Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
પાટીદારોની શહીદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ
સ્વૈચ્છિકરીતે શહીદ યાત્રામાં લોકો સામેલ થયા : ઘાટલોડિયા, કેકેનગર સહિતના વિસ્તારોમાં ફરીને શહીદ યાત્રાએ કનિદૈ લાકિઅ પાટીદાર માંગ ઉગ્ર બનાવી : શહીદોને શ્રધ્ધાંજલિ અમદાવાદ,તા.૮ : પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદ થયેલા ૧૪ પાટીદાર યુવાનોની શહીદ યાત્રા કનિદૈ લાકિઅ આજે અમદાવાદ અકિલા આવી પહોંચતા પાટીદાર યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા અને શહીદ પાટીદાર યુવાનોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી. અમદાવાદમાં કનિદૈ લાકિઅ પાટીદારોની શહીદ યાત્રા આવી તે જ ટાણે પાટીદાર નેતા હાર્દિક પટેલે ફરી અકીલા એકવાર પાટીદાર સમાજ માટે અનામતની માંગણીને લઇ તા.૨૫ ઓગસ્ટથી કનિદૈ લાકિઅ ઉપવાસ આંદોલનની જાહેરાત કરતાં પાટીદાર યુવકોએ તેને વધાવી લીધી હતી. તો, બીજીબાજુ, હાર્દિકના ઉપવાસ આંદોલનના એલાનને લઇ સરકાર ફરી એકવાર મંૂંઝવણમાં કનિદૈ લાકિઅ મૂકાઇ છે. ઉંઝાના ઉમિયાધામથી પાટીદાર શહીદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદયાત્રા જે જે વિસ્તારોમાંથી નીકળી રહી છે ત્યાં પાટીદાર કનિદૈ લાકિઅ યુવાનો અને સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાઇ તેને સમર્થન આપી રહ્યા છે. સાણંદથી આજે આ શહીદયાત્રા નીકળીને અમદાવાદ ખાતે આવી પહોંચી કનિદૈ લાકિઅ હતી. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદ થયેલા પાટીદાર યુવકોની યાદમાં આજે ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો શહીદ યાત્રામાં અમદાવાદમાં કનિદૈ લાકિઅ પણ જોડાયા હતા. પાટીદાર યુવાનો અને સમાજના લોકોએ અનામતની માંગણી અને શહીદ યુવકોના પરિજનોને ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર પણ પોકાર્યા હતા. શહીદયાત્રામાં જોડાયેલા પાટીદાર સમાજના લોકોના માથામાં પાટીદાર ટોપી પણ ધ્યાન ખેંચતી હતી. પાટીદારોની આ શહીદ યાત્રામાં મા ઉમિયા, ખોડલ, સરદાર પટેલ અને શહીદોની પ્રતિકાત્મક તસ્વીરો સાથે ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો જોડાઇ ૩૪ દિવસમાં રાજયભરમાં ચાર હજાર કિ.મીની યાત્રા ખેડી કાગવડના ખોડલધામ પહોંચશે અને ત્યાં વિશાળ જનસભામાં ફેરવાશે. શહીદ પાટીદાર યુવકોની યાદમાં ઉંઝાના ઉમિયાધામથી નીકળેલી શહીદ યાત્રા ઉત્તર ગુજરાતના વડાલી, હિમંતનગર, પાલનપુર, પાટણ થઇ તા.૧લી જૂલાઇએ સુરત પહોંચી હતી. જયાં તેને બહુ મોટુ સમર્થન પ્રાપ્ત થયું હતુ અને પાટીદાર સમાજે શહીદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી શહીદ યુવકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જો કે, સુરતમાં શહીદ યાત્રા દરમ્યાન હુમલાનું છમકલું સામે આવતાં તેની સુરક્ષાને લઇ પોલીસ સામે ગંભીર સવાલો ઉઠયા હતા. દરમ્યાન આજે આ શહીદયાત્રા અમદાવાદ આવી પહોંચી હતી અને શહેરના બોપલ, ઘાટલોડિયા, કે.કે.નગર, હીરાવાડી, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિવિધ વિસ્તારોમાં શહીદયાત્રા ફરીને પાટીદારોના ન્યાય માટેની પોતાની માંગણી ઉગ્ર અને બળવત્તર બનાવી હતી. યાત્રામાં જય પાટીદારના નારાઓ લાગ્યા હતા. (9:13 pm IST)
જાણો : મોટી ઓનલાઇન કંપનીઓ તમારા પ્રાઇવેટ ડેટાનો કેવી રીતે કરે છે ઉપયોગ?
નવી દિલ્હી :આજકાલ ડેટાની પ્રાયવસી અંગે જબરો વિવાદ અનેર અસમંજસ જેવી સ્થિતિ જોવા કનિદૈ લાકિઅ મળે છે ત્યારે મોટી કંપનીઓ યુઝર્સનો પ્રાઇવેટ ડેટા કઈ રીતે ધારે તો યુઝ કરી શકે છે અને એવી કઈ શકયતા છે એ અંગે જાણવું રસપ્રદ રહશે તમે જ્યારે કનિદૈ લાકિઅ કોઈ પણ અકિલા નવી ઍપ અથવા વેબસાઇટનો ઉપયોગ શરૂ કરો છો, ત્યારે મોટાભાગે આ ત્રણ પરવાનગી હોય છે. ફોન ટ્રેક કરવો, ફોનના મેસેજ ફંફોળવા અને કનિદૈ લાકિઅ ફોનના યૂઝરની જાણકારી કેટલીક થર્ડ પાર્ટી કંપનીઓને આપવી. જે તમે ઍપ બનાવનાર કોઈ અકીલા પણ કંપનીને જાણ્યે કે અજાણ્યે આપી દો છો. તેઓ બારીક ડેટાનો કનિદૈ લાકિઅ કેવી રીતે ઉપયોગ કરે છે તે અંગે ઠોસ માહિતી નથી. (12:00 am IST)
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 06 July 2018 & 30 August 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Source :-www.gayatrisolutiongroup.com
પાટીદારોની શહીદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સામેલ
સ્વૈચ્છિકરીતે શહીદ યાત્રામાં લોકો સામેલ થયા : ઘાટલોડિયા, કેકેનગર સહિતના વિસ્તારોમાં ફરીને શહીદ યાત્રાએ કનિદૈ લાકિઅ પાટીદાર માંગ ઉગ્ર બનાવી : શહીદોને શ્રધ્ધાંજલિ અમદાવાદ,તા.૮ : પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદ થયેલા ૧૪ પાટીદાર યુવાનોની શહીદ યાત્રા કનિદૈ લાકિઅ આજે અમદાવાદ અકિલા આવી પહોંચતા પાટીદાર યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા અને શહીદ પાટીદાર યુવાનોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી. અમદાવાદમાં કનિદૈ લાકિઅ પાટીદારોની શહીદ યાત્રા આવી તે જ ટાણે પાટીદાર નેતા હાર્દિક પટેલે ફરી અકીલા એકવાર પાટીદાર સમાજ માટે અનામતની માંગણીને લઇ તા.૨૫ ઓગસ્ટથી કનિદૈ લાકિઅ ઉપવાસ આંદોલનની જાહેરાત કરતાં પાટીદાર યુવકોએ તેને વધાવી લીધી હતી. તો, બીજીબાજુ, હાર્દિકના ઉપવાસ આંદોલનના એલાનને લઇ સરકાર ફરી એકવાર મંૂંઝવણમાં કનિદૈ લાકિઅ મૂકાઇ છે. ઉંઝાના ઉમિયાધામથી પાટીદાર શહીદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદયાત્રા જે જે વિસ્તારોમાંથી નીકળી રહી છે ત્યાં પાટીદાર કનિદૈ લાકિઅ યુવાનો અને સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાઇ તેને સમર્થન આપી રહ્યા છે. સાણંદથી આજે આ શહીદયાત્રા નીકળીને અમદાવાદ ખાતે આવી પહોંચી કનિદૈ લાકિઅ હતી. પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહીદ થયેલા પાટીદાર યુવકોની યાદમાં આજે ખૂબ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો શહીદ યાત્રામાં અમદાવાદમાં કનિદૈ લાકિઅ પણ જોડાયા હતા. પાટીદાર યુવાનો અને સમાજના લોકોએ અનામતની માંગણી અને શહીદ યુવકોના પરિજનોને ન્યાયની માંગણી સાથે સૂત્રોચ્ચાર પણ પોકાર્યા હતા. શહીદયાત્રામાં જોડાયેલા પાટીદાર સમાજના લોકોના માથામાં પાટીદાર ટોપી પણ ધ્યાન ખેંચતી હતી. પાટીદારોની આ શહીદ યાત્રામાં મા ઉમિયા, ખોડલ, સરદાર પટેલ અને શહીદોની પ્રતિકાત્મક તસ્વીરો સાથે ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો જોડાઇ ૩૪ દિવસમાં રાજયભરમાં ચાર હજાર કિ.મીની યાત્રા ખેડી કાગવડના ખોડલધામ પહોંચશે અને ત્યાં વિશાળ જનસભામાં ફેરવાશે. શહીદ પાટીદાર યુવકોની યાદમાં ઉંઝાના ઉમિયાધામથી નીકળેલી શહીદ યાત્રા ઉત્તર ગુજરાતના વડાલી, હિમંતનગર, પાલનપુર, પાટણ થઇ તા.૧લી જૂલાઇએ સુરત પહોંચી હતી. જયાં તેને બહુ મોટુ સમર્થન પ્રાપ્ત થયું હતુ અને પાટીદાર સમાજે શહીદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી શહીદ યુવકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જો કે, સુરતમાં શહીદ યાત્રા દરમ્યાન હુમલાનું છમકલું સામે આવતાં તેની સુરક્ષાને લઇ પોલીસ સામે ગંભીર સવાલો ઉઠયા હતા. દરમ્યાન આજે આ શહીદયાત્રા અમદાવાદ આવી પહોંચી હતી અને શહેરના બોપલ, ઘાટલોડિયા, કે.કે.નગર, હીરાવાડી, નિકોલ, વસ્ત્રાલ સહિતના વિવિધ વિસ્તારોમાં શહીદયાત્રા ફરીને પાટીદારોના ન્યાય માટેની પોતાની માંગણી ઉગ્ર અને બળવત્તર બનાવી હતી. યાત્રામાં જય પાટીદારના નારાઓ લાગ્યા હતા. (9:13 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/09-07-2018/82122
અનામત પાર્ટ-૨ : ૨૫મી ઓગસ્ટથી હાર્દિક પટેલ આમરણાંત ભૂખ હડતાળ પર ઉતરશે
-નિકોલ-પૂર્વ અમદાવાદમાં શહીદયાત્રામાં પાટીદારો ઉમટયાં - હાર્દિકની ચિમકી,જીવ ભલે જાય,સરકાર અનામતના મુદ્દે નિર્ણય લે: પાટીદારો આરપારની લડાઇ લડવાના મૂડમાં અમદાવાદ, તા. 8 જુલાઇ, 2018, રવિવાર રવિવારે પાટીદારોની શહીદયાત્રાએ અમદાવાદમાં પ્રવેશ કર્યો હતો. બોપલથી શહેરમાં પ્રવેશ કર્યા બાદ શહીદયાત્રાએ વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં નિકોલ,હિરાવાડીમાં તો મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડયા હતાં. આ શહીદયાત્રામાં હાર્દિક પટેલ પણ જોડાયો હતો. હાર્દિક પટેલે આગામી તા.૨૫મી ઓગષ્ટથી આમરણાંત ભૂખ હડતાળ પર ઉતરવા એલાન કર્યુ છે. ગુજરાતમાં ફરી અનામતનું ભૂત ધુણ્યું છે. પાટીદારો હવે ભાજપ સરકાર સામે આરપારની લડાઇ લડવા તૈયારી કરી રહ્યાં છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, અનામતની લડાઇમાં શહીદ પાટીદાર યુવાનોને ન્યાય મળવો જ જોઇએ.પાટીદાર સમાજ અનામત મેળવીને જ રહેશે. અનામતની લડાઇ માત્ર ચૂંટણી પુરતી સિમીત નથી. આવનારી ભવિષ્યની પેઢી માટે છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો કે, આનંદીબેન પટેલની સરકારે અનામત માટે કઇઁ કર્યુ નહીં. ૨૫ ઓગષ્ટથી હાર્દિક પટેલ અમદાવાદમાં જ ભૂળહડતાળ પર ઉતરશે. તેણે એવો પણ દાવો કર્યો કે,મારી આ લડાઇમાં ગુજરાતભરમાંથી રોજ હજારો યુવાનો જોડાશે. એટલું જ નહીં, મુંડન કરાવી વિરોધ પણ વ્યક્ત કરશે. હાર્દિક બિન અનામત સમાજને પણ આ લડાઇમાં જોડાવવા આહવાન કર્યુ છે. તેણે એવી આશા વ્યક્ત કરી કે, અનામતની લડાઇમાં જૂના મિત્રો જરુરથી પરથ ફરશે. આમ, ગુજરાતમાં ફરી અનામત પાર્ટ-૨ ધમધમશે.
Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/anamat-part-2-hardik-patel-felicitates-hunger-strike-on-august-25
બાળકો નથી સલામત ! ૨૦૧૬માં ૫૦,૦૦૦થી પણ વધુ બાળકો ગુમ
ગૃહ મંત્રાલયનો ચોંકાવનારો રિપોર્ટઃ બે વર્ષમાં ગુજરાતમાંથી ૪૮૦૩ બાળકો ગૂમ થયાં છે કે જેમાં સુરતમાંથી કનિદૈ લાકિઅ ૧૨૫૬, અમદાવાદમાંથી ૧૨૪૧, વડોદરામાંથી ૩૨૨ અને રાજકોટમાંથી ૨૨૩ બાળકો ગૂમ થયાં છે નવી દિલ્હી તા. ૯ : બાળક ચોરની અફવા સોશિયલ મીડિયાનાં માધ્યમથી કનિદૈ લાકિઅ આગની અકિલા જેમ ફેલાઇ રહી છે. અજાણ્યાં વ્યકિતને લોકો બાળક ચોર સમજી લે છે અને પછી નિર્દયતાથી મારપીટ થાય છે. પરંતુ લોકોમાં આ શંકા ઉપજાવવા કનિદૈ લાકિઅ પાછળ માત્ર અફવા જ જવાબદાર નથી. કારણ કે ગૃહ મંત્રાલયે બાળકોની ચોરી અને અકીલા ગૂમ થવાનાં જે આંકડા રજૂ કર્યા છે તે પણ ચોંકાવનારા છે. કેન્દ્રીય કનિદૈ લાકિઅ ગૃહ મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે વર્ષ ૨૦૧૬માં ૫૪ હજાર ૭૨૩ બાળકોનું અપહરણ થયું પરંતુ માત્ર ૪૦.૪ ટકા કેસમાં જ પોલીસે તપાસ કનિદૈ લાકિઅ પૂર્ણ કરી છે અને તેમાંથી માત્ર ૨૨.૭ ટકા લોકોને જ સજા મળી છે. તો વર્ષ ૨૦૧૫માં ૪૧૮૯૩ બાળકોનું અપહરણ થયું. જયારે ૨૦૧૪માં ૩૭૮૫૪ બાળકો અપહરણનો કનિદૈ લાકિઅ શિકાર બન્યાં છે. જો કે સરકારે ૨૦૧૭માં અપહરણ થયેલાં આ બાળકોની સંખ્યા જાહેર કરી નથી. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે દિવસેને દિવસે દેશમાં બાળકોનાં કનિદૈ લાકિઅ અપહરણની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં રાજય સરકારે જે આંકડા રજૂ કર્યા તે પણ ચિંતાજનક છે. કારણ કે કનિદૈ લાકિઅ છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી ૪૮૦૩ બાળકો ગૂમ થયાં છે કે જેમાં સુરતમાંથી ૧૨૫૬, અમદાવાદમાંથી ૧૨૪૧, વડોદરામાંથી ૩૨૨ અને રાજકોટમાંથી ૨૨૩ બાળકો ગૂમ થયાં છે. ગુજરાતનાં મુખ્ય ચાર શહેરોમાંથી જ ૩૦૪૨ બાળકો ગુમ થયાં છે. એટલે જે રીતે બાળકો ગુમ થઇ રહ્યાં છે તેને લઇને લોકોમાં ચિંતા વધી છે અને ચિંતાની આ આગમાં સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી અફવા ઘી હોમવાનું કામ કરે છે. દેશભરમાં આ બાળચોરીની શંકામાં ઘણી જગ્યાએ મારપીટ થઇ અને અત્યાર સુધીમાં ૨૦થી વધુ નિર્દોષ લોકો જીવ ગુમાવી ચુકયાં છે.(૨૧.૪) (10:33 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-07-2018/138063
મુંબઈમાં ભારે વરસાદઃ હવે પાક્કુ... સૌરાષ્ટ્રમાં તોફાની બેટીંગ કરશે મેઘરાજા
૬ ઈંચ વરસાદથી મુંબઈ-થાણે જળબંબાકારઃ ગઈકાલ રાતથી વરસાદ પડે છે, આજે સવારે પણ ચાલુઃ કનિદૈ લાકિઅ ટ્રેનો મોડીઃ જનજીવન ખોરવાયુઃ દિલ્હી-પશ્ચિમ યુપીમાં ભીષણ ગરમીઃ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ, ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં ભારે કનિદૈ લાકિઅ વરસાદની આગાહીઃ અકિલા હવે ધરાને તૃપ્ત કરી દેવા મેઘરાજાએ શરૂ કરી તૈયારીઃ મુંબઈમાં પણ ૨૪ થી ૪૮ કલાક ભારે વરસાદનો ખતરો: ઉમરગામમાં તોફાની વરસાદથી કનિદૈ લાકિઅ ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિઃ ૧૫ દિવસમાં ૫૦ ઇંચ વરસાદ પડી ગયો નવી દિલ્હી, અકીલા તા. ૯ :. દેશના અનેક રાજ્યોમાં છેલ્લા ૨૪ કલાકથી ભારે કનિદૈ લાકિઅ વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં ગઈકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ ચાલુ છે. થાણેમાં ૬ ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે શહેરનું કનિદૈ લાકિઅ જનજીવન ઠપ્પ થઈ ગયુ છે. આ સિવાય દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદનંુ એલર્ટ જાહેર કરાયુ છે. વિદર્ભ મરાઠવાડા, તેલંગણા કનિદૈ લાકિઅ અને ઉત્તર આંધ્રપ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે, પરંતુ દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હજુ ભીષણ ગરમી ચાલુ રહેશે. મુંબઈમાં ગત રાત્રીથી કનિદૈ લાકિઅ જોરદાર વરસાદ પડી રહ્યો છે. આજે પણ આ લખાય છે ત્યારે વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. લોકોને મુશ્કેલીનો સામનો કનિદૈ લાકિઅ કરવો પડી રહ્યો છે. ટ્રેનો મોડી દોડી રહી છે. લોકમાન્ય તિલક ટર્મીનસની પાસે રેલ્વે કોલોની તળાવમાં ફેરવાય ગઈ છે. થાણેમાં ૧૪૨ મી.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારે ૧ કલાકમાં ૧ ઈંચ પડયો હતો. પંછાપકડી અને વંદના બસ સ્ટોપ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદને કારણે મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. અનેક શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મુંબઈમાં હજુ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. પરેલ, ધારાવી, માટુંગા, કિંગ સર્કલ, ડોંબીવલી, કલ્યાણમા પણ પાણી ભરાયા છે. બુધવાર સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણમા ૧૨ થી ૧૩ તારીખ સુધીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડવાની શકયતા છે. ગીર સોમનાથમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં હવે મેઘરાજા ગમે ત્યારે તોફાની બેટીંગ શરૂ કરી તેવી શકયતા છે. દક્ષિણ ગુજરાતના ઉંમર ગામમાં હજુ જળબંબાકાર જેવી સ્થિતિ યથાવત રહી છે. વલસાડમાં પણ ભારે વરસાદથી પાણી ભરાયા છે. ઉંમર ગામમાં ૨૪ કલાકમાં ૧૪ ઈંચ પાણી પડતા પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ભોપાલમાં ગઈકાલે સાંજે ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાય ગયુ હતું. દિલ્હીમાં અને પશ્ચિમ યુપીમાં હજુ ભીષણ ગરમી પડી રહી છે. સ્કાયમેટની આગાહી છે કે, દક્ષિણ ગુજરાત, કોંકણ અને ગોવામાં મધ્યમથી ભારે વરસાદ પડશે. કર્ણાટક અને કેરળમાં પણ વરસાદની આગાહી છે. હવામાન ખાતાએ મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ૨૪થી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે.(૨-૨) (10:56 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-07-2018/138070
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ માટે ચેતવણી વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ચેતવણી : અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડવાની આગાહી અમદાવાદ, તા. ૮ : દક્ષિણ કનિદૈ લાકિઅ ગુજરાતમાં અતિભારે વરસાદ જારી રહ્યો છે ત્યારે હજુ પણ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવતા તંત્ર સાબદુ થઇ ગયું છે. આગામી પાંચ દિવસ દરમિયાન કનિદૈ લાકિઅ ભારેથી અકિલા અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દક્ષિણ્ ગુજરાત અને ખાસ કરીને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં કનિદૈ લાકિઅ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં અકીલા પણ ભારે વરસાદ પડી શકે છે જેમાં અમરેલી, ગીરસોમનાથનો પણ કનિદૈ લાકિઅ સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ હોવા છતાં હવામાન વિભાગ તરફથી હળવા વરસાદી ઝાટપાની આગાહી કરવામાં આવી છે. હળવા વરસાદી કનિદૈ લાકિઅ ઝાપટા ગુજરાતના અન્ય ભાગોમાં પણ જારી રહી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદ થઇ શકે છે. માછીમારોને દરિયામાં ન કનિદૈ લાકિઅ જવા માટેની સૂચના આપવામાં આવી છે. તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. લોકોની મદદ માટે પોલીસ અને સ્થાનિકોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. કનિદૈ લાકિઅ સુરક્ષિત સ્થળોએ લોકોને ખસેડવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૯ ડિગ્રી નોંધાયું હતું. મળેલી કનિદૈ લાકિઅ માહિતી મુજબ દક્ષિણી પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન વચ્ચે અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ યથાવતરીતે રહી શકે છે. ગોંડલ પંથકમાં આજે જોરદાર વરસાદ થયો હતો જેથી ગોંડલના નેશનલ હાઈવે પર સ્થિત ભુનાવા, ભરુડી સહિતના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા હતા. જો કે, ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી. (9:10 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/09-07-2018/82121
સૌથી ઓછો વરસાદ ધરાવતા રાજ્યોમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે
નવી દિલ્હી :આ વર્ષે ગુજરાતમાં હજુ વરસાદની ખોટ છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાત કનિદૈ લાકિઅ દેશમાં બીજું રાજ્ય છે જ્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. પ્રથમ ક્રમે મણિપુર છે જ્યાં હજુ 68 ટકા વરસાદની જરૂર છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કનિદૈ લાકિઅ 152 મીમી જેટલો અકિલા વરસાદ પડવાને બદલે હજુ માત્ર 82 મીમી વરસાદ પડ્યો છે. ગુજરાતમાં જુલાઈના પ્રથમ અઠવાડિયામાં માત્ર 10 ટકા વાવેતર થયું છે. (8:38 કનિદૈ લાકિઅ am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/09-07-2018/82125
જાણો : મોટી ઓનલાઇન કંપનીઓ તમારા પ્રાઇવેટ ડેટાનો કેવી રીતે કરે છે ઉપયોગ?
નવી દિલ્હી :આજકાલ ડેટાની પ્રાયવસી અંગે જબરો વિવાદ અનેર અસમંજસ જેવી સ્થિતિ જોવા કનિદૈ લાકિઅ મળે છે ત્યારે મોટી કંપનીઓ યુઝર્સનો પ્રાઇવેટ ડેટા કઈ રીતે ધારે તો યુઝ કરી શકે છે અને એવી કઈ શકયતા છે એ અંગે જાણવું રસપ્રદ રહશે તમે જ્યારે કનિદૈ લાકિઅ કોઈ પણ અકિલા નવી ઍપ અથવા વેબસાઇટનો ઉપયોગ શરૂ કરો છો, ત્યારે મોટાભાગે આ ત્રણ પરવાનગી હોય છે. ફોન ટ્રેક કરવો, ફોનના મેસેજ ફંફોળવા અને કનિદૈ લાકિઅ ફોનના યૂઝરની જાણકારી કેટલીક થર્ડ પાર્ટી કંપનીઓને આપવી. જે તમે ઍપ બનાવનાર કોઈ અકીલા પણ કંપનીને જાણ્યે કે અજાણ્યે આપી દો છો. તેઓ બારીક ડેટાનો કનિદૈ લાકિઅ કેવી રીતે ઉપયોગ કરે છે તે અંગે ઠોસ માહિતી નથી. (12:00 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-07-2018/138058
કોન્ટ્રાક્ટ ઉપર કર્મીઓની ભરતી કરવા રેલવે તૈયાર
રેલવે ભરતી બોર્ડથી અલગ રહીને ભરતી કરાશે : સ્ટીમ એન્જિન, વિન્ટેજ કોચ, સિગ્નલ જેવી કેટલીક જુની સંપત્તિઓને કનિદૈ લાકિઅ જાળવવા માટે મદદરુપ થશે : હેવાલમાં દાવો નવીદિલ્હી,તા. ૮ : રેલવે ભરતીમાં થઇ રહેલા ખરાબ સમયને રોકવાના હેતુસર રેલવે દ્વારા રેલવે ભરતી બોર્ડથી કનિદૈ લાકિઅ અલગ થઇને અકિલા કોન્ટ્રાક્ટ ઉપર ભરતીની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવેએ ચોક્કસ કેટેગરીમાં કોન્ટ્રાક્ટ ભરતી માટે તેના કનિદૈ લાકિઅ બારણા ખોલી દીધા છે. ચાવીરુપ ક્ષેત્રોમાં સ્ટાફની અછતને પહોંચી વળવાના હેતુસર અકીલા પ્રવર્તમાન જગ્યાઓને લઇને આ હિલચાલ હાથ ધરવામાં આવી છે. કનિદૈ લાકિઅ રેલવે તંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે નિવૃત્ત થઇ ચુકેલા કર્મચારીઓની સેવા લેવાનો પણ નિર્ણય કરાયો છે. આ કર્મચારીઓ સ્ટીમ એન્જિન, વિન્ટેજ કોચ, કનિદૈ લાકિઅ સિગ્નલ જેવી જુની સંપત્તિઓને જાળવવા માટેની જવાબદારી સંભળાશે. એક વરિષ્ઠ રેલવે અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, જુના લોકો સ્ટીમ એન્જિન જેવી કનિદૈ લાકિઅ ચીજોની જાળવણી માટે તાલીમ મેળવી ચુકેલા છે જેથી આ કામ માટે તેમને કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવી શકે છે. ઝોનલ અધિકારીઓને લાયકાત ધરાવતા નિવૃત્ત કનિદૈ લાકિઅ કર્મચારીઓને નિમવા માટેના અધિકાર આપી દેવામાં આવ્યા છે. આનાથી જુની હેરિટેજ આઈટમોને સારીરીતે જાળવી શકાશે. રેલવેની અનેક ઓફિસોમાં સ્ટેનોગ્રાફર કનિદૈ લાકિઅ અને પીએની કમી જોવા મળી રહી છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે રેલવે દ્વારા કોન્ટ્રાક્ટ ઉપર સ્ટેનોગ્રાફરની નિમણૂંક કરવા માટેના આદેશ જારી કરાયા છે. આમા નિવૃત્ત થઇ રહેલા અથવા તો નિવૃત્ થઇ ચુકેલા અધિકારીઓની મદદ પણ લેવામાં આવશે. હાલમાં નિવૃત્ત સ્ટાફ નિમણૂંક માટે વય વર્યાદા ૬૫ વર્ષની રાખવામાં આવી છે. કોઇ કામગીરી ન ખોરવાઈ તે માટે રેલવે દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર અથવા તો એક્ઝીક્યુટીવ આસીસ્ટન્ટની પણ વર્તમાનમાં રહેલી ખાલી જગ્યોઓને કોન્ટ્રાક્ટના આધાર પર ભરવામાં આવશે. રેલવે ભરતી બોર્ડથી અલગ થઇને રેલવે દ્વારા આ પ્રક્રિયા અપનાવવામાં આવી છે. આનાથી રેલવે ભરતીમાં થઇ રહેલી સમયની બરબાદીને રોકી શકશે. ભારતીય રેલવે સુધારા પ્રક્રિયામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. આ સંદર્ભમાં ઝોનલ વડાઓને મુખ્યરીતે જવાબદારી સોંપવામાં આવી છે. સંબંધિત વિભાગો સાથે વાતચીત કરીને આવી જગ્યાઓને ભરવાની પ્રક્રિયા અપનાવવામાં આવશે. જાહેર ક્ષેત્રની મહાકાય સેવામાં કામગીરીને સુધારવાના હેતુસર સુધારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુકી છે. આના ભાગરુપે નજીકના ભવિષ્યમાં સક્રિય વિચારણા માટે શ્રેણીબદ્ધ પગલા વિચારવામાં આવી રહ્યા છે. રેલવેની સુવિધા દિન પ્રતિદિન સુધરી રહી છે. સાફ-ફાઈ ઉપર પણ વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે પરંતુ ટ્રેનોમાં પણપણ વધુ સુવિધા આપવાની જરૂરિયાતો દેખાઈ રહી છે. (8:36 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/09-07-2018/138053
ટીવી પર આવતા શોપીંગ શોમાં ખરીદી બાદ ઈનામમાં કાર લાગ્યાની લાલચ આપી વૃધ્ધ સાથે ૧૯.૨૫ લાખની છેતરપિંડી
-જીઈબીના નિવૃત કર્મચારીને ઠગ ટોળકીએ મોબાઈલ ફોન પર બોગસ મેસેજ મોકલાવી ટાટા સફારી કાર આપવાના બહાને બે (પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા. ૮ જુલાઇ 2018, રવિવાર ટીવી પર શોપીંગ શો જોઈને ખરીદી કરનાર માણેજા વિસ્તારના નિવૃત સરકારી કર્મચારીને ઈનામમાં કાર લાગી હોવાનું જણાવીને ગઠિયાઓએ ઈનામ મેળવવાની કાર્યવાહી માટે તબક્કાવાર બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવીને ૧૯.૨૫ લાખથી વધુની છેતરપિંડી કરી હતી. શહેરના માણેજા વિસ્તારની પંચમપાર્ક સોસાયટીમાં પત્ની અને એક પુત્ર સાથે રહેતા ૬૪ વર્ષીય રૃપસીંગભાઈ વસાવા જીઈબીના નિવૃત કર્મચારી છે. ગત ૨૦૧૭ના ફેબુ્રઆરી માસમાં તેમણે ટીવી પર શોપીંગ શોમાં ૧૦ એલઈડી બલ્બ ખરીદીને એક સોલર લાલટેન મફત મેળવવાની જાહેરાત જોઈ ઓર્ડર બુક કરાવ્યો હતો અને અઠવાડિયા બાદ પાર્સલ આવતા ૧૫૦૦ રૃપિયા ચુકવ્યા હતા. ત્યારબાદ ૨૪મી એપ્રિલ-૧૭ના રોજ તેમને મોબાઈલ પર મેસેજ આવ્યો હતો કે ટીવી શોના ઈનામી યોજનામાં તેમનો પ્રથમ નંબર આવ્યો છે અને તેમને ૧૨.૮૦ લાખની ટાટા સફારી કાર ઈનામમાં લાગી છે. મેસેજમાં ઈનામ મેળવવા માટે રજીસ્ટ્રેશન પેટે ૮૪૦૦ ભરી વધુ વિગતો જાણવા એક મોબાઈલ નંબર આપ્યો હતો. મેસેજમાં જણાવેલા નંબર પર સંપર્ક કરતાં ઠગ ટોળકીએ લોભામણી વાતો કરીને વિવિધ કારણોસર પહેલા ત્રણ તબક્કામાં ૪૬,૮૦૦ રૃપિયા ઓનલાઈન બેકીંગ દ્વારા ટ્રાન્સફર કરાવ્યા હતા. ઠગ ટોળકીએ કારની ડિલીવરી થયા બાદ તમે ભરેલા તમામ નાણાંનું રિફંડ મળશે તેમ જણાવીને ઈન્કમટેક્સ, ટીવી ચેનલના ચાર્જીસ સહિત વિવિધ કારણોસર ૧૮.૭૮ લાખથી વધુ ટ્રાન્સફર કરાવ્યા હતા. ઠગ ટોળકીએ તેમની પાસેથી ૧૮ વખતમાં કુલ ૧૯,૨૫,૨૫૪ રૃપિયા વિવિધ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા બાદ પણ કારની ડિલીવરી આપી નહોંતી અને તેમને ખોટા-ખોટા વાયદા કરી વધુ પાંચ લાખની માગણી કરી હતી. નાણાં ભર્યા બાદ પણ કાર નહી મળતાં રૃપસીંગભાઈને શંકા જતા તેમણે સાયબર ક્રાઈમ અને મકરપુરા પોલીસ મથકમાં અરજી કરી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી ઠગ ટોળકીના મોબાઈલ ફોન સ્વીચ ઓફ હોવાની જાણ થતાં આ બનાવની તેમણે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે પોલીસે રૃપસીંગભાઈ સાથે વાતચિત કરનાર સંજય વર્મા, શંભુશરણ, રાહુલ વર્મા અને અનિલ વર્મા સામે છેતરપિંડીનો ગુનો નોંધી તેઓના મોબાઈલ ફોન નંબરના આધારે તપાસ શરૃ કરી છે.
Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/19-25-lakhs-fraud-with-getting-bribe-of-car-exposure-in-prize-after-shopping-in-shopping-show
મુસ્લિમ લો બોર્ડ દરેક જિલ્લામાં ઇસ્લામિક કોર્ટ સ્થાપશે
- 15મીએ મળનારી બેઠકમાં વિચિત્ર નિર્ણય લેવાશે - હાલ ઉ. પ્રદેશમાં આવી 40 કોર્ટ ચાલે છે, દેશભરમાં ચાલુ કરાશે, એક કોર્ટ પાછળ 50 હજારનો ખર્ચ થશે: ઝફર્ - મુસ્લિમોએ અન્ય કોર્ટમાં ન જવુ પડે માટે શરિયત કાયદાને અનુસરતી આ કોર્ટ જરૃરી તેવો દાવો - શરિયત કોર્ટનું ફરમાન કે ફતવાને કાયદામાં કોઇ સ્થાન નથી : સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી નવી દિલ્હી, તા. 08 જુલાઈ 2018, રવિવાર મુસ્લિમ સમાજ સાથે સંકળાયેલ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દેશભરમાં દરેક જિલ્લામાં મુસ્લિમ સમાજ માટે શરીયત કોર્ટ (દારુલ-કાઝા) ખોલવા જઇ રહ્યું છે. ઇસ્લામિક કાયદા અનુસાર આ કોર્ટ ચલાવવામાં આવશે. આગામી ૧૫મી જુલાઇએ બોર્ડની બેઠકમાં આવી કોર્ટો શરૃ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવશે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સાથે સંકળાયેલા ઝફર્યાઝ ઝિલાનીએ જણાવ્યું હતું કે હાલ આવી ૪૦ જેટલી શરીયત કોર્ટ ઉત્તર પ્રદેશમાં છે અને આગામી દિવસોમાં આખા દેશમાં આવી કોર્ટો શરૃ કરવાનું આયોજન છે. આ કોર્ટનો હેતુ શરીયત કાયદા અનુસાર મુસ્લિમ સમાજના વિવાદોનો નિકાલ લાવવાનો છે કે જેથી અન્ય કોર્ટોમાં જવાની જરૃર જ ન રહે. હાલ આવી એક કોર્ટ ચલાવવા પાછળ આશરે ૫૦ હજાર રૃપિયાનો ખર્ચ કરવામા આવે છે. આગામી દિવસોમાં જે કોર્ટો શરૃ કરવાની છે તેનો ખર્ચ ક્યાંથી કાઢવો તેની ચર્ચા અમે આગામી ૧૫મી જુલાઇએ દિલ્હી ખાતે મળનારી બોર્ડની બેઠકમાં કરીશું. શરીયત કાયદાથી વકીલો, જજો અને આમ નાગરીકો જાણકાર બને તે હેતુથી તફીમ-એ-શરીયત કમીટીની પણ રચના કરવામાં આવશે. આ કમીટી પહેલાથી જ દેશભરમાં શરીયત કાયદાને લઇને લોકોમાં જાણકારી ફેલાવવાનું કામ કરી રહી છે. આ માટે કોન્ફરન્સ અને વર્કશોપનું આયોજન કરે છે. ઇસ્લામિક એક્સપર્ટનો સમાવેશ આ કમીટીમાં કરવામાં આવે છે. વિવિધ પ્રોગ્રામમાં આ કમીટીએ જે વિવિધ મુદ્દાઓને ઉઠાવ્યા હતા તેમાં ટ્રિપલ તલાકનો પણ સમાવેશ થાય છે કે જેને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધો છે. નોંધનીય છે કે ૨૦૧૪માં સુપ્રીમ કોર્ટમાં શરીયત કોર્ટનો મામલો પહોંચ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે શરીયત કોર્ટને કાયદામાં કોઇ જ સ્થાન ન હોવાનું જણાવ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી કે આવી કોઇ પણ કોર્ટ દ્વારા કે મૌલવી દ્વારા જારી ફતવો કે ફરમાન બંધારણે આપેલા માનવીય કે કોઇ પણ અધિકારોનું હનન કરતો હોય કે વિરોધી હોય તો તેને સ્વીકારી ન શકાય. આગામી ૧૫મીએ યોજાનારી બેઠકમાં બાબરી મસ્જિદ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે તેમ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લો બોર્ડના ઝિલાનીએ જણાવ્યું હતું. સાથે દાવો કર્યો હતો કે આગામી દિવસોમાં બાબરી મસ્જિદને લઇને શું શું પગલા લઇ શકાય તેની ચર્ચા પણ કરીશું. ઓલ ઇન્ડિયા મુસ્લિમ લો બોર્ડની આ બેઠક ત્યારે યોજાવા જઇ રહી છે જ્યારે કેટલાક મુસ્લિમ નેતાઓ અયોધ્યામાં રામ મંદિર બનાવવાની તરફેણમાં નિવેદન આપી રહ્યા છે. જે નિવેદનો મુસ્લિમ નેતાઓ કરી રહ્યા છે તેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવશે તેમ ઝિલાનીએ જણાવ્યું હતું.
Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-muslim-law-board-will-establish-islamic-courts-in-every-district
પ્રાઈવેટ ટેકનિકલ યુનિ.ઓની ૫૦ ટકા બેઠકોમાં હવેથી અનામતનો અમલ થશે
- અમલ ન થતો હોવાનું સરકારના ધ્યાને આવતા નોટિસ આપી આદેશ કરતા - મોટા ભાગની યુનિ.ઓએ અમલ કરવા સહમતિ આપી પ્રાઈવેટ યુનિ.ઓ JEE રેન્કથી ભરતી પોતાની ૫૦ ટકા બેઠકોમાં અનામતનો અમલ જ કરતી ન હતી અમદાવાદ, તા. 8 જુલાઇ, 2018, રવિવાર રાજ્યમાં આવેલી પ્રાઈવેટ ટેકનિકલ યુનિવર્સિટીઓમાંથી મોટા ભાગની અત્યાર સુધી પોતાની ૫૦ ટકા બેઠકોમાં અનામતનો અમલ કરતી ન હતી.પરંતુ આ વર્ષે સરકારના ધ્યાને આવતા સરકારની ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા તમામ યુનિ.ઓને નોટિસ આપીને ફરજીયાત અનામતનો અમલ કરવા આદેશ કરાયો છે.જેથી મોટા ભાગની યુનિ.ઓએ અમલ કરવા સહમતિ આપી હોઈ આ વર્ષથી ખાનગી યુનિ.ઓની ૫૦ ટકા બેઠકોમાં પણ અનામતનો અમલ થશે. ડિગ્રી ઈજનેરી-ફાર્મસી,એમબીએ સહિતની વિવિધ ટેકનિકલ કોર્સમાં કેટલીક ખાનગી કોલેજો અને પ્રાઈવેટ યુનિ.ઓને કુલ બેઠકોમાંથી ૫૦ ટકા બેઠકો પોતાની રીતે ભરવાની છુટ અપાઈ છે.જેમાં નિરમા યુનિ,પીડીપીયુ, ડીએઆઈઆઈસીટી, અમદાવાદ યુનિ, નવરચના યુનિવર્સિટી, સેપ્ટ યુનિવર્સિટી તેમજ આઈઆઈટીરામ અને અદાણી કોલેજનો સમાવેશ થાય છે. આ યુનિવર્સિટી-કોલેજ દ્વારા પોતાની ૫૦ ટકા બેઠકો જેઈઈના રેન્કથી ભરવામા આવે છે અને બાકીની ૫૦ ટકા બેઠકો સરકારની પ્રવેશ સમિતિ (એસીપીસી)દ્વારા ભરાય છે.જેમાં સરકારના નિયમ મુજબ ઓબીસી, એસસી અને એસટી કેટેગરીની બેઠકો અલગ રાખી તેના પર રીઝર્વેશન અપાય છે અને અનામત નીતિનો અમલ કરાય છે.પરંતુ પ્રાઈવેટ યુનિ.ઓ પોતાની ૫૦ ટકા બેઠકો એસસી અને એસટી અનામત નીતિના અમલ વગર જ ભરતી હતી. આ અંગે ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીનું કહેવુ છે કે એક બે યુનિ.પહેલેથી અનામત આપતી હતી પરંતુ મોટા ભાગની યુનિ.ઓ અમલ કરતી ન હતી અને જે અમારા પર ધ્યાને આવતા તમામ યુનિ.ઓને નોટિસ આપીને ફરજીયાત અમલ કરવાનો આદેશ કરાયો છે.મોટા ભાગની યુનિ.ઓએ સરકારની વાતને સમર્થન આપતા અમલ કરવાની ખાત્રી આપી છે. પરંતુ હજુ એક નિરમા યુનિ.તરફથી સંપૂર્ણ સહમતિ આવી નથી તેઓએ તમામ સીટોમાં અમલ બાબતે મુંઝવણ રજૂ કરી ડેટા આપવાનું જણાવ્યુ છે.પરંતુ તેનો પણ નિકાલ આવી જતા તમામ યુનિ.માં ૫૦ ટકા બેઠકોમાં અનામત નીતિનો અમલ થશે.જો કોઈ યુનિ.કોર્ટમાં જાય તો તેના પણ અમે તૈયાર છીએ પરંતુ નિયમ પ્રમાણે પોતાની ૫૦ ટકા બેઠકોમાં પણ અનામતનો અમલ કરવો જ પડે
Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/reservation-will-now-be-implemented-in-50-of-private-technical-universities
Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....
સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો
સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ
(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)
તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો
વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો
*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)
Sr No | Product Name | Price | Gujarat Subsidy | India Subsidy | Total Subsidy | Customer Paid Amount | Required Place for Install |
30% | Sq. Feet | ||||||
1 | 1 Kilo Watt Solar Syatem | 0 | 0 | ||||
2 | 2 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day) | 138000 | 20000 | 41400 | 61400 | 76600 | 220 |
3 | 3 Kilo Watt Solar Syatem | 207000 | 20000 | 62100 | 82100 | 124900 | 330 |
4 | 4 Kilo Watt Solar Syatem | 276000 | 20000 | 82800 | 102800 | 173200 | 440 |
5 | 5 Kilo Watt Solar Syatem | 345000 | 20000 | 103500 | 123500 | 221500 | 550 |
6 | 6 Kilo Watt Solar Syatem | 414000 | 20000 | 124200 | 144200 | 269800 | 660 |
7 | 7 Kilo Watt Solar Syatem | 483000 | 20000 | 144900 | 164900 | 318100 | 770 |
8 | 8 Kilo Watt Solar Syatem | 552000 | 20000 | 165600 | 185600 | 366400 | 880 |
9 | 9 Kilo Watt Solar Syatem | 621000 | 20000 | 186300 | 206300 | 414700 | 990 |
10 | 10 Kilo Watt Solar Syatem | 690000 | 20000 | 207000 | 227000 | 463000 | 1100 |
Note :- | |||||||
1. Above Subsidy Applicable Only Home User | |||||||
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs) | |||||||
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card | |||||||
4. Process Charge Extra |
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 06 July 2018 & 30 August 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Source :-www.gayatrisolutiongroup.com
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment