Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
રાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી :ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે
દક્ષિણ ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું :રાજસ્થાનથી કનિદૈ લાકિઅ બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી અમદાવાદ ;રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહયો છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું કનિદૈ લાકિઅ છે ત્યારે અકિલા હવામાન વિભાગે આગાહી કરી છે હજુ ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તરથી લઇને દક્ષિણ કનિદૈ લાકિઅ ગુજરાતના પટ્ટામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અકીલા મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કનિદૈ લાકિઅ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને અડીને આવેલા જિલ્લાઓમાં સારો વરસાદ વરસી શકે છે. હાલમાં દક્ષિણ ગુજરાત ઉપર એક અપર એર સાયકલોનિક કનિદૈ લાકિઅ સર્ક્યુલેશન સર્જાયેલું છે. આ ઉપરાંત ગુજરાતની ઉપર રાજસ્થાનથી લઇને બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી પસાર થઇ રહી છે. જેના કારણે રાજ્યમાં ચોમાસુ કનિદૈ લાકિઅ માહોલ જામ્યો છે.
હવે કારનો વીમો ઉતરાવવા પીયુસી સર્ટિફિકેટ આપવું ફરજિયાત કરાયું
નવી દિલ્હી :ભારતમાં કાર ઇન્શ્યોરન્સ કઢાવવા માટે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ કનિદૈ લાકિઅ (IRDAI) નવા નિયમો જાહેર કર્યા છે. આ નિર્દેશ અનુસાર હવે તમે ત્યાં સુધી તમારા વાહનનો વીનો ઉતરાવી નહીં શકો જ્યાં સુધી તમારી પાસે માન્ય કનિદૈ લાકિઅ પ્રદૂષણ નિયંત્રણ અકિલા પ્રમાણ પત્ર (PUC) ન હોય. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરે આ પગલું સુપ્રીમ કોર્ટના આ મામલે આવેલ એક નિર્ણય બાદ લીધું છે. (12:55 કનિદૈ લાકિઅ am IST)
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 06 July 2018 & 30 August 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com
રાજ્યમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી :ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે
દક્ષિણ ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું :રાજસ્થાનથી કનિદૈ લાકિઅ બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી અમદાવાદ ;રાજ્યમાં અનરાધાર વરસાદ વરસી રહયો છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું કનિદૈ લાકિઅ છે ત્યારે અકિલા હવામાન વિભાગે આગાહી કરી છે હજુ ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તરથી લઇને દક્ષિણ કનિદૈ લાકિઅ ગુજરાતના પટ્ટામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અકીલા મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કનિદૈ લાકિઅ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને અડીને આવેલા જિલ્લાઓમાં સારો વરસાદ વરસી શકે છે. હાલમાં દક્ષિણ ગુજરાત ઉપર એક અપર એર સાયકલોનિક કનિદૈ લાકિઅ સર્ક્યુલેશન સર્જાયેલું છે. આ ઉપરાંત ગુજરાતની ઉપર રાજસ્થાનથી લઇને બંગાળની ખાડી સુધી ચોમાસાની ધરી પસાર થઇ રહી છે. જેના કારણે રાજ્યમાં ચોમાસુ કનિદૈ લાકિઅ માહોલ જામ્યો છે.
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-07-2018/82442
'સ્કુલ ઓન વ્હીલ' પાયલોટ પ્રોજેકટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી - ના. મુખ્યમંત્રી
રાજય સરકારનો રાઈટ ટુ એજ્યુકેશન - સૌને શિક્ષણનો નવતર અભિગમ ગાંધીનગર કનિદૈ લાકિઅ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના અગરિયા વિસ્તારના શ્રમિકો-વાલીઓના બાળકોને પ્રારંભિક શિક્ષણ દ્યરઆંગણે પૂરૃં પાડવાના પાયલોટ પ્રોજેકટ કનિદૈ લાકિઅ રૂપે 'સ્કૂલ અકિલા ઓન વ્હીલ' હરતી-ફરતી શાળાનો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં કનિદૈ લાકિઅ ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો છે. સર્વશિક્ષા અભિયાન દ્વારા આ હેતુસર રૂ. ૩.પ૦ અકીલા લાખના અંદાજીત ખર્ચે રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની કનિદૈ લાકિઅ બિનવપરાશી બસને મોબાઇલ શિક્ષણ સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. આ સ્કૂલ ઓન વ્હીલમાં બારીઓમાં નવી ટેકનોલોજીના લુવર્સ લગાવવામાં આવ્યા છે જેથી રેતી કનિદૈ લાકિઅ કે પાણી અંદર પ્રવેશી ન શકે ઉપરાંત પીવીસી ફલોરીંગ, ગ્રીન બોર્ડ, ૩.૭ કે.વી.ની અપગ્રેડ સોલાર સિસ્ટમ, ર૯ ઇંચ ટી.વી., સેટઅપ બોકસ (ડી-ટુ-એચ), કનિદૈ લાકિઅ ૬ પંખા અને ૬ એલ.ઇ.ડી. લાઇટ, ફાયર એસ્ટિંગવિસર તથા પીવાના પાણી માટેની ટેન્ક, એક ખુરશી, ૧૮ રાઇટીંગ ડેસ્કની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. આ પ્રયોગ કનિદૈ લાકિઅ સફળ થયેથી આગામી સમયમાં વધુ ૩૦ જેટલી બસોને જી.એસ.આર.ટી.સી.ના સહયોગથી 'સ્કૂલ ઓન વ્હિલ' પ્રોજેકટ તરીકે મોડિફાય કરવાનું રાજય સરકારનું આયોજન કનિદૈ લાકિઅ છે. આ સ્કૂલ ઓન વ્હીલના પ્રારંભ અવસરે સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર, શિક્ષણ રાજયમંત્રી શ્રીમતી વિભાવરીબહેન, રાજય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ, વાસણભાઇ આહીર, મુખ્ય સચિવ શ્રી ડો. જે. એન. સિંહ, ગુજરાત એસ.ટી. નિગમના એમ.ડી. શ્રીમતી સોનલ મિશ્રા તથા સર્વ શિક્ષા અભિયાનના અધિકારીઓ જોડાયા હતા.(૩૭.૧૨) (2:43 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-07-2018/82409
સરકારી શાળાના વિદ્યાર્થીઓને પીવા મળશે મીનરલ વોટર, મુકાશે RO પ્લાન્ટ
શાળાઓમાં ATVT યોજના અંતર્ગત શાળા દીઠ આર.ઓ. પ્લાન્ટની યોજના માટે રૂ.50,000 અથવા આર.ઓ.પ્લાન્ટની અંદાજિત કિંમત અપાશે
ગાંધીનગર: રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT) યોજના અંતર્ગત હાથ ધરવામાં આવનાર કામોની માર્ગદર્શિકામાં સુધારા-વધારા કરવામાં આવ્યા છે. હાલમાં જે શાળાઓમાં કેન્દ્ર સરકારની જલમતી યોજના હેઠળ આર.ઓ. પ્લાન્ટ આપવામાં આવેલ હોય તે સિવાયની સરકારી, મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ ગ્રાન્ટ ઇન-એઇડ પ્રાથમિક શાળાઓમાં ATVT યોજના અંતર્ગત શાળા દીઠ આર.ઓ. પ્લાન્ટની યોજના માટે રૂ.50,000 અથવા આર.ઓ.પ્લાન્ટની અંદાજિત કિંમત બે માંથી જે રકમ ઓછી હોય તેની મર્યાદામાં આર.ઓ. પ્લાન્ટના કામો હાથ ધરી શકાશે.
વાયબ્રન્ટ તાલુકા અંતર્ગત થશે ગામડાઓનો વિકાસ
આ ઉપરાંત જાહેર કૂવાની પ્રોટેક્શન વોલ અને જરૂર હોય ત્યાં પ્રોટેક્શન નેટના કામો રૂા.50,000ની મર્યાદામાં, સ્મશાન ગૃહના કામો અને તેની કમ્પાઉન્ડ વોલ (ફેન્સીંગ સિવાય), ગામના જાહેર રસ્તાઓ પર એલ.ઇ.ડી. લાઇટના કામો, સરકારી પ્રાથમિક શાળામાં સવારની પ્રાર્થના, સમૂહ કવાયત જેવી પ્રવૃતિઓના સ્થળે સાદો શેડ તેમજ ગામમાં ગ્રામ પંચાયત, જાહેર રસ્તા અને જાહેર સ્થળોએ પેવર બ્લોકના કામો હાથ ધરી શકાશે તેમ, સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું છે.
ગામડાઓના લોકોની મૂળભૂત જરૂરિયાતો કરાશે પૂરી
નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા તાલુકા સરકારના અભિગમને સાકાર કરવા અને સમગ્ર રાજ્યમાં છેવાડાના લોકોનું જીવનધોરણ સુધારવા તથા તેમની મૂળભૂત જરૂરીયાતો જેવી કે ગ્રામ્ય આંતરિક રસ્તાઓ, ગટર વ્યવસ્થા, ઘન કચરાનો નિકાલ, પીવાના પાણીની વ્યવસ્થા જેવા પ્રશ્નો હલ કરવા તથા તાલુકાની તમામ યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવતા કામોનું કોમન કન્વર્ઝન્સ હાથ ધરી, વાયબ્રન્ટ તાલુકો યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તે માટે અલગ ગ્રાન્ટની જોગવાઇ કરવામાં આવે છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-government-school-students-get-drinking-mineral-water-take-ro-plant-gujarati-news-5915310-NOR.html?ref=ht
એક બેડ ન્યૂઝે કરી દીધા સીએમ વિજય રૂપાણીને લાલઘૂમ
ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી બિઝનેસ કરવાના મામલે EODB રેન્કિંગમાંથી ગુજરાત ત્રીજા સ્થાનેથી કનિદૈ લાકિઅ ખસીને પાંચમાં સ્થાને પહોંચી ગયું છે : કેબિનેટ મિટિંગમાં સિનિયર IAS અધિકારીઓનો કલાસ લેતા રૂપાણી : ગુજરાત પોતાનો રેન્ક જાળવી રાખવામાં કનિદૈ લાકિઅ કયાં નિષ્ફળ ગયું અકિલા તે અંગે વિગતવાર રિપોર્ટ આપવા જણાવ્યું નવી દિલ્હી તા. ૧૨ : લોકસભા ચૂંટણીની એકદમ પહેલા જાન્યુઆરી ૨૦૧૯માં ગુજરાતે કનિદૈ લાકિઅ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે તાજેતરમાં જ મળેલા અકીલા બેડ ન્યૂઝથી સીએમ વિજય રૂપાણી ભારે નારાજ થયા છે. ભારતના કનિદૈ લાકિઅ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી બિઝનેસ કરવાના મામલે EODB રેન્કિંગમાંથી ગુજરાત ત્રીજા સ્થાનેથી ખસીને પાંચમાં સ્થાને પહોંચી ગયું કનિદૈ લાકિઅ છે. સતત પાછળ ધકેલાઈ રહેલા રેન્કિંગને કારણે સવાલ ઉઠે છે કે શું ખરેખર હવે ગુજરાતમાં બિઝનેસ કરવો મુશ્કેલ થઈ ગયું છે? વર્લ્ડ બેંક અને ડિપાર્ટમેન્ટ કનિદૈ લાકિઅ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન (DIPP) દ્વારા આ રેન્ક તૈયાર કરવામાં આવતો હોય છે. ગુસ્સેથી લાલઘૂમ થયેલા રૂપાણીએ બુધવારે કેબિનેટ કનિદૈ લાકિઅ મિટિંગમાં સિનિયર IAS અધિકારીઓનો કલાસ લીધો હતો અને ગુજરાત પોતાનો રેન્ક જાળવી રાખવામાં કયાં નિષ્ફળ ગયું તે અંગે વિગતવાર રિપોર્ટ આપવા જણાવ્યું. કનિદૈ લાકિઅ ગુજરાતે DIPP અને વર્લ્ડબેન્ક દ્વારા EODB રેન્ક આપવાની પદ્ઘતિ પર પણ સવાલો ઉઠાવ્યા. ગુજરાત ગવર્મેન્ટના એક અધિકારીએ કહ્યું કે, 'રેન્કનું જે રીતે કેલકયુલેશન થયું તે રીત યોગ્ય નથી. આ મામલે DIPP તરફથી સ્પષ્ટતા માંગીએ છીએ.' વધુમાં અધિકારીએ કહ્યું કે હરિયાણાના ફિડબેક સ્કોર (૮૨.૯%)ની સરખામણીએ ગુજરાતનો ફિડબેક સ્કોર (૮૩.૬૪%) ઉંચો હોવા છતાં અને એવિડન્સ સ્કોર (૯૯.૭૩%) પણ હરિયણાથી ઉંચો હોવા છતાં ગુજરાત પાછળ રહ્યું. સંયુકત રીતે એવિડન્સ સ્કોર અને ફિડબેક સ્કોરના આધારે રેન્કિંગ આપવામાં આવતી હોય છે. રાજય કે કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અપલોડ કરવામાં આવેલ એવિડન્સના આધારે એવિડન્સ સ્કોર મળે છે અને સર્વિસ ઉપલબ્ધ કરી હોય તેવા યૂઝર્સના ફિડબેકના આધારે ફિડબેક સ્કોર નક્કી થાય છે. ડેવલપમેન્ટ સંબંધી એક સૂત્રએ જણાવ્યું કે, 'અમે ગુજરાતનો રેન્ક ત્રીજા નંબરેથી સુધરીને બીજા નંબરે પહોંચી જશે તેવી અપેક્ષા ધરાવતા હતા, પણ ઉલટાનો રેન્ક લપસીને પાંચમા સ્થળે પહોંચી ગયો છે જેથી અમને પણ આઘાત લાગ્યો છે. સીએમ આ રેન્કથી નારાજ હતા અને તેમણે આ મામલે સ્પષ્ટતા માંગી છે કે રાજયમાં આટલા બધા સુધારા થવા છતાં રાજયનો રેન્ક કેમ ન સુધર્યો.' ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં ગુજરાતનો રેન્ક પહેલા નંબરનો હતો પણ ૨૦૧૬માં તે ત્રીજા નંબરે પહોંચ્યો અને ૨૦૧૭માં પાંચમાં નંબરે પહોંચી ગયો. મધ્ય પ્રદેશનો ફિડબેક સ્કોર (૭૯.૭૩%) છત્તીસગઢથી ઉંચો હોવા છતાં મધ્ય પ્રદેશ પાછળ રહ્યું. આ બંને રાજયનો રેન્ક છઠ્ઠો અને સાતમો છે. આ વખતે પણ બિઝનેસ કરવા માટે બેસ્ટ સ્ટેટ તરીકે આંધ્ર પ્રદેશ બાજી મારી ગયું. બિઝનેસ રિફોર્મ એકશન પ્લાન (BRAP) ઈન્ડેકસ મુજબ તેલંગણા અને હરિયાણા અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે રહ્યું. CII પ્રમુખ રાકેશ ભારતી મિત્તલે કહ્યું કે, 'દરેક રાજયમાં વાજબી વૃદ્ઘિની ખાતરી કરવા માટે ફાયદાકારક રોકાણ સિસ્ટમ ઉભી કરવી ખાસ જરૂરી છે અને તેના માટે રેન્કિંગ સિસ્ટમમાં સુધારો પ્રોત્સાહક સાબિત થશે.' (11:29 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-07-2018/82390
લકઝરી આઈટમ્સ મોંઘી થશેઃ ઝીંકાશે ૧ ટકાનો કૃષિ સેસ
સરકારે જીએસટી હેઠળ આવતી લકઝરી આઈટમ્સ પર ૧ ટકા કૃષિ સેસ એટલે કે ઉપકર લગાવવાને આપી લીલી ઝંડીઃ હાલ આ લકઝરી કનિદૈ લાકિઅ આઈટમ્સ પર ૨૮ ટકા જીએસટી લાગે છેઃ ખેડૂતો માટે એમએસપીમાં વધારો જાહેર કરાયા બાદ સરકાર ઉપર આવી પડનાર ૧૫૦૦૦ કરોડનો બોજો સામાન્ય જનની કેડે લદાશેઃ કનિદૈ લાકિઅ જીએસટીની અકિલા ૨૮ ટકાની કેટલીક આઈટમ્સ ૧૮ ટકાના સ્લેબમાં લાવવા વિચાર નવી દિલ્હી, તા. ૧૨ :. ટૂંક સમયમાં લકઝરી આઈટમ્સ મોંઘી થવાની છે. કનિદૈ લાકિઅ સરકારે જીએસટી હેઠળ આવતી લકઝરી આઈટમ્સ પર ૧ ટકા કૃષિ સેસ એટલે કે ઉપકર લગાવવાને અકીલા લીલી ઝંડી આપી દીધી છે. આ લકઝરી આઈટમ્સ પર અત્યારે ૨૮ કનિદૈ લાકિઅ ટકા જીએસટી લાગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલયે લકઝરી આઈટમ્સ પર ૧ ટકા કૃષિ સેસ લગાવવાને મંજુરીની મ્હોર લગાવી દીધી છે. હવે કનિદૈ લાકિઅ તેને ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ થકી જીએસટી કાઉન્સીલને મોકલવામાં આવશે. હાલ જે લકઝરી આઈટમ્સ પર ૨૮ ટકા જીએસટી લાગે છે તેમા એસી, વોશિંગ મશીન, ફ્રીજ, કનિદૈ લાકિઅ પેઈન્ટસ, સિમેન્ટ, કલર ટીવી, પરફયુમ, ટુવ્હીલર્સ, કાર, એર ક્રાફટ, પાન-મસાલા, સીગારેટ, તમાકુ વગેરે પ્રોડકટ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કનિદૈ લાકિઅ ખેડૂતો માટે ખરીફ પાકનો મીનીમમ સપોર્ટ પ્રાઈઝ વધાર્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. ટેકાના ભાવ વધારવાથી સરકારી તિજોરી ઉપર લગભગ ૧૫૦૦૦ કરોડનો કનિદૈ લાકિઅ બોજો પડવાનો છે. જો સરકાર આ ખુદ બોજો ઉઠાવે તો તેનાથી નાણાકીય ખાધ વધી જશે. એવામાં સરકાર પાસે કોઈ વિકલ્પ નથી કે તે આ માટે આવકનો કોઈ અન્ય વિકલ્પ શોધે. આ જ કારણ છે કે હવે કૃષિ સેસ લગાવવાને મંજુરી આપવામાં આવી છે. નાણા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કૃષિ સેસ લગાવવાથી સામાન્ય ગ્રાહકો પર વધુ અસર નહી પડે. હાલ સરકાર અનેક પ્રકારની રાહત ગ્રાહકોને આપી શકે છે. જીએસટીના ૨૮ ટકાના સ્લેબમા આવતી કેટલીક આઈટમ્સને ૧૮ ટકાના સ્લેબમા નાખી શકાય તેમ છે પરંતુ આ ફેંસલો આવકનું ગણિત ધ્યાનમાં રાખીને લેવાશે. અર્થશાસ્ત્રી ડો. આચાર્યનું કહેવુ છે કે સરકાર એક હાથ લેવુ અને બીજા હાથે દેવુ...ની નીતિથી કામ કરે છે. તમે એક તરફ ખેડૂતોને તેમની પ્રોડકટ પર વધુ ભાવ આપી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય લોકો પાસેથી તેની વસુલાત કરી રહ્યા છો. જીએસટીના ૨૮ ટકાના સ્લેબમાં એવી પ્રોડકટ પણ છે જેનો ઉપયોગ સામાન્ય માણસ કરતો હોય છે. કૃષિ સેસ લગાવ્યા બાદ સામાન્ય માણસોએ તેના માટે વધુ પૈસા આપવા પડશે આ ઉચિત નથી.(૨-૨) (11:31 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-07-2018/138384
પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવને પગલે જૂનમાં રિટેલ ફુગાવો વધીને ૫ ટકા : પાંચ મહિનાની ટોચે
- આર્થિક મોરચે નિરાશા : મોંઘવારીએ માજાં મૂકી,બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદન ઘટયું - ફુગાવો વધતા આરબીઆઇ ઓગસ્ટ સુધીમાં વ્યાજ દરોમાં વધારે કરે તેવી શક્યતા - મેન્યુફેકચરિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે મેમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને ૩.૨ ટકા : સાત મહિનાની નીચલી સપાટી - છેલ્લા આઠ મહિનાથી રિટેલ ફુગાવો આરબીઆઇના મધ્યમ ગાળાના ચાર ટકાના લક્ષ્યાંકથી વધારે - મે મહિનામાં રિટેલ ફુગાવો ૪.૮૭ ટકા હતો જ્યારે એપ્રિલમાં ઔદ્યોગિક ઉત્પાદન ૪.૯ ટકા હતું નવી દિલ્હી, તા. ૧૨ જુલાઈ 2018, ગુરુવાર પેટ્રોલ અને ડીઝલના ઉંચા ભાવને પગલે જૂન મહિનામાં રિટેલ ફુગાવો વધીને પાંચ ટકા થઇ ગયો છે. જે પાંચ મહિનાની ઉંચી સપાટી છે. બીજી તરફ મેન્યુફેકચરિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટીને ૩.૨ ટકા થઇ ગયું છે. જે સાત મહિનાની નીચી સપાટી દર્શાવે છે. જૂન મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધતા અને ડોલરની સામે રૃપિયા નબળો પડતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા હતાં. છેલ્લા આઠ મહિનાથી રિટેલ ફુગાવો આરબીઆઇના મધ્યમ ગાળાના ચાર ટકાના લક્ષ્યાંકથી વધારે રહ્યો છે. આજે જાહેર થયેલા ફુગાવાના આંકડા પરથી આરબીઆઇ ઓગસ્ટ સુધીમાં વ્યાજ દરોમાં વધારે કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઇએ ગયા મહિનામાં જ રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યો હતો. જો કે મે મહિનામાં ખાદ્યાન્ન ફુગાવો ૩.૩૭ ટકાથી ઘટીને ૩.૧૮ ટકા થયો છે. બીજી તરફ ઇન્ડેક્ષ ઓફ ઇન્ડ્રસ્ટ્રિયલ પ્રોડ્કશન(આઇઆઇપી)ને આધારે ગણવામાં આવતું ઔદ્યોગિક ઉત્પાદન મે મહિનામાં ઘટીને ૩.૨ ટકા થયું છે. મેન્યુફેકચરિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે. એપ્રિલ મહિનામાં મેન્યુફેકચરિંગ સેક્ટરનો વિકાસ દર ૪ ટકા હતો જે મે મહિનામાં ઘટીને ૨.૮ ટકા થઇ ગયો છે. આ અગાઉ ઓેક્ટોબર,૨૦૧૭માં ઔદ્યોગિક ઉત્પાદન ૧.૮ ટકા હતો. મે, ૨૦૧૮માં વીજળીના સેક્ટરનો વિકાસ ૪.૨ ટકા રહ્યો હતો. જે એક વર્ષ અગાઉ ૮.૩ ટકા હતો. જો કે મે મહિનામાં માઇનિંગ સેક્ટરનો નોંધપાત્ર ૫.૭ ટકાના દરે વિકાસ થયો છે. જે એક વર્ષ અગાઉ ૦.૩ ટકા હતો. એફએમસીજી સેક્ટરના વિકાસમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગયા વર્ષે આ સેકટરનો વિકાસ દર ૯.૭ ટકા હતો જે ચાલુ વર્ષના મે મહિનામાં ઘટીનેે ૨.૬ ટકા થઇ ગયો છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/business/following-high-prices-of-petrol-and-diesel-retail-inflation-in-june-rose-to-5-top-five-mont
GSTના પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન રદ થતા હજારો વેપારીઓની ITC અટવાઈ
-જીએસટી નંબર કેન્સલ થઈ ગયા પછી કરેલા ધંધાના ટેક્સની ITCને મુદ્દે મૂંઝવણ -રજિસ્ટ્રેશન રદ થયા છતાં ૩૦ મે સુધી રિટર્ન ભરવા દીધા (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.૧૨ જુલાઇ 2018, ગુરૂવાર વેટ, એક્સાઈઝ અને સર્વિસ ટેક્સમાંથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નેટવર્કમાં સીધા જ માઈગ્રેટ કરીને રજિસ્ટ્રેશન મેળવી લેનારા વેપારીઓના પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર એકાએક અટકી જતા તેમને મળનારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકી ગઈ છે. તેમની સાથે ધંધો કરનારા હજારો લોકોના પૈસા તેને પરિણામે ફસાઈ ગયા છે. જીએસટીની સિસ્ટમને ખામીને કારણે કેટલાક વેપારીઓને એક જ પરમેનન્ટ એકાઉન્ટ પર બે બે જીએસટી રજિસ્ટ્રેશન આપી દેવાની ઘટનાઓ પણ બની છે. બે બે નંબરો હોવાથી તેમનો એક નંબર કેન્સલ કરવા જતાં બંને નંબર કેન્સલ થઈ રહ્યા હોવાની ફરિયાદો વધી રહી છે. આમ તો તેમને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન આપવામાં આવ્યું તે પછી ૯૦ દિવસમાં તેમને ખૂટતા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. આ અંગેનો નોટિફિકેશન કે સૂચનો તેમને ઓનલાઈન ડેસ્કબોર્ડ પર આપવામાં આવ્યા હતા. પરંતુ વેપારીઓના ધ્યાને ન જતાં તેમના પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૭માં જ રદ થઈ ગયા હતા. નવાઈ પમાડે તેેવી બાબત તો એ છે કે ૩૦મી મે ૨૦૧૮ સુધી તેમના રિટર્ન ભરાતા હતા. તેમ જ તમામ દસ્તાવેજો ઓનલાઈન સ્વીકારવામાં આવ્યા હતા. તેમને ઇ-વૅ બિલ પણ ઇશ્યૂ કરી આપ્યા હતા. ગત ૩૧મી મેએ દેશભરમાંથી ૮૦૦૦૦થી વધુ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન એકાએક રદ કરી દેવામાં આવ્યા હતા. તેથી તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકી પડી હતી. તેમ જ તેમની સાથે વહેવાર કરનારાઓને માટે પણ અસંખ્ય સમસ્યાઓ ઊભી થઈ ગઈ છેએમ જીએસટી બાર એસોસિયેશનના અક્ષત વ્યાસનું કહેવું છે. આ સ્થિતિમાં ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૭થી ૩૦મી મે ૨૦૧૮ સુધીના ગાળામાં કરેલા વેપાર અને તેના પેટે જમા કરાવેલા ટેક્સના નાણાંની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો સવાલ ઊભો થયો છે. આ વેપારીઓએ વેટ, એક્સાઈઝ કે પછી સીધા સર્વિસ ટેક્સમાંથી માઈગ્રેશન કર્યુ હતું. તેમને માઈગ્રેશન પછી પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. વેટ, સર્વિસટેક્સ અને એક્સાઈઝમાંથી જીએસટીમાં માઈગ્રેટ થવા માટે તેમણે ફોર્મ ૨૬ જમા કરાવ્યું હતું. પ્રોવિઝનર રજિસ્ટ્રેશન નંબર ધરાવનારાઓને ડેસ્કબોર્ડ પર મળેલી નોટિસો અંગે જાણકારી ન હોવાથી તેમણે જવાબ આપ્યા ન હોવાની દલીલ કરવામાં આવી રહી છે. ઓક્ટોબર નવેમ્બરમાં રજિસ્ટ્રેશન રદ થયા પછી તેમને આપેલી શૉ કોઝ નોટિસ પછી અપીલમાં જવાની મુદત પણ ફેબુ્રઆરી-માર્ચ ૨૦૧૮માં પૂરી થઈ ગઈ હતી. તેમ છતાંય તેમને રિટર્ન ફાઈલ કરવા દેવામાં આવ્યા હતા. તેમના નંબરથી ટેક્સના નાણાં જમા લીધા હતા. બીજા શબ્દોમાં કહીએ તો તેમને ઓનલાઈન કરવાની થતી તમામ પ્રોસેસ કરવાની છૂટ આપી હતી. આ વેપારીઓ હવે જીએસટીએન નેટવર્ક પર નવું રજિસ્ટ્રેશન લેવા માટે અરજી કરે છે. તેમને રજિસ્ટ્રેશન મળતા નથી. જૂના એટલે કે કેન્સલ કરી દેવામાં આવેલા રજિસ્ટ્રેશન નંબર રિવાઈવ થતાં જ નથી. તેથી તેમને માટે ધંધો કરવો કઠિન બની રહ્યો છે. જોકે તેઓ આ નંબર રિવાઈવ કરવા માટે એપ્લિકેશન કરે તો આસિસ્ટન્ટ કમિશનરને સત્તા આપતો એક ગેઝેટ ઓર્ડર ૨૬મી જૂન ૨૦૧૮ના કરવામાં આવેલો છે. આ ગેઝેટ ઓર્ડરને આધારે ઘટકના આસિસ્ટન્ટ કમિશનર નંબર રિવાઈવ કરવાનો ઓર્ડર કરી શકે છે. પરંતુ તેમણે આ ફાઈલો ઉપરી અધિકારીઓને મોકલી આપી છે. આ કેસમાં ખરેખર નંબર રિવાઈવ કરવા શક્ય છે કે નહિ તે પરિપત્ર હોવા છતાંય અરજદારોને સતાવી રહેલો મોટો સવાલ છે. જીએસટી ઑડિટ કરવાના અધિકાર આપવા ટેક્સ કન્સલ્ટન્ટ્સ-એડવોકેટ્સની માગણી ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ટેક્સ એડવોકેટ્સને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ઑડિટથી વંચિત રાખતી જીએસટી એક્ટની જોગવાઈઓ સામે દેશભરમાંથી વિરોધનો વંટોળ ઊઠી રહ્યો છે. આ હેતુસર જ આગામી ૧૪મી અને ૧૫મી જુલાઈએ દેશભરમાંથી ૧૫૦ જેટલા નિષ્ણાતો અમદાવાદમાં એકત્રિત થઈ રહ્યા છે. આ બેઠકમાં તેઓ જીએસટી ઑડિટના અધિકાર મેળવવા માટેની તેમની લડતનો વ્યૂહ ઘડી કાઢશે. ગુજરાત અને કેન્દ્ર સરકારમાં આ મુદ્દે અત્યાર સુધી કરવામાં આવેલી રજૂઆતો બહેરા કાને અથડાઈ હોવાથી તેમણે સરકાર સામે મોરચો માંડવાની તૈયારી કરવા માંડી છે. વેટની વ્યવસ્થા હેઠળ ઑડિટની કામગીરી બહુધા ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને એડવોકેટ્સ જ કરતાં આવ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કોસ્ટ એકાઉન્ટન્ટ્સ તેમાં જોઈએ તેટલો રસ લેતા નહોતા. ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને એડવોકેટ્સ પાસે વેટ ઑડિટનો બહોળો અનુભવ છે. તેથી જીએસટી ઑડિટમાં રિટર્નમાં આપવામાં આવેલા આંકડાઓને પ્રમાણિત કરવા તેમને માટે કઠિન નથી, એમ નિગમ શાહનું કહેવું છે. વેટના ઑડિટ કરતા આવેલા કન્સલ્ટન્ટ્સ-એડવોકેટ્સ એડજુડિકેટિંગ ઓથોરિટી સમક્ષ પણ હાજર થયા જ છે. તેઓ અપીલના કેસો પણ લડી રહ્યા છે. તેથી માત્ર ઑડિટથી તેમને વંચિત રાખવામાં આવે તે ઉચિત ન હોવાનું તેમનું કહેવું છે. આજની તારીખે દેશમાં જીએસટીના નેટવર્ક પર રજિસ્ટર થયેલા પ્રેક્ટિશનર્સની સંખ્યા ૩૮૮૦૮ની છે. તેમાંથી ૨૩૦૦૦થી વધુ ટેક્સ એડવોકેટ્સ અને કન્સલ્ટન્ટ્સ જ છે. આ અનુભવી મૅનપાવરને કાયદાની એક કલમના ઝટકાથી કાઢી શકાય નહિ. જીએસટીના માસિક અને ત્રિમાસિક રિટર્નમાં આપેલી વિગતોને કલમ ૩૫ (૫)ની જોગવાઈ મુજબ પ્રમાણિત કરવામાં તેમને સમસ્યા નડશે નહિ. તેમને જીએસટી ઑડિટની જવાબદારી સોંપવામાં આવે તો વેપારીઓને પસંદગીનો મોટો અવકાશ મળશે. આ માટે જીએસટીના પ્રેક્ટિશનર્સ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને એડવોકેટ્સે તાલીમ લેવાની પણ શરૃઆત કરી દીધી છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/itc-stalled-of-thousands-of-merchants-canceling-provisional-registrations-of-gst
હવે કારનો વીમો ઉતરાવવા પીયુસી સર્ટિફિકેટ આપવું ફરજિયાત કરાયું
નવી દિલ્હી :ભારતમાં કાર ઇન્શ્યોરન્સ કઢાવવા માટે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ કનિદૈ લાકિઅ (IRDAI) નવા નિયમો જાહેર કર્યા છે. આ નિર્દેશ અનુસાર હવે તમે ત્યાં સુધી તમારા વાહનનો વીનો ઉતરાવી નહીં શકો જ્યાં સુધી તમારી પાસે માન્ય કનિદૈ લાકિઅ પ્રદૂષણ નિયંત્રણ અકિલા પ્રમાણ પત્ર (PUC) ન હોય. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરે આ પગલું સુપ્રીમ કોર્ટના આ મામલે આવેલ એક નિર્ણય બાદ લીધું છે. (12:55 કનિદૈ લાકિઅ am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-07-2018/138459
રાજ્યમાં સીટો ભરવા એન્જિનિયરિંગ કોલેજો આપે છે લલચામણી ઓફર
અમદાવાદ :ગુજરાતમાં આવેલી વિવિધ એન્જીનિયરિંગ કોલેજોની 64 ટકા બેઠકો ખાલી રહેતા AICTE તાળા કનિદૈ લાકિઅ મારે તેવી સ્થિતિ ઉભી થઇ છે. વિદ્યાર્થીઓને આકર્ષવા વિવિધ એન્જીનિયરિંગ કોલેજો કોલરશિપના નામે ફીમાં ઘટાડો, પહેલા સેમેસ્ટરની ફી માફી, ફ્રી કનિદૈ લાકિઅ લેપટોપ્સ, ટ્રાન્સપોર્ટેશન અકિલા અને હોસ્ટેલનો અડધો ખર્ચ અને જે બધી ફી પહેલા ભરી દે તેમને ચાર વર્ષના કોર્ષને અંતે ટુ-વ્હીલર ફ્રી આપવાની લાલચ કનિદૈ લાકિઅ આપી રહી છે. (12:45 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-07-2018/82464
જો બે દિવસમાં સરકાર બનાસકાંઠાના વાવમાં ખેડૂતોને પાણી નહીં આપે તો ખેડૂતો હિંસક બનીને સરકારી મિલ્કતોને નુકસાન પહોંચાડશેઃ બનાસકાંઠા વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની ચિમકી
બનાસકાંઠાઃ બનાસકાંઠા વાવના કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આજે ખેડૂતોના સિંચાઈના પાણીના પ્રશ્નો અને લોકોના કનિદૈ લાકિઅ પીવાના પાણીના અકિલા મુદ્દે આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, જો બે દિવસમાં સરકાર ખેડૂતોને પાણી નહી આપે તો ખેડૂતો હિંસક બનશે, કનિદૈ લાકિઅ અને સરકારી મિલકતોને નુકશાન પહોંચાડશે તો સમગ્ર જવાબદારી તંત્રની રહેશે. ગેનીબેને અકીલા કહ્યું કે, ખેડૂતોની જે દયનીય પરિસ્થિતિ છે તે મુદ્દે કનિદૈ લાકિઅ કલેક્ટર સાથે મુલાકાત કરી છે. ખાસ કરીને, વાવ, ભાભર, સૂઈ ગામ થરાદ એ બાજુનો વિસ્તાર નર્મદાના પાણીના ભરોસે છે, ત્યારે નર્મદા કેનાલમાં પાણીના કનિદૈ લાકિઅ અભાવે ખેડૂતો બરબાદ થઈ ગયા. 15 જૂને જો વરસાદ ન પડે તો સરકારે અછત જાહેર કરવી પડે, પરંતુ આ ભાજપની સરકારે અછત પણ જાહેર નથી કરી. છેલ્લા 20 કનિદૈ લાકિઅ દિવસથી લોકોને પીવાના પાણીની પણ ખુબ તંગી પડી રહી છે. આ વિસ્તારના 200 જેટલા ગામ માટે તો પીવાના પાણી માટે નર્મદાના આધારિત છે. લોકોને પોતાના કનિદૈ લાકિઅ પૈસે ટેન્કર લાવી પીવાના પાણીની વ્યવસ્થા કરવાનો વારો આવ્યો છે. સરકારે ખેડૂતોને 15 મેના રોજ સિંચાઈ માટે પાણી આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ કનિદૈ લાકિઅ આજે તે વાતને 2 મહિના થઈ ગયા પરંતુ હજુ સુધી પાણી આપવામાં આવ્યું નથી. હવે તો ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે, નર્મદા ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે, તો પણ ખેડૂતોને સિંચાઈ માટે અને રહીશોને પીવાના પાણીની વ્યવસ્થા આ સરકાર નથી કરી રહી. આ સરકાર માત્ર વોટબેન્ક માટે ખેડૂતોને ઉપયોગ કરે છે, જો બે દિવસમાં ખેડૂતોને સરકાર પાણી નહી આપે તો, અમે વિરોધપક્ષના ધારાસભ્ય તરીકે ખેડૂતો માટે જે પણ વિરોધ કરવો પડશે તે કરીશું, આ સાથે તેમણે કહ્યું કે, અમે ખેડૂતોને લઈ તંત્રની કચેરીઓ પર ધરણા કરી વિરોધ પ્રદર્શન કરીશું, જેવી ભાષામાં અધિકારીઓને જવાબ આપવા પડે તેવી ભાષામાં આપીશું. જો ખેડૂતો પાણી માટે હિંસક બનશે તો તેની જવાબદારી તંત્રની જ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન વિવાદાસ્પદ નિવેદન આપી વિવાદ સર્જી ચુક્યા છે. તેમણે ખેડૂતોના પાણીના પ્રશ્ને ગત મહિને એક ખેડૂત શિબિરમાં હાલના શાસક નેતાઓ અને વહીવટી અધિકારીઓને માર મારવાની વાત કરી કહ્યું હતું કે, મારૂ ચાલે તો બધાને મારી નાખુ, પછી ભલે મારે જેલમાં જવું પડે. (5:48 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/12-07-2018/82415
કાપેલી-ફાટેલી નોટો બદલવ RBI એ જાહેર કર્યા નવા નિર્દેશ
નવી દિલ્હી :ભારતીય રિઝર્વ બેંકે કપાયેલી - ફાટેલી નોટ બદલવા માટે નવી ગાઇડ લાઇન રજૂ કરી છે. એવી કનિદૈ લાકિઅ નોટ જે પાણી, પરસેવો, કોઇ અન્ય ચીજો લાગવાથી ખરાબ રીતે ગંદી થઇ ગઇ હોય, જેના બે ટુકડાં થઇ ગયા હોય પરંતુ એમાં જરૂરી ફીચર ગુમ થયા ના હોય તો તો કનિદૈ લાકિઅ એનાથી સરકારી અકિલા લેણા હાઉસ ટેક્સ, સીવર ટેક્સ, વોટર ટેક્સ, વીજળી બીલ વગેરેની ચુકવણી કરી શકાશે. સાથે જ બેંક કાઉન્ટર પર એમને જમા પણ કરવામાં કનિદૈ લાકિઅ આવશે. (12:58 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-07-2018/138402
રાજ્યમાં પૂર, 22ના મોત; CM રૂપાણી રથયાત્રાના મોનિટરિંગમાં વ્યસ્ત
રૂપાણીએ સીએમ ડેશબોર્ડના માધ્યમથી વરસાદની સમીક્ષા કરવાને બદલે અમદાવાદની જગન્નાથ રથયાત્રાની સમીક્ષા કરતા લોકોમાં રોષ
અમદાવાદઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદને કારણે હજારો લોકો બેઘર બન્યા છે. જેમાં 22 લોકોના મોત થયા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાંથી આવતા મુખ્યમંત્રી રૂપાણીએ પોતાની કહેવાતી ત્રીજી આંખ એટલે કે સીએમ ડેશબોર્ડના માધ્યમથી વરસાદની સમીક્ષા કરવાને બદલે અમદાવાદની જગન્નાથ રથયાત્રાની સમીક્ષા કરતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જનતામાં મુખ્યમંત્રી પ્રત્યે ભારે રોષની લાગણી ફેલાઈ છે.
મુખ્યમંત્રીએ પૂર પીડિતોની ઉપેક્ષા કરી
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી બંગલોમાં બેસીને સમગ્ર રાજ્યનું મોનિટરિંગ કરી શકે તે માટે સીએમ ડેશબોર્ડની વ્યવસ્થા કરી છે. આ ડેશબોર્ડના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લાઓ સાથે મુખ્યમંત્રી સીધો સંપર્ક કરી શકે છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે, મુખ્યમંત્રીએ આજે ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદની જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનું મોનિટરિંગ કર્યું હતું. પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી સર્જાયેલી તબાહી પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હતું.
100 ગામો સંપર્ક વિહોણા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જનતા હાલ પૂરના પાણીમાં ફસાયેલી છે અને અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેમજ અનેક લોકો ઘર વિહોણા બન્યા છે, તેમજ હજુપણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ અતિ ગંભીર બની રહી છે, ત્યારે મુખ્યમંત્રીનું ડેશબોર્ડ તો ઠીક રાજ્યનો એકપણ મંત્રી આ વિસ્તારમાં ફરક્યા પણ નથી કે સમક્ષી પણ કરી નથી.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-cm-rupani-keep-watch-on-ahmedabad-rathyatra-but-ignore-flood-suffered-people-gujarati-news-5915800-NOR.html?ref=ht
અ'વાદઃ રથયાત્રા પૂર્વે બૉમ્બ મળ્યાના કેસમાં વળાંક, ફટાકડાનો પાઉડર નીકળ્યો
પોલીસે હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે
અમદાવાદ: શનિવારે જગન્નાથજીની 141મી રથયાત્રા યોજાઈ રહી છે ત્યારે એકાએક જ ગોમતીપુર વિસ્તારમાંથી બૉમ્બ મળી આવ્યા હતા પરંતુ FSLની ટીમે તપાસ કરતાં માહિતી મળી કે વિસ્ફોટક સામાનમાં ફટાકડાનો પાઉડર મળ્યો હોવાનો ખુલાસો થયો છે.
આ પહેલા કુખ્યાત બૂટલેગર શફીક સંઘી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરે વિસ્ફોટક સામાન છે એવી માહિતી મળતા તેના ગોમતીપુર ટોલનાકા નજીકના ઘરે રાત્રે 12 વાગ્યે ગોમતીપુર અને રખિયાલ પોલીસે ACP સહિતની ટીમે રેડ કરી હતી. જેમાં 32 બોર (રાઉન્ડ)ની પિસ્તોલ, 5 સુતળી બૉમ્બ, 12 પાઈપ બૉમ્બ, 5 કાચની બોટલ અને 1 લીટર કેરોસીન મળી આવ્યા હતા. જેમાં નવો વળાંક આવ્યો છે અને બૂટલેગર ગુડ્ડુ સાથે થયેલા પારિવારીક ઝઘડામાં પોલીસને ખોટી બાતમી આપી હતી. પરંતુ FSLની ટીમે તપાસ કરતાં માહિતી મળી કે વિસ્ફોટક સામાનમાં ફટાકડાનો પાઉડર મળ્યો છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-before-ahmedabad-rathyatra-bomb-caught-from-gomtipur-one-arrested-gujarati-news-5915601-NOR.html?ref=ht
Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....
સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો
સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ
(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)
તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો
વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો
*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)
Sr No | Product Name | Price | Gujarat Subsidy | India Subsidy | Total Subsidy | Customer Paid Amount | Required Place for Install |
30% | Sq. Feet | ||||||
1 | 1 Kilo Watt Solar Syatem | 0 | 0 | ||||
2 | 2 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day) | 138000 | 20000 | 41400 | 61400 | 76600 | 220 |
3 | 3 Kilo Watt Solar Syatem | 207000 | 20000 | 62100 | 82100 | 124900 | 330 |
4 | 4 Kilo Watt Solar Syatem | 276000 | 20000 | 82800 | 102800 | 173200 | 440 |
5 | 5 Kilo Watt Solar Syatem | 345000 | 20000 | 103500 | 123500 | 221500 | 550 |
6 | 6 Kilo Watt Solar Syatem | 414000 | 20000 | 124200 | 144200 | 269800 | 660 |
7 | 7 Kilo Watt Solar Syatem | 483000 | 20000 | 144900 | 164900 | 318100 | 770 |
8 | 8 Kilo Watt Solar Syatem | 552000 | 20000 | 165600 | 185600 | 366400 | 880 |
9 | 9 Kilo Watt Solar Syatem | 621000 | 20000 | 186300 | 206300 | 414700 | 990 |
10 | 10 Kilo Watt Solar Syatem | 690000 | 20000 | 207000 | 227000 | 463000 | 1100 |
Note :- | |||||||
1. Above Subsidy Applicable Only Home User | |||||||
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs) | |||||||
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card | |||||||
4. Process Charge Extra |
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 06 July 2018 & 30 August 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Source :-www.gayatrisolutiongroup.com
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment