Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
હાર્દિક પટેલનો ગોંડલ પંથકમાં રોડ-શોઃ કાલે અમરેલીમાં
''કિસાન ક્રાંતિ'' સંમેલનમાં કોલીથડ, અનિડા, ગોંડલ, મોવિયા, દેરડી (કુંભાજી) પંથકમાં જનમેદની ઉમટી
ગોંડલ, તા., પઃ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને 'પાસ'ના કન્વીનર હાર્દિક પટેલનો ગોંડલ તથા ગ્રામ્ય વિસ્તારોમાં આજે રોડ શો યોજાયો છે.
આજે સવારથી હાર્દિક પટેલની આગેવાનીમાં 'કિસાન ક્રાંતી' સંમેલન રોડ-શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી.
આજે સવારે હાર્દિક પટેલનો કોલીથડ, અનિડા, ગોંડલ, મોવીયા, દેરડી કુંભાજીમાં રોડ શો યોજાયો છે. જેમાં ઠેર-ઠેર જનમેદની ઉમટી પડી છે.
હાર્દિક પટેલે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

Source :-http://www.akilanews.com/05122017/saurashtra-news/1512454136-78241
દક્ષિણ ગુજરાતમાં 'ઓખી'ની દસ્તકઃ ભારે પવન-વરસાદ
દરીયાકાંઠાના તમામ ગામો એલર્ટઃ શાળા-કોલેજોમાં રજા જાહેરઃ દરીયામાં મોજા દોઢ ફૂટ ઉછળ્યાઃ તંત્ર સતર્કઃ જનજીવન પ્રભાવિતઃ રાત્રીના ૧૦.૩૦ કલાકે દક્ષિણ ગુજરાતમાં 'ઓખી' ત્રાટકવાની શકયતા
રાજકોટ, તા. ૫ :. ગુજરાત ઉપર 'ઓખી' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહેલ છે. 'ઓખી' વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતની દરીયાપટ્ટી ઉપર છવાઈ છે.
છેલ્લા બે દિવસથી સુરત, વાપી, ઓલપાડ, વલસાડ, ચોર્યાસી, ઉંમરગામ સહિતના વિસ્તારોમાં સૂર્યનારાયણ દેવના દર્શન દુર્લભ થયા છે ત્યારે ગત રાત્રીથી સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે સુસવાટા મારતા પવન સાથે વરસાદ ચાલુ થયો છે.
ગઈકાલ સવારથી દક્ષિણ ગુજરાતના ચોર્યાસી, ઉમરગામ, વલસાડના દરીયાઈ કિનારે આવેલા ૬૩ ગામોને હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. દરીયાઈ મોજા દોઢથી બે ફૂટ ઉછળી રહ્યા છે. જનજીવન સંપૂર્ણ ઠપ્પ થઈ રહ્યુ છે. શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ 'ઓખી' વાવાઝોડુ આજે રાત્રીના ૧૦.૩૦ કલાક આસપાસ દક્ષિણ ગુજરાતની સીમામાં સત્તાવાર દસ્તક દેશે. જેની અસરથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને સુસવાટા મારતો પવન ફૂંકાશે. દરીયાઈ ખેડૂઓને સાવચેત કરવામાં આવ્યા છે. હોર્ડીંગ્સ તેમજ બાંધકામની સાઈટો પર કામ કરતા મજુરોને સલામત સ્થળે અને બાંધકામના સ્થળોએ બાંધવામાં આવેલા સમીયાણા વ્યવસ્થીત કરવા તંત્રએ સૂચના આપી છે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર તંત્ર અને પોલીસ તંત્રને સાબદુ કરવામાં આવ્યુ છે.(૨-૬)

Source :-http://www.akilanews.com/05122017/main-news/1512453550-119147
કાલાવડમાં મહાસંમેલન યોજાયું હવે સરકારને ખેડૂતોની વાત સાંભળવી પડશે
કાલાવડ તા. પ :.. તાલુકાનાં ખેડૂતો દ્વારા ખેડૂત મહાસંમેલનનું આયોજન કરેલ. જેમાં ઉપલેટાથી કિસાન સભાના પ્રમુખ ડાયાભાઇ ગજેરા, ગુજરાત ખેડૂત સમાજનાં અગ્રણી સાગરભાઇ રબારી, અમદાવાદથી ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા, મહુવાના અગ્રણી ભરતસિંહ વાળા અને જુનાગઢના ખેડૂત હિતેચ્છુ નેતા કમલેશભાઇ પાનસુરીયાએ હાજરી આપેલ. જેમાં જુદા જુદા વકતાઓએ પોતાના વકતવ્યમાં ખેડૂતને થતા અન્યાય વિશે જણાવેલ. જેમાં મુખ્યત્વે ખેડૂતોને મળતા ભાવ અને વીમા વિશે તથા જમીન માપણીમાં થયેલા ગોટાળા કે જેથી ખેડૂતોમાં થતા ઝઘડા અને અંદરો અંદર થતા વર્ગવિગ્રહને વખોડી કાઢવામાં આવેલ.
કાલાવડ તાલુકાનાં ૧૧૦ ગામમાંથી ૧૦ થી ૧પ ગામનાં ખેડૂતોને મગફળીનો પાક વિમો મળેલ છે. બાકીનાં ખેડૂતોને વિમા બાબતે અન્યાય થયેલ છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી ખૂબ જ ધીમી ગતિએ થવાથી ખેડૂતો પર પારાવાર મુશ્કેલી ઉભી થઇ છે. અનિયમિત વિજળી, ભુંડ-રોઝના ત્રાસથી ખેડૂતોની ઉંઘ હરામ થઇ ગઇ છે. કાલાવડ તાલુકાનાં ખેડૂતોએ ધારાસભ્ય, સંસદસભ્ય, મુખ્યમંત્રી તથા વડાપ્રધાન સુધી વારંવાર આવેદન પાઠવેલ અને છેલ્લા એક વર્ષથી દર સોમવારે સરકારશ્રી મુખ્યમંત્રીને આવેદન પત્ર પાઠવેલ. છતાં આ નિંભર સરકારે ખેડૂતોને કોઇ જવાબ આપેલ નથી કે માંગણી પુરી કરેલ નથી. તો હવે હદ થઇ છે. સરકાર ગમે તે હોય ખેડૂતોની માગણી પુરી કરે નહીતર ખેડૂતો હવે રોડ પર ઉતરી આવશે. જેની જવાબદારી સત્તા પર બેઠેલી સરકારની રહેશે.
ઉપરોકત ખેડૂત મહા સંમેલનને સફળ બનાવવામાં કાલાવડ ખેડૂત હિત રક્ષક સમિતિના અગ્રણી રામદેવસિંહ જાડેજા (ભંગડા), પ્રવિણભાઇ પડારીયા (સોરઠા), તથા ભગુભા જાડેજા (ખંઢેરા), પરસોતમભાઇ મુંગરા (કાલાવડ) દ્વારા જહેમત ઉઠાવી હતી.

Source :- http://www.akilanews.com/05122017/saurashtra-news/1512454560-78248
''ઓખી'' વાવાઝોડું પોરબંદરથી ૬૦૦ કીમી દુરઃ ૨૨૩ બોટ હજુ દરિયામાં
બંદર કાંઠે બીજા દિવસે ર નંબરનું સિગ્નલ યથાવતઃ ૨૫૧૦ બોટ હેમખેમ પરતઃ સવારે છાંટા અને ઠંડો પવન
પોરબંદર તા.૫: સૌરાષ્ટ્ર તરફ આવી રહેલ 'ઓખી' વાવાઝોડુ પોરબંદર દરિયાકાંઠાથી આજે સવારે ૬૦૦ કીમી દુર રહેલ છે. પોરબંદરની ૨૨૩ ફિશીંગ બોટ હજુ પરત ફરવાની બાકી છે આ તમામ બોટ નજીકના કિનારે સલામતી માટે ચાલી ગયાની સંભવના છે.
પોરબંદરકાંઠે બોટોના ખડકલા થયેલ છે. અત્યાર સુધીમાં ૨૫૧૦ ફિશીંગ બોટ હેનખેમ પરત આવી ગઇ છે.
ચોપાટીકાંઠે દોઢથી ૩ મીટર મોજા ઉછળી રહેલ છે.
ગાંધીનગર ડીઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પોરબંદર કાંઠા વિસ્તારમાં દેખરેખ માટે ખાસ અધિકારી તરીકે કે.ડી.પટેલની નિમણુક કરવામાં આવી છે તેની હાજરીમાં સવારે કલેન્ટર કવેરીએ વાવાઝોડા સામે તકેદારી અંગે મીટીંગ યોજાઇ હતી. મીટીંગમાં કલેકટર સહિત અન્ય અધિકારીઓ હાજર રહેલ.
બરડાડુંગર વિસ્તારમાં સવારે ઠંડો પવન અને છાંટા રહેલ છે ગુરૂતમ ઉષ્ણાતામાન ૩૦,૭ સે.ગ્રે લઘુતમ ઉષ્ણાતામાન ૨૧,૯ સે.ગ્રે. ભેજ ૬૪ ટકા, પવનની ગતિ ૧૦ કીમી હવાનું દબાણ ૧૦૧૧,૦૨ એચ.પી.એ. સર્યોદય ૭,૧૫ તથા સુર્યાસ્ત ૬,૦૮ મીનીટ.
Source :- http://www.akilanews.com/05122017/main-news/1512453550-119146
ભાજપને ૯૫-કોંગ્રેસને ૮૨ બેઠકોઃ બંનેને ૪૩-૪૩ ટકા વોટ
એબીપી ન્યુઝનો સર્વેઃ બંને પક્ષો વચ્ચે 'કાંટે કી ટક્કર': ભાજપને શહેરો ફળશે તો ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસને ફાયદોઃ GSTની અસર દેખાશેઃ નારાજ વેપારીઓ કોંગ્રેસ તરફ ઝુકશેઃ પાટીદારો નિર્ણાયક બનશેઃ સૌરાષ્ટ્રમાં ભાજપને ૪૫ ટકા મતો મળે તેવી શકયતા
અમદાવાદ તા. ૫ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજકીય મુકાબલો ઘણો રસપ્રદ થઈ ગયો છે. એબીપી ન્યૂઝ-સીએસડીએસના ઓપિનિયન પોલ મુજબ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. પોલમાં બંને પક્ષોને ૪૩-૪૩ ટકા વોટ મળી રહ્યા છે. તો, ૧૪ ટકા વોટ અન્યને મળી શકે છે. જોકે, કાંટાની ટક્કર છતાં ૧૮૨ બેઠકોની વિધાનસભામાં ભાજપને ૯૫ બેઠકો મળતી જોવા મળી રહી છે. કોંગ્રેસને ૮૨ બેઠકો મળવાની શકયતા છે, જયારે ૫ બેઠકો અન્યને મળી શકે છે.
પોલમાં જે રૂઝાન સામે આવ્યા છે, તેમા સૌથી મોટો ઝટકો હાર્દિકને લાગ્યો છે. અનામતની માગને લઈને રાજયમાં એક નવા ચહેરા તરીકે ઊભરેલા હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપ્યા બાદ માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપની વોટબેંકમાં ફાચર પડી શકે છે. તાજેતરમાં જ હાર્દિકની વિવાદીત સીડી સામે આવ્યા બાદ ફરી એકવખત રાજયમાં રાજકીય સમીકરણ રોમાંચક બનતા જોવા મળી રહ્યા છે. પોલ મુજબ, પટેલ સમુદાયમાં જ હાર્દિકની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. તેનું નુકસાન જો તેને થાય છે, તો સાથે કોંગ્રેસને પણ થશે. પોલમાં ભાજપને શહેરી વિસ્તારોમાંથી, જયારે કોંગ્રેસને ગ્રામ્ય વિસ્તારોમાંથી વધુ સમર્થન મળી શકવાની શકયતા વ્યકત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને એબીપી-સીએસડીએસના પોલમાં ભાજપને લગભગ ૧૧૩-૧૨૧ બેઠકો, જયારે કોંગ્રેસને ૫૮-૫૪ બેઠકો મળવાની શકયતા વ્યકત કરાઈ છે. પોલમાં વિજય રૂપાણીને આગામી સીએમના રૂપમાં જોઈ શકાય છે. સર્વેની ખાસ વાત પર નાખીએ નજર.
જીએસટીને પગલે ભાજપની નાખુશ વેપારીઓ આ વખતે કોંગ્રેસ તરફ ઝૂકતા જોવા મળી રહ્યા છે. પોલ મુજબ કોંગ્રેસને જયાં ૪૩ ટકા વોટ મળી શકે છે, તો ૪૦ ટકા વેપારીઓ કરી શકે છે ભાજપ માટે વોટ. પોલમાં એમ પણ સામે આવ્યું છે કે, માત્ર ૩૭ ટકા વેપારી જીએસટીથી ખુશ છે, જયારે ૪૪ ટકા વેપારી તેનાથી નાખુશ.
પાટીદાર સમાજ પણ કોંગ્રેસ તરફ જઈ શકે છે. કોળી સમાજમાં ભાજપને કોંગ્રેસની સરખામણીમાં ૨૬ ટકા વોટ વધુ મળી શકે છે.
સૌરાષ્ટ્ર વિસ્તારમાં જયાં ભાજપને ૪૫ ટકા વોટ મળવાની શકયતા છે, તો કોંગ્રેસની ગાડી ૩૯ ટકા વોટો પર અટકી શકે છે. એબીપી-સીએસડીએસના ગત મહિનાના પોલમાં બંને પાર્ટીઓના ખાતામાં ૪૨ ટકા વોટ જતા જોવા મળી રહ્યા છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને ૪૩ ટકા અને કોંગ્રેસને ૪૯ ટકા વોટ મળવાની શકયતા પોલમાં વ્યકત કરાઈ છે. શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ (૩૦ ટકા) કરતા ભાજપ (૪૬ ટકા) લગભગ ૧૬ ટકા વધુ વોટ મેળવી શકે છે.
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ કરતા આગળ નીકળતી જોવા મળી રહી છે. અહીં ભાજપને ૪૫ ટકા અને કોંગ્રેસને ૪૯ ટકા વોટ મળી શકે છે. અહીં ગ્રામ્ય વિસ્તારોમાં ૫૬ ટકા વોટ સાથે કોંગ્રેસ ભાજપ (૪૧ ટકા)થી આગળ છે, જયારે શહેરી વિસ્તારોમાં ભાજપ (૫૦ ટકા) કોંગ્રેસ (૪૧ ટકા) આગળ છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ આગળ રહેતા ૪૨ ટકા પર અને ભાજપ ૪૦ ટકા વોટો પર દેખાઈ રહ્યા છે. અહીં ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ ૪૪ ટકાની સાથે કોંગ્રેસ (૪૨ ટકા)થી આગળ છે, જયારે શહેરી વિસ્તારોમાં ૪૩ ટકા વોટો સાથે ભાજપ (૩૬ ટકા)થી કોંગ્રેસ આગળ છે. મધ્ય ગુજરાતમાં ભાજપ (૪૧ ટકા) સાથે કોંગ્રેસ (૪૦ ટકા)થી સામાન્ય આગળ જોવા મળી રહી છે.
Source :- http://www.akilanews.com/05122017/main-news/1512453710-119149
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment