સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Saturday, 9 December 2017

મોદી સરકારે પબ્લિસિટી પાછળ 3755 કરોડ ખર્ચ્યા, RTIમાં મળ્યો જવાબ - પાટીદારોને પાડી દેવા, ભાજપને જવાબ દેવા લાંબી લાઇનો, બે કલાકમાં 11 ટકા - રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં EVM બંધ થતા દોડધામ, લોકોને પડી રહી છે હાલાકી - સુરતઃ મતદાન શરૂ થતાંની સાથે જ EVMમાં ખામી સર્જાઈ, મતદારો પરેશાન - આઇટી રિટર્નથી બહારનું બધુ રોકાણ બેનામી ગણાશે - Manthan Film On Hardik Patel Live view in Face Book to Click Here

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.


The Making of Leader - મંથન એ કેમેરામાં ગૂંથાયેલી વાત માત્ર નથી પણ સમાજે ભોગવેલા અન્યાય સામેની લડાઈની શોર્યગાથા છે.


Source :-  http://www.meranews.com/news/view/manthan-film-on-hardik-patel, https://www.facebook.com/HardikPatel.Official/videos/2008912679383434/

મોદી સરકારે પબ્લિસિટી પાછળ 3755 કરોડ ખર્ચ્યા, RTIમાં મળ્યો જવાબ

નોઇડાના સામાજિક કાર્યકર રામવીર તંવરને RTI અરજીના જવાબમાં મળેલી માહિતી


નવી દિલ્હી: ગ્રેટર નોઇડા સ્થિત સામાજિક કાર્યકર રામવીર તંવર દ્વારા કરવામાં આવેલી એક આરટીઆઇના જવાબમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય જણાવ્યું છે કે મોદી સરકારે ચાલુ વર્ષના ઓક્ટોબર સુધીના સાડા ત્રણ વર્ષના સમયગાળામાં પબ્લિસિટી પાછળ લગભગ 3,755 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. સરકાર દ્વારા એપ્રિલ 2014થી ઓક્ટોબર 2017 દરમિયાન ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ મીડિયા અને આઉટડોર પબ્લિસિટી દ્વારા જાહેરાતો પાછળ 37,54,06,23,616 રૂપિયાનો ખર્ચ કરાયો છે.
કેન્દ્ર સરકારે કોમ્યુનિટી રેડિયો, ડિજિટલ સિનેમા, દૂરદર્શન, ઇન્ટરનેટ, એસએમએસ અને ટીવી સહિતની ઇલેક્ટ્રોનિક મીડિયા જાહેરાતો પર 1,656 કરોડથી વધુ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. જ્યારે પ્રિન્ટ મીડિયા પાછળ સરકારે 1,698 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. હોર્ડિંગ્સ, પોસ્ટર્સ, બુકલેટ્સ અને કેલેન્ડર્સ સહિતની આઉટડોર જાહેરાતો પર કેન્દ્ર સરકારે 399 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે. સરકારે પહેલી જૂન 2014થી 31 ઓગસ્ટ 2016 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર્શાવતી જાહેરાતો પાછળ 1100 કરોડથી વધુ રૂપિયા ખર્ચ્યા છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-LCL-modi-government-use-3755-cr-rupees-behind-publicity-answaer-of-rti-gujarati-news-5764899-NOR.html?ref=dbnotify&utm_source=browser&utm_medium=push_notification&utm_campaign=db_notifications_autobot

બડોલી: 3 મિનિટ બોલી હાર્દિકે કહ્યું જેને સાંભળવું હોય તેઓ વિરપુર પહોંચે

લોકો ત્રણ કલાક બેસી રહ્યા બાદ હાર્દિક ભાષણ આટોપી લઇ ઉતરી ગયો
બડોલી: ઇડર તાલુકાના બડોલી ગામમાં ગુરૂવારે બપોરે યોજાનાર જાહેર સભામાં લોકો ત્રણ કલાક સુધી બેસી રહ્યા બાદ સાંજે 6 વાગ્યે આવી પહોંચેલ હાર્દિક પટેલે માત્ર ત્રણ મિનિટમાં ભાષણ આટોપી લઇ સ્ટેજ પરથી ઉતરી જતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને નિરાશા જોવા મળી હતી. ત્રણેક કલાક બાદ 6 વાગ્યે હાર્દિક પટેલ આવી પહોંચ્યા બાદ અભિનેતા લાવવાનો નથી. સારો નેતા લાવવાનો છે તથા ઇડરીયાગઢ તરીકે ઓળખાતો ગઢ અત્યારે જોવા મળતો નથી તેમ કહી જેને સાંભળવું હોય તે વિરપુર પહોંચો તેમ કહી સ્ટેજ પરથી ઉતરી પડ્યો હતો અને વિરપુર જવા રવાના થઇ ગયો હતો. જેને કારણે હાજર રહેલ લોકોમાં રોષ પેદા થયો હતો.

Source :- https://www.divyabhaskar.co.in/news/UGUJ-SBK-OMC-3-minutes-to-speak-haldik-said-who-would-listen-to-him-reach-virpur-gujarati-new-5764029-PHO.html?ref=ht&seq=1

પાટીદારોને પાડી દેવા, ભાજપને જવાબ દેવા લાંબી લાઇનો, બે કલાકમાં 11 ટકા

રાજકોટ શહેર-જિલ્લાની આઠ બેઠકો પર 20, 64,759 મતદારો, 2158 મતદાન મથકો
 રાજકોટ: સમગ્ર દેશની જેના પર નજર છે તે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન યોજાનાર છે ત્યારે પ્રથમ તબક્કામાં રાજકોટ શહેર-જિલ્લાની આઠ અને સૌરાષ્ટ્ર-કચ્છ મળીને 54 સહિત 89 બેઠકો પર મતદાન થશે. રાજકોટ જિલ્લાનું સવારના 10 વાગ્યા સુધીમાં 11 ટકા મતદાન નોંધાયું છે. રાજકોટમાં આજે વહેલી સવારથી દરેક મતદાન મથકોએ લાંબી લાઇનો લાગી છે. આથી પાટીદારોને પાડી દેવા અને ભાજપને જવાબ દેવાનો ઘાટ સર્જાયો હોય તેવું જોવા મળઈ રહ્યું છે.
રાજકોટ શહેર-જિલ્લાની આઠ વિધાનસભા બેઠક માટે 104 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
રાજકોટ શહેર-જિલ્લાની આઠ વિધાનસભા બેઠક માટે 104 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાનાર છે ત્યારે સૌથી મોટો હાઇ વોલ્ટેજ ડ્રામા 69-રાજકોટની બેઠક પર જામવાનો હોય સમગ્ર દેશનું ધ્યાન તેના પર મંડાયેલું છે. આ બેઠક પર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે બે બળિયાઓ વચ્ચે બળાબળના પારખાં થશે. સીએમ બેઠક પર મતદાન મથકો પર સવારથી લાંબી લાઇનો લાગી ગઇ છે.
રાજકોટ શહેર-જિલ્લાની આઠ બેઠકો પર 20, 64,759 મતદારો, 2158 મતદાન મથકો

રાજકોટ શહેર-જિલ્લાની આઠ બેઠકો પર 20,64,759 મતદારો નોંધાયેલા છે જેમાં 10,76,654 પુરુષ મતદાર, 9,88,089 મહિલા મતદાર અને 16 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે રાજકોટ શહેર-જિલ્લામાં કુલ 2158 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. વિધાનસભાની આ ચૂંટણીમાં 18-19 વર્ષની વયના 54097 મતદારો પ્રથમ વખત મતદાન કરશે. આજે વહેલી સવારથી જ ચૂંટણીનો માહોલ જામ્યો છે. સવારે 8 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે.
સંવેદનશીલ મતદાન મથકો પર ચૂસ્ત બંદોબસ્ત
શહેર-જિલ્લાના 2158 મતદાન મથકો પર કોઇ અનિચ્છનીય બનાવો ન બને તે માટે પોલીસ , હોમગાર્ડ, પેરા મિલિટરી ફોર્સ, રેપીડ એકશન ફોર્સના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સંવેદનશીલ તથા અતિ સંવેદનશીલ મતદાન મથકો પર સુરક્ષાનો વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શુક્રવારે તડજોડ-સોગઠાંઓની ગોઠવણી કરતા ઉમેદવારો

ચૂંટણી જંગમાં ઝંપલાવનારા તમામ રાજકીય ઉમેદવારોએ શુક્રવારનો દિવસ અને રાત તોડજોડ અને સોગઠાં ગોઠવવાની કવાયત સમો બની રહ્યો હતો. મતદારોના સમૂહો, જ્ઞાતિઓના મતો અને પોતપોતાના પોકેટ વોટને અંકે કરવા માટે ઉમેદવારો અને પાર્ટીના આગેવાનો દ્વારા આખો દિવસ અને આખી રાત દોડધામ ચાલતી રહી હતી.
જિલ્લાની 8 બેઠકમાં સૌથી વધુ પાટીદાર ઉમેદવારો

રાજકોટ જિલ્લાની 8 બેઠકમાં કોંગ્રેસ-ભાજપની ગણતરી કરીએ તો 5 બેઠકો પર બંનેના મળી 9 પાટીદાર ઉમેદવારો છે. એક ઉમેદવાર જૈન, એક બ્રાહ્મણ, એક કોળી, એક ક્ષત્રીય તથા એક આહીર જ્ઞાતિના ઉમેદવાર મેદાનમાં છે. રાજકોટની બે બેઠકો ઉપરાંત જેતપુર અને ધોરાજીની બેઠકો ઉપર પાટીદાર ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે.
8 બેઠકના 2158 બૂથ પર 13000 પોલીસ જવાનો બંદોબસ્તમાં
ચૂંટણીનો સમગ્ર બંદોબસ્ત જિલ્લા પોલીસવડા અંતરિપ સુદના માર્ગદર્શન હેઠળ 6 ડીવાય.એસ.પી. મોરચો સંભાળી રહ્યા છે. ચૂંટણીને ધ્યાને રાખી જિલ્લામાં સીઆરપીએફ, પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડીને બૂથ તેમજ પેટ્રોલિંગમાં તૈનાત કરવામાં આવ્યાં છે. જેમાં સીઆરપીએફની 31 કંપની, એસઆરપીની 1 કંપની, 1438 પીએસઆઇ, એએસઆઇ, હેડ કોન્સ. અને પોલીસ કોન્સ્ટેબલ, 1581 હોમગાર્ડઝ તેમજ જીઆરડીના જવાનો મળી કુલ 7500 સુરક્ષા કર્મચારીઓ ખડેપગે છે.
100 મીટરની હદમાં વાહન લાવવા આરઓની મંજૂરી લેવી ફરજિયાત
100 મીટરની હદમાં વાહન લાવી શકાશે નહીં જો લાવવા જરૂરી હોય તો આર.ઓ.ની મંજૂરી લેવાની રહેશે. ઉમેદવારો 200 મીટર બહાર ટેમ્પરરી મતદાન મથક બનાવી શકશે તેની મંજૂરી આર.ઓ. પાસેથી મેળવવાની રહેશે. મતદાન કેન્દ્રના 100 અને 200 મીટરમાં વિસ્તારમાં પટ્ટા મારી દેવામાં આવ્યા છે. 200 મીટર અંદર પોલિટિકલ પાર્ટી પ્રચાર નહીં કરી શકે કે બેનર પણ લગાવી નહીં શકે. રાજકોટ શહેર 500 સીસીટીવી મારફત ચૂંટણી પ્રક્રિયા પર પોલીસતંત્ર દ્વારા વોચ રાખવામાં આવી રહી છે અને મતદાન મથકો પર લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ડહોળાય તેવા પ્રયાસ કરનારા સામે કાયદેસર કાર્યવાહી કરાશે. 100 અસામાજિકો પર માર્કર ગોઠવવવામાં આવ્યા છે. શકમંદોને ઝડપી લેવા પેરા મિલિટરીની 160 પોલીસ મોબાઇલ ગોઠવવામાં આવી છે. જે તમામ મોબાઇલમાં વીડિયો કેમેરા રખાશે અને તેઓ વીડિયો રેકોર્ડિંગ કરશે, જ્યારે 120 પોલીસ જવાનો સાદા ડ્રેસમાં મતદાન મથકો આસપાસ ફરજ બજાવી રહ્યા છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-voting-begins-today-for-54-seats-in-saurashtra-kutch-gujarati-news-5765018-NOR.html?ref=ht

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં EVM બંધ થતા દોડધામ, લોકોને પડી રહી છે હાલાકી

મતદાન શરૂ થતા જ અડધો કલાકમાં મશીનમાં ખામી સર્જાઇ, ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી
.
રાજકોટઃ વિધાનસભાની પ્રથમ તબક્કાનુ મતદાન શરૂ થઇ ગયું છે, તો બીજીબાજુ કેટલાક સેન્ટરો પર ઇવીએમ મશીનો બંધ થતા દોડધામ મચી જવા પામી હતી, મતદાન શરૂ થતા જ અડધો કલાકમાં મશીનમાં ખામી સર્જાઇ હતી, તો વહેલી સવારે મતદાન કરવા આવેલા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

રાજકોટમાં ટાગોર વિદ્યાલય ખાતે મતદાન મથકમાં મશીન બંધ થયાની ફરિયાદ ઉઠી હતી. અધિકારીઓ દ્વારા સેન્ટર પર ઇવીએમ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મતદાન કરવા આવેલા લોકોની લાંબી લાઇનો હતી, જેમાં ઈવીએમ બંધ થતા હાલાકી પડી હતી. તો ઇવીએમ બંધ થતા ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી હતી.

Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-problem-in-evm-during-voting-in-rajkot-and-other-center-NOR.html?ref=ht

સુરતઃ મતદાન શરૂ થતાંની સાથે જ EVMમાં ખામી સર્જાઈ, મતદારો પરેશાન

સુમતદાન શરૂ થતાની સાથે જ ઘણા મતદાન મથકો પર ઈવીએમમાં ખામી સર્જાઈ
સુરતઃ પહેલા તબક્કાના મતદાનની સુરતમાં શરૂઆત થઈ છે. દરમિયાન મતદાન શરૂ થતાની સાથે જ ઘણા મતદાન મથકો પર ઈવીએમમાં ખામી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેથી મતદારો પરેશાન થઈ રહ્યા છે. જોકે, ખામીવાળા ઈવીએમ મશીનો બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.



એક કલાક સુધી ઈવીએમ શરૂ ન થતા લોકોને હાલાકી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. સવારે આઠ વાગ્યાથી લોકો લાઈનો લગાવી મતદાન કરી રહ્યા છે. દરમિયાન કાપોદરામાં આવેલી નગરપ્રાથમિક શાળામાં ઈવીએમમાં ખામી સર્જાઈ હતી. મતદારો આઠ વાગ્યાથી લાઈનો લગાવી ઉભા હતા. જોકે, એક કલાક સુધી ઈવીએમ શરૂ ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સુરતમાં ઘણા મતદાન મથકો પર ઈવીએમમાં ખામી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઈવીએમમાં ખામી સર્જાઈ હોવાથી તંત્ર દોડતું થઈ ગયું હતું. અને ખામીવાળા ઈવીએમ બદલવાની કામગીરી ગાથ ધરવામાં આવી છે.
Source :- https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-gujarat-assembly-election-2017-evm-problem-in-surat-people-harassed-NOR.html?ref=ht

આઇટી રિટર્નથી બહારનું બધુ રોકાણ બેનામી ગણાશે
જો કોઇએ બેંકોમાં રકમ જમા કરાવી હોય અને કોઇ રોકાણ કર્યુ હોય છતાં આઇટી રિટર્નમાં ઉલ્લેખ ન કર્યો હોય તો તે બેનામી સંપત્તિ ગણાશેઃ અત્યાર સુધી આવા કેસને ટેકસ ચોરીના દાયરામાં લવાતો હતોઃ હવે નવા કાયદા હેઠળ કાર્યવાહીઃ છુપાવનારને ૭ વર્ષની કેદ અને દંડ પણ થઇ શકે છે
આઇટી રિટર્નથી બહારનું બધુ રોકાણ બેનામી ગણાશે

   નવી દિલ્હી તા.૯ : જો કોઇએ બેંકોમાં જમા રકમ કે રોકાણ રકમનો પોતાના આઇટી રીટર્નમાં ઉલ્લેખ ન કર્યો હોય એ બધી બેનામી સંપત્તિ ગણવામાં આવશે. ઇન્કમટેક્ષ વિભાગે આવા મામલાની તપાસ બેનામી સંપત્તિ એન્ગલથી શરૂ કરી છે. જો આ બેનામી સંપત્તિ સાબીત થાય તો કાર્યવાહી બેનામી કાનૂન હેઠળ કરવામાં આવશે.
   અત્યાર સુધી આવા મામલાને ટેકસ ચોરીના મામલાના દાયરામાં લાવીને તપાસ કરવામાં આવતી હતી. નવા કાયદા હેઠળ બેનામી સંપત્તિ રાખનારને ૭ વર્ષ સુધીની જેલ થઇ શકે છે એટલુ જ નહી એ સંપત્તિના ૧૦ ટકા સુધીનો દંડ પણ થઇ શકે છે. જો કોઇ વ્યકિત ખોટી માહિતી આપે તો તેને પ વર્ષની કેદ થઇ શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નોટબંધી દરમિયાન અનેક લોકોએ પોતાના અને બીજાના બેંક ખાતામાં મોટી રકમ જમા કરાવી હતી અને બાદમાં ઉપાડી લીધી હતી. આ પ્રકારે રોકાણ પણ મોટી માત્રામાં કરવામાં આવ્યુ પરંતુ આ લોકોએ તેનો ઉલ્લેખ આઇટી રીટર્નમાં નથી કર્યો.
   ટેકસ વિભાગે આવા લોકોની યાદી તૈયાર કરી જેમણે બેંકોમાં જમા રકમ કે રોકાણને આઇટી રિટર્નમાં નથી દર્શાવેલ. આમા લોકો અને કંપનીઓ બંને સામેલ છે. આ લોકોને નોટીસ મોકલવામાં આવી છે. સૌ પહેલા એ બાબતનું પ્રમાણ માંગવામાં આવશે કે તેઓએ બેંકોમાં પૈસા જમા કરાવ્યા અને નિવેષ કર્યુ શું તે તેમનુ જ છે ? આવુ સાબીત ન થવા પર તેમની વિરૂધ્ધ કાર્યવાહી થશે. વિભાગે આ કામ માટે ર૪ ખાસ પ્રકારની ટીમો બનાવી છે.
Source :- http://www.akilanews.com/09122017/main-news/1512792578-119418

Manthan Film On Hardik Patel Live view in Face Book

The Making of Leader - મંથન એ કેમેરામાં ગૂંથાયેલી વાત માત્ર નથી પણ સમાજે ભોગવેલા અન્યાય સામેની લડાઈની શોર્યગાથા છે.



Source :-  http://www.meranews.com/news/view/manthan-film-on-hardik-patel, https://www.facebook.com/HardikPatel.Official/videos/2008912679383434/

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App








 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


















Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment