સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 29 June 2018

ભાજપના નારાજ થયેલા ધારાસભ્યો ખજુરાહો કરે તેવી સંભાવના: હાર્દિક - સાતવ, ધાનાણી કાલે રાજકોટમાં, ખેડૂતોના પ્રશ્ને ધરણાના નામે મનામણા - ભાજપે આર્થિક રીતે સધ્ધર થવા માટે નોટબંધી લાગુ કરી : અહેમદ પટેલ - પેઈન્‍ટ્‍સ, સિમેન્‍ટ, માર્બલ, ટાઈલ્‍સ, ડિઝીટલ કેમેરા વગેરે સસ્‍તા થવાના એંધાણ - ૨૮ ટકાનો સ્‍લેબ સમાપ્‍ત થવો જોઈએઃ અરવિંદ સુબ્રમણ્‍યમ - પ્રિઝમ્પ્ટિવ ટેકસ : વેપારીએ IT રિટર્નમાં GSTની વિગતો ફરજિયાત આપવી પડશે - ધારાસભ્યોના પ્રશ્નો અધિકારીઓ ન ઉકેલતા હોય તો સામાન્ય નાગરિકોનું શું થતું હશે? - ઇલેકટ્રીક-ઇલેકટ્રોનિક માર્કેટને GSTને કારણે લાગ્‍યો છે ૪૪૦ વોલ્‍ટનો જોરદાર આંચકો - ખતરામાં પડી શકે છે તમારે કેશલેસ સારવારની સુવિધા? - આગામી ૬થી ૯ મહિના બેકિંગ સેક્ટર માટે ખતરનાક: આરબીઆઈના રીપોર્ટમાં દાવો - મોદીના ૪૧ વિદેશ પ્રવાસ પર ૩૫૫ કરોડનો ખર્ચ :આરટીઆઈમાં થયો ખુલાસો

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


ભાજપના નારાજ થયેલા ધારાસભ્યો ખજુરાહો કરે તેવી સંભાવના: હાર્દિક

ભુંડાસણથી તેનપુર સુધી વિશાળ શહીદ યાત્રા નીકળી, સ્વાગત કરાયું

બાયડ: બાયડના તેનપુર ગામે ગુરૂવારે પાટીદાર શહીદ યાત્રામાં હાર્દિક પટેલના અાગમન સાથે જ માેટી સંખ્યામાં પાટીદારાે ઉમટી પડ્યા હતા. હાર્દિકે ચોક પે ચર્ચામાં ભાજપના નારાજ ધારાસભ્યો બળવો કરે તેવી સંભાવના હોવાનું નિવેદન આપ્યું હતું. બાયડ તાલુકામાં યાત્રાનું સ્વાગત કરાયું હતું. પાટીદાર શહીદ યાત્રા સાબરકાંઠાથી બાયડના તેનપુરમાં આવી પહોંચી હતી. જેમાં હાર્દિક પટેલ જોડાશે કે નહીની અડચણો વચ્ચે હાર્દિક સમયથી થોડો મોડો જોડાતાં પાટીદારો દ્વારા હાર્દિકનું સ્વાગત કરાયુ હતું.
ઉમિયા મંદિરે દર્શન કરી શહિદ સ્મારક ખાતે પુજા કરી હતી. તેનપુરમાં ચોક પે ચર્ચામાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, બીજેપીના નારાજ ધારાસભ્યાે બળવાે કરે તેવી સંભાવના છે. ખજુરાહાેકાંડ વખતે મુખ્યમંત્રી કેશુભાઇ વિદેશ પ્રવાસે હતા. અા વખતે પણ વિજય રૂપાણી ઇઝરાયેલ પ્રવાસે છે ત્યારે નારાજ ધારાસભ્યાે સરકાર ઉથલાવી નવા-જુની કરે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. બાયડ તાલુકાના તેનપુરમાં હાર્દિક પટેલનું તેનપુર, અાબલીયારા, લીંબ, ઉટરડા, ભુંડાસણ, અમીયાપુર વગેરે ગામાેના હજારાે પાટીદારાે સ્વાગત કર્યું હતું.


Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-SBK-OMC-LCL-hardik-patel-says-bjp-displeased-mlas-are-likely-to-do-the-khajuraho-gujarati-news-5905569-NOR.html?ref=ht

સાતવ, ધાનાણી કાલે રાજકોટમાં, ખેડૂતોના પ્રશ્ને ધરણાના નામે મનામણા

રાહુલ ગાંધીએ રાજીવ સાતવને સોંપી છે જવાબદારી, અસંતુષ્ટો સાતવ પાસે ઠાલવશે બળાપો
 રાજકોટ: ખેડૂતોના પ્રશ્ને કાલે શુક્રવારે 29 જુનના રોજ જિલ્લા કોંગ્રેસ ધરણા કરશે. આ ધરણામાં ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના કોંગી આગેવાનો જોડાશે. રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસમાં આંતરિક જૂથબંધીને કારણે ઘમાસાણ મચ્યું છે. ત્યારે અસંતુષ્ટ આગેવાનો અને કાર્યકરો રાજીવ સાતવ સમક્ષ બળાપો ઠાલવે તેવી પૂરી શક્યતા છે. ઇન્દ્રનીલનું રાજીનામુ, કુંવરજી, પિરઝાદા નારાજ જેવા મુદ્દાને લઇ ધરણાના નામે મનામણા થાય તેવી વાત પણ છે.
રાહુલ ગાંધીએ રાજીવ સાતવને કહ્યું છે જે પ્રશ્ન હોય તે પૂરો કરો
કુંવરજી બાવળીયા દિલ્હી જઇ રાહુલ ગાંધીને સિનિયરોની અવગણના થઇ રહી છે તેવો બળાપો કાઢ્યો હતો ત્યારે પ્રભારી રાજીવ સાતવ સાથે હતા. રાહુલ ગાંધીએ ત્યારે જ સાતવને કહી દીધું હતું કે, જે હોય તે મળીને બેઠક કરી મિટિંગ કરી સમસ્યાનો હલ લઇ આવો. ત્યારપછી તરત ઇન્દ્રનીલ રાજ્યગુરુએ તમામ હોદ્દા પરથી કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા રાજકારણ વધુ ગરમાયુ છે. આ વાતને લઇ પ્રેદશ પર માછલા ધોવાયા છે જેને લઇ વિપક્ષ નેતા ધાનાણી અને સાતવ કાલે રાજકોટ દોડી આવશે અને ખેડૂતના પ્રશ્ને ધરણા કરશે. જો કે આ બહાને તે ડેમેજ કંન્ટ્રોલ કરવાની બેઠકો પણ કરશે તેવું સૂત્રોએ જણાવ્યું છે. આ ધરણામાં કુંરવજી બાવળિયા, પિરઝાદા, જેવા સિનિયર નેતા ઉપસ્થિત રહેશે કે નહીં તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે કે, ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે ત્યારે તેને પૂરતો ન્યાય મળે તે માટે આ ધરણા કરવામાં આવશે. આવતીકાલે શુક્રવારે સવારે 10થી બપોરના 2 સુધી ત્રિકોણબાગ ખાતે ધરણા કરવામાં આવશે. જેમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે અને ખેડૂતોની મૂળભૂત માગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં ખેડૂતોના વીજ કનેક્શનને મહત્વ આપવા, વન્ય પ્રાણીઓ સામે રક્ષણ પૂરું પાડવા, એપીએમસી એક્ટની જોગવાઇઓને કાયદો બનાવવા સહિતના પ્રશ્નો રજૂ કરાશે.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-tomorrow-paresh-dhanani-and-rajiv-satav-in-rajkot-gujarati-news-5905079-PHO.html

ભાજપે આર્થિક રીતે સધ્ધર થવા માટે નોટબંધી લાગુ કરી : અહેમદ પટેલ

ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે આયોજીત કાર્યક્રમમાં સાંસદ અહમદ પટેલને કાર્યકરોએ પાઘડી પહેરાવી
ભરૂચ: જમ્મુ અને કાશ્મીરમાં બે વર્ષથી ભાજપે પીડીપી સાથે ગઠબંધન કર્યું હતું અને સત્તા ભોગવી હતી પણ જયારે સરકાર તુટવા પર આવી ત્યારે પીડીપી સાથે છેડો ફાડવાની જાહેરાત ભાજપે કરી દીધી હતી. બે વર્ષથી સુધી ભાજપ અને પીડીપી એકબીજાને દબાવતા જ આવ્યાં હતાં તેમ રાજયસભાના સાંસદ અહમદ પટેલે ભરૂચ ખાતેના કાર્યક્રમ બાદ એક મુલાકાતમાં જણાવ્યું હતું. ભરૂચ કોંગ્રેસના નવા પ્રમુખ પરિમલસિંહ રણાના તાજપોશીના કાર્યક્રમમાં આવેલા અહમદ પટેલે નોટબંધીના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપે આર્થિક રીતે સધ્ધર થવા માટે નોટબંધી કરી હતી. તેમનો ઇરાદો અન્ય રાજકીય પાર્ટીઓને આર્થિક રીતે પાયમાલ કરી દેવાનો હતો. વિરોધી પાર્ટીઓ ચુંટણી જ ન લડી શકે તેવો તેમનો ઇરાદો હતો. જમ્મુ અને કાશ્મીર અંગે અહમદ પટેલે જણાવ્યું હતું કે, ભાજપનો જન્મ થયો ન હતો ત્યારથી કોંગ્રેસનું એક જ સ્ટેન્ડ છે. જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે.

PM જાતે પાઘડી લઇ જઇ લોકો પાસે પહેરાવડાવે છે

ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે આયોજીત કાર્યક્રમમાં સાંસદ અહમદ પટેલને કાર્યકરોએ પાઘડી પહેરાવી હતી. પાઘડી પહેરતી વેળા સાંસદે રમુજમાં જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાનને પાઘડી બહુ પસંદ છે. તેઓ પોતાની સાથે જ પાઘડી લઇ જાય છે અને લોકો પાસે પહેરાવડાવે છે. તેમની કટાક્ષથી સ્ટેજ પર હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.

Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-BHA-OMC-LCL-ahmed-patel-attended-the-program-organized-at-rajput-hostel-in-bharuch-gujarati-news-5905591-NOR.html

પેઈન્‍ટ્‍સ, સિમેન્‍ટ, માર્બલ, ટાઈલ્‍સ, ડિઝીટલ કેમેરા વગેરે સસ્‍તા થવાના એંધાણ 
૨૮ ટકાના જીએસટીમાંથી આ બધી પ્રોડકટને ૧૮ ટકાની શ્રેણીમાં લાવવા તૈયારીઃ હાલ કનિદૈ લાકિઅ ૨૮ ટકાના સ્‍લેબમાં ૫૦ પ્રોડકટ છે તેમા ઘણો ઘટાડો થઈ જશે : જીએસટી પરિષદની બેઠકમાં નિર્ણયની શકયતાઃ માર્બલ અને ગ્રેનાઈટનો ૭૦ ટકા બિઝનેશ ગુજરાત કનિદૈ લાકિઅ અને રાજસ્‍થાનમાં અકિલા થાય છેઃ કન્‍સ્‍ટ્રકશનને વેગ મળે તે માટે તેની પ્રોડકટના દર ઘટાડવા સરકારે પણ મન બનાવ્‍યું નવી દિલ્‍હી, તા. ૨૯ કનિદૈ લાકિઅ :  પેઈન્‍ટસ, સિમેન્‍ટ, માર્બલ, ટાઈલ્‍સ, વાર્નિશ અને ડીઝીટલ કેમેરા પર જીએસટીનો અકીલા દર ઘટાડવા વિચારણા થઈ રહી છે. ટ્રીટમેન્‍ટ સમિતિ ૨૧ જુલાઈના કનિદૈ લાકિઅ રોજ વિડીયો કોન્‍ફરન્‍સ થકી થનારી બેઠકમાં આ પ્રોડકટને ૨૮ ટકામાથી ૧૮ ટકાની શ્રેણીમાં લાવવાની સંભાવનાઓ તપાસી રહી છે. સિમેન્‍ટ, પેઈન્‍ટસ કનિદૈ લાકિઅ અને ડીઝીટલ કેમેરા ઉદ્યોગ સરકાર ઉપર ટેકસના દરમાં ઘટાડો કરવા દબાણ કરી રહ્યા છે. જો મંજુરી મળી ગઈ તો જીએસટી હેઠળ ૨૮ ટકા કરની શ્રેણી વધુ નાની કનિદૈ લાકિઅ થઈ જશે. જેમાં અત્‍યારે ૫૦ જેટલી પ્રોડકટ સામેલ છે. એક સરકારી અધિકારીના જણાવ્‍યા પ્રમાણે સિમેન્‍ટ, પેઈન્‍ટસ, કન્‍સ્‍ટ્રકશન આઈટમ અને ડીઝીટલ કનિદૈ લાકિઅ કેમેરા ઉદ્યોગે ટેકસના દરોમાં ઘટાડો કરવા માંગણી કરી છે. અમે રેવન્‍યુને ધ્‍યાનમા રાખી વિચાર કરી રહ્યા છીએ. નાણામંત્રી પિયુષ ગોયેલના વડપણમાં કનિદૈ લાકિઅ ૨૧ જુલાઈના રોજ જીએસટી પરિષદની બેઠક મળી શકે છે. ગયા વર્ષે ૧૫ નવેમ્‍બરે યોજાયેલી બેઠકમાં ૧૭૬ પ્રોડકટ પર કરનો દોર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવ્‍યો હતો તે પછી ૨૮ ટકાના સ્‍લેબમાં ફકત ૫૦ પ્રોડકટ રહી ગઈ હતી. હવે સરકાર પેઈન્‍ટસ, માર્બલ અને ગ્રેનાઈટ, ટાઈલ્‍સ જેવી કન્‍સ્‍ટ્રકશન પ્રોડકટના દરો ઘટાડવા નિર્ણય લઈ શકે છે. લગભગ ૭૦ ટકા ગ્રેનાઈટ અને માર્બલનો બીઝનેશ ગુજરાત અને રાજસ્‍થાનમાં થાય છે. એક અનુમાન મુજબ સિમેન્‍ટ પર ટેકસનો દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવે તો સરકારને દર મહિને ૨૫ અબજ રૂપિયાનું નુકશાન થઈ શકે છે. અત્‍યારે સરકારને દર મહિને સિમેન્‍ટ ઉદ્યોગ પરથી લગભગ ૬૦ અબજ રૂપિયાની આવક મળે છે. સરકારી અધિકારીના જણાવ્‍યા પ્રમાણે અત્‍યારે આ ક્ષેત્રથી આવક ઘણી મહત્‍વની છે. હાલની સ્‍થિતિમાં આટલી વધુ આવક ગુમાવવી એ વ્‍યવહારૂ કહી ન શકાય. પીડબલ્‍યુસી ઈન્‍ડીયાના પાર્ટનર પ્રતીક જૈનનું કહેવુ છે કે, ડેવલ્‍પરો દ્વારા ખરીદવામાં આવતી સિમેન્‍ટ માટે જીએસટીને સમાયોજીત કરવાની મંજુરી છે, પરંતુ જો તે ખુદના નિર્માણ કે ફેકટરી બનાવવા માટે ખરીદી કરે તો સમાયોજીતની એટલે કે ઓફસેટની જોગવાઈ નથી. દેશમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરને વેગ આપવા માટે સિમેન્‍ટના દરો ઘટે તે જરૂરી છે. ડેયોલેટ ઈન્‍ડીયાના પાર્ટનર મણીનું કહેવુ છે કે, ૨૮ ટકા ટેકસના દાયરાવાળી પ્રોડકટની યાદીને ધીમે ધીમે ઘટાડવી જોઈએ કારણ કે આ ટેકસની શ્રેણી મુળ સ્‍વરૂપથી કેટલીક પ્રોડકટ માટે બનાવવામાં આવી હતી. આપણે ૧૮ ટકા જીએસટીના માપદંડને ધ્‍યાનમાં રાખી આગળ વધવુ જોઈએ. સમિતિ ડીઝીટલ કેમેરા પરનો દર ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવા વિચારી રહી છે. માનવામાં આવે છે કે નિકોન, કેનન અને સોની  જેવી કંપનીએ ટેકસ ઘટાડવાની માંગણી કરી છે. અધિકારીએ જણાવ્‍યુ છે કે જો ડીઝીટલ કેમેરાનો દર ઘટાડીઓ ફ્રીઝ અને એસી માટે પણ દર ઘટાડવાની માંગણી થશે   (9:53 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/29-06-2018/137202

૨૮ ટકાનો સ્‍લેબ સમાપ્‍ત થવો જોઈએઃ અરવિંદ સુબ્રમણ્‍યમ 
નવી દિલ્‍હીઃ સરકારના મુખ્‍ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્‍યમ કહ્યુ છે કે જીએસટીને વધુ સહજ બનાવવા કનિદૈ લાકિઅ માટે ૨૮ ટકાના ટેકસ દરને હટાવવો પડશે અને સમાન દરની સેસ લાગુ કરવી પડશેઃ અત્‍યારે જીએસટીના દરો ૦, ૩, ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકા છે જેને તર્કસંગત કનિદૈ લાકિઅ કરવા પડશે પરંતુ અકિલા મારૂ માનવુ છે કે પહેલા ૨૮ ટકાનો દર દૂર કરવો પડશેઃ એક આદર્શ સિસ્‍ટમ માટે ૨૮ ટકાના સ્‍લેબને કાઢવો પડશેઃ સેસમાં પણ અનેક કનિદૈ લાકિઅ પ્રકારના રેટ ન હોવા જોઈએ (9:54 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/29-06-2018/137203

પ્રિઝમ્પ્ટિવ ટેકસ : વેપારીએ IT રિટર્નમાં GSTની વિગતો ફરજિયાત આપવી પડશે
 ગત નાણાકીય વર્ષના અંતે જીએસટી અમલને નવ મહિના થયા હતા તેથી આઇટી રિટર્નમાં જીએસટી કનિદૈ લાકિઅ ટર્નઓવર મેચ નહીં થાય, અનેક વેપારીને આઇટી નોટીસો મળે તેવી શકયતા નવી દિલ્હી તા. ૨૯ : ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસના અમલને એક વર્ષ થઇ રહ્યું છે કનિદૈ લાકિઅ ત્યારે સરકારે અકિલા અલગ-અલગ કરપ્રક્રિયામાં જીએસટીના સંદર્ભના ઉપયોગની શરૂઆત કરી છે. ગયા નાણાંકીય વર્ષ (૨૦૧૭-૧૮)ના આવકવેરા રિટર્નમાં પ્રિઝમ્પ્ટિવ કનિદૈ લાકિઅ ટેકસ ભરતા વેપારીઓએ આઇટી રિટર્નમાં જીએસટીની વિગતો આપવાની રહેશે. રૂ. બે અકીલા કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓને ૮ ટકા પ્રિઝમ્પ્ટિવ કનિદૈ લાકિઅ ટેકસનો વિકલ્પ ઉપલબ્ધ છે અને હવે સરકાર જીએસટી દ્વારા આ વેપારીઓની આવકની ખરાઇ કરી શકશે. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે ગયા નાણાકીય વર્ષના કનિદૈ લાકિઅ અંતે જીએસટીના અમલને માત્ર નવ મહિનાનો સમય થયો હતો તેથી વેપારીઓના આવકવેરા રિટર્નમાં જીએસટી ટર્નઓવર મેચ નહીં થાય અને તેથી અનેક વેપારીઓને કનિદૈ લાકિઅ આવકવેરાની નોટિસો મળે તેવી શકયતા સર્જાશે. પ્રિઝમ્પ્ટિવ ટેકસ હેઠળ આવતા કરદાતાઓએ આઇટીઆર-૪ ભરવાનું હોય છે. સીએ જૈનિક વકીલે જણાવ્યું હતું કે, કનિદૈ લાકિઅ 'સરકાર તબક્કાવાર રીતે જીએસટીની વિગતો સાથે અન્ય વિગતો મેચ કરશે એ નક્કી છે. પ્રિઝમ્પ્ટિવ ટેકસ હેઠળ આવતા વેપારીઓએ હવે ચોકસાઇપૂર્વક આવકવેરા કનિદૈ લાકિઅ રિટર્ન ભરવું પડશે. સીધા અને આડકતરા વેરાની વિગતોની ખરાઇ શકય બનવાથી મોટું પરિવર્તન જોવા મળશે.' સીએ અજીત સી. શાહે જણાવ્યું હતું કે, ' રૂ. ૨ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ ચોપડાં રાખ્યા વગર તેમના ટર્નઓવરના ૮ ટકા પ્રિઝમ્પ્ટિવ ઇન્કમ ટેકસ ભરી શકે તેવી જોગવાઇ છે. હવે સરકારે આ વેપારીઓ માટે આવકવેરા રિટર્નમાં જીએસટી નંબર અને ટર્નઓવર દર્શાવવા ફરજિયાત બનાવ્યાં છે. વેપારીઓએ તેમના રિટર્નમાં જે આઇટમો પર જીએસટી લાગતો હોય તેમનું ટર્નઓવર અને જેમાં જીએસટી લાગુ ન થતો હોય તેવી આઇટમોનું ટર્નઓવર પણ દર્શાવવાનું રહેશે. કરવેરામાં પારદર્શિતાના મામલે આ મહત્ત્વનો નિર્ણય છે.' જોકે, કેટલાંક નિષ્ણાતો માને છે કે સરકારે આવકવેરા રિટર્નમાં જીએસટીની વિગતો આ વર્ષના બદલે આવતા વર્ષે અમલી બનાવવાની જરૂર હતી કારણ કે જીએસટીનો અમલ જુલાઇ મહિનાથી થયો હતો તેથી માત્ર નવ મહિનાનું જીએસટી ટર્નઓવર જ ઉપલબ્ધ હશે જયારે ચોપડાં પર ૧૨ મહિનાનું ટર્નઓવર હશે. આથી આ રિટર્નમાં મિસમેચની શકયતા વધી જશે અને તેથી આવકવેરાની નોટિસોની સંખ્યા પણ વધશે. (10:05 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/29-06-2018/137210

ધારાસભ્યોના પ્રશ્નો અધિકારીઓ ન ઉકેલતા હોય તો સામાન્ય નાગરિકોનું શું થતું હશે?
 મંત્રીઓને મળવા નાગરિકો સપ્તાહમાં એકાદ-બે દિવસ જ આવી શકે તેવી પ્રથા બદલો : કનિદૈ લાકિઅ લોકો ફરિયાદ લઇને આવે તો મંત્રીઓ વીડિયો કોન્ફરન્સ કરીને ઉકેલ લાવે તેવી પણ માગ અમદાવાદ તા. ૨૯ : ભાજપના કેટલાક ધારાસભ્યો દ્વારા સરકારી અધિકારીઓ કનિદૈ લાકિઅ તેમનું અકિલા સાંભળતા નહીં હોવાનું અને કામ નહીં કરતા હોવાની ફરિયાદ કરી છે અને સરકારના મોવડીઓએ તેને તુરંત ગંભીરતાથી લઇને ઉકેલવા તૈયારી કનિદૈ લાકિઅ દર્શાવી છે ત્યારે સચિવાલયમાં પોતાના પ્રશ્નો લઇને મંત્રીઓને મળવા આવતા સેંકડો અકીલા લોકોને મંત્રીઓને મળવાનો સમય ઓછો પડતો હોવાથી વધુ સમય કનિદૈ લાકિઅ માટે મળે તેવી લાગણી ઉઠી રહી છે. આખા સપ્તાહમાં સામાન્ય નાગરિકો મંત્રીઓને મળી શકે તે માટે સોમવાર અને ધારાસભ્યો-સાંસદો સાથે આવીને મળી શકે તે કનિદૈ લાકિઅ માટે મંગળવારની વ્યવસ્થા ગોઠવાઇ છે. જો કે હજ્જારો લોકો દિવસના થોડા કલાક દરમિયાન મળી શકતા નથી. લોકો માટે ચૂંટાયેલા સરકારના પ્રતિનિધિઓ વધુ કનિદૈ લાકિઅ સમય માટે મળે તે માટે વર્ષો જૂની પધ્ધતિ બદલવાની માગ દર સપ્તાહે આવતા મુલાકાતીઓ કરી રહ્યા છે. તે સાથે ધારાસભ્યોનું પણ અધિકારીઓ સાંભળતા ન હોય કનિદૈ લાકિઅ તો સામાન્ય નાગરિકોનું કેટલું સાંભળતા હશે તે સવાલ પણ ઉઠવા પામ્યો છે. અધિકારીઓ ધારાસભ્યોનું કામ કરી રહ્યા નથી તેવો સવાલ ઉઠતા તુરંત ભાજપ કનિદૈ લાકિઅ અને સરકારમાં દોડધામ મચી જવા પામી છે પરંતુ લોકોનું કામ અધિકારીઓ ના કરે તો સરકાર કેટલી ગંભીરતાથી તેને ગણે છે તે સવાલ સચિવાલયના એક વર્ગમાં ચર્ચાયો હતો. મંત્રીઓએ લોકોની રજૂઆતો સાંભળવા સત્તાવાર રીતે સોમવાર ફાળવેલો છે. તે પછી મંગળવારે પણ લોકો આવતા હોય છે પરંતુ તે દિવસે ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતો પણ સાંભળવાની હોવાથી તેમની સાથે પણ સેંકડો લોકો આવતા હોય છે તેથી ભારે ધસારો થતો હોય છે. સોમવાર અને મંગળવારે અનેક વખત લોકોને સમય ઓછો પડતો હોવાનું, કેટલાક મંત્રીઓ કયારેક મીટીંગમાં કે અન્ય કામમાં વ્યસ્ત હોવાની કે ધારાસભ્યો-સાંસદોના કામને જ વધુ મહત્વ અપાતું હોવાની બૂમ ઉઠતી રહી છે. નાગરિકો માટે બીજો અને ચોથો શનિવાર કે અન્ય વધુ એક દિવસ ફાળવાય તો લોકોના વધુ પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેવી લાગણી પ્રવર્તી રહી છે. બહારગામથી આવતા લોકોની એ પણ ફરિયાદ હોય છે કે ભાજપ સરકાર વહીવટના આધુનિકીકરણ અને ગતિશીલતામાં માને છે ત્યારે જે જિલ્લાની ફરિયાદ હોય તેના કલેકટર, ડીડીઓ કે એસપી સાથે તે સમયે જ વીડિયો કોન્ફરન્સ કરીને ફરિયાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેના બદલે અરજી લઇ લેવાય તે પછી રૂટીનમાં ઘટતું કરવા કાર્યવાહી જેવા જવાબ લખીને જે તે વિભાગમાં મોકલી દેવામાં આવતા પ્રશ્નનો નિકાલ આવશે કે કેમ તે જાણી શકાતું નથી. જો મુખ્યમંત્રી વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને પ્રશ્નોનો ઉકેલ લાવતા હોય તો મંત્રીઓએ પણ આ પ્રથા અપનાવવી જોઇએ તેવી લાગણી મુલાકાતીઓ વ્યકત કરી રહ્યા છે. તાજેતરમાં અનેક ઉચ્ચ સરકારી અધિકારીઓ લાંચના રૂપિયા લેતા પકડાઇ રહ્યા છે ત્યારે વહીવટી તંત્રમાં સામાન્ય લોકોને કામ કરાવવા કેટલા રૂપિયા આપવા પડતા હોય છે તે પણ બહાર આવ્યું છે. ત્યારે સરકાર ધારાસભ્યોના પ્રશ્નો ઉકેલવા સાથે નાગરિકોના પ્રશ્નોને પણ ધ્યાનમાં રાખે તેવી માગ ઉઠી રહી છે. (10:09 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/29-06-2018/81371

ઇલેકટ્રીક-ઇલેકટ્રોનિક માર્કેટને GSTને કારણે લાગ્‍યો છે ૪૪૦ વોલ્‍ટનો જોરદાર આંચકો 
GST પછી ધંધા ઘટી ગયા પણ વેપારી ધંધે લાગી ગયો : બુક વર્ક વધી ગયુ છેઃ એક કનિદૈ લાકિઅ ગ્રાહક ૩ વસ્‍તુ લ્‍યે તો ત્રણ-ત્રણ બીલ દેવા પડી રહ્યા છે અલ્‍હાબાદ તા. ર૯ :  જીએસટીએ ઇલેકટ્રીક અને ઇલેકટ્રોનીક માર્કેટને પણ ઝટકો આપ્‍યો કનિદૈ લાકિઅ છે. અલ્‍હાબાદમાં અકિલા ઇલેકટ્રીક અને ઇલેકટ્રોનીક માર્કેટનું રોજનું ટર્ન ઓવર ૧૦ કરોડ રૂપિયા જેવું છે. પરંતુ પહેલા નોટબંધી અને પછી જીએસટી કનિદૈ લાકિઅ લાગુ પડયા પછી અલ્‍હાબાદમાં એક વર્ષમાં તેમાં ૩૦ થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. અકીલા વેપારીઓનું કહેવું છે કે જીએસટી લાગુ થયા પછી તેની અસર કનિદૈ લાકિઅ વેપાર પર ઓછી અને વેપારીઓ પર વધુ થઇ છે. જીએસટીમાં ટેક્ષ સ્‍લેબ વધારીને ૧ર માંથી ર૮ ટકા કરાયો છે. જો કોઇ ગ્રાહક એક લાખનો સામાન ખરીદે તો ર૮ કનિદૈ લાકિઅ હજાર તો ટેક્ષ લાગે છે જે બીલમાં સીધો દેખાય છે. ઇલેકટ્રીક ઉપકરણના વેપાર સાથે જોડાયેલા દુકાનદારોનું કહેવું છે કે જીએસટી પહેલા વેટમાં વિભીન્ન કનિદૈ લાકિઅ ઉપકરણો ઉપર ૧૩.રપ ટકા ટેક્ષ લાગતો હતો. તેને સરકારે પ, ૧ર અને ર૮ એમ ત્રણ સ્‍લેબમાં વહેંચી દીધો છે. આના લીધે એક ગ્રાહકને ત્રણ વસ્‍તુ ખરીદવાની કનિદૈ લાકિઅ હોય તો તેને ત્રણ અલગ અલગ બીલ બનાવીને આપવા પડે  છે. તેના લીધે ચોપડા ચીતરવાનું બહુ વધી ગયું છે. શહેરમાં ઇલેકટ્રીક ઉપકરણોની વાત કરીએ કનિદૈ લાકિઅ તો વિજળીના પ્‍લગ, પંખા, ઇષાી, વાયર જેવો સામાન જુદા જુદા રાજયોમાંથી આવે છે. કેટલોક સામાન રાજસ્‍થાનના ઔદ્યોગીક વિસ્‍તારોમાંથી આવે છે. દિલ્‍હીથી આવતા ઇલેકટ્રીક સાધનોનો કોઇ હીસાબ રખાતો નહોતો તેને એમને એમજ વેચી દેવાતો હતો. કેન્‍દ્ર સરકારે ટીવી, ફ્રીઝને ર૮ ટકાના ટેક્ષ વિભાગમાં લેવાની સાથે પ૦ હજારથી વધુ કિંમતના સામાન પર ઇ-વે બીલ ફરજીયાત કરી દીધું છે. હવે કોઇપણ સારી કંપનીના ફ્રીઝ, ટીવી કે એસી પ૦ હજારથી ઓછામાં નથી આવતું એટલે સરકારે ઇલેકટ્રોનીક વેપારમાં ઇ-વે બીલની સીમા પ૦ હજારથી વધારીને ૧ લાખ કરવી જોઇએ. આ બાબતે વેપારીઓએ બળાપો કાઢતા કહ્યું કે જીએસટી આવ્‍યા પછી ટેક્ષમાં ઓવર ઓલ વધારો તો ચારથી પાંચ ટકા થયો છે. પણ અમારી મુસીબતો અનેક ગણી વધી છે. બીજા વેપારી અનુસાર ઇષાી અને મીક્ષર બે એવા ઉત્‍પાદનો છે જે ગરીબો પણ વાપરે છે. તેને ર૮ ટકાના સ્‍લેબમાં મુકાયા હોવાથી આ ઉપકરણો મોંઘા થઇ ગયા છે. ઉપરાંત જીએસટીમાં રીર્ટનની સાથે પેનલ્‍ટીના બોજના લીધે વેપાર કરવામાં મુશ્‍કેલી થઇ રહી છે. એક ઇલેકટ્રોનીકસના વેપારીએ કહ્યું કે ટીવી અને ફ્રીઝ આજે દરેક ઘરમાં જરૂરીયાતની ચીજો છે તેના પર ટેક્ષ ર૮ ટકાના બદલે ઓછો હોવો જોઇએ. (10:46 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/29-06-2018/137214

ખતરામાં પડી શકે છે તમારે કેશલેસ સારવારની સુવિધા?
 સરકારની ૫ લાખની મફત હેલ્‍થ કવર આપવાની આયુષ્‍યમાન યોજના પર પણ સંકટના વાદળો ઘેરાતા દેખાઇ રહ્યા છે : માત્ર કનિદૈ લાકિઅ ૧૨૦૦ હોસ્‍પિટલોએ જ કરાવ્‍યું છે સર્ટિફિકેશન નવી દિલ્‍હી તા. ૨૯ : તમારી કેશલેસ સારવાની સુવિધા ખતરામાં પડી શકે છે. સરકારની ૫ લાખની મફત કનિદૈ લાકિઅ હેલ્‍થ કવર અકિલા આપવાની આયુષ્‍યમાન યોજના પર પણ સંકટના વાદળો ઘેરાતા દેખાઈ રહ્યા છે. હકીકતમાં, ઈન્‍સ્‍યોરન્‍સ રેગ્‍યુલેટરી એન્‍ડ ડિવલપમેન્‍ટ કનિદૈ લાકિઅ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (આઈઆરડીએઆઈ)ના એક નોટિફિકેશન મુજબ, જો આ વર્ષે જુલાઈ સુધી અકીલા દેશની કોઈપણ હોસ્‍પિટલ નેશનલ એક્રિડેશન બોર્ડ ફોર હોસ્‍પિટલ્‍સ કનિદૈ લાકિઅ (એનએબીએચ)ની માન્‍યતા નહીં લે તો ત્‍યાં હેલ્‍થ ઈન્‍સ્‍યોરન્‍સ દ્વારા કેશલેસ સારવારની સુવિધા નહીં મળી શકે. કોઈપણ વીમા કંપની આવા હોસ્‍પિટલોમાં કનિદૈ લાકિઅ આ સુવિધા નહીં આપે. આઈઆરડીએઆઈએ આ નોટિફિકેશન લગભગ બે વર્ષ પહેલા બહાર પાડ્‍યું હતું, પરંતુ દેશની મોટાભાગની હોસ્‍પિટલોએ તેના પર કનિદૈ લાકિઅ ધ્‍યાન નહોંતું આપ્‍યું. તેનું જ પરિણામ છે કે, અત્‍યાર સુધી દેશની લગભગ ૩૦ હજાર નાની-મોટી હોસ્‍પિટલોમાંથી માત્ર ૧૨૦૦એ એનએબીએચની માન્‍યતા લીધી કનિદૈ લાકિઅ છે. સૂત્રોનું કહેવું છે કે, જો બાકીની હોસ્‍પિટલોએ જુલાઈના અંત સુધીમાં પોતાનું સર્ટિફિકેશન નહીં કરાવ્‍યું હોય તો ત્‍યાં ઈન્‍સ્‍યોરન્‍સ કનિદૈ લાકિઅ દ્વારા કેશલેસ સારવારની સુવિધા નહીં મળે. હકીકતમાં, એનએબીએચની માન્‍યતા લેવાથી હોસ્‍પિટલો કતરાય છે. તેનુ કારણ એ છે કે, તેના માટે આ સંસ્‍થાના માપદંડો મુજબ હોસ્‍પિટલમાં જરૂરી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, સ્‍ટાફ અને તમામ સુવિધાઓની વ્‍યવસ્‍થા કરવાની હોય છે. તેના પર થનારા ખર્ચને કારણે મધ્‍યમ અને નાની હોસ્‍પિટલો એનએબીએચમાં સર્ટિફિકેશન નથી કરાવતી. સૂત્રોનું કહેવું છે કે, આઈઆરડીએઆઈ પાસેથી વધુ સમય મળ્‍યા બાદ પણ એ વાતની કોઈ ગેરંટી નથી કે દેશની મોટાભાગની હોસ્‍પિટલો એનએબીએચની માન્‍યતા મેળવી લેશે. એવામાં આયુષ્‍યમાન યોજનાના લાભાર્થીઓ અને અન્‍ય લોકોની મુશ્‍કેલીઓ વધવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે, સરકારે તાજેતરમાં જ દેશના ૧૦ કરોડ ગરીબ પરિવારોને ૫ લાખ રૂપિયાનું હેલ્‍થ કવર આપવાની યોજનાને મંજૂરી આપી છે. તેને આ વર્ષે ૧૫ ઓગસ્‍ટે લોન્‍ચ કરવાની યોજના છે. સરકારે તે અંતર્ગત કેશલેસ સારવારની સુવિધા આપવાનું વચન આપ્‍યું છે. પરંતુ. જો આ યોજનાના પેનલમાં સામેલ હોસ્‍પિટલો પાસે એનએબીએચની માન્‍યતા નહીં હોય તો ત્‍યાં રૂપિયા વિના સારવાર નહીં થઈ શકે. તેનાથી દેશના ગરીબ લોકોને મફત હેલ્‍થ કવર આપવાની યોજના પોતાનો હેતુ ગુમાવી દેશે. સ્‍થિતિને જોતા મિશન આયુષ્‍યમાને આઈઆરડીએઆઈને પત્ર લખીને હોસ્‍પિટલોને એનએબીએચની માન્‍યતા લેવા માટે વધુ સમય આપવાની માગ કરી છે. (10:55 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/29-06-2018/137217

આગામી ૬થી ૯ મહિના બેકિંગ સેક્ટર માટે ખતરનાક: આરબીઆઈના રીપોર્ટમાં દાવો
 શેરબજાર પર લિસ્ટેડ કુલ ૩૮ બેંકોની બેડ લોનનો આંકડો ૧૦ લાખ કરોડને પાર કરી ગયો નવી કનિદૈ લાકિઅ દિલ્હી :આરબીઆઈના તાજેતરના રીપોર્ટ દેશમાં સતત કથળતા જતા બેકિંગ સેક્ટરનુ ગંભીર ચિત્ર સ્પષ્ટ કર્યુ છે. રીપોર્ટ મુજબ આગામી ૬થી ૯ મહિના બેકિંગ કનિદૈ લાકિઅ સેક્ટર માટે અકિલા વધુ ખરાબ સાબિત થઈ શકે છે.રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રજુ કરેલો તાજેતરનો અહેવાલ સરકાર માટે આગામી સમય સંકટ લાવનારો હોવાનો કનિદૈ લાકિઅ સંકેત આપી રહ્યો છે.   આરબીઆઈના ફાયનાન્સિયલ સ્ટેબિલીટી રીપોર્ટ મુજબ, આગામી અકીલા બેથી ત્રણ ક્વાર્ટર એટલે કે ૬થી ૯ મહિના બેકિંગ સેક્ટર માટે કનિદૈ લાકિઅ વધુ ખરાબ સમય લાવશે અને આ ફક્ત સરકારી બેંકોની વાત નથી. સમગ્ર બેકિંગ સેક્ટર આ ખરાબ સમયની ચપેટમાં આવી જ જશે. ગત નાણાંકીય વર્ષ બેકિંગ સેક્ટર કનિદૈ લાકિઅ માટે ખૂબ જ ખરાબ રહ્યુ હતું. બે સરકારી બેંકોને બાદ કરતા તમામ સરકારી બેંકોએ ૮૭ હજાર કરોડ રુપિયાની જંગી ખોટ સહન કરવાનો વારો આવ્યો હતો. બેકિંગની કનિદૈ લાકિઅ આ બદ્‌તર હાલત ફક્ત સરકારી બેંકો પૂરતી સિમિત નથી રહી. વધતી જતી એનપીએના કારણે શેરબજાર પર લિસ્ટેડ કુલ ૩૮ બેંકોની બેડ લોનનો આંકડો ૧૦ કનિદૈ લાકિઅ લાખ કરોડને પાર કરી ગયો. રીઝર્વ બેંકનો દાવો છે કે હાલના ક્વાર્ટરમાં કોમર્શિયલ બેંકોની બેડ લોન વધી રહી છે. સાથે જ ચાલુ નાણાંકીય વર્ષના આગામી કનિદૈ લાકિઅ ક્વાર્ટરમાં બેંકોનો નફો ઘટવાની સાથે તેમની સંપત્તિ પર ખતરો વધી રહ્યો છે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/29-06-2018/137193

મોદીના ૪૧ વિદેશ પ્રવાસ પર ૩૫૫ કરોડનો ખર્ચ :આરટીઆઈમાં થયો ખુલાસો
 નવી દિલ્હી :આરટીઆઈ અંતર્ગત ખુલાસો થયો છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ૪૮ મહિનાના કનિદૈ લાકિઅ પોતાના શાસનકાળ દરમિયાન અત્યાર સુધી ૫૦ દેશોથી વધારે ૪૧ વિદેશ યાત્રા કરી છે. આ યાત્રા દરમિયાન કુલ ૩૫૫ કરોડ રુપિયા ખર્ચ થયો છે. વડાપ્રધાન કનિદૈ લાકિઅ નરેન્દ્રભાઈ  અકિલા મોદીના વિદેશ પ્રવાસને લઈને બેંગ્લુરુના એક આરટીઆઈ કાર્યકર્તાને મળેલ જાણકારી મુજબ પોતાના કાર્યકાળમાં મોદી આશરે ૧૬૫ દિવસ કનિદૈ લાકિઅ દેશથી બહાર રહ્યાહતા વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ની વેબસાઈટ પર પણ વડાપ્રધાન મોદીના અકીલા અત્યાર સુધીના કાર્યકાળ (૪૮ મહિના) દરમિયાન વિદેશ પ્રવાસની કનિદૈ લાકિઅ જાણકારી આપવામાં આવી છે.    પીએમઓની વેબસાઈટ મુજબ આ યાત્રાઓમાં ૩૦ યાત્રા ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે કરવામાં આવી છે અને તેની ચુકવણી પણ કરી કનિદૈ લાકિઅ દેવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષે ફેબ્રુઆરીથી જુન સુધીના ૭ વિદેશી પ્રવાસનુ બિલ હજી સામે આવ્યુ નથી. બાકીની ૫ યાત્રા ભારતીય વાયુસેના બીબીજે કનિદૈ લાકિઅ એરક્રાફ્ટ માધ્યમથી કરવામાં આવી.   મોદીનો સૌથી મોંઘો વિદેશ પ્રવાસ એપ્રિલ ૨૦૧૫માં રહ્યો, જ્યારે તે યુરોપ બાદ કેનેડા પ્રવાસ પર ગયા, જેમાં કનિદૈ લાકિઅ તે ફ્રાંસ અને જર્મની બાદ કેનેડાના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન  ૩૧ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો. જ્યારે તેમનો સૌથી સસ્તો વિદેશ પ્રવાસ કનિદૈ લાકિઅ ભૂટાનનો રહ્યો હતો. આ પ્રવાસ દરમિયાન ૨ કરોડ ૪૫ લાખ ૨૭ હજારનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મોદીએ ભૂટાનનો પ્રવાસ ૧૫-૧૬ જુન ૨૦૧૪માં કર્યો હતો. ---  (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/29-06-2018/137195


Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-

(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*

ગુજરાત

સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)



Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  12 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment