Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
પાટીદાર અનામત આંદોલન વેગવંતુ બનશે :શહીદ યાત્રામાં પૂર્વે ઊંઝામાં બેઠક યોજાઈ
પાસ અને એસજીપી કાર્યકતાઓ રહયા ઉપસ્થિત :ગોપાલ ઈટાલીયા, દિવીપ સાબવા, સતીષ પટેલ કનિદૈ લાકિઅ અને નરેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા ઊંઝા :રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન ફરી વેગવંતુ બનશે શહીદ યાત્રાની શરૂઆત થનાર છે આ યાત્રા પહેલા કનિદૈ લાકિઅ ઊંઝામાં ઉમિયાધામ અકિલા ખાતે પાટીદાર આંદોલનકારીઓની એક બેઠક મળી છે. શહીદ યાત્રા દ્વારા આંદોલનને ફરીવાર જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. યાત્રામાં કનિદૈ લાકિઅ પાટીદાર સમાજની અગ્રણી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને આમંત્રણ આપવામાં અકીલા આવ્યું છે. આ બેઠકમાં પાસ અને એસપીજીની કાર્યકર્તા સહિત કનિદૈ લાકિઅ ગોપાલ ઈટાલીયા, દિવીપ સાબવા, સતીષ પટેલ અને નરેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા.પાટીદાર શહીદ યાત્રાનો પ્રારંભ આગામી 24મી તારીખના રોજ થવાનો છે. કનિદૈ લાકિઅ એક અંદાજે 4 હજાર કિલોમીટરનું અંતર કાપીને આ યાત્રા રાજ્યના વિવિધ શહેરોમાં ફરશે અને યાત્રાનું સમાપન ખોડલધામ ખાતે થવાનું છે. (8:16 pm IST)
હજુ ઘરની કિંમત ઓછી થશે : એક વર્ષની અંદર બિલ્ડર ફ્લેટ નહીં વેચે તો વેલ્યુના 10 ટકા ટેક્સ આપવો પડશે
બિલ્ડર્સ પર લગામ લગાવવા સરકારનો બીજો મોટો નિર્ણય નવી કનિદૈ લાકિઅ દિલ્હી :ઘરના ઘરનું સ્વપ્નુ સાકાર કરવા સરકારનો વધુ એક નિર્ણંય 3મદદરૂપ થશે અને ઘરની કિંમત હજુ વધારે ઓછી થઈ શકે છે. સરકારે એપાર્ટમેંટના કનિદૈ લાકિઅ નિર્માણના એક અકિલા વર્ષની અંદર તેને વેચવાનું બંધનકર્તા બનાવી દીધુ છે આ કાયદો હવે લાગૂ પણ કરી દેવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, ઓક્યૂપેંસી કનિદૈ લાકિઅ સર્ટીફિકેટ (ઓસી) મળ્યાના એક વર્ષની અંદર બિલ્ડર જો ફ્લેટ ન વેંચે તો તેની અકીલા કુલ વેલ્યૂના લગભગ 10 ટકા ટેક્સ તરીકે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કનિદૈ લાકિઅ આપવો પડશે. આના માટે ઈન્કમ ટેક્સના સેક્શન 22 અને સેક્શન 23માં ફેરફાર કરવામાં આવ્યો છે. રિયલ્ટી કન્સલ્ટંટ જેએલએલ ઈન્ડિયા અનુસાર, કનિદૈ લાકિઅ દેશમાં હાલના સમયમાં લગભગ 4.5 લાખ ફ્લેટ્સ અનસોલ્ડ છે. બિલ્ડરો માટે આ ફ્લેટ્સને વેંચવા હવે જરૂરી બની ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ કનિદૈ લાકિઅ કારણોસર ફ્લેટની કિંમત હજુ ઓછી થઈ જશે.. રિયલ એસ્ટેટ એક્સપર્ટ પ્રદિપ મિશ્રા અનુસાર, સરકારના આ નિર્ણયથી ભલે બિલ્ડર્સને મુશ્કેલી ઉભી થશે, પરંતુ કનિદૈ લાકિઅ ઘર ખરીદવા માંગતા લોકો માટે આ સારા સમાચાર છે, કારણ કે હવે ગમે તે ભોગે બિલ્ડર તૈયાર થઈ ગયેલ મકાન વેંચવા માંગશે. રિયલ એસ્ટેટ એક્સપર્ટ કનિદૈ લાકિઅ પ્રદિપ મિશ્રા અનુસાર, સરકારના આ નિર્ણયથી ભલે બિલ્ડર્સને મુશ્કેલી ઉભી થશે, પરંતુ ઘર ખરીદવા માંગતા લોકો માટે આ સારા સમાચાર છે, કારણ કે હવે ગમે તે ભોગે બિલ્ડર તૈયાર થઈ ગયેલ મકાન વેંચવા માંગશે. કિંમતો ઓછી કરવાનો છે ઈરાદો - તે સ્પષ્ટ છે કે, સરકારના આ પગલા પાછળ તેનો ઉદ્દેશ્ય ફ્લેટની કિંમત ઓછી કરવાનો છે, જેથી એવા લોકોના ઘરના સપના પણ પુરા થઈ શકે, જે લોકો હજુ સુધી ઘર નથી ખરીદી શકતા. એકબાજુ બિલ્ડર ફ્લેટનો ભાવ સારો મળે તે માટે ધીમે ધીમે ફ્લેટનું વેચાણ કરતા હોય છે, અને બીજી તરફ ખરીદનાર કિંમત વધારે હોવાના કારણે ખરીદી નથી શકતા. જેથી હાલમાં અનસોલ્ડ ફ્લેટ્સની સંખ્યા વધતી જાય છે. ડેવલપર્સ પર કેટલો લાગશે ટેક્સ - જો બિલ્ડર્સ એક વર્ષની અંદર એપાર્ટમેન્ટ નહીં વેંચે તો, તેણે તે ફ્લેટના રેંટલ વેલ્યૂનો લગભગ 30 ટકા ભાગ આપવો પડશે. જો વધુ સમય સુધી ફ્લેટ્સ ન વેચે તો કુલ કિંમતના 10 ટકા સુધી ટેક્સ જઈ શકે છે. મતલબ કે જો ફ્લેટ્સની કિંમત 1 કરોડ હોય તો બિલ્ડરે 10 લાખ ટેક્સ ચૂકવવો પડી શકે છે. ડેવલપર્સ પર કેટલો લાગશે ટેક્સ - જો બિલ્ડર્સ એક વર્ષની અંદર એપાર્ટમેન્ટ નહીં વેંચે તો, તેણે તે ફ્લેટના રેંટલ વેલ્યૂનો લગભગ 30 ટકા ભાગ આપવો પડશે. જો વધુ સમય સુધી ફ્લેટ્સ ન વેચે તો કુલ કિંમતના 10 ટકા સુધી ટેક્સ જઈ શકે છે. મતલબ કે જો ફ્લેટ્સની કિંમત 1 કરોડ હોય તો બિલ્ડરે 10 લાખ ટેક્સ ચૂકવવો પડી શકે છે. સારૂ થશે રિયલ્ટી સેક્ટર - સરકારના આ નિર્ણયથી વેચાયેલા વગરના ભાવ ખાવા માટે પડી રહેલ ફ્લેટ્સની સંખ્યા ઓછી થશે. સારૂ થશે રિયલ્ટી સેક્ટર - સરકારના આ નિર્ણયથી વેચાયેલા વગરના ભાવ ખાવા માટે પડી રહેલ ફ્લેટ્સની સંખ્યા ઓછી થશે. સારૂ થશે રિયલ્ટી સેક્ટર - સરકારના આ નિર્ણયથી વેચાયેલા વગરના ભાવ ખાવા માટે પડી રહેલ ફ્લેટ્સની સંખ્યા ઓછી થશે. બજેટમાં હતો આ ટેક્સનો સંકેત - 2017ના બજેટમાં જ આ વાતનો સંકેત આપી દેવામાં આવ્યો હતો કે, જો કોઈ ફ્લેટ્સને એક વર્ષથી વધારે સમય હોલ્ડ પર રાખવામાં આવશે તો તેના પર ટેક્સ લગાવવામાં આવી શકે છે. બજેટમાં હતો આ ટેક્સનો સંકેત - 2017ના બજેટમાં જ આ વાતનો સંકેત આપી દેવામાં આવ્યો હતો કે, જો કોઈ ફ્લેટ્સને એક વર્ષથી વધારે સમય હોલ્ડ પર રાખવામાં આવશે તો તેના પર ટેક્સ લગાવવામાં આવી શકે છે. લાંબા સમયે નકારાત્મક અસર પણ - એક્સપર્ટ પ્રદિપ મિશ્રાના જણાવ્યા અનુસાર, સરકારના આ નિર્ણયના પગલે કોઈ શક નથી કે બિલ્ડર્સ ઉતાવળમાં પોતાના પ્રોજેક્ટનું વેચાણ કરવાનું શરૂ કરશે, પરંતુ બાદમાં તે લાંબુ વિચારીને જ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગશે, જેની અસર અગામી આવનાર પ્રોજેક્ટ પર રહેશે, બિલ્ડર લગભગ નવા પ્રોજેક્ટની કોસ્ટ પહેલા કરતા પણ વધારી શકે છે, જેથી ટેક્સ ભરવો પડે તો તેને મોટી અસર ન થાય. (12:00 am IST)
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure (Quickheal)
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com
પાટીદાર અનામત આંદોલન વેગવંતુ બનશે :શહીદ યાત્રામાં પૂર્વે ઊંઝામાં બેઠક યોજાઈ
પાસ અને એસજીપી કાર્યકતાઓ રહયા ઉપસ્થિત :ગોપાલ ઈટાલીયા, દિવીપ સાબવા, સતીષ પટેલ કનિદૈ લાકિઅ અને નરેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા ઊંઝા :રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન ફરી વેગવંતુ બનશે શહીદ યાત્રાની શરૂઆત થનાર છે આ યાત્રા પહેલા કનિદૈ લાકિઅ ઊંઝામાં ઉમિયાધામ અકિલા ખાતે પાટીદાર આંદોલનકારીઓની એક બેઠક મળી છે. શહીદ યાત્રા દ્વારા આંદોલનને ફરીવાર જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. યાત્રામાં કનિદૈ લાકિઅ પાટીદાર સમાજની અગ્રણી ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને આમંત્રણ આપવામાં અકીલા આવ્યું છે. આ બેઠકમાં પાસ અને એસપીજીની કાર્યકર્તા સહિત કનિદૈ લાકિઅ ગોપાલ ઈટાલીયા, દિવીપ સાબવા, સતીષ પટેલ અને નરેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા.પાટીદાર શહીદ યાત્રાનો પ્રારંભ આગામી 24મી તારીખના રોજ થવાનો છે. કનિદૈ લાકિઅ એક અંદાજે 4 હજાર કિલોમીટરનું અંતર કાપીને આ યાત્રા રાજ્યના વિવિધ શહેરોમાં ફરશે અને યાત્રાનું સમાપન ખોડલધામ ખાતે થવાનું છે. (8:16 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/18-06-2018/80525
હરિયાળી - પાણીનું પ્રમાણ ઘટયું : ઝારખંડ - રાજસ્થાન બાદ
ભારતમાં ત્રીજું સૌથી વધારે 'ઉજ્જડ' રાજ્ય છે ગુજરાત
નવી દિલ્હી તા. ૧૮ : ભારતમાં રણપ્રદેશ ધરાવતા કનિદૈ લાકિઅ વિસ્તારોમાં ગુજરાત ત્રીજા ક્રમાંકે આવે છે. પહેલા ક્રમાંકે ઝારખંડ અને બીજા પર રાજસ્થાન આવે છે. ગુજરાતના ૧.૯૬ કરોડ હેકટર્સ વિસ્તારમાંથી કનિદૈ લાકિઅ ૫૨ ટકા રણપ્રદેશ અકિલા છે. ઝારખંડમાં ૬૮.૯૮ ટકા રણવિસ્તાર છે જયારે ગુજરાત અને રાજસ્થાનમાં ૬૨.૯૦ ટકા વિસ્તાર રણપ્રદેશ છે. તાજેતરમાં જ સ્પેસ કનિદૈ લાકિઅ એપ્લિકેશન સેન્ટર(SAC) દ્વારા રીલિઝ કરવામાં આવેલા ડીઝર્ટીફિકેશન એન્ડ લેન્ડ ડિગ્રેડેશન અકીલા એટલાસ ઓફ ઈન્ડિયા ૨૦૧૬ અનુસાર, ૨૦૦૩-૨૦૦૫ અને ૨૦૧૧-૨૦૧૩ કનિદૈ લાકિઅ દરમિયાન ઝારખંડમાં રણવિસ્તારમાં ૧.૦૧ ટકા વધારો થયો છે જયારે રાજસ્થાનમાં ૦.૨૯ ટકાનો ઘટાડો થયો છે. Desertification એટલે કે ઉજ્જડ જમીન કનિદૈ લાકિઅ એવા વિસ્તારને કહેવામાં આવે છે, જયાં શુષ્ક જમીન વધારે હોય, પાણીનું પ્રમાણ ઘટી ગયું હોય અને હરિયાળી તેમજ વાઈલ્ડાઈફમાં પણ ઘટાડો થયો હોય. કનિદૈ લાકિઅ એટલાસ અનુસાર પાછલા આઠ વર્ષમાં, પાણીને કારણે મહત્ત્।મ ધોવાણ થયું છે. ૧.૮૫ લાખ હેકટર જમીનમાંથી ૭૧૩૯૮ હેકટર જમીનનું ધોવાણ થયું છે. વિશ્લેષણ કનિદૈ લાકિઅ અનુસાર, દેશના TGA (Total Geographic Area)માં ઉતરતા ક્રમમાં જોવા જઈએ તો સૌથી વધારે લેન્ડ ડિગ્રેડેશન રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, જમ્મુ કનિદૈ લાકિઅ અને કાશ્મીર, કર્ણાટક, ઝારખંડ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ અને તેલંગણામાં થયું છે. કેરળ, અસમ, મિઝોરમ, હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને અરુણાચલ પ્રદેશ એવા રાજયો છે જયાં ૧૦ ટકાથી પણ ઓછા વિસ્તારમાં લેન્ડ ડિગ્રેડેશન જોવા મળ્યું છે.(૨૧.૬) (9:58 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/18-06-2018/136237
GSTને વર્ષ પૂ રું થઇ રહ્યું છે છતાં હજુ ઘણાં વેપારીઓને રિફંડના ફાંફા
વેપારીઓને રિફંડ નહીં મળે તો સરકાર સામે આંદોલન પાક્કું !: કસ્ટમના રિફંડ પખવાડિયાનો કનિદૈ લાકિઅ પણ લગભગ ફિયાસ્કો, એકસપોર્ટર્સ નિરાશ નવી દિલ્હી તા. ૧૮ : 'એક દેશ એક કર'ના સૂત્ર સાથે અમલી બનાવાયેલા GSTના કાયદાને એક વર્ષ પુરું થઇ રહ્યું કનિદૈ લાકિઅ છે ત્યારે અકિલા સરકારની તિજોરીમાં વેપારીઓના 'કર'ના રૂપિયા આવી ગયા છે પરંતુ વેપારીઓને મહિનાઓથી રિફંડ મળતું નથી. GSTના અમલ ટાણે વેપારીઓ કનિદૈ લાકિઅ રિફંડ માટે કલેઇમ કરે તો ગણતરીના દિવસોમાં જ રિફંડ મળી જશે તેવી જાહેરાત કરવામાં અકીલા આવી હતી. પણ વરવી વાસ્તવિકતા એ છે કે મહિનાઓથી વેપારીઓ કનિદૈ લાકિઅ અને એકસપોર્ટર્સ રિફંડ માટે વલખાં મારી રહ્યાં છે. એક તરફ સરકારને ટેકસ વહેલો લઇ લેવો છે પરંતુ વેપારીઓને તેમના હક્કના રિફંડના રૂપિયા આપવા કનિદૈ લાકિઅ નથી. છેલ્લા ઘણા સમયથી વેપારી અને જુદા જુદા વેપારી સંગઠનોમાં જો હવે રિફંડ નહીં મળે તો આંદોલન માટેની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ૧લી જૂલાઇ, ૨૦૧૭ના કનિદૈ લાકિઅ રોજથી ભારે વિવાદો સાથે GSTનો અમલ શરૂ થઇ ગયો હતો. આ એક વર્ષ દરમિયાન સરકારે GSTમાં સેંકડો સુધારા-વધારા કર્યાં છે પરંતુ રિફંડના મુદ્દે કોઇ કનિદૈ લાકિઅ જ નિયમ લાગુ પડતા નથી. છેલ્લા એક વર્ષ દરમિયાન વેપારીઓ- એકસપોર્ટરોની બે મુખ્ય ફરિયાદો રહી છે. જેમાં પહેલી એ છે કે GSTનું પોર્ટલ બરોબર કામ કનિદૈ લાકિઅ કરતું નથી. બીજી ફરિયાદ એ છે કે રિફંડ આપવામાં ડિપાર્ટમેન્ટ આડોડાઇ કરી રહ્યું છે.વર્ષ ૨૦૧૮ની શરૂઆતથી અત્યાર સુધીમાં સરકારે રિફંડ માટે જુદા જુદા કાર્યક્રમોની જાહેરાત કરી છે પરંતુ તેનો અમલ માત્ર કાગળો ઉપર જ થયો છે. તાજેતરમાં કસ્ટમ ડિપાર્ટમેન્ટનું રિફંડ પખવાડિયું પૂર્ણ થયું છે, તેમાં પણ એકસપોર્ટર્સને રિફંડ મળ્યા જ નથી. અધિકારીઓ સંપૂર્ણ સિસ્ટમ કમ્પ્યૂટરાઇઝડ હોવાથી કોઇ પણ ટેકનિકલ ખામીને લઇને રિફંડ અટકી પડ્યું હોવાના ખૂલાસા કરી રહ્યા છે. આ રિફંડ ન મળતાં વેપારીઓની રોકડ રકમ લગભગ બ્લોક થઇ ગઇ છે. બીજી તરફ, સરકાર ચાલુ વર્ષથી વહેલો ટેકસ ઉઘરાવી લેવા માટે નિયમો બનાવી રહી છે ત્યારે વેપારીઓની એક જ ફરિયાદ છે કે પહેલાં અમારા રિફંડના નાણાં તો આપો પછી ટેકસ માગજો. જો આવી સ્થિતિ લાંબા સમય સુધી રહી તો સરકારને વેપારીઓના રોષનો ચોક્કસ જ ભોગ બનવું પડશે.(૨૧.૮) (10:00 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/18-06-2018/136239
જમ્મુ કાશ્મીર : યુદ્ધવિરામ નહીં લંબાવવા આખરે નિર્ણય કરાયો
ત્રાસવાદીઓ સામે તુટી પડવા સેનાને રાજનાથસિંહનો સ્પષ્ટ આદેશ : રમઝાનના પવિત્ર મહિના દરમિયાન આતંકવાદી કનિદૈ લાકિઅ હુમલા અને સરહદ ઉપર ગોળીબારની ઘટના વધ્યા બાદ દેશભરના લોકોના આક્રોશ વચ્ચે કઠોર નિર્ણય નવીદિલ્હી,તા. ૧૭ : જમ્મુ કાશ્મીરમાં હાલના દિવસોમાં કનિદૈ લાકિઅ વધી ગયેલી અકિલા આતંકવાદી હિંસા અને પથ્થરબાજીની ઘટના બાદ લોકોના આક્રોશ વચ્ચે યુદ્ધવિરામની અવધિને નહીં લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો કનિદૈ લાકિઅ છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે સેનાને ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરવા અકીલા છુટો દોર આપી દીધો છે. આના લીધે હવે સેના ત્રાસવાદીઓ સામે કનિદૈ લાકિઅ પહેલાની જેમ આક્રમક કાર્યવાહી કરશે. ભારત સરકારે રમઝાનના પવિત્ર મહિના દરમિયાન કાશ્મીરમાં યુદ્ધવિરામની જાહેરાત કરી હતી પરંતુ આ ગાળા દરમિયાન કનિદૈ લાકિઅ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાની સંખ્યામાં જંગી વધારો થયો હતો. ત્રાસવાદીઓએ સેનાને ટાર્ગેટ બનાવીને અનેક હુમલા કર્યા હતા. હાલના દિવસોમાં જ રાઇઝિંગ કનિદૈ લાકિઅ કાશ્મીરના એડિટર સુજાત બુખારીની હત્યા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ જ કેન્દ્ર સરકારના આ નિર્ણયની વ્યાપક ટિકા થઇ રહી હતી. ઇદ બાદ દિલ્હીમાં કનિદૈ લાકિઅ યોજાયેલી બેઠકમાં યુદ્ધવિરામને નહીં લંબાવવાનો આખરે નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે આજે આ અંગેનો નિર્ણય કર્યો કનિદૈ લાકિઅ હતો. રાજનાથે કહ્યું હતું કે, રમઝાન દરમિયાન યુદ્ધવિરામના નિર્ણયની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. મુસ્લિમ ભાઈઓ અને બહેનોએ શાંતિપૂર્ણરીતે રમઝાન મનાવવા માટે સુરક્ષા દળોને સરકારના નિર્ણય અમલી કરવામાં સફળતા મેળવી હતી. રાજનાથસિંહનું કહેવું છે કે, જમ્મુ કાશ્મીરની સાથે સાથે સમગ્ર દેશના લોકોએ આ નિર્ણયની પ્રશંસા કરી હતી. સામાન્ય લોકો માટે આ નિર્ણયથી રાહત થઇ હતી. એવી આશા હતી કે, દરેક વ્યક્તિ આ પહેલની સફળતાની ખાતરી કરશે. સુરક્ષા દળોએ આ અવધિના ગાળા દરમિયાન સંયમપૂર્વકની કાર્યવાહી કરી હતી જ્યારે ત્રાસવાદીઓએ હુમલા જારી રાખ્યા હતા. આના લીધે મોત અને ઘાયલોની સંખ્યા વધી ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું છે કે, હવે યુદ્ધવિરામના ગાળાને લંબાવવામાં આવી રહ્યો નથી જેથી સેના ત્રાસવાદીઓ સામે પોતાની રીતે કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર છે. હુમલા, હિંસા અને હત્યાઓને રોકવા માટે સેના પોતાનીરીતે કાર્યવાહી કરી શકે છે. ભારત સરકાર હિંસા અને આતંકવાદ મુક્ત જમ્મુ કાશ્મીરના લક્ષ્યાંક ઉપર કટિબદ્ધ છે. યુદ્ધવિરામના ગાળા દરમિયાન પાકિસ્તાને તેની નાપાક હરકતો સરહદ ઉપર જારી રાખી હતી. યુદ્ધવિરામનો ભંગ કરીને વારંવાર ગોળીબાર કર્યો છે. બીજી બાજુ રમઝાનના પવિત્ર મહિના દરમિયાન છેલ્લા કેટલાક દિવસોમાં પથ્થરબાજો દ્વારા સુરક્ષા દળો ઉપર હુમલાની ઘટનાઓ વધી હતી. ગઇકાલે સરહદ ઉપર ગોળીબારમાં નવસેરા સેકટરમાં ભારતીય જવાન શહીદ થયા હતા. બીજી બાજુ અરણીયા સેકટરમાં શનિવારે વહેલી પરોઢે ચાર વાગે ઈદના પ્રસંગે પાકિસ્તાન તરફથી નાપાક હરકત કરવામાં આવી હતી. બીએસએફએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનો ભંગ કરીે ગોળીબારનો સીલસીલો જારી રહ્યો છે. અટારી અને વાઘા સરહદ ઉપર હાલના ગોળીબારની અસર જોવા મળી હતી. બીએસએફના જવાનો અને પાકિસ્તાની જવાનો વચ્ચે મીઠાઈઓની આપ-લે કરવામાં આવી ન હતી. અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પગલા લેવાઈ રહ્યા છે. એવા અહેવાલ મળ્યા છે કે, અમરનાથ યાત્રા દરમિયાન દહેશત ફેલાવવાના હેતુથી ત્રાસવાદીઓ શ્રદ્ધાળુઓ અને સુરક્ષા દળો ઉપર બોંબથી હુમલા કરી શકે છે. રમઝાનના યુદ્ધવિરામના ગાળા દરમિયાન ત્રણ ડઝનથી વધુ લોકોને ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારી ચુક્યા છે. શ્રીનગરમાં જુદી જુદી જગ્યાઓએ ૧૮ ગ્રેનેડો ઝીંકવામાં આવ્યા છે જેમાં ૨૪થી વધુ લોકોના મોત થયા છે. આ વર્ષે જાન્યુઆરીથી હજુ સુધી ૧૪૩ લોકોના મોત થયા છે. જેમાં ૩૭ નાગરિકોનો સમાવેશ થાય છે. ૩૩ સુરક્ષા જવાનો પણ શહીદ થયા છે. ૧૪૩ પૈકી ત્રણ ડઝન લોકોના મોત રમઝાન દરમિયાન થયા છે . સરહદે પાકિસ્તાને નાપાક હરકત જારી રાખી છે. (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/18-06-2018/136228
દિલ્હીમાં આપ ના હજારો સમર્થકોની પીએમ હાઉસ તરફ કૂચ પોલીસે અટકાવી કેજરીવાલને ગમે ત્યારે ગવર્નર હાઉસમાંથી ઉઠાવી લેવાશે : રાષ્ટ્રપતિ શાસનના ભણકારા
પોલીસે અનેક કનિદૈ લાકિઅ નેતાઓને સંસદ માર્ગે રોક્યા: આઈએએસ ઓફિસરોએ હડતાળના આરોપ નકાર્યા નવી દિલ્હી :દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના આમ આદમી પાર્ટીના હજારો કનિદૈ લાકિઅ સમર્થકો દિલ્હીમાં અકિલા પીએમ હાઉસ તરફ કૂચ કરતા પોલીસે અટકાવી દીધા છે અનેક નેતાઓ સાથે છે.સંસદ માર્ગ ઉપર પોલીસે રોકી લીધેલ છે.દિલ્હીના રાજ્યપાલ કનિદૈ લાકિઅ અનિલ બૈજલ અને મોદી સરકાર વિરુદ્ધ આ કૂચ નીકળી છે.૭ દિવસથી કેજરીવાલ અને અકીલા પ્રધાનો ગવર્નર હાઉસમાં ધરણા અને ઉપવાસ કરી રહ્યા છે દિલ્હીના કનિદૈ લાકિઅ આઈએસએ અફસરો હડતાળ પાર ઉતરી ગયાનો અને આપ સરકારને કામ કરવા દેતા ન હોવાનો આરોપ કેજરીવાલે મુક્યો છે. દરમિયાન હમણાજ આઈએએસ ઓફિસર્સ કનિદૈ લાકિઅ એસોસીએશને કહ્યું છે કે પુરી ઈમાનદારી સાથે આઈએએસ અધિકારી કામ કરી રહ્યા છે અને રાજનીતિ સાથે અમારે કોઈ લેવાદેવા નથી દરમિયાન ગમે ત્યારે કેજરીવાલ કનિદૈ લાકિઅ અને પ્રધાનોને ગવર્નર હાઉસમાંથી ઉઠાવી લેવાશે અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાશન લાદી દેવાશે તેવી ભારે હવા છે (12:00 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/18-06-2018/136227
હજુ ઘરની કિંમત ઓછી થશે : એક વર્ષની અંદર બિલ્ડર ફ્લેટ નહીં વેચે તો વેલ્યુના 10 ટકા ટેક્સ આપવો પડશે
બિલ્ડર્સ પર લગામ લગાવવા સરકારનો બીજો મોટો નિર્ણય નવી કનિદૈ લાકિઅ દિલ્હી :ઘરના ઘરનું સ્વપ્નુ સાકાર કરવા સરકારનો વધુ એક નિર્ણંય 3મદદરૂપ થશે અને ઘરની કિંમત હજુ વધારે ઓછી થઈ શકે છે. સરકારે એપાર્ટમેંટના કનિદૈ લાકિઅ નિર્માણના એક અકિલા વર્ષની અંદર તેને વેચવાનું બંધનકર્તા બનાવી દીધુ છે આ કાયદો હવે લાગૂ પણ કરી દેવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર, ઓક્યૂપેંસી કનિદૈ લાકિઅ સર્ટીફિકેટ (ઓસી) મળ્યાના એક વર્ષની અંદર બિલ્ડર જો ફ્લેટ ન વેંચે તો તેની અકીલા કુલ વેલ્યૂના લગભગ 10 ટકા ટેક્સ તરીકે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કનિદૈ લાકિઅ આપવો પડશે. આના માટે ઈન્કમ ટેક્સના સેક્શન 22 અને સેક્શન 23માં ફેરફાર કરવામાં આવ્યો છે. રિયલ્ટી કન્સલ્ટંટ જેએલએલ ઈન્ડિયા અનુસાર, કનિદૈ લાકિઅ દેશમાં હાલના સમયમાં લગભગ 4.5 લાખ ફ્લેટ્સ અનસોલ્ડ છે. બિલ્ડરો માટે આ ફ્લેટ્સને વેંચવા હવે જરૂરી બની ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ કનિદૈ લાકિઅ કારણોસર ફ્લેટની કિંમત હજુ ઓછી થઈ જશે.. રિયલ એસ્ટેટ એક્સપર્ટ પ્રદિપ મિશ્રા અનુસાર, સરકારના આ નિર્ણયથી ભલે બિલ્ડર્સને મુશ્કેલી ઉભી થશે, પરંતુ કનિદૈ લાકિઅ ઘર ખરીદવા માંગતા લોકો માટે આ સારા સમાચાર છે, કારણ કે હવે ગમે તે ભોગે બિલ્ડર તૈયાર થઈ ગયેલ મકાન વેંચવા માંગશે. રિયલ એસ્ટેટ એક્સપર્ટ કનિદૈ લાકિઅ પ્રદિપ મિશ્રા અનુસાર, સરકારના આ નિર્ણયથી ભલે બિલ્ડર્સને મુશ્કેલી ઉભી થશે, પરંતુ ઘર ખરીદવા માંગતા લોકો માટે આ સારા સમાચાર છે, કારણ કે હવે ગમે તે ભોગે બિલ્ડર તૈયાર થઈ ગયેલ મકાન વેંચવા માંગશે. કિંમતો ઓછી કરવાનો છે ઈરાદો - તે સ્પષ્ટ છે કે, સરકારના આ પગલા પાછળ તેનો ઉદ્દેશ્ય ફ્લેટની કિંમત ઓછી કરવાનો છે, જેથી એવા લોકોના ઘરના સપના પણ પુરા થઈ શકે, જે લોકો હજુ સુધી ઘર નથી ખરીદી શકતા. એકબાજુ બિલ્ડર ફ્લેટનો ભાવ સારો મળે તે માટે ધીમે ધીમે ફ્લેટનું વેચાણ કરતા હોય છે, અને બીજી તરફ ખરીદનાર કિંમત વધારે હોવાના કારણે ખરીદી નથી શકતા. જેથી હાલમાં અનસોલ્ડ ફ્લેટ્સની સંખ્યા વધતી જાય છે. ડેવલપર્સ પર કેટલો લાગશે ટેક્સ - જો બિલ્ડર્સ એક વર્ષની અંદર એપાર્ટમેન્ટ નહીં વેંચે તો, તેણે તે ફ્લેટના રેંટલ વેલ્યૂનો લગભગ 30 ટકા ભાગ આપવો પડશે. જો વધુ સમય સુધી ફ્લેટ્સ ન વેચે તો કુલ કિંમતના 10 ટકા સુધી ટેક્સ જઈ શકે છે. મતલબ કે જો ફ્લેટ્સની કિંમત 1 કરોડ હોય તો બિલ્ડરે 10 લાખ ટેક્સ ચૂકવવો પડી શકે છે. ડેવલપર્સ પર કેટલો લાગશે ટેક્સ - જો બિલ્ડર્સ એક વર્ષની અંદર એપાર્ટમેન્ટ નહીં વેંચે તો, તેણે તે ફ્લેટના રેંટલ વેલ્યૂનો લગભગ 30 ટકા ભાગ આપવો પડશે. જો વધુ સમય સુધી ફ્લેટ્સ ન વેચે તો કુલ કિંમતના 10 ટકા સુધી ટેક્સ જઈ શકે છે. મતલબ કે જો ફ્લેટ્સની કિંમત 1 કરોડ હોય તો બિલ્ડરે 10 લાખ ટેક્સ ચૂકવવો પડી શકે છે. સારૂ થશે રિયલ્ટી સેક્ટર - સરકારના આ નિર્ણયથી વેચાયેલા વગરના ભાવ ખાવા માટે પડી રહેલ ફ્લેટ્સની સંખ્યા ઓછી થશે. સારૂ થશે રિયલ્ટી સેક્ટર - સરકારના આ નિર્ણયથી વેચાયેલા વગરના ભાવ ખાવા માટે પડી રહેલ ફ્લેટ્સની સંખ્યા ઓછી થશે. સારૂ થશે રિયલ્ટી સેક્ટર - સરકારના આ નિર્ણયથી વેચાયેલા વગરના ભાવ ખાવા માટે પડી રહેલ ફ્લેટ્સની સંખ્યા ઓછી થશે. બજેટમાં હતો આ ટેક્સનો સંકેત - 2017ના બજેટમાં જ આ વાતનો સંકેત આપી દેવામાં આવ્યો હતો કે, જો કોઈ ફ્લેટ્સને એક વર્ષથી વધારે સમય હોલ્ડ પર રાખવામાં આવશે તો તેના પર ટેક્સ લગાવવામાં આવી શકે છે. બજેટમાં હતો આ ટેક્સનો સંકેત - 2017ના બજેટમાં જ આ વાતનો સંકેત આપી દેવામાં આવ્યો હતો કે, જો કોઈ ફ્લેટ્સને એક વર્ષથી વધારે સમય હોલ્ડ પર રાખવામાં આવશે તો તેના પર ટેક્સ લગાવવામાં આવી શકે છે. લાંબા સમયે નકારાત્મક અસર પણ - એક્સપર્ટ પ્રદિપ મિશ્રાના જણાવ્યા અનુસાર, સરકારના આ નિર્ણયના પગલે કોઈ શક નથી કે બિલ્ડર્સ ઉતાવળમાં પોતાના પ્રોજેક્ટનું વેચાણ કરવાનું શરૂ કરશે, પરંતુ બાદમાં તે લાંબુ વિચારીને જ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માંગશે, જેની અસર અગામી આવનાર પ્રોજેક્ટ પર રહેશે, બિલ્ડર લગભગ નવા પ્રોજેક્ટની કોસ્ટ પહેલા કરતા પણ વધારી શકે છે, જેથી ટેક્સ ભરવો પડે તો તેને મોટી અસર ન થાય. (12:00 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/18-06-2018/136226
સરકારી શાળાઓમાંથી નિઃશુલ્ક શિક્ષણ મેળવીને બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવે : એસ.એમ. ખટાણા
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણા - મેરૂપરમાં કનિદૈ લાકિઅ શાળા પ્રવેશોત્સવ મોરબી તા. ૧૮ : સરકાર દવારા કન્યા કેળવણી માટે અનેક યોજનાઓ કયર્િાન્વત કરી છે. વાલીઓ કન્યાને પુરૂ શિક્ષણ આપવા જાગૃત બને કનિદૈ લાકિઅ તેમ મોરબી જિલ્લા અકિલા વિકાસ અધિકારીશ્રી એસ.એમ.ખટાણાએ મોરબી જિલ્લામાં કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવના આજે બીજા દિવસે હળવદ તાલુકાના મેરૂપર કનિદૈ લાકિઅ અને ઢવાણાની શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોને શાળા પ્રવેશ કરાવી જણાવ્યું હતું. શ્રી અકીલા ખટાણા અને ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો દવારા હળવદ કનિદૈ લાકિઅ તાલુકાના મેરૂપર ગામની માધ્યમિક અને પ્રાથમિક શાળામાં મળી કુલ-૩૮ બાળકો તેમજ ઢવાણા માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં મળી કુલ ૫૮ બાળકો મળી કુલ કનિદૈ લાકિઅ ૯૩ બાળકોને શૈક્ષણિક કીટ અને પુસ્તકો અર્પણ કરી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખટાણાએ વધુમાં જણાવ્યું કે આજે કનિદૈ લાકિઅ સરકારી શાળાઓમાં વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા નિઃશુલ્ક શિક્ષણની સુવિધા સરકારે પુરી પાડી છે. ત્યારે વાલીઓ પોતાનું બાળક શિક્ષણથી વંચિત ન રહે કનિદૈ લાકિઅ તે માટેની પુરતી જાગૃતિ કેળવે સાથે કન્યાને પુરૂ શિક્ષણ આપવા પર ભાર મુકયો હતો. વધુમાં ખટાણાએ ઉપસ્થિત વાલીઓને પોતાના બાળકોમાં રૂચી લઇ તેના કનિદૈ લાકિઅ ઉત્સાહમાં વધારો કરવાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધવાથી ભણીને આગળ વધે તે માટે બાળકો પાછળ ધ્યાને દેવા તેમજ અનુકૂળતાએ શાળામાં શિક્ષકો પાસેથી તમારા બાળકની નબળાઇ શિક્ષકો પાસેથી જાણી તેનો હલ કરવા ભાર મુકયો છે. મેરૂપર ગામે પ્રાથમિક શાળાને પ્રાઇવેટ શાળા સમકક્ષ બનાવવા બદલ શિક્ષકો અને ગામ લોકોના સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા હતા. મેરૂપર શાળામાં આર્થિક સહયોગ આપવા બદલ દાતાશ્રીઓ ભાવીનભાઇ ખેર, મહેન્દ્રસિંહ વાઘેલા, નરવીર કુમાર પરમાર, દિનેશભાઇ પટેલનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્રારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.જી. દેસાઇ, સી.આર.સી. મહેન્દ્રભાઇ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહયા હતા. (9:11 am IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/18-06-2018/89842
Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....
સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો
સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ
(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)
તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો
વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો
*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)
Sr No | Product Name | Price | Gujarat Subsidy | India Subsidy | Total Subsidy | Customer Paid Amount | Required Place for Install |
30% | Sq. Feet | ||||||
1 | 1 Kilo Watt Solar Syatem | 0 | 0 | ||||
2 | 2 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day) | 138000 | 20000 | 41400 | 61400 | 76600 | 220 |
3 | 3 Kilo Watt Solar Syatem | 207000 | 20000 | 62100 | 82100 | 124900 | 330 |
4 | 4 Kilo Watt Solar Syatem | 276000 | 20000 | 82800 | 102800 | 173200 | 440 |
5 | 5 Kilo Watt Solar Syatem | 345000 | 20000 | 103500 | 123500 | 221500 | 550 |
6 | 6 Kilo Watt Solar Syatem | 414000 | 20000 | 124200 | 144200 | 269800 | 660 |
7 | 7 Kilo Watt Solar Syatem | 483000 | 20000 | 144900 | 164900 | 318100 | 770 |
8 | 8 Kilo Watt Solar Syatem | 552000 | 20000 | 165600 | 185600 | 366400 | 880 |
9 | 9 Kilo Watt Solar Syatem | 621000 | 20000 | 186300 | 206300 | 414700 | 990 |
10 | 10 Kilo Watt Solar Syatem | 690000 | 20000 | 207000 | 227000 | 463000 | 1100 |
Note :- | |||||||
1. Above Subsidy Applicable Only Home User | |||||||
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs) | |||||||
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card | |||||||
4. Process Charge Extra |
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 12 June 2018 & 30 July 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
Source :-www.gayatrisolutiongroup.com
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment