Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
હાર્દિક પટેલને પડકાર :દિલીપ સાબવા જૂથની શહીદ શરુ
33 દિવસીય યાત્રાનો ઊંઝાના ઉમિયાધામથી પ્રારંભ :અનામત આંદોલન વેળાએ માર્યા ગયેલા 14 પાટીદારો ,સરદાર વલ્લભભાઈ કનિદૈ લાકિઅ પટેલ અને ઉમિયા માતાજીની પ્રતિમાઓ લઈને ત્રણ રથમાં યાત્રામાં 3000 કી,મી,ની સફર કાપશે અમદાવાદ :પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ ) ના કનિદૈ લાકિઅ એક મોટા જૂથે અકિલા 2015માં અનામત આંદોલન દરમિયાન સમાજના માર્યા ગયેલા 14 સભ્યોને શ્રદ્ધાંજલિ આપવા માટે 33 દિવસીય શહિદયાત્રા શરુ કરી છે યાત્રાની કનિદૈ લાકિઅ શરૂઆત મહેસાણા જિલ્લાના ઊંઝાથી કરાઈ છે આ જૂથ પાટીદાર નેતા હાર્દિક પટેલના અકીલા વિરોધી જૂથ છે અને તેનું નેતૃત્વ દિલીપ સાબવા કરી રહ્યાં કનિદૈ લાકિઅ છે શહીદયાત્રાના આયોજક દિલીપ સાબવાએ કહ્યું કે માર્યા ગયેલા 14 લોકોની પ્રતિમા। સરદાર વલ્લભભાઈ પટેલ અને ઉમિયા માતાજીની પ્રતિમાઓને લઈને કનિદૈ લાકિઅ ચાલતી ત્રણ રથ આ યાત્રામાં સામેલ છે આ યાત્રા આગલા 33 દિવસ 3000 કિલોમીટરથી વધુની સફર કરશે દિલીપ સાબવાએ જણવ્યું કે યાત્રાનું સમાપન 28મી કનિદૈ લાકિઅ જુલાઈએ રાજકોટ નજીક કાગવડમાં સમાજના દેવી ખોડિયાર માતાજીને સમર્પિત ખોડલધામ મંદિરમાં થશે ''પાસ ''ને જે જૂથે આ યાત્રાની શરૂઆત કરી છે તે પાટીદાર કનિદૈ લાકિઅ મુસદાયના નેતા હરીદક પટેલનો ટીક્કાકર છે આ જૂથે પાસના હાર્દિક પટેલથી અંતર રાખ્યું છે આયોજકોએ કહ્યું કે યાત્રામાં હાર્દિક પટેલ સહીત સમાજના કનિદૈ લાકિઅ તમામ સભ્યોને આમંત્રિત કરાયા છે ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્યં આશાબેન પટેલ યાત્રાના પ્રારંભ વેળાએ હાજર રહીને આ યાત્રાને સમર્થન આપ્યું છે તેણીએ કહ્યું કે તેમાં રાજિનીતિનો કોઈ સવાલ નથી હું સમાજના સમર્થન કરવા અહીં આવી છું કારણે કે હું આ સમાજની દીકરી છું પાટીદાર અનામત આંદોલન સ્માઇટીમાં ચૂંટણી પછી બે ભાગ પડી ગયા છે પાસના સંગઠન પ્રભારી રહી ચૂકેલા દિલીપ સાબવાએ સંગઠનને રાજનીતિથી દૂર રાખવા વાત કહી હતી જયારે હાર્દિક પટેલ ચૂંટણીમાં ખુલ્લેઆમ બહાર આવ્યો હતો આ દરમિયાન દિલીપ સાબવા અને હાર્દિક પટેલમાં અંતર વધ્યું હતું તેને આરોપ લગાવ્યો હતો કે હાર્દિક હવે અનામતની માંગ છોડીને સંપૂર્ણરીતે રાજનીતિમાં આવી ગયો છે પાટીદાર સમાજને અનામતનો લાભ અપાવવા માટે સમાજને પછાતવર્ગનો દરજ્જો આપવાના હેતુથી જુલાઈ 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના થઇ હતી 25મી ઓગસ્ટના રોજ સંગઠનના નેજા હેઠળએક મોટું પ્રદર્શન કર્યું હતું જેમાં હિંસા થઇ હતી,આ હિંસામાં 14 લોકો માર્યા ગયા હતા આ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ શહીદ યાત્રા નીકળી રહી છે (1:47 pm IST)
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Source :-www.gayatrisolutiongroup.com
હાર્દિક પટેલને પડકાર :દિલીપ સાબવા જૂથની શહીદ શરુ
33 દિવસીય યાત્રાનો ઊંઝાના ઉમિયાધામથી પ્રારંભ :અનામત આંદોલન વેળાએ માર્યા ગયેલા 14 પાટીદારો ,સરદાર વલ્લભભાઈ કનિદૈ લાકિઅ પટેલ અને ઉમિયા માતાજીની પ્રતિમાઓ લઈને ત્રણ રથમાં યાત્રામાં 3000 કી,મી,ની સફર કાપશે અમદાવાદ :પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ ) ના કનિદૈ લાકિઅ એક મોટા જૂથે અકિલા 2015માં અનામત આંદોલન દરમિયાન સમાજના માર્યા ગયેલા 14 સભ્યોને શ્રદ્ધાંજલિ આપવા માટે 33 દિવસીય શહિદયાત્રા શરુ કરી છે યાત્રાની કનિદૈ લાકિઅ શરૂઆત મહેસાણા જિલ્લાના ઊંઝાથી કરાઈ છે આ જૂથ પાટીદાર નેતા હાર્દિક પટેલના અકીલા વિરોધી જૂથ છે અને તેનું નેતૃત્વ દિલીપ સાબવા કરી રહ્યાં કનિદૈ લાકિઅ છે શહીદયાત્રાના આયોજક દિલીપ સાબવાએ કહ્યું કે માર્યા ગયેલા 14 લોકોની પ્રતિમા। સરદાર વલ્લભભાઈ પટેલ અને ઉમિયા માતાજીની પ્રતિમાઓને લઈને કનિદૈ લાકિઅ ચાલતી ત્રણ રથ આ યાત્રામાં સામેલ છે આ યાત્રા આગલા 33 દિવસ 3000 કિલોમીટરથી વધુની સફર કરશે દિલીપ સાબવાએ જણવ્યું કે યાત્રાનું સમાપન 28મી કનિદૈ લાકિઅ જુલાઈએ રાજકોટ નજીક કાગવડમાં સમાજના દેવી ખોડિયાર માતાજીને સમર્પિત ખોડલધામ મંદિરમાં થશે ''પાસ ''ને જે જૂથે આ યાત્રાની શરૂઆત કરી છે તે પાટીદાર કનિદૈ લાકિઅ મુસદાયના નેતા હરીદક પટેલનો ટીક્કાકર છે આ જૂથે પાસના હાર્દિક પટેલથી અંતર રાખ્યું છે આયોજકોએ કહ્યું કે યાત્રામાં હાર્દિક પટેલ સહીત સમાજના કનિદૈ લાકિઅ તમામ સભ્યોને આમંત્રિત કરાયા છે ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્યં આશાબેન પટેલ યાત્રાના પ્રારંભ વેળાએ હાજર રહીને આ યાત્રાને સમર્થન આપ્યું છે તેણીએ કહ્યું કે તેમાં રાજિનીતિનો કોઈ સવાલ નથી હું સમાજના સમર્થન કરવા અહીં આવી છું કારણે કે હું આ સમાજની દીકરી છું પાટીદાર અનામત આંદોલન સ્માઇટીમાં ચૂંટણી પછી બે ભાગ પડી ગયા છે પાસના સંગઠન પ્રભારી રહી ચૂકેલા દિલીપ સાબવાએ સંગઠનને રાજનીતિથી દૂર રાખવા વાત કહી હતી જયારે હાર્દિક પટેલ ચૂંટણીમાં ખુલ્લેઆમ બહાર આવ્યો હતો આ દરમિયાન દિલીપ સાબવા અને હાર્દિક પટેલમાં અંતર વધ્યું હતું તેને આરોપ લગાવ્યો હતો કે હાર્દિક હવે અનામતની માંગ છોડીને સંપૂર્ણરીતે રાજનીતિમાં આવી ગયો છે પાટીદાર સમાજને અનામતનો લાભ અપાવવા માટે સમાજને પછાતવર્ગનો દરજ્જો આપવાના હેતુથી જુલાઈ 2015માં પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના થઇ હતી 25મી ઓગસ્ટના રોજ સંગઠનના નેજા હેઠળએક મોટું પ્રદર્શન કર્યું હતું જેમાં હિંસા થઇ હતી,આ હિંસામાં 14 લોકો માર્યા ગયા હતા આ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ શહીદ યાત્રા નીકળી રહી છે (1:47 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/25-06-2018/81059
૨૦૧૯માં પડઘા સંભળાતા જ ‘પાસ' ફરી મેદાનમાં : ફરી OBC અનામતની માગ સાથે શહિદ યાત્રાનો પ્રારંભ
પાટીદાર આંદોલન પાર્ટ-૩ : પાસની શહીદયાત્રા : ઉમિયાધામથી કાગવડ કનિદૈ લાકિઅ ધામ ૪૦૦૦ કિમી યાત્રા : યાત્રા દ્વારા PAASને પુનર્જીવિત કરવાનો પ્રયાસ : હાર્દિક જોડાશે યાત્રામાં અમદાવાદ તા. ૨૫ : ૨૦૧૯ના પડઘા સંભળાવાના કનિદૈ લાકિઅ શરૂ થયા છે અકિલા ત્યાંજ પાટીદાર અનામત આંદોલન સમિતિ પણ ફરી હરકતમાં આવી છે. મરવા પડેલી પાસમાં પ્રાણ ફુંકતા રવિવારે સમિતિ દ્વારા ઉત્તર ગુજરાતના કનિદૈ લાકિઅ ઉંઝા ખાતેથી પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ૧૪ પાટીદારોને ન્યાય અકીલા અપાવવા અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવાની માગ કનિદૈ લાકિઅ સાથે શહીદ યાત્રા કાઢી હતી. પાસની આ શહીદ યાત્રા રાજયના ૧૧ પાટીદાર પ્રભુત્વ ધરાવતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જીલ્લામાંથી ૪૦૦૦ કિમીની કનિદૈ લાકિઅ યાત્રા કરી કાગવડ ખાતે પહોંચશે. યાત્રાનો મુખ્ય હેતુ પાટીદારો માટે OBC અનામતના મુદ્દાને ફરીથી ઉઠાવવાનો છે. પાટીદારોની આસ્થાના બે મુખ્ય કનિદૈ લાકિઅ કેન્દ્ર ઉંઝા ખાતે ઉમિયા ધામ અને કાગવડ ખાતે ખોડલ ધામ સુધીના આ યાત્રા વિધાનસભા ચૂંટણી બાદ લગભગ મરણપથારીએ પડેલી પાસમાં પ્રાણ પૂરવાનું કામ કનિદૈ લાકિઅ કરશે. પાસ દ્વારા આ યાત્રાની શરૂઆત સાથે જ ત્રણ માગણીઓ કરવામાં આવી છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન માર્યા ગયેલા યુવાનોના પરિવારને વળતર, આ કનિદૈ લાકિઅ પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને ઘટનામાં જવાબદાર પોલીસ સામે દંડાત્મક પગલા. આ ત્રણ માગણી સાથે પાટીદાર અનામત આંદોલનનો નવો અધ્યાય શરુ થયો છે. પાટીદાર શહીદ યાત્રાના આયોજક અને પાસના કન્વિનર દિલિપ સાબ્વાએ કહ્યું કે, ‘અનામત આંદોલન દરમિયાન જે પાટીદાર યુવાનોએ જીવ ગુમાવ્યો છે તેમને ન્યાય આપવાની અમારી જૂની માગણીઓ બાબતે સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. માર્યા ગયેલા યુવાનો માટે રાજય સરકાર અને પોલીસ જ જવાબદાર છે. પાટીદાર સમાજના તમામ યુવાનો અને પાસના સભ્યોને આ યાત્રામાં આવવા માટે આમંત્રણ અપાયું છે. તેમજ શહીદ થયેલા પાટીદાર યુવાનોના પરિવાર માટે અમે આ યાત્રા દરમિયાન ફંડ પણ ભેગુ કરીશું.' જયારે PAAS આગેવાન હાર્દીક પટેલ યાત્રા મહેસાણા જીલ્લાની બહાર નીકળશે ત્યારે તેમાં જોડાશે. કેમ કે કોર્ટ દ્વારા તેને મહેસાણા જીલ્લામાં પ્રવેશ પર પાબંદી ફરમાવામાં આવી છે. અન્ય એક આગેવાન રાહુલ દેસાઈએ કહ્યું કે, ‘આ યાત્રા ૨૦૦૦ ગામડામાં ફરશે. તેમજ સરકાર દ્વારા પાટીદારો સાથે કરવામાં આવેલ અન્યાય અંગે પાટીદારોમાં જાગૃતતા ફેલાવશે. (10:51 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/25-06-2018/81048
મોદી સરકારની ઓફર : ૨૫ વર્ષ સુધી મફતમાં મળશે વિજળી
સોલાર પેનલ લગાવનારાઓને કેન્દ્ર સરકારની ન્યુ એડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય રૂફટોપ સોલાર પ્લાન્ટ પર ૩૦ ટકા કનિદૈ લાકિઅ સબસિડી આપે છે : સબસિડી વિનાના રૂફટોપ સોલાર પેનલ લગાવવા પર ૧ લાખ રૂપિયા નવી દિલ્હી તા. ૨૫ : કેન્દ્ર સરકારની દ્વારા એક એવી સ્કીમ છે, કનિદૈ લાકિઅ જેમાં તમે ફકત અકિલા ૭૦ હજાર રૂપિયા ખર્ચીને ૨૫ વર્ષ સુધી મફત વિજળી મેળવી શકો છો. દર મહિને વિજળીના ભારે ભરખમ બિલનું ટેન્શન ખતમ કરવા માટે એક કનિદૈ લાકિઅ સારી ઓફર છે. જોકે સોલાર પેનલ લગાવનારાઓને કેન્દ્ર સરકરની ન્યૂ એંડ રિન્યૂએબલ અકીલા એનર્જી મંત્રાલય રૂફટોપ સોલર પ્લાન્ટ પર ૩૦ ટકા સબસિડી આપે કનિદૈ લાકિઅ છે. સબસિડી વિનાના રૂફટોપ સોલર પેનલ લગાવવા પર ૧ લાખ રૂપિયા રૂપિયાનો ખર્ચ આવે છે. એક સોલાર પેનલની કિંમત લગભગ ૧ લાખ રૂપિયા છે. રાજયોના અનુસાર કનિદૈ લાકિઅ આ ખર્ચ અલગ અલગ હોય છે. સબિસિડી બાદ એક કિલોવોટના સોલાર પ્લાન્ટ માત્ર ૬૦ થી ૭૦ હજાર રૂપિયામાં ગમે ત્યાં ઇન્ટોલ કરી શકાય છે. તો બીજી તરફ કનિદૈ લાકિઅ કેટલાક રાજય તેના માટે અલગથી વધારાની સબસિડી પણ આપે છે. સોલાર પેનલ ખરીદવા માટે તમે રાજય સરકારની રિન્યૂએબલ એનર્જી ડેવલોપમેન્ટ ઓથોરિટીનો કનિદૈ લાકિઅ સંપર્ક કરી શકો છો. રાજયોના મુખ્ય શહેરોમાં ઓફિસ બનાવવામાં આવી છે. દરેક શહેરમાં પ્રાઇવેટ ડીલર્સ પાસે પણ સોલાર પેનલ ઉપલબ્ધ છે. ઓથોરિટી પાસેથી કનિદૈ લાકિઅ લોન લેવા માટે પહેલાં સંપર્ક કરવો પડશે. સબસિડી માટે ફોર્મ પણ ઓથોરિટી કાર્યાલય પાસેથી મળશે. સોલાર પેનલની ઉંમર ૨૫ વર્ષની હોય છે. આ વિજળી તમને સૌર ઉર્જા દ્વારા મળશે. તેની પેનલ પણ તમારા ધાબા પર લાગશે. આ પ્લાન્ટ એક કિલોવોટથી પાંચ કિલોવોટ ક્ષમતા સુધી રહેશે. આ વિજળી ના ફકત નિશુલ્ક રહેશે, પરંતુ પ્રદૂષણ મુકત પણ હશે. સરકાર દ્વારા પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખતાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. જરૂરિયાત અનુસાર પાંચસો વોલ્ટ સુધીની ક્ષમતાના સોલાર પાવર પેનલ લગાવી શકો છો. તેના હેઠળ પાંચ સો વોટના એવા દરેક પેનલ પર ૫૦ હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવશે. સોલાર પેનલમાં મેટનેંસ ખર્ચ આવતો નથી. પરંતુ દર ૧૦ વર્ષે એક બેટરી બદલવી પડે છે. જેનો ખર્ચ લગભગ ૨૦ હજાર રૂપિયા આવે છે. આ સોલાર પેનલને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઇ જઇ શકાય છે. એક કિલોવોટની ક્ષમતાના સોલર પેનલમાં સામાન્ય રીતે એક ઘરની જરૂરિયાતની વિજળી મળી જાય છે. જો એક એરકંડીશનર ચલાવવું હોય તો બે કિલોવોટ અને બે એર કંડીશનર ચલાવવા છે તો ત્રણ કિલોવોટ ક્ષમતાના સોલર પેનલની જરૂરિયાત પડશે. મંત્રાલયે બધા રાજયો માટે ટાર્ગેટ નક્કી કરી દીધો છે. મંત્રાલયના અનુસાર રૂફટોપ સોલાર પ્લાન્ટથી સૌથી વધુ વિજળી ઉત્પન્ન કરવાનો ટાર્ગેટ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશને આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર ૨૦૨૨ સુધી ૪૭૦૦ મેગાવોટ અને ઉત્તર પ્રદેશ ૪૩૦૦ વેગાવોટ વિજળી ઉત્પન્ન કરશે. આ ઉપરાંત ગુજરાતને ૩૨૦૦ મેગાવોટ, તમિલનાડુને ૩૫૦૦ મેગાવોટ, મધ્ય પ્રદેશને ૨૨૦૦ મેગાવોટ, ઓડિશાને ૧૦૦૦ મેગાવોટ, પશ્વિમ બંગાળને ૨૧૦૦ મેગાવોટ, કર્ણાટકને ૨૩૦૦ મેગાવોટ, દિલ્હીને ૧૧૦૦ મેગાવોટ, છત્તીસગઢને ૭૦૦ મેગાવોટનો ટાર્ગેટ આપવમાં આવ્યો છે. નાના રાજયો માટે ૧૦૦થી માંડીને ૨૫૦ મેગાવોટ સુધી ટાર્ગેટ આપવામાં આવ્યો છે. (3:35 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/25-06-2018/136890
શિક્ષણનું સ્તર ઊંચું લાવવા હવે શિક્ષકોની પણ લેવાશે પરીક્ષા!
હવે શિક્ષકોની પણ કસોટી : ‘શિક્ષક સજ્જતા કસોટી' લેવાશે અમદાવાદ તા. ૨૫ : આ વર્ષથી સરકારી કનિદૈ લાકિઅ શાળાના વિદ્યાર્થીઓ જ નહીં શિક્ષકોએ પણ વાર્ષિક પરીક્ષા આપવી પડશે. શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રાજયમાં આવેલી ૩૬,૦૦૦ સરકારી કનિદૈ લાકિઅ શાળાઓના શિક્ષકોની અકિલા નબળાઈ અને સામર્થ્ય ઓળખીને રાજયમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાનું લક્ષ્ય છે. શિક્ષકોની આવડતની ચકાસણી માટે પરીક્ષા કનિદૈ લાકિઅ લેવાશે કોઈ ગ્રેડ આપવામાં નહીં આવે. ખાનગી શાળાના શિક્ષકોની પરીક્ષા નહીં લેવાય. શિક્ષણ અકીલા અગ્ર સચિવ સુનયના તોમર સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ કનિદૈ લાકિઅ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં રાજયમાં કથળતી શિક્ષણની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ. ચર્ચાના અંતે ‘શિક્ષક સજ્જતા કસોટી' લેવાનું નક્કી કરવામાં કનિદૈ લાકિઅ આવ્યું છે. આ કસોટી ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૮માં લેવાય તેવી શક્યતા છે. શિક્ષણ વિભાગનો દાવો છે કે શિક્ષકોની સામાજિક આવડત, વિષય અંગેની કનિદૈ લાકિઅ સમજ અને શિક્ષણકળાની ચકાસણી માટે કસોટી લેનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે. પરીક્ષાની રૂપરેખા GCERT (ગુજરાત કાઉન્સિલ ઓફ એજયુકેશનલ રિસર્ચ કનિદૈ લાકિઅ અને ટ્રેનિંગ સેન્ટર) દ્વારા તૈયાર કરવામાં આવી છે. GCERTના ડિરેક્ટર ટી.એસ. જોષીએ જણાવ્યું કે, ‘૧૫૦ માર્કની પરીક્ષા લેવાશે, જેમાં સ્કૂલમાં કનિદૈ લાકિઅ ભણાવાતા વિવિધ વિષયો ઉપરાંત એપ્ટીટ્યુડ અને શિક્ષણકળાની પણ કસોટી થશે. દેશના અન્ય કોઈ રાજયમાં આ પ્રકારે પરીક્ષા લેવાતી હોય તે અંગે સાંભળ્યું નથી. આ કસોટીનો હેતુ શિક્ષકોને વિવિધ માપદંડોને આધારે ચકાસી તેઓ નબળા હોય તે વિષયમાં સુધારો કરી શકે તેવો છે. ત્યાર બાદ શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.' રાજયના વિદ્યાર્થીઓ ગુજરાતી અને અંગ્રેજી વિષયની સાથે સાથે ગણિત અને વિજ્ઞાનમાં પણ નબળા હોવા બાબતે ટીકા થઈ છે. આગામી સત્રથી NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજયુકેશનલ રિસર્ચ અને ટ્રેનિંગ)નો અભ્યાસક્રમ અપનાવાશે જે શિક્ષકો માટે પડકારરૂપ છે. શિક્ષણ વિભાગનું માનવું છે કે, શિક્ષકોની કસોટી લેવાથી નબળા પાસા જાણીને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાશે. (10:52 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/25-06-2018/81049
સરદાર સરોવર ડેમની સતત વધતી સપાટી :દર કલાકે બે સેન્ટીમીટરનો વધારો
અમદાવાદ :ઉપરવાસમાં સારા વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે. છેલ્લા કનિદૈ લાકિઅ 24 કલાકમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં 48 સેન્ટીમીટરનો વધારો થયો છે. હાલની ડેમની સપાટી 107.25 મીટર છે. ડેમની સપાટીમાં દર કલાકે બે સેન્ટીમીટરનો કનિદૈ લાકિઅ વધારો અકિલા થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી હાલ 21,333 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમની મુખ્ય કેનાલમાં ગુજરાત માટે 2432 ક્યુસેક કનિદૈ લાકિઅ પાણી છોડવામાં આવી રહ્યું છે. (12:24 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/25-06-2018/81056
જીએસટી બાદ સોનાના ગેરકાયદે વેપારમાં વૃદ્ધિ
બુલિયન ડિલરો-જ્વેલર્સનો આરોપઃ નવી ટેક્ષ સિસ્ટમ પછી દાણચોરી બંધ નથી થઈ નવી દિલ્હી, તા. ૨૫ :. ૧ જુલાઈથી જીએસટી કનિદૈ લાકિઅ અમલમાં આવ્યો ત્યારથી સોનાનો ગેરકાયદે વ્યાપાર ઘણો વધી ગયો છે. બુલિયન ડીલર્સ અને જ્વેલર્સનું કહેવુ છે કે તેમના બિઝનેશને ફટકો પડયો છે. નવી કનિદૈ લાકિઅ ટેકસ સિસ્ટમ અકિલા અમલમાં આવી ત્યારથી સરકારે વેચાણના જુદા જુદા પોઈન્ટ પર ટેકસ ચોરીની તપાસ અટકાવી દીધી છે. સંગઠિત ગોલ્ડ ઈન્ડસ્ટ્રીને અપેક્ષા કનિદૈ લાકિઅ હતી કે જીએસટી લાગુ થવાથી ગેરકાયદે વેપાર અટકી જશે અને ટેકસના નિયમોનું પાલન અકીલા થશે, પરંતુ એમ થયું નથી તેવું ડીલર્સનો દાવો છે. તેમણે કનિદૈ લાકિઅ કહ્યું કે દક્ષિણ ભારતમાં આ સમસ્યા વધારે ગંભીર છે જે દેશમાં સોનાનું સૌથી મોટું બજાર છે. કેરળ સ્થિત મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસના ચેરમેન અહમદ કનિદૈ લાકિઅ એમપીએ કહ્યું કે, 'જીએસટી લાગુ થયો ત્યારથી સોનામાં ગેરકાયદે બિઝનેસ વધ્યો છે. તેનું કારણ એ છે કે સરકારે ટેકસ ચોરીની ફરજીયાત ચકાસણી અટકાવી કનિદૈ લાકિઅ દીધી છે.' ગોલ્ડ પર ૩ ટકા જીએસટી અને ૧૦ ટકા ઈમ્પોર્ટ ડયુટી લાગુ પડે છે. અહમદે કહ્યું કે કેરળ અને તામિલનાડુ હવે સોનાના ગેરકાયદે વ્યાપારના કનિદૈ લાકિઅ કેન્દ્રો છે. જો કે ઈન્ડીયા બુલિયન એન્ડ જ્વેલર્સના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે, ગેરકાયદે ટ્રેડ માત્ર દક્ષિણ ભારત પુરતુ મર્યાદીત કનિદૈ લાકિઅ નથી. પડોશી દેશોની સરહદ પરથી પણ ગેરકાયદે માલ લાવવામાં આવે છે. તેથી બુલિયન અને જ્વેલરી ઉદ્યોગ માટે સમસ્યા પેદા થાય છે. આવી પદ્ધતિના કારણે પારદર્શક વેપાર થઈ શકતો નથી. ભારત વર્ષે ૮૦૦ થી ૮૫૦ ટન સોનાનો વપરાશ થયા છે. કુલ સ્થાનિક વપરાશમાં દક્ષિણ ભારતનો હિસ્સો ૪૦ ટકા છે. ત્યાર બાદ ૨૫ ટકા હિસ્સો પશ્ચિમ ભારત, ૨૦ ટકા હિસ્સો ઉત્તર અને ૧૫ ટકા હિસ્સો પૂર્વ ભારતનો છે. અહમદે કહ્યુ કે કેટલાક ટ્રેડર્સ કોઈ પણ ટેકસ ચૂકવ્યા વગર રાજ્યોમાં દાણચોરીથી બુલિયન ઘુસાડે છે. તેને તેઓ ઘરેણામાં રૂપાંતરિત કરીને ડાયરેકટ સેલિંગ એજન્ટ મારફત વેચે છે. કેરળમાં ૪૦ ટકા જ્વેલરી ઉત્પાદકો જ જીએસટી મુજબ કામ કરે છે.(૨-૨) (11:48 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/25-06-2018/136871
સ્કૂલે ન જવા માટે બાળક સતત બહાના રજૂ કરે ત્યારે વાલી ચેતે
શાળાએ ન જવાની જીદ કરતો બાળક ફોબિયાનો શિકાર હોઇ શકે મુંબઇ તા. ૨૫ : ૩૫ દિવસ ઉપરાંતનું ઉનાળુ કનિદૈ લાકિઅ વેકેશન ભોગવીને શાળાએ જતાં પ્રાથમિક વિભાગના કેટલાય વિદ્યાર્થીઓ અશ્રુભીની આંખે શાળાએ જવા નીકળે છે. શાળાએ નહીં જવાની આ જીદ્દ જો ૧૦ થી ૧૫ દિવસ કનિદૈ લાકિઅ સુધી સતત ચાલુ અકિલા રહે તો આવા વિદ્યાર્થીના વાલીઓએ સત્વરે ચેતી જવાની જરૂર છે. મનોચિકિત્સકના મત મુજબ આ વિદ્યાર્થી સ્કૂલ ફોબિયાનો ભોગ બન્યો કનિદૈ લાકિઅ હોવાની શકયતા છે. આ વિર્દ્યિાથની આ સમસ્યાના મૂળ સુધી જતાં તેનો ઉકેલ લાવી શકાય અકીલા છે. ૩૫ દિવસના વેકેશન બાદ ફરી શાળા શરૂ થતાં કેટલાક કનિદૈ લાકિઅ વિદ્યાર્થીઓને હોમસિકનેશ અને બદલાયેલાં વાતાવરણમાં જવાનું થતાં તેઓને તે પસંદ નહીં હોવાથી શાળાએ નહીં જવાનંુ કહે છે, પરંતુ બે-ત્રણ દિવસ શાળાએ કનિદૈ લાકિઅ મોકલવામાં આવતાં આ ફરિયાદ તેમની દૂર થઇ જાય છે. જો કે, કેટલાક વિદ્યાર્થીઓને સ્કૂલ જવાનો સમય થતાં જ વિદ્યાર્થીને ડર લાગવા માંડે છે.ધબકારા વધી કનિદૈ લાકિઅ જાય છે, પરસેવો વળી જાય છે અને ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગે છે. શાળાએ જવા સામે આક્રોશ વ્યકત કરે છે. બૂમાબૂમ કરીને વસ્તુઓ ફેંકવા માંડે છે. મનોચિકિત્સક કનિદૈ લાકિઅ ડો.પાર્થ.એ.સોનીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી કયારેક પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, ચક્કર આવવા, ઝાડા-ઊલટી અથવા છાતી અને કમરમાં કનિદૈ લાકિઅ દુઃખાવાની ફરિયાદ કરે છે. આવા વિદ્યાર્થીને શાળાએ જવાની ના પાડવામાં આવે કે તરત જ તેની બધી જ તકલીફ દૂર થઈ જાય છે. કયારેક વાલી બળપૂર્વક શાળાએ મોકલી દે તો એક-બે પિરિયડ પછી શાળાએથી ફોન આવે છે કે, તમારા બાળકને લઇ જાઓ. આ કારણોથી વિદ્યાર્થીનું ભણતર બગડે છે. એકાગ્રતા ઘટે છે. પાંચ ટકા વિદ્યાર્થીઓમાં સ્કૂલ ફોબિયા જોવા મળે છે. જો તેની સમસ્યાનું સમાધાન કરવામાં ન આવે તો ૪૦ ટકા કેસમાં વિદ્યાર્થી માનસિક બીમારીનો ભોગ પણ બની શકે છે.(૨૧.૪) સ્કૂલ ફોબિયાનાં લક્ષણો જણાય તો વાલીએ શું કરવું ? - જ વિદ્યાર્થી માથાનો દુઃખાવો, ચક્કર આવવા જેવી શારીરિક ફરિયાદ કરે તો પીડિયાટ્રિશિયન પાસે સારવાર કરાવવી. - જ બાળકને પ્રથમ કાઉન્સેલિંગ કરવું જોઇએ. આ અંગે કલાસ ટીચરને જાણ કરવી જોઇએ. કાઉન્સેલર કલાસ ટીચર અને સાઇકિયાટ્રિસ્ટની ટીમ બનાવી તેની સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ. આ અંગે પ્રિન્સિપાલને પણ જાણ કરવી જોઇએ. - જ શિક્ષક સાથે વિદ્યાર્થીની અનૌપચારિક વાતચીત અને મિટિંગ પણ ગોઠવવી જોઇએ. - જ વિદ્યાર્થીને સાડા પાંચ કલાકનો શાળાના પૂરતાં સમય નહીં, પરંતુ પ્રથમ એક કલાક પછી બીજા દિવસે બે કલાક એવી રીતે ક્રમશઃ સમયમાં વધારો કરવો જોઈએ. - જ વિદ્યાર્થી બે કલાક બેસે કે થોડું લેશન કરે તો તેેને પ્રોત્સાહિત કરવા ઇનામ આપો. આ કરવાથી તેની રુચિ વધશે અને સમસ્યા દૂર થશે. (11:48 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/25-06-2018/136870
Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....
સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો
સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ
(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)
તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો
વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો
*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)
Sr No | Product Name | Price | Gujarat Subsidy | India Subsidy | Total Subsidy | Customer Paid Amount | Required Place for Install |
30% | Sq. Feet | ||||||
1 | 1 Kilo Watt Solar Syatem | 0 | 0 | ||||
2 | 2 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day) | 138000 | 20000 | 41400 | 61400 | 76600 | 220 |
3 | 3 Kilo Watt Solar Syatem | 207000 | 20000 | 62100 | 82100 | 124900 | 330 |
4 | 4 Kilo Watt Solar Syatem | 276000 | 20000 | 82800 | 102800 | 173200 | 440 |
5 | 5 Kilo Watt Solar Syatem | 345000 | 20000 | 103500 | 123500 | 221500 | 550 |
6 | 6 Kilo Watt Solar Syatem | 414000 | 20000 | 124200 | 144200 | 269800 | 660 |
7 | 7 Kilo Watt Solar Syatem | 483000 | 20000 | 144900 | 164900 | 318100 | 770 |
8 | 8 Kilo Watt Solar Syatem | 552000 | 20000 | 165600 | 185600 | 366400 | 880 |
9 | 9 Kilo Watt Solar Syatem | 621000 | 20000 | 186300 | 206300 | 414700 | 990 |
10 | 10 Kilo Watt Solar Syatem | 690000 | 20000 | 207000 | 227000 | 463000 | 1100 |
Note :- | |||||||
1. Above Subsidy Applicable Only Home User | |||||||
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs) | |||||||
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card | |||||||
4. Process Charge Extra |
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
Source :-www.gayatrisolutiongroup.com
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment