Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
જિજ્ઞેશ મેવાણી પર શું છે આરોપ
મંગળવાર સાંજે પુણેના બે યુવા અધ્યક્ષ બિક્કડ અને આનંદ ડૉન્ડએ પુણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને JNUના વિદ્યાર્થી ઉમર ખાલિદ સામે લેખિત ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે. આ ફરિયાદમાં તેમની પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમણે બે કોમ્યુનિટી વિરુદ્ધ ઉત્તેજક નિવેદન આપ્યું હતું.
મેવાણી-ખાલિદની વિરૂદ્ધમાં ફરિયાદ
ફરિયાદીઓના જણાવ્યા અનુસાર જિજ્ઞેશ મેવાણીના ઉત્તેજક નિવેદન બાદ મહારાષ્ટ્રમાં જાતીય હિંસાની ઘટના બની હતી. આ નિવેદનમાં જિજ્ઞેશ મેવાણીએ એક ખાસ વર્ગને રસ્તાઓ પર ઉતરીને વિરોધ કરવા માટે ઉશકેર્યા હતા. ત્યારબાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધીમે-ધીમે ભેગી થતી ભીડે હિંસક રૂપ ધારણ કર્યું હતું. વધુમાં જણાવતા કહ્યું, આ હિંસક ઘટના માટે આ બન્ને જવાબદાર છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.
- મુંબઈના ઘણાં વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘાટકોપર અને ઈર્સ્ટન એક્સપ્રેસ હાઈવ પણ સતર્ક કરવામાં આવ્યો છે.
- ઔરંગાબાદમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
- અકોલમાં એક બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે.
- મુંબઈની 40,000 સ્કૂલો આજે બંધ છે.
- મુંબઈમાં આજે ડબ્બાસેવા પણ બંધ છે.
આરએસએસ અને ભાજપના ફાસીવાદી દૃષ્ટિકોણનું સેન્ટર પિલર છે કે ભારતીય સમાજમાં દલિત હંમેશા નીચલા સ્તર પર રહે. ઉના, રોહિત વેમુલા અને હવે ભીમા કોરેગાંવની હિંસા તેના પ્રબળ પુરાવા છે. - રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ
સરકારને બદનામ કરવાનું કાવતરું : ફડણવીસ
આ સરકારને બદનામ કરવાનું કાવતરું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બે જૂથો વચ્ચે વિવાદ વધારવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આવી અફવા ફેલાવનારા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે.
- દેવેન્દ્ર ફડણવીસ, મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર
200 વર્ષથી આ બધું થતું રહે છે. આજ સુધી ક્યારેય હિંસા થઈ નથી. આ વખતે કાર્યક્રમ મોટો હતો. તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર હતી - શરદ પવાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અધ્યક્ષ
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
બ્રાહ્મણો અંગે અપમાનજનક ટિપ્પણીની હાર્દિકે માફી માગી, ફરીયાદની હતી માંગ
બ્રાહ્મણો અંગે અપમાનજનક ટિપ્પણી અંગે હાર્દિક સામે પગલાં લેવા કરાઇ માંગ
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે એક વીડિયોમાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ અને પુરુષો અંગે કરેલી વાંધાજનક ટિપ્પણીને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવા બ્રાહ્મણ સમાજનું એક પ્રતિનિઘિમંડળ મંગળવારે શહેર ક્રાઈમ બ્રાંચની ઓફિસે આવ્યું હતું જો કે ક્રાઈમ બ્રાંચે તેમની ફરિયાદ નહીં લઈ ચાંદખેડા પોલીસનો સંપર્ક સાઘવાનું કહ્યું હતું. આખરે ચાંદખેડા પોલીસે તેમની અરજી લઈ તપાસ હાથ ધરી છે. ત્યારે આ અંગે હાર્દિક પટેલે માંફી માંગતો એક વિડિયો વાયરલ કર્યો છે. જેમાં તે બ્રાહ્મણ સમાજની મહિલા અને બહેન દિકરી વિશે જે કાંઇ બોલ્યો છે. તે અંગે માફી માગે છે.
અભિષેક શુકલા (રહે. ચાંદખેડા)એ હાર્દિક પટેલ અને તેના બે સાથીદારો સામે પગલાં લેવાની માંગણી કરતી અરજીમાં જણાવ્યું છે કે તેમના એક મિત્ર થકી તેમની પાસે આવેલી એક વીડિયો સીડીમાં હાર્દિક પટેલ તેના મિત્રો અને એક મહિલા એક રૂમમાં બેઠેલા જણાય છે અને તેમની વાતચીતમાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ અને પુરુષો અંગે અભદ્ર ટિપ્પણી કરતા જણાય છે.
Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-brahmins-about-offensive-comments-hearty-apology-complaints-were-in-demand-gujar-5783118-PHO.html?ref=ht
પુણે હિંસા: ઉત્તજેક નિવેદનને લઈ જિજ્ઞેશ-ઉમર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
બે કોમ્યુનિટી વિરુદ્ધ ઉત્તેજક નિવેદન આપવાના મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે
પુણે: ભીમા-કોરેગાંવમાં બે જૂથો વચ્ચે બનેલી હિંસાની આગ મહારાષ્ટ્રની અન્ય જગ્યાઓ પર પણ ફેલાતી જોવા મળી રહી છે. જ્યારે આ મુદ્દે દલિત નેતા જીજ્ઞેશ મેવાણી અને JNUના વિદ્યાર્થી નેતા ઉમર ખાલિદે આપેલા ઉત્તેજક નિવેદનને લઇ પુણેના ડેકન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.
જિજ્ઞેશ મેવાણી પર શું છે આરોપ
મંગળવાર સાંજે પુણેના બે યુવા અધ્યક્ષ બિક્કડ અને આનંદ ડૉન્ડએ પુણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને JNUના વિદ્યાર્થી ઉમર ખાલિદ સામે લેખિત ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે. આ ફરિયાદમાં તેમની પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમણે બે કોમ્યુનિટી વિરુદ્ધ ઉત્તેજક નિવેદન આપ્યું હતું.
મેવાણી-ખાલિદની વિરૂદ્ધમાં ફરિયાદ
ફરિયાદીઓના જણાવ્યા અનુસાર જિજ્ઞેશ મેવાણીના ઉત્તેજક નિવેદન બાદ મહારાષ્ટ્રમાં જાતીય હિંસાની ઘટના બની હતી. આ નિવેદનમાં જિજ્ઞેશ મેવાણીએ એક ખાસ વર્ગને રસ્તાઓ પર ઉતરીને વિરોધ કરવા માટે ઉશકેર્યા હતા. ત્યારબાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધીમે-ધીમે ભેગી થતી ભીડે હિંસક રૂપ ધારણ કર્યું હતું. વધુમાં જણાવતા કહ્યું, આ હિંસક ઘટના માટે આ બન્ને જવાબદાર છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-complaints-against-jignesh-mevani-and-umar-khalid-on-provocative-statements-guja-5783049-PHO.html?ref=ht
જાતીય હિંસા પછી આજે મહારાષ્ટ્ર બંધ: થાણેમાં ટ્રેન રોકાઈ, સિક્યુરિટી વધારાઈ
પુણેના પોલીસ સ્ટેશનમાં જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ભડકાઉ નિવેદન આપવા માટે ફરિયાદ નોંધાઈ
મુંબઈ: નવા વર્ષમાં મહારાષ્ટ્રમાં જાતીય હિંસા ફેલાઈ ગઈ છે. સોમવારે પુણેની પાસે ભીમા-કોંરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે હિંસા થતા એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારપછી મુંબઈ, પુણે, ઔરંગાબાદ, અહમદનગર જેવા 18 શહેરો સુધી આ હિંસા ફેલાઈ ગઈ હતી. બુધવારે સવારે ભારિપ, બહુજન મહાસંઘ, મહારાષ્ટ્ર ડેમોક્રેટિક ફ્રંટ, મહારાષ્ટ્ર લેફ્ટ ફ્રંટ સહિત 250થી વધારે દલિત સંગઠનોએ બુધવારે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે. ત્યારપછી સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સવારે થાણેમાં વિરોધ અને પ્રદર્શ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અહીં એક ટ્રેન પણ રોકવામાં આવી હતી. પ્રશાસને અહીં 4 જાન્યુઆરી સુધી 144 કલમ લગાવી દીધી છે.
શું છે મુંબઈની હાલની સ્થિતિ
- મુંબઈના ઘણાં વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘાટકોપર અને ઈર્સ્ટન એક્સપ્રેસ હાઈવ પણ સતર્ક કરવામાં આવ્યો છે.
- ઔરંગાબાદમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
- અકોલમાં એક બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે.
- મુંબઈની 40,000 સ્કૂલો આજે બંધ છે.
- મુંબઈમાં આજે ડબ્બાસેવા પણ બંધ છે.
- થાણે રેલવે સ્ટેશન પર આંદોલનકારીઓએ ટ્રેન રોકી દીધી છે.
- મહારાષ્ટ્રના થાણેમાં 4 જાન્યુઆરીએ રાતે 12 વાગ્યા સુધી 144 કલમ લગાવી દેવામાં આવી છે.
- બીઆર આમ્બેડકરના પૌત્ર અને સામાજિક કાર્યકર્તા પ્રકાશ આમ્બેડકરે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે. મુંબઈ પાસે ચમ્બુર વિસ્તારમાં માર્કેટ બંધ છે.

- અકોલામાં શાળા-કોલેજો બંધ
પુણે હિંસા અપડેટ્સ
હિંસા માટે સંઘ અને ભાજપ જવાબદાર : રાહુલ
આરએસએસ અને ભાજપના ફાસીવાદી દૃષ્ટિકોણનું સેન્ટર પિલર છે કે ભારતીય સમાજમાં દલિત હંમેશા નીચલા સ્તર પર રહે. ઉના, રોહિત વેમુલા અને હવે ભીમા કોરેગાંવની હિંસા તેના પ્રબળ પુરાવા છે. - રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ
સરકારને બદનામ કરવાનું કાવતરું : ફડણવીસ
આ સરકારને બદનામ કરવાનું કાવતરું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બે જૂથો વચ્ચે વિવાદ વધારવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આવી અફવા ફેલાવનારા વિરુદ્ધ આકરી કાર્યવાહી કરાશે.
- દેવેન્દ્ર ફડણવીસ, મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર
200 વર્ષમાં ક્યારેય આવી હિંસા નથી થઈ : શરદ પવાર
200 વર્ષથી આ બધું થતું રહે છે. આજ સુધી ક્યારેય હિંસા થઈ નથી. આ વખતે કાર્યક્રમ મોટો હતો. તેના પર વધુ ધ્યાન આપવાની જરૂર હતી - શરદ પવાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અધ્યક્ષ
જિજ્ઞેશ મેવાણી પર શું છે આરોપ
મંગળવાર સાંજે પુણેના બે યુવા અધ્યક્ષ બિક્કડ અને આનંદ ડૉન્ડએ પુણેના ડેક્કન પોલીસ સ્ટેશનમાં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને JNUના વિદ્યાર્થી ઉમર ખાલિદ સામે લેખિત ફરિયાદ નોંધાવવાની માંગ કરી છે. આ ફરિયાદમાં તેમની પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમણે બે કોમ્યુનિટી વિરુદ્ધ ઉત્તેજક નિવેદન આપ્યું હતું.
મેવાણી-ખાલિદની વિરૂદ્ધમાં ફરિયાદ
ફરિયાદીઓના જણાવ્યા અનુસાર જિજ્ઞેશ મેવાણીના ઉત્તેજક નિવેદન બાદ મહારાષ્ટ્રમાં જાતીય હિંસાની ઘટના બની હતી. આ નિવેદનમાં જિજ્ઞેશ મેવાણીએ એક ખાસ વર્ગને રસ્તાઓ પર ઉતરીને વિરોધ કરવા માટે ઉશકેર્યા હતા. ત્યારબાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધીમે-ધીમે ભેગી થતી ભીડે હિંસક રૂપ ધારણ કર્યું હતું. વધુમાં જણાવતા કહ્યું, આ હિંસક ઘટના માટે આ બન્ને જવાબદાર છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે.
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-today-declares-maharashtra-closure-after-bhima-koregaon-violence-gujarati-news-5783281-PHO.html?ref=ht
હાર્દિકના વધુ એક ખાસ સાથીદારની સેકસ કિલપ વાઇરલ
આ વીડિયોમાં બે યુવકો અને એક યુવતી જોવા મળી રહી છેઃ યુવક-યુવતી દારૂની મહેફિલ માણી રહ્યા છે મુંબઇ તા. ૩ : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીર હાર્દિક પટેલની કથિત સેકસ કિલપ સામે આવ્યા બાદ અન્ય કન્વીનરોની પણ સીડી સામે આવી હતી. હવે બોટાદના પાસ કન્વીનર દિલીપ અકિલા સાબવાની કથિત સેકસ કિલપ સામે આવી છે. દિલીપ સાબવાને હાર્દિક પટેલનો ખાસ વ્યકિત ગણવામાં આવે છે. હાલમાં એક ૪.૧૦ મિનિટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયો બોટાદના પાસ કન્વીનર દિલીપ અકીલા સાબવાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોની ઉપરની બાજુ દિલીપ સાબવા, પાસ કન્વીનર બોટાદ એવું લખેલું છે. આ વીડિયોમાં બે યુવકો અને એક યુવતી જોવા મળી રહી છે. યુવક અને યુવતી દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ વીડિયો ૧૭ માર્ચ ૨૦૧૭ અને બપોરે ૨ વાગ્યાને ૨૦ મિનિટનો હોવાનું દેખાઈ રહ્યું છે. થોડી મિનિટો બાદ એક યુવક અને યુવતી અન્ય રૂમમાં જાય છે જયાં પહોંચ્યા બાદ રૂમની લાઈટ બંધ થઈ જાય છે. તેમની આપતિજનક સ્થિતિનો વીડિયો બ્લેકઆઉટ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો દિલીપ સાબવાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ પહેલા હાર્દિક પટેલની કથિત સેકસ કિલપો વાઈરલ કરી પાટીદાર આંદોલનને નબળું પાડવાનો આક્ષેપ થયા હતા.યુટ્યુબ પર હાર્દિક પટેલ એન્ડ ગેંગ નામની એક વીડિયો ચેનલમાં અનેક વીડિયો કિલપ અપલોડ કરવામાં આવી છે. આ પહેલા રાજકોટના પાસ કન્વિનર બ્રિજેશ પટેલ, મોરબી ટંકારાના પાસ કન્વિનર પ્રકાશ ટંકારા, ભાવનગર પાસ કન્વિનર નિતિન ઘેલાણી અને હાર્દિકનો પિતરાઈ ભાઈ રવિ પટેલના વીડિયો સામે આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. (9:57 am IST)

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/03-01-2018/68132
વાહનોમાં જુની નંબર પ્લેટ બદલાવવામાં લોકો ધંધે લાગ્યા
RTOનો ધક્કો ખાવો જ પડશે?: કેટલાક ડીલર સાફ ઇન્કાર કરી રહ્યા છેઃ ડેડલાઇન આપી પણ ડીલરોને ટ્રેનિંગ આપવાની બાકી અમદાવાદ તા. ૩ : ગુજરાતમાં તમામ વાહનોમાં ૧૫મી જાન્યુઆરી સુધીમાં HSRP (હાઈ સિકયોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) લગાવવાનો આદેશ અપાયો છે, અને જે વાહનચાલક અકિલા HSRP નહીં નખાવે તેને તે જયારે પણ પકડાશે ત્યારે ૫૦૦ રૂપિયા દંડ ભરવો પડશે. જોકે, આ ડેડલાઈનને હવે માંડ ૧૩ દિવસ રહ્યા છે, ત્યારે અમદાવાદીઓની હાલત કફોડી થઈ ગઈ છે. એક તરફ, ટ્રાન્સપોર્ટ વિભાગ તત્ર અકીલા દ્વરા જાહેરખબર અપાઈ રહી છે કે,નજીકના ડીલરને ત્યાં નંબર પ્લેટ નખાવી શકશે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા http://www.hsrpgujarat.com પર જયાં HSRP નખાવી શકાય છે તેવા ડીલર્સની યાદી આપવામાં આવી છે. આ વેબસાઈટના જણાવ્યા અનુસાર, અમદાવાદ જિલ્લામાં ૩૮ ડીલર્સને ત્યાં HSRP નાખી આપવામાં આવે છે. જોકે કેટલાક ડીલર્સનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમાંના ઘણાએ પોતાને ત્યાં આવી કોઈ સુવિધા હોવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. એસ જી હાઈવે પર આવેલી લેન્ડ માર્ક હોન્ડામાં HSRP નંબર પ્લેટનું કામ સંભાળતા હરુન મિર્ઝા જણાવે છે કે ડિપાર્ટમેન્ટ તરફથી સીધી છાપામાં જ જાહેરાત આપી દેવામાં આવી હતી. હજુ સુધી ડીલરોને આ બાબતને લગતો કોઈ સત્તાવાર પત્ર મોકલવામાં આવ્યો નથી. HSRP વિભાગમાં તેમની વાત થઈ ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે ડિપાર્ટમેન્ટમાંથી ટીમ ડીલરને નંબર પ્લેટની રીસીટ કેવી રીતે બનાવવી, રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું વગેરેની ટ્રેનિંગ આપવા ત્રણથી ચાર દિવસની અંદર આવશે. આ પછી જ તેઓ જૂની નંબર પ્લેટની જગ્યાએ નવી નંબર પ્લેટ નાંખવાનું કામ હાથમાં લઈ શકશે. મિર્ઝાએ જણાવ્યું, 'અત્યારે અમારી પાસે નવી નંબર પ્લેટ નાંખવા માટે રોજ ૧૦૦ જેટલા કોલ્સ આવે છે પરંતુ અમે તેમને અઠવાડિયા પછી સંપર્ક કરવાનું જણાવી રહ્યા છે.' જે ડીલરને ત્યાં જૂની નંબરપ્લેટ બદલી આપવાનું કામ શરૂ થઈ ગયુ છે ત્યાં ગ્રાહકોની લાંબી લાઈનો લાગી રહી છે અને ત્રણથી ચાર દિવસનો વેઈટિંગ પિરિયડ છે. ગુરુકુલમાં આવેલા પંજાબ હોન્ડા ડીલરમાં HSRP નંબર પ્લેટનું કામકાજ સંભાળતા એક કર્મચારીએ જણાવ્યું, 'અગાઉ ભાગ્યે જ કોઈ ગ્રાહકો જૂની નંબરપ્લેટ બદલાવવા આવતા હતા. પરંતુ ડેડલાઈન જાહેર થયા બાદ પબ્લિક સફાળી જાગી છે. અમે રોજની ૧૦૦ થી ૧૨૦ નવી પ્લેટો નાંખી રહ્યા છે. લોડ વધારે હોવાથી ગ્રાહકોને ત્રણથી ચાર દિવસ રાહ જોવી પડે છે. અત્યારે તહેવારની સીઝનમાં ૨૫૦૦-૩૦૦૦ વાહનો વેચાયા હતા તેની નવી નંબરપ્લેટ નાંખવાનો પણ લોડ છે. આથી જૂની નંબર પ્લેટ નંખાવનારા ગ્રાહકોને વધુ રાહ જોવી પડી રહી છે.' ઉલ્લેખનીય છે કે ડીલરને નંબર પ્લેટ બનાવવાની સામગ્રી અને મશીન HSRP ડિપાર્ટમેન્ટ દ્વારા જ આપવામાં આવે છે. ડીલરને ત્યાં ૧-૨ વ્યકિત નંબર પ્લેટ બનાવવાનું કામ કરતા હોય છે અને એક દિવસમાં મહત્તમ ૨૦૦-૩૦૦ નંબર પ્લેટ બની શકે છે. આની સામે નંબર પ્લેટ બદલાવવા આવનારા ગ્રાહકોની સંખ્યા ઘણી વધારે હોવાથી અનેક ગ્રાહકો ડેડલાઈન ચૂકી જાય તેવી શકયતા છે. જે લોકો પાસે આરસી બુકનું સ્માર્ટકાર્ડ નથી તેમને જુના વાહનનું બેકલોગ કરાવવા માટે ફરજિયાત આરટીઓ જવું પડે છે. બેકલોગ એન્ટ્રી માટે વાહનની વીમા પોલિસી હોવી પણ ફરજિયાત છે, કારણકે તેના વગર એન્ટ્રી નથી થઈ શકતી. તેવામાં હવે જેમના વાહન ખૂબ જૂના છે, તેમને વીમા પોલિસી માટે પણ દોડધામ કરવી પડી રહી છે. અમદાવાદ જિલ્લાની જ વાત કરીએ તો, ૨૭ લાખ જેટલા વાહનોમાં હજુય જુની નંબર પ્લેટ જ લાગેલી છે. જો અમદાવાદ સ્થિત આરટીઓ ૨૪ કલાક પણ કામ કરે તો ૬૦૦૦થી વધુ વાહનોમાં નંબર પ્લેટ ન નાખી શકે. આ રીતે જોઈએ તો, ૧૪ દિવસમાં વધુમાં વધુ ૮૪,૦૦૦ વાહનોમાં જ HSRP નાખી શકાય. આ સ્થિતિમાં જુના વાહન ધરાવતા લોકો કફોડી સ્થિતિમાં મૂકાયા છે.(૨૧.૬) (9:57 am IST)

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/03-01-2018/68131
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment