Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
પાટીદારોને ન્યાય માટેની લડતનો બીજો દિવસ
બનાસકાઠા જિલ્લામાં અનામત આંદોલન વખતે શહીદ થયેલા શહીદોના પરિવારોને છેલ્લા ત્રણ વર્ષથી સરકાર ન્યાય આપવાની વાત કરી રહી છે, પરંતુ ન્યાય આપતી નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાટીદાર સમાજ પાલનપુર શહેરની જોરાવર પેલેસમાં આવેલી કલેક્ટર કચેરીની બહાર ધરણા યોજી ન્યાયની લડતને લઇ મંગળવારે મેદાને ઉતર્યા છે. જ્યારે તેમની માંગનો સ્વીકાર ન કરાતા પાટીદારો બીજા દિવસે બુધવારે પણ ધારણા યથાવત રાખ્યા હતા.
પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા ગોળીબાર ને લઈ ગુજરાત સરકારે ત્રણ વખત દીધું કે અમે સીઆઇડીને તપાસ સોંપી છે તો કોઈ રિપોર્ટ આપ્યો શું કામ નથી. હાઇકોર્ટે પણ સ્વીકાર્યું કે પોલીસે ખોટી રીતે ગોળીબાર કર્યો છે. સીઆઇડીએ તમામ રિપોર્ટ એવા આપ્યા ઘરના ભૂવા ને ઘરના ડાકલા પ્રમાણે કે કોઈ કોઈ પોલીસ ફાયરિંગમાં કોઈનું મોત થયું નથી. આ વિધાનસભાની અંદર બોલેલા શબ્દો છે. મને એ ખબર નથી પડતી કે તપાસ થઈ છે કે નથી થઈ. તપાસ થઈ હોય તો આપ જાહેર કરો કે આટલી તપાસ થઈ નથી. થયું તો જાહેર કરો. પ્રશ્ન એ છે કે અમે આટલી એટલે રજૂઆત કરીએ છીએ તો પણ સરકાર શા માટે સાંભળતી નથી.
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Source :-www.gayatrisolutiongroup.com
પાલનપુર: પાટીદારોને ન્યાય અપાવવાની લડતમાં હાર્દિક જોડાયો
પાટીદારોના ધરણાની નોંધ લઇ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ બીજી દિવસે ધરણામાં જોડાયો
પાલનપુર: મંગળવારે થયેલા પાટીદારોના ધરણાની નોંધ લઇ પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ બીજી દિવસે ધરણામાં જોડાયો હતો. ધરણા સ્થળે આવી પહોંચેલા પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલને જોઇ સમગ્ર વિસ્તાર જય સરદાર જય પાટીદારના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
પાટીદારોને ન્યાય માટેની લડતનો બીજો દિવસ
બનાસકાઠા જિલ્લામાં અનામત આંદોલન વખતે શહીદ થયેલા શહીદોના પરિવારોને છેલ્લા ત્રણ વર્ષથી સરકાર ન્યાય આપવાની વાત કરી રહી છે, પરંતુ ન્યાય આપતી નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાટીદાર સમાજ પાલનપુર શહેરની જોરાવર પેલેસમાં આવેલી કલેક્ટર કચેરીની બહાર ધરણા યોજી ન્યાયની લડતને લઇ મંગળવારે મેદાને ઉતર્યા છે. જ્યારે તેમની માંગનો સ્વીકાર ન કરાતા પાટીદારો બીજા દિવસે બુધવારે પણ ધારણા યથાવત રાખ્યા હતા.
હાર્દિકનો સરકારને સવાલ
પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા ગોળીબાર ને લઈ ગુજરાત સરકારે ત્રણ વખત દીધું કે અમે સીઆઇડીને તપાસ સોંપી છે તો કોઈ રિપોર્ટ આપ્યો શું કામ નથી. હાઇકોર્ટે પણ સ્વીકાર્યું કે પોલીસે ખોટી રીતે ગોળીબાર કર્યો છે. સીઆઇડીએ તમામ રિપોર્ટ એવા આપ્યા ઘરના ભૂવા ને ઘરના ડાકલા પ્રમાણે કે કોઈ કોઈ પોલીસ ફાયરિંગમાં કોઈનું મોત થયું નથી. આ વિધાનસભાની અંદર બોલેલા શબ્દો છે. મને એ ખબર નથી પડતી કે તપાસ થઈ છે કે નથી થઈ. તપાસ થઈ હોય તો આપ જાહેર કરો કે આટલી તપાસ થઈ નથી. થયું તો જાહેર કરો. પ્રશ્ન એ છે કે અમે આટલી એટલે રજૂઆત કરીએ છીએ તો પણ સરકાર શા માટે સાંભળતી નથી.
Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-BSK-OMC-LCL-patidar-justice-fight-hardik-patel-join-on-second-day-after-lalji-patel-join-gujarati-news-5894302.html?ref=ht
સગીરવયે સંમતિથી શરીર સંબંધ બાંધવા પર થશે 10 વર્ષની સજાઃ હાઈકોર્ટ
કોર્ટે નોંધ્યું કે, આ પ્રકારના કિસ્સામાં એક ભૂલ તરુણ કે યુવાનની આખી કારકિર્દી અને જીવનનો મહત્વનો એક દાયકો ખતમ કરી દે છે
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે POCSO Act(પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ)ને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે તરૂણ અવસ્થામાં કરેલા પ્રેમ અને સંમતિથી શરીર સબંધ બાંધવા બદલ લઘુતમ 10 વર્ષની કેદની સજા આપવાનો નિર્ણય લીધો છે. (સગીર દિકરા સાથે શારીરિક અડપલા કરનારી સાવકી માતા મુંબઇથી ઝડપાઇ)
કાયદામાં સજાની જોગવાઈ હોવાથી કોર્ટ છૂટ લઈ શકે નહીં
કોર્ટે નોંધ્યું કે, નાની ઉંમરે સંમતિથી પણ સંભોગ કરો તો કાયદો માફ કરશે નહીં. આ કાયદામાં જ 10 વર્ષની લઘુત્તમ સજાની જોગવાઈ હોવાથી કોર્ટ પણ કોઈ છૂટ આપી શકતી નથી અને કોર્ટ પાસે કોઈ અધિકાર પણ રહેતો નથી. આ પ્રકારના કિસ્સામાં એક ભૂલ તરુણ કે યુવાનની આખી કારકિર્દી અને જીવનનો મહત્વનો એક દાયકો ખતમ કરી દે છે.
જાગૃતિ ફેલાવવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની રહેશે
કોર્ટે વધુમાં નોંધ્યું કે,નાની ઉંમરમાં પ્રેમ સંબંધમાં થનારા આ 'સ્ટેટ્યૂટરી ગુના' માટે 10 વર્ષની આકરી કેદ આજની પેઢીએ ન ભોગવવી પડે તે માટે જાગૃતિ ફેલાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની રહેશે. જાહેર હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પોકસો એકટ બાબતે અને આ ગુનાઓની ગંભીરતા બાબતે અખબાર, પેમફ્લેટ, સાઈન બોર્ડ, રેડિયો અને ટેલિવિઝન પર જાહેરખબર પ્રસિદ્ધ કરીને જાગૃતિ ફેલાવે. જેથી બાળકો, વાલીઓ અને સામાન્ય લોકોને આ કાયદા અને તેની કડક જોગવાઈઓનું ભાન થઈ શકે.
શાળાઓ અને કોલેજીસમાં જાગૃતિ અભિયાન કરવાનો આદેશ
આ ઉપરાંત કોર્ટે શાળાઓ અને કોલેજીસમાં પણ જાગૃતિ અભિયાન કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ગુજરાતમાં આ જાગૃતિ અભિયાન માટે રાજ્યના ચીફ સેક્રેટરી, ગૃહ સચિવ, માધ્યમિક શિક્ષણ સચિવ સહિતના તમામ જવાબદાર લોકોને પગલાં લેવા માટે આદેશ આપ્યો છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-10-adolescent-physical-relation-with-consent-is-crime-gujarat-high-court-NOR.html?ref=ht
હાર્દિક પટેલ કાલે સૌરાષ્ટ્રના પ્રવાસે
રાજકોટ, જુનાગઢ અને કેશોદના અજાબ ગામની મુલાકાત લેશે રાજકોટ તા. ૧૩ : પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને 'પાસ'ના કનિદૈ લાકિઅ કન્વીનર હાર્દિક પટેલ કાલે સૌરાષ્ટ્રની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે. હાર્દિક પટેલ ગુરૂવારે લાંબા સમય પછી સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા કનિદૈ લાકિઅ છે છે જેમાં અકિલા રાજકોટ, જૂનાગઢ અને અજાબની મુલાકાતે આવનાર છે અને તેઓની સાથે સ્થાનિક પાસના અગ્રણીઓ પણ મુલાકાતમાં જોડાનાર છે. કાલે ગુરૂવારે કનિદૈ લાકિઅ બપોરે ૧ વાગ્યા આસપાસ હાર્દિક પટેલ પહેલા રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં અકીલા હાજર થશે. જેમાં ગત વિધાનસભાની ચૂંટણી સમયે નાનામવા વિસ્તારમાં કનિદૈ લાકિઅ યોજાયેલી સભાની પરવાનગી ન હોય તે મુદ્દે તેના વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો તેથી તે પોલીસ મથકમાં હાજર થશે. ત્યારબાદ હાર્દિક પટેલ વંથલીમાં કનિદૈ લાકિઅ થઇ રહેલી ખનીજ ચોરી સામે અવાજ ઉઠાવનાર નયન કલોલા પર ખનીજ માફીયાઓએ હુમલો કરતા નયન કલોલાની ખબર અંતર પુછવા જૂનાગઢ ઝાંઝરડા ચોકડી, કલ્પ હોસ્પિટલમાં કનિદૈ લાકિઅ જઇ ખબર અંતર પૂછી વંથલી પટેલ સમાજમાં રાખેલી મીટીંગમાં હાજરી આપશે. ત્યારબાદ કેશોદના અજાબમાં પાટીદાર અનામત આંદોલનના યુવા આંદોલનકારી કનિદૈ લાકિઅ સાગર ભીમાણીનું નિધન થતાં તેના બેસણામાં પણ હાજરી આપશે. આમ એક જ દિવસમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના બે ગામોની મુલાકાત લેવાનો હોય ત્યારે સ્થાનિક કનિદૈ લાકિઅ પાસના અગ્રણીઓ પણ તેની મુલાકાતમાં મોટીસંખ્યામાં જોડાનાર છે. (11:39 am IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/13-06-2018/89591
બેંકોની કાર્યશૈલીથી લોકોમાં ગુસ્સો : દર કલાકે RBIને મળે છે ૧૧ ફરીયાદો
નવી દિલ્હી : આપણે રોજ બેંકોમાં છેતરપીંડી અને કૌભાંડની વાત સાંભળીયે છીએ પણ શું કનિદૈ લાકિઅ તમને ખબર છે કે, દેશના લાખો લોકો બેંકની કાર્યશૈલીથી પરેશાન છે : RBIએ છેલ્લા ૮ વર્ષના આંકડા જાહેર કર્યા : બેન્કીંગ ઓકબસ્ડમેન પાસે દર કલાકે કનિદૈ લાકિઅ ૧૧ ફરીયાદ આવે અકિલા છે : ૧ લી એપ્રિલ ર૦૧૦થી લઇને ૩૧ માર્ચ ર૦૧૮ સુધીમાં પ લાખ લોકોએ RB ને ફરીયાદ કરી છે ર૦ ટકા લોકોની ફરીયાદ ફરી એટીએમ, ડેબીટ/ક્રેડીટ કનિદૈ લાકિઅ કાર્ડને લઇને હોય છે : ૩૮ ટકા લોકોએ બેંકના વાયદા અંગેની ફરીયાદ કરી છે : ૮ ટકાએ સમયસર પેન્શન ન મળવાની ફરીયાદ કરી છે. (3:51 pm કનિદૈ લાકિઅ IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-06-2018/135826
ભારતને નહિં મળે પાંચમી પેઢીના એરક્રાફ્ટ, રશિયા સાથેની ડીલ ફોક
રશિયાને આપેલા લગભગ 2000 કરોડ રૂપિયાનું ધોવાણ નવી દિલ્હી ;ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કનિદૈ લાકિઅ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ રશિયા સાથે કરેલા પાંચમી પેઢીના અધ્યતન એરક્રાફ્ટની ડીલને ફોક કરી છે. કરાર રદ્દ થતા ભારતે રશિયાને આપેલા લગભગ 2000 કનિદૈ લાકિઅ કરોડ રૂપિયાનું અકિલા ધોવાણ થયુ છે.એવું મનાય રહયું છે કે જો આ ડીલ થઈ હોત તો. ભારત દુનિયાના એ ગણ્યાંગાંઠ્યા દેશોમાં શામેલ થઈ જાત જેની પાસે કનિદૈ લાકિઅ પાંચમી પેઢીના એરક્રફ્ટ છે (1:11 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/13-06-2018/135820
મોદી સરકારની આર્થિક નીતિઓ અંગે લોકોમાં નિરાશા વધી ગઈ
એજન્સી : નવી દિલ્હી
'અચ્છે દિન' દૂર હોવાનું લોકો માનતા થયા 48 ટકા ગ્રાહકો માને છે કે આર્થિક સ્થિતિ બગડી: 31.9 ટકા હજુ આશાવાદી
દેશના લોકોના એક સર્વે પર વિશ્વાસ મુકીએ તો લોકોનો નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ પરથી વિશ્વાસ ઓસરતો જાય છે અને આ સરકારનો હવાઇ ફુગ્ગો ફુટી ગયો છે. લોકોને આ સરકાર પાસેથી પોતાની અપેક્ષા પૂરી થતી હોય તેમ દેખાતું નથી તેમ રિઝર્વ બેન્કના એક સર્વેમાંથી તારણ કરી શકાય છે. સર્વેનું માનીએ તો અચ્છે દિનના ચૂંટણીલક્ષી નારેબાજી છતાં ગ્રાહકોમાં હાલની આર્થિક સ્થિતિને લઇને નિરાશા છે અને તે વધતી જઇ રહી છે.
રિઝર્વ બેન્કે મે ૨૦૧૮માં કરેલા કન્ઝ્યુમર કોન્ફિડેન્સ સર્વે મુજબ નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા હતા તે વખતની સરખામણીએ આજના દિવસોમાં ગ્રાહકોમાં નિરાશાની સ્થિતિ જન્મી છે. તાજેતરના સર્વેની જૂન ૨૦૧૪માં કરાયેલા સર્વે સાથે સરખામણી કરવામાં આવે તો અર્થતંત્ર મામલે ગ્રાહકોનું દૃષ્ટિકોણ ઉત્સાહજનક દેખાતું નથી.
હાલના સર્વે મુજબ ૪૮ ટકા ગ્રાહકો માને છે કે ગત વર્ષે દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઇ છે. જોકે ૩૧.૯ ટકા ગ્રાહકો માને છે કે આર્થિક સ્થિતિ સુધરશે. મોદી સરકારની આર્થિક નીતિઓ મામલે સરકારનું રેટિંગ -૧૬.૧ હતું. પરંતુ જૂનમાં કરાયેલા સર્વેનું પરિણામ -૧૪.૪ ટકા હતું. જે આજની સરખામણીએ સહેજ બહેતર છે. આ આંકડા દર્શાવે છે કે આનાથી કહી શકાય કે ૨૦૧૪ની સરખામણીએ એવા લોકોની સંખ્યા વધી છે કે જેઓ માને છે કે આર્થિક સ્થિતિ અગાઉની સરખામણીએ ખરાબ થઇ છે.
નોકરીઓ ઊભી કરવાને મામલે પણ લોકોની નિરાશા વધી છે. રોજગાર મામલે આગાહી અને આશાઓ પણ એવા ટ્રેન્ડની તરફ ઇશારો કરે છે. જૂન ૨૦૧૪ના સર્વેમાં ૩૦.૮ ટકા લોકો માને છે કે નોકરીઓના સર્જન મામલે સ્થિતિ સુધરી છે, જ્યારે ૩૦.૨ ટકા લોકો માનતા હતા કે પરિસ્થિતિ બગડી છે. આ રીતે નેટ રિસ્પોન્સ ૦.૬ ટકા હતો. પરંતુ હવે મે ૨૦૧૮નું સર્વેનું પરિણામ -૧૨.૬ ટકા છે. સર્વેમાં સામેલ ૪૪.૧ ટકા લોકો માને છે કે નોકરીઓમાં સર્જનમાં વધારો થયો છે, પરંતુ ૪૪.૧ ટકા લોકો માને છે કે કોઇ સુધારો થયો નથી.
Source :-https://www.navgujaratsamay.com/people-become-disappointed-due-to-narendra-modi-government-economic-policies/75145.html
Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....
સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો
સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ
(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)
તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો
વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો
*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)
Sr No | Product Name | Price | Gujarat Subsidy | India Subsidy | Total Subsidy | Customer Paid Amount | Required Place for Install |
30% | Sq. Feet | ||||||
1 | 1 Kilo Watt Solar Syatem | 0 | 0 | ||||
2 | 2 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day) | 138000 | 20000 | 41400 | 61400 | 76600 | 220 |
3 | 3 Kilo Watt Solar Syatem | 207000 | 20000 | 62100 | 82100 | 124900 | 330 |
4 | 4 Kilo Watt Solar Syatem | 276000 | 20000 | 82800 | 102800 | 173200 | 440 |
5 | 5 Kilo Watt Solar Syatem | 345000 | 20000 | 103500 | 123500 | 221500 | 550 |
6 | 6 Kilo Watt Solar Syatem | 414000 | 20000 | 124200 | 144200 | 269800 | 660 |
7 | 7 Kilo Watt Solar Syatem | 483000 | 20000 | 144900 | 164900 | 318100 | 770 |
8 | 8 Kilo Watt Solar Syatem | 552000 | 20000 | 165600 | 185600 | 366400 | 880 |
9 | 9 Kilo Watt Solar Syatem | 621000 | 20000 | 186300 | 206300 | 414700 | 990 |
10 | 10 Kilo Watt Solar Syatem | 690000 | 20000 | 207000 | 227000 | 463000 | 1100 |
Note :- | |||||||
1. Above Subsidy Applicable Only Home User | |||||||
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs) | |||||||
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card | |||||||
4. Process Charge Extra |
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
Source :-www.gayatrisolutiongroup.com
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment