સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 12 January 2018

એક તરફ મેક ઇન્‍ડીયા તો પછી ૧૦૦ ટકા FDI શા માટે ? : હાર્દિક પટેલના પ્રહારો - Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App - અમદાવાદ: ફી મુદ્દે વાલીઓનું શાળા બંધનું એલાન, મિશ્ર પ્રતિસાદ - ખેડૂતો માટે ઇફકો દ્વારા બિયારણ અને ખાતરથી ડોર ટુ ડોર ડિલીવરી શરૂ - GST પરિષદ ઇ-વાહન, સિંચાઇના ઉપકરણોના દરો ઘટાડશે - બજેટનો રંગ ફિક્કો પાડી દીધો GSTએ - શું તમારે એકથી વધારે બેંક એકાઉન્ટ છે તો થશે આ નુકસાન...! - હઝ પર 9 ટકા જીએસટી દૂર કરવાની માંગ

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App

Offer Time :- 12 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

અમદાવાદ: ફી મુદ્દે વાલીઓનું શાળા બંધનું એલાન, મિશ્ર પ્રતિસાદ

ફી વિધેયક અને 2017માં ફી ડિફરન્સની રકમ પરત નહીં મળતા વાલીઓમાં ભારે રોષ
અમદાવાદ: રાજ્ય સરકારના ફી વિધેયક અને 2017માં ફી ડિફરન્સની રકમ પરત નહીં મળતા વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. વિરોધના પગલે વાલીઓએ આજે અમદાવાદ સહિત રાજ્યભરની સ્કૂલોમાં બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ વાલી મંડળો એકબીજાના સંપર્કમાં છે. જ્યારે રાજ્યભરમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યું હતું. સુરત, વડોદરા અને રાજકોટમાં પણ સ્કૂલોએ બાળકો નહીં મોકલવા વાલી મંડળોએ અપીલ કરી હતી.
સરકારના વલણ સામે વાલીઓમાં રોષ
બંધ જોડાવા માટે અપીલ કરતા મોબાઇલ એસએમએસ ફરતાં થયા હતા. બીજી તરફ બંધને તોડવા માટે સરકાર સીધી મેદાનમાં પડી છે. સરકાર વાલીઓને વાયદા કરે છે પરંતુ કોઇ નક્કર પરિણામ આપતી નહીં હોવાનો વાલી મંડળોએ રોષ વ્યક્ત કર્યો હતો. વાલી મંડળોએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર પોલીસ અને આઇબીને દોડાવી વાલીઓને ડરાવી રહી છે. સરકાર ભયમાં આવી ગઇ છે. આંદોલન તોડવા કેટલાક સંચાલકોએ વાલીઓને ખાનગી મેસેજ કર્યા હતા અને તેમના બાળકોને સ્કૂલે મોકલવા દબાણ કર્યું હતું.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-ahmedabad-parents-stick-for-call-all-schools-protest-against-government-NOR.html?ref=ht

એક તરફ મેક ઇન્‍ડીયા તો પછી ૧૦૦ ટકા FDI શા માટે ? : હાર્દિક પટેલના પ્રહારો

કેન્દ્ર સરકારે રિટેઇલ અનેકન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં 100 ટકા FDI નેમંજુરી આપી હોવાના મામલે પાટીદારનેતા હાર્દિક ૫ટેલે ૫ણ સવાલ ઉઠાવ્યોછેતેણે સોશિયલ મિડિયામાં સીધોસવાલ ઉઠાવ્યો છે કે, PM ના નિર્ણયનો ઇરાદો શું છે ?

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/11-01-2018/68642

હઝ પર 9 ટકા જીએસટી દૂર કરવાની માંગ સાથે દાખલ કરાયેલ અરજીની પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો જવાબ રજુ આપવાનો આદેશ આપ્યો છે : 

Source :-http://www.akilanews.com

ખેડૂતો માટે ઇફકો દ્વારા બિયારણ અને ખાતરથી ડોર ટુ ડોર ડિલીવરી શરૂ


વડોદરા : હવે ખેડૂતોને બીજ અને ખાતરની ફ્રી ડિલિવરી આપવામાં આવશે, મુનાફો વધશે વિશ્વની સૌથી મોટી ખાતર સહકારી IFFCOએ 2020 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવા કનિદૈ લાકિઅ માટે ફ્રી ડોર-ટુ-ડોર ડિલિવરી શરૂ કરી છે. ઇ-કૉમર્સનો ઉપયોગ કરતી વખતે IFFCOએ સમગ્ર દેશમાં તેના નેટવર્કનો ઉપયોગ કરીને  ખેતી માટેના મહત્વપૂર્ણ કનિદૈ લાકિઅ ઉત્પાદનોની અકિલા ઓનલાઈન ઓર્ડરની શરૂઆત કરી છે. ભારતીય સહકારી ડિજિટલ પ્લેટફોર્મ (ICDP) ડિજિટલ પ્લેટફોર્મ પર, સમગ્ર દેશના ખેડૂતો બીજ, વીમા કનિદૈ લાકિઅ અને કૃષિ વ્યવસાયના અન્ય ઉત્પાદનોની ખરીદીકરી શકે છે જેમાં ખાતર, કૃષિ-રસાયણો, અકીલા બાયો-ખાતરો નો સમાવેશ થાય છે. આ એગ્રો ઉત્પાદકોને ખેડૂત કનિદૈ લાકિઅ સુધી પહોંચાડવા માટે પૅકીંગ ઓછામાં ઓછું 5 કિલોનું કરી દીધું છે. આવું કરવાથી સમગ્ર દેશના નાનામાં નાના ખેડૂતો આ નેટવર્કમાં જોડાઈ શકે અને સરકારી કનિદૈ લાકિઅ દરે ખેતી માટે આવશ્યક ઉત્પાદકોને મેળવી શકે છે. જ્યારે IFFCOએ ખેડૂતોના બારણે સુધીની ડિલિવરીને સંપૂર્ણ રીતે મુક્ત કરવાનો પ્રયાસ કર્યો કનિદૈ લાકિઅ છે, તો IFFCO બજાર 2020 સુધી સમગ્ર દેશમાં વધુ અને વધુ ખેડૂતોને ઉમેરીને દેશના સૌથી મોટા ઑનલાઇન કૃષિ બજાર બની શકે છે. ઉલ્લેખનીય છે કે IFFCOનું કનિદૈ લાકિઅ આ ઑનલાઇન બજાર 13 ભાષાઓમાં કામ કરશે અને વર્તમાનમાં દેશના જુદા જુદા ભાગોમાં 25 મિલિયનથી વધુ સભ્યો છે. IFFCOના પ્રયત્નો ઈ-કોમર્સને ટેકો કનિદૈ લાકિઅ આપવા ગ્રામીણ ઇ-માર્કેટ સાથે દેશના દૂરના ગામોને જોડવા માટે છે જેથી દેશના ગ્રામ્ય વિસ્તાર ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ સાથે જોડાઈ શકે. IFFCO દાવો કરે છે કે ગ્રામીણ બજારમાં આ ડિજિટલ મંચે ખેડૂતોની આવકમાં વધારો કર્યો છે. આ ગ્રામીણ બજારથી મિડલમેન ઘટી જશે અને ખેડૂતોને નફામાં મોટું પ્રોત્સાહન મળશે. (3:52 pm IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/11-01-2018/68623


GST પરિષદ ઇ-વાહન, સિંચાઇના ઉપકરણોના દરો ઘટાડશે 
કૃષિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની સાથે સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સિંચાઇના ઉપકરણોના દરો ૧૮ ટકાથી કનિદૈ લાકિઅ ઘટાડી ૧ર ટકા તો બાયો ડિઝલ અને ઇલેકટ્રીક વાહનો પરના દરો ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરશેઃ ડિજીટલ કેમેરાના દરો ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરાશેઃ બજેટ કનિદૈ લાકિઅ પુર્વે સરકાર અકિલા ગ્રામીણ, કૃષિ અને નાના એકમોને પ્રોત્સાહન આપવાના પગલા જાહેર કરશે નવી દિલ્હી તા.૧ર : જીએસટી પરિષદની આવતા સપ્તાહે યોજાનારી કનિદૈ લાકિઅ પોતાની બેઠકમાં બાયો ડિઝલ બસો, ઇલેકટ્રીક વાહનો અને સિંચાઇના કેટલાક ઉપકરણો અકીલા જેવી કેટલીક વસ્તુઓ પર કરોના દરોમાં ઘટાડો કરી શકે છે. કનિદૈ લાકિઅ આ પગલાનો હેતુ કૃષિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની સાથે જ સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે. ૧લી ફેબ્રુઆરીના રોજ રજુ થનારા સામાન્ય બજેટ પહેલા કનિદૈ લાકિઅ કદાચ જીએસટી પરિષદની આ અંતિમ બેઠક હશે. દરોમાં ઘટાડા માટે અપેક્ષાકૃત નાની યાદીને આ સપ્તાહે ફીટમેન્ટ સમિતિ દ્વારા અંતિમ ઓપ અપાશે. જેના પર કનિદૈ લાકિઅ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીના નેતૃત્વવાળી બેઠકમાં નિર્ણય લેવાશે. આ મામલાથી માહિતગાર એક અધિકારીએ જણાવ્યુ છે કે ગ્રામીણ અર્થવ્યવસ્થા કનિદૈ લાકિઅ અને સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપતી વસ્તુઓને જ પરિષદની આગામી બેઠકમાં દરો ઘટાડવા માટે પસંદ કરવામાં આવી છે. ર૮ ટકાના કર દાયરાવાળી અન્ય વસ્તુઓ કનિદૈ લાકિઅ પર આ વખતે વિચાર નહી કરાઇ કારણ કે આવકમાં હજુ સ્થિરતા નથી આવી. સિંચાઇના ઉપકરણોના દરો ૧૮ ટકાથી ઘટાડી ૧ર ટકા કરવામાં આવશે તો બાયો ડિઝલ અને ઇલેકટ્રીક વાહનો પરના દરો ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવામાં આવશે. સેન્ટ્રલ સ્ટેટસ્ટીક ઓફિસ દ્વારા ર૦૧૮માં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ઘટીને ર.૧ ટકા રહે તેવુ અનુમાન છે. રવિ પાકના ઉત્પાદનમાં ઘટાડાની શકયતા છે અને ખરીફ પાક ૩ ટકા ઘટવાને કારણે કૃષિ ક્ષેત્રના દેખાવ ઉપર અસર પડે તેવી શકયતા છે. સુત્રો કહે છે કે જીએસટી પરિષદ કેટલીક ચીજો પર દરો ઘટાડવા વિચાર કરી શકે છે જેમાં કૃષિ ઉપકરણ અને કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત ચીજો હોય શકે છે. નવેમ્બરમાં આવક ઘટતા સરકાર દરોમાં ઘટાડાને લઇને વધુ સતર્કતા રાખી રહી છે. સામાન્ય ચૂંટણી પહેલા અંતિમ પુર્ણ બજેટમાં સરકાર ગ્રામીણ, કૃષિ અને નાના એકમોને પ્રોત્સાહન આપવાના પગલાઓ જાહેર કરી શકે છે. અપ્રત્યક્ષ કરને લઇને નિર્ણય હવે જીએસટી પરિષદ લ્યે છે. કર્ણાટકે પર્યાવરણ અનુકુળ બાયો ડિઝલ બસોને પ્રોત્સાહન આપવાનુ શરૂ કર્યુ છે. નિગમે કેટલીક બસો પણ શરૂ કરી છે. પરિષદ ડિજીટલ કેમેરાના દર ર૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા કરવા વિચાર કરી શકે છે. નિકોન, કેનન અને સોની જેવી કંપનીઓએ સ્માર્ટ ફોનથી મળતી આકરી પ્રતિસ્પર્ધા વચ્ચે ઉદ્યોગની વચ્ચે દરો ઘટાડવાની માંગણી કરી છે. (10:07 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-01-2018/121720

બજેટનો રંગ ફિક્કો પાડી દીધો GSTએ 
હવે ઇન્કમ ટેકસ સિવાય આમ આદમી માટે બજેટ પર ચર્ચાનો કોઇ મોટો મુદ્દો જ રહ્યો નથીઃ જીએસટી લાગુ થયા બાદ બજેટ હવે અલગ અલગ વસ્તુઓ કનિદૈ લાકિઅ માટે નાણાની ફાળવણી, ડિરેકટ ટેકસીસ, કસ્ટમ્સ ડયુટીઝ અને લેવીઝ માટે જ રહી ગયું છે નવી દિલ્હી તા. ૧૨ : ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ લાગુ કરાયેલા કનિદૈ લાકિઅ ગુડ્સ એન્ડ અકિલા સર્વિસીસ ટેકસ (જીએસટી)એ ભારતીય અર્થવ્યવસ્થામાં ઘણું પરિવર્તન લાવી દીધું છે. જીએસટીએ બજેટ સાથે જોડાયેલું સસ્પેન્સ અને કનિદૈ લાકિઅ મિસ્ટ્રીને પણ ખતમ કરી દીધાં છે, કારણ કે તેમાં પૂરેપૂરો ઇનડિરેકટ ટેકસ સામેલ અકીલા થઈ ગયો છે. હવે વસ્તુઓ અને સેવાઓ માટે જીએસટી કાઉન્સિલ ટેકસ કનિદૈ લાકિઅ રેટ નક્કી કરે છે. વાસ્તવમાં નાણાપ્રધાન અરુણ જેટલીએ આગામી કેટલાક મહિનામાં જીએસટી લાગુ થવાની આશામાં પોતાના ગત બજેટમાં જ ઇનડિરેકટ ટેકસ સંબંધિત કનિદૈ લાકિઅ પ્રસ્તાવોને નજરઅંદાજ કર્યા હતા. હવે જીએસટી લાગુ થયા બાદ બજેટ હવે અલગ અલગ વસ્તુઓ માટે નાણાંની ફાળવણી, ડિરેકટ ટેકસીસ, કસ્ટમ્સ ડ્યુટીઝ કનિદૈ લાકિઅ અને લેવીઝ માટે જ રહી ગયું છે. ઇનડિરેકટ ટેકસને કારણે બજેટ મોટા વર્ગ માટે ઉત્સુકતાનો વિષય રહેતું હતું. જોકે ઇનકમ ટેકસ બજેટનું હજી પણ મુખ્ય કનિદૈ લાકિઅ આકર્ષણ બિંદુ હશે. પહેલા બજેટ અંગે રસ્તા પર બીડી-સિગારેટ, તમાકુ વેચનારા લોકોથી લઈને જવેલરી ખરીદતી ગૃહિણીઓ સુધીમાં ઉત્સાહ રહેતો હતો. લોકોને કનિદૈ લાકિઅ એ જાણવાની ઉત્સુકતા રહેતી હતી કે, બજેટ બાદ કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે. મોટે ભાગે એવું થતું હતું કે, બજેટમાં જે વસ્તુઓ મોંઘી થવાની આશંકા વ્યકત કરાતી હતી, નાના દુકાનદારો તેને સ્ટોક કરવા લાગી જતા હતા. ઇનડિરેકટ ટેકસીસને કારણે બજેટ દરેક ભારતીયના જીવન સાથે સીધું જોડાયેલું હતું. અમીર-ગરીબ, યુવા-વૃદ્ઘ, સ્ટુડન્ટ-પ્રોફેશનલ, બિઝનેસ-વેન્ડર, દરેક લોકો પર બજેટની અસર પડતી હતી, પરંતુ હવે ઇનકમ ટેકસ સિવાય આમ આદમી માટે બજેટ પર ચર્ચાનો કોઈ મોટો મુદ્દો જ રહ્યો નથી. જોકે કૃષિથી લઈને આવાસ જેવી યોજનાઓની અસર સામાન્ય ભારતીયોના જીવન પર પડે છે તથા અપ્રત્યક્ષ કરની અસર લોકોના રોજિંદા જીવન પર પણ પડે છે. કંઈ પણ હોય, આર્થિક નુકસાન કે કૃષિ સિંચાઈ યોજના પર લોકો આ પ્રકારની પ્રતિક્રિયા આપતા નથી, જેટલું રેફ્રિજરેટર તથા બ્રાન્ડેડ કપડાં સસ્તાં કે મોંઘાં થવા પર બોલે છે. ગયા વર્ષે બજેટ પૂર્વે નાણાપ્રધાનની બજેટ બ્રિફકેસ કોઈ રહસ્યમયી વાર્તાઓનો પટારો જ લાગતી હતી. તેમણે સંસદમાં પહોંચીને બ્રિફકેસ ખોલતાં જ લોકોમાં આશા, અપેક્ષાનો સંચાર થતો હતો, પણ જીએસટીએ બધું જ બદલી નાખ્યું.(૨૧.૫) (9:41 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-01-2018/121713

શું તમારે એકથી વધારે બેંક એકાઉન્ટ છે તો થશે આ નુકસાન...!
નવી દિલ્હી તા. ૧૨ : આજકાલ દરેક લોકો પાસે એક કરતાં વધારે એકાઉન્ટ હોય છે. કયારેક-કયારેક લોકો કનિદૈ લાકિઅ બિઝનેસને લઇને તો કેટલાક લોકોનું સેલેરી એકાઉન્ટને લઇને એક કરતાં વધારે એકાઉન્ટ હોય છે. પરંતુ ઘણા લોકો કોઇ કારણ વગર એક કરતાં વધારે બેન્ક એકાઉન્ટ કનિદૈ લાકિઅ રાખતાં અકિલા હોય છે. લોકો એક કરતાં વધારે બેન્ક એકાઉન્ટ રાખતા હોય છે પરંતુ તેને મેઇન્ટેનન્સ કરી શકતા નથી. બે થી વધારે બેંક એકાઉન્ટ કનિદૈ લાકિઅ હોવાથી તમને મોટું નુકસાન થઇ શકે છે જે તમને ખબર નહીં હોય. દરેક બેંક પોતાના એકાઉન્ટમાં અકીલા મિનિમમ બેલેન્સ મેઇન્ટેટનન્સ કરવાની રાશિ નક્કી કનિદૈ લાકિઅ કરતું હોય છે. જેને લઇને જો તમારી પાસે એક કરતાં વધારે એકાઉન્ટ હોય તો તમારે મિનિમમ બેલેન્સ મેઇન્ટેટન્સ કરવા તેટલી રકમ એકાઉન્ટમાં જમા રાખવી કનિદૈ લાકિઅ પડે. આ રકમ પર તમને વધારે ને વધારે ૫ થી ૬ ટકા જેટલું વાર્ષિક રીટર્ન મળતું હોય છે. એક થી વધારે એકાઉન્ટમાં તમારા પૈસાનું રોકાણ કરવા કરતાં તમે કનિદૈ લાકિઅ બીજી બચત યોજના જેવી કે પોસ્ટ ઓફિસ, શેર બજાર, મ્યૂચ્યુયલ ફંડ, સરકારી બોન્ડ અથવા એફડીમાં લગાવી શકો છો. આમ આ રકમ પર વાર્ષિક રીર્ટન વધુ મળી કનિદૈ લાકિઅ શકે છે. જો તમારે એક કરતાં વધારે બેંક એકાઉન્ટ હોય મિનિમમ બેલેન્સ રાખવું પડે છે. જો તમે આમ નહીં કરો તો તમને પેનલ્ટી પણ લગાવામાં આવે છે. કનિદૈ લાકિઅ ઘણી બેંકમાં તમારે એકાઉન્ટ માટે વાર્ષિક મેઇન્ટેનન્સ ફી અને ચાર્જ આપવાનો હોય છે. જેને કારણે તમારે ઘણું નુકસાન ઉઠાવવું પડે છે. જો એક કરતાં વધારે બેંક એકાઉન્ટ હોય તો ટેકસ પે કરતી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઇન્કમ ટેકસ ફાઇલ કરતી વખતે તમામ બેંક એકાઉન્ટની માહિતી આપવી પડતી હોય છે (9:41 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-01-2018/121714

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App

Offer Time :- 12 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application






1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment