Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 CLICK HERE TO MORE DETAIL
LINK :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
અર્થતંત્રની માંદગીથી સરકાર ચિંતાતુરઃ પ્રોત્સાહન પેકેજ આવશે !
અર્થતંત્ર
દોડતુ નહિ થાય અને મોંઘવારી કાબુમાં નહી આવે તો માત્ર આર્થિક મોરચે જ નહી
પરંતુ રાજકીય મોરચે પણ સરકારને નુકસાન થવાની ભીતિઃ મેન્યુફેકચરીંગ, પાવર,
રોજગારવાળા સેકટરોને પ્રોત્સાહન પેકેજ મળે તેવી શકયતાઃ ગઇકાલે જેટલીના
અધ્યક્ષપદ હેઠળ યોજાય ઉચ્ચકક્ષાની બેઠક
નવી
દિલ્હી તા.ર૦ : દેશના અર્થતંત્રને ટાઢીયો તાવ આવી જતા સરકાર ચિંતિત બની
છે. સરકારને લાગે છે કે અર્થતંત્રના ગ્રોથને જો વધારવામાં નહી આવે અને
મોંઘવારીને કાબુમાં નહી લેવામાં આવે તો તેને આર્થિક મોરચાની સાથે-સાથે
રાજકીય મોરચે પણ નુકસાન થઇ શકે છે. આ જ કારણે ગઇકાલે નાણામંત્રી અરૂણ જેટલીના વડપણમાં યોજાયેલી ઉચ્ચકક્ષાની બેઠકમાં અર્થતંત્રને દોડતુ કરવાના મામલે મંથન કરવામાં આવ્યુ હતુ.
સુત્રોના
જણાવ્યા પ્રમાણે બેઠકમાં એ સવાલોના જવાબ શોધવાની કવાયત થઇ કે શું
નોટબંધીની અસર અર્થતંત્ર ઉપર પડી છે ? જીએસટીની ઇકોનોમી અને માર્કેટ ઉપર
કેટલી અસર થઇ છે ? શું જીએસટીએ મોંઘવારી વધારી છે? સુત્રોના જણાવ્યા
પ્રમાણે જેટલીએ કહ્યુ છે કે અર્થતંત્રને મજબુત કરવા માટે પોઝીટીવ આઇડિયા
અને નક્કર પગલાની જરૂર છે. આ માટે તમામ મંત્રાલયોએ સાથે કામ કરવાની જરૂર
છે. બેઠકમાં મેન્યુફેકચરીંગ, પાવર, રોજગારવાળા સેકટરોને પ્રોત્સાહન પેકેજ
આપવા પણ વિચાર કરવામાં આવી હતી. આ બેઠકમાં જેટલી ઉપરાંત વાણીજય મંત્રી,
રેલ્વે મંત્રી, નીતિ આયોગના ઉપાધ્યક્ષ વગેરે હાજર રહ્યા હતા. પહેલા આ
બેઠકમાં વડાપ્રધાન પણ ઉપસ્થિત રહેવાના હતા.
તાજેતરના
સમયમાં આર્થિક વૃધ્ધિનો દર ઘટી ગયો છે. ફેકટરીઓમાં સુસ્તી જોવા મળી રહી
છે. કોર સેકટરને બિમારી લાગી ગઇ છે. મોંઘવારીનો દર ઉંચે પહોંચી ગયો છે.
કરંટ એકાઉન્ટની ખાધ વધી છે. આયાત ઘટી નિકાસ વધી છે એટલુ જ નોકરી પણ વધી
નથી. આ બેઠકમાં આ બધા પાસાઓ ઉપર વિચાર કરવામાં આવ્યો હતો. પગલાની પણ ચર્ચા
થઇ હતી. પ્રોત્સાહન પેકેજ આપવા વિચારણા કરવામાં આવી હતી.
સરકાર
નિકાસને પ્રોત્સાહન આપવા, રોજગારીની નવી તકો ઉભી કરવા અને વ્યાપાર ખાધ
ઘટાડવા માટે લઘુ અને મધ્યમગાળા એમ બંને પ્રકારના ઉપાય ઉપર વિચાર કરી રહી
છે. સરકારે પ્રોત્સાહન પેકેજની જે વિચારણા કરી છે તે બજેટ પહેલા જ આવે તેવી
શકયતા છે. (૩-૪)
સરકાર માટે કઇ બાબત ચિંતાની ?
* આર્થિક વૃધ્ધિ દર ૭.૯ ટકાથી ઘટી પ.૭ ટકા થઇ ગયો.
* રિટેલ મોંઘવારીનો દર ર.૩૬ ટકા હતો તે વધીને ૩.૩૬ ટકા થઇ ગયો.
* ઔદ્યોગિક ઉત્પાદનનો ગ્રોથ ૬.પ ટકાથી ઘટીને ૧.૭ ટકા થઇ ગયો.
* માર્કેટમાં ડિમાન્ડ નથી.
* કોર સેકટરનો ગ્રોથ ર.૪ ટકા થઇ ગયો છે.
* કરંટ એકાઉન્ટની ખાધ જીડીપીના ર.૪ ટકા થઇ ગઇ
* આયાત ઘટી, નિકાસ વધી.
* નવી રોજગારીની તકો ઉભી થતી નથી.Source :-http://www.akilanews.com/20092017/main-news/1505882138-114478
GSTએ પથારી ફેરવીઃ બજારોમાં નવરાત્રી-દિવાળી પુર્વેની રોનક ગાયબ
પહેલા
નોટબંધીએ ફટકો પહોંચાડયો હવે જીએસટી ઉંઘહરામ કરી રહ્યુ છેઃ વેપારીઓ
જીએસટીની કડાકુટમાંથી બહાર આવતા નથી તો મોંઘવારીને કારણે ગ્રાહકો અદ્રશ્યઃ
કપડા બજાર, સોનીબજાર, ફર્નીચર માર્કેટ, ઇલેકટ્રોનીક માર્કેટ, રિયલ એસ્ટેટ
વગેરેમાં ચહલપહલ દેખાતી નથીઃ વેપારીઓના ટર્નઓવર ઘટી ગયાઃ જીએસટી સામે
ભભૂકતો રોષ
નવી
દિલ્હી તા.ર૦ : પહેલા નોટબંધી અને પછી જીએસટી બંનેના મારથી સૌથી વધુ માઠી
અસર નાના વેપારીઓ પર પડ છે. નોટબંધીથી માંડ બહાર નીકળ્યા ત્યાં જીએસટીએ
વેપારીઓને દોડતા કરી દીધા છે. છેલ્લુ એક વર્ષ માત્ર કાગળો જ જમા કરાવવામાં
ચાલ્યુ ગયુ. વેપાર કઇ થયો નથી ઉપરથી જીએસટી ભરવાની મજબુરી, આ બધાને કારણે
ઇદ અને રક્ષાબંધનના તહેવારો નબળા ગયા બાદ હવે દિવાળી પણ વેપારીઓ માટે
ફિક્કી રહે તેવી શકયતા છે. દિવાળીને હવે એક જ મહિનો બાકી છે છતાં બજારમાં
રોનક દેખાતી નથી. જીએસટી રીટર્ન દાખલ કરવામાં આવી રહેલી મુશ્કેલીઓને કારણે
વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એટલુ જ નહી બજારમાં ગ્રાહકો પણ
ખરીદી માટે નહી આવતા હોવાથી તમામ સેકટરમાં મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો
છે.
વેપારીઓનું
કહેવુ છે કે વેપાર ધંધા કરવાના બદલે અત્યારે અમારો સમય જીએસટી રીટર્ન
ભરવામાં પસાર થાય છે. એક મહિનામાં ત્રણ-ત્રણ ફોર્મ, જીએસટી-આર-૧, ર અને ૩
જમા કરાવવા પડે છે. માત્ર વેપારીઓ જ નહી પણ કરવેરાના સલાહકારો અને સીએ
રિટર્ન ભરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેઓનુ કહેવુ છે કે જીએસટી
કાઉન્સીલે તેને સરળ બનાવવાની દિશામાં તત્કાલ પગલા લેવા જોઇએ. કોન્ફેડ્રેશન
ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનું કહેવુ છે કે, જીએસટી અમલના ૭પ દિવસ વેપારીઓ માટે
મુશ્કેલીભર્યા રહ્યા છે જો સ્થિતિ નહી સુધરે તો આંદોલન પણ કરવુ પડશે.
જીએસટી પોર્ટલ પર મુશ્કેલીઓ આવી રહી છે જેને કારણે સરકાર રિટર્ન ભરવાની
તારીખ આગળ વધારી રહી છે.
છેલ્લા થોડા દિવસથી મોંઘવારી ફુંફાડા મારી રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં બેકાબુ વધારો થતા લોકોમાં રાડ બોલી ગઇ છે તો અન્ય જીવનજરૂરી
ચીજોના ભાવો પણ આસમાને પહોંચી જતા લોકોમાં તહેવારો કઇ રીતે ઉજવવા તેની
ચિંતા ઉભી થઇ છે. નવરાત્રી અને દિવાળી પહેલા જોવાતી રંગત બજારોમાંથી ગાયબ
છે. લોકોનું કહેવુ છે કે મોંઘવારીના કારણે ઘરનું બજેટ ઘટાડવુ પડયુ છે.
વેપારીઓ પણ ગ્રાહકો નહી ફરકતા પરેશાન છે. જીએસટી બાદ ચીજવસ્તુઓના ભાવ
ઘટવાને બદલે વધવા લાગતા લોકોના માસિક બજેટ વેરવિખેર થઇ ગયા છે.
કપડા
બજાર, સોનીબજાર, ફર્નીચર માર્કેટ, ઇલેકટ્રોનીક માર્કેટ, રિયલ એસ્ટેટ વગેરે
બજારો સુમસામ ભાસી રહી છે. દિવાળી પુર્વેની ખરીદી કયાંય પણ જોવા મળતી નથી.
સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ રિયલ એસ્ટેટમાં હોવાનુ જણાય છે. જમીન, મકાન અને
ફલેટના સોદાઓ પહેલા કરતા સાવ પાંખી સંખ્યામાં થઇ રહ્યા છે. દિવાળીની મોસમ
હોવા છતાં પણ રિયલ એસ્ટેટ બજાર ઠંડુ રહેતા બિલ્ડરોમાં ચિંતાનું મોજુ ફરી
વળ્યુ છે.
દિવાળી
અને નવરાત્રીના તહેવારો આવી રહ્યા હોવા છતાં પણ બજારોમાં ચમક નહી દેખાતા
વેપારીઓ એવુ જણાવી રહ્યા છે આ વર્ષે દિવાળી બગડે નહી તો સારૂ.
વેપારીઓ કહે છે કે, જીએસટીએ પથારી ફેરવી નાંખી છે. કયારેક ઇન્ટરનેટ ઠપ્પ
થઇ જાય છે તો કયારેક સિસ્ટમ હેન્ગ થઇ જાય છે જેને કારણે અમારૂ સમગ્ર
ધ્યાન માત્ર તેના ઉપર જ કેન્દ્રીત થઇ જાય છે અને વેપાર કરી શકતા નથી.
વેપારીઓનુ કહેવુ છે કે દિવાળીમાં વેપાર અગાઉ જેવો નહી થાય. નાના વેપારીઓએ
જીએસટીનું રજીસ્ટ્રેશન નથી કરાવ્યુ તેઓ ખરીદીથી બચી રહ્યા છે વળી જીએસટીને
કારણે તમામ પ્રોડકટના ભાવ ૧૦ થી ૩૦ ટકા વધી જતા વેપાર ઉપર પણ અસર પડશે.
(૩-૩)Source :-http://www.akilanews.com/20092017/main-news/1505882157-114479
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source
:-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment