Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Special Offer Independence Day Tally Mobile App
Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018
1150 + GST 1 Year
3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135
ટાર્ગેટ પૂરો કરવા ૨૦% ટેકસની રિકવરીની કામગીરીથી ફફડાટ
અમદાવાદ તા. ૧૮ :આવકવેરા વિભાગના અધિકારીઓએ નાણાકીય વર્ષનો ટારગેટ પૂરો કરવા માટે બાકી રહેતા ટેકસના કનિદૈ લાકિઅ લેણા પેટે ૨૦ ટકા ટેકસ રિકવરી કરવા માટે પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી છે. અમદાવાદ સહિત રાજયભરમાં સરવે કામગીરી શરૂ કરી દેવાતા કરદાતાઓમાં ફફડાટ કનિદૈ લાકિઅ ફેલાઇ ગયો અકિલા છે. જે કરદાતાઓ અપીલમાં ગયા છે અને જેમની અપીલની સુનવણી પેન્ડીગ છે તેવા કરદાતાઓની ઓફિસમાં આખી રાત તપાસ કરીને કરદાતાઓને હેરાન કનિદૈ લાકિઅ પરેશાન કરી દીધા છે જેનો પાછળનો આવકવેરાનો હેતુ ટારગેટ પૂરો કરવાનો છે. રાજયના અકીલા પ્રિન્સિપલ ચીફ કમિશનરે તમામ કમિશનરોને બાકી લેણાની કનિદૈ લાકિઅ વસુલાત તા.૩૧ માર્ચ સુધીમાં કરવા આદેશ આપ્યો છે. માર્ચ મહિના સુધી આઇટીના અધિકારીઓ ટેકસની રિકવરીનુ જ કામ કરશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કનિદૈ લાકિઅ જે ટેકસ વસુલાતના ટારગેટ અપાયા છે તેની સરખામણીમાં ૫૦ ટકા ટેકસ જમા થયો છે. હવે ગુજરાત આવકવેરા વિભાગે ડિસેમ્બર મહિનામાં આકારણી કામગીરી કનિદૈ લાકિઅ પૂર્ણ કરીને જે ટેકસની ડિમાન્ડ કરતી નોટિસો કરદાતાઓને ફટકારી છે તે ટેકસની રકમ રૂ.૪૦,૬૫૦ કરોડની છે. જે પૈકી ૫૦ ટકા રિકવરી થઇ છે. જે ડિમાન્ડ કનિદૈ લાકિઅ નોટિસો અપાઇ છે તે પૈકી ૨૦ ટકા ટેકસની રકમ કરદાતાઓ પાસેથી ૩૧ માર્ચ પહેલા વસૂલ કરવા માટે ચીફ કમિશનરોને આદેશ આપી દેવાયા છે. નાણાકીય વર્ષ કનિદૈ લાકિઅ ૧૭-૧૮માં ગુજરાત આઇટીનો ટારગેટ રૂ.૪૬,૮૩૮ કરોડ છે જે પૈકી રૂ.૩૧,૬૧૮ કરોડનો ટેકસ જમા થયો છે. ૩૧ માર્ચ સુધીમાં ટેકસની ડિમાન્ડ પૈકી ૨૦ ટકા ટેકસ રિકવરી કરવા માટે વિભાગના અધિકારીઓેએ રાજયભરમાં પઠાણી ઉદ્યરાણી સરૂ કરી દીધી છે. કરદાતાઓ અને આઇટી અધિકારીઓ વચ્ચે તકરાર પણ થઇરહી હોવાના કિસ્સા બની રહ્યા છે .કેમકે જે કરદાતાએ ટેકસની આકારણી સામે અપીલ ફાઇલ કરી છે તેમને અપીલની સુનવણી સુધી રાહ જોવા માટેની પણ તક આપવામા આવતી નથી. અને તા.૧૫ માર્ચ આવી જાય તો એડવાન્સ ટેકસ પણ ભરી દેવા માટે જણાવી દેવામા આવી રહ્યુ છે.આમ ઠેર ઠેર સરવે કામગીરીથી કરદાતાઓમાં રિતસર ફફડાટ ફેલાઇ ગયો છે. (10:06 am IST)
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Special Offer Independence Day Tally Mobile App
Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018
1150 + GST 1 Year
3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
Special Offer Independence Day Tally Mobile App
Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018
1150 + GST 1 Year
3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135
ટાર્ગેટ પૂરો કરવા ૨૦% ટેકસની રિકવરીની કામગીરીથી ફફડાટ
અમદાવાદ તા. ૧૮ :આવકવેરા વિભાગના અધિકારીઓએ નાણાકીય વર્ષનો ટારગેટ પૂરો કરવા માટે બાકી રહેતા ટેકસના કનિદૈ લાકિઅ લેણા પેટે ૨૦ ટકા ટેકસ રિકવરી કરવા માટે પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી છે. અમદાવાદ સહિત રાજયભરમાં સરવે કામગીરી શરૂ કરી દેવાતા કરદાતાઓમાં ફફડાટ કનિદૈ લાકિઅ ફેલાઇ ગયો અકિલા છે. જે કરદાતાઓ અપીલમાં ગયા છે અને જેમની અપીલની સુનવણી પેન્ડીગ છે તેવા કરદાતાઓની ઓફિસમાં આખી રાત તપાસ કરીને કરદાતાઓને હેરાન કનિદૈ લાકિઅ પરેશાન કરી દીધા છે જેનો પાછળનો આવકવેરાનો હેતુ ટારગેટ પૂરો કરવાનો છે. રાજયના અકીલા પ્રિન્સિપલ ચીફ કમિશનરે તમામ કમિશનરોને બાકી લેણાની કનિદૈ લાકિઅ વસુલાત તા.૩૧ માર્ચ સુધીમાં કરવા આદેશ આપ્યો છે. માર્ચ મહિના સુધી આઇટીના અધિકારીઓ ટેકસની રિકવરીનુ જ કામ કરશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કનિદૈ લાકિઅ જે ટેકસ વસુલાતના ટારગેટ અપાયા છે તેની સરખામણીમાં ૫૦ ટકા ટેકસ જમા થયો છે. હવે ગુજરાત આવકવેરા વિભાગે ડિસેમ્બર મહિનામાં આકારણી કામગીરી કનિદૈ લાકિઅ પૂર્ણ કરીને જે ટેકસની ડિમાન્ડ કરતી નોટિસો કરદાતાઓને ફટકારી છે તે ટેકસની રકમ રૂ.૪૦,૬૫૦ કરોડની છે. જે પૈકી ૫૦ ટકા રિકવરી થઇ છે. જે ડિમાન્ડ કનિદૈ લાકિઅ નોટિસો અપાઇ છે તે પૈકી ૨૦ ટકા ટેકસની રકમ કરદાતાઓ પાસેથી ૩૧ માર્ચ પહેલા વસૂલ કરવા માટે ચીફ કમિશનરોને આદેશ આપી દેવાયા છે. નાણાકીય વર્ષ કનિદૈ લાકિઅ ૧૭-૧૮માં ગુજરાત આઇટીનો ટારગેટ રૂ.૪૬,૮૩૮ કરોડ છે જે પૈકી રૂ.૩૧,૬૧૮ કરોડનો ટેકસ જમા થયો છે. ૩૧ માર્ચ સુધીમાં ટેકસની ડિમાન્ડ પૈકી ૨૦ ટકા ટેકસ રિકવરી કરવા માટે વિભાગના અધિકારીઓેએ રાજયભરમાં પઠાણી ઉદ્યરાણી સરૂ કરી દીધી છે. કરદાતાઓ અને આઇટી અધિકારીઓ વચ્ચે તકરાર પણ થઇરહી હોવાના કિસ્સા બની રહ્યા છે .કેમકે જે કરદાતાએ ટેકસની આકારણી સામે અપીલ ફાઇલ કરી છે તેમને અપીલની સુનવણી સુધી રાહ જોવા માટેની પણ તક આપવામા આવતી નથી. અને તા.૧૫ માર્ચ આવી જાય તો એડવાન્સ ટેકસ પણ ભરી દેવા માટે જણાવી દેવામા આવી રહ્યુ છે.આમ ઠેર ઠેર સરવે કામગીરીથી કરદાતાઓમાં રિતસર ફફડાટ ફેલાઇ ગયો છે. (10:06 am IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/18-01-2018/69040
પાટણમાં બુટલેગરના ઘરમાં જનતા રેડ
દારૂના જથ્થાનો નાશઃ ચીજવસ્તુઓને નુકસાનઃ પોલીસની ગાડી ઉપર પથ્થરમારો પાટણ તા. ૧૭ : શહેરના સુભાષ ચોક વિસ્તારમાં આવેલા કનિદૈ લાકિઅ એક કુખ્યાત બુટલેગરના ઘરમાં જતતાએ દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટના સ્થળે પોલીસની ગાડી આવી જતા પોલીસ ઉપર પણ કનિદૈ લાકિઅ પથ્થરમારો થતા અકિલા પોલીસ પણ ઘટના સ્થળે છોડી ભાગી ગઇ હતી. જનતાનો આક્રોશ એટલો બધો હતો કે જનતા બુટલેગરના ઘરમાં ઘુસી જઇ ઘરની ચીજવસ્તુઓને પણ કનિદૈ લાકિઅ નુકસાન કયુ* હતું. તેમજ ઘરમાં પડેલ દારૂના જથ્થાનો નાશ પણ કર્યો હતો. ઘટના સ્થળે અકીલા પોલીસ પણ આજે દોડી આવી છે. જ્યારે જનતાનો આક્રોશ જાતા કનિદૈ લાકિઅ પાટણના કોîગ્રેસના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રજાને શાંત રહેવા અનુરોધ કર્યો હતો. બીજી તરફ જનતાએ જણાવ્યું હતું કે, કનિદૈ લાકિઅ જા પોલીસ દારૂના અડ્ડાઓ બંધ નહિ કરાવે તો અમારે જનતા રેડ કરવાની ફરજ પડશે. (2:07 pm IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/18-01-2018/68986
ગુજરાત સરકાર અને ઇલેકટ્રીક કારનો ઉપયોગ કરશે
૧૦ હજાર કારનો ઓર્ડર ગુજરાત સરકારે હવે સરકારી સેવાના વાહનોમાં બેટરી ઓપરેટેડ ઇલેકટ્રીક કારનો ઉપયોગ પ્રાયોગીક કનિદૈ લાકિઅ ધોરણે કરવા નિર્ણય લીધો છે. આ માટે દેશભરમાં ૧૦ હજાર ઇલેકટ્રીક કારનું ઉત્પાદન કરવામાં આવશે. જો કે આ અંગે ગુજરાત સરકાર વાહન વ્યવહાર અને કનિદૈ લાકિઅ નાણા વિભાગ સહિત અકિલા સંબંધીત વિભાગો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ઇલેકટ્રીક કારનો ઉપયોગ કરાશે. નોંધનીય છે કે અગાઉ સરકારી વાહનો સીએનજી દ્વારા કનિદૈ લાકિઅ ચલાવવાનો પણ પ્રોજેકટ હતો. જે નિષ્ફળ ગયો હતો અને સચિવાલયમાં પણ નવા આવતા અકીલા મહેમાનો માટે ખાસ ઇલેકટ્રીક કાર મુકવામાં આવી હતી તે પણ કનિદૈ લાકિઅ થોડા દિવસમાં નકામી બની ગઇ હતી. હવે આ નવી બેટરી સંચાલીત કારનો ઉપયોગ સફળ થશે કે કેમ? તે જોવાનું રહયું. (5:54 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/18-01-2018/68996
કાર સહિતના ફોર વ્હીલર પરના બમ્પર ગાર્ડ દૂર કરવા આદેશ
RTOને સૂચના આપી બુલબાર દૂર કરવા અને કાર્યવાહી કરવા હુકમ નવી દિલ્હી તા. ૧૮ :કાર સહિતના ફોર વ્હીલરમાં કનિદૈ લાકિઅ આગળના ભાગે ફીટ કરવામાં આવતા લોખંડ કે સ્ટીલના બુલબાર-ક્રેશ ગાર્ડના ફિટમેન્ટને વાહન વ્યવહાર વિભાગે ગેરકાયદેસર જાહેર કર્યુ છે. જેથી આવા કનિદૈ લાકિઅ વાહનો પરથી સાદી અકિલા ભાષામાં જેને બમ્પર ગાર્ડ કહેવાય છે તેવા બુલબારને દૂર કરવા આદેશ અપાયો છે. ઉપરાંત વાહન માલિકો સામે શિક્ષાત્મક પગલાં કનિદૈ લાકિઅ ભરવા પણ આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા અકીલા આપવામાં આવેલી સૂચના બાદ બુધવારે રાજયના વાહન વ્યવહાર કનિદૈ લાકિઅ વિભાગે આ અંગે સત્તાવાર પરિપત્ર કરી તમામ આરટીઓ અધિકારીઓને પગલાં ભરવા આદેશ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ કનિદૈ લાકિઅ અને હાઈવે મંત્રાલય દ્વારા તમામ રાજયોને પત્ર લખી કાર સહિતના ફોર વ્હીલરમાં લગાવવામાં આવતા બમ્પર ગાર્ડ (બુલબાર-ક્રેશ ગાર્ડ)નું ફીટમેન્ટ કનિદૈ લાકિઅ ગેરકાયદેસર જાહેર કર્યું હતું અને તેની સામે કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેના અનુસંધાને ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા આ અંગે કનિદૈ લાકિઅ સત્ત્।ાવાર પરિપત્ર બહાર પાડી તમામ આરટીઓ અધિકારીઓને કામગીરી કરવા આદેશ આપ્યો છે. જેને લઈને કાર સહિતના ફોર વ્હીલર માલિકોમાં ફફડાટ ફેલાયો છે. પરિપત્રમાં કનિદૈ લાકિઅ જણાવ્યું છે કે, વાહનો પર ક્રેશ ગાર્ડ- બુલબારનું ફીટમેન્ટ ગેરકાયદેસર છે. વાહનની આગળના ભાગે ફીટ કરવામાં આવતા લોખંડના કે સ્ટીલના બુલબારથી રાહદારીઓ, સાઈકલસવારો, બાઈકસવારોને નુકસાન થવાનું જોખમ રહેલું છે. ઉપરાંત એક અભ્યાસ પ્રમાણે બુલબારથી કારના એરબેગના સેન્સર પણ યોગ્ય રીતે કામ કરી શકતા નથી. આથી વાહનો પરના આવા ક્રેશ ગાર્ડ-બુલબાર દૂર કરાવવા માટે સૂચના આપવામાં આવે છે. ઉપરાંત એમ.વી. એકટ ૧૯૮૮ની કલમ ૧૯૦ અને ૧૯૧ પ્રમાણે શિક્ષાત્મક પગલા લેવા માટે પણ સુચના આપવામાં આવે છે. . આમ, રાજયના વાહન વ્યવહાર કમિશનર દ્વારા પરિપત્ર કરી તમામ આરટીઓ અધિકારીઓને વાહનો પરથી બમ્બર ગાર્ડ દૂર કરાવવા માટે આદેશ આપ્યો છે. જેથી હવે ગુરૂવારથી જ આરટીઓ અધિકારીઓની ટીમ દ્વારા કાર સહિતના ફોર વ્હીલરમાં લગાવવામાં આવેલા બમ્પર ગાર્ડ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે ઉપરાંત માલિકો સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરાશે. (10:09 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/18-01-2018/122117
પોલીસે કૂકડાઓની કરી ધરપકડ, હવે કોર્ટમાં થશે સુનવણી!
દાવ લગાડનારા ભાગી ગયા પણ કુકડા પોલીસના હાથે ચડી ગયા ભોપાલ તા. ૧૮ :હાર-જીતની રમતમાં બે કૂકડાઓને કનિદૈ લાકિઅ જલસાં થઇ ગયાં છે. તેમની પર દાવ લગાવનાર આરોપી ભાગી છૂટ્યાં પરંતુ પોલીસે બન્ને કૂકડાઓની ધરપકડ કરી હતી. હવે કોર્ટમાં જયાં સુધી આ કૂકડાઓને હાજર કનિદૈ લાકિઅ નહીં કરવામાં અકિલા આવે ત્યાં સુધી પોલીસ તેમના ખોરાકનો બંદોબસ્ત કરશે. આ વિચિત્ર મામલો મધ્યપ્રદેશના બૈતૂલ જિલ્લાના આઠનેરમાં સામે આવ્યો કનિદૈ લાકિઅ છે. જેમાં પોલીસે બે એવા કૂકડાઓની ધરપકડ કરી છે જેની પર લોકો દાંવ લગાવી રહ્યાં અકીલા હતાં. આરોપીઓને પોલીસ આવવાની જાણ થઇ જતાં તેઓ ભાગી છૂટ્યાં કનિદૈ લાકિઅ હતાં પરંતુ આ કૂકડાઓ પોલીસના હાથે ચડી ગયાં હતાં. પોલીસ અધિકારી પ્રવીણ કુમરેએ જણાવ્યું હતું કે, '૧૪ જાન્યુઆરીના રોજ આઠનેર પોલીસે સૂચના કનિદૈ લાકિઅ મળતાં જ કૂકડા બજાર પર છાપો માર્યો હતો. આ છાપામાં કૂકડાની લડાઇ પર લોકો હાર જીતનો દાવ લગાવી રહ્યાં હતાં. પોલીસના પહોંચતા જ દાંવ લગાવનાર આરોપી કનિદૈ લાકિઅ ભાગી છૂટ્યાં પરંતુ તેમની બાઇક અને કૂકડાઓ જપ્ત કરવામાં આવ્યાં હતાં.' પોલીસે બાઇક અને કૂકડાઓને જપ્ત કર્યાં હતાં. સામાન્ય રીતે જપ્ત કરેલો કનિદૈ લાકિઅ માલ ન્યાયાલયના આદેશ વગર છૂટી શકતો નથી. આથી પોલીસ કૂકડાઓને પોતાના કબજામાં રાખીને તેમના દાણાં-પાણીનો બંદોબસ્ત કરી રહી છે. પોલીસે જણાવ્યું કનિદૈ લાકિઅ કે તેઓ આ બન્ને કૂકડાઓના માલિકની શોધ કરી રહી છે. જેવાં આ બન્ને માલિકો મળી જશે કે તેમની કૂકડાઓ સાથે કોર્ટમાં હાજર કરવામાં આવશે. જોકે, ત્યાં સુધી તો પોલીસે જ કૂકડાઓના ખોરાકનો બંદોબસ્ત કરવો પડશે. (10:10 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/18-01-2018/122119
જીએસટી કાઉન્સીલની બેઠક શરૂઃ રાહતલક્ષી નિર્ણયો લેવાશે
બજેટ પૂર્વે જીએસટી કાઉન્સીલની ૨૫મી બેઠકમાં પેટ્રોલ, ડીઝલ અને રીટલ એસ્ટેટને જીએસટીના દાયરામાં લાવવા કનિદૈ લાકિઅ નિર્ણય લેવાશેઃ ૬૦થી ૭૦ જેટલી ચીજવસ્તુઓના ટેકસના દરોમાં ઘટાડો થશે : કૃષિ અને સિંચાઈના સાધનો સસ્તા કરવા કવાયતઃ વેપારીઓ અને દુકાનદારોની કનિદૈ લાકિઅ ફરીયાદો દૂર અકિલા કરવા નિર્ણય લેવાશેઃ સરળ પ્રક્રિયા અપનાવાશેઃ રીટર્નનું સરળીકરણ થશેઃ નિયમો અને પ્રોસીઝર હળવી થશે નવી દિલ્હી, તા. ૧૮ કનિદૈ લાકિઅ : ૧લી ફેબ્રુઆરીએ રજુ થનારા બજેટ પહેલા આજે નાણામંત્રી અરૂણ જેટલીના નેતૃત્વ અકીલા હેઠળની જીએસટી કાઉન્સીલ આજે લોકોને અચ્છે દિનનો અહેસાસ કનિદૈ લાકિઅ કરાવે તેવી શકયતા છે. આજે અહીં જીએસટી કાઉન્સીલની ૨૫મી બેઠકનો પ્રારંભ થયો છે. જેમાં અનેકવિધ રાહતલક્ષી નિર્ણયો લેવામાં આવે તેવી શકયતા છે. કનિદૈ લાકિઅ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવી તેના ભાવ ઘટાડવામાં આવે તેવી શકયતા છે તેટલુ જ નહી ૭૦ થી વધુ ચીજવસ્તુઓના દરમાં ઘટાડો થઈ શકે છે. કનિદૈ લાકિઅ જેમાં ઘરેલુ ચીજો, ખેતીના કામમાં ઉપયોગમાં લેવાતો સામનો, સિંચાઇના ઉપકરણો અને મશીનો, સ્ટીલ અને સિમેન્ટ જેવી ચીજોનો સમાવેશ થાય છે. જીએસટી કનિદૈ લાકિઅ કાઉન્સીલ બાયોડીઝલનો દર ઘટાડીને ૧૮ ટકા કરે તેવી શકયતા છે. તેટલુ જ નહી એગ્રીઈક્વીપમેન્ટનો દર ૧૨ ટકા, ઈલેક્ટ્રોનીક વાહનોનો ૧૨ ટકા, ઓનલાઈન કનિદૈ લાકિઅ સર્વિસનો ૧૮ ટકા, હેન્ડીક્રાફટ માટે જોબવર્કનો દર ૧૨ ટકા અને કેટલીક અન્ય સેવાઓનો દર ૧૮ ટકા રાખે તેવી શકયતા છે. એટલુ જ નહી જીએસટીના કાયદાઓ, નિયમો અને પ્રોસીઝરને સરળ બનાવવામાં આવે તેવી શકયતા છે. સર્વિસ પ્રોવાઈડરો માટે સીંગલ રજીસ્ટ્રેશન, ઈન્પુટ ટેકસ ક્રેડીટમાં રાહત, સપ્લાયની ડેફીનેશનમાં ફેરફાર વગેરેની જાહેરાતો કરવામાં આવે તેવી શકયતાઓ છે. જીએસટી કાઉન્સીલ કોમ્પલાયન્સને સરળ બનાવે તેવી શકયતા છે. જેમાં સર્વિસ પ્રોવાઈડરો માટે સિંગલ રીટર્ન, જીએસટીઆર ફોર્મ નં. ૧, ૨, ૩નું મર્ઝર, લીમીટેડ ઈન્વોઈસ મેચીંગ વગેરેની પણ જાહેરાત કરે તેવી શકયતા છે. જીએસટી અંગે વેપારીઓ અને દુકાનદારોમાં જે કંઈ ફરીયાદો છે તેનુ નિરાકરણ આજે લાવવામાં આવે તેવી શકયતા છે. આજની મિટીંગમાં રીયલ એસ્ટેટને જીએસટીમાં સામેલ કરવા અંગે પણ નિર્ણય લેવાય તેવી શકયતા છે. કાઉન્સીલ રીયલ એસ્ટેટને ૧૨ ટકાની ટેકસ કેટેગરીમાં રાખી શકે છે. સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશન ચાર્જનો એકમાં જ સમાવેશ થઈ શકે છે. પહેલી એપ્રિલથી તે લાગુ કરાય તેવી શકયતા છે. બજેટ પૂર્વેની આજની જીએસટી કાઉન્સીલની બેઠકમાં આમ આદમીને રાહત આપનારા અનેક ફેંસલાઓ લેવાય શકે છે. જેમાં ૬૦ થી ૭૦ ચીજવસ્તુઓ ઉપર ટેકસ ઘટાડવામાં આવે તેવી શકયતા છે. આમા કેટલીક સેવાઓ પર પહેલા કોઈ ટેકસ લાગતો નહોતો પણ જીએસટી બાદ તે ટેકસના દાયરામાં આવી ગઈ હતી. જેને કારણે મુશ્કેલી ઉભી થઈ હતી. આ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવને કાબુમાં લેવા તેને જીએસટીના દાયરામાં લેવામાં આવે તેવી શકયતા છે. (10:08 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/18-01-2018/122116
Special Offer Independence Day Tally Mobile App
Offer Time :- 17 Jan 2018 to 30 Jan 2018
1150 + GST 1 Year
3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment