Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
અમદાવાદમાં 2012 વિધાનસભાની ચૂંટણીમાં થયેલા મતદાન કરતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી ઉમેદવારોને મોટ પ્રમાણમાં નુકશાન જોવા મળે તેવી સંભાવનાઓ છે. જ્યારે મતદાન કરવવા માટે ઉમેદવારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અને લોકો મત આપવા મતદાન કેન્દ્ર પર જાય તે માટે અનેક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. છતા પણ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેરની તમામ બેઠકો પર મતદાનમાં નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેની અસર સોમવતી અમાસ એટલે, કે 18મીએ પરિણામના દિવસે જ જોવા મળશે.
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, એક્ઝીટ પોલના આંકડાઓ આવી રહ્યા છે. જેમાં એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ, સૌરાષ્ટ્રની 54 સીટોમાંથી ભાજપને 34, કોંગ્રેસને 19 અને અન્યને 1 સીટ મળવાનું અનુમાન છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતની 182 સીટ માટે બે ચરણ 9 અને 14 ડિસેમ્બરે વોટિંગ થયું. આ ચૂંટણીમાં સીધો મુકાબલો કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે છે. જોકે, પાટીદાર નેતા હાર્દિક પટેલ, દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેનાથી કોઈ ઉલટફેર થવાની શક્યતા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર અસર કરી શકે તેમ હતું. પરંતું એક્ઝીટ પોલમાં ભાજપ બહુમત થી જીતતું દેખાઇ રહ્યું છે. આ એક્ઝીટ પોલ જો સાચો પડે તો પાટીદાર વોટ બેંકની કોઇ પણ અસર નહિ જોવા મળે અને આંદોલન કર્તા લોકોનો ભાજપને પાડી દેવાનો દાવો ખોટો સાબિત થશે.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-HDLN-gujarat-assembly-election-2017-over-exit-poll-2017-announce-gujarati-news-5769372-PHO.html?ref=ht
ખેરવાના બુથ નં.4માં ચાર વખત ઇવીએમમાં ખામીથી મતદાન અટવાયું હતું. મતદારો કંટાળીને પણ લાઇનમાં બેસી રહ્યા હતા. અહીં કોંગ્રેસના ઉમેદાર જીવાભાઇ પટેલ દોડી આવીને સ્થિતિનો અધિકારી પાસેથી તાગ મેળવ્યો હતો.
મતદાન દરમિયાન એકવાત સ્પષ્ટ જોવા મળી પાટીદાર બહુમતી વાળી બેઠકો મહેસાણા, ઊંઝા, બહુચરાજી, વિજાપુર, હિંમતનગર, પ્રાંતિજ, પાટણ, ચાણસ્મા જેવી બેઠકો પર સરકાર સામે નારાજગીનો સૂર હતો અને આ મુદ્દે જ વોટ આપ્યાનું પણ ખુલીને મતદારોએ કહ્યું હતું. બીજીબાજુ બિનપાટીદાર મતદારોએ વિકાસના મુદ્દે વોટ આપ્યા હોવાનું સ્પષ્ટરૂપે કહ્યું. પાટીદાર મતદારોએ વિકાસ થયો હોવાનું તો સ્વીકાર્યું પણ પાટીદાર અનામત આંદોલનની અસર વોટ આપતી વખતે ધ્યાને રાખી હોવાનું દ્રઢપણે કહ્યું હતું.
બનાસકાંઠામાં પાટીદાર ફેક્ટર નથી પણ ઠાકોર સમાજ દિયોદર, વાવ, કાંકરેજ, ડીસામાં વધારે છે. ત્યાં પણ જ્ઞાતિવાદના કારણે વોટ બંને પાર્ટીઓ વચ્ચે વહેંચાયા છે. થરાદ અને ધાનેરામાં ચૌધરી સમાજનું વર્ચસ્વ હોવાથી અહીં પણ વિકાસ અને જ્ઞાતિવાદના નામે વોટ વહેંચાઇ ગયાં. જેના કારણે જીતની આગાહી મુશ્કેલ બની ગઇ છે. વડગામમાં મુસ્લિમ અને દલિત સમાજના વોટ વધારે હોવાથી અહીંયા પણ સરકાર વિરોધી સૂર હતો. અરવલ્લીની મોડાસા, બાયડની બેઠકો પર ક્ષત્રિય, પાટીદાર, મુસ્લિમ સમાજ નિર્ણાયક છે. જેમાં બંને ઉમેદવારો એક સમાજમાંથી હોવાના કારણે અહીંયા વિકાસનો મુદ્દો ઓછો અને જ્ઞાતિનો મુદ્દો વધારે ચાલ્યો.
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
અ'વાદની તમામ બેઠકો પર મતદાન ઘટ્યું, સૌથી મોટો ફરક ઘાટલોડિયામાં
અમદાવાદમાં 2012 વિધાનસભાની ચૂંટણીમાં થયેલા મતદાન કરતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
અમદાવાદ: ગુરુવારે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. અમદાવાદના લોકોએ ઉત્સાહથી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. અમદાવાદની તમામ 16 બેઠકો પર ગત વિધાનસભાની ચૂંટણી કરતા આ વખતે મતદાનમા મોટો તફાવત જોવા મળ્યો છે. જેમાં માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલની બેઠક ગણાતી ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પર સૌથી વધુ 7 ટકા મતદાન ઘટ્યું છે. જેમા સૌથી વધુ મતદાન વેજલપુર વિસ્તારમાં 69.01% જેટલું મતદાન નોધાયું હતું.જ્યારે સૌથી ઓછું મતદાન નરોડા વિધાનસભા બેઠક પર માત્ર 62.04ટકા જ મતદાન નોધાયું હતું.
અમદાવાદમાં 2012 વિધાનસભાની ચૂંટણીમાં થયેલા મતદાન કરતા 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી ઉમેદવારોને મોટ પ્રમાણમાં નુકશાન જોવા મળે તેવી સંભાવનાઓ છે. જ્યારે મતદાન કરવવા માટે ઉમેદવારો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અને લોકો મત આપવા મતદાન કેન્દ્ર પર જાય તે માટે અનેક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. છતા પણ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેરની તમામ બેઠકો પર મતદાનમાં નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જેની અસર સોમવતી અમાસ એટલે, કે 18મીએ પરિણામના દિવસે જ જોવા મળશે.
Source :- https://www.divyabhaskar.co.in/news/GUJ-GNG-LCL-infog-polling-took-place-on-all-seats-of-ahmedabadi-the-biggest-difference-was-in-ghat-5769617-PHO.html?ref=ht
Exit Poll પર હાર્દિકની પ્રતિક્રિયા, 'ચૂંટણી સાચી હોય તો ભાજપ નહીં જીતે'
જાણી જોઈને એક્ઝીટ પોલમાં ભાજપ જીતી રહી છે, એવું દેખાડવામાં આવી રહ્યું છે. જેથી ઈવીએમની ગરબડી બાદ કોઈ ઈવીએમ પર શંકાના કરી
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે જાહેર કરવામાં આવેલા ગુજરાત વિધાનસભાના એક્ઝીટ પોલ પર કટાક્ષ કરી છે. અને ટ્વિટ કરીને કહ્યું છે, કે જાણી જોઈને એક્ઝીટ પોલમાં ભાજપ જીતી રહી છે, એવું દેખાડવામાં આવી રહ્યું છે. જેથી ઈવીએમની ગરબડી બાદ કોઈ ઈવીએમ પર શંકાના કરી શકે આ જૂની ચાલ છે. જો ખરેખર આ ચૂંટણી સાચી છે તો પછી ભાજપને જીતવાના કોઈ જ અણસાર નથી. આ ટ્વિટ કરીને હાદિકે એવું કહી રહ્યો છે. કે આ વિધાનસભાની ચૂંટણી ભાજપ હારશે અને એક્ઝીટ પોલમાં ભાજપની જીત એટલા માટે દેખાડવામાં આવી રહી છે. કારણે કે ભાજપ ઇ.વી,એમમાં ગડબડી કરે તો કોઇને તેના પર શંકા ન જાય.
મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, એક્ઝીટ પોલના આંકડાઓ આવી રહ્યા છે. જેમાં એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ, સૌરાષ્ટ્રની 54 સીટોમાંથી ભાજપને 34, કોંગ્રેસને 19 અને અન્યને 1 સીટ મળવાનું અનુમાન છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતની 182 સીટ માટે બે ચરણ 9 અને 14 ડિસેમ્બરે વોટિંગ થયું. આ ચૂંટણીમાં સીધો મુકાબલો કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે છે. જોકે, પાટીદાર નેતા હાર્દિક પટેલ, દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેનાથી કોઈ ઉલટફેર થવાની શક્યતા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર અસર કરી શકે તેમ હતું. પરંતું એક્ઝીટ પોલમાં ભાજપ બહુમત થી જીતતું દેખાઇ રહ્યું છે. આ એક્ઝીટ પોલ જો સાચો પડે તો પાટીદાર વોટ બેંકની કોઇ પણ અસર નહિ જોવા મળે અને આંદોલન કર્તા લોકોનો ભાજપને પાડી દેવાનો દાવો ખોટો સાબિત થશે.
Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-hardiktweeted-about-exit-polls-old-move-to-hide-evm-bribery-gujarati-news-5769432-PHO.html?ref=ht
સમગ્ર મહેસાણા જિલ્લામાં લોકશાહીનું પર્વ જોવા મળ્યું, ઉમેદવારોએ પણ કર્યું મતદાન
કોઇ બાળક લઇને, તો કોઇક વાગતાં ઢોલે મતદાન કરવા પહોંચ્યાં
મહેસાણા:વિસનગર વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ ચાર વાગ્યા સુધી સરેરાશ 69.35 મતદાન થવા પામ્યું હતું જેમાં વહેલી સવારથી મતદારો ભારે ઉત્સાહ જોવા મળતાં લાંબી લાંબી લાઇનો જોવા મળી હતી.
કુકરવાડાના ડાકલીવાળામાં રહીશોએ આ વિસ્તારમાં કોઈ મતદાર મત આપ્યા વગર રહી ન જાય તે માટે ઢોલ નગારાં સાથે આખા વિસ્તારમાં ફર્યા હતા અને મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

Source :- https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-mahaparav-of-democracy-candidates-also-used-the-suffrage-gujarati-news-5769528-PHO.html
10 સર્વેનો દાવો - ગુજરાતમાં ભાજપ 100ને પાર, કોંગ્રેસ 70ની અંદર
ગુજરાતમાં બે ફેઝમાં (9 અને 14 ડિસેમ્બરે) મતદાન પૂર્ણ થયું છેં. 18 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.અમદાવાદઃ ગુજરાતમાં ગુરુવારે બીજા ચરણનું મતદાન પૂરું થઈ ગયું છે. એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ, સૌરાષ્ટ્રની 54 સીટોમાંથી ભાજપને 34, કોંગ્રેસને 19 અને અન્યને 1 સીટ મળવાનું અનુમાન છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતની 182 સીટ માટે બે ચરણ 9 અને 14 ડિસેમ્બરે વોટિંગ થયું. આ ચૂંટણીમાં સીધો મુકાબલો કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે છે. જોકે, પાટીદાર નેતા હાર્દિક પટેલ, દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેનાથી કોઈ ઉલટફેર થવાની શક્યતા છે.
ગુજરાત ચૂંટણીના એક્ઝિટ પોલ અપડેટ્સ
ચેનલ | ભાજપ | કૉંગ્રેસ | અન્ય | સકસેસ રેટ |
ન્યૂઝ એક્સ-CNX | 115 | 65 | 2 | -- |
ટાઈમ્સ નાઉ-VMR | 109 | 70 | 3 | 60% |
રિપબ્લિક સી-વોટર | 108 | 74 | 0 | -- |
ઈન્ડિયા ટુડે-Axis | 107 | 74 | 1 | 67% |
એબીપી-CSDS | 110 | 71 | 1 | 60% |
ચાણક્ય | 135 | 47 | 0 | 67% |
સહારા સમય | 115 | 67 | 0 | -- |
ટીવી-9 | 108 | 74 | 0 | -- |
ઇન્ડિયા ટીવી | 109 | 70 | 02 | 25% |
ન્યૂઝ નેશન | 125 | 55 | 2 | -- |
ABP ન્યૂઝ
વિસ્તાર | કુલ સીટ | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
સૌરાષ્ટ્ર-કચ્છ | 54 | 34 | 19 | 1 |
દક્ષિણ ગુજરાત | 35 | 24 | 11 | 0 |
ઉત્તર ગુજરાત | 53 | 35 | 18 | 0 |
19 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર
- રાજ્યમાં સતત 19 વર્ષથી ભાજપ સત્તામાં છે. 2014 સુધી મોદી મુખ્યમંત્રી હતા.
- કોંગ્રેસની અહીં છેલ્લી સરકાર 1995માં બની હતી.
- કોંગ્રેસની અહીં છેલ્લી સરકાર 1995માં બની હતી.
2012 વિધાનસભા અને 2014ની લોકસભા ચૂંટણીમાં શું સ્થિતિ હતી?
2012 વિધાનસભા | વોટ શેર | 2014 લોકસભા 26 સીટ) | ||
ભાજપ | 115 | 47.90% | 26 | 60.10% |
કોંગ્રેસ | 61 | 38.90% | 0 | 33.50% |
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-HDLN-gujarat-assembly-election-2017-over-exit-poll-2017-announce-gujarati-news-5769372-PHO.html?ref=ht
ઉત્તર ગુજરાતમાં 71% મતદાન, 27 બેઠકો પર 278 ઉમેદવારોનું ભાવી કેદ
પાંચ જિલ્લાની 27 બેઠકો પર મતદાન પૂર્ણ, 278 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ, સોમવારે પરિણામ
મહેસાણા: મહેસાણા જિલ્લામાં વિધાનસભાની સાત બેઠક પર સરેરાશ 71.67 ટકા મતદાન થયું છે. આ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ સાંસદ જીવાભાઇ પટેલ સહિત 100 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયા છે. હવે 18મીને સોમવારે બાસણા સ્થિત મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં મત ગણતરી હાથ ધરશે. વિસનગરના હસનપુર ગામમાં બે જૂથ વચ્ચે મારામારી અને કેટલાક ગામોમાં ચકમકના બનાવોને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. જોકે, મતદાન દરમિયાન ઇવીએમ, વીવીપેટ ખોટવાયાના સંખ્યાબંધ કિસ્સા સર્જાયા હતા અને ત્વરીત મશીન યુનિટ બદલવા પડ્યા હતા. કેટલાક બુથ પર એકથી બે કલાક સુધી મતદાન અટકી પડતાં લોકોને મતદાનમાં પ્રતિક્ષા કરવી પડી હતી.
મહેસાણા શહેર અને ગામડાઓમાં સવારથી મતદાન માટે કતારો લાગી હતી. જેમાં ગોઝારિયા, ખેરવા, નાગલપુર સહિત કેટલાક મતદાન મથકો પર સાંજે 5 સુધી મતદાનમાં કતાર હતી. મતદારોને મતદાન મથક સુધી પહોચાડવામાં ભાજપ અને કોગ્રેસના કાર્યકર્તાઓની દોડધામ રહી હતી. શહેરમાં મહેસાણા 2માં સવારે 8 થી 4 વાગ્યા સુધીમાં પાટીદારોનું વધુ મતદાન થયુ હતું. અર્બન વિદ્યાલય, પટેલ વિદ્યાલયમાં ઇવીએમ બગડતા લાઇનોમાં ઉભેલા મતદારોમાં રોષ ફેલાયો હતો.
મગપરા પ્રા. શાળામાં 15 મિનિટ પહેલા મતદાન બંધ કરાવાના મુદ્દે રોષ થયો હતો. ક્યાંક નાણાંની વહેંચણી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જ્યારે બેઠકના ગ્રામિણ મતદાનમાં પુનાસણમાં બપોરે 12.15 વાગ્યાના અરસામાં એજન્ટ બાબતે બે જુથ વચ્ચે બોલાચાલી થતા થોડીવાર મામલો બિચક્યો હતો. જોકે, સમજાવટ અને આ દરમિયાન પીઆઇ ગોહિલ સહિત ફોર્સ દોડી આવી બુથ આસપાસથી લોકોને દૂર ખસેડ્યા હતા.
ખેરવાના બુથ નં.4માં ચાર વખત ઇવીએમમાં ખામીથી મતદાન અટવાયું હતું. મતદારો કંટાળીને પણ લાઇનમાં બેસી રહ્યા હતા. અહીં કોંગ્રેસના ઉમેદાર જીવાભાઇ પટેલ દોડી આવીને સ્થિતિનો અધિકારી પાસેથી તાગ મેળવ્યો હતો.
મહેસાણા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં ગુરુવારે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની 27 બેઠકો પર મતદાન મહેસાણા અને બનાસકાંઠાની ત્રણેક ઘટનાઓને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. ચૂંટણી પંચના આંકડા મુજબ સાંજના પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 71 જેટલું ટકા મતદાન થયું. 2012ની ચૂંટણીમાં 74.35 ટકા મતદાન થયું હતું, એટલે કે આ વખતે પોણા ત્રણ ટકા જેટલું ઘટ્યું છે. આ ચૂંટણીમાં પાટીદાર અને ઓબીસી ફેક્ટર સામે વિકાસના મુદ્દે મતદાન થયું હોય તેમ જણાય છે. પ્રથમવાર મોટાભાગે તમામ ઇવીઅેમ સાથે વીવીપેટનો ઉપયોગ કરાયો હતો, જેમાં અનેક જગ્યાએ ખરાબીની બૂમો પડી હતી.
આ કારણે ઘટ્યું મતદાન
મોંઘવારી, મોંઘુ શિક્ષણ અને બેરોજગારી સહિતના મુદ્દે રાજ્ય સરકાર સામેની નારાજગી સ્પષ્ટ જોવા મળી. પાટીદારો અને સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણના કારણે ઘણા મતદારો વિવાદથી બચવા મતદાનથી અળગા રહ્યા.
આ પરિબળોની મતદાન પર અસર
પાટીદારો અને ઠાકોર સમાજે સંગઠિત થઇને મોટાપ્રમાણમાં મતદાન કર્યું, ગામડાઓમાં ખેડૂતોના પ્રશ્નો પ્રભાવી રહ્યા, તો ગ્રામ્ય વિસ્તારમાં થયેલો વિકાસ જોઇને લોકોઅે મતખાન કર્યું
મતદાનની પરિણામ પર અસર
પાટીદારો જિલ્લાની ચાર બેઠકો ઉપર નુકસાન કરી શકે છે. તો ઓબીસી મતદારો બંને પક્ષે વહેંચાયેલા રહ્યા હોઇ તેમનો જુવાળ પરિણામ પલટી શકે છે. ઓછું મતદાન કોને ફાયદો એક કોયદો.
જિલ્લામાં 71.67 % મતદાન,2.94 % ઘટાડો
- 18 મી એ વિસનગર રોડ પર બાસણા કોલેજમાં મતગણતરી
- વિસનગરના હસનપુરમાં જૂથ અથડામણમાં 26 લોકો ઘાયલ
- પાલનપુરના સદરપુરમાં બોગસ મતદાન મુદ્દે પથ્થરમારો, 7ને ઇજા
- પાટણના અજીમાણામાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થકો પર હુમલો
ઉત્તર ગુજરાતમાં વિકાસ v/s સમાજના નામે વોટ
ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો ઉત્તર ગુજરાતમાં મતદાનની ટકાવારી વર્ષ 2012ની ચૂંટણી જેટલી જ રહી છે. પાંચેય જિલ્લામાં થોડોક ઘટાડો નોંધાયો છે. પરંતુ સરેરાશ વર્ષ 2017માં મતદારોનો ઉત્સાહ કાયમ રહ્યો છે. 70 ટકાની અાજુબાજુ વોટિંગ થવાથી હવે હાર- જીતની ગણતરી ભાજપ- કોંગ્રેસ માટે પણ અઘરી બની ગઇ છે.
મતદાન દરમિયાન એકવાત સ્પષ્ટ જોવા મળી પાટીદાર બહુમતી વાળી બેઠકો મહેસાણા, ઊંઝા, બહુચરાજી, વિજાપુર, હિંમતનગર, પ્રાંતિજ, પાટણ, ચાણસ્મા જેવી બેઠકો પર સરકાર સામે નારાજગીનો સૂર હતો અને આ મુદ્દે જ વોટ આપ્યાનું પણ ખુલીને મતદારોએ કહ્યું હતું. બીજીબાજુ બિનપાટીદાર મતદારોએ વિકાસના મુદ્દે વોટ આપ્યા હોવાનું સ્પષ્ટરૂપે કહ્યું. પાટીદાર મતદારોએ વિકાસ થયો હોવાનું તો સ્વીકાર્યું પણ પાટીદાર અનામત આંદોલનની અસર વોટ આપતી વખતે ધ્યાને રાખી હોવાનું દ્રઢપણે કહ્યું હતું.
બનાસકાંઠામાં પાટીદાર ફેક્ટર નથી પણ ઠાકોર સમાજ દિયોદર, વાવ, કાંકરેજ, ડીસામાં વધારે છે. ત્યાં પણ જ્ઞાતિવાદના કારણે વોટ બંને પાર્ટીઓ વચ્ચે વહેંચાયા છે. થરાદ અને ધાનેરામાં ચૌધરી સમાજનું વર્ચસ્વ હોવાથી અહીં પણ વિકાસ અને જ્ઞાતિવાદના નામે વોટ વહેંચાઇ ગયાં. જેના કારણે જીતની આગાહી મુશ્કેલ બની ગઇ છે. વડગામમાં મુસ્લિમ અને દલિત સમાજના વોટ વધારે હોવાથી અહીંયા પણ સરકાર વિરોધી સૂર હતો. અરવલ્લીની મોડાસા, બાયડની બેઠકો પર ક્ષત્રિય, પાટીદાર, મુસ્લિમ સમાજ નિર્ણાયક છે. જેમાં બંને ઉમેદવારો એક સમાજમાંથી હોવાના કારણે અહીંયા વિકાસનો મુદ્દો ઓછો અને જ્ઞાતિનો મુદ્દો વધારે ચાલ્યો.
બંને પક્ષના જીત માટેના દાવા
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિર્તીસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે જિલ્લાની સાતે બેઠકો અમે જીતી જઇશું.ગામડા હોય કે શહેર કોંગ્રેસની લહેર જોવા મળી હતી. ભાજપના આગેવાનો, ઉમેદવારોના ચહેરા જોતા તેમની હાર સ્પષ્ટ દેખાતી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાની સાતે બેઠકો અમે 100 ટકા જીતીએ છીએ.દરેક સમાજોએ ભાજપની તરફેણમા કરેલુ મતદાન અને મતદાન માટેનો તેમનો ઉત્સાહ તમામ બેઠકોને વિજયી બનાવશે.
મહેસાણાના માનવ આશ્રમ રોડ પરની હરસિદ્ધનગર સોસાયટીમાં રહેતા ઇસુબખાન પઠાણ (40) અકસ્માત થતાં કમરથી નીચેના ભાગે પેરાલીસીસનો ભોગ બન્યા છે. તેઓ ચાલી શકવા સક્ષમ નથી, પણ લોકશાહીમાં મતદાન કરવું જરૂરી હોઇ તેમનાં પત્ની શબાનાબેન તેમને મતદાન મથકે બાઇક પર આવ્યા બાદ બુથ સુધી ઉંચકીને લઇ ગયા હતા.
Source :- https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-71-percentage-polling-in-north-gujarat-278-candidates-in-27-seats-and-their-fate-5769531-PHO.html
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment