Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
પરેશ ધાનાણીની વરણીને આવકારતા ધારાસભ્ય વસોયા તથા આગેવાનો
વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદે ઉપલેટા તા. ૯ : તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ કનિદૈ લાકિઅ ગાંધીને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા તરીકે દિગ્ગજોને હરાવી છેલ્લી ત્રણ ત્રણ ટ્રમથી જંગી બહુમીતીથી ચુંટાતા અમરેલીના યુવા ખેડુત આગેવાન કનિદૈ લાકિઅ પરેશ ધાનાણીની અકિલા વરણી કરેલી આ વરણીને ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના યુવા ધારાસભ્ય લલીતભાઇ વસોયા, માજી ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, પ્રદેશ કોંગ્રેસના કનિદૈ લાકિઅ મહામંત્રી ડો.ઉર્વશી પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર, શહેર અકીલા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ ડેર, જયદેવસિંહ વાળા, કૃષ્ણકાંત કનિદૈ લાકિઅ ચોટાઇ, કમલેશ વ્યાસ, રેખાબેન મકવાણા, ભરત જોશી, જગદીશ પંડીત, અનીશ ચણા, આરીફ નાથાણી, દિલવાર હિંગોરા સહીતના કોંગ્રેસના આગેવાનો વિગેરેએ આવકારી કનિદૈ લાકિઅ અભિનંદન પાઠવેલ છે. ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલકે અમો સંગઠીત થઇ પરેશભાઇ ધાનાણીની આગેવાની નીચે ધારાસભામાં ખેડુતો, ગરીબો, શ્રમજીવીઓ અને કનિદૈ લાકિઅ બરોજગારો માટેના પ્રશ્નો ઉઠાવી તેની અમલવારી માટે સરકારમાં દબાણ લાવીશુ અને જરૂર પડયે ગુજરાતની જનતાને સાથે રાખી આંદોલનો પણ કરીશુ અને તેના માટે કનિદૈ લાકિઅ પ્રદેશ કોંગ્રેસના સિનીયર આગેવાનોનુ માર્ગદર્શન પણ મેળવીશુ તેવુ અંતમાં જણાવેલ છે. (11:34 am IST)
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
પરેશ ધાનાણીની વરણીને આવકારતા ધારાસભ્ય વસોયા તથા આગેવાનો
વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદે ઉપલેટા તા. ૯ : તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ કનિદૈ લાકિઅ ગાંધીને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા તરીકે દિગ્ગજોને હરાવી છેલ્લી ત્રણ ત્રણ ટ્રમથી જંગી બહુમીતીથી ચુંટાતા અમરેલીના યુવા ખેડુત આગેવાન કનિદૈ લાકિઅ પરેશ ધાનાણીની અકિલા વરણી કરેલી આ વરણીને ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના યુવા ધારાસભ્ય લલીતભાઇ વસોયા, માજી ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, પ્રદેશ કોંગ્રેસના કનિદૈ લાકિઅ મહામંત્રી ડો.ઉર્વશી પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઇ ડાંગર, શહેર અકીલા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ ડેર, જયદેવસિંહ વાળા, કૃષ્ણકાંત કનિદૈ લાકિઅ ચોટાઇ, કમલેશ વ્યાસ, રેખાબેન મકવાણા, ભરત જોશી, જગદીશ પંડીત, અનીશ ચણા, આરીફ નાથાણી, દિલવાર હિંગોરા સહીતના કોંગ્રેસના આગેવાનો વિગેરેએ આવકારી કનિદૈ લાકિઅ અભિનંદન પાઠવેલ છે. ધારાસભ્ય લલીતભાઇ વસોયાએ જણાવેલકે અમો સંગઠીત થઇ પરેશભાઇ ધાનાણીની આગેવાની નીચે ધારાસભામાં ખેડુતો, ગરીબો, શ્રમજીવીઓ અને કનિદૈ લાકિઅ બરોજગારો માટેના પ્રશ્નો ઉઠાવી તેની અમલવારી માટે સરકારમાં દબાણ લાવીશુ અને જરૂર પડયે ગુજરાતની જનતાને સાથે રાખી આંદોલનો પણ કરીશુ અને તેના માટે કનિદૈ લાકિઅ પ્રદેશ કોંગ્રેસના સિનીયર આગેવાનોનુ માર્ગદર્શન પણ મેળવીશુ તેવુ અંતમાં જણાવેલ છે. (11:34 am IST)
Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/09-01-2018/79876
દરેક પાટીદાર જોબ માટે પોતાનો બાયો ડેટા આ ઈમેલ આઈડી :- info@gpbs2018.com પર મોકલે
Email Id :- info@gpbs2018.comSource :-www.gayatrisolutiongroup.com
૧૮ વર્ષ પૂરા થઇ ગયા હોય તો મતદાર બની જાવઃ રરમીથી મતદાર યાદી સુધારણા
દસેક લાખ યુવા મતદારો ઉમેરાશેઃ ૧ર માર્ચે પુરવણી મતદાર યાદીની પ્રસિધ્ધી રાજકોટ તા. કનિદૈ લાકિઅ ૯ : ચૂંટણી પંચ દ્વારા તા.રર જાન્યુઆરીથી ૧ર માર્ચ સુધી મતદાર યાદી સુધારણા અભિયાન શરૂ થનાર છે. તા.૧ જાન્યુઆરી ર૦૧૮ ના દિવસ સુધીમાં જેને ૧૮ કનિદૈ લાકિઅ વર્ષ પૂરા થઇ અકિલા ગયા હોય તેવા કોઇપણ નાગરિકો નિયત પ્રક્રિયા કરીને મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકશે. હાલ રાજયમાં ૪.૩ર લાખ મતદારો નોંધાયેલા કનિદૈ લાકિઅ છે. રર જાન્યુઆરીથી શરૂ થનાર કાર્યક્રમમાં નવા દસેક લાખ યુવા મતદારો ઉમેરાવાનો અકીલા અંદાજ છ.ે ગઇ ૧ જાન્યુઆરીએ ૧૮ વર્ષ પૂરા કરનાર કનિદૈ લાકિઅ નાગરિકને મતાધિકાર મળવાપાત્ર છે. કોઇ કારણસર નામ નોંધાવવામાં રહી ગયેલા ૧૮ વર્ષથી ઉપરના કોઇપણ લોકો મતદાર તરીકે નોંધણી કરાવી શકશે. મતદાર યાદીમાં કનિદૈ લાકિઅ નામ ઉમેરદવા ઉપરાંત નામ, અટક, સરનામાં સુધારો કરાવવાની તેમજ નામ રદ કરાવવાની પ્રક્રિયા આ સમયગાળા દરમિયાન થઇ શકશે. પુરવણી મતદાર યાદી ૧ર કનિદૈ લાકિઅ માર્ચે પ્રસિધ્ધ થશે. મતદાર યાદીમાં નામને લગતી પ્રક્રિયા જે તે કલેકટર કચેરી, સ્થાનિક ચૂંટણી અધિકારી કચેરીમાં થઇ શકશે. ઓનલાઇન નામ નોંધણી કનિદૈ લાકિઅ પણ કરાવી શકાશે. ચૂંટણી પંચ દ્વારા દર રપ જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાય છ.ે ચૂંટણી પંચે સોપેલી કામગીરી શ્રેષ્ઠ રીતે પૂરી કરનારા અધિકારીઓ કનિદૈ લાકિઅ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવે છે આ વખતે રાજય કક્ષાનો કાર્યક્રમ તા.રપમીએ ગાંધીનગર મહાત્માં મંદિર ખાતે રાજયપાલ શ્રી ઓ.પી. કોહલીની હાજરીમાં યોજાશે. (11:43 am IST)

Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/09-01-2018/89843
ચાઇનીઝ દોરા, તુક્કલના જથ્થા સાથે પકડાયેલા ૪ વેપારીઓને લોકઅપ જોવી પડીઃ અમદાવાદ તરફથી લાવે છે આવો માલ
એ-ડિવીઝન, કુવાડવા રોડ પોલીસ અને પ્ર.નગર પોલીસના દરોડા કનિદૈ લાકિઅ : ૮૧૪૦ નંગ તુક્કલ, ૧૩૧ ચાઇનીઝ દોરાની ફિરકી કબ્જે : પ્રહલાદ પ્લોટમાંથી વિરલ પોપટ, રૂડાનગરમાંથી ડિમ્પેશ અંબાણી, દિલીપ ઝાપડીયા તથા જંકશન કનિદૈ લાકિઅ પ્લોટમાંથી સુંદર અકિલા આહુજાની ધરપકડ રાજકોટ તા. ૯: મકર સંક્રાંતિના તહેવાર પર જોખમી ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરાનું વેંચાણ કરવા પર પ્રતિબંધ કનિદૈ લાકિઅ હોવા છતાં ઠેકઠેકાણે આવા દોરા અને તુક્કલ વેંચાતા હોઇ પોલીસ કમિશ્નર અનુપમસિંહ અકીલા ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટે સુચના આપતાં ગઇકાલે કનિદૈ લાકિઅ જુદા-જુદા પોલીસ મથકના સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં એ-ડિવીઝન પોલીસે૧૪૦ તુક્કલ સાથે એકને, કુવાડવા પોલીસે ૮૦૦૦ નંગ તુક્કલ કનિદૈ લાકિઅ સાથે એકને તેમજ ચાઇનીઝ દોરા સાથે એકને પકડ્યો હતો. ઉપરાંત પ્ર.નગર પોલીસે પણ ચાઇનીઝ દોરા સાથે એક વેપારીની ધરપકડ કરી હતી. આવા પ્રતિબંધીત દોરા કનિદૈ લાકિઅ અને તુક્કલ અમદાવાદ તરફથી મંગાવાતા હોવાનું બહાર આવ્યું છે. ચારેય વેપારીઓને લોકઅપ જોવાની વેળા આવી હતી. એ-ડિવીઝનના પી.આઇ. વી.એન. યાદવની રાહબરીમાં કનિદૈ લાકિઅ પી.એસ.આઇ. જે. એમ. ભટ્ટ, શિવરાજસિંહ, રામગરભાઇ, ભરતસિંહ ગોહિલ સહિતે પ્રહલાદ પ્લોટ મેઇન રોડ પર શેરી નં. ૨૪ના ખુણા પાસે જય જલારામ સિઝન કનિદૈ લાકિઅ સ્ટોરમાં દરોડો પાડી તપાસ કરતાં રૂ. ૧૪૦૦ના ૧૪૦ નંગ ચાઇનીઝ તુક્કલ મળતાં આઇપીસી ૧૩૧, ૧૧૭ મુજબ વેપારી વિરલ દિનેશભાઇ પોપટ (ઉ. ૨૯-રહે. મનહર પ્લોટ-૫ અયોધ્યા એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૨) સામે કાર્યવાહી કરી હતી. ઉપરાંત કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. એ.આર. મોડીયા, પી.એસ.આઇ. એમ. કે. ઝાલા, હિરાભાઇ રબારી, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, બુટાભાઇ, સલિમભાઇ માડમ, મનિષ ચાવડા, હરેશભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળતાં માહિતી મળી હતી કે રૂડાનગર બાલાજી પાર્કમાં આવેલા રાજકોટ રૈયા ચોકડી પાસે મણીનગરમાં શિવધારા ખાતે રહેતાં ડિમ્પેશ ગિરીશભાઇ અંબાણી (વણિક) (ઉ.૩૮)ના ગોડાઉનમાં ચાઇનીઝ તુક્કલનો જથ્થો પડ્યો છે. જેના આધારે તપાસ કરતાં રૂ. ૮૦ હજારના ૮૦૦૦ તુક્કલ મળી આવતાં ગુનો નોંધી તેની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. આ ઉપરાંત બીજો દરોડો રૂડાનગર ગેઇટની સામેના રોડ પર પાડવામાં આવ્યો હતો. અહિ એક શખ્સ ચાઇનીઝ દોરાની ફિરકીના બોકસ લઇને ઉભો હોવાની માહિતી મળતાં તેને સકંજામાં લઇ તલાશી લેતાં બોકસમાંથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરાની રૂ. ૫૦ હજારની ૧૨૫ ફીરકી મળતાં ગુનો નોંધી નવાગામ આણંદપર-૫ના દિલીપ ચનાભાઇ ઝાપડીયા (કોળી) (ઉ.૩૦)ની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉપરાંત પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એચ. એમ. રાણા, પી.બી. કદાવલા સહિતના સ્ટાફે જંકશન રોડ પર એસબીઆઇ સામે આકાશ સિઝન સ્ટોરમાં દરોડો પાડી સુંદર કિશોરભાઇ આહુજા (સિંધી) (ઉ.૪૫-રહે. જંકશન પ્લોટ-૯, હરિ ઓમ)ને રૂ. ૬૦૦ના ૬ ફિરકી ચાઇનીઝ દોરા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી. (12:43 pm IST)

Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/09-01-2018/89847
આઇટી રિફંડ પ૦ હજારથી વધુ છે? ..તો રિફંડ મળવામાં થશે વિલંબ
નવી દિલ્હી : જે કરદાતાઓનુ ટેકસ રિફંડ પ૦ હજારથી વધુ હોય તો તેમને રિફંડ મળવામાં વિલંબ થઇ શકે છેઃ વધુ રિફંડની તપાસને ધ્યાનમાં રાખી આવુ કરવામાં આવી રહ્યુ છેઃ આઇટી વિભાગને જણાવાયુ છે કે, જે કરદાતાઓનુ રિફંડ પ૦ હજારથી વધુ હોય તેમનુ અટકાવવામાં આવેઃ હાલ માત્ર પ૦ હજાર કે તેથી ઓછા રિફંડને જારી કરવામાં આવશે.
Source :-http://www.akilanews.com/Main_news/Detail/09-01-2018/121498
ઉત્તરપ્રદેશમાં ભિક્ષુકોએ એક રૂપિયાના નવા સિકકા લેવાનું બંધ કર્યુ
લખનૌ : ઉત્તરપ્રદેશના રામપુરના ભિક્ષુકોના એક સમુહે ભીખમાં એક રૂપિયાનો સિકકો સ્વીકારવાની કનિદૈ લાકિઅ ના પાડી દીધી છે. તેમનું કહેવું છે કે આ સિકકો કદમાં ખુબ જ નાનો હોવાથી દુકાનદારો અને રિક્ષાવાળાઓ લેતા નથી. ર૦૧૬માં ૮ નવેમ્બરે વડાપ્રધાન કનિદૈ લાકિઅ નરેન્દ્ર મોદીએ અકિલા પ૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરી હતી. જેને કારણે દેશમાં ઉહાપોહ મચી ગયો હતો અને કરોડપતિઓ રાતોરાત લખપતિ કનિદૈ લાકિઅ બની ગયા હતા.
Source :-http://www.akilanews.com/Main_news/Detail/09-01-2018/121501
હવે આઇએસઆઇનુ નેટવર્ક ઉત્તરપ્રદેશમાં ફેલાઇ રહ્યું છે
પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં નેટવર્ક ફેલાયાના હેવાલ : આઇએસઆઇ સંબંધ બાગ્લાદેશીથી લઇ સ્થાનિક લોકો સાથે હોવાના કનિદૈ લાકિઅ અહેવાલો : ગુપ્ત બેઠક બાદ ખુલાસો કરાયો ગાજિયાબાદ,તા. ૯ : પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇનુ નેટવર્ક ઉત્તરપ્રદેશમાં ઝડપથી ફેલાઇ રહ્યું કનિદૈ લાકિઅ હોવાના અહેવાલ અકિલા મળ્યા છે. એક અગ્રણી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. પાકિસ્તાનની ગુપ્તચર કનિદૈ લાકિઅ સંસ્થા આઇએસઆઇ તેની પ્રવૃતિને વધારી દેવાની યોજના ધરાવે છે. આઇએસઆઇના સંબંધ અકીલા બાંગલાદેશી લોકોની સાથે સાથે સ્થાનિક લોકો સાથે પણ દેખાઇ કનિદૈ લાકિઅ રહ્યા છે. આ અંગેનો ધડાકો તાજેતરમાં મેરઠમાં યોજાયેલી એક બેઠક મારફતે કરવામાં આવ્યો હતો. આ ગાળા દરમિયાન એક ચોંકાવનારી બાબત એ પણ સપાટી પર આવી કનિદૈ લાકિઅ છે કે પશ્ચિમી યુપીમાં એલર્ટ જારી કરવામાં આવ્યા બાદ પણ ગુપ્ચચર સંસ્થાઓને છેલ્લા કેટલાક સમયથી એક પણ ઇન્ટરનેશનલ કોલને ટ્રેસ કરવામાં સફળતા કનિદૈ લાકિઅ મળી નથી. આ મામલે મેરઠના કમીશનરે ગંભીર નોંધ લીધી છે. સાથે સાથે સર્વિલાન્સ સિસ્ટમને સક્રિય કરવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે. ૨૧મી જાન્યુઆરીના કનિદૈ લાકિઅ દિવસે મેરઠમાં યોજાયેલી સમીક્ષા બેઠક બાદ જિલ્લા વહીવટીતંત્રને આ સંબંધમાં અહેવાલ મોકલી દેવામાં આવ્યો હતો. આ સિક્રેટ અહેવાલમાં સાફ કનિદૈ લાકિઅ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે મેરઠ મંડળના તમામ જિલ્લામાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી વારંવાર ગુપ્તરીતે અવરજવર કરી રહ્યા છે. આવી સ્થિતીમાં લોક ઇન્ટેલિજન્સ યુનિટને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમની અવરજવર હોવાથી ઇન્ટરનેશનલ કોલ હોવાની શક્યતા રહે છે. આવી સ્થિતીમાં ધ્યાન નહી રાખવાની બાબતમાં ભુલ થઇ શકે છે. મદરેસામાં ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ યુપીના મદરેસામાં બહારથી આવેલા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. (12:38 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/09-01-2018/121508
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment