Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
શિયાળામાં
પોતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો બહું જરૂરી છે કારણ કે તેમાં ભૂખ વધારે
લાગે છે અને ઠંડીમાં કસરત કે ચાલવાનું પણ જવાનું મન નથી થતું. તો આવા સમયે
તમારે થોડું વધારે ધ્યાન રાખવું પડે નહીં તો બીમાર પડવાની શક્યતાઓ વધી જાય
છે.
1.પ્રોટીનયુક્ત આહાર પ્રમાણમાં લેવો.પ્રોટીનયુક્ત આહાર હાડકાં, સ્નાયુ, ચામડીના વિકાસ માટે આવશ્યક છે. પ્રમાણસર, પ્રોટીનયુક્ત આહાર શિયાળામાં થતા રોગો સામે રક્ષણ આપે છે. 2.નિયમિત કસરતથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. શિયાળામાં આપણી જરૂરિયાત કરતાં વધુ કેલરીવાળો ખોરાક લઈએ છીએ, જે વધારાની કેલરી કસરતની મદદથી બાળી શકાય છે 3.શિયાળામાં વધુ ફાઇબરયુક્ત આહાર લેવાથી વજનને નિયંત્રણમાં રાખી શકાય છે. શિયાળામાં ઠંડા અને સૂકાં વાતાવરણને કારણે ચામડી શુષ્ક થઈ જાય છે, જે વધુ ફાઇબરયુક્ત આહાર લેવાથી અટકાવી શકાય છે. 4.ભારે ખોરાક લેતાં પહેલાં આદું અને લીંબુનો જ્યુસ મીઠું ઉમેરી પીવાથી પાચનશક્તિમાં વધારો થાય છે. 5.રોજબરોજના ખોરાકમાં આદું, હળદર, તજ, ધાણાનું પ્રમાણ વધારો, જે પાચનશક્તિ તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. 6.દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને ઉકાળેલાં પાણીનો જે આગ્રહ રાખો જે તમારા શરીરને આંતરિક રીતે સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. 7.શિયાળામાં વાદળછાયાં વાતાવરણ અને વધુ કપડાં કે ગરમ કપડાં પહેરવાને કારણે સૂર્યપ્રકાશ ઓછો મળે છે જેથી વિટામિન Dની ઊણપ થઈ શકે છે, તેને અટકાવવા રોજ 15 20 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ. 8.શિયાળામાં સામાન્ય કરતાં ભૂખ વધારે લાગે છે, જેને અટકાવવા ટાઇમટેબલ બનાવો જેમાં ફળ અને શાકભાજીનું પ્રમાણ વધારે રાખો. 9.વેજિટેબલ સૂપ વધારે લેવાનો આગ્રહ રાખો જે ઓછી કેલરીવાળાં હોય છે અને પચવામાં સરળ હોય છે જે વજન સપ્રમાણ રાખવામાં મદદ કરે છે. 10.શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોવાથી ઊંઘમાં અનિયમિતતા આવી શકે છે પણ ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લેવી અનિવાર્ય છે. |
Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3208231
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment