Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Good News Gujarat Patel Group
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,(*Free Earn Tack Time Click Here to Download App*)
પેન કાર્ડ ફરજિયાત -રૂ. 10 લાખથી વધુની સ્થાવર મિલકતની ખરીદી - દ્વિ ચક્રીય સિવાય અન્ય કોઈ પણ વાહનની ખરીદી -પોસ્ટ ઓફિસ અથવા નિધિ કે પછી કો-ઓપરેટિવ બેન્કમાં રૂ. 50 હજારથી વધુની રકમ જમા કરવા -એક વર્ષમાં પાચ લાખ રૂપિયા જમા કરાવવા -રૂ. 1 લાખથી વધુના શેરની ખરીદી અથવા વેચાણ -જનધન સિવાય કોઈ પણ બેન્ક ખાતા ખોલાવવા - હોટલ અથવા રેસ્ટોરન્ટમાં રૂ. 50 હજારથી વધારે બિલ હોય તો -રૂ. 50 હજારથી વધુના ચેક અથવા ડ્રાફ્ટ માટે -બેન્કિંગ કંપનીમાં એક જ દિવસમાં રૂ. 50 હજારથી વધારે રકમ જમા કરાવવા -ડીમેટ ખાતું ખોલાવવા -અનલિસ્ટેડ કંપનીમાં રૂ. 1 લાખથી વધુ રકમના શેરની ખરીદી માટે -રૂ. 50 હજારથી વધારે જીવન વીમાના પ્રિમિયમની ચૂકવણી માટે -કેશ કાર્ડ અથવા પ્રિપેઈડ કાર્ડ દ્વારા રૂ. 50 હજારથી વધારેની ચૂકવણી પેન કાર્ડમાંથી મુક્તિ -પોસ્ટ ઓફિસ બચત બેન્કમાં રૂ. 50 હજારથી વધુ રકમ જમા કરવવા માટે પેન કાર્ડની અનિવાર્યતા સમાપ્ત કરી દેવાઈ છે -નવા ટેલિફોન અથવા સેલ ફોનના નવા કનેકશન માટે પેન નંબર આપવાની જરૂરીયાતમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે. - વિદેશાગમન વખતે રૂ. 50 હજારના વિદેશી ચલણ તેમજ એર ટિકિટની ખરીદી વખતે પેન નંબર આપવામાંથી મુક્તિ અપાઈ છે |
Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3208231
Products :- CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment