સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 29 January 2018

પાટીદાર સાસુ, વહુ અને દીકરીઓ એકસાથે ઉમટી આ શહેરમાં, કારણ હતું ખાસ - Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135 સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો - લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠયો પણ દુનિયામાં ત્રીજા નંબરે - સૌથી પ્રદૂષિત નદીઓ ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાત ટોપ-૫માં - કયાં અને કેટલી સબસિડી આપી રહી છે સરકાર - જમ્મુ કાશ્મીરના અનેક ભાગોમાં ઇન્ટરનેટ બંધ - રાષ્ટ્રપતિનું સંબોધનઃ આર્થિક સર્વેમાં ગ્રામિણ વિકાસ-કૃષિ સુધાર પર ભાર - વારાણસી મંદિર નજીક જમીનમાં નીચે સિક્રેટ માર્કેટ મળી આવી - ૭૫ નગરપાલિકાની ચૂંટણીનુ કાલે જાહેરનામુ જારી થશે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

પાટીદાર સાસુ, વહુ અને દીકરીઓ એકસાથે ઉમટી આ શહેરમાં, કારણ હતું ખાસ

90 વર્ષથી વધુ ઉંમરની 40 વડીલ મહિલાઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું
રાજકોટ: નારી શક્તિને ઉજાગર અને સંગઠિત કરવા તેમજ પાટીદારોની પારિવારિક સમસ્યાઓના સમાધાનનો એક ભગીરથ પ્રયાસ રૂપે પટેલ સેવા સમાજ દ્વારા રાજકોટના સ્પીડવેલ પાર્ટીપ્લોટ ખાતે રવિવારે પાટીદાર મહિલાઓનું વિશાળ અને ઐતિહાસિક સ્નેહમિલન યોજાયું હતું. ‘એક બીજાને ગમતા રહીએ’ના સ્લોગન સાથે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં અંદાજિત 30 હજાર મહિલાઓ ઉપસ્થિત રહી હતી. સાસુ વહુ અને દીકરીઓ એકબીજાને ગમતા રહે અને સંબંધો સુવાશિત થાય તે માટે સ્નેહમિલનનું આયોજન કરાયું હતું.

કડવા પાટીદાર સમાજની બહેનોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં 12 વર્ષની તરુણીથી માંડી 106 વર્ષના વૃધ્ધા સહિત 30 હજારથી વધુ બહેનો જોડાઇ હતી. સંયુક્ત પરિવારની ભાવના વધે તે માટે આ સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. એકબીજાને ગમતા રહીએ શીર્ષક હેઠળ આ સ્નેહમિલન યોજાશે.જેમાં સાસુ,વહુ અને દીકરી એક જ મંચ પર ભેગા થઇ હતી. આ તકે 90 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃધ્ધાનું વિશેષ સન્માન કરાયું હતું. જેની સંખ્યા 50થી વધારે છે.
પટેલ સેવા સમાજ રાજકોટના ઉપક્રમે આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પીડવેલ પાર્ટીપ્લોટ ખાતે બપોરે 3.30 કલાથી આ સ્નેહમિલનનો પ્રાંરભ થયો હતો, જેમાં રાજકોટ, શાપર-વેરાવળ અને મેટોડા ખાતે રહેતી બહેનો જોડાઇ હતી.
પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલના જણાવ્યાનુસાર આ કાર્યક્રમ સમાજમાં અને જાહેર જીવનમાં એક ક્રાંતિકારી પગલું લાવશે. સૌરાષ્ટ્રની નારી શક્તિ દ્વારા સામાજિક સુધારણાનો આ શંખનાદ ફૂંકાશે જ્યારે મહિલા મંડળ રાજકોટ શહેરના પ્રમુખ વિજયાબેન વાછાણીના જણાવ્યાનુસાર સંમેલનના દિવસે પ્રત્યેક ઘરને રંગોળીથી સજાવવામાં આવશે અને અંખડ દીપ પ્રજ્વલિત કરવામાં આવશે. સંયુક્ત પરિવારની ભાવના વધે તે માટે જ આ પ્રકારની અલગ અને ખાસ થીમ રાખવામાં આવી છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-LCL-in-rajkot-30-thousand-patidar-mother-in-law-daughter-in-laws-meeting-gujarati-ne-5800846-NOR.html?ref=ht&seq=1
લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠયો પણ દુનિયામાં ત્રીજા નંબરે
ભારતની સરકાર ત્રીજા નંબરે નવી દિલ્હી તા. ૨૯ : ભારત એ દેશોના લિસ્ટમાં બીજા વર્ષે ટોપ ૩ પર છે, કનિદૈ લાકિઅ જેમાં સરકારો પર જનતા સૌથી વધુ વિશ્વાસ રાખે છે. જોકે, દાવોસમાં જારી થયેલા વાર્ષિક ગ્લોબલ ટ્રસ્ટ ઈન્ડેકસમાં ભારતનું રેકિંગ આ વર્ષે પાછલા કનિદૈ લાકિઅ વર્ષ કરતા નબળું અકિલા રહ્યું છે. પાછલા વર્ષે જયાં ભારત આ રેંકિંગમાં ટોપ પર હતું, ત્યારે આ વર્ષે તે બે સ્ટેપ નીચે આવ્યું છે. એટલે કે ભારત કનિદૈ લાકિઅ ત્રીજા સ્થાન પર આવી ગયું છે. GST અને નોટબંધી જેવા મોટા આર્થિક સુધારા વચ્ચે અકીલા આ રેંકિંગ સરકારના ઉત્સાહને વધારનારું છે. સરકાર સિવાય પ્રજા, કનિદૈ લાકિઅ બિઝનેસ વર્ગ, મીડિયા અને NGOને કઈ રીતે દેખવામાં આવે છે તેમાં ભારત 'ટ્રસ્ટ ઝોન'માં આવે છે. કમ્યુનિકેશન માર્કેટિંગ ફર્મ ઈડલમેન દ્વારા કનિદૈ લાકિઅ જારી કરાયેલા ગ્લોબલ ટ્રસ્ટ ઈન્ડેકસ મુજબ, ચીને લાંબી છલાંગ લગાવી છે, જયારે અમેરિકાની પ્રજાના વિશ્વાસને સૌથી વધુ નુકસાન થયું હોવાનું આંકડામાં કનિદૈ લાકિઅ સામે આવ્યું છે. રેકિંગ મુજબ ચીનના ૨૦૧૭માં ૬૭ પોઈન્ટસ હતા અને તે ત્રીજા નંબર પર હતું, જયારે ૨૦૧૮માં ૭ પોઈન્ટ્સના ઉછાળા બા ૭૪ અંકો પર ટોપ કનિદૈ લાકિઅ પર છે. ભારત પાછલા ૭૨ પોઈન્ટ્સ સાથે સરકાર પર પ્રજાના વિશ્વાસના મામલામાં ટોપ પર હતું, જયારે આ વર્ષે ૪ પોઈન્ટ્સના નુકસાન બાદ ૬૮ પોઈન્ટ્સ કનિદૈ લાકિઅ સાથે ત્રીજા નંબર છે. ગ્લોબલ ટ્રસ્ટ ઈન્ડેકસમાં અમેરિકાને સૌથી વધુ ૯ અંકોના નુકસાન ભોગવવું પડ્યું છે, જયારે ચીનને સૌથી વધુ ૭ અંકોનો ફાયદો થયો છે. બીજી તરફ સરકાર, મીડિયા, NGO અને બિઝનેસ મળીને ભારતમાં સમ્મિલિત ટ્રસ્ટ રેટિંગ દેખાય છે, તો રેટિંગમાં કુલ ૧૩ ટકાનો ઘટાડો આવ્યો છે. જોકે, આ ઘટાડા પછી પણ ભારત ૬૦-૧૦૦ના બેંડ વચ્ચે રહ્યું છે, જે ટ્રસ્ટ મેળવવાના સ્થાને આવે છે. ભારતમાં મીડિયાનો સ્કોર આ વર્ષે સૌથી ઓછો ૬૧ રહ્યો, જે પાછલા વર્ષના સ્કોર કરતા ૫ પોઈન્ટ્સ ઓછો છે.(૨૧.૨૦) (9:46 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-01-2018/122889

સૌથી પ્રદૂષિત નદીઓ ધરાવતા રાજ્યોની યાદીમાં ગુજરાત ટોપ-૫માં
ગુજરાતમાં ૨૦ પ્રદૂષિત નદીઓ અને ઝરણાઓ તેમાં સાબરમતી, નર્મદા અને મહી જેવી નદીઓ પણ શામેલ નવી કનિદૈ લાકિઅ દિલ્હી તા. ૨૯ : જો ભારતના સૌથી વધારે પ્રદુષિત નદીઓ ધરાવતા રાજયોની વાત કરવામાં આવે તો ગુજરાતનો તેમાં પાંચમો ક્રમાંક છે. પર્યાવરણ મંત્રાલય, કનિદૈ લાકિઅ વન અને આબોહવા અકિલા પરિવર્તન (MoEF)ના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ૨૦ પ્રદુષિત નદીઓ અને ઝરણાઓ છે. તેમાં સાબરમતી, નર્મદા અને મહી જેવી મોટી કનિદૈ લાકિઅ નદીઓ પણ શામેલ છે. આ લિસ્ટમાં પહેલા ક્રમાંકે મહારાષ્ટ્રનું નામ આવે છે, જયાં અકીલા ૪૯ નદીઓ પ્રદુષિત છે. બીજા ક્રમાંકે અસમ છે, જયાં ૨૮ નદીઓ કનિદૈ લાકિઅ પ્રદુષિત છે અને ત્રીજા ક્રમાંકે ૨૧ નદીઓ સાથે મધ્યપ્રદેશ આવે છે. MoEFના ડેટા પ્રમાણે, સાબરમતી અને મિંઢોળા નદીનું પ્રદુષણ દૂર કરવા માટે કનિદૈ લાકિઅ કેન્દ્ર સરકારે ૨૦૦ કરોડ રુપિયાની ફાળવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે મિંઢોળા નદી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાથી શરુ થાય છે. ગંગા નદી પછી સૌથી વધારે કનિદૈ લાકિઅ કોઈ નદી પાછળ બજેટ ફાળવવામાં આવ્યું હોય તો આ છે. ઉલ્લેખનીય છે કે ગંગા નદી માટે ઉત્ત્।રપ્રદેશમાં ૯૧૭.૨૪ કરોડ, પશ્ચિમ બંગાળમાં ૪૧૧.૨૬ કરોડ કનિદૈ લાકિઅ અને બિહારમાં ૨૧૬.૪૬ કરોડ રુપિયા ખર્ચાયા હતા. નિષ્ણાંતોનું માનવું છે ગુજરાતની નદીઓમાં ઈન્ડસ્ટ્રીમાંથી નીકળતા પાણીને કારણે પ્રદુષણનું કનિદૈ લાકિઅ પ્રમાણ વધ્યું છે. વડોદરાના પર્યાવરણ એકિટવિસ્ટ રોહિત પ્રજાપતિ જણાવે છે કે, સાબરમતી, મહી અને નર્મદા જેવી મોટી નદીઓમાં ફેકટરીઓનું દુષિત પાણી છોડવામાં આવે છે. રોહિત આગળ જણાવે છે કે, આ સિવાય મોદી નદીઓ પર ડેમ બાંધી દેવાના કારણે નદીઓ સુકાઈ રહી છે અને લુપ્ત થઈ રહી છે. ગુજરાતમાં નદીઓની સ્થિતિ બદ્દથી બદ્દતર થતી જાય છે.(૨૧.૨૫) (10:05 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/29-01-2018/69640

કયાં અને કેટલી સબસિડી આપી રહી છે સરકાર
ફૂડ સબસિડી પર સૌથી વધુ ખર્ચ નવી દિલ્હી તા. ૨૯ : સરકાર દ્વારા નાગરિકોને જુદી-જુદી પ્રકાકની સબસિડી આપવામાં આવે કનિદૈ લાકિઅ છે. સામાન્ય લોકોને લોન, પેટ્રોલ, ડીઝલ, LPG અને વ્યાજ પર સબસિડી મળે છે. ખેડૂતોને ફર્ટિલાઈઝર પર સબસિડી મળે છે. ગરીબોને ફૂડ પર સબસિડી મળે છે. કનિદૈ લાકિઅ શું તમે જાણો અકિલા છો કે, સરકાર આ સબસિડી પર વાર્ષિક ૨.૫ લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરે છે. સરકાર ગરીબોને આપવામાં આવતી ફૂડ સબસિડી પર સૌથી કનિદૈ લાકિઅ વધુ ખર્ચ કરે છે. ૨૦૧૮માં આના પર આશરે ૧.૪૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અકીલા તેવું અનુમાન છે. ૨૦૧૪માં આ બજેટ ૯૨ હજાર કરોડ રૂપિયા કનિદૈ લાકિઅ હતું. ગત નાણાકીય વર્ષમાં સરકારે આના માટે ૧.૩૫ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. ૨૦૧૮માં પેટ્રોલિયમ સબસિડી પર ૨૫ હજાર કરોડ રૂપિયાના ખર્ચનું કનિદૈ લાકિઅ અનુમાન છે. સબસિડીવાળા LPG સિલિન્ડરોની સંખ્યા નક્કી કરવામાં અને સબસિડી ડાયરેકટ ખાતામાં જમા કરવા જેવા ઉપાયોથી તેમાં સતત ઘટાડો થઈ રહ્યો કનિદૈ લાકિઅ છે. ૨૦૧૪-૧૫માં સરકારે પેટ્રોલિયમ પર ૮૫ હજાર કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. ૨૦૧૫-૧૬માં આ બિલ ૬૦ હજાર કરોડનું હતું જયારે ગત વર્ષે ૨૭,૫૩૨ કરોડ કનિદૈ લાકિઅ રૂપિયાની સબસિડી આપવામાં આવી હતી. બજેટ અનુમાન અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં સરકાર ખેડૂતોને ફર્ટિલાઈઝર પર ૭૦ હજાર કરોડ રૂપિયાની સબસિડી કનિદૈ લાકિઅ આપી શકે છે. ગત નાણાંકિય વર્ષમાં પણ સરકારે ખેડૂતોને આટલી જ સબસિડી આપી હતી. પાક અને આવાસ જેવી વસ્તુઓ પરની લોનમાં સરકાર રાહત આપી શકે છે. વ્યાજ સબસિડીમાં મોદી સરકારે સતત વધારો કર્યો છે. ૨૦૧૪-૧૫માં માત્ર ૮૧૩૭ કરોડની વ્યાજ સબસિડી આપવામાં આવી હતી જેની સામે આગામી નાણાંકિય વર્ષમાં ૨૩ હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્તગ હોમ લોન પર આશરે અઢી લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. ઘણી અન્ય સબસિડી પર સરકાર આશરે ૪ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે. આમાં પણ દર વર્ષે વધારો કરવામાં આવી રહ્યો છે. સરકારે નાણાંકિય વર્ષ ૨૦૧૮માં સબસિડી પર કુલ ૨.૬૭ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો અંદાજ લગાવ્યો છે. નાણાંકિય વર્ષ ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૧૮માં સબસિડી પર ૫ ટકા વધુ ખર્ચ થવાનું અનુમાન છે.(૨૧.૨૧)   (9:47 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-01-2018/122891


જમ્મુ કાશ્મીરના અનેક ભાગોમાં ઇન્ટરનેટ બંધ
સંચારબંધી લાદવાની ફરજ પડી જમ્મુ,તા. ૨૮ : જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટની સેવા બંધ કરી કનિદૈ લાકિઅ દેવામાં આવી છે. અલગતાવાદીઓ તરફથી આપવામાં આવેલા બંધ બાદ સરકારે ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. સેનાના ગોળીબારમાં કાશ્મીરના સોપિયા જિલ્લામાં કનિદૈ લાકિઅ બે લોકોના અકિલા મોત થયા હતા. ત્યારબાદ અલગતાવાદીઓ બંધની હાકલ કરી હતી. જેના ભાગરુપે ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. બીજી બાજુ ગોળીબારના કનિદૈ લાકિઅ સંદર્ભમાં સેનાએ કહ્યું છે કે, પથ્થરબાજીની ઘટનાના કારણે આત્મરક્ષા માટે ગોળીબાર અકીલા કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ સેનાની ટુકડી પર કનિદૈ લાકિઅ પથ્થરમારો કર્યો હતો. બીજી બાજુ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ આ મામલામાં તપાસના આદેશો આપ્યા છે. આ ઘટના બાદ સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન સાથે કનિદૈ લાકિઅ પણ વાતચીત કરી છે. સીતારામને રિપોર્ટની માંગ કરી છે. બીજી બાજુ આ ઘટના બાદ પોલીસે આર્મી યુનિટની સામે કેસ કર્યો છે. (9:01 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-01-2018/122884

રાષ્ટ્રપતિનું સંબોધનઃ આર્થિક સર્વેમાં ગ્રામિણ વિકાસ-કૃષિ સુધાર પર ભાર
સંસદના બજેટ સત્રનો રાષ્ટ્રપતિના સંબોધન સાથે પ્રારંભઃ રજુ કર્યુ સરકારનું રિપોર્ટ કાર્ડઃ કનિદૈ લાકિઅ સરકારના વિઝન, યોજનાઓ અને એજન્ડા રજુ કર્યાઃ નાણામંત્રી જેટલીએ રજુ કર્યુ આર્થિક સર્વેક્ષણઃ ગત વર્ષની અર્થવ્યવસ્થાની સ્થિતિ કેવી રહી તેનુ કનિદૈ લાકિઅ ચિત્ર પણ અકિલા આપ્યુઃ ખેડુતોની હાલત સુધારવા ઉપર ભારઃ હવે ૧લી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ નવી દિલ્હી તા.ર૯ : રાષ્ટ્રપતિના પ્રવચન સાથે કનિદૈ લાકિઅ આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. આજે સવારે ૧૧ વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ અકીલા કોવિંદે સંયુકત સત્રનો સેન્ટ્રલ હોલમાં સંબોધન કર્યુ છે. કનિદૈ લાકિઅ તેમણે પોતાના પ્રવચનમાં મોદી સરકારના છેલ્લા ૪ વર્ષનું રિપોર્ટ કાર્ડ રજુ કર્યુ છે તો રાષ્ટ્રપતિના સંબોધન બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ આર્થિક કનિદૈ લાકિઅ સર્વે રજુ કર્યો છે જેમાં ગ્રામીણ વિકાસ અને કૃષિ સુધારા ઉપર ફોકસ રાખવામાં આવ્યુ છે. ગત વર્ષના બજેટમાં થયેલી ફાળવણીના લેખાજોખા તેમણે રજુ કનિદૈ લાકિઅ કર્યા છે.   રાષ્ટ્રપતિએ આજે બજેટ સત્રના પ્રથમ દિવસે પોતાનુ પ્રવચન આપ્યુ છે. સંસદને તેઓએ પહેલીવાર સંબોધન કર્યુ છે. રાષ્ટ્રપતિના પ્રવચનમાં કનિદૈ લાકિઅ કેન્દ્ર સરકારનો દસ્તાવેજ જોવા મળ્યો છે જેમાં કેન્દ્ર સરકારની છેલ્લા ૪ વર્ષની ઉપલબ્ધીઓ સાથે-સાથે આગામી નાણાકીય વર્ષ માટે સરકારના વિઝન, યોજનાઓ, કનિદૈ લાકિઅ એજન્ડાઓનુ માળખુ  હોય છે. પરંપરા અનુસાર આજે તેમનુ પ્રવચન યોજાયુ હતુ. રાષ્ટ્રપતિના પ્રવચન બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ આર્થિક સર્વે રજુ કર્યો હતો. જે ગ્રામીણ અર્થવ્યવસ્થા અને કૃષિ સુધાર ઉપર કેન્દ્રીત છે. સરકાર ર૦૧૯ની ચૂંટણી પહેલા ગ્રામીણ વિકાસ અને ખેડુતોની હાલત સુધારવા માટે પગલાઓ જાહેર કરશે. છેલ્લા બે વર્ષથી મોદી સરકાર કૃષિ ક્ષેત્રના પડકારોનો સામનો કરી રહી છે. ખરાબ મોસમ અને ઓછા ભાવથી ખેડુતોની મુશ્કેલી વધી છે એવામાં સરકારનુ ફોકસ કૃષિ ઉપર રહેશે.   આર્થિક સર્વે અથવા ઇકોનોમીક સર્વે ગયા વર્ષે વહેચાયેલા ખર્ચાના લેખાજોખા તૈયાર કરે છે. આનાથી જાણી શકાય છે કે સરકારે ગયા વર્ષે કયા કયા કેટલો ખર્ચ કર્યો અને બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોને કેટલી સફળતાથી નિભાવવામાં આવી છે. સાથોસાથ સર્વેથી એ પણ જાણી શકાય છે કે ગયા વર્ષે અર્થવ્યવસ્થાની સ્થિતિ કેવી રહી હતી. સર્વે બાદ ૧લી ફેબ્રુઆરીએ બજેટ રજુ થવાનુ છે. સંસદનું સત્ર ૯મી ફેબ્રુઆરી સુધી ચાલશે. જયારે બીજો ભાગ ૬ માર્ચથી ૬ એપ્રિલ સુધી ચાલશે. (૩-૪) (10:49 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-01-2018/122898

વારાણસી મંદિર નજીક જમીનમાં નીચે સિક્રેટ માર્કેટ મળી આવી
૭૦૦૦ ફુટની સિક્રેટ બજાર બની ગઇ છતાં તંત્રને ગંધ પણ ન આવીઃ બજાર બાંધવાનો હેતુ વેપારનો કે પછી અન્ય કનિદૈ લાકિઅ કઇ ? તપાસનો ધમધમાટઃ સુરક્ષાના હિસાબથી અતિ સંવેદનશીલ વિસ્તાર ગણી શકાયઃ આતંકી નિશાના ઉપર છે કાશી વિશ્વનાથ મંદિરઃ સુરંગ બજાર મળતા તંત્ર ઉંધા કનિદૈ લાકિઅ માથે વારાણસી અકિલા તા.ર૯ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ગુપચુપ રીતે જમીનથી ર૦ ફુટ નીચે એક સિક્રેટ બજાર ઉભી કનિદૈ લાકિઅ કરવામાં આવી રહી હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો છે. વહીવટી તંત્રએ આને સુરક્ષાને અકીલા લઇને મોટી ચુક ગણતા પોલીસ અને ડેવલોપમેન્ટ ઓથોરીટીના કનિદૈ લાકિઅ ઓફિસરોની સંયુકત ટીમને આ વિસ્તારનો સર્વે કરવા અને તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ માર્કેટને સીલ કરી દેવામાં આવેલ છે અને કનિદૈ લાકિઅ ત્રણ જેઇ અને એઇને સસ્પેન્ડ કરવાની ભલામણ થઇ છે. દાલમંડી વિસ્તારમાં આ કામ થતુ હતુ જે કાશી વિશ્વનાથ મંદિરથી થોડા પગલા જ દુર છે જે સુરક્ષાના કનિદૈ લાકિઅ હિસાબથી અતિ સંવેદનશીલ વિસ્તાર છે.   ચોંકાવનારી વાત એ છે કે આતંકી નિશાના ઉપર રહેલા કાશી વિશ્વનાથ મંદિરથી થોડા પગલા જ દુર જમીનની નીચે કનિદૈ લાકિઅ કામ થતુ હતુ છતાં કોઇને તેની ગંધ પણ આવી ન હતી. ન તો મ્યુ.કોર્પો.ને કે ન તો વિકાસ ઓથોરીટીને ખબર હતી. એસએસપીને કોઇને ગુપ્ત રીતે ફરિયાદ કરી હતી કનિદૈ લાકિઅ કે ચોક પોલીસ સ્ટેશનની બાજુમાંથી દાલમંડીમાં પ્રવેશ કરવા પર એક ધાર્મિક સ્થળની પાસે સ્થિત કટરાની નીચેથી એક પુરેપુરૂ બજાર ઉભુ કરવામાં આવી રહ્યુ છે. દિવસે ભીડ હોવાથી એસએસપી રાતમાં તપાસ કરી હતી. તેઓ નીચે ઉતરતા જોયુ કે બેઝમેન્ટમાં સંપુર્ણ બજાર વિકસિત જોવા મળી હતી અને અહી અનેક દુકાનોનુ કામકાજ ચાલુ હતુ અને કેટલીક દુકાનોના શટર પડેલા હતા. જમીન અંદર માર્કેટ બનાવનાર મનસુર અહમદ, સમશેર આલમ, શાહીદ અલી, શ્રીમતી આલીયા, સાયરાબાનો, ફરઝાન વિરૂધ્ધ ચોક થાણામાં ફરિયાદ નોંધવામાં આવી છે. શાહીદ અલી અને તેના સાથી લઇક અહમદની ધરપકડ થઇ છે. તપાસ દરમિયાન બહાર આવ્યુ છે કે બે વર્ષથી ૧૦૦૦૦ વર્ગફુટમાં અત્યંત અસુરક્ષિત રીતે ભુમિગત બજાર બનતુ હતુ. નીચે જવાનો રસ્તો નાની સીડીથી થઇને જતો હતો. પોલીસ ને તંત્ર માને છે કે સુરંગવાળી આ બજારમાં વેપાર ઉપરાંત બીજી ચીજવસ્તુઓ અને ગતિવિધિઓ પણ અહી થતી હતી. આ બજાર બનાવવા પાછળ વેપાર કરવાનો હેતુ છે કે બીજો કઇ ? તેની તપાસ થઇ રહી છે. જમીનની નીચે ગેરકાયદેસર રીતે વસાવવામાં આવતી બજારની માહિતી ન મળવાને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા પણ કહેવાય છે. (૩-૩) (10:49 am IST)


Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-01-2018/122899

૭૫ નગરપાલિકાની ચૂંટણીનુ કાલે જાહેરનામુ જારી થશે
ભાજપ અને કોંગ્રેસે તમામ તૈયારીઓ હાથ ધરી : ઉમેદવારીપત્રો ભરવા માટે પ્રક્રિયા કાલથી શરૂ થઇ જશે ૧૭મી ફેબ્રુઆરીના કનિદૈ લાકિઅ દિને ચૂંટણી માટે સુરક્ષા વચ્ચે મતદાન અમદાવાદ, તા.૨૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રોમાંચક સ્પર્ધા થયા બાદ હવે સ્થાનિક ચૂંટણીમાં કનિદૈ લાકિઅ પણ ભાજપ અને અકિલા કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખેલાય તેવી શક્યતા છે. ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામુ જારી કરવામાં આવશે. કનિદૈ લાકિઅ આની સાથે જ ચૂંટણી પ્રક્રિયા વધુ ઝડપી બની જશે. ભાજપ અને કોંગ્રેસે એકબીજાને અકીલા પછડાટ આપવા માટે તમામ તૈયારીઓ કરી છે. આ વખતે વિધાનસભાની કનિદૈ લાકિઅ ચૂંટણીમાં ઓછા અંતરથી જીત થયા બાદ ભાજપે પણ તમામ તાકાત લગાવી છે. કોંગ્રેસ પાર્ટીએ આ વખતે પરેશ ધાનાણીના નેતૃત્વમાં વધુ સફળતા મેળવવા કમરકસી કનિદૈ લાકિઅ છે. અગાઉ ગુજરાત રાજય ચૂંટણી પંચ દ્વારા ૨૩ જાન્યુઆરીના દિવસે રાજયની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી, જે મુજબ આગામી કનિદૈ લાકિઅ તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ રાજયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી માટે મતદાન યોજાશે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજયની ૭૫ નગરપાલિકાઓ અને સંબંધિત મતક્ષેત્રો કનિદૈ લાકિઅ માટે આજથી જ આચારસંહિતા લાગુ થઇ ગઇ હતી. સ્થાનિક સ્વરાજયની આ ચૂંટણીમાં પણ મતદાન ઇવીએમ દ્વારા થશે. આ સાથે જ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની કનિદૈ લાકિઅ બદલી તેમજ રજા પર પ્રતિબંધ લાગી ગયો હતો. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ નોટાનો ઉપયોગ થઇ શકશે. આ અંગે રાજયના ચૂંટણી આયોગ સચિવ મહેશ જોષીએ અગાઉ જ તમામ વિગતો પુરી પાડી દીધી છે. રાજયની ૭૫ નગરપાલિકાઓ સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. ચૂંટણી ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર સાથે પોતાના ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા સહિતની વિગતો સાથેનું સોગંદગનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. રાજય ચૂંટણી આયોગ દ્વારા મતદાનનો સમય સવારે આઠથી સાંજ પાંચ વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. આ ચૂંટણી અંગેની નોટિસ અને જાહેરનામું આવતીકાલે૨૯મી જાન્યુઆરીએ પ્રસિધ્ધ કરવામાં આવશે. રાજ્યમાં ૭૫ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના ઉમેદવારીપત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ તા.૩-૨-૨૦૧૮ જાહેર કરાઇ છે, ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ તા.૫-૨—૨૦૧૮ નિયત કરાઇ છે. ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવી હોય તો ઉમેદવારી પરત ખેચંવાની છેલ્લી તારીખ તા.૬-૨-૨૦૧૮ નક્કી કરવામાં આવી છે. તા.૧૭મી ફેબ્રુઆરીએ સવારે ૮-૦૦થી સાંજે ૫-૦૦ વાગ્યા સુધી ચૂંટણી(મતદાન), જો પુનઃ મતદાન યોજવાની પરિસ્થિતિ સર્જાય તો તેની તા.૧૮-૨-૨૦૧૮ અને છેલ્લે તા.૧૯-૨-૨૦૧૮ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ સિવાય છ નગરપાલિકાઓની પેટા ચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી પણ યોજાશે. નપા ચૂંટણી ચિત્ર........ કુલ વોર્ડની સંખ્યા......................................... ૫૨૯ કુલ બેઠકો.................................................. ૨૧૧૬ કુલ મતદારોની સંખ્યા....................... ૧૯,૭૬.૩૮૧ પુરુષ મતદારો.................................. ૧૦,૩૦,૩૩૪ સ્ત્રી મતદારો........................................ ૯,૪૬,૦૪૭ કુલ મતદાનમથકો...................................... ૨૭૬૩ સંવેદનશીલ મતદાનમથકો............................ ૫૩૦ અંતિસંવેદનશીલ મતદાન મથકો...................... ૯૫ ચૂંટણી અધિકારીઓની સંખ્યા............................ ૮૦ મદદનીશ ચૂંટણી અધિકારીઓની સંખ્યા............ ૮૦ પોલીંગ સ્ટાફની સંખ્યા............................ ૧૫,૬૧૬ (9:04 am IST)


Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/29-01-2018/69636

Special Subsidy For Solar Products (Home) Contact On Whats App No :- 8511604135

ખુશ ખબર....ખુશ ખબર....

સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો

2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application









1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 24 January 2018

પદ્માવતઃ ઠેર-ઠેર ઉકળતો ચરૂ : કાલે શું થશે ? જબરો ઉચાટ - ઝૂકયા ભણશાલી : જીત્યા રાજપૂત - પાકે. તોડયો ૧૫ વર્ષનો રેકોર્ડઃ ૧૩૪ વાર યુધ્ધવિરામનું ઉલ્લંઘન - ગાંધીનગરમાં કેબિનેટની મીટીંગ :નર્મદાના પાણી,મગફળીની ખરીદી,અને ફિલ્મ પદ્માવત ,કાયદો વ્યસવ્થા અને બજેટ અંગે ચર્ચા કરાશે - પદ્માવત ફિલ્મની ટિકિટ લેતા પહેલા વીમો ઉતરાવી લેવાની ગર્ભિત ધમકી - રાજકીય પક્ષોને રૂ. ૨૦૦૦થી વધુનું રોકડ દાન ન આપશોઃ IT - બજેટમાં સબસીડી નિયંત્રણ ઉપર મુકાશે ભાર - બ્રહ્મ સમાજ પરમ દિવસે ગાંધીનગરમાં મહારેલી કાઢશે - પદ્માવતઃ વિરોધમાં નેતાએ આપી સંસદ અને સુપ્રિમ કોર્ટ ઉપર હુમલાની ધમકીઃ નોંધાયો દેશદ્રોહનો કેસ - મોબાઇલથી ચાલશે આ બેગ, ઉંચકવાની જરૂર નહીં પડે

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

પાકે. તોડયો ૧૫ વર્ષનો રેકોર્ડઃ ૧૩૪ વાર યુધ્ધવિરામનું ઉલ્લંઘન
શ્રીનગર તા. ૨૪ : કશ્મીર સરહદે ગત કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા સતત યુદ્ઘવિરામનું ઉલ્લંઘન કનિદૈ લાકિઅ કરવામાં આવી રહ્યું છે. જવાબી કાર્યવાહીમાં ભારત પણ ફાયરિંગ કરી રહ્યું છે. બન્ને પક્ષ તરફથી કરવામાં આવતા ફાયરિંગને કારણે સરહદ પર વાતાવરણ કનિદૈ લાકિઅ ઘણું તણાવપૂર્ણ અકિલા બની ગયું છે.જે પ્રમાણે આંકડાઓ મળી રહ્યાં છે તે જોતાં હાલના દિવસોમાં થયેલાં યુદ્ઘવિરામના ઉલ્લંઘને જાન્યુઆરી મહિનામાં કનિદૈ લાકિઅ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા યુદ્ઘવિરામ ઉલ્લંઘનનો છેલ્લા ૧૫ વર્ષનો રેકોર્ડ અકીલા તોડ્યો છે. આ વર્ષે ૨૧ જાન્યુઆરીના આંકડા પ્રમાણે પાકિસ્તાને કનિદૈ લાકિઅ ૧૩૪થી વધુ વાર યુદ્ઘવિરામનું ઉલ્લંઘન કર્યું છે. આપને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૭માં કુલ ૮૬૦, વર્ષ ૨૦૧૬માં ૨૭૧ અને વર્ષ ૨૦૧૫માં ૩૮૭ વખત કનિદૈ લાકિઅ પાકિસ્તાન તરફથી યુદ્ઘવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની રેન્જર્સ ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ અને LoC પર સતત ફાયરિંગ કરી રહ્યાં કનિદૈ લાકિઅ છે. સૂત્રોનું માનીએ તો ભારતની જવાબી કાર્યવાહીમાં ૨૦૦થી વધુ આતંકી પણ ઠાર મરાયાં છે. જયારે કશ્મીર સરહદે ભારતના ૬૧ સૈનિકો શહીદ થયાં છે. ગત કનિદૈ લાકિઅ ચાર દિવસમાં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ, LoC, જમ્મુના કેટલાક જિલ્લાઓ ઉપરાંત કઠુઆ, સાંબા તેમજ પૂંછ સેકટરમાં કરવામાં આવેલા ફાયરિંગમાં કનિદૈ લાકિઅ ૧૧ લોકોના મોત થયાં છે. જેમાં ભારતના ૬ નાગરિક, સેનાના ૩ જવાન અને BSFના ૨ જવાનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૦૩માં ભારત અને પાકિસ્તાને સંયુકત રીતે LoC પર શાંતિ જાળવી રાખવા યુદ્ઘવિરામની જાહેરાત કરી હતી. અને સરહદ નક્કી કરવા એકસાથે કામ કરવા સહેમતી વ્યકત કરી હતી. જોકે પાકિસ્તાને યુદ્ઘવિરામનો કયારેય અમલ કર્યો નથી અને સતત તેનું ઉલ્લંઘન કરતું રહ્યું છે.(૨૧.૧૦) (10:21 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122547

પદ્માવતઃ ઠેર-ઠેર ઉકળતો ચરૂ : કાલે શું થશે ? જબરો ઉચાટ
વિવાદીત પદ્માવત ફિલ્મના રીલીઝનું કાઉન્ટ ડાઉન શરૂ થતા જ ફિલ્મ સામે ભભૂકતો આક્રોશઃ કરણી સેનાએ આપ્યુ કનિદૈ લાકિઅ છે ભારત બંધ-જનતા કર્ફયુનું એલાનઃ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન યથાવતઃ ગુડગાંવમાં ૧૪૪ની કલમ લાગુઃ કાનપુરમાં પોસ્ટરો ફાડયાઃ મધ્યપ્રદેશમાં કનિદૈ લાકિઅ સંજય લીલા અકિલા ભણસાલીનું પુતળુ બાળવામાં આવ્યું: મુંબઇમાં સ્ક્રીનીંગ યોજાયુઃ હાથમાં હાથ નાંખી દિપિકા અને રણવીર પહોંચ્યા નવી દિલ્હી કનિદૈ લાકિઅ તા.ર૪ : સંજય લીલા ભણસાલીની વિવાદીત ફિલ્મ પદ્માવતની રીલીઝનું કાઉન્ટ ડાઉન શરૂ અકીલા થતા જ દેશભરમાં ભારે ઉચાટનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કનિદૈ લાકિઅ ઠેર-ઠેર આ ફિલ્મ સામે આક્રોશ અને નારાજગી બહાર આવી રહી છે. આ ફિલ્મની રીલીઝના દિવસે કરણી સેનાએ ભારત બંધ, જનતા કર્ફયુના આપેલા એલાનને પગલે કાલે કનિદૈ લાકિઅ શું થશે ? એ બાબતને લઇને લોકોમાં ભારે દ્વિધા પ્રવર્તી રહી છે. ગઇકાલે રાત્રે અમદાવાદમાં થયેલી હિંસા બાદ દેશભરમાં તેના પડઘા પડયા છે. દરમિયાન કનિદૈ લાકિઅ ગઇકાલે આ ફિલ્મનું મુંબઇમાં સ્પેશીયલ સ્ક્રીનીંગ યોજાયુ હતુ. જેમાં આ ફિલ્મના કલાકારો દિપિકા, રણવીર, શાહીદ કપુર વગેરેએ ભાગ લીધો હતો. સંજય કનિદૈ લાકિઅ લીલા ભણસાલી પણ આ ફિલ્મ નિહાળવા ગયા હતા.   તમામ શોરબકોર, હંગામો, વિરોધ અને નામ બદલ્યા બાદ પદ્માવત ફિલ્મ શુક્રવારે રીલીઝ થવા માટે તૈયાર કનિદૈ લાકિઅ છે. એ દિવસ પુર્વે આ ફિલ્મ સામે પડનાર કરણી સેનાએ ભારત બંધ-જનતા કર્ફયુનું એલાન આપ્યુ છે. જો કે કરણી સેનાએ અહીંસક વિરોધ કરવાનુ એલાન કર્યુ છે પરંતુ અસામાજીક તત્વો અને ઉપદ્રવીઓ કાલે હિંસક પ્રદર્શન કરવા બહાર આવે તેવી શકયતાના પગલે લોકોમાં જબરો ઉચાટ પ્રવર્તી રહ્યો છે. કરણી સેનાએ આવતીકાલે દુકાનો, બજારો, સિનેમાઘરો વગેરે બંધ રાખવા અને સ્વયંભુ વિરોધ પ્રદર્શન કરવા અપીલ કરી છે. કાલે બંધ સજ્જડ રહેશે અને લોકો પોતાનો આક્રોશ વ્યકત કરશે તેવુ કરણી સેનાએ જણાવ્યુ છે.   દરમિયાન આ ફિલ્મ સામે વિરોધ પ્રદર્શન ઠેર-ઠેર ઉગ્ર બની રહ્યુ છે. અનેક શહેરોમાં હિંસક દેખાવો અને પ્રદર્શનો થઇ રહ્યા છે. કરણી સેનાની ધમકીને ધ્યાનમાં રાખી ગુડગાવમાં રવિવાર સુધી ૧૪૪ કલમ લાદી દેવામાં આવી છે. કરણી સેનાએ ફિલ્મ સ્ક્રીનીંગ કરી રહેલ સિનેમા ઘરોને નિશાના ઉપર લેવા ધમકી આપી છે. ગુડગાવમાં ૪૦ જેટલા સિનેમા ઘરો અને મલ્ટી પ્લેકસ છે. કાનપુરમાં મલ્ટી પ્લેકસમાં સેનાના એક ડઝન કાર્યકરોએ મલ્ટી પ્લેકસમાં તોડફોડ મચાવી પોસ્ટરો ફાડયા હતા તો મધ્યપ્રદેશમાં રાજપૂત સમાજે જિલ્લા કલેકટર કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને આવેદનપત્ર સોપ્યુ હતુ. વિરોધ પ્રદર્શન દરમિયાન સંજય લીલા ભણસાલીનું પુતળુ અને ફિલ્મના પોસ્ટરનું દહન કરવામાં આવ્યુ હતુ. દરમિયાન મુંબઇમાં ગઇકાલે ફિલ્મનું સ્પેશીયલ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યુ હતુ જે પ્રસંગે ફિલ્મના તમામ ટોચના સ્ટાર હાજર રહ્યા હતા. લવબર્ડ દિપિકા અને રણવીર હાથમાં હાથ નાંખીને જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં મહારાવલ રતનસિંહની ભુમિકા ભજવનાર શાહીદ કપુર પણ પત્નિ મીરા સાથે હાજર રહ્યો હતો. ફિલ્મ ડાયરેકટર સંજય લીલા ભણસાલી પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મને લઇને ઘણો વિવાદ સર્જાયો છે અને અનેક રાજયો ફિલ્મ રીલીઝ કરવા માંગતા નથી. જો કે સુપ્રિમ કોર્ટે ફિલ્મની રીલીઝ નહી અટકાવવા જણાવ્યુ છે. આવતીકાલે ભારત બંધ-જનતા કર્ફયુના એલાનને ધ્યાનમાં રાખીને દેશના તમામ નાના-મોટા શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી દેવામાં આવી છે. વિરોધ પ્રદર્શનની આડમાં અસામાજીક તત્વો છુટો દોર ન લઇ લે તે માટે કોમ્બીંગ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યુ છે.(૩-૯) કાલે શાંતિપૂર્વક ભારત બંધ રાખવા કરણી સેનાની અપીલ રાજકોટ : કરણી સેના ગુજરાતના પ્રમુખ રાજભા ઝાલાએ આજે સવારે અકિલા સાથેની ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલે શાંતિપૂર્વક ભારત બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. માત્ર સિનેમા ઘર જ નહીં પરંતુ બજારો, દુકાનો વગેરે પણ બંધ રાખવામાં આવે તેવી અમારી અપીલ છે. તેમણે કહ્યું છે કે, કાયદો અને વ્યવસ્થા જળવાય એ જરૂરી છે. હિંસાને કરણી સેના ટેકો આપતું નથી. આવતીકાલે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્રો આપવામાં આવશે. (11:23 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122555

ગાંધીનગરમાં કેબિનેટની મીટીંગ :નર્મદાના પાણી,મગફળીની ખરીદી,અને ફિલ્મ પદ્માવત ,કાયદો વ્યસવ્થા અને બજેટ અંગે ચર્ચા કરાશે
અમદાવાદ :આવતીકાલે બુધવારે ગાંધીનગરમાં કનિદૈ લાકિઅ કેબિનેટની મહત્વની બેઠક મળશે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળનાર આ બેઠકમાં ખેડૂતો માટે નર્મદા નદીના પાણી મુદ્દે ચર્ચા કનિદૈ લાકિઅ કરાશે. મગફળીની અકિલા ખરીદી અને ગેરરીતિ મામલે પણ ચર્ચા કરાશે આ ઉપરાંત ફિલ્મ પદ્માવતને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં કનિદૈ લાકિઅ આવશે. આવનારા આગમી બજેટ અંગે ચર્ચા કરવામાં આવશે તેમ મનાય છે . (9:00 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/24-01-2018/69404

પદ્માવત ફિલ્મની ટિકિટ લેતા પહેલા વીમો ઉતરાવી લેવાની ગર્ભિત ધમકી
 :વિદ્યાનગરમાં જાહેરમાર્ગો-દીવાલો અને કચરાપેટીમાં ચિપકાવ્યા ચોપાનિયા પદ્માવત ફિલ્મ લઇને કનિદૈ લાકિઅ સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ રોષ ભભૂકી ઉઠયો છે.ઠેર ઠેર ફિલ્મનો વિરોધ થઇ રહ્યો છે.ત્યારે વિદ્યાનગરના જાહેર માર્ગો પર આવેલ દિવાલોતથા કચરા કનિદૈ લાકિઅ પેટીઓ ઉપર પદ્માવતી અકિલા ફિલ્મની ટીકીટ લેતા પહેલાં વીમો ઉતારી લેવાની ગર્ભતી ધમકી આપવામાં આવી છે.પદ્માવતી ફિલ્મ આણંદ જિલ્લાના થિયેટરોમાં કનિદૈ લાકિઅ પ્રદર્શિત કરવામાં આવનાર છે.તેમ છતાં છેલ્લા ત્રણ ચાર દિવસથી આણંદ જિલ્લામાં કરણી અને ક્ષત્રિય સેના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે (8:59 કનિદૈ લાકિઅ am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/24-01-2018/69402


રાજકીય પક્ષોને રૂ. ૨૦૦૦થી વધુનું રોકડ દાન ન આપશોઃ IT
રાજકીય ડોનેશન મામલે અખબારોમાં એડ્ સાથે પ્રથમ જાહેર એડવાઇઝરી નવી દિલ્હી તા. ૨૪ : આવકવેરા વિભાગે કનિદૈ લાકિઅ શનિવારે જાહેર જનતાને અપીલ કરીને કહ્યું છે કે રાજકીય પક્ષોને ૨૦૦૦ રૂપિયાથી વધુનું રોકડ દાન ન આપશો. લોકોને આ મામલે ગેરકાયદે ટ્રાન્ઝેકશનમાં કનિદૈ લાકિઅ પડીને ન ફસાવા અકિલા કહ્યું છે. આવકવેરા વિભાગે અગ્રણી દૈનિક અખબારોમાં મંગળવારે જાહેરખબર આપી હતી જેમાં કહેવાયું છે કે કોઈ જ વ્યકિતએ રજિસ્ટર્ડ કનિદૈ લાકિઅ ટ્રસ્ટ કે રાજકીય પક્ષને ૨૦૦૦ રૂપિયાથી વધુ રકમનું રોકડ દાન ન આપવું. રાજકીય અકીલા ડોનેશન મામલે આવકવેરા વિભાગ તરફથી આ સૌપ્રથમ જાહેર એડવાઈઝરી કનિદૈ લાકિઅ છે. ચૂંટણી ફંડિંગને સ્વચ્છ કરવાના હેતુથી સરકારે તાજેતરમાં 'ચૂંટણી બોન્ડ'નોટિફાઈ કર્યા હતા જે એસબીઆઈની ચોક્કસ નક્કી કરાયેલી બ્રાન્ચમાંથી કનિદૈ લાકિઅ ખરીદી શકાય છે અને તેના દ્વારા રાજકીય પક્ષોને ઈચ્છે તેટલું ડોનેશન આપી શકાય છે. આ યોજના અંતર્ગત કોઈ જ વ્યકિત કોઈ જ રાજકીય પક્ષને ૨૦૦૦ કનિદૈ લાકિઅ રૂપિયાથી વધુનું રોકડ દાન નહીં આપી શકે. આવકવેરા વિભાગની આ જાહેર એડવાઈઝરી પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આવકવેરા વિભાગની કલમમાં પણ ઈલેકટોરલ બોન્ડ કનિદૈ લાકિઅ અને સંબંધિત વિગતોનો સત્તાવાર રીતે સમાવેશ થઈ ગયો છે. વિભાગે આ સાથે જ બે લાખ રૂપિયા કે તેનાથી વધુની રોકડ રકમ એક જ દિવસમાં કોઈ વ્યકિત પાસેથી કનિદૈ લાકિઅ કોઈ ટ્રાન્ઝેકશન પેટે ન સ્વીકારવાની પણ સલાહ આપી છે. આ ઉપરાંત સ્થાવર મિલકતના ટ્રાન્સફર પેટે ૨૦,૦૦૦ રૂપિયા કે તેથી વધુ રકમ ન સ્વીકારવા કે ન ચૂકવવાની પણ સલાહ આપવામાં આવી છે. બિઝનેસ કે વ્યવસાયના ખર્ચ પેટે ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ રોકડ રકમ ન ચૂકવવા પણ કહેવાયું છે.(૨૧.૮) (10:08 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122542


બજેટમાં સબસીડી નિયંત્રણ ઉપર મુકાશે ભાર

નવી દિલ્હી : બજેટમાં સરકાર સબસીડી નિયંત્રણ ઉપર ભાર મુકશેઃ સબસીડી બીલ ઘટીને જીડીપીની તુલનામાં ૧.૩ ટકા રહેવાનુ અનુમાન છેઃ સરકારે ચાલુ વર્ષના બજેટમાં ર,૪૦,૩૩૯ કરોડ રૂપિયાની ફાળવણી કરી છેઃ આમાંથી ૬૦ ટકા ખાદ્ય સબસીડી માટે ફાળવણી કરવામાં આવી છેઃ બાકીની રકમ ખાતર અને ઇંધણ પર ખર્ચ કરવાની છેઃ સરકાર સબસીડી ઘટાડવા માંગે છે.
(11:22 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122557

બ્રહ્મ સમાજ પરમ દિવસે ગાંધીનગરમાં મહારેલી કાઢશે
રાજયના ગામડાઓમાં વસતા ગરીબ બ્રાહ્મણોના આર્થિક, શૈક્ષણિક, સામાજિક અને સ્વાસ્થ્ય, સંસ્કૃતિના ઉત્કર્ષ માટે કનિદૈ લાકિઅ બ્રહ્મ વિકાસ આયોગ રચવાની માગણી છે. અમદાવાદ તા.ર૪ : છેલ્લે બે વર્ષથી ગુજરાત સરકારમાં રજુઆતો કરવા છતાં પણ કોઇ નકકર પરિણામ નહીં આવતા બ્રહ્મ કનિદૈ લાકિઅ વિકાસ પંચ અકિલા આંદોલન સમિતિ દ્વારા બ્રહ્મ વિકાસ આયોગ બનાવવાની માગણી સાથે શુક્રવાર, ર૬ જાન્યુઆરીએ એક લાખ બ્રાહ્મણો અમદાવાદના ગાંધીઆશ્રમથી કનિદૈ લાકિઅ ગાંધીનગર સુધી બ્રહ્મ અધિકાર રેલી યોજાશે. બ્રહ્મ વિકાસ આયોગ સમિતિના કન્વીનર અકીલા યજ્ઞેશ દવેએ ગઇ કાલે પ્રેસ-કોન્ફરન્સમાં આક્ષેપ કરતા કનિદૈ લાકિઅ કહ્યું હતું કે 'ર૦૧પમાં તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને મળીને રજુઆત કરી હતી. આંધ્ર પ્રદેશ, તેલંગણ અને કર્ણાટકમાં બ્રાહ્મણ ડેવલપમેન્ટ કનિદૈ લાકિઅ વેલ્ફેરની સ્થાપના કરવામાં આવી છે, જેમાં બ્રાહ્મણના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ હેઠળ ૧૦૦ થી પ૦૦ કરોડની ગ્રાન્ટ ફાળવેલી છે. આ બાબતના આધાર કનિદૈ લાકિઅ પુરાવા આપ્યા હતા. ત્યારબાદ વિજય રૂપાણી સરકારમાં સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓને મળ્યા છીએ, પરંતુ હજી સુધી અમારી માગણી સ્વીકારવામાં આવી નથી. કનિદૈ લાકિઅ ગુજરાત સરકારે બ્રાહ્મણો સાથે અન્યાય કર્યો છે ત્યારે અમે સરકારની સામે અમારી માગણી માટે રેલી યોજીશું. ગાંધીનગર પહોંચીને સરકારને આવેદન પત્ર કનિદૈ લાકિઅ આપવામાં આવશે.' ગુજરાતમાં ૬ર લાખ બ્રાહ્મણો વસતા હોવાની માહિતી આપતા યજ્ઞેશ દવેએ કહ્યું હતું કે, 'રાજયના ગામડાઓમાં વસતા ગરીબ બ્રાહ્મણોના આર્થિક શૈક્ષણીક, સામાજિક અને સ્વાસ્થ્ય, સંસ્કૃતિના ઉત્કર્ષ માટે બ્રહ્મ વિકાસ આયોગ રચવાની માગણી છે. ક્ષત્રીય ઠાકોર વિકાસ નિગમ, અનુસુચિત જાતિ વિકાસ નિગમ, આદિવાસી જાતિ વિકાસ નિગમ, ગોપાલક વિકાસ બોર્ડ અને મુસ્લિમ વકફ બોર્ડ હોય તો ગરીબ બ્રાહ્મણો માટે બ્રહ્મ વિકાસ આયોગ કેમ નહીં?' ગુજરાતના શહેરો અને ૧૮ હજાર ગામડાઓમાંથી બ્રાહ્મણો આ રેલીમાં જોડાય એવી શકયતા છે. રેલીમાં ૧૦૦ બસો ઉપરાંત રર૦૦ જેટલા વેહિકલ રહેશે. આયોજકોને રેલી માટે પોલીસની પરવાનગી મળી નથી, પણ એ નહીં મળે તોય રેલી યોજવા આયોજકો દ્રઢ છે. (11:47 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/24-01-2018/69413

પદ્માવતઃ વિરોધમાં નેતાએ આપી સંસદ અને સુપ્રિમ કોર્ટ ઉપર હુમલાની ધમકીઃ નોંધાયો દેશદ્રોહનો કેસ
બરેલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી ફરિયાદઃ આરોપી ફરાર નવી કનિદૈ લાકિઅ દિલ્હી તા.ર૪ : ફિલ્મ પદ્માવતને રીલીઝ કરવા માટે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ પણ નિર્દેશક સંજય લીલા ભણસાલીની મુશ્કેલી ઓછી થતી હોવાનુ દેખાતુ કનિદૈ લાકિઅ નથી. રાજસ્થાન, અકિલા મધ્યપ્રદેશ, ગુજરાત અને યુપીની સાથે દેશના અન્ય રાજયોમાં ફિલ્મ રીલીઝ થવા સામે વિરોધ ચાલુ છે. સોશ્યલ મીડીયામાં વિરોધ ચાલુ કનિદૈ લાકિઅ છે. જેમાં અખિલ ભારતીય ક્ષત્રિય સંગઠનનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સંગઠનના અકીલા યુવા એકમના ઉપાધ્યક્ષ સંસદ, સુપ્રિમ કોર્ટ ઉપર હુમલાની કનિદૈ લાકિઅ ધમકી દેતા નજરે પડે છે. જો કે આ મામલાને ગંભીરતાથી લેતા પોલીસે આરોપી શખ્સ વિરૂધ્ધ દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. આરોપીની ઓળખ ભુવનેશ્વરના સ્વરૂપમાં કનિદૈ લાકિઅ થઇ છે. વિડીયોમાં તેણે આરોપ મુકયો છે કે કોર્ટે પદ્માવતીની તુલના બેન્ડેડ કવીન સાથે કરી છે. વિડીયોમાં સંગઠનના ઉપાધ્યક્ષે ગૃહમંત્રી રાજનાથ કનિદૈ લાકિઅ સિંહ અને અન્ય પ્રધાનોની હાર સુનિશ્ચિત કરવા પણ ધમકી આપી છે. ફરાર આરોપીની શોધખોળ થઇ રહી છે. પોલીસે આરોપી સામે બરેલી પોલીસ સ્ટેશનમાં કલમ-૧ર૪-એ, કનિદૈ લાકિઅ પ૦૬ આઇટી એકટની કલમ ૬૭ હેઠળ એફઆઇઆર નોંધી છે. આ પહેલા કાનપુરના એક મલ્ટી પ્લેકસમાં કરણી સેનાના એક ડઝન સભ્યોએ ફિલ્મ સામે દેખાવો કર્યા કનિદૈ લાકિઅ હતા. ફિલ્મના પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યા હતા, કાચ તોડવામાં આવ્યા હતા. કર્મચારી સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો હતો. સેનાએ ફિલ્મ ઉપર પ્રતિબંધની માંગણી કરી છે. (10:14 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122553

ઝૂકયા ભણશાલી : જીત્યા રાજપૂત
ફિલ્મમાં ઘણા દૃશ્યો કપાયા : ઘૂમર ગીતમાં કોઈ પુરૂષ કે પેટનો ભાગ દેખાતો નથી : આજે કરણી સેનાના નેતાઓ સાથે વાતચીત બાદ 'મત' જાહેર કનિદૈ લાકિઅ કરીશ અમદાવાદ : કરણી સેનાના સાથી સભ્યોએ પદ્માવત ફિલ્મ નિહાળીને પોતાની પ્રતિક્રિયા અપાતા ટ્વીટ કર્યું હતું કે ઝૂકયા ભણસાલી,જીત્યા રાજપૂત કનિદૈ લાકિઅ આ અંગે કરણી અકિલા સેનાના સભ્યોએ જણાવ્યું હતું કે ફિલ્મમાં ઘણા દૃશ્યોને કાપી નખાયા છે. જેની સામે વાંધો હતો હવે દ્યુમર ગીતમાં કોઈ પુરૂષ કનિદૈ લાકિઅ કે ગીતમાં અભિનેત્રીના પેટનો ભાગ દેખાતો નથી. દરમ્યાન ફિલ્મના ડાયરેકટર સંજય અકીલા લીલા ભણસાલીએ કરણી સેનાને ફિલ્મ રિલીઝ પહેલાં ફિલ્મને જોવાનું કનિદૈ લાકિઅ આમંત્રણ આપ્યું હતું.આ ફિલ્મને જોયા બાદ કરણી સેનાએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પહેલાં કરતાં ફિલ્મમાં ઘણાં દૃશ્યો કાપી દેવામાં કનિદૈ લાકિઅ આવ્યાં છે અને ઇતિહાસની દ્રષ્ટિએ જે દ્રશ્યો કપાવવા જોઈતા હતાં તે કાપવામાં આવ્યાં છે. કરણી સેનાના આગેવાનોએ ફિલ્મ જોયા બાદ કહ્યું હતું કનિદૈ લાકિઅ કે દ્યૂમર ગીતમાં હવે પુરૂષો જોવા મળતાં નથી.તેમજ પદ્માવતી તરીકે દેખાતી દિપીકા પાદુકોણના પેટનો ભાગ પણ ગીતમાં દેખાતો નથી આ ઉપરાંત તેમણે કહ્યું કનિદૈ લાકિઅ હતું કે મોટા ભાગના દ્રશ્યો અને વાતો જેમના પર અમારો વિરોધ હતો તેના પર ફિલ્મમાં કામ કરવામાં આવ્યું છે. કરણી સેનાએ વિરોધપ્રદર્શનો પર પ્રતિક્રિયા કનિદૈ લાકિઅ આપતા કહ્યું હતું કે માત્ર અમારા વિરોધના કારણે ભણસાલી ઝૂકયાં અને આ પ્રકારના બદલાવ કરવામાં આવ્યાં હતાં.  વિરોધ પ્રદર્શનો કરવાની અમને ફરજ પાડવામાં આવી હતી.(૩૭.૩) (11:45 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122562

મોબાઇલથી ચાલશે આ બેગ, ઉંચકવાની જરૂર નહીં પડે
NIFTની સ્ટુડન્ટની શોધઃ ટ્રાવેલર્સને મજા પડશેઃ GPS - બ્લૂટૂથનો ઉપયોગ નવી દિલ્હી તા. ૨૪ : નેશનલ ઈન્સ્ટિટ્યુટ કનિદૈ લાકિઅ ઓફ ફેશન ટેકનોલોજી(NIFT)ના ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ એસેસરી ડિઝાઈન કોર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી શુચિતા ગૌરવને જયારે કલાસરુમ પ્રોજેકટ કનિદૈ લાકિઅ તૈયાર કરવાનો અકિલા હતો ત્યારે તેણે વધારે વિચારવુ નહોતું પડ્યું કે તે શું ડિઝાઈન કરશે. કારણકે સુચિતાના દિમાગમાં એક વિચાર પહેલાથી જ હતો. લાંબા કનિદૈ લાકિઅ સમયથી સુચિતા વિચારતી હતી કે, એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ભારે-ભરખમ બેગ્સ અકીલા જાતે જ ચાલતી હોય અને ઉંચકવી ન પડે તો ટ્રાવેલિંગની મજા કનિદૈ લાકિઅ બમણી થઈ જાય. સુચિતા કહે છે કે, જયારે અમને હાર્ડવેરનો ઉપયોગ કરીને કોઈ ડિઝાઈન તૈયાર કરવાનો પ્રોજેકટ આપવામાં આવ્યો તો મેં નક્કી કર્યું કે કનિદૈ લાકિઅ હું એક એવી ટ્રોલી બેગ ડિઝાઈન કરીશ જે સેલ ફોનની મદદથી જાતે જ ચાલી શકે. યુઝર પોતાના ફોનથી બેગને આગળ જવાનું, પાછળ જવાનું અથવા સાઈડમાં જવાનો કનિદૈ લાકિઅ કમાન્ડ આપી શકે. સુચિતા માટે આ બેગ તૈયાર કરવી આસાન નહોતી. સૌથી પહેલા તો એન્જિનિયરિંગના ઓછા જ્ઞાનને કારણે તેને ઘણી મુશ્કેલી ઉઠાવવી પડી. અલગ કનિદૈ લાકિઅ અલગ ડિવાઈસને બેગ સાથે કનેકટ કરતી સિસ્ટમ અને તેની કોડિંગ સમજવી મુશ્કેલ હતી. સુચિતા જણાવે છે કે, સૌથી પહેલા તો મેં આ કન્સેપ્ટ માટે જરુરી કનિદૈ લાકિઅ પાર્ટ્સ ભેગા કર્યા. બ્લુટુથ, મોટા વ્હીલ્સ જે બેગના બેલેન્સને સપોર્ટ કરે, GPS ડિવાઈસ, ચાર્જર પોઈન્ટ વગેરે. સુચિતા આગળ જણાવે છે કે, મેં જે મોટરનો ઉપયોગ કર્યો છે તેની મદદથી બેગ નોર્મલ સ્પીડથી હરી-ફરી શકે. જો સ્પીડ વધારવી હોય તો વધારે કેપેસિટીની મોટરનો ઉપયોગ કરી શકાય. બેગને બ્લુટુથ સાથે કનેકટ કરવા માટે કોડિંગનો ઉપયોગ કર્યો. આ બેગની એક ખાસ વાત એ પણ છે કે જો ખોવાઈ જાય તો તમે તેને ટ્રેક કરી શકો છો. સુચિતાએ અત્યારે બેગમાં નેવિગેશનની એપનો ઉપયોગ કર્યો છે, પરંતુ ભવિષ્યમાં જો તે બેગને વેચાણ માટે મુકશે તો GPS અને બ્લૂટૂથનું કોમ્બિનેશન કરશે. સુચિત્રાના જણાવ્યા અનુસાર, તેની પ્રોડકટ સૌથી વધારે સીનિયર સીટીઝનને કામ લાગશે જે ભારે વજન ઉંચકી નથી શકતા. આ સિવાય એકથી વધારે બેગ લઈને ટ્રાવેલ કરતા લોકોને પણ મદદ મળશે. એસેસરી ડિઝાઈન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અનુપમા રાણા જણાવે છે કે, અત્યારે પ્રોડકટ બેઝિક પ્રોટોટાઈપ લેવલ પર છે. જો તેને હજી થોડી ડેવલોપ કરીને કોમર્શિયલ લેવલ પર લઈ જવામાં આવે તો વડીલો અને ટ્રાવેલર્સને ઘણી કામની પ્રોડકટ સામે આવી શકે છે. (11:39 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122560

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/