે પેટ્રોલ-ડીઝલ ભડકે બળે છે
CLICK HERE TO SHOW PRICE LIST
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
પાટણની ઘટના અંગે હાર્દિક પટેલ સહિતના આગેવાનો સામેની ફરીયાદ હાઈકોર્ટે રદ કરી
Source
:-http://www.akilanews.com/25092017/gujarat-news/1506320951-63838
પાટણ,
તા. ૨૫ :. પાટણ શહેરમાં તા. ૨૬-૮-૨૦૧૭ના રોજ યોજાયેલા પાટીદાર સમાજના
શ્રદ્ધાંજલિ કાર્યક્રમના દિવસે શહેરના સિદ્ધપુર ચાર રસ્તા પાસેની નવજીવન
હોટલ પાસે પાટીદાર આગેવાનો હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા તથા મહેશ પટેલ
સહિતના કાર્યકરો વચ્ેચની મારામારી અથડામણના ચર્ચાસ્પદ કેસનો વધુ એક આરોપી
સુનિલ ધીરૂભાઈ ખોખરીયા રહે. રાજકોટવાળાની પાટણ
પોલીસે રાજકોટથી ધરપકડ કરી તેને ગઈકાલે પાટણ ખાતે લવાયો હતો ને આજે પાટણ
બી-ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ તેને પાટણના મેજીસ્ટ્રેટ વી.કે.
સોલંકીની કોર્ટમાં રજુ કર્યો હતો.
પોલીસે
રિમાન્ડ નહીં માંગતા કોર્ટે તેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ
કેસના આરોપીના વકીલ આર.ડી. દેસાઈએ રજુઆત કરી હતી.દરમ્યાન આ કેસના આરોપીના
વકીલ આર.ડી. દેસાઈએ જણાવ્યુ હતું કે ઉપરોકત તા. ૨૬-૮-૧૭ની પાટણની ઘટના અંગે
'પાસ' આગેવાનો સામે પાટણના પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૯/૨૦૧૭થી નોંધાયેલી
એફઆઈઆર (ફરીયાદ) રદ કરવા માટે આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ (એફઆઈઆર)
રદ કરવા માટે કરેલી કવોશિંગ એપ્લીકેશન (ક્રિમીનલ મીસ એપ્લીકેશન) નં.
૨૩૨૮૨/ ૧૭ની સુનાવણી કરી હાઈકોર્ટે આ ફરીયાદ રદ કરવાનો આદેશ આપ્યો હોવાનું
જણાવ્યું હતું
Source
:-http://www.akilanews.com/25092017/gujarat-news/1506320951-63838
મંદી હજુય જારી : વધુ ૧૪૪ પોઇન્ટનો સેંસેક્સમાં ઘટાડો
અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા માટે સરકાર સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરી શકે : વિદેશી રોકાણકારો વેચવાલીના મુડમાં
મુંબઇ,તા. ૨૫: શેરબજારમાં આજે સતત બીજા કારોબારી સેશનમાં મંદી રહી હતી. કારોબારની શરૂઆત
થયા બાદ સેંસેક્સમાં ૧૪૪ પોઇન્ટનો વધુ ઘટાડો થયો હતો. જેથી તેની સપાટી
૩૧૭૭૫ની સપાટી પર પહોંચી ગઇ હતી. જ્યારે નિફ્ટી ૪૩ પોઇન્ટ ઘટીને ૯૯૨૨ની
સપાટી પર રહ્યો હતો. વિદેશી રોકાણકારો હાલમાં વેચવાલીના મુડમાં દેખાઇ રહ્યા
છે શેરબજારમાં શુક્રવારે તીવ્ર કડાકો બોલી ગયો હતો. સતત ચોથા કારોબારી
સેશનમાં મંદીનું મોજુ ફરી વળતા બેંચમાર્ક
ઇન્ડેક્સમાં એક ટકાથી પણ વધુ ઘટાડો જોવા મળ્યો હતો. જુદા જુદા નકારાત્મક
પરિબળોના લીધે મોટો કડાકો બોલી ગયો હતો. આર્થિક મંદીને રોકવા માટે સરકાર
સ્ટીમ્યુલસ પેકેજ લાવી શકે છે તેવા સમાચાર વચ્ચે મંદીનું મોજુ ફરી વળ્યું
છે. આના કારણે ફિસ્કલ ડેફિસિટ ઉપર નકારાત્મક અસર થઇ શકે છે. શુક્રવારે
કારોબારના અંતે સેંસેક્સ ૪૪૭ પોઇન્ટ ઘટીને ૩૧૯૨૨ની નીચી સપાટીએ રહ્યો હતો.
નિફ્ટી ૧૫૭ પોઇન્ટ ઘટીને ૯૯૬૪ની નીચી સપાટીએ રહ્યો હતો. જાણકાર
લોકોનું કહેવું છે કે, આગામી દિવસોમાં પણ પ્રવાહી સ્થિતિ રહી શકે છે.
સરકાર ફિસ્કલ ડેફિસિટને લઇને પણ ગણતરી કરી રહી છે. સરકાર ૪૦૦૦૦-૫૦૦૦૦ કરોડ
સુધીની રેંજમાં સ્ટીમ્યુલસ પેકેજ લાવી શકે છે.પ્રશાંત મહાસાગરમાં હાઈડ્રોજન
બોંબનું પરીક્ષણ કરી શકે તેવી ઉત્તર કોરિયાએ વાત કર્યા બાદ અમેરિકી પ્રમુખ
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શાબ્દિક યુદ્ધ વધી રહ્યું છે જેથી પણ બજારમાં ચિંતા
પ્રવર્તી રહી છે. કોરિયન કટોકટીને લઇને વૈશ્વિક ઇક્વિટી માર્કેટમાં દહેશત
ફેલાયેલી છે અને ચિંતા દિન પ્રતિદિન વધી રહી છે. એફઆઈઆઈ દ્વારા વેચવાલીનું
મોજુ રાખવામાં આવ્યું છે. આર્થિક મંદીને દૂર કરવા સરકાર દ્વારા પ્રયાસ
કરવામાં આવી રહ્યા છે. જો સરકાર યોજના સાથે આગળ વધશે તો ફિસ્કલ ડેફિસિટ ઉપર
તેની અસર શું થશે તેને લઇને પણ કારોબારીઓ ચિંતાતુર દેખાઈ રહ્યા છે. આ તમામ
પરિબળોના લીધે બજારમાં આજે મોટો કડાકો બોલી ગયો હતો.શેરબજારમાં ઉદાસીનતા
માટે કેટલાક કારણો જવાબદાર દેખાઇ રહ્યા છે. અપેક્ષા મુજબ જ ફેડે કહ્યુ છે
કે તે ઓક્ટોબર મહિનામાં વ્યાજદરમાં સુધારા કરી શકે છે.આગામી દિવસોમાં જે
પરિબળોને લઇને માર્કેટની દિશા હવે નક્કી થનાર છે તેમાં યુએસ ફેડરલ રિઝર્વની
પોલિસી સમીક્ષા, આઈપીઓને લઇને તેજી, અનેક ટેકનિકલ પરિબળો, ક્રૂડ ઓઇલની
કિંમતમાં ઉથલપાથલ અને ઉત્તર કોરિયા દ્વારા મિસાઇલોના સતત પરીક્ષણોને લઇને
ચિંતાના માહોલનો સમાવેશ થાય છે. આ તમામ પરિબળો વચ્ચે શેરબજારમાં હાલ
સાવધાનીપૂર્વકનું વલણ કારોબારીઓ અપનાવે તેવી શક્યતા છે. રોકાણકારો હાલમાં
ચિંતાતુર દેખાઇ રહ્યા છે. કારણ કે સ્થિતી જટિલ સ્થાનિક અને વૈશ્વિક મોરચે
બનેલી છે. અમેરિકા અને ઉત્તર કોરિયા પોત પાતાના વલણ પર મક્કમ રીતે આગળ વધી
રહ્યા છે જેના કારણે તકલીફ ઉભી થઇ શકે ચે. સપ્ટેમ્બર મહિનામાં વિદેશી
રોકાણકારો દ્વારા ૫૪૯૨ કરોડ રૂપિયા
પાછા ખેંચી લેવામાં આવ્યા છે. સવારના કારોબારમાં આજે બીએસઇ મિડકેપ અને
સ્મોલ ઇન્ડેક્સમાં ૦.૬ ટકા સુધીનો ઘટાડો થયો હતો.આજે દિવસ દરમિયાન
ઉતારચઢાવની સ્થિતી જોવા મળી શકે છે. કારોબારી મોટા જોખમ લેવા માટે હાલમાં
તૈયાર દેખાઇ રહ્યા નથી. Source :-http://www.akilanews.com/25092017/main-news/1506324064-114791
ક્રૂડના
ભાવઘટાડાનો લાભ લોકોને મળતો નથીઃ રાજ્ય સરકારોએ ટેકસ ઓછો કરવો જોઇએઃ
મે-૨૦૧૪માં ક્રૂડ પ્રતિ બેરલ ૧૦૭ USD હતું અને હવે તેનાથી અડધો ભાવ થયો છે
પણ ગ્રાહકોને તેનો સીધો લાભ મળતો નથી
મુંબઇ તા. ૨૫ : પેટ્રોલના એક લીટરના ભાવ જયારે રૂ.
૬૦ જેટલા હતા, ત્યારે આજની સત્તાધારી પાર્ટી બીજેપીના નેતાઓ રસ્તા જામ કરી
દેતા હતા અને આંદોલનો કરીને સરકારને ભાવવધારો પાછો લેવા દબાણ કરતી હતી.
હવે તેમના શાસનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓલ ટાઈમ હાઈ થયા છે ત્યારે તેમના
પેટનું પાણી હાલતું નથી.
પેટ્રોલ
અને ડીઝલના દામ આમ આદમીને સખત ખૂંચી રહ્યા છે તેવા સમયે એસોચેમએ એક
અભ્યાસમાં જણાવ્યું છે કે, પેટોલ-ડીઝલનો ભાવવધારો બજાર પ્રેરિત નથી, તે
સરકાર પ્રેરિત છે. સરકાર દ્વારા લેવાતો ટેકસ હાલના ભાવવધારા માટે જવાબદાર
છે. મે-૨૦૧૪માં ક્રૂડ પ્રતિ બેરલ ૧૦૭ USD હતું અને હવે તેનાથી અડધો ભાવ થયો છે પણ ગ્રાહકોને તેનો સીધો લાભ મળતો નથી.
એસોચેમ
દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ વ્યકિત હાલમાં ક્રૂડના ભાવમાં ૧૮%
જેટલો થયેલો વધારો ધ્યાનમાં નહિ લે. કેમ કે તે તો વર્ષ ૨૦૧૪માં જયારે
ક્રૂડમાં ભાવ ૧૦૭ USD હતો ત્યારની સાથે જ હાલના ભાવની તુલના કરશે. જયારે ક્રૂડ ૧૦૭USD હતું ત્યારે પેટ્રોલના ભાવ રૂ. ૭૧ હતાં અને હવે ૫૪ USD છે ત્યારે પણ ભાવ રૂ. ૭૧થી ૭૨ જેટલો છે. ગ્રાહક તો સીધો એ જ સવાલ કરશે કે ક્રૂડના ભાવ અડધા થયા છે તો પેટ્રોલ ૪૦ રૂ.
લીટર કેમ મળતું નથી? વધુમાં એસોચેમે એમ પણ જણાવ્યું છે કે, કેન્દ્ર અને
રાજય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા એકસાઈઝ અને વેટ સહિતના
ટેકસના લીધે ભાવમાં સુધારો કરવાની તકોના માર્ગમાં બાધા ઊભી થઇ જાય છે.
એસોચેમના જનરલ સેક્રેટરી ડી.એસ. રાવતે કહ્યું છે કે, સરકાર સુધારા ના કરી
શકે તો તેનો ભોગ ગ્રાહકો બનવા ના જોઈએ. સરકારને ક્રૂડના ઓછા ભાવ ચુકવવા પડે
છે ત્યારે તેઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ એ જ રીતે ઘટાડો થવો જોઈએ.(૨૧.૧૧)
પેટ્રોલના ૩૯%, ડીઝલના ૩૫% ઓછા ભાવ ચુકવતી સરકાર લોકોને લાભ આપતી નથીઃ બજાજ
ઊર્જા
અને નિયમન ક્ષેત્રના નિષ્ણાત કે.કે. બજાજે એક અભ્યાસ કરીને જણાવ્યું હતું
કે, ભાજપ સરકારમાં ક્રૂડના ભાવ તળિયે આવ્યા છે પણ કોંગ્રેસના સમયે
પેટ્રોલ-ડીઝલ જે ભાવે મળતા તેવી તેજી જ જોવા મળી રહી છે. તેની પાછળ સરકારે
વધારેલો ટેકસનો દર અને ડીલર્સના કમિશન છે. ભાજપ સરકારે છેલ્લા ત્રણ
વર્ષોમાં પેટ્રોલ પરની ડ્યુટી અને ટેકસમાં ૭૦%નો વધારો કર્યો છે, જયારે કે
ડીઝલમાં ૧૪૦%નો વધારો ઝીંકયો છે. તેવી જ રીતે પેટ્રોલ પરનું ડીલર્સનું
કમિશન ૪૯.૯% અને ડીઝલનું કમિશન ૧૭૪% જેટલું વધ્યું છે. એટલું જ નહિ ત્રણ
વર્ષ પેહલા પેટ્રોલનો બેસિક ભાવ રૂ. ૪૭.૧૨ હતો જે અત્યારે લીટરે ૧૯ રૂ જેટલો ઓછો થઇને ૨૮.૪૧ રૂ. થયો છે. એવી જ રીતે રૂ ૪૪.૯૮ના ભાવનું ડીઝલ અત્યારે રૂ.
૧૬.૧૪ ઘટીને ૨૮.૮૪ જ રહી ગયું છે. સરકાર હાલ કોંગ્રેસની સરકાર કરતા
પેટ્રોલના ૩૯% અને ડીઝલના ૩૫% ઓછા ભાવ ચુકવે છે પણ ગ્રાહકને તેનો કોઈ લાભ
આપતી નથી.Source :-http://www.akilanews.com/25092017/main-news/1506320356-114787
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source
:-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment