Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
ખેડૂત આંદોલન ત્રીજા દિવસે જારી : કિંમતો આસમાન પર
શાકભાજી, દૂધ પુરવઠો હવે ખોરવાઈ રહ્યો છે : લોન માફી અને પાક માટે યોગ્ય કિંમતની માંગણીને લઇને ખેડૂતો આંદોલન કનિદૈ લાકિઅ ઉપર : સુત્રોચ્ચાર અને દેખાવો અકબંધ નવી દિલ્હી,તા. ૩ : ખેડુતોના દસ દિવસના ગામડા બંધના આજે ત્રીજા દિવસે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા કનિદૈ લાકિઅ હતા. શાકભાજી અકિલા અને દુધના પુરવઠાને પણ માઠી અસર થઇ રહી છે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘના નેતૃત્વમાં આ આંદોલન ચાલી રહ્યું છે જેમાં ૧૬થી વધુ કનિદૈ લાકિઅ સંગઠનો ભાગ લઇ રહ્યા છે. લોન માફી અને પાકની પુરતી કિંમત માંગવામાં આવી રહી છે અકીલા . આજે પણ દેશના જુદા જુદા ભાગોમાં ખેડૂતો સુત્રોચ્ચાર કરતા કનિદૈ લાકિઅ અને શેરીમાં શાકભાજી ફેંકતા નજરે પડ્યા હતા. બીજી બાજુ કેટલીક જગ્યાએ પોલીસ રક્ષણ હેઠળ શાકભાજી વેચવામાં આવી રહી છે. ત્રીજા દિવસે આજે જીવન કનિદૈ લાકિઅ જરૂરી ચીજવસ્તુઓની સેવા પર પ્રતિકુળ અસર થઇ રહી હતી. પંજાબ, હરિયાણા સહિત જુદા જુદા રાજ્યોના મોટા શહેરોમાં દુધ અને શાકભાજીની કિંમતમાં વધુ કનિદૈ લાકિઅ તીવ્ર વધારો થયો હતો. મંડીઓમાં કૃષિ પેદાશોનો નવેસરનો પુરવઠો પહોંચી રહ્યો નથી. જેના પરિણામ સ્વરૂપે કિંમતો વધવાની શરૂઆત થઈ ગઈ છે. સરકારના નિયમો કનિદૈ લાકિઅ સામેના વિરોધમાં શાકભાજી, દુધ, અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ ખેડૂતો જાહેર રસ્તાઓ ઉપર ફેંકી રહ્યા છે. સાથે સાથે શહેરોમાં સપ્લાય પણ રોકી ચુક્યા કનિદૈ લાકિઅ છે. ૧૦ દિવસના ખેડૂત આંદોલનની શરૂઆત થઈ હતી. જેના ભાગરૂપે કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિઓના સામેના વિરોધમાં જુદા જુદા શહેરોમાં ખેડૂતો શાકભાજી, ફળફળાદી, દુધ અને અન્ય વસ્તુઓનો પુરવઠો અટકાવી ચુક્યા છે. જોકે કૃષિ પેદાશોની કિંમતો પર તરત અસરદેખાઈ નથી પરંતુ આજે કેટલાક શહેરોમાં છુટક શાકભાજીની કિંમતોમાં વધારો થયો હતો. પ્રતિ કિલો ૧૦ થી ૨૦ રૂપિયાનો વધારો થઈ ગયો હતો. ચંદીગઢથી પ્રાપ્ત અહેવાલ મુજબ ટામેટાની કિંમત વધીને ૨૦ થી ૨૫ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જે હાલમાં ૧૦ થી ૧૫ રૂપિયા હતી. આવી જ રીતે બટાકા, અન્ય ચીજવસ્તુઓની છુટક કિંમતો પણ આસમાને પહોંચી છે. પંજાબના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. પહેલી જૂનથી લઈને ૧૦મી જૂન સુધી સપ્લાયને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિસાન એકતા મંચ અને રાષ્ટ્રીય કિસાન મહાસંઘના બેનર હેઠળ ખેડૂતો દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચીજવસ્તુઓ ખેડુતોના ગામડા બંધના કારણે હવે વધારે મોંઘી થઇ રહી છે. ખેડુતોના બંધના કારણે શાકભાજી અને દુધનો પુરવઠો ખોરવાઇ ગયો છે. મોટા માર્કેટ સુધી જથ્થો પહોંચી રહ્યો નથી. જેથી અસર દેખાવવાની શરૂઆત થઇ ગઇ છે. દેશના ૨૨ રાજ્યોમાં ૧૧૨થી વધુ ખેડૂત સંગઠનોની અપીલ પર ખેડૂતોની ૧૦ દિવસના ગામડા બંધ આંદોલનની શરૂઆત થયા બાદ હવે આગામીદિવસોમાં તેની સીધી અસર લોકોમાં દેખાય તેવી વકી છે. આ આંદોલન સ્વૈચ્છિક છે. તેમાં કોઇપણ પ્રકારના ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા નથી. માત્ર ખેડૂતો પોતાના ઘરથી બહાર નિકળી રહ્યા નથી. જે લોકોને શાકભાજી, દૂધની જરૂર છે તે લોકોને ગામડામાં આવવું પડશે. ખેડૂતો મુખ્યરીતે વિરોધ નોંધાવીને શાકભાજી રસ્તા પર ફેંકી દેતા, દૂધ જાહેર રસ્તા પર ઢોળી દેતા નજરે પડ્યા હતા. સરકારની નીતિઓ સામેના વિરોધમાં આ આંદોલન થઇ રહ્યા છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે કે, પુરતા નાણા લોકોને મળી રહ્યા નથી. ખેડૂતોને તેમની પેદાશના પુરતા નાણા મળી રહ્યા નથી. ખેડૂતોની સાથે સાથે જુદા જુદા કારોબાર સાથે જોડાયેલા લોકો પરેશાન દેખાઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોને આંદોલનની રાહ છોડી દેવા માટે અપીલ કરી હતી. જો કે, આની અસર દેખાઈ નથી. દુધ અને શાકભાજીનું સંકટ તોળાઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે તમામ પગલા પહેલાથી જ લેવામાં આવ્યા છે. ખેડૂત સંગઠનો મુજબ પહેલીથી લઇને હવે ૧૦મી સુધી ગામથી કોઇપણ સામગ્રી શહેરમાં પહોંચશે નહીં. દૂધ, ફળફળાદી, શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓને લઇને પણ શહેરના લોકોને અડચણો થઇ શકે છે. દૂધ, ફળફળાદીને ગામમાં જ વેચવામાં આવશે. આંદોલનના ભાગરુપે છઠ્ઠી જૂનના દિવસે શહીદ દિવસ, આઠમી જૂનના અસહયોગ દિવસ અને ૧૦મી જૂનના દિવસે ભારત બંધ રાખવામાં આવશે. ખેડૂતોની માંગણી છે કે તેમને જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ નાણા મળવા જોઇએ. મધ્યપ્રદેશમાં થોડાક સમય પહેલા ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેને લઇને પણ વિરોધ પ્રદર્શન જારી છે. (12:00 am IST)
7થી 9 જૂન સુધીમાં મુંબઈમાં ભારે વરસાદ : કોંકણ પટ્ટીમાં અતિથી અતિ ભારે વરસાદની શકયતા : દરિયો તોફાની બનશે
ગુજરાતમાં 10થી 12 જૂન સુધી વરસાદી ઝાપટાં : 14થી કનિદૈ લાકિઅ 20 જૂન વરસાદ : ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં વિસ્તારમાં વરસાદ થશે : અંબાલાલ પટેલ અમદાવાદઃ આગામી 7થી 9 જૂન સુધીમાં મુંબઈમાં ભારે વરસાદ કનિદૈ લાકિઅ પડશે તેમજ અકિલા કોંકણ પટ્ટીમાં અતિથી અતિ વરસાદની આગાહી પરંપરાગત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે તેમણે એવી આગાહી કરી હતી કનિદૈ લાકિઅ કે, 7થી 9 જૂન સુધી મુંબઇમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. મુંબઇમાં કોંકણ પટ્ટીમાં અકીલા અતિથી અતિ ભારે વરસાદ થશે. દરિયો તોફાની બનશે તેમજ દરિયાઇ કનિદૈ લાકિઅ ઉંચા મોજા ઉછળશે. ગુજરાતમાં 10થી 12 જૂન સુધી વરસાદી ઝાપટાં પડશે. 14થી 20 જૂન દરમ્યાન પણ ગુજરાતમાં વરસાદ પડશે. ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્ર કનિદૈ લાકિઅ સહિતનાં વિસ્તારમાં વરસાદ થશે. 14થી 16 જૂન સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ પલટાશે. તેઓએ આગાહી કરતાં જણાવ્યું કે મુંબઈમાં કનિદૈ લાકિઅ વરસાદ બાદ ગુજરાતમાં ચોમાસુ ધીરે-ધીરે આગળ વધશે પરંતુ હજી ચોમાસાને વાર છે. જો કે તાજેતરમાં જ જે વિસ્તારમાં વરસાદ પડ્યો તે પ્રિ-મોનસુન કનિદૈ લાકિઅ વરસાદ છે. જેથી હવે 7 તારીખથી લઇને 16 તારીખ સુધીમાં વરસાદ પડશે. (2:22 am IST)
કયાં કયા ટ્રી કવર ઘટયું
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 3 જૂન, 2018, રવિવાર
દક્ષિણ ગુજરાતના ડાંગ બાદ શનિવારે મઘરાતે સુરત શહેર-જિલ્લા અને નવસારી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા આકાશ વાદળોના ગડગડાટ અને વિજળીના તેજ ચમકારાથી ધુ્રજી ઉઠયું હતું. તોફાની પવન અને મીની વાવાઝોડા સાથે મેઘરાજાની સુરત જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. તોફાની વરસાદના પગલે આખું સુરત શહેર અંધકારમાં ફેરવાઇ ગયું હતું.
મોસમનો પ્રથમ વરસાદ જ મનમુકીને વરસતા સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ૩ ઇંચ, ઉમરપાડા અને સુરત શહેરમાં ૧.૫ ઇંચ સહિત તમામ તાલુકામાં વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરતા સૌ ખુશ થઇ ઉઠયા હતા. નવસારી જિલ્લામાં અનેક સ્થળો પર વૃક્ષો તુટી પડવા સાથે પતરૃં ઉડીને વાગતા એક યુવાનનું મોત થયું હતું.
જુન મહિનાની શરૃઆત સાથે જ મેઘરાજાના આગમનની ઘડીઓ ગણાઇ રહી હતી. આ વચ્ચે શનિવારે મધરાતે ત્રણેક વાગ્યાના અરસામાં સુરત જિલ્લાના હવામાનમાં એકાએક પલ્ટો આવ્યો હતો. કલાકના ૨૫થી ૩૦ કિ.મી.ની ઝડપે સુસવાટાભેર પવન ફુંકાવવાની સાથે આકાશમાં વાદળોના ગડગડાટ અને વિજળીના તેજ લિસોટા સાથે ધોધમાર વરસાદ શરૃ થયો હતો. વરસાદ એવો તોફાની હતો કે, ઘરની બારીઓ બંધ કરી દીધી હોવા છતાં બારીમાંથી વાજ આવતો હતો. આ અવાજથી ડરી જવાઇ એવો તોફાની વરસાદ વરસતો હતો. દોઢથી બે કલાક સુધી આવો તોફાની વરસાદ વરસ્યો હતો.
મેઘરાજાની અણધારી એન્ટ્રીના કારણે તંત્ર ઉઘતું ઝડપાયું હતું. શહેરમાં સંખ્યાબંધ્ધ વૃક્ષો ધરાશયી થયા હતા. તો ઠેરઠેર પાણી ભરાવવાના બનાવો બનતા પાલિકાનું તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. ત્રણેક કલાક વરસાદ વરસ્યા બાદ વિરામ લીધો હતો. આ તોફાની વરસાદના કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જતાં શહેરીજનોએ અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત મેળવી હતી. તો વાવાઝોડના કારણે આખા શહેરની લાઇટ ડુલ થઇ જતાં અંધારપટ છવાઇ ગયો હતો. મધરાતથી સવાર સુધી તોફાની વરસાદ સાથે શહેરીજનોએ ઉજાગરા કર્યા હતા. જોકે, રવિવારે તાપ પડતા શહેરીજનોએ ગરમીનો અનુભવ કર્યો હતો.
નવસારી જિલ્લામાં પણ મીની વાવાઝોડું ફુંકાવા સાથે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. પ્રથમ વરસાદ અને મીની વાવાઝોડાના કારણે ઠેર-ઠેર વૃક્ષો તૂટી પડતા વિજળી ડુલ થઇ જતાં અંધારપટ છવાયો હતો.નવસારી જિલ્લામાં મધ્યરાત્રે ૨થી ૬ વાગ્યા સુધીના ૪ કલાકમાં નવસારીમાં ૫ મી.મી., જલાલપોરમાં ૨ મી.મી., અને ચીખલીમાં ૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. નવસારીમાં મીની વાવાઝોડામાં ઓરેન્જ હોસ્પિટલ સામે ગુલમહોરનું વૃક્ષ તૂટી ત્રણ બાઇકો પર પડતા નુકસાન થયું હતું.
નવસારી સરકીટ હાઉસ પાસે અને વિજયંત એપાર્ટમેન્ટ ગણદેવી રોડ પર પણ વૃક્ષ ધરાશય થયા હતા. જલાલપોરમાં માણેકપોર - ટંકોલી- સાગરા રોડ પર વૃક્ષ રસ્તા પર તૂટી પડયું હતું. નવસારીમાં બેંક ઓફ બરોડાનું બોર્ડ પણ તૂટી ગયું હતું. જલાલપોર તાલુકાના કરાંખટ ગામે પાલ્મ રીવર હાઉસમાં રહીને માળી કામ કરતા સુનિલ કરમશીભાઇ વસાવા (ઉ.વ.૩૦ મૂળ રહે. સોનગઢ, જી. તાપી) વરસાદમાં રાત્રે ૩ વાગે મશીન ઢાંકવા માટે ઉઠયો હતો ત્યારે વાવાઝોડાને કારણે ઉડેલું પતરૃં તેના મોં પર પડતાં ગેભીર ઇજા સાથે લોહીલુહાણ થઇ ગયો હતો. તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં મરોસી સીએચસી લઇ જવાયો હતો. જ્યાં ટુકીં સારવાર બાદ તેનું મોત થયું હતું. આજે દિવસ દરમ્યાન પવન અને વાદળીયા વાતાવરણ વચ્ચે લોકોએ ઉકળાટ અનુભવ્યો હતો.
સુરત શહેર અને જિલ્લાનો મઘરાતના ૩ કલાકનો વરસાદ
તાલુકો વરસાદ
માંગરોળ ૩.૦ ઇંચ
ઉમરપાડા ૧.૫ ઇંચ
સુરત શહેર ૧.૫ ઇંચ
ઓલપાડ ૧.૦ ઇંચ
બારડોલી ૦.૫ ઇંચ
ચોયાર્સી ૦.૫ ઇંચ
માંડવી ૦.૫ ઇંચ
પલસાણા ૮ મિ.મિ
કામરેજ ૫ મિ.મિ
મહુવા ૧ મિ.મિ
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com
ખેડૂત આંદોલન ત્રીજા દિવસે જારી : કિંમતો આસમાન પર
શાકભાજી, દૂધ પુરવઠો હવે ખોરવાઈ રહ્યો છે : લોન માફી અને પાક માટે યોગ્ય કિંમતની માંગણીને લઇને ખેડૂતો આંદોલન કનિદૈ લાકિઅ ઉપર : સુત્રોચ્ચાર અને દેખાવો અકબંધ નવી દિલ્હી,તા. ૩ : ખેડુતોના દસ દિવસના ગામડા બંધના આજે ત્રીજા દિવસે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા કનિદૈ લાકિઅ હતા. શાકભાજી અકિલા અને દુધના પુરવઠાને પણ માઠી અસર થઇ રહી છે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘના નેતૃત્વમાં આ આંદોલન ચાલી રહ્યું છે જેમાં ૧૬થી વધુ કનિદૈ લાકિઅ સંગઠનો ભાગ લઇ રહ્યા છે. લોન માફી અને પાકની પુરતી કિંમત માંગવામાં આવી રહી છે અકીલા . આજે પણ દેશના જુદા જુદા ભાગોમાં ખેડૂતો સુત્રોચ્ચાર કરતા કનિદૈ લાકિઅ અને શેરીમાં શાકભાજી ફેંકતા નજરે પડ્યા હતા. બીજી બાજુ કેટલીક જગ્યાએ પોલીસ રક્ષણ હેઠળ શાકભાજી વેચવામાં આવી રહી છે. ત્રીજા દિવસે આજે જીવન કનિદૈ લાકિઅ જરૂરી ચીજવસ્તુઓની સેવા પર પ્રતિકુળ અસર થઇ રહી હતી. પંજાબ, હરિયાણા સહિત જુદા જુદા રાજ્યોના મોટા શહેરોમાં દુધ અને શાકભાજીની કિંમતમાં વધુ કનિદૈ લાકિઅ તીવ્ર વધારો થયો હતો. મંડીઓમાં કૃષિ પેદાશોનો નવેસરનો પુરવઠો પહોંચી રહ્યો નથી. જેના પરિણામ સ્વરૂપે કિંમતો વધવાની શરૂઆત થઈ ગઈ છે. સરકારના નિયમો કનિદૈ લાકિઅ સામેના વિરોધમાં શાકભાજી, દુધ, અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ ખેડૂતો જાહેર રસ્તાઓ ઉપર ફેંકી રહ્યા છે. સાથે સાથે શહેરોમાં સપ્લાય પણ રોકી ચુક્યા કનિદૈ લાકિઅ છે. ૧૦ દિવસના ખેડૂત આંદોલનની શરૂઆત થઈ હતી. જેના ભાગરૂપે કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિઓના સામેના વિરોધમાં જુદા જુદા શહેરોમાં ખેડૂતો શાકભાજી, ફળફળાદી, દુધ અને અન્ય વસ્તુઓનો પુરવઠો અટકાવી ચુક્યા છે. જોકે કૃષિ પેદાશોની કિંમતો પર તરત અસરદેખાઈ નથી પરંતુ આજે કેટલાક શહેરોમાં છુટક શાકભાજીની કિંમતોમાં વધારો થયો હતો. પ્રતિ કિલો ૧૦ થી ૨૦ રૂપિયાનો વધારો થઈ ગયો હતો. ચંદીગઢથી પ્રાપ્ત અહેવાલ મુજબ ટામેટાની કિંમત વધીને ૨૦ થી ૨૫ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જે હાલમાં ૧૦ થી ૧૫ રૂપિયા હતી. આવી જ રીતે બટાકા, અન્ય ચીજવસ્તુઓની છુટક કિંમતો પણ આસમાને પહોંચી છે. પંજાબના જુદા જુદા ભાગોમાં વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. પહેલી જૂનથી લઈને ૧૦મી જૂન સુધી સપ્લાયને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કિસાન એકતા મંચ અને રાષ્ટ્રીય કિસાન મહાસંઘના બેનર હેઠળ ખેડૂતો દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચીજવસ્તુઓ ખેડુતોના ગામડા બંધના કારણે હવે વધારે મોંઘી થઇ રહી છે. ખેડુતોના બંધના કારણે શાકભાજી અને દુધનો પુરવઠો ખોરવાઇ ગયો છે. મોટા માર્કેટ સુધી જથ્થો પહોંચી રહ્યો નથી. જેથી અસર દેખાવવાની શરૂઆત થઇ ગઇ છે. દેશના ૨૨ રાજ્યોમાં ૧૧૨થી વધુ ખેડૂત સંગઠનોની અપીલ પર ખેડૂતોની ૧૦ દિવસના ગામડા બંધ આંદોલનની શરૂઆત થયા બાદ હવે આગામીદિવસોમાં તેની સીધી અસર લોકોમાં દેખાય તેવી વકી છે. આ આંદોલન સ્વૈચ્છિક છે. તેમાં કોઇપણ પ્રકારના ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા નથી. માત્ર ખેડૂતો પોતાના ઘરથી બહાર નિકળી રહ્યા નથી. જે લોકોને શાકભાજી, દૂધની જરૂર છે તે લોકોને ગામડામાં આવવું પડશે. ખેડૂતો મુખ્યરીતે વિરોધ નોંધાવીને શાકભાજી રસ્તા પર ફેંકી દેતા, દૂધ જાહેર રસ્તા પર ઢોળી દેતા નજરે પડ્યા હતા. સરકારની નીતિઓ સામેના વિરોધમાં આ આંદોલન થઇ રહ્યા છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે કે, પુરતા નાણા લોકોને મળી રહ્યા નથી. ખેડૂતોને તેમની પેદાશના પુરતા નાણા મળી રહ્યા નથી. ખેડૂતોની સાથે સાથે જુદા જુદા કારોબાર સાથે જોડાયેલા લોકો પરેશાન દેખાઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોને આંદોલનની રાહ છોડી દેવા માટે અપીલ કરી હતી. જો કે, આની અસર દેખાઈ નથી. દુધ અને શાકભાજીનું સંકટ તોળાઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે તમામ પગલા પહેલાથી જ લેવામાં આવ્યા છે. ખેડૂત સંગઠનો મુજબ પહેલીથી લઇને હવે ૧૦મી સુધી ગામથી કોઇપણ સામગ્રી શહેરમાં પહોંચશે નહીં. દૂધ, ફળફળાદી, શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓને લઇને પણ શહેરના લોકોને અડચણો થઇ શકે છે. દૂધ, ફળફળાદીને ગામમાં જ વેચવામાં આવશે. આંદોલનના ભાગરુપે છઠ્ઠી જૂનના દિવસે શહીદ દિવસ, આઠમી જૂનના અસહયોગ દિવસ અને ૧૦મી જૂનના દિવસે ભારત બંધ રાખવામાં આવશે. ખેડૂતોની માંગણી છે કે તેમને જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ નાણા મળવા જોઇએ. મધ્યપ્રદેશમાં થોડાક સમય પહેલા ખેડૂતો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો જેને લઇને પણ વિરોધ પ્રદર્શન જારી છે. (12:00 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/04-06-2018/134941
ઇંધણની કિંમતમાં વધારો અને ખેડૂતોની હડતાળથી શાકભાજીના ભાવમાં ભડકો: રસોડાનું બજેટ ખોરવાયું
રાજકોટ :પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો માર અને ખેડૂતોની દેશવ્યાપી કનિદૈ લાકિઅ હડતાળને પગલે શાકભાજીની આવક ઓછી થતા શાકભાજીના ભાવો ભડકે બળી રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી આવતા શાકભાજીના જથ્થામાં ભારે ઘટાડો થતાં શાકભાજીના કનિદૈ લાકિઅ ભાવો સીધા અકિલા જ ત્રણથી ચાર ગણા થઇ ગયા છે. શાકભાજીના ભાવોને કારણે રસોડાની રાણીનું બજેટ ખોરવાઇ ગયું છે. પડતર માંગણીઓને લઇને ખેડૂતોની કનિદૈ લાકિઅ દેશવ્યાપી હડતાળને કારણે દૂધ, ફળ તેમજ શાકભાજીની ખરીદી-વેચાણ બંધ થઇ જતાં જીવનજરૂરિયાતની અકીલા ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઇ છે. અમદાવાદમાં બહારના કનિદૈ લાકિઅ રાજ્યોમાંથી શાકભાજીની આવક ઘટી જતાં શાકભાજીના ભાવો આસમાને પહોંચતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. શ હાલમાં ચાલી રહેલા શાકભાજીના ભાવોમાં કનિદૈ લાકિઅ જે કોથમીર 4-5 દિવસ પહેલા 20 રૂપિયે કિલોના ભાવે મળતી હતી.તે કોથમીરના ભાવ સીધા જ પાંચ ગણા એટલે કે 100 રૂપિયા થઇ ગયા છે. તો વટાણાનો અગાઉનો કનિદૈ લાકિઅ ભાવ 30 રૂપિયા પ્રતિ કિલો હતો. હાલમાં વટાણાના ભાવ પણ 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. તો 15 રૂપિયે કિલો મળતા ટમેટાના પણ સીધા જ ડબલ ભાવ એટલે કનિદૈ લાકિઅ કે 30 રૂપિયા થઇ ગયા છે. તો વાલોરનો ભાવ પહેલા 30 રૂપિયા પ્રતિ કિલો હતો. જે હાલમાં 70 રૂપિયે કિલોના ભાવે મળી રહી છે. તો મરચાનો અગાઉનો ભાવ કનિદૈ લાકિઅ 30 રૂપિયા પ્રતિ કિલો હતો. પરંતુ હાલમાં મરચાના ભાવ પણ 50 રૂપિયા થઇ ગયા છે. અમદાવાદમાં દરરોજ મહારાષ્ટ્રથી 15 થી 20 ટ્રક ભરીને શાકભાજીની આવક થતી હોય છે. પરંતુ હાલમાં હડતાળને પગલે એકાદ-બે ટ્રક જ પહોંચી રહી છે. પરિણામે સ્ટોરેજમાં પડેલા શાકભાજીના ભાવમાં જંગી વધારો કરાયો છે. શાકભાજીની આવક ઘટતા ભાવો વધ્યાં હોવાનુ શાકભાજીના વેપારીઓનું કહેવું છે. (9:29 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/04-06-2018/79475
આંદોલન તોડવાનું ભાજપનુ કાવતરૂ અંતે ખુલ્લું પડી ગયું
વિડિયો વાયરલ થતાં હાર્દિક પટેલની પ્રતિક્રિયા : પાટીદારના આંદોલનને તોડી પાડવાની જવાબદારી જુદા જુદા લોકોને કનિદૈ લાકિઅ સોંપાઈ હતી : ઘણાને ખરીદી લેવાયા : હાર્દિક અમદાવાદ,તા.૩ : પાટીદાર સમુદાય માટે અનામતની માંગણીને લઇને ગુજરાતભરમાં ભારે હોબાળો મચાવનાર કનિદૈ લાકિઅ હાર્દિક પટેલે અકિલા ફરી એકવાર ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું છે કે, પાટીદારના આંદોલનને તોડી પાડવા માટે ભાજપે જોરદાર કનિદૈ લાકિઅ રમત રમી હતી. આંદોલન તોડી પાડવાનો ભાજપના કારસાનો હવે ખુલાસો થયો છે. બીજી અકીલા બાજુ ભાજપે હાર્દિક પટેલના આક્ષેપોને રદિયો આપ્યો છે અને કનિદૈ લાકિઅ કહ્યું છે કે, ભાજપ સાથે આને કોઇ લેવા દેવા નથી. સોશિયલ મિડિયામાં પાટીદાર અનામત આંદોલનને તોડી પાડવાના પ્રયાસ થઇ રહ્યા છે તે પ્રકારનો એક વિડિયો કનિદૈ લાકિઅ વાયરલ થયા બાદ હાર્દિકે આક્ષેપોનો મારો ચલાવ્યો છે. વિડિયોમાં મનસુખ પટેલ એક વ્યક્તિ સાથે વાતચીત કરતા નજરે પડે છે. વિડિયોના પગલે આંદોલનના કનિદૈ લાકિઅ સંદર્ભમાં હાર્દિકે પણ પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, આંદોલનકારીઓને ખરીદી લેવામાં આવ્યા હતા. આંદોલનકારીઓને ખરીદી લેવાની કનિદૈ લાકિઅ જવાબદારી પણ જુદા જુદા લોકોને સોંપવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. જેમાં બટુક મોવલિયા, મુકેશ ખેની, સુરતના ઉદ્યોગપતિ વિમલ પટેલ, કનિદૈ લાકિઅ સિદ્ધસર ઉમિયાધામના જયરામભાઈ, વિશ્વ ઉમિયાધામના પ્રમુખ સીકે પટેલનો સમાવેશ થાય છે. એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે, રેશ્મા પટેલને ચાર કરોડમાં, વરુણ પટેલને છ કરોડમાં, ચિરાગ પટેલને બે કરોડમાં, કેતન પટેલને ત્રણ કરોડમાં, દિનેશને આઠ કરોડમાં, નલિન કોટડિયાને ૧૩ કરોડમાં ખરીદી લેવામાં આવ્યા હતા. વિજય મંગુકિયાને બે કરોડમાં ખરીદી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હાર્દિક પટેલના આક્ષેપો બાદ ફરી એકવાર અનામત આંદોલનને લઇને આક્ષેપાજીનો દોર શરૂ થયો છે. ભાજપે આક્ષેપોને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે, કોંગ્રેસના લોકો આ પ્રકારના આક્ષેપો કરતા રહે છે. (9:18 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/04-06-2018/79476
હાર્દિક પટેલનો આક્ષેપ : ભાજપે રેશ્માને ૪ કરોડ, વરૂણને ૬ કરોડ આપ્યા, બીજા કોને કોને કેટલા મળ્યાનો કર્યો આક્ષેપ?
અમદાવાદ તા. ૪ : પાટીદાર અનામત આંદોલન કનિદૈ લાકિઅ સમિતિ (પાસ) અને હાર્દિક પટેલ દ્વારા શરૂ કરાયેલ પાટીદાર અનામત આંદોલનને તોડવા માટે ભાજપ સરકારના ઇશારે નાણા અપાયા હતા તેવા આક્ષેપ કરતા વીડિયો કનિદૈ લાકિઅ સોશિયલ મીડિયામાં અકિલા ફરતા થયા છે. આ વીડિયોના પગલે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને પોતાના જૂના સાથીઓ કરોડો રૂપિયામાં વેચાયા કનિદૈ લાકિઅ હોવાના આક્ષેપ કર્યા છે. હાર્દિકે લખ્યું છે કે, આંદોલનકારીઓને પૈસાના જોરે અકીલા આંદોલનથી દૂર કરીને હાર્દિક પટેલ પર આરોપો કરનારા લોકોએ કનિદૈ લાકિઅ પૈસા લઈને હાર્દિક પર આરોપ કરતા હતા એ આજે ખુલ્લા પડી ગયા છે. હાર્દિકે વધુમાં લખ્યું છે કે, ભાજપ આંદોલન તોડીને આંદોલનકારીઓને ખરીદી રહી હતી કનિદૈ લાકિઅ એ સાબિત થઇ ગયું છે. જે લોકો પોતાના ઈમાન અને સમાજ સાથે સોદા કરતા હોય એ લોકોનો ભરોસો ના કરાય. હાર્દિકે આ મેસેજમાં આંદોલનકારીઓને ખરીદવાની કનિદૈ લાકિઅ જવાબદારી છ લોકોને સોંપાઈ હતી તેવો આક્ષેપ કર્યો છે. હાર્દિકે લખ્યું છે કે, ભાજપ સરકારે આંદોલનકારીઓને ખરીદવાની જવાબદારી બટુક મોવલિયા ( સુરતના કનિદૈ લાકિઅ ઉદ્યોગપતિ), મુકેશ ખેની (સુરતના ઉદ્યોગપતિ), વિમલ પટેલ (સુરતના ઉદ્યોગપતિ), મનસુખ પટેલ (નીતિન પટેલના ખાસ), જેરામભાઈ વાંસજાળિયા (સિધ્ધસર કનિદૈ લાકિઅ ઉમિયા ધામના પ્રમુખ) અને સી.કે.પટેલ (વિશ્વ ઉમિયા ધામના પ્રમુખ)ને સોંપી હતી. હાર્દિકે સનસનાટીપૂર્ણ આક્ષેપ કરતાં ભાજપે ખરીદેલા આંદોલનકારીઓના ભાવ પણ જાહેર કર્યા છે. હાર્દિકે કરેલા આક્ષેપ પ્રમાણે રેશ્મા પટેલને રૂપિયા ૪ કરોડ ( હાલ ભાજપમાં), વરૂણ પટેલને રૂપિયા ૬ કરોડ (હાલ ભાજપમાં પ્રવકતા), ચિરાગ પટેલને રૂપિયા ૨ કરોડ (હાલ ભાજપમાં) મળ્યા હતા. હાર્દિકના આક્ષેપ પ્રમાણે કેતન પટેલને રૂપિયા ૩ કરોડ (હાલ ભાજપમાં અને રાજદ્રોહ કેસમાં સરકારનો સાક્ષી),દિનેશ બાંભણિયાને રૂપિયા ૮ કરોડ ( આંદોલનમાં છું એમ કહીને આંદોલન તોડવાનું ), નલિન કોટડીયાને રૂપિયા ૧૩ કરોડ (હાલ ભાજપમાં ) ભાજપ દ્વારા અપાયા હતા. (૨૧.૭) (9:29 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/04-06-2018/79480
સાવરકુંડલાના આંબરડી ગામે ખેડૂતોએ રસ્તામાં શાકભાજી, દૂધ અને છાસ ઢોળીને સરકારનો કર્યો વિરોધ : ભારે સુત્રોચાર
દેશમાં ચાલી રહેલા આંદોલનનાં પડધા મોડા મોડા કનિદૈ લાકિઅ પણ ગુજરાતમાં પડ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો આ આંદોલનમાં જોડાયા હતાસાવરકુંડલાના આંબરડી ગામે ખેડૂતો દ્વારા ખેડૂતોએ રસ્તા પર શાકભાજી, દુધ કનિદૈ લાકિઅ અને છાશ વગેરે અકિલા ઢોળીને સરકારનો વિરોધ કર્યો હતો. સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરીને પોતાનો રોષ પ્રકટ કર્યો હતો. ખેડૂતોએ આંબરડીની બજારોમાં કનિદૈ લાકિઅ આવીને માર્કેટિંગ યાર્ડમાં વેચાવા જઇ રહેલ શાકભાજી અને અન્ય જીવન જરૂરી વસ્તુઓને અકીલા રસ્તા પર ઢોળીને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો કનિદૈ લાકિઅ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે1 તારીખથી ચાલી રહેલા આંદોલનની કોઇ અસર ગુજરાતમાં અત્યાર સુધી જોવા મળી નહોતી.
Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/04-06-2018/89029
7થી 9 જૂન સુધીમાં મુંબઈમાં ભારે વરસાદ : કોંકણ પટ્ટીમાં અતિથી અતિ ભારે વરસાદની શકયતા : દરિયો તોફાની બનશે
ગુજરાતમાં 10થી 12 જૂન સુધી વરસાદી ઝાપટાં : 14થી કનિદૈ લાકિઅ 20 જૂન વરસાદ : ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં વિસ્તારમાં વરસાદ થશે : અંબાલાલ પટેલ અમદાવાદઃ આગામી 7થી 9 જૂન સુધીમાં મુંબઈમાં ભારે વરસાદ કનિદૈ લાકિઅ પડશે તેમજ અકિલા કોંકણ પટ્ટીમાં અતિથી અતિ વરસાદની આગાહી પરંપરાગત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરાઈ છે તેમણે એવી આગાહી કરી હતી કનિદૈ લાકિઅ કે, 7થી 9 જૂન સુધી મુંબઇમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. મુંબઇમાં કોંકણ પટ્ટીમાં અકીલા અતિથી અતિ ભારે વરસાદ થશે. દરિયો તોફાની બનશે તેમજ દરિયાઇ કનિદૈ લાકિઅ ઉંચા મોજા ઉછળશે. ગુજરાતમાં 10થી 12 જૂન સુધી વરસાદી ઝાપટાં પડશે. 14થી 20 જૂન દરમ્યાન પણ ગુજરાતમાં વરસાદ પડશે. ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્ર કનિદૈ લાકિઅ સહિતનાં વિસ્તારમાં વરસાદ થશે. 14થી 16 જૂન સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ પલટાશે. તેઓએ આગાહી કરતાં જણાવ્યું કે મુંબઈમાં કનિદૈ લાકિઅ વરસાદ બાદ ગુજરાતમાં ચોમાસુ ધીરે-ધીરે આગળ વધશે પરંતુ હજી ચોમાસાને વાર છે. જો કે તાજેતરમાં જ જે વિસ્તારમાં વરસાદ પડ્યો તે પ્રિ-મોનસુન કનિદૈ લાકિઅ વરસાદ છે. જેથી હવે 7 તારીખથી લઇને 16 તારીખ સુધીમાં વરસાદ પડશે. (2:22 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/04-06-2018/79473
ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, નર્મદા, પંચમહાલમાં ટ્રી કવર ઘટયું
- વન મહોત્સવ પાછળ કરોડોનો ધુમાડો છતાંય ગુજરાતમાં હરિયાળી નથી
- ૬૪,૩૪,૧૩૩ હેક્ટર વૃક્ષ આચ્છાદિત વિસ્તાર હોવો જોઇએ તેના બદલે ૨૨,૩૦,૨૬૪ હેક્ટર વૃક્ષ આચ્છાદિત વિસ્તા
ગ્રીન કવરમાં ગુજરાત દેશમાં ૨૮માં ક્રમે, કરોડો ખર્ચ્યા બાદ બે વર્ષમાં માત્ર ૪૬ ચો. કિ. મી. જંગલ વિસ્તાર વધ્યો
અમદાવાદ, તા. 3 જૂન, 2018, રવિવાર
અમદાવાદ, તા. 3 જૂન, 2018, રવિવાર
૫મી જૂને દુનિયાભરમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાશે.ગુજરાત સરકારે પણ કાર્યક્રમ આયોજિત કર્યા છે.વાસ્તવમાં ગુજરાતમાં ભાજપ સરકારને જ પર્યાવરણ,જંગલ પ્રત્યે ઝાઝો રસ નથી કેમ કે, વન મહોત્સવ પાછળ કરોડોનો ધુમાડો કર્યા બાદ પણ ગુજરાતમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં ઝાઝો ફરક પડયો નથી. જંગલ વિસ્તારમાં ય ઝાઝો વધારો થયો નથી બલ્કે અમદાવાદ સહિત પાંચ જીલ્લાઓમાં ટ્રી-કવર ઘટ્યુ છે.
રાષ્ટ્રીય વનનીતિ મુજબ,રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારનો ૧-૩ વિસ્તાર વૃક્ષ આચ્છાદિત હોવો જોઇએ. ખુદ ભાજપ સરકારે જ કબૂલ્યુ છેકે, રાજ્યના ૧૯૬,૦૨,૪૦૦ હેક્ટર પ્રમાણે ૬૪,૩૪,૧૩૩ હેક્ટર વિસ્તાર વૃક્ષ આચ્છાદિત હોવો જોઇએ પણ અત્યારે ગુજરાતમાં ૨૨,૩૦,૨૬૪ હેક્ટર વૃક્ષ આચ્છાદિત વિસ્તાર છે. વાયબ્રન્ટ ગુજરાત જંગલ-પર્યાવરણ પ્રત્યે એટલુ બેદરકાર રહ્યુ કે, ટ્રી કવરમાં દશમાં ૨૮માં ક્રમે રહ્યું છે.
સોશિયલ ફોરેસ્ટ્રીના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં હાલમાં માત્ર ૧૧.૪ ટકા વિસ્તાર જ વૃક્ષ આચ્છાદિત રહ્યુ છે. કુલ ભૌગોલિક વિસ્તારમાં ૩૭૮ સ્કે.કીમી ઘન જંગલ છે. છેલ્લા બે વર્ષમાં ઘન જંગલમાં કોઇ ઘટાડો-વધારો થયો નથી.સામાન્ય જંગલમાં નજીવો વધારો થયો છે. ખુલ્લા જંગલમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૧૫ની સરખારણીમાં વર્ષ ૨૦૧૭માં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં માત્ર ૪૭ સ્કે.કીમીનો વધારો થયો છે.
અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં ૧ ટકા,મહેસાણામાં ૧ ટકા,પંચમહાલમાં ૫ ટકા,નર્મદામાં ૨ ટકા અને સુરેન્દ્રનગરમાં ય ૨ ટકાનો ઘટાડો થયો છે. આ એજ દર્શાવે છેકે, સરકાર-વન વિભાગના દાવા કેટલાં સાચા છે. રાજ્ય વન વિભાગ વૃક્ષ વાવેતર પાછળ કરોડો રુપિયા ખર્ચે છે .વન મહોત્સવ ઉજવી પર્યાવરણ પાછળ સરકાર કેટલી ચિંતિત છે તેવો દેખાડો કરી કરોડો રુપિયાનો ધુમાડો કરાય છે આમ છતાંય ગુજરાતમાં હરીયાળી દેખાતી નથી.
વિકાસની દોડમાં મ્યુનિ. કોર્પોરેશને ૫૦૧૩ લીલા વૃક્ષો કાપી નાખ્યા
વિકાસ પાછળની આંધળી દોટમાં પર્યાવરણનો ખુરદો બોલાવી દેવાયો છે. ભાજપના સત્તાધીશોએ શહેરોમાં પર્યાવરણને જાણે કોરાણે મુકી દીધુ છે. સાંઘાઇ જેવા શહેરોના સ્વપ્ન દેખાડી સત્તાધીશોએ જ પર્યાવરણ પ્રત્યે આંખ આડા કાન કર્યા છે.અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને બીઆરટીએસ સહિત અન્ય પ્રોજેક્ટ પાછળ લીલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યુ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને વર્ષ ૨૦૧૦-૧૧થી માંડીની વર્ષ ૨૦૧૬-૧૭ સુધીમાં કુલ મળીને ૫૦૧૩ વૃક્ષો કાપી નાંખ્યા છે. વૃક્ષોનું વાવેતર કરવાનુ તો ઠીક,પણ રોડ સાઇડના લીમડો, કણજી, ગુંદો, વડ, આંબલી, કાસીદ, રેઇન ટ્રી, સપ્તવર્ણી, ગરમાળો જેવા મોટા કદના વૃક્ષો કાપી નંખાયા છે.
ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ શોભાના ગાંઠિયા જેવુ
પર્યાવરણની ચિંતા કરનાર ભાજપ સરકારે જ વર્ષ ૨૦૧૮-૧૯માં માત્ર રૃા.૧૦૩ કરોડની જોગવાઇ કરી છે. જાણીને નવાઇ લાગે તેવી વાત એછેકે,આખાય બજેટમાં સરકારે કલાઇમેટ ચેન્જ વિભાગ માટે જ સૌથી ઓછા નાણાં ફાળવ્યા છે. વર્ષ ૨૦૦૯માં નરેન્દ્ર મોદીએ આ વિભાગ શરુ કરીને પર્યાવરણની ખૂબ જ ચિંતા કરી હતી પણ આજે આ વિભાગનું ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી જેવુ કામ રહ્યુ છે. આજે કલાઇમેન્ટ ચેન્જ વિભાગ અને વન પર્યાવરણ વિભાગને જરાયે તાલમેલ નથી. એવી ફરિયાદો ઉઠી છેકે, આ વિભાગમાં પુરતા અધિકારી ય નથી. આમ, આખોય વિભાગ શોભાના ગાંઠિયા જેવો બની રહ્યો છે.
ગુજરાતના જંગલોની હકીકત

જંગલવિહોણી જમીન
|
૯૧.૯૬ ટકા
|
ઝાડીઝાંખરા ધરાવતો વિસ્તાર
|
૧.૧૨ ટકા
|
ખુલ્લુ જંગલ
|
૪.૬૮ ટકા
|
સામાન્ય જંગલ
|
૨.૬૫ ટકા
|
ઘન જંગલ
|
૦.૧૯ ટકા
|
કયાં કયા ટ્રી કવર ઘટયું
વિસ્તાર | ભો.વિસ્તાર | સામાન્ય જંગલ | ખુલ્લુ જંગલ | કુલ વધારો-ઘટાડો | |
અમદાવાદ | ૮૧૦૭ | ૧૨ | ૧૧૭ | ૧૨૯ | -૧ ટકા |
મહેસાણા | ૪૪૦૧ | ૧૩ | ૧૪૬ | ૧૫૯ | -૧ ટકા |
પંચમહાલ | ૫૨૩૧ | ૨૧૯ | ૫૧૮ | ૭૩૭ | - ૫ ટકા |
નર્મદા | ૨૮૧૭ | ૪૬૪ | ૪૭૯ | ૯૬૩ | -૨ ટકા |
સુરેન્દ્રનગર | ૧૦૪૨૩ | ૬ | ૧૬૯ | ૧૭૫ | -૨ ટકા |
Source :-https://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/tree-cover-in-ahmedabad-mehsana-surendranagar-narmada-panchmahal-fall-in-gujarat
સુરત અને નવસારીમાં વાવાઝોડા સાથે તોફાની વરસાદ : વિજળી ડુલ : ૧નું મોત
- વાદળોના ગડગડાટ અને વિજળીના તેજ લિસોટા સાથે
- ઠેર-ઠેર વૃક્ષો ઘરાશાય : કરાંખટ ગામે પતરૃં ઉડીને યુવાનના મોં પર પડતાં મોત : માંગરોળમાં ૩, ઉમરપાડા અ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 3 જૂન, 2018, રવિવાર
દક્ષિણ ગુજરાતના ડાંગ બાદ શનિવારે મઘરાતે સુરત શહેર-જિલ્લા અને નવસારી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા આકાશ વાદળોના ગડગડાટ અને વિજળીના તેજ ચમકારાથી ધુ્રજી ઉઠયું હતું. તોફાની પવન અને મીની વાવાઝોડા સાથે મેઘરાજાની સુરત જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. તોફાની વરસાદના પગલે આખું સુરત શહેર અંધકારમાં ફેરવાઇ ગયું હતું.
મોસમનો પ્રથમ વરસાદ જ મનમુકીને વરસતા સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ૩ ઇંચ, ઉમરપાડા અને સુરત શહેરમાં ૧.૫ ઇંચ સહિત તમામ તાલુકામાં વરસાદ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરતા સૌ ખુશ થઇ ઉઠયા હતા. નવસારી જિલ્લામાં અનેક સ્થળો પર વૃક્ષો તુટી પડવા સાથે પતરૃં ઉડીને વાગતા એક યુવાનનું મોત થયું હતું.
જુન મહિનાની શરૃઆત સાથે જ મેઘરાજાના આગમનની ઘડીઓ ગણાઇ રહી હતી. આ વચ્ચે શનિવારે મધરાતે ત્રણેક વાગ્યાના અરસામાં સુરત જિલ્લાના હવામાનમાં એકાએક પલ્ટો આવ્યો હતો. કલાકના ૨૫થી ૩૦ કિ.મી.ની ઝડપે સુસવાટાભેર પવન ફુંકાવવાની સાથે આકાશમાં વાદળોના ગડગડાટ અને વિજળીના તેજ લિસોટા સાથે ધોધમાર વરસાદ શરૃ થયો હતો. વરસાદ એવો તોફાની હતો કે, ઘરની બારીઓ બંધ કરી દીધી હોવા છતાં બારીમાંથી વાજ આવતો હતો. આ અવાજથી ડરી જવાઇ એવો તોફાની વરસાદ વરસતો હતો. દોઢથી બે કલાક સુધી આવો તોફાની વરસાદ વરસ્યો હતો.
મેઘરાજાની અણધારી એન્ટ્રીના કારણે તંત્ર ઉઘતું ઝડપાયું હતું. શહેરમાં સંખ્યાબંધ્ધ વૃક્ષો ધરાશયી થયા હતા. તો ઠેરઠેર પાણી ભરાવવાના બનાવો બનતા પાલિકાનું તંત્ર પણ દોડતું થઇ ગયું હતું. ત્રણેક કલાક વરસાદ વરસ્યા બાદ વિરામ લીધો હતો. આ તોફાની વરસાદના કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જતાં શહેરીજનોએ અસહ્ય ગરમી અને ઉકળાટથી રાહત મેળવી હતી. તો વાવાઝોડના કારણે આખા શહેરની લાઇટ ડુલ થઇ જતાં અંધારપટ છવાઇ ગયો હતો. મધરાતથી સવાર સુધી તોફાની વરસાદ સાથે શહેરીજનોએ ઉજાગરા કર્યા હતા. જોકે, રવિવારે તાપ પડતા શહેરીજનોએ ગરમીનો અનુભવ કર્યો હતો.
નવસારી જિલ્લામાં પણ મીની વાવાઝોડું ફુંકાવા સાથે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. પ્રથમ વરસાદ અને મીની વાવાઝોડાના કારણે ઠેર-ઠેર વૃક્ષો તૂટી પડતા વિજળી ડુલ થઇ જતાં અંધારપટ છવાયો હતો.નવસારી જિલ્લામાં મધ્યરાત્રે ૨થી ૬ વાગ્યા સુધીના ૪ કલાકમાં નવસારીમાં ૫ મી.મી., જલાલપોરમાં ૨ મી.મી., અને ચીખલીમાં ૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. નવસારીમાં મીની વાવાઝોડામાં ઓરેન્જ હોસ્પિટલ સામે ગુલમહોરનું વૃક્ષ તૂટી ત્રણ બાઇકો પર પડતા નુકસાન થયું હતું.
નવસારી સરકીટ હાઉસ પાસે અને વિજયંત એપાર્ટમેન્ટ ગણદેવી રોડ પર પણ વૃક્ષ ધરાશય થયા હતા. જલાલપોરમાં માણેકપોર - ટંકોલી- સાગરા રોડ પર વૃક્ષ રસ્તા પર તૂટી પડયું હતું. નવસારીમાં બેંક ઓફ બરોડાનું બોર્ડ પણ તૂટી ગયું હતું. જલાલપોર તાલુકાના કરાંખટ ગામે પાલ્મ રીવર હાઉસમાં રહીને માળી કામ કરતા સુનિલ કરમશીભાઇ વસાવા (ઉ.વ.૩૦ મૂળ રહે. સોનગઢ, જી. તાપી) વરસાદમાં રાત્રે ૩ વાગે મશીન ઢાંકવા માટે ઉઠયો હતો ત્યારે વાવાઝોડાને કારણે ઉડેલું પતરૃં તેના મોં પર પડતાં ગેભીર ઇજા સાથે લોહીલુહાણ થઇ ગયો હતો. તેને ૧૦૮ એમ્બ્યુલન્સમાં મરોસી સીએચસી લઇ જવાયો હતો. જ્યાં ટુકીં સારવાર બાદ તેનું મોત થયું હતું. આજે દિવસ દરમ્યાન પવન અને વાદળીયા વાતાવરણ વચ્ચે લોકોએ ઉકળાટ અનુભવ્યો હતો.
સુરત શહેર અને જિલ્લાનો મઘરાતના ૩ કલાકનો વરસાદ
તાલુકો વરસાદ
માંગરોળ ૩.૦ ઇંચ
ઉમરપાડા ૧.૫ ઇંચ
સુરત શહેર ૧.૫ ઇંચ
ઓલપાડ ૧.૦ ઇંચ
બારડોલી ૦.૫ ઇંચ
ચોયાર્સી ૦.૫ ઇંચ
માંડવી ૦.૫ ઇંચ
પલસાણા ૮ મિ.મિ
કામરેજ ૫ મિ.મિ
મહુવા ૧ મિ.મિ
Source :-https://www.gujaratsamachar.com/index.php/articles/display_article/surat/thunderstorms-with-thunderstorm-in-surat-and-navsari
Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135
ખુશ ખબર....ખુશ ખબર....
સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો
સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો
2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)
30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-
ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-
રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ
જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ
(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)
તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો
વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો
*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)
Sr No | Product Name | Price | Gujarat Subsidy | India Subsidy | Total Subsidy | Customer Paid Amount | Required Place for Install |
30% | Sq. Feet | ||||||
1 | 1 Kilo Watt Solar Syatem | 0 | 0 | ||||
2 | 2 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day) | 138000 | 20000 | 41400 | 61400 | 76600 | 220 |
3 | 3 Kilo Watt Solar Syatem | 207000 | 20000 | 62100 | 82100 | 124900 | 330 |
4 | 4 Kilo Watt Solar Syatem | 276000 | 20000 | 82800 | 102800 | 173200 | 440 |
5 | 5 Kilo Watt Solar Syatem | 345000 | 20000 | 103500 | 123500 | 221500 | 550 |
6 | 6 Kilo Watt Solar Syatem | 414000 | 20000 | 124200 | 144200 | 269800 | 660 |
7 | 7 Kilo Watt Solar Syatem | 483000 | 20000 | 144900 | 164900 | 318100 | 770 |
8 | 8 Kilo Watt Solar Syatem | 552000 | 20000 | 165600 | 185600 | 366400 | 880 |
9 | 9 Kilo Watt Solar Syatem | 621000 | 20000 | 186300 | 206300 | 414700 | 990 |
10 | 10 Kilo Watt Solar Syatem | 690000 | 20000 | 207000 | 227000 | 463000 | 1100 |
Note :- | |||||||
1. Above Subsidy Applicable Only Home User | |||||||
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs) | |||||||
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card | |||||||
4. Process Charge Extra |
Special Offer Guardian NetSecure & Tally Mobile App
Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
1100 + GST 1 Year
3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135
Guardian NetSecure
350 + GST 1 Year 1 User ( Provide Key In Whats App)
Source :-www.gayatrisolutiongroup.com
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment