સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 14 June 2018

ચોમાસું વાવણીમાં ખેડૂતોની પાછીપાની, ગત વર્ષ કરતાં આ વર્ષે અડધું ય વાવેતર થયું નથી - એક અઠવાડિયા સુધી ગુજરાતમાં ચોમાસાનું આગમન નહીં થાય - કેન્દ્રના નાણાં મંત્રીએ દત્તક લીધેલા ચાંણોદ- કરનાળીમાં વીજળીના ધાંધિયા - બાવીસ દવાના ભાવ નક્કી કરાયા - આરબીઆઇ પાસે પુરતી સત્તા ન હોવાના કારણે પબ્લીક સેક્ટર બેંક ઉપર તેમનું સંપૂર્ણ નિયંત્રણ નથી, અને તેના લીધે તમામ બ્રાંચો ઉપર નજર રાખવી શક્ય નથીઃ ઉર્જિત પટેલનો ધડાકો - જ્યાં સુધી કચરાનો ઢગલો દૂર ન કરાયો ત્‍યાં સુધી કેરળમાં જજ ખુરશી નાખીને કચરા પાસે જ બેસી રહ્યા

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


ચોમાસું વાવણીમાં ખેડૂતોની પાછીપાની, ગત વર્ષ કરતાં આ વર્ષે અડધું ય વાવેતર થયું નથી 
- વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત બન્યો - ૧૧ જૂન સુધી ૮૨,૬૪૬ હેક્ટરમાં વાવણી થઇ, ગત વર્ષે આ જ સમયે ૨,૦૫,૭૦૦ હેક્ટરમાં વાવેતર થયું હતું અમદાવાદ,તા.13 જૂન 2018, બુધવાર ૧૫મી જૂનથી ગુજરાતમાં વરસાદના આગમનના એંધાણ હોઇ સામાન્ય રીતે ખેડૂતો પ્રિમોન્સુન વાવણી કરી દે છે.જોકે,હવે એકાદ અઠવાડિયુ વરસાદ આવે તેવી સંભાવના છે. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોએ ચોમાસા વાવણીમાં પીછેહટ કરી છે જેના પગલે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અડધુંય વાવેતર થઇ શક્યુ નથી. એક તરફ,અસહ્ય ગરમી પડી રહી છે જેના લીધે ખેડૂતોએ મોડી વાવણી શરુ કરી છે. આ ઉપરાંત સિંચાઇના પાણીની અછતનો ય પ્રશ્ન મોડા વાવેતરમાં મુખ્ય ુપરિબળ છે. ૧૧ જૂન સુધી ગુજરાતમાં વાવેતરની પરિસ્થિતી પર એક નજર નાંખીએ તો,અત્યારે ૧૪,૩૬૮ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ છે.વાસ્તવમાં ગત વર્ષે ૧૧ જૂન સુધીમાં મગફળીનું વાવેતર ૪૪,૮૦૦ હેક્ટરમાં થયુ હતું. આ વખતે અત્યાર સુધી માત્ર ૦.૯૫ ટકા મગફળીની વાવણી થઇ શકી છે. કપાસની ગત વર્ષે આ સમયે ૧,૪૨,૦૦૦ હેક્ટરમાં વાવણી થઇ હતી જયારે આ વર્ષે માત્ર ૪૭,૯૦૭ હેક્ટરમાં વાવેતર થયુ છે. એટલે માત્ર ૦.૬૧ ટકા વાવણી થઇ છે. ઘાસચારાની ૦.૯૯ ટકા વાવણી થઇ શકી છે. આ વર્ષે ૧૦,૮૭૫ હેક્ટરમાં ઘાસચારાનુ વાવેતર થઇ શક્યુ છે.ગત વર્ષે ૧૨૦૦૦ હેક્ટરમાં વાવેતર થયુ હતુ. અન્યપાકોનુ વાવેતર કુલ મળીને ૧.૫૪ ટકા થયુ છે.એટલે કે ૬૫,૨૯૪ હેક્ટરમાં પ્રિમોન્સુન વાવણી થઇ છે. જે ગત વર્ષે ૧,૫૯,૪૦૦ હેક્ટરમાં વાવણી થઇ હતી. તેલીબિયાનાં પાકોનું કુલ ૧૪,૭૬૮ હેક્ટરમાં વાવેતર થયુ છે.ગત વખતે ૪૪,૮૦૦ હેક્ટરમાં તેલીબીયા પાકો વવાયા હતાં. ટૂંકમાં અત્યાર સુધી ગુજરાતભરમાં માત્ર ૦.૯૬ ટકા વાવણી થઇ છે. ગત વર્ષે ૨,૦૫,૭૦૦ હેક્ટરમાં આ સમય દરમિયાન વાવણી થઇ હતી જેના બદલે આ વખતે માત્ર ૮૨,૬૪૬ હેક્ટરમાં વાવણી થઇ છે.જે દર્શાવે છેકે,ખેડૂતોએ આગોતરી વાવણી ઓછી કરી છે. પોષણક્ષમ ભાવો ન મળતાં હવે ખેડૂતોને ખેતઉત્પાદનનો ખર્ચ પોષાય તેમ નથી પરિણામે ખેડૂતો આગોતરી વાવણી કરતાંય ખચકાય છે. મોઘા બિયારણ,ખાતર,જંતુનાશક દવા,ખેત મજૂરી ખર્ચ કર્યા બાદ વરસાદ ખેંચાય તો,બિયારણ બળી જાય જે ખેડૂતોને હવે પોષાય તેમ નથી. ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવીટી નબળી પડી છે જેના લીધે હવે પાંચ-છ દિવસ સુધી વરસાદ પડે તેવી સંભાવના નથી.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/farmers-in-the-monsoon-sowing-half-yearly-has-not-been-planted-this-year

એક અઠવાડિયા સુધી ગુજરાતમાં ચોમાસાનું આગમન નહીં થાય
 - ચોમાસું આગળ વધતું અટક્યું અને નબળું પડયું:ગરમીમાં ફરી શેકાવું પડશે અમદાવાદ, તા 13 જૂન 2018 બુધવાર નૈઋત્યના મોસમી પવનો નબળા પડયા છે અને ચોમાસાનું આગમન કેરાલામાં વહેલું થયું હોવા છતાં તે હવે મુંબઇ, થાણે, અહેમદનગર, કટક, બંગાળમાં મદનીપોર સુધી આવીને અટકી ગયું છે એટલું જ નહીં પણ નબળું પડયું છે. હવામાનખાતાએ આજે સત્તાવાર જાહેરાત કરી છે કે આગામી એક અઠવાડીયા સુધી ચોમાસાની ગ્રીડ આગળ વધે તેવા કોઇ પરિબળો નથી અને ચોમાસું આગળ વધતું નબળું પડયું છે. કેરાલા થી ગુજરાતના દરિયાકાંઠા સુધીના વિસ્તારમાં આજે દિવસભર કલાકના ૩૫ થી ૪૫ અને વધીને ૫૫ કિ.મિ. સુધીની ઝડપે સુસવાટાભર્યો પવન ફૂંકાયો હતો અને માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ પણ કરવામાં આવી હતી. ચોમાસાનું બંધાયેલું વાતાવરણ વેરવિખેર કરી નાખ્યું હતું. આકાશમાં વાદળો છૂટાછવાયા થઇ ગયા હતા. રાજસ્થાન અને પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન ૪૨ થી ૩૫ સે.ગ્રે. ડિગ્રી રહ્યું છે. અતિશય ગરમીના કારણે પશ્ચિમ દિશાના પવનોએ નૈઋત્યના પવનોને આગળ વધતા અટકાવી દીધાં છે. ચોમાસાની ગ્રીડ અત્યારે મહારાષ્ટ્રમાં મુંબઇ સુધી ૧૯ ઉત્તર અક્ષાંસ અને ૬૦ પૂર્વ રેખાંશે આવીને અટકી ગઇ છે. આ સપ્તાહ દરમ્યાન રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ હજુ પણ ૪૨ સે.ગ્રે. ડિગ્રી જેટલું રહેવાની સંભાવના હોવાથી વરસાદની કોઇ સંભાવના રહેતી નથી.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/monsoon-will-not-arrive-in-gujarat-for-a-week

કેન્દ્રના નાણાં મંત્રીએ દત્તક લીધેલા ચાંણોદ- કરનાળીમાં વીજળીના ધાંધિયા 
-ગ્રામ્ય વિસ્તારોમાં ૨૪ કલાક વીજળીની સરકારની પોકળ વાતો -અમાસે ચાણોદમાં નર્મદા સ્નાન અને કરનાળીમાં કુબેર મંદિરે દર્શનાર્થે આવેલા ભક્તો વીજળી ગુલ થતાં પરેશાન (પ્રતિનિધિદ્વારા) વડોદરા,તા.૧૩ જુન 2018, બુધવાર ગુજરાત સરકાર ગ્રામ્ય વિસ્તારમાં ખેતી માટે પુરતું પાણી આપી શકતી નથી, પરંતુ ૨૪ કલાક ઘરઘથ્થુ વીજળી પૂરી પાડતી હોવાનો દાવો કરી રહી છે. બીજી બાજુ વડોદરા જિલ્લાના યાત્રાધામ - ચાણોદ- કરનાળી તથા તેના પેટા પટાંને કેન્દ્રના નાણાંમંત્રી અરૃણ જેટલીએ દત્તક લીધા છે અને તેમની ગ્રાન્ટમાંથી રસ્તા, બ્રિજ, પાણી સ્ટેડિયમ તથા અન્ય સુવિધા કામો શરૃ થયા છે પણ એમજીવીસીએલ દ્વારા છેલ્લા દશ દિવસથી વીજળીના ધાંધિયા શરૃ થયા છે. વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનાં ચાંણોદ - કરનાળી ગામે ત્રિવેણી સંગમ હોવાથી નર્મદા સ્નાન કરવા વાર-તહેવારે અસંખ્ય યાત્રાળુઓ આવે છે. કરનાળીમાં કુબેર ભંડારી ભગવાનના મંદિર ખાતે અમાસનાં દિવસે તથા આજુબાજુનાં દિવસે યાત્રાળુઓ ઉમટી પડે છે. નાણામંત્રીએ પ્રારંભમાં કરનાળી બાદ ચાંણોદ ગામ અને બન્નેના પેટાપટાં ગામોને દત્તક લીધા હતાં. એમજીવીસીએલની બેદરકારીથી છેલ્લા દશેક દિવસથી વીજળીના ધાંધિયા શરૃ થતા ગ્રામજનો અને યાત્રાળુઓમાં રોષ વ્યાપ્યો છે. એટલું જ નહીં નાણામંત્રીએ દત્તક લીધેલા ગામોની પણ આવી સ્થિતી રહેવાની ચર્ચા ચગડોળે ચડી છે. છેલ્લા દશેક દિવસથી ચાણોદ કરનાળી તેના પેટાપટાં સહીત  ડભોઇ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી આવજા થયા કરે છે. ગ્રામજનો જેતે વીજ સબ સ્ટેશનમાં ફરિયાદ કરે છે તો ફરજ પરના કર્મચારીઓ ઉડાઉ જવાબ આપી કહે છે કે ભારે પવનને લીધે અને હવે ચોમાસા સુધી આવું જ ચાલશે તેમ કહી ફોન કાપી નાંખે છે. અમાસ અને પુરસોત્તમ માસનો છેલ્લાં દિવસે ચાંણોદમાં નર્મદા સ્નાન અને કરનાળીમાં કુબેર ભંડારીના દર્શન માટે યાત્રાળુઓ મોડી રાતથી લાઇનો લગાવીને ઉભા રહ્યા હતા. પરંતુ વારંવાર બીજ પ્રવાહ ખોટકાવાને કારણે પરેશાન થઇ ગયા હતાં.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/electricity-in-the-chandan-karanali-adopted-by-the-union-finance-minister

બાવીસ દવાના ભાવ નક્કી કરાયા
 નવી દિલ્હી તા. ૧૪ : એચઆઇવી, બેકટેરિયાથી લાગતા ચેપ અને હૃદયરોગની સારવારમાં કામ આવતી ૨૨ દવાઓની છૂટક અને ટોચની કિંમત નેશનલ કનિદૈ લાકિઅ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ નક્કી કરી છે. એનપીપીએ ૨૦ દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે અને બીજી બે દવાઓની ટોચની કિંમત પણ નક્કી કનિદૈ લાકિઅ કરી છે એમ અકિલા તેમની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે. આ કિંમતો ડ્રગ (પ્રાઇસીસ કંટ્રોલ) ઓર્ડર-૨૦૧૩ મુજબ નક્કી કરવામાં આવી છે કે તેમાં કનિદૈ લાકિઅ સુધારો કરવામાં આવ્યો છે. કો-ટ્રીમોકલાઝોલ (સલ્ફામેથોકસા ઝોલ-એ) અને ટ્રીમેથોપ્રીમ અકીલા (બી) આ બંને ગોળીઓે બેકટેરિયાથી તથા ચેપની સારવાર કનિદૈ લાકિઅ માટે ઉપયોગમાં લેવાય છે અને ઓઆરએસ માટે તે કામમાં આવે છે, તે સિલિંગ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. વિવિધ કંપનીઓ એસિડિટી અને ગેસ્ટ્રોએસોફાજીલ કનિદૈ લાકિઅ રિફલ્કસ રોગ માટે ઓમેપ્રાઝોલ ડોમ્પેરીડોન કેપ્સ્યુલ તેમ જ દાઝી જવાને કારણે ચામડીના ચેપની સારવાર માટે ઉપયોગી એવા કલોટ્રીમાઝોલ બેકલોમિથાસોન કનિદૈ લાકિઅ ક્રીમનું ઉત્પાદન અને વેચાણ કરે છે, તેની છૂટક કિંમત પણ ફિકસ કરવામાં  આવી છે. કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી રોસુવાસ્ટેટીન કનિદૈ લાકિઅ કલોપીડોગ્રેલ ટેબ્લેટ અને એચઆઇવીની સારવારમાં ઉપયોગી એવી ટાઇગ્લીસેરાઇડ્સ અને ટેનોફોવીર ડિસોપ્રોકસીલ ફયુમારેટ લેમીવીડાઇન ઇફાવીરેન્ઝ ટેબ્લેટના કનિદૈ લાકિઅ છૂટક ભાવ પણ ફિકસ કરવામાં આવ્યા છે.(૨૧.૮) (10:16 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-06-2018/135882


આરબીઆઇ પાસે પુરતી સત્તા ન હોવાના કારણે પબ્લીક સેક્ટર બેંક ઉપર તેમનું સંપૂર્ણ નિયંત્રણ નથી, અને તેના લીધે તમામ બ્રાંચો ઉપર નજર રાખવી શક્ય નથીઃ ઉર્જિત પટેલનો ધડાકો
 નવી દિલ્હીઃ બેંકિંગ ક્ષેત્રમાં જુદા-જુદા કૌભાંડો બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ આજે સંસદીય સ્‍થાયી સમિતિ કનિદૈ લાકિઅ સમક્ષ હાજર થયા અકિલા હતાં અને તેમણે આરબીઆઇ પાસે જરૂરી સત્તા ન હોવાનો ધડાકો કર્યો હતો. વીરપ્પા મોઇલીના વડપણ હેઠળની સમિતીને તેમને તમામા તમામ કનિદૈ લાકિઅ મદ્દાઓના લેખિત જવાબ આપ્યા છે. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે ઉર્જિત પટેલે કહ્યું અકીલા છે કે આરબીઆઇ પાસે પુરતી સત્તા નથી જેના કારણે પબ્લિક કનિદૈ લાકિઅ સેક્ટર બેંક પર આરબીઆઇનું સંપૂર્ણ નિયંત્રણ નથી. આ સંજોગોમાં આરબીઆઇ માટે એ બેંકોની તમામ બ્રાન્ચો પર નજર રાખવાનું શક્ય નથી.  સમિતિએ ઉર્જિત કનિદૈ લાકિઅ પટેલને ફસાયેલી લોન, બેંક ફ્રોડ અને કેશની સમસ્યા સાથે જોડાયેલા અનેક સવાલ કર્યા. ઉર્જિત પટેલે પોતાનો જવાબમાં સિસ્ટમને મજબૂત કરવાનો ભરોસો કનિદૈ લાકિઅ આપ્યો. સમિતિએ ઉર્જિત મોદીને એનપીએ વિશે સવાલ કરીને સણસણતો સવાલ કર્યો કે નીરવ મોદી કઈ રીતે રિઝર્વ બેંકની નજરમાંથી છટકી ગયો, નીરવ મોદી પર કનિદૈ લાકિઅ પંજાબ નેશનલ બેંકમાં 13500 કરોડ રૂ.નો ગોટાળો કરવાનો આરોપ છે. આ સિવાય  બેંકોમાં ફસાયેલી લોનની રકમ પણ વધી રહી છે. આસિવાય હાલમાં અનેક રાજ્યોમાં કનિદૈ લાકિઅ કેશની તંગીને કારણે એટીએમમાં પૈસા ખાલી થઈ ગયા હતા જેના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હોત. સમિતિએ આ તમામ મામલે ઉર્જિત પટેલને આકરા સવાલો કર્યા હતા અને એના જવાબમાં ઉર્જિત પટેલે એનો બહુ જલ્દી અંત આવી જશે એવી બાંહેધરી આપી છે.  (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-06-2018/135837

જ્યાં સુધી કચરાનો ઢગલો દૂર ન કરાયો ત્‍યાં સુધી કેરળમાં જજ ખુરશી નાખીને કચરા પાસે જ બેસી રહ્યા
 કોચ્ચિઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સ્‍વચ્‍છતા કનિદૈ લાકિઅ અભિયાનને સમર્થન આપવા કેરળના કોચ્ચિમાં એક જજ જ્યાં સુધી કચરાનો ઢગલો દૂર ન કરાયો ત્‍યાં સુધી ખુરશી લઇને કચરાની આસપાસ જ બેસી રહ્યા હતાં. ઉપ કનિદૈ લાકિઅ ન્યાયાધીશ તથા અકિલા એર્નાકુલમ જિલ્લા કાનૂની સેવા ઓથોરિટીના સચિવ એ એમ બશીરને જ્યારે શાકભાજી અને ફળ બજારના વેપારીઓએ સૂચના આપી કે ત્યાં એક કનિદૈ લાકિઅ મહિના કરતા વધુ સમયથી કચરાનો ઢગલો ખડકાયો છે અને કોઈ તેને હટાવી રહ્યું નથી ત્યારે અકીલા તેમણે આ સીધી કાર્યવાહી કરી. વેપારીઓની સૂચના મળ્યા કનિદૈ લાકિઅ બાદ ન્યાયાધીશ ત્યાં પહોંચ્યાં અને બજારમાં લાઈસન્સ વગર ચાલી રહેલી દુકાનોનું નિરીક્ષણ કર્યું. દુકાનોનું નિરીક્ષણ કર્યા બાદ ન્યાયાધીશે એક દુકાનથી કનિદૈ લાકિઅ ખુરશી મંગાવી અને કચરાના ઢગલા પાસે બેસી ગયાં. તેમણે કહ્યું કે જ્યાં સુધી અહીંથી કચરાનો ઢગલો નહીં હટાવવામાં આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી કનિદૈ લાકિઅ ઉઠશે નહીં. ન્યાયાધીશના આ પગલાં બાદ પોલીસ અને નગર નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ એક્શનમાં આવી ગયાં. નિગમના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી કનિદૈ લાકિઅ ગયા અને સફાઈ કરી. નિગમે બુલડોઝર મંગાવીને કચરો હટાવ્યો. કચરો હટાવ્યાં બાદ જ જજસાહેબ પોતાની ખુરશી પરથી હટ્યાં. આ સમગ્ર ઘટના 12 જૂનની હોવાનું કનિદૈ લાકિઅ કહેવાય છે. આ પગલાંને દરેક જણ બિરદાવી રહ્યાં છે.  (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/14-06-2018/135843


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment