Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here
Product Price For Partner :- GSG Partner Click Here
Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
મોદી સરકાર ખેડૂતોને રાજી કરશેઃ પાક પર વધુ ભાવ આપશે
નવા વર્ષની ખેડુતોને મળશે અનેરી ભેટઃ ઉત્પાદનના વ્યાજબી ભાવ અપાવવા માટે સરકાર પડતર મુલ્યથી પ૦ ટકા વધુ લાભ આપી કૃષિ પ્રોડકટનું ન્યુનતમ સમર્થન મુલ્ય નિર્ધારીત કરવાની વ્યવસ્થા લાગુ કરશેઃ બે દિવસ પહેલા સંઘના આર્થિક સંગઠનો સાથે સરકાર અને ભાજપની સમન્વય બેઠકમાં અકિલા સમજુતી સાધવામાં આવીઃ ખેડુતોને નારાજ નહી રહેવા દેવા સહમતી નવી દિલ્હી તા.૧ : ખેડુતો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટુંક સમયમાં રાહતોનો વરસાદ વરસાવે તેવી શકયતા છે. ઉત્પાદનનું વ્યાજબી મુલ્ય પ્રદાન અકીલા કરાવવા માટે કેન્દ્ર સરકાર પડતર મુલ્યથી પ૦ ટકા વધુ લાભ આપી કૃષિ પ્રોડકટનું ન્યુનતમ સમર્થન મુલ્ય નિર્ધારીત કરવાની વ્યવસ્થા લાગુ કરી શકે છે. બે દિવસ પહેલા સંઘના આર્થિક સંગઠનો માટે થયેલી સરકાર અને ભાજપની સમન્વય બેઠકમાં ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષા પર મોટાભાગે સહમતી બની ગઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય કિશાન સંઘે આ બેઠકમાં ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષાની તરફેણ કરતા કૃષિ પ્રોડકટની કોસ્ટને આધાર ગણી નિર્ધારીત કરવા માંગણી કરી હતી. જેના પર સંઘના તમામ સંગઠનોએ પોતાની મંજુરીની મહોર લગાવી હતી. બેઠકમાં સામેલ નાણામંત્રી અરૂણ જેટલીએ પણ આ માંગણીનો સ્વીકાર કર્યો હતો. જેટલી થકી ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષા કરવાનુ આશ્વાસન મળ્યા બાદ હવે એ બાબતની સંભાવના વધી ગઇ છે સરકાર પોતાનુ વચન ટુંક સમયમાં પુરૂ કરશે. સમન્વય બેઠકમાં સામેલ સંઘના પદાધિકારીએ કહ્યુ હતુ કે, ખેડુતોના હિતોની અવગણના નહી કરાઇ. કૃષિ સમસ્યા કોઇ રાજયની નથી પરંતુ સમગ્ર દેશની છે. ખેડુતોને તેમના ઉત્પાદનના વ્યાજબી ભાવ પ્રદાન કરવાના મામલા પર બધા સંગઠનો એક મત હતા. સરકાર પણ સહમત હતી. ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષાની જરૂરીયાત એટલા માટે પણ છે કે, ભાજપે લોકસભાની ચૂંટણી ર૦૧૪માં પોતાના ચૂંટણી ઢંઢેરામાં કૃષિ ઉત્પાદનનું ન્યુનતમ સમર્થન મુલ્ય પડતર મુલ્યથી પ૦ ટકા કરવાનુ વચન આપ્યુ હતુ. વધુમાં વડાપ્રધાને ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનુ એલાન કર્યુ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે કૃષિની કોસ્ટ ઘટાડવાના તમામ પ્રયાસો કર્યા છે આમ છતાં ખેડુતોની નારાજગી છે. ભાજપ શાસિત રાજસ્થાન, મ.પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડુતોના આંદોલનોએ ભાજપની ઉંઘહરામ કરી દીધી હતી. ગુજરાતમાં ભાજપનો વિજય થયો છે પરંતુ ખેડુતોની નારાજગી સામે આવી છે. સંઘ પરિવાર નથી ઇચ્છતો કે દેશનો ખેડુત સરકારથી નારાજ રહે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ખેડુતોની નારાજગી દેખાય તે પહેલા સરકાર તેઓને રાજી કરી દેવા માંગે છે. આ જ કારણે સંઘના આર્થિક સંગઠનોએ સરકાર અને ભાજપ સાથે મેરેથોન બેઠક કરી તેઓની નારાજગી દુર કરવા રસ્તો કાઢયો હતો. આ બેઠકમાં સંઘના કૃષ્ણગોપાલ ઉપરાંત અમિત શાહ, જેટલી અને સ્વદેશી જાગરણ મંચ, ભારતીય મજદુર સંઘ અને ભારતીય કિશાન સંઘ સહિત તમામ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ર૮ અને ર૯ ડિસે.ના રોજ આ બેઠક યોજવામાં આવી હતી. (9:58 am IST)
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
મોદી સરકાર ખેડૂતોને રાજી કરશેઃ પાક પર વધુ ભાવ આપશે
નવા વર્ષની ખેડુતોને મળશે અનેરી ભેટઃ ઉત્પાદનના વ્યાજબી ભાવ અપાવવા માટે સરકાર પડતર મુલ્યથી પ૦ ટકા વધુ લાભ આપી કૃષિ પ્રોડકટનું ન્યુનતમ સમર્થન મુલ્ય નિર્ધારીત કરવાની વ્યવસ્થા લાગુ કરશેઃ બે દિવસ પહેલા સંઘના આર્થિક સંગઠનો સાથે સરકાર અને ભાજપની સમન્વય બેઠકમાં અકિલા સમજુતી સાધવામાં આવીઃ ખેડુતોને નારાજ નહી રહેવા દેવા સહમતી નવી દિલ્હી તા.૧ : ખેડુતો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટુંક સમયમાં રાહતોનો વરસાદ વરસાવે તેવી શકયતા છે. ઉત્પાદનનું વ્યાજબી મુલ્ય પ્રદાન અકીલા કરાવવા માટે કેન્દ્ર સરકાર પડતર મુલ્યથી પ૦ ટકા વધુ લાભ આપી કૃષિ પ્રોડકટનું ન્યુનતમ સમર્થન મુલ્ય નિર્ધારીત કરવાની વ્યવસ્થા લાગુ કરી શકે છે. બે દિવસ પહેલા સંઘના આર્થિક સંગઠનો માટે થયેલી સરકાર અને ભાજપની સમન્વય બેઠકમાં ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષા પર મોટાભાગે સહમતી બની ગઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય કિશાન સંઘે આ બેઠકમાં ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષાની તરફેણ કરતા કૃષિ પ્રોડકટની કોસ્ટને આધાર ગણી નિર્ધારીત કરવા માંગણી કરી હતી. જેના પર સંઘના તમામ સંગઠનોએ પોતાની મંજુરીની મહોર લગાવી હતી. બેઠકમાં સામેલ નાણામંત્રી અરૂણ જેટલીએ પણ આ માંગણીનો સ્વીકાર કર્યો હતો. જેટલી થકી ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષા કરવાનુ આશ્વાસન મળ્યા બાદ હવે એ બાબતની સંભાવના વધી ગઇ છે સરકાર પોતાનુ વચન ટુંક સમયમાં પુરૂ કરશે. સમન્વય બેઠકમાં સામેલ સંઘના પદાધિકારીએ કહ્યુ હતુ કે, ખેડુતોના હિતોની અવગણના નહી કરાઇ. કૃષિ સમસ્યા કોઇ રાજયની નથી પરંતુ સમગ્ર દેશની છે. ખેડુતોને તેમના ઉત્પાદનના વ્યાજબી ભાવ પ્રદાન કરવાના મામલા પર બધા સંગઠનો એક મત હતા. સરકાર પણ સહમત હતી. ન્યુનતમ સમર્થન મુલ્યની સમીક્ષાની જરૂરીયાત એટલા માટે પણ છે કે, ભાજપે લોકસભાની ચૂંટણી ર૦૧૪માં પોતાના ચૂંટણી ઢંઢેરામાં કૃષિ ઉત્પાદનનું ન્યુનતમ સમર્થન મુલ્ય પડતર મુલ્યથી પ૦ ટકા કરવાનુ વચન આપ્યુ હતુ. વધુમાં વડાપ્રધાને ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનુ એલાન કર્યુ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે કૃષિની કોસ્ટ ઘટાડવાના તમામ પ્રયાસો કર્યા છે આમ છતાં ખેડુતોની નારાજગી છે. ભાજપ શાસિત રાજસ્થાન, મ.પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડુતોના આંદોલનોએ ભાજપની ઉંઘહરામ કરી દીધી હતી. ગુજરાતમાં ભાજપનો વિજય થયો છે પરંતુ ખેડુતોની નારાજગી સામે આવી છે. સંઘ પરિવાર નથી ઇચ્છતો કે દેશનો ખેડુત સરકારથી નારાજ રહે. ર૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ખેડુતોની નારાજગી દેખાય તે પહેલા સરકાર તેઓને રાજી કરી દેવા માંગે છે. આ જ કારણે સંઘના આર્થિક સંગઠનોએ સરકાર અને ભાજપ સાથે મેરેથોન બેઠક કરી તેઓની નારાજગી દુર કરવા રસ્તો કાઢયો હતો. આ બેઠકમાં સંઘના કૃષ્ણગોપાલ ઉપરાંત અમિત શાહ, જેટલી અને સ્વદેશી જાગરણ મંચ, ભારતીય મજદુર સંઘ અને ભારતીય કિશાન સંઘ સહિત તમામ સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ર૮ અને ર૯ ડિસે.ના રોજ આ બેઠક યોજવામાં આવી હતી. (9:58 am IST)
Source :- http://www.akilanews.com/Main_news/Detail/01-01-2018/120961
પક્ષે મારી લાગણી ધ્યાને લીધી તેનો મને આનંદ છે: નીતિન પટેલ
સમર્થકો દ્વારા ઉમળકાભેર સ્વાગત :‘રૂપાણી હટાવો સરકાર બચાવો’ નારા લાગ્યા
મહેસાણા: રાજ્યના પ્રધાનમંડળમાં મહત્વનું ખાતું ન ફાળવાતાં નારાજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની લાગણી અને માંગણીને ભાજપ હાઇકમાન્ડે ધ્યાને લઇ નાણાં વિભાગ ફાળવતાં સમર્થકો ગેલમાં આવી ગયા છે. રવિવારે બપોરે મહેસાણામાં મોટી સંખ્યામાં સમર્થકોએ ફટાકડા ફોડીને તેમનું સ્વાગત કર્યું હતું. દરમિયાન સમર્થકોમાં કેટલાકે રૂપાણી હટાવો સરકાર બચાવોના નારા લગાવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ કહ્યંુ કે, પક્ષે મારી લાગણી ધ્યાને લીધી તેનો મને આનંદ છે. પહેલાની જેમ જ દર રવિવારે મહેસાણાની મુલાકાતે આવવાનું ચાલુ રહેશે. શહેર અને તાલુકાને તમામ સગવડોથી શ્રેષ્ઠ બનાવા કાર્યરત રહેવાની નેમ વ્યકત કરી હતી.
સોમેશ્વર કોમપ્લેક્ષમાં કાર્યાલયે બપોરે 3.15 વાગ્યે નીતિન પટેલની સાથે વિજાપુરના ધારાસભ્ય રમણ પટેલ પણ હતા. નીતિનભાઇએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને અધ્યક્ષ અમિતભાઇએ નાણાં વિભાગની જવાબદારી આપી છેે. માન સન્માનનો પ્રશ્ન હતો. નાયબ મુખ્યમંત્રી તરીકે મહત્વનો વિભાગ સોંપાય તેવી લાગણીમાં સૌ સમર્થકો નિવાસસ્થાને આવ્યા હતા. નાણાં વિભાગ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય, ખેડૂતોની જીવાદોરી નર્મદા વિભાગ, કલ્પસર, ગાંધીનગર પાટનગર વિકાસ યોજના વિભાગની જવાબદારી આપી છે.
કોંગ્રેસે રાજકીય રીતે તક ઝડપવાનો પ્રયાસ કર્યો હતો પણ કોંગ્રેસ ખોટુ વિચારી રહી છે, પાર્ટીએ સેવાની સુંદર તક અાપી છે તેનો ઋુણી છું. જે કામો જાહેર કરેલા છે તે પરીપૂર્ણ કરાશે.મહેસાણામાં સારી આધુનિક સારવાર સુવિધામાં વધારો થાય અને ઓછા ખર્ચે ગરીબ દર્દીને સારી સારવાર મળી રહે તે દિશામાં કામો કરીશું.
Source :- https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-i-am-happy-that-the-party-has-listened-to-me-nitin-patel-gujarati-news-5781733-PHO.html?ref=ht
નાણાં વિભાગ મળતા પટેલની પ્રતિક્રિયા દૂધમાં સાકરની જેમ ભળી જઈશ
ખાતાની ફાળવણીને લઈને રાજકીય ડ્રામાએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો
અમદાવાદ: ભાજપના શાસનમાં છેલ્લા 25 વર્ષમાં સરકારના ખાતાની વહેંચણીને લઇને ન સર્જાયેલા વિવાદનો અંત નિતિન પટેલને નાણા મંત્રાલય સોપવામાં આવતા પુરો થયો છે. આ સાથે જ સૌરભ પટેલને સોંપાયેલું નાણા વિભાગ નિતિન પટેલને સોંપવાની રાજય સરકારે વિધિવત્ત જાહેરાત કરી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહનો સવારે સાડા સાત કલાકે જ નિતિન પટેલને ફોન કરતા તેમણે બપોરે સચિવાલય જઇને ચાર્જ સંભાળી લીધા હતો.
ત્યારબાદ તેમણે કહ્યું કે તેઓ હવે દુધમાં સાકર ભળે તેમ ભળી જશે તો બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ઘીના ઠામમાં ઘી પડે જ. મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયપાલ નિતિન પટેલને નાણા વિભાગ સોંપવાની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને સાંજે સ્વીકારી લેવામાં આવતા રાજય સરકારે નિતિન પટેલને નાણામંત્રાલય સોંપવાની જાહેરાત કરી હતી.
ગુજરાત ભાજપ સરકારની ગુરુવારે સાંજે પાંચ વાગ્યે મળનારી કેબિનેટ રાત્રે નવ કલાકે મળવા સાથે જ ખાતા વહેંચણીને લઇને વિવાદ થયો હતો. નિતિન પટેલે ભાજપના જ મોવડી મંડળ સામે બાયો ચડાવતા મામલો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અ્ને અધ્યક્ષ અમિત શાહ સુધી પહોંચ્યો હતો. બીજીબાજું સૌરભ પટેલને પણ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફોન કરીને નાણા વિભાગ નિતિન પટેલને સોંપવાની વાત કરી હતી. સૌરભ પટેલના કહ્યા પ્રમાણે પાર્ટીના આદેશને શીરોમાન્ય રાખ્યો છે અ્ને નાણા મંત્રાલય પરત સોંપ્યું છે. દરમિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિતિન પટેલને નાણા ખાતું સોંપ્યું હોવાની જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું હતું કે, પાર્ટીએ મને ગૌરવપ્રદ ખાતું આપવાની ખાતરી આપી હતી. દરમિયાનમાં નિતિન પટેલે બપોરે સચિવાલય જઇને પૂજાવિધિ સાથે ચાર્જ સંભાળ્યો હતો. બીજીબાજું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બપોરે રાજયપાલને ખાતા ફાળવણીના ફેરફારની દરખાસ્ત મોકલતા સાંજે રાજય સરકારે જાહેરનામું પ્રસિધ્ધ કરીને નિતિન પટેલને નાણામંત્રાલય ફાળવવાની જાહેરાત કરી હતી.
મારી અિમત શાહ સાથે ફોન પર વાત થઈ છે મને યોગ્ય મંત્રાલય આપવાનું આશ્વાસન અપાયું છે. હું આ માટે તેમનો આભારી છું. હું મારા કામ દ્વારા ભાજપ હાઇકમાન્ડનું દિલ જીતવાનો પ્રયાસ કરીશ. ખરાબથી ખરાબ હાલતમાં પણ હું ભાજપથી અલગ થવાનું વિચારી શકતો નથી.
Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-nitin-patel-taken-charge-as-dy-cm-in-gandhinagar-gujarati-news-5781425-NOR.html?ref=ht
ગુજરાત યુનિ.ની પરીક્ષામાં પેપર લીક કૌભાંડ
: પરીક્ષા પહેલા જ લીક થતા પેપર - કેટલાક સેન્ટરમાં ૨૦થી૨૫ વિદ્યાર્થી પકડાયા - પરીક્ષા શરૃ થયાના અડધો કલાક પહેલા વિદ્યાર્થીઓના મોબાઈલમાં પેપર ફરતુ થઈ જતુ હોવાનું ધ્યાને આવ્યુ અમદાવાદ, તા. 31 ડિસેમ્બર 2017, રવિવાર ગુજરાત યુનિવર્સિટીની હાલ ચાલી રહેલી યુજી-પીજીની સેમેસ્ટર પરીક્ષાઓમાં પેપર લીક કૌભાંડ સામે આવ્યુ છે.જાણવા મળતી માહિતી અનુસાર પરીક્ષાના થોડા સમય પહેલા જ પેપર લીક થઈ જાય છે અને વિદ્યાર્થીઓના મોબાઈલમાં પહોંચી જાય છે.તાજેતરમાં કેટલીક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા જ મોબાઈલમાં પ્રશ્નપત્ર સાથે પકડાયા હતા.કેટલાક સેન્ટરમાં ૨૦થી૨૫ વિદ્યાર્થી પકડાયા હોવાનું જાણવા મળ્યુ છે. ગુજરાત યુનિ.ની યુજીની બીબીએ સેમેસ્ટર -૧ની પરીક્ષામાં તાજેતરમાં એક અફઘાની ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતા પકડાયો હોવાની ઘટના સામે આવી છે ત્યારે યુનિ.ની પરીક્ષામાં વધુ એક ગંભીર ઘટના બહાર આવી છે.જાણવા મળતી માહિતી મુજબ યુનિ.ની પરીક્ષાઓમાં પેપર લીક થઈ રહ્યા છે.તાજેતરમાં બીકોમ સેમેસ્ટર-૧ની કોમર્સિયલ કોમ્પ્યુનિકેશનના વિષયની પરીક્ષામાં કેટલાક સેન્ટર પર પરીક્ષા શરૃ થયાના થોડા સમય પહેલા જ વિદ્યાર્થીઓના મોબાઈલમાં પેપર ફરતુ થઈ ગયુ હતું. જાણવા મળતી માહિતી પ્રમાણે યુનિ.નજીકના જ એક સેન્ટરમાંથી એક સાથે ૧૫થી૨૦ વિદ્યાર્થી મોબાઈલમાં પ્રશ્નપત્ર સાથે પકડાયા હતા.પરીક્ષા શરૃ થયા બાદ પણ વિદ્યાર્થીઓ કેમ્પસમાં ફરતા હોઈ સુપરવાઈઝરે વિદ્યાર્થીઓના મોબાઈલ ચેક કરતા તેમાં પરીક્ષામાં પુછાનાર પ્રશ્નપત્ર જોવા મળ્યુ હતું.આ ઉપરાંત બીજા જ દિવસે જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાંથી પણ બે-ત્રણ વિદ્યાર્થી મોબાઈલમાં પ્રશ્નપત્ર સાથે પકડાયા હતા.તેઓ પાસે પણ પરીક્ષા શરૃ થયા પહેલા મોબાઈલમાં પેપર આવી ગયુ હતું. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા શરૃ થયાના ૨૦થી૩૦ મીનિટ પહેલા પ્રશ્નપત્ર કઈ રીતે પહોંચી રહ્યુ છે અને કોણ પ્રશ્નપત્ર કવરમાંથી ખુલતા ફોટા પાડીને મોકલી રહ્યુ છે ?આ સહિતના અનેક પ્રશ્નો ઉભા થયા છે.ગુજરાત યુનિવર્સિટી તંત્ર અને પરીક્ષા વિભાગ માટે આ ખૂબ જ મોટી ગંભીર ઘટના છે.કારણકે એક સાથે આટલા બધા વિદ્યાર્થીના મોબાઈલમા પ્રશ્નપત્ર પહોંચી ગયુ હોઈ અને સુપરવાઈઝરે એક બે સેન્ટર પર વિદ્યાર્થીઓના પકડયા ત્યારે આ સમગ્ર કૌભાંડ પકડાયુ છે પરંતુ અગાઉના પેપરમાં પણ આવુ નહી બન્યુ હોઈ અને પેપર લીક ન થયુ હોઈ તેની શું ખાતરી ? પરીક્ષા સેન્ટર પર પરીક્ષા શરૃ થયાના અડધો કલાક પહેલા પેપર સીલબંધ કવરમાં એક લોક સાથેની પેટીમાં પહોંચે છે અને યુનિ.એ મોકલેલા ઓબ્ઝર્વર સામે પેટીમાંથી કવર કાઢવામા આવે છે અને તેમાંથી પ્રશ્નપત્ર કાઢવામા આવે છે ત્યારે ઓબ્ઝર્વર સામે જ યુનિ.ના સ્ટાફનો જ કોઈ માણસ પ્રશ્નપત્રના ફોટા પાડી લે છે.જો પરીક્ષા શરૃ થયા પહેલા જ સોશિયલ મીડિયામા આ રીતે પેપર ફરતુ થઈ જતુ હોય તો યુનિ.ની પરીક્ષા વ્યવસ્થા અને સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ છે? અડધો કલાક સુધી પ્રવેશની છૂટ હોવાથી વિદ્યાર્થી પેપર જોઈ લે છે હાલ યુનિ.ની પરીક્ષામાં યુનિ.ના નિયમ પ્રમાણે વિદ્યાર્થીને પરીક્ષા શરૃ થયાના અડધા કલાક સુધીમાં પ્રવેશ આપવામા આવે છે જેને લઈને વિદ્યાર્થીઓ આ છૂટનો ગેરફાયદો પણ ઉઠાવી લેતા હોય છે.યુનિ.ના પેપર લીક કૌભાંડમાં પણ વિદ્યાર્થીઓ આ છૂટનો લાભ લઈને પેપર મોબાઈલમાં વાંચીને એમસીક્યુના જવાબો તૈયાર કરતા હોવાનું ધ્યાને આવ્યુ છે.એક સેન્ટરમાં પરીક્ષા શરૃ થયાના પાંચ મીનિટ બાદ ઘણા વિદ્યાર્થીઓ કેમ્પસમાં જ ફરતા હતા ત્યારે સુપરવાઈઝરને શક જતા તેમણે વિદ્યાર્થીઓને પુછ્યુ કે તમારે પરીક્ષા નથી આપવાની ત્યારે તપાસ કરતા તેઓના મોબાઈલમાં પહેલેથી જ પ્રશ્નપત્ર હતુ અને તેઓ ૧૪ માર્કસના એમસીક્યુ તૈયાર કરતા હતા.જેથી સરળતાથી એમસીક્યુના આધારે પરીક્ષામા પાસ થઈ જવાય. યુનિ.એ ક્રાઈમ બ્રાંચના સાયબર સેલને ફરિયાદ કરી તપાસ સોંપી સાયબર સેલ વિદ્યાર્થીઓના મોબાઈલ તપાસી પેપર લીક ક્યાંથી થયુ તેની તપાસ કરશે અમદાવાદ,શુક્રવાર યુનિ.ની પરીક્ષામાં પરીક્ષા શરૃ થયા પહેલા જ એક સાથે અનેક વિદ્યાર્થીઓના મોબાઈલમા પેપર જોવા મળતા યુનિ. સફાળી જાગી છે અને યુનિ.એ હાલ પ્રાથમિક તબક્કે ક્રાઈમબ્રાંચના સાયબર સેલને ફરિયાદ કરી છે.પરંતુ હાલ કોઈ એફઆઈઆર થઈ નથી સાયબર સેલ યુનિ.ની માહિતીની આધારે મોબાઈલ તપાસ પેપર લીક ક્યાંથી થયુ તેની તપાસ કરશે. ગુજરાત યુનિ.ના નજીકના જ પરીક્ષા સેન્ટરમાંથી એક સાથે ૧૫થી૨૦ વિદ્યાર્થીઓના મોબાઈલમા પરીક્ષા પહેલા જ પેપર ફરતુ થઈ ગયુ હોવાનું પકડાતા યુનિ.ને પેપર લીક કરાતુ હોવાનું મોટુ કૌભાંડ છે તેવી ગંધ આવી ગઈ છે અને યુનિ.માટે હવે પેપર પરીક્ષા પહેલા કોણ લીક કરે છે અને કઈ રીતે એક સાથે વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય તે તપાવુ ચિંતાનો વિષય છે.કારણકે એકથી બે સેન્ટરમાં વિદ્યાર્થીઓ પકડાયા હોઈ અને તે સેન્ટર યુનિ.નજીકના જ છે ત્યારે અગાઉની પરીક્ષાઓમાં યુનિ.ના દૂરના તેમજ પૂર્વ વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના સેન્ટરમાં પેપર પહેલેથી પહોંચી જતુ હોઈ શકે છે અને માસ કોપી કેસ પણ થતો હોઈ શકે છે.યુનિ.હાલ તો સફાળી જાગી છે અને આ સમગ્ર કૌભાંડની ગંભીરતા સમજાઈ હોઈ યુનિ.એ અમદાવાદ ક્રાઈમબ્રાંચના સાયબર સેલને ફરિયાદ પણ કરી છે. જેને લઈને ક્રાઈમબ્રાંચના પીઆઈએ પણ યુનિ.ની મુલાકાત લીધી હતી.સાયબર સેલ હવે વિદ્યાર્થીઓ પાસેથી પકડાયેલા મોબાઈલની તપાસ કરીને મૂળ પેપર ક્યાંથી લીક થયુ તેના છેડા સુધી જશે.જો આ સમગ્ર કેસમાં સઘન તપાસ કરવામા આવે તો મોટુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે અને યુનિ.ના જ પરીક્ષા સ્ટાફના માણસોથી માંડી કેટલાક ઓબ્ઝર્વર તેમજ સુપરવાઈઝરો પણ કૌભાંડમા સંકળાયેલા હોઈ શકે છે.જો કે હાલ તો યુજી-પીજીની મોટા ભાગની મહત્વની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો અને વાડે જ ચીભડાં ગળ્યા જેવો ઘાટ યુનિ. માટે સર્જાયો છે.
Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/paper-leak-scam-in-gujarat-university-exam-paper-leaked-before-exam
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment