Gujarat Patel Group
( Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group, Blog, Website, )
Product Price For Partner :- GSG Partner Click Here

Good News Gujarat Patel Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
લોકોએ ધાબા પર સોલાર પેનલ તો નંખાવી, પણ હવે સબસિડીને બ્રેક
સરકાર સબસિડી માટેનું ફંડ ખૂટી જતા છેલ્લા બે મહિનામાં સોલર રૂફ ટોપ માટે અરજી કરનારા ૯૦૦થી વધુ કનિદૈ લાકિઅ વધુ અરજદારો હાલમાં અટવાઇ પડયા : રાજ્ય સરકારે એક કિલો વોટની પેનલ પર રૂ. ૧૦,૦૦૦ લેખે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦ સુધીની સબસિડી જાહેર કરી હતીઃ જ્યારે કનિદૈ લાકિઅ કેન્દ્ર સરકારે અકિલા એ જ પ્રમાણે ૩૦ ટકા સુધીની સબસિડી જાહેર કરી હતી નવી દિલ્હી તા. ૧૧ : રાજય અને કેન્દ્ર સરકારની સોલર એનર્જી રૂફ કનિદૈ લાકિઅ ટોપ યોજના માટે જાહેર કરાયેલી સબસિડીના કારણે અનેક લોકોએ તેમના ધાબા ઉપર સોલર રૂફ અકીલા ટોપ યોજનાને સ્વીકારી હતી, પરંતુ હવે શહેરના કોઇ પણ અરજદારોએ કનિદૈ લાકિઅ જો સોલર રૂફ ટોપ પેનલ નંખાવવી હશે તો રાજય અને કેન્દ્ર સરકારની મળતી સહાય માટે છ મહિના રાહ જોવી પડશે. સરકાર પાસે સબસિડી માટેનું ફંડ ખૂટી કનિદૈ લાકિઅ જતાં છેલ્લા બે મહિનામાં સોલર રૂફ ટોપ માટે અરજી કરનારા ૯૦૦થી વધુ અરજદારો હાલમાં અટવાઇ પડયા છે. હવે એપ્રિલ માસમાં નવા નાણાકીય વર્ષથી સબસિડી કનિદૈ લાકિઅ આપવી કે નહીં તે અંગેનો નિર્ણય સરકાર બજેટ સત્ર બાદ લેશે. સૌર ઊર્જાના યોગ્ય ઉપયોગ માટે શહેરીજનો આગળ આવે તે માટે રાજય સરકાર અને કેન્દ્ર કનિદૈ લાકિઅ સરકારે એક સંયુકત યોજના તૈયાર કરીને લોકોને પ્રોત્સાહન આપવા માટે રહેણાકના હેતુ માટે વપરાતી સોલર પેનલ યોજના માટે સબસિડી જાહેર કરી હતી. રાજય કનિદૈ લાકિઅ સરકારે એક કિલો વોટની પેનલ પર રૂ.૧૦,૦૦૦ લેખે વધુમાં વધુ રૂ.ર૦,૦૦૦ સુધીની સબસિડી જાહેર કરી હતી. જયારે કેન્દ્ર સરકારે એ જ પ્રમાણે ૩૦ ટકા સુધીની સબસિડી જાહેર કરી હતી. સોલર પેનલ લગાવી આપવા માટે અમદાવાદ સહિત રાજયભરમાંં કુલ ૧૧૦ એજન્સીઓ શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. અત્યાર સુુધી નાણાકીય વર્ષ ર૦૧૭માં અમદાવાદમાં ૮,૦૦૦થી વધુ અરજદારોએ રાજય અને કેન્દ્ર સરકારની સબસિડીનો લાભ લેવા માટે રૂફ ટોપ સોલર માટે અરજી કરી હતી. આ અરજીઓના આધારે પ,૦૦૦થી વધારે રૂફ ટોપ સોલર પેનલ લાગી ગઇ છે. જયારે બાકીની અરજીઓ પર કામગીરી ચાલી રહી છે. છેલ્લા ૧પ દિવસ દરમિયાન સબસિડી બંધ કરવાની જાહેરાત કરી દેવાઇ છે. જેના કારણે ઓનલાઇન રજિસ્ટ્રેશન પર પણ બ્રેક લાગી ગઇ છે. જે અરજદારોએ અરજી કરી દીધી છે તેમની સ્ક્રુટિનીની કામગીરીમાં પણ સમય લાગી રહ્યો છે. તો કેટલાક કિસ્સાઓમાં અનેક અરજદારોની અગાશી પર સોલર પેનલ લાગી ગઇ હોવા છતાં ઇલેકિટ્રસિટી કંપનીમાંથી મીટર નહીં મળતાં સોલર પનલ એકિટવેટ થઇ શકી નથી. મીટર આપવામાં એકથી બે મહિનાનો સમય લાગી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો થઇ રહી છે. (4:16 pm IST)
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
લોકોએ ધાબા પર સોલાર પેનલ તો નંખાવી, પણ હવે સબસિડીને બ્રેક
સરકાર સબસિડી માટેનું ફંડ ખૂટી જતા છેલ્લા બે મહિનામાં સોલર રૂફ ટોપ માટે અરજી કરનારા ૯૦૦થી વધુ કનિદૈ લાકિઅ વધુ અરજદારો હાલમાં અટવાઇ પડયા : રાજ્ય સરકારે એક કિલો વોટની પેનલ પર રૂ. ૧૦,૦૦૦ લેખે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦ સુધીની સબસિડી જાહેર કરી હતીઃ જ્યારે કનિદૈ લાકિઅ કેન્દ્ર સરકારે અકિલા એ જ પ્રમાણે ૩૦ ટકા સુધીની સબસિડી જાહેર કરી હતી નવી દિલ્હી તા. ૧૧ : રાજય અને કેન્દ્ર સરકારની સોલર એનર્જી રૂફ કનિદૈ લાકિઅ ટોપ યોજના માટે જાહેર કરાયેલી સબસિડીના કારણે અનેક લોકોએ તેમના ધાબા ઉપર સોલર રૂફ અકીલા ટોપ યોજનાને સ્વીકારી હતી, પરંતુ હવે શહેરના કોઇ પણ અરજદારોએ કનિદૈ લાકિઅ જો સોલર રૂફ ટોપ પેનલ નંખાવવી હશે તો રાજય અને કેન્દ્ર સરકારની મળતી સહાય માટે છ મહિના રાહ જોવી પડશે. સરકાર પાસે સબસિડી માટેનું ફંડ ખૂટી કનિદૈ લાકિઅ જતાં છેલ્લા બે મહિનામાં સોલર રૂફ ટોપ માટે અરજી કરનારા ૯૦૦થી વધુ અરજદારો હાલમાં અટવાઇ પડયા છે. હવે એપ્રિલ માસમાં નવા નાણાકીય વર્ષથી સબસિડી કનિદૈ લાકિઅ આપવી કે નહીં તે અંગેનો નિર્ણય સરકાર બજેટ સત્ર બાદ લેશે. સૌર ઊર્જાના યોગ્ય ઉપયોગ માટે શહેરીજનો આગળ આવે તે માટે રાજય સરકાર અને કેન્દ્ર કનિદૈ લાકિઅ સરકારે એક સંયુકત યોજના તૈયાર કરીને લોકોને પ્રોત્સાહન આપવા માટે રહેણાકના હેતુ માટે વપરાતી સોલર પેનલ યોજના માટે સબસિડી જાહેર કરી હતી. રાજય કનિદૈ લાકિઅ સરકારે એક કિલો વોટની પેનલ પર રૂ.૧૦,૦૦૦ લેખે વધુમાં વધુ રૂ.ર૦,૦૦૦ સુધીની સબસિડી જાહેર કરી હતી. જયારે કેન્દ્ર સરકારે એ જ પ્રમાણે ૩૦ ટકા સુધીની સબસિડી જાહેર કરી હતી. સોલર પેનલ લગાવી આપવા માટે અમદાવાદ સહિત રાજયભરમાંં કુલ ૧૧૦ એજન્સીઓ શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. અત્યાર સુુધી નાણાકીય વર્ષ ર૦૧૭માં અમદાવાદમાં ૮,૦૦૦થી વધુ અરજદારોએ રાજય અને કેન્દ્ર સરકારની સબસિડીનો લાભ લેવા માટે રૂફ ટોપ સોલર માટે અરજી કરી હતી. આ અરજીઓના આધારે પ,૦૦૦થી વધારે રૂફ ટોપ સોલર પેનલ લાગી ગઇ છે. જયારે બાકીની અરજીઓ પર કામગીરી ચાલી રહી છે. છેલ્લા ૧પ દિવસ દરમિયાન સબસિડી બંધ કરવાની જાહેરાત કરી દેવાઇ છે. જેના કારણે ઓનલાઇન રજિસ્ટ્રેશન પર પણ બ્રેક લાગી ગઇ છે. જે અરજદારોએ અરજી કરી દીધી છે તેમની સ્ક્રુટિનીની કામગીરીમાં પણ સમય લાગી રહ્યો છે. તો કેટલાક કિસ્સાઓમાં અનેક અરજદારોની અગાશી પર સોલર પેનલ લાગી ગઇ હોવા છતાં ઇલેકિટ્રસિટી કંપનીમાંથી મીટર નહીં મળતાં સોલર પનલ એકિટવેટ થઇ શકી નથી. મીટર આપવામાં એકથી બે મહિનાનો સમય લાગી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો થઇ રહી છે. (4:16 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/11-01-2018/121664
બેનામી સંપત્તિ વિરૂદ્ધ મોદી સરકારે પછાડ્યો હથોડો : ૩પ૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી : જબરી કાર્યવાહી
નવી દિલ્હી : આઇટી વિભાગે બેનામી સંપત્તિ-લેવડ-દેવડ એકટ હેઠળ કડક કાર્યવાહી કરતા ૩પ૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી છેઃ જમીન, ફલેટ, દુકાન, ધરેણા, પરિવહન, બેંક એકાઉન્ટ વગેરે સામેલ છે : ૯૦૦ જેટલા કેસમા કરી કાર્યવાહી
Source :-http://www.akilanews.com/Main_news/Detail/11-01-2018/121661
સુરતઃહાર્દિક પટેલ સહિત ૨૦૦ લોકોના ટોળા સામે ગુનો નોંધાયો :ગેરકાયદેસર મંડળી રચી રેલી કાઢવા બદલ ગુનો નોંધાયો: (3:49 pm IST)
પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજના ઉપયોગ બદલ જેલની સજા થઇ શકેઃ લેગકોડનો ચુસ્ત પાલન કરવા આદેશ : ગૃહમંત્રાલયનો તમામ રાજયોને નિર્દેશૅંલોકોની આશા અને આકાંક્ષા દર્શવાતા રાષ્ટ્રધ્વજને સન્માન મળવું જોઈએઃ એડવાઈઝરી જાહેર : (4:13 pm IST)
મુંબઈઃમેટ્રોના નિર્માણ સ્થળેથી ૨ બોમ્બ મળ્યા : મુંબઈ સેન્ટ્રલ પાસે મેટ્રોના નિર્માણ કાર્ય દરમિયાન બોમ્બ મળી આવતા પોલીસને જાણ કરાઈ : બોમ્બ ડિફયુઝ કરીને ફોરેન્સિક લેબમાં મોકલાયા: (3:50 pm IST)
અમદાવાદઃબસ સ્ટેશન પર ચાર્જ લેવાના મામલે એસટી વિભાગે કંપનીને નોટીસ ફટકારી :ગીતા મંદિર બસ સ્ટેશન પર ચાર્જ લેવાના મામલે એસટી વિભાગે કંપનીને નોટીસ ફટકારી : ૧૦ હજારનો દંડ : તાત્કાલીક દંડ ભરવાનો આદેશ : પેનથન કંપની પાસે પાર્કિંગનો ચાર્જ હતો: (3:49 pm IST)
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસીઝ (મેઇન) પરીક્ષા -2017 ના પરિણામ જાહેર કર્યા છે. ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય વિદેશ સેવા (IPS) અને ભારતીય પોલીસ સેવા (IFS) સહિતના એ એન્ડ બી ગ્રુપના કેન્દ્રીય સેવાઓ માટે ઑક્ટોબર 28, 2017 થી નવેમ્બર 3, 2017 સુધી સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા યોજાઈ હતી. UPSCના પરિણામો www.upsc.gov.in વેબ્સાઈટ પર જોઈ શકાય છે.: (11:52 am IST)
ઉંઝા પાટણ હાઇવે પર કોલેજના વિધાર્થીઓ તેમજ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ચક્કાજામ : એસઆર પટેલ એન્જીનીયરીંગ કોલેજના એક ટ્રસ્ટીએ એક વિદ્યાર્થીને ગઈકાલે પોતાની ચેમ્બરમાં બોલાવી ઢોર માર મારતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા : વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ટ્રસ્ટીએ તે વિદ્યાર્થીને માથા અને પેટના ભાગે ઢોર માર માર્યો હતો.: (12:41 pm IST)

Source :-http://www.akilanews.com
ગ્લોબલ બનશે રામદેવની પતંજલિ?
વિદેશી કંપનીએ કરી ઓફર ફ્રાન્સની કંપનીએ સહયોગ માટે રસ દાખવ્યો નવી દિલ્હી તા. ૧૧ : ફ્રાન્સની લકઝરી ગ્રુપ કંપની LVMHએ બાબા કનિદૈ લાકિઅ રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ સાથે પાર્ટનરશિપ કરવામાં રસ દાખવ્યો છે. એલ કૈટર્ટન એશિયાના મેનેજિંગ પાર્ટનર રવિ ઠાકરા સાથેની વાતચીતમાં કહ્યું કનિદૈ લાકિઅ કે, અમને અકિલા કોઈ મોડલ મળશે તો અમે તેમની સાથે ચોક્કસપણે બિઝનેસ કરવા માંગીશુ. LVMHની પાર્ટનરશિપ વાળી એલ કૈટર્ટન પ્રાઈવેટ ઈકિવટી ફંડ કનિદૈ લાકિઅ પોતાના એશિયા ફંડમાંથી વધેલી રકમની અડધી કિંમત એટલે કે ૫૦ કરોડ ડોલરથી પતંજલિમાં અકીલા ભાગીદારી ખરીદવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે પતંજલિ પાછલા કનિદૈ લાકિઅ થોડાક વર્ષોમાં દેશની મોટી FMCG કંપનીઓમાં શામેલ થઈ ગઈ છે. તેણે હિન્દુસ્તાન યૂનિલીવર, કોલગેટ પામોલિવ અને ડાબર જેવી ગ્લોબલ અને લોકલ કંપનીઓને કનિદૈ લાકિઅ ટક્કર આપી છે. ઠાકરાને જણાવ્યું કે, પતંજલિ ગ્લોબલ કંપની બની શકે છે. પતંજલિ પોતાના પ્રોડકટ્સ અમેરિકા, જાપાન, ચીન, દક્ષિણ કોરિયા અને યૂરોપમાં કનિદૈ લાકિઅ પણ વેચી શકે છે અને એલ કૈટર્ટન તેની મદદ કરશે. કંપનીમાં સ્ટેક લેવો કદાચ શકય ન હોય પરંતુ પતંજલિ ફંડિગની શોધમાં છે. રામદેવે પોતાને એન્ટી-મલ્ટીનેશનલ કનિદૈ લાકિઅ બિઝનેસમેન તરીકે રજુ કર્યા છે. તે સ્વદેશીને પ્રોત્સાહન આપે છે અને થોડાક જ વર્ષોમાં તેમની કંપની ધણી મોટી થઈ ગઈ છે. પતંજલિના કનિદૈ લાકિઅ CEO આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે અમે કંપનીનો સ્ટેક વેચવા નથી માંગતા. પતંજલી ભારતીય કરન્સીમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનું દેવું લેવા માંગે છે. બાલકૃષ્ણએ કહ્યું કે કંપનીને બેન્કો પાસેથી ઓછા રેટ પર લોન મળવાની આશા છે. આ માટે UBSએ અમુક વિદેશી રોકાણકારો સાથે મીટિંગ ફિકસ કરી છે. પતંજલિમાં ભાગીદારી વેચવામાં નહીં આવે, પરંતુ તે એલ કૈટર્ટન સાથે વાત કરવા તૈયાર છે. બાલકૃષ્ણએ આગળ કહ્યું કે, દુનિયા એકબીજાની મદદ કરવાથી ચાલે છે. અમે અમારી શરતો પર મદદ લેવા તૈયાર છીએ. અમે ઈકિવટી અથવા શેર વેચીને પૈસા નહીં લઈએ. પરંતુ જયારે દેશ વિકાસ માટે વિદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યો છે અને વિદેશી પૈસા આવી રહ્યા છે તો અમે અમારી શરતો પર તેને સ્વીકારવા તૈયાર છીએ. ઠાકરનના જણાવ્યા અનુસાર પતંજલિની વેલ્યુ અત્યારે ૫ અબજ ડોલર છે. તેમણે કહ્યું કે, અમે કંપનીને ભારતની બહાર બ્રાન્ડ ક્રિએટ કરવામાં મદદ કરવા માંગીએ છીએ. (4:16 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/11-01-2018/121663
વોટ્સએપ લાવ્યું નવુ ફિચર
આ રીતે થશે યુઝ મોબાઇલ મેસેજીંગની દુનિયામાં ૨૦૧૮માં થશે મોટા ફેરફારો નવી દિલ્હી તા.૧૧ : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના કનિદૈ લાકિઅ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે એક કામનું ફિચર રિલીઝ કરી દીધું છે, આ ફિચર કોલ માટેનું છે. કંપનીએ એપના બીટા અપડેટ ૨.૧૮.૪માં યૂઝર્સને વોઇસ કોલ દરમિયાન કનિદૈ લાકિઅ વીડિયો અકિલા કોલમાં સ્વિચ કરવાનો ઓપ્શન આપ્યો છે, એટલે યૂઝર્સ કોલ ચેન્જ કરી શકશે. વોટ્સએપ સંબંધિત માહિતી લીક કરનારુ ટ્વીટર એકાઉન્ટ કનિદૈ લાકિઅ wabetainfં અનુસાર, આ નવા અપડેટમાં યૂઝર્સને વોઇસ કોલે દરમિયાન વીડિયો ચેટ સ્વિચ અકીલા બટન મળશે. જો યૂઝર આને પ્રેસ કરે છે તો વોઇસ કોલ પર અવેલેબલ કનિદૈ લાકિઅ બીજા યૂઝર્સને રિકવેસ્ટ જશે. જો તે યૂઝર રિકવેસ્ટ એકસેપ્ટ કરે તો વોઇસ કોલ વીડિયો કોલમાં તબદીલ થઇ જશે. વોટ્સએપે આ ફિચર બદલાતા સમયના કારણે કનિદૈ લાકિઅ લોન્ચ કર્યું છે. આ પહેલા વોઇસ કોલ દરમિયાન વીડિયો કોલ માટે વોઇસ કોલ કાપવો પડતો હતો અને ત્યારપછી જ વીડિયો કોલ કરી શકાતો હતો. જો રિસિપિએન્ટ કનિદૈ લાકિઅ ઇચ્છે તો આ રિકવેસ્ટને રિજેકટ પણ કરી શકે છે. આવી પરિસ્થિતિમાં વોઇસ કોલ ચાલું રહશે. જોકે, આ પહેલાના રિપોર્ટ અનુસાર, વોટ્સએપ ગ્રુપમાં પ્રાઇવેટ કનિદૈ લાકિઅ રિપ્લાય ફિચર ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેનાથી યૂઝર ગ્રુપમાં આવેલા મેસેજને પ્રાઇવેટ ચેટમાં રિપ્લાય કરી શકશે. પ્રાઇવેટ રિપ્લાય ફિચર માટે કનિદૈ લાકિઅ ગ્રુપના જે મેસેજનો રિપ્લાય કરવો છે, તે સિલેકટ કરવો પડશે. તેના પર ટેપ કરવાથી તમને “Reply privately” નો ઓપ્શન દેખાશે. આને સિલેકટ કરતાંજ તમે તે યૂઝરના પ્રાઇવેટ ચેટબોકસમાં જતાં રહેશો અને અહીં ગ્રુપના મેસેજને કોટ કરીને રિપ્લાય કરી શકશે. બીટા વર્ઝન કોઇપણ એપ, વેબસાઇ કે ઓએસના ઔપચારિક લોન્ચ પહેલા લોન્ચ કરવામાં આવતું એક વર્ઝન છે, જેમાં ટેસ્ટર દ્વારા લોકોના ફિડબેક લે છે અને યૂઝરને કોઇ બગ મળે તો તેને સુધારવામાં આવે છે. (3:51 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/11-01-2018/121652
CLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZNote :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135, બેસ્ટ રેટ મલસે
Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here With Service tax Final Price Click Here
Products :- More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment