Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
છેલ્લા ૧૦ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેટલા નાગરિકોને મળ્યા ? માહિતી અધિકાર હેઠળ રાજકોટના શૈલેન્દ્રસિંહ જાડેજાએ માહિતી માંગતા આવી માહિતી ન આપી શકાય તેવો પ્રત્યુત્તર મળ્યો
રાજકોટઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી છેલ્લા ૧૦ વર્ષમાં કેટલા નાગરિકોને મળ્યા તે અંગેની માહિતી રાજકોટના કનિદૈ લાકિઅ શૈલેન્દ્રસિંહ અકિલા જાડેજાએ માહિતી અધિકારી હેઠળ માંગી હતી. પરંતુ પીએમઓ કાર્યાલય તરફથી આ માહિતી ન આપી શકાય તેમ જણાવાયું છે. માહિતી અધિકારના કનિદૈ લાકિઅ કાયદા (2005) હેઠળ વડાપ્રધાન કાર્યાલય પાસેથી માહિતી માંગવામાં આવી હતી કે, અકીલા છેલ્લા દશ વર્ષમાં કેટલા નાગરિકોએ વડાપ્રધાનની મુલાકાત કનિદૈ લાકિઅ લીધી તેની વર્ષ-પ્રમાણે આંકડાકીય વિગતો આપવી. જો કે, વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો અને કહ્યુ કે, આ માહિતી જાહેર થવાથી કનિદૈ લાકિઅ દેશના સાર્વભૌમત્વને અસર થઇ શકે અને આ સિવાય પણ બીજા અન્ય કારણોસર આ વિગતો માહિતી અધિકારના કાયદાની જોગવાઇઓમાં મુક્તિ મળેલી છે. રાજકોટનાં રહેવાસી કનિદૈ લાકિઅ અને માહિતી અધિકારના કાયદાનો સરકારી વહીવટમાં પારદર્શક્તા આવે એ માટે લડત ચલાવતા શૈલેન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન કાર્યાલયમાં માહિતી માંગી કનિદૈ લાકિઅ હતી. શૈલેન્દ્રસિંહ જાડેજાએ માહિતી અધિકાર હેઠળ માંગેલી માહિતીના પ્રત્યુતરમાં વડાપ્રધાન કાર્યાલયે જવાબ આપ્યો કે, “વડાપ્રધાનને વિવિધ ક્ષેત્રના કનિદૈ લાકિઅ લોકો મળવા આવતા હોય છે. આમાની કેટલી મુલાકાતો ઔપચારિક હોય. (તો કેટલીક મુલાકાતોની નોંધ રેકર્ડ પર હોતી નથી).આ મુલાકાતોમાં દેશનો કારભાર સંભાળવવા માટે લોકોને મળતા હોય છે, તો વિદેશનાં મહેમાનોને પણ મળતા હોય છે. આ મુલાકાતોમાં કેટલીક બાબતો દેશના સાર્વભૌમત્વને લગતી પણ હોઇ શકે. આ વિગતો માહિતી અધિકારના કાયદા (2005)ની સેક્શન 7(9), 8 (1) અને 11 નીચે જાહેર કરવામાંથી મુક્તિ મળેલી છે. આથી માંગેલી માહિતી આપી શકાય તેમ નથી. જો કે શૈલેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, મેં એવી કોઇ માહિતી માંગી નહોતી કે આ દેશની અંખડિતતા કે સાર્વભૌમત્વને અસર કરે. મેં એવી માહિતી નહોતી માંગી કે, કોણ (અથવા કઇ વ્યક્તિઓ) વડાપ્રધાનની મુલાકાત લે છે પણ કેટલા લોકો વડાપ્રધાનની મુલાકાત લે છે એની આંકડાકીય વિગતો માંગી હતી. આ આકંડાની વિગત જાહરે ન કરી શકાય એવી વડાપ્રધાન કાર્યલયની દલીલ ગળે ઉતરે એવી નથી. મારુ એવુ સ્પષ્ટપણે માનવું છે કે, નાગરીકોનો માહિતી ન આપવાની આ બધી પ્રયુક્તિઓ છે.” (6:01 pm IST)
સમસ્યાનો ઉકેલ લાવવા પ્રધાનોને કહેણ ;તમામ પ્રભારી મંત્રીઓને જિલ્લામાં પ્રવાસ કરવા રૃપાણીનો આદેશ
અમદાવાદ :રાજ્યમાં લોક સમસ્યાના ઉકેલ માટે પ્રધાનોને કામે કનિદૈ લાકિઅ લાગી જવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ પ્રધાનોને કહ્યું છે આગામી લોકસભાની ચૂંટણી ને ધ્યાનમાં રાખી તમામ જિલ્લાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવા કનિદૈ લાકિઅ સીએમ વિજય અકિલા રૂપાણીએ પ્રધાનોને આદેશ કર્યો છે આ ઉપરાંત તમામ જિલ્લાના પ્રભારી મંત્રીઓને જિલ્લાઓનો પ્રવાસ કરવા પણ કહેવાયું છે મુખ્યમંત્રી કનિદૈ લાકિઅ વિજયભાઈ રૂપાણીએ મંત્રીમંડળની મળેલ બેઠકમાં આ નિર્ણય કર્યો છે અને જરૂરી સૂચનો કર્યા હતા (11:29 pm IST)
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 06 July 2018 & 30 August 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com
છેલ્લા ૧૦ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેટલા નાગરિકોને મળ્યા ? માહિતી અધિકાર હેઠળ રાજકોટના શૈલેન્દ્રસિંહ જાડેજાએ માહિતી માંગતા આવી માહિતી ન આપી શકાય તેવો પ્રત્યુત્તર મળ્યો
રાજકોટઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી છેલ્લા ૧૦ વર્ષમાં કેટલા નાગરિકોને મળ્યા તે અંગેની માહિતી રાજકોટના કનિદૈ લાકિઅ શૈલેન્દ્રસિંહ અકિલા જાડેજાએ માહિતી અધિકારી હેઠળ માંગી હતી. પરંતુ પીએમઓ કાર્યાલય તરફથી આ માહિતી ન આપી શકાય તેમ જણાવાયું છે. માહિતી અધિકારના કનિદૈ લાકિઅ કાયદા (2005) હેઠળ વડાપ્રધાન કાર્યાલય પાસેથી માહિતી માંગવામાં આવી હતી કે, અકીલા છેલ્લા દશ વર્ષમાં કેટલા નાગરિકોએ વડાપ્રધાનની મુલાકાત કનિદૈ લાકિઅ લીધી તેની વર્ષ-પ્રમાણે આંકડાકીય વિગતો આપવી. જો કે, વડાપ્રધાન કાર્યાલયે આ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો અને કહ્યુ કે, આ માહિતી જાહેર થવાથી કનિદૈ લાકિઅ દેશના સાર્વભૌમત્વને અસર થઇ શકે અને આ સિવાય પણ બીજા અન્ય કારણોસર આ વિગતો માહિતી અધિકારના કાયદાની જોગવાઇઓમાં મુક્તિ મળેલી છે. રાજકોટનાં રહેવાસી કનિદૈ લાકિઅ અને માહિતી અધિકારના કાયદાનો સરકારી વહીવટમાં પારદર્શક્તા આવે એ માટે લડત ચલાવતા શૈલેન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાન કાર્યાલયમાં માહિતી માંગી કનિદૈ લાકિઅ હતી. શૈલેન્દ્રસિંહ જાડેજાએ માહિતી અધિકાર હેઠળ માંગેલી માહિતીના પ્રત્યુતરમાં વડાપ્રધાન કાર્યાલયે જવાબ આપ્યો કે, “વડાપ્રધાનને વિવિધ ક્ષેત્રના કનિદૈ લાકિઅ લોકો મળવા આવતા હોય છે. આમાની કેટલી મુલાકાતો ઔપચારિક હોય. (તો કેટલીક મુલાકાતોની નોંધ રેકર્ડ પર હોતી નથી).આ મુલાકાતોમાં દેશનો કારભાર સંભાળવવા માટે લોકોને મળતા હોય છે, તો વિદેશનાં મહેમાનોને પણ મળતા હોય છે. આ મુલાકાતોમાં કેટલીક બાબતો દેશના સાર્વભૌમત્વને લગતી પણ હોઇ શકે. આ વિગતો માહિતી અધિકારના કાયદા (2005)ની સેક્શન 7(9), 8 (1) અને 11 નીચે જાહેર કરવામાંથી મુક્તિ મળેલી છે. આથી માંગેલી માહિતી આપી શકાય તેમ નથી. જો કે શૈલેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, મેં એવી કોઇ માહિતી માંગી નહોતી કે આ દેશની અંખડિતતા કે સાર્વભૌમત્વને અસર કરે. મેં એવી માહિતી નહોતી માંગી કે, કોણ (અથવા કઇ વ્યક્તિઓ) વડાપ્રધાનની મુલાકાત લે છે પણ કેટલા લોકો વડાપ્રધાનની મુલાકાત લે છે એની આંકડાકીય વિગતો માંગી હતી. આ આકંડાની વિગત જાહરે ન કરી શકાય એવી વડાપ્રધાન કાર્યલયની દલીલ ગળે ઉતરે એવી નથી. મારુ એવુ સ્પષ્ટપણે માનવું છે કે, નાગરીકોનો માહિતી ન આપવાની આ બધી પ્રયુક્તિઓ છે.” (6:01 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-07-2018/137805
કર્ણાટક : ખેડૂતોનું ૨-૨ લાખનું દેવુ માફ : ૩૪૦૦૦ કરોડ ખર્ચાશે
બજેટ રજુ કરતા કુમાર સ્વામી : પેટ્રોલ - ડિઝલમાં ભાવવધારો : વિજળી પણ મોંઘી બેંગ્લુરૂ તા. કનિદૈ લાકિઅ ૫ : અનેક દિવસોની ખેંચતાણ બાદ કર્ણાટકમાં બનેલી કોંગ્રેસ અને જનતા દળની ગઠબંધન સરકારે મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ વિધાનસભામાં ૨૦૧૮-૧૯ માટે કનિદૈ લાકિઅ બજેટ રજુ કર્યું અકિલા છે. આશા પર ખરા ઉતરીને સીએમે બજેટમાં ચુંટણીના વાયદાને કેટલીક હદ સુધી પૂર્ણ કર્યો અને ૨ લાખ કે તેથી ઓછી લોન આપતા ખેડૂતોનું કનિદૈ લાકિઅ દેવું માફ કરવાનું એલાન કર્યું છે. સીએમે લોન માફી માટે ૩૪ હજાર કરોડ અકીલા રૂપિયાની ફાળવણી કરવાનું એલાન કર્યું છે. જો કે આ રાહતની કનિદૈ લાકિઅ સાથે જ પેટ્રોલ - ડીઝલ અને વિજળીની કિંમત વધવાથી ખેડૂતોની સાથે સામાન્ય પ્રજા માટે ચિંતા સમાન છે. અહેવાલના જણાવ્યા મુજબ કુમાર સ્વામીએ ૨,૧૩,૭૩૪ કનિદૈ લાકિઅ કરોડના બજેટનું એલાન કરીને કહ્યું કે, તેઓ સિધ્ધારમૈયા સરકારની દરેક યોજનાઓ ચાલુ રાખશે. સર્વિસ અને એગ્રીકલ્ચર સેકટર પર પણ ધ્યાન કેન્દ્રીત કનિદૈ લાકિઅ કરવામાં આવ્યું છે. તેમણે બજેટમાં જાણકારી આપી હતી કે, વર્ષ ૨૦૧૬-૧૭માં વૃદ્ઘિ દર ૭.૫નો હતો, જે ૨૦૧૭-૧૮માં વધીને ૮.૫ ટકા પર પહોંચી ગયો હતો. કનિદૈ લાકિઅ સરકારની પ્રાથમિકતા ખેડૂતોનું દેવું માફ કરવા ઉપર હતી. તેમણે ભરોસો આપવાની કોશિશ કરી હતી કે, ચૂંટણી ઢંઢેરોમાં કરવામાં આવેલા તમામ વાયદાઓ પુરા કનિદૈ લાકિઅ કરવા માટે સરકાર પ્રતિબદ્ઘ છે. ખેડૂતોને નવી લોન લેવામાં મદદ કરવા માટે સરકાર ડિફોલ્ટિંગ એકાઉન્ટ્સમાંથી એરિયર ખતમ કરી નાખશે, જેનાથી કિલયરન્સ સર્ટિફિકેટ સરળતાથી મળી શકે. તેના માટે ૬૫૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પહેલા ચરણમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ સુધી લીધેલા દેવા માફ કરવામાં આવશે. જે ખેડૂતોએ પોતાની સમય મર્યાદાની અંદર લોન ચૂકવી દીધી છે, તેમને પ્રોત્સાહન રૂપે ચૂકવેલી રકમના ૨૫,૦૦૦ જે પણ ઓછા થયા છે, તે સરકાર ચૂકવશે.સરકારે એક બાજુ ખેડૂતોનું દેવું માફ કરીને તેમને ખુશ કરવાની કોશિશ કરી, ત્યારે બીજી બાજુ પેટ્રોલ, ડિઝલ અને વિજળીના ભાવ વધારીને તેમને થનાર ફાયદા પર સવાલ ઉભા કરી દીધા છે. બજેટમાં પેટ્રોલના ભાવ ૧.૧૪ પ્રતિલીટર, ડીઝલ ૧.૧૨ પ્રતિલીટર અને વિજળીના ભાવમાં ૨૦ પૈસા વધારો કરવામાં આવ્યો છે. (4:50 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/06-07-2018/137803
અહીં ખુશ્બુ છે શરાબની મોદીજી ! કેટલાક દિવસો તો રહો ગુજરાતમાં !:ગાંધીનગરમાં હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીએ ગાંધીનગરના દારૂની જનતા રેડ કરી :ડીએસપી ઓફિસથી 100 મીટર દૂર પકડ્યો દારૂ :અલ્પેશ ઠાકોરે કહ્યું ''યહાઁ ખુશ્બુ હૈ શરાબકી મોદીજી !! કુછ દિન તો ગુજારો ગુજરાતમેં !
Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/05-07-2018/5120
હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીની ગાંધીનગરમાં જનતા રેડ :દારૂનો જથ્થો પકડ્યો : પોલીસની આબરૂના ધજાગરા
ડીએસપી કચેરી નજીક જ દારૂનું વેચાણ : 7મીએ કનિદૈ લાકિઅ અમદાવાદમાં દારૂના અડ્ડા પર જનતા રેસ કરાશે ગાંધીનગર :રાજ્યમાં દારૂની બદી કાઢવા રાજ્ય સરકારે કાયદો કડક બનાવ્યો છે છત્તા દારૂનું બેફામ કનિદૈ લાકિઅ વેચાણ થઇ અકિલા રહ્યું છે અમદાવાદમાં ગઈકાલે કથિત લઠ્ઠાકાંડ મામલે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને યુવા નેતા હાર્દિક પટેલે ગાંધીનગરમાં કનિદૈ લાકિઅ જનતા રેડ કરી હતી. આ ત્રણેય નેતાઓએ ગાંધીનગરમાં આજે ચાલતા દારૂનાં અડ્ડાઓ અકીલા પર રેડ કરીને દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. DSP ઓફિસ કનિદૈ લાકિઅ નજીક જ દારૂનું ધોમ વેચાણ થઈ રહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરનાં સોલા વિસ્તારમાં દેશી દારૂ પીધાં બાદ 4 વ્યક્તિઓની હાલત લથડી કનિદૈ લાકિઅ ગઇ છે. જેને લઈને ચારેય શખ્સોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં 2 વ્યક્તિની હાલત હજી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો અન્ય કનિદૈ લાકિઅ બે વ્યક્તિઓને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયાં છે. આ મામલે કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પાટીદાર નેતા હાર્દિક પટેલ અને વડગામનાં ધારાસભ્ય કનિદૈ લાકિઅ જિજ્ઞેશ મેવાણી સોલા હોસ્પિટલ ખાતે જઇને આ લઠ્ઠાકાંડનો ભોગ બનેલ લોકોનાં ખબર અંતર પૂછ્યાં હતાં. બાદમાં આ ત્રણેય નેતાઓએ ગાંધીનગરમાં ચાલતા દારૂનાં કનિદૈ લાકિઅ અડ્ડાઓ પર રેડ કરીને દારૂનો જથ્થો પકડ્યો હતો મહત્વનું છે કે, DSP ઓફિસ નજીક જ દારૂનું ધોમ વેચાણ થઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોરે આ મામલે એમ જણાવ્યું હતું કે, 7 જુલાઇનાં શનિવારનાં રોજ હવે અમદાવાદમાં ચાલતા દારૂનાં અડ્ડા પર રેડ પડાશે. આ ઉપરાંત તેઓએ સરકાર અને પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતાં. (12:18 am IST)Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/05-07-2018/81900
ગુજરાત પ્રતિનિધિમંડળનો ઇઝરાયેલ પ્રવાસ અત્યંત ફળદાયી:પાણી-પશુપાલન અને ખેતીને મબલખ ફાયદો
કૃષિ-પશુપાલન સેકટરમાં ૯ જેટલા વિષયોમાં ઇઝરાયેલ ટેકનોલોજી-બેસ્ટ પ્રેકટીસીસના કનિદૈ લાકિઅ પાયલોટ પ્રોજેકટસ ગુજરાતમાં હાથ ધરાશે:પડતર જમીનને ખેતીમાં સાંકળી લેવા ઇઝરાયેલની કંપનીઓ સાથે ભાગીદારીઃશેરડીની ઉત્પાદકતા વધારવા કનિદૈ લાકિઅ માટે ટેક્નોલોજી અકિલા એડોપ્શન:ડિઝીટલ ફાર્મિંગ સોલ્યુશન “નેટ બીટ” યુનિટ્નો ઉપયોગ ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ઇઝરાયેલનો કનિદૈ લાકિઅ સફળ પ્રવાસ પૂર્ણ કરીને આવેલા ગુજરાત પ્રતિનિધિમંડળો આ ૬ દિવસીય પ્રવાસ અકીલા રાજ્યના કૃષિ આધારિત ગ્રામ્ય અર્થતંત્ર માટે ફળદાયી બની રહેવાનો કનિદૈ લાકિઅ છે.રાજયમાં પાણી-પશુપાલન અને ખેતીને મબલખ ફાયદો મળનાર છે વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ઇઝરાયેલ ગયેલા ગુજરાત પ્રતિનિધિમંડળે આ પ્રવાસમાં કનિદૈ લાકિઅ ઇઝરાયેલના કૃષિ અને જળવ્યવસ્થાપન ક્ષેત્રની તજજ્ઞતા, બેસ્ટ પ્રેકટીસીઝનો ગુજરાતમાં ઉપયોગ થઇ શકે તેની સંભાવનાઓ પર વિશેષ ફોકસ કર્યુ હતું. મુખ્યમંત્રીએ કનિદૈ લાકિઅ ઇઝરાયેલ પ્રવાસથી પરત આવીને ઇઝરાયેલ ગુજરાત વચ્ચે કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહભાગીતાના નક્કર કાર્યઆયોજન માટે ગાંધીનગરમાં કનિદૈ લાકિઅ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને માર્ગદર્શન આપ્યું હતું. વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં આ નક્કર કાર્યઆયોજન માટે હાઇ લેવલ કમિટી રચવાનો કનિદૈ લાકિઅ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ હાઇલેવલ કમિટીમાં મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્મા, કૃષિ મંત્રી આર. સી. ફળદુ, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પાણી પુરવઠા રાજ્ય મંત્રી પરબતભાઇ પટેલ, કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ મુખ્યસચિવ જે. એન. સિંહ, અધિક મુખ્ય સચિવશ્રીઓ એમ. એસ. ડાગુર, અરવિંદ અગ્રવાલ,સંજય પ્રસાદ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન, અગ્રસચિવ મનોજકુમાર દાસ, પાણી પુરવઠા અગ્રસચિવ જે. પી. ગુપ્તા, મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર તેમજ ગૃહ સચિવ મનોજ અગ્રવાલ અને પશુપાલન સચિવ મહમદ શાહિદ, કૃષિ નિયામક ભરત મોદી, બાગાયત નિયામક વઘાસીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના સુચનો અને માર્ગદર્શન મુજબ રાજ્યના મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહે, કૃષિ કલ્યાણ વિભાગના અધિક મુખ્યસચિવ સંજય પ્રસાદ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજીને કૃષિ અને પશુપાલન વિભાગમાં ઇઝરાયેલની તજજ્ઞતાના ઉપયોગની સંભાવનાઓ માટે કાર્યઆયોજનને આખરી ઓપ આપ્યો છે. આ કાર્યઆયોજન અનુસાર એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન એન્ડ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટ :- કૃષિ વિભાગ હેઠળ આઇ-ક્રિએટ અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના તાંત્રિક ભાગીદારીથી એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન એન્ડ ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટની ગુજરાતમાં સ્થાપના કરીને કૃષિ, બાગાયત, પશુપાલન ક્ષેત્રે આવી રહેલી નવી ટેક્નોલોજીનું એડોપ્શન, એડોપ્ટિવ રિસર્ચ, મોડિફિકેશન માટે યુવાઓને સપોર્ટ-સહાય કરાશે. તદઉપરાંત કૃષિ ક્ષેત્રે સ્થાનિક પરિસ્થિતી મુજબ સંશોધન કરી ટેક્નોલોજી ડેવલપ કરવા ઇચ્છુક યુવાઓને ઇન્કયુબેશન અને ટેક્નોલોજીના વ્યવસાયીકરણ માટે વેંચર કેપિટલ ફંડ સહિત નાણાકીય સહયોગમાં સરકાર મદદરૂપ થશે. કૃષિ ક્ષેત્રે ડેવલપ થયેલી નવી ટેક્નોલોજી અંગે ખેડૂતોને નિદર્શન અને તાલીમ આપીને ખેડૂતોમાં આ ટેક્નોલોજીના એડોપ્શનનો રેટ વધારી શકાય અને રાજ્યના ખેડૂતો ઇઝરાયેલ પેટૃન પર કૃષિક્રાંતિ કરી શકે તે માટે રાજય સરકાર સહાયરૂપ બનશે. આ ઇન્સ્ટિટ્યુટ યુવાઓને કૃષિ ક્ષેત્રે આવેલી નવી ટેક્નોલોજી માટે કંપનીઓ સાથે ભાગીદારી કરવામાં, તેમજ તેના દ્વારા રાજ્યમાં સર્વિસ પ્રોવાઇડર તરીકે વ્યવસાય કરવા અને નવી ટેક્નોલોજી ડેવલપ કરવામાં મદદરુપ થશે અને કૃષિ ક્ષેત્રે ટેક્નોલોજીનું એડોપ્શન વધતા યુવાઓનો કૃષિ ક્ષેત્રે રસ જળવાઇ રહેશે અને આ ક્ષેત્રે રોજગારીનું મોટા પાયે નિર્માણ થશે. રાજ્યની ખેતીલાયક પડતર જમીનને ખેતીમાં સાંકળી લેવા ઇઝરાયેલની કંપનીઓ સાથે ભાગીદારીઃ- ઇઝરાયલમાં ડેડ-સી (મૃત સમુદ્ર) નજીક ખજુર અને કેરીની સફળતાપુર્વક ખેતી કરવામાં આવે છે. આ અનુભવોને આધારે પાઇલોટ બેઝ પર રાજ્યમાં ખેતીલાયક પડતર અને પ્રોબ્લેમેટિક સોઇલ ખેતીમાં રુપાંતરિત કરવા ઇઝરાયેલની કંપનીઓ સાથે ભાગીદારી કરવાની દિશામાં સંભાવનાઓ ચકાસવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. ઇઝરાયેલની કંપનીઓ ટેક્નોલોજી દ્વારા જમીન ડેવલપ કરે અને ખારેક, કેરી, મસાલા પાકોનું ઉત્પાદન કરી શકે. આ માટે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર જિલ્લાને સાંકળી શકાય તેવું પણ કાર્યઆયોજન થયું છે. શેરડીની ઉત્પાદકતા વધારવા માટે ટેક્નોલોજી એડોપ્શનઃ- દક્ષિણ ગુજરાત વિસ્તારમાં શેરડીનો મોટો વિસ્તાર છે, શેરડીની ઉત્પાદકતા વધારવા અને ટેક્નોલોજીનું એડોપ્શન કરવા પણ ઇઝરાયેલની કંપનીઓની તજજ્ઞતા સાથે સહભાગી થઇ શકાય તે અંગે પણ મુખ્યસચિવની આ બેઠકમાં વિગતે પરામર્શ થયો હતો. ઇઝરાયેલની આ ટેકનોલોજી એડોપ્શન અંતર્ગત અન્ડરગ્રાઉન્ડ માઇક્રો ઇરીગેશન તથા ઇનપુટ માટે ખેડૂતોને સીધી સહાય અને આ માટે કંપનીઓ ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરુ પાડી શકે તે માટે ૫૦૦૦ થી ૧૦૦૦૦ હેક્ટર વિસ્તાર પાઇલોટ બેઝ પર સાંકળી લેવાનું આયોજન કરાશે. પાઇલોટ પ્રોજેક્ટ વિસ્તારમાં શેરડીની ઉત્પાદકતા જે અત્યારે પ૦ થી ૬૦ મે.ટન છે તેને આવતા પાંચ વર્ષમાં ૧૦૦ થી ૧રપ મે.ટન પ્રતિ હેક્ટર સુધી લઇ જવા લક્ષ્યાંક છે અને આ માટે કંપનીઓને પ્રોડક્શન લિન્ક્ડ કન્સલટન્સી ચાર્જિસ અપાશે. નેટાફિમ કંપની ધ્વારા ડિઝીટલ ફાર્મિંગ સોલ્યુશન “નેટ બીટ” યુનિટ્નો ઉપયોગઃ- મુખ્યમંત્રીની ઇઝરાયેલની સુક્ષ્મ પિયત અને પ્રિસિઝન ફાર્મિંગ માટેની અગ્રણી કંપની નેટાફિમના પદાધિકારીઓની બેઠકમાં તેમણે ગુજરાતમાં ડિજીટલ ફાર્મિંગ માટે ડિઝીટલ ફાર્મિંગ સોલ્યુશન “નેટ બીટ”ના પાઇલોટ બેઝ તરીકે ૧૦૦ યુનિટ ભેટ આપવાની જે જાહેરાત કરી છે. આ સંદર્ભમાં એવું નિયત કરવામાં આવ્યું કે આવા યુનિટને રાજ્યની કૃષિ યુનિવર્સીટીના ફાર્મ, અન્ય સંસ્થાઓના ફાર્મ, ગુજરાત વિધ્યાપીઠના ફાર્મ તેમજ પ્રોગ્રેસિવ ફાર્મર્સના ખેતરો પર ઇન્સ્ટોલ કરવાના આયોજનથી મોટી સંખ્યામાં ખેડૂતો આ નિદર્શન નિહાળી શકે અને રાજ્યમાં આ ટેક્નોલોજીના ઉપયોગ માટે પરિણામો પણ જાણી શકાય તે અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. નવીન ટેક્નોલોજી આધારિત ફ્રુટ ફ્લાય ટ્રેપ (ફળમાખી પિંજર)ના નિદર્શનઃ- સામાન્યતઃ કેરી, વેલાવાળા શાકભાજી, ચીકુ વગેરેમાં ફળમાખીનો ઉપદ્રવ જોવા મળે છે. ફળમાખીના કારણે કેરીની નિકાસમાં પણ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ઇઝરાયલની બાયોફીડ કંપનીએ નવીન ટેક્નોલોજી આધારિત ફ્રુટ ફ્લાય ટ્રેપ બનાવ્યા છે. બાયોફીડ દ્વારા રાજ્યમાં પ્રોડક્શન યુનિટ સ્થાપવા માટે એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા છે. આ માટે પાઇલોટ બેઝ પર ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ધ્વારા ફ્રુટ ફ્લાય ટ્રેપ ઇમ્પોર્ટ કરવામાં આવશે અને રાજ્યમાં વિવિધ સ્થળોએ નિદર્શન કરવામાં આવશે. એચ.એફ. ગાય માટે ઇઝરાયલથી સિમેન ડોઝઃ- ઇઝરાયલની એચ.એફ. ગાયો સારી ઉત્પાદકતા ધરાવે છે ઉપરાંત ગરમી, રોગ સામે પણ સારી પ્રતિરોધક શક્તિ ધરાવે છે. ઇઝરાયલની ગાયોને ટોટલ મિક્સ્ડ રાશન (ટી.એમ.આર.) આપવામાં આવે છે અને લીલો ઘાસચારો આપવામાં આવતો નથી. પાઇલોટ બેઝ પર ઇઝરાયલ પાસેથી સિમેન ડોઝ મેળવી રાજ્યમાં કૃત્રિમ બીજદાનના પ્રયોગો કરવાના આયોજન માટે પણ બેઠકમાં કાર્યઆયોજના તૈયાર કરવામાં આવી હતી. તેમાં સફળતા મળ્યેથી રાજ્યમાં આ પ્રકારે મોટાપાયે કામગીરી હાથ ધરીને રાજ્યના દુધ ઉત્પાદનમાં વધારો મેળવી શકાશે. ડેરીફાર્મમાં સેન્સરનો ઉપયોગ અને ઇઝરાયલ મુજબ તબેલાની ડિઝાઇનઃ- ઇઝરાયલમાં તબેલામાં તમામ ગાયોમાં સેન્સર લગાડવામાં આવેલ છે જેનાથી ગાયની તમામ પ્રવૃત્તિ લોકલ અને નેશનલ સર્વર પર અપડેટ થાય છે. આ ડેટા મુજબ ગાયની ફીડની જરુરિયાત નક્કી કરી ફીડ આપવામાં આવે છે. આ ઉપરાંત બીજદાનનો સમય પણ આ ડેટાના આધારે નક્કી કરી બીજદાન કરવામાં આવે છે. ઇઝરાયેલમાં પશુ શેડ્માં પાકા ફ્લોરિંગને બદલે પશુ છાણનું ફલોરિંગ અને પશુ શેડના રૂફ પર સોલાર રૂફટોપ પર સોલાર એનર્જીનો ટેક્નોલોજીનો ઉપયોગ પણ વિશેષ ઉલ્લેખનીય છે તે અંગે પણ વિગતવાર અભ્યાસ કરી આગળ કાર્યવાહી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઝીંગા ઉછેર (શ્રિમ્પ પ્રોડક્શન) ઇઝરાયેલની એંઝુટિક કંપની ધ્વારા ફિમેલ શ્રિમ્પ પ્રોડક્શન અને મલ્ટિપ્લિકેશન માટે ટેક્નોલોજી ડેવલપ કરાઇ છે તેના કલ્ચર અને ટેક્નોલોજી આ કંપની સાથે રાજ્યમાં પાઇલોટ બેઝ પર અમલ કરવાનું આયોજન અને ઝીંગાની ઉત્પાદકતામાં મોટો વધારો મેળવી શકાશે એટલું જ નહીં, ઝીંગાના ઉત્પાદનમાં યુવાઓને આકર્ષિત કરીને સ્વરોજગાર અવસર પણ આપી શકાશે. હાઇ ડેન્સિટી ફિશ પ્રોડક્શન ઇઝરાયલની કંપની ધ્વારા એક્મ વિસ્તારમાં વધુ ફિશ પ્રોડક્શન મેળવવાની પ્રેક્ટિસ અને ટેક્નોલોજી ડેવલપ કરવામાં આવી છે. ગુજરાતમાં પાઇલોટ બેઝ પર આ ટેકનોલોજીનો વિનિયોગ કરીને હાઇ ડેન્સિટી ફિશ પ્રોડક્શન કરી શકાય અને વધુ ઉત્પાદન મેળવી શકાય તેવા કાર્યઆયોજનોને ઓપ આપવાની દિશામાં ફળદાયી વિચારણા થઇ હતી. (10:37 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/05-07-2018/81897
સમસ્યાનો ઉકેલ લાવવા પ્રધાનોને કહેણ ;તમામ પ્રભારી મંત્રીઓને જિલ્લામાં પ્રવાસ કરવા રૃપાણીનો આદેશ
અમદાવાદ :રાજ્યમાં લોક સમસ્યાના ઉકેલ માટે પ્રધાનોને કામે કનિદૈ લાકિઅ લાગી જવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ પ્રધાનોને કહ્યું છે આગામી લોકસભાની ચૂંટણી ને ધ્યાનમાં રાખી તમામ જિલ્લાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવા કનિદૈ લાકિઅ સીએમ વિજય અકિલા રૂપાણીએ પ્રધાનોને આદેશ કર્યો છે આ ઉપરાંત તમામ જિલ્લાના પ્રભારી મંત્રીઓને જિલ્લાઓનો પ્રવાસ કરવા પણ કહેવાયું છે મુખ્યમંત્રી કનિદૈ લાકિઅ વિજયભાઈ રૂપાણીએ મંત્રીમંડળની મળેલ બેઠકમાં આ નિર્ણય કર્યો છે અને જરૂરી સૂચનો કર્યા હતા (11:29 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/05-07-2018/81899
સીમા સુરક્ષા દળમાં નોકરી કરવા માટે ધો.૧૦ પાસના વિદ્યાર્થીઓ માટે તકઃ ૨૦૭ ઉમેદવારોની ભરતી કરાશેઃ ૨૩મી સુધીમાં અરજી કરી શકાશે
નવી દિલ્હીઃ 10 પાસ યુવાનો કનિદૈ લાકિઅ માટે સીમા સુરક્ષા દળ (BSF)એ 207 પદો પર ભરતી બહાર પાડી છે. BSFના આ તમામ પદ કૉન્સ્ટેબલના છે અને આના માટે જાહેરાત બહાર પાડી અરજીઓ મંગાવાઈ કનિદૈ લાકિઅ છે. ઈચ્છુક ઉમેદવારો અકિલા આ પદો માટે 23 જુલાઈ 2018 સુધી અરજી કરી શકે છે. પદનું નામ : આ પદોમાં વ્હીકલ મિકેનિક, ઑટો ઈલેક્ટ્રીશિયન, વેલ્ડર, કનિદૈ લાકિઅ કારપેન્ટર, સ્ટોર કીપર, પેઈન્ટર. ફિટર વગેરે જગ્યા માટેની ભરતી શામેલ છે. માન્યતા અકીલા પ્રાપ્ત સંસ્થામાંથી 10 પાસ અને સંબંધિત વિષયમાં ITI કનિદૈ લાકિઅ પાસ હોવું જરૂરી છે. પસંદગી લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂના દેખાવને આધારે થશે. આ પદની અરજી કરવા માટે ઉમેદવારોએ પોતાના તમામ કાગળ એપ્લિકેશન ફોર્મ કનિદૈ લાકિઅ સાથે મોકલવાના રહેશે.

Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-07-2018/137813
મધ્યપ્રદેશમાં ભાજપના નેતાની ગુંડાગીરી : ફરજ પરના મહિલા ઓફીસરની વર્દી ફાડી
દબંગગીરી કરનાર નેતાની આખરે ધરપકડ ભોપાલ તા ૫ : મધ્ય પ્રદેશમાં સામાન્ય મહીલાઓ કનિદૈ લાકિઅ સાથ ેહિંસાતો બહુ સામાન્ય વાત છે પણ હવે રાજયમાં મહીલા પોલીસ અધિકારી પણ સુરક્ષિત નથી. મધ્ય પ્રદેશના ટીકમગઢ જીલ્લાનો એક બનાવ સામે આવ્યો છે. કનિદૈ લાકિઅ જેમાં ભાજપના અકિલા એક સ્થાનીક નેતાએ વાહનોનું ચેકીંગ કરી રહેલ એક મહિલા પોલીસ અધિકારી સાથે અભદ્ર વહેવાર કરીને તેની વર્દી ફાડી નાખી હતી. કનિદૈ લાકિઅ પોલીસે આ ઘટનામાં સંડોવાયેલ ભાજપા નેતાની ધરપકડ કરી છે. જયારે તેનો એક સાથીદાર અકીલા ફરાર થઇ ગયો છે. પોલીસના કહેવા પ્રમાણે આ બનાવ બીથોૈરા પોલીસ કનિદૈ લાકિઅ સ્ટેશન ના ઇન્ચાર્જ સબ ઇન્સ્પેકટર સોમવારે સાંજે વાહનો ની ચેકીંગ કરતા હતા ત્યારે બન્યો હતો.જીલ્લાના અધિક પોલીસ અધિક્ષક સુરેન્દ્ર જૈને ઘટનાનું કનિદૈ લાકિઅ સાચી ગણાવતા કહયુ કે મહીલા અધિકારી વાહનોનું ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન મોટર સાઇકલ પર ત્યાંથી પસાર થઇ રહેલ સ્થાનીક ભાજપા નેતાએ એક કનિદૈ લાકિઅ માસુમ બાળકીને ટક્કર મારીને ભાગવા લાગ્યો હતો, પણ મહીલા પોલીસ અધિકારીએ તેને રોકીને સમજાવવાનોે પ્રયત્ન કર્યો તો તે વ્યકિત અભદ્રતા કરવા લાગ્યો કનિદૈ લાકિઅ અને તેણે મહીલા અધિકારીને લાતો અને ઠોંસા મારીને તેની વર્દી ફાડી નાખી હતી. જૈનના કહેવા પ્રમાણે આરોપી ભાજપા નેતા નું નામ મુબેન્દ્રસીંહ છે કનિદૈ લાકિઅ જેની ધરપકડ કરી લેવાઇ છેે. જયારે તેનો સાથીદાર પંકજ હજુ ફરાર છે. (૩.૭) (4:34 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/05-07-2018/137801
થિયેટરમાં મળતા પોપકોર્ન બજાર કિંમત કરતાં કેમ હોય છે મોંઘાદાટ
મુંબઈ :ખુલ્લા બજારમાં પોપકોર્ન 30થી 50 રૂપિયામાં મળે છે, ત્યારે આ જ પોપકોર્નની મલ્ટિપ્લેક્સમાં કનિદૈ લાકિઅ કિંમત વધીને 130થી 200 રૂપિયા જેટલી થઈ જતી હોય છે. થિયેટર માલિકોની આવકનો મહત્ત્વનો સ્રોત ફૂડકોર્ટમાંથી નીકળે છે કારણ કે ફિલ્મની ટિકિટમાંથી કનિદૈ લાકિઅ થિયેટર અકિલા માલિકો કરતાં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સની વધારે કમાણી કરે છે. મલ્ટિપ્લેક્સમાં ખાદ્ય વસ્તુઓના ભાવ થિયટર માલિકો નક્કી કરે કનિદૈ લાકિઅ છે. (8:06 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/06-07-2018/137820
Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....
સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો
સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ
(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)
તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો
વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો
*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)
Sr No | Product Name | Price | Gujarat Subsidy | India Subsidy | Total Subsidy | Customer Paid Amount | Required Place for Install |
30% | Sq. Feet | ||||||
1 | 1 Kilo Watt Solar Syatem | 0 | 0 | ||||
2 | 2 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day) | 138000 | 20000 | 41400 | 61400 | 76600 | 220 |
3 | 3 Kilo Watt Solar Syatem | 207000 | 20000 | 62100 | 82100 | 124900 | 330 |
4 | 4 Kilo Watt Solar Syatem | 276000 | 20000 | 82800 | 102800 | 173200 | 440 |
5 | 5 Kilo Watt Solar Syatem | 345000 | 20000 | 103500 | 123500 | 221500 | 550 |
6 | 6 Kilo Watt Solar Syatem | 414000 | 20000 | 124200 | 144200 | 269800 | 660 |
7 | 7 Kilo Watt Solar Syatem | 483000 | 20000 | 144900 | 164900 | 318100 | 770 |
8 | 8 Kilo Watt Solar Syatem | 552000 | 20000 | 165600 | 185600 | 366400 | 880 |
9 | 9 Kilo Watt Solar Syatem | 621000 | 20000 | 186300 | 206300 | 414700 | 990 |
10 | 10 Kilo Watt Solar Syatem | 690000 | 20000 | 207000 | 227000 | 463000 | 1100 |
Note :- | |||||||
1. Above Subsidy Applicable Only Home User | |||||||
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs) | |||||||
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card | |||||||
4. Process Charge Extra |
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 06 July 2018 & 30 August 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Source :-www.gayatrisolutiongroup.com
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment