સુવિચાર

"Wel-Come to Information Technology & Patel Samaj Development World" સુવિચાર :- "જ્ઞાન અને ક્રિયા જીવનની બે મહત્વપૂર્ણ પાંખો છે, જેના વડે માનવ અનંત સુખાવકાશમાં સહજ રીતે ઉડ્ડયન કરી શકે છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 16 January 2018

ટેલીકોમ સેકટરમાં આવતા છ મહિનામાં હજારો લોકોની નોકરી જશે - ટેકસ ચોરીની શંકામાં દરોડા બાદ હીરા ઉદ્યોગ ઠપ્પ સુરત - ભાજપની બેવડી નીતિ : અશોકસિંઘ - લો કર લો બાત... ઝંઝટ સમાપ્ત થશેઃ ભરીને આવશે આયકર રિટર્ન - જીએસટી નેટવર્કની ખામીઓ ઉપર કાલે ચર્ચાઃ પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવવા કવાયત - મોરબી પાલિકાના સફાઇ કર્મચારીઓની હડતાલઃ રેલી - ગોંડલ પંથકમાં ત્રણ સહકારી મંડળીના મગફળીના ગોડાઉનો ઉપર કલેકટરના દરોડા -

Gujarat Patel Group
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.

Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App

Offer Time :- 12 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

લો કર લો બાત... ઝંઝટ સમાપ્ત થશેઃ ભરીને આવશે આયકર રિટર્ન
પગારદારોને રિટર્ન ભરવામાં સરળતા મળે તે માટે સરકાર બજેટમાં લાવી શકે છે નવી સ્કીમઃ આયકર દાતાને ઇ-મેઇલથી કનિદૈ લાકિઅ મળશે ભરેલુ ફોર્મઃ સરળ થઇ જશે રિટર્ન ફોર્મ તૈયાર કરવાનુ નવી દિલ્હી તા.૧૬ : સરકારી, બીનસરકારી કે સ્થાનિક એકમોમાં સાધારણ તબક્કાની કનિદૈ લાકિઅ નોકરી કરવાવાળા અકિલા કે ઓનલાઇન રીટર્ન દાખલ કરવા અંગે વધુ નહી જાણતા આયકર કરદાતાઓની સગવડતા માટે આયકર વિભાગ તેમને અગાઉથી ભરેલા ફોર્મ ઉપલબ્ધ કનિદૈ લાકિઅ કરાવવાની સેવાની ગીફટ આપી શકે છે. જો બધુ ઠીકઠાક રહ્યુ તો આ ફેંસલાની ઘોષણા આગામી અકીલા બજેટમાં થઇ શકે છે. આવુ થવાથી લાખો એવા પગારદારોને રાહત કનિદૈ લાકિઅ મળશે કે જેમને આયકર વિભાગનું ઓનલાઇન રિટર્ન ભરવાનુ પહાડ જેવુ લાગે છે. આયકર વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર હાલ આયકર દાતાઓને વધુને કનિદૈ લાકિઅ વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા ઉપર કામ કરી રહી છે. આ ક્રમમાં નાના પગારદારોને રાહત આપવા માટે તેઓના ભરાયેલા ફોર્મ ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ ચાલી કનિદૈ લાકિઅ રહ્યુ છે. અત્યારે દેશમાં લાખો કર્મચારીઓ એવા છે કે જેઓ સરકારી, બીનસરકારી કે સ્થાનિક એકમોમાં સાધારણ દરજ્જાની નોકરી કરે છે અને તેમનુ વેતન કનિદૈ લાકિઅ વાર્ષિક પ લાખ રૂપિયા કે તેથી વધુનુ થાય છે. આયકર વિભાગના નિયમ મુજબ આવા કરદાતાઓ માટે રિટર્ન ભરવુ અનિવાર્ય છે એટલુ જ નહી તેઓએ ઓનલાઇન રિટર્ન કનિદૈ લાકિઅ ભરવાનુ રહે છે તેથી ગામ કે નાના શહેરોમાં જ નહી પરંતુ દિલ્હી જેવા મહાનગરમાં રહેતા નાના કર્મચારીઓ માટે એ બાબત ચિંતાનો વિષય છે. મજબુરીમાં આવા આયકર દાતાઓ ઓનલાઇન ફોર્મ ભરવા માટે કાં તો કોઇ જાણકારની સલાહ લ્યે છે અથવા તો સીએની મદદ લેતા હોય છે. ભારતીય સીએના એસો.ના સભ્ય કુસ્વાહનું કહેવુ છે કે આ વિચાર સારો છે પણ આ માટે સારો સોફટવેર બનાવવો પડશે કારણ કે સોફટવેર સારો ન હોય તો ભુલો થશે અને સુવિધાને બદલે દુવિધા મળશે. આ યોજના એવા કરદાતાઓ માટે બનાવાશે કે જેમની આવકનો સ્તોત્ર ફકત વેતન છે તેમનુ રિટર્ન તૈયાર કરી તેમના ઇ-મેઇલ આઇડી પર મોકલવામાં આવશે. આ એવી રીતે બનાવવામાં આવશે જેમ આયકર વિભાગ કોઇ કરદાતાનું ફોર્મ ર૬-એએસ તૈયાર કરે છે. જો આવો ફેસલો થાય તો ઘણી સરળતા રહેશે. જયારથી પાન અને આધારની સંખ્યાને જોડી દેવામાં આવેલ છે ત્યારથી વિભાગ પાસે કોઇપણ વ્યકિતના વ્યવહારોની માહિતી આવી જાય છે. આ બધુ મળી પહેલાથી ભરેલુ રીટર્ન આયકર દાતાને મોકલી શકાશે. તે એ ખોલીને જોઇ શકશે અને જો કોઇ ફેરફાર હોય તો ફેરફાર કરી પછી તેને આયકર વિભાગની સાઇટ પર અપલોડ કરી શકશે.(૩-૭) (11:46 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/16-01-2018/121965

જીએસટી નેટવર્કની ખામીઓ ઉપર કાલે ચર્ચાઃ પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવવા કવાયત

નવી દિલ્હી : બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીની આગેવાનીમાં મંત્રી સમૂહની કાલે બેઠક મળશેઃ જેમાં જીએસટીએનની સમક્ષ આવી રહેલા ટેકનીકલ મુદાઓ ઉપર વિચારણા થશેઃ પેટ્રો પેદાશોને જીએસટીમાં લાવવા અંગે પણ વિચારણા કરવામાં આવશેઃ જો પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લવાશે તો પેટ્રોલ-ડિઝલ સસ્તુ થશેઃ મોટાભાગના રાજયો પણ આ માટે તૈયાર છે.
(11:46 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/16-01-2018/121966

ટેલીકોમ સેકટરમાં આવતા છ મહિનામાં હજારો લોકોની નોકરી જશે
પ્રતિસ્પર્ધા - ઓછા માર્જિનના કારણે ક્ષેત્ર ભાવિત થયુઃ નોકરીની અનિશ્ચિતતાથી કર્મચારીઓ ચિંતીત : ૬૫ કનિદૈ લાકિઅ કંપનીઓના સર્વે પરથી કઢાયુ તારણઃ ૫થી ૭ ટકા જ મળ્યો સેલેરી હાઇક મુંબઇ તા. ૧૬ : ટેલિકોમ સેકટર અત્યારે અનિશ્વિતતાના સમયમાંથી પસાર થઈ રહ્યું કનિદૈ લાકિઅ છે. આગામી અકિલા છ મહિનામાં અહીં મોટા પ્રમાણમાં છટણી થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ હજારો લોકોની નોકરી ખતરામાં છે અને કુલ ૮૦-૯૦ હજાર લોકો કનિદૈ લાકિઅ બેકાર બનશે. સીઆઈઈએલ એચઆર સર્વિસીઝના રિપોર્ટમાં કહેવાયું છે કે, પ્રતિસ્પર્ધા અકીલા વધવાથી અને ઓછા માર્જિનને કારણે આ સેકટરનો લાભ પ્રભાવિત કનિદૈ લાકિઅ થયો છે. તેના કારણે મોટા પ્રમાણમાં છટણી પણ થઈ છે અને નોકરીનું ચિત્ર અનિશ્વિતતામાં છે. ટેલિકોમ કંપનીઓ માટે ટેલકો, સોફટવેર અને હાર્ડવેર સર્વિસ કનિદૈ લાકિઅ પ્રોવાઈડ કરાવનારી ૬૫ કંપનીઓના ૧૦૦ સીનિયર અને મિડ લેવલ કર્મચારીઓની વચ્ચે સર્વે પર આ રિપોર્ટ આધારિત છે. રિપોર્ટ મુજબ, ગત વર્ષથી અત્યાર કનિદૈ લાકિઅ સુધીમાં આ સેકટરમાં લગભગ ૪૦ હજાર લોકોની નોકરી પહેલા જ જઈ ચૂકી છે અને આગામી છ મહિનામાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે. નોકરી ગુમાવનારાઓની કુલ સંખ્યા કનિદૈ લાકિઅ ૮૦-૯૦ હજાર સુધી પહોંચી શકે છે. બેંગલુરુ બેઝડ કંપનીના ચીફ એકિઝકયુટિવ આદિત્ય નારાયણ મિશ્રાએ કહ્યું કે, 'ઘટાડાનો સમય આગામી ૨-૩ ત્રિમાસિક કનિદૈ લાકિઅ સુધી ચાલુ રહેશે અને આ સેકટરમાંથી લગભગ ૮૦-૯૦ હજાર લોકો ઓછા કરવામાં આવશે.' તેમણે કહ્યું કે, નોકરીની અનિશ્વિતતાને લઈને કર્મચારી ચિંતિત છે. લોન સર્વિસિંગની વધુ કિંમત, માર્કેટ શેર માટે આક્રમક પ્રતિસ્પર્ધા, ટેલિકોમ કંપનીઓમાં મર્જરને લઈને અનિશ્વિતતાથી છટણીમાં વૃદ્ઘિ થઈ છે. રિપોર્ટમાં આગળ કહેવાયું છે કે, બીજા સેકટર્સની સરખામણી વેતન વૃદ્ઘિ મંદ છે. લગભગ ૬૯ ટકા કર્મચારીઓને ૭ ટકા સેલેરી હાઈક મળ્યો, જયારે એક તૃતિયાંશને ૫ ટકાથી ઓછી વૃદ્ઘિ મળી. રિપોર્ટમાં કહેવાયું છે કે, નોકરી ગુમાવનારા મોટાભાગના લોકો બીજા સેકટરમાં નોકરી શોધી રહ્યા છે. (1:05 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/16-01-2018/121977

મોરબી પાલિકાના સફાઇ કર્મચારીઓની હડતાલઃ રેલી 
- આવેદન મોરબી તા. ૧૬ : નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પગારવધારો તેમજ અન્ય લાભોની માંગ સાથે છેલ્લા ૧૦ દિવસથી કનિદૈ લાકિઅ હડતાલ પર ઉતર્યા છે ત્યારે રેલી યોજી મામલતદારને આવેદન પાઠવ્યું હતું. કોન્ટ્રાકટ બેઝ ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ છેલ્લા ૧૦ દિવસથી હડતાલ કરીને કનિદૈ લાકિઅ કામકાજથી અળગા અકિલા રહ્યા છે છતાં તેના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા રેલી યોજી મામલતદારને આવેદન પાઠવ્યું હતું. સફાઈ કર્મચારીઓને ૨૩૦ રૂપિયા કનિદૈ લાકિઅ રોજમાં કોન્ટ્રાકટ બેઝથી કામે રખાય છે જેનો વિરોધ કરીને સફાઈ કર્મચારીઓને પાલિકાના અકીલા કર્મચારીઓની માફક વેતન મળે, પીએફ સહિતના લાભો મળે તેવી કનિદૈ લાકિઅ માંગ સાથે હડતાલ કરી રહ્યા છે. જેમાં રેલી યોજીને આવેદન પાઠવ્યું હતું તો સફાઈ કર્મચારીઓની રેલી મામલે પાલિકા ઉપપ્રમુખ વિપક્ષ પર પ્રહારો કનિદૈ લાકિઅ કરી જણાવે છે કે આંદોલન રાજકીય પ્રેરિત છે. કર્મચારીઓના પગારવધારાના પ્રશ્ન ઉકેલવા તૈયાર છે પરંતુ રાજકીય પ્રેરણાથી આંદોલન ચાલુ રાખવામાં આવી કનિદૈ લાકિઅ રહ્યું છે. જયારે સફાઈ કર્મચારીઓ પોતાની માંગ પર અડગ છે અને રેલી યોજી આવેદન પાઠવ્યું હતું. (9:53 am IST)

Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/16-01-2018/80183

ગોંડલ પંથકમાં ત્રણ સહકારી મંડળીના મગફળીના ગોડાઉનો ઉપર કલેકટરના દરોડા
ગોંડલ પ્રાંત-પુરવઠા સહકાર વિભાગને પણ દોડાવાયા : ધૂળ સહિતની ગેરરીતિ સબબ કાર્યવાહી ગોંડલના કનિદૈ લાકિઅ રામોદ-જામવાડી-પેકલાણીની ત્રણ સહકારી મંડળી ઝપટે : સવારના ૮ વાગ્યામાં વિક્રાંત પાંડેનું ઓપરેશન : માર્કેટ યાર્ડમાં પણ ટીમો ત્રાટકી : કનિદૈ લાકિઅ ૧પ ટ્રક ઝડપી અકિલા લેવાયા : ૧પ કિલો મગફળીમાં ૧૦ કિલો ધૂળ નીકળી પડી રાજકોટ, તા. ૧૬ : મગફળીના વેચાણ-હરરાજી દરમિયાન ગેરરીતિ-કમિશનની ફરીયાદો કનિદૈ લાકિઅ અને વ્યાપક પ્રમાણમાં ધૂળની ફરીયાદો- સતત માટી આવતી હોવાની ફરીયાદો બાદ આજે અકીલા રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ગોંડલ પંથકની ત્રણે-ત્રણે કનિદૈ લાકિઅ સહકારી મંડળીને ઝપટે લઇ સવારના ૮ વાગ્યાથી આ મંડળીઓના ગોડાઉનો ઉપર દરોડાનો દોર શરૂ કરતા સન્નાટો પ્રસરી ગયો છે. કલેકટર ડો. વિક્રાંત પાંડેએ કનિદૈ લાકિઅ આજે સવારે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે ધૂળની વ્યાપક ફરીયાદો આવી છે અન્ય ગેરરીતિઓ પણ બહાર આવી છે. પરિણામે ગોંડલની રામોદ-જામવાડી કનિદૈ લાકિઅ અને પેકલાણીની ત્રણ સહકારી મંડળી ઉપર દરોડા પડાયા છે. એક મંડળીનું નામ પેકલાણી સહકારી મંડળી હોવાનું કલેકટરે ઉમેર્યું હતું. કલેકટરે જણાવ્યું કનિદૈ લાકિઅ હતું કે, દરોડામાં પુરવઠા તંત્ર-સહકાર વિભાગ-ગોંડલ પ્રાંત-ગોંડલ મામલતદાર બધાને દોડાવાયા છે. હાલ ચકાસણી-ચેકીંગ ચાલુ છે, જથ્થો ગણાઇ રહ્યો કનિદૈ લાકિઅ છે. હિસાબો ચકાસાઇ રહ્યા છે, જથ્થો લીઝ કરવા અંગે હવે કાર્યવાહી થશે. દરમિયાન સવારે ૧૧ વાગ્યે કલેકટરે ઉમેર્યું હતું કે ત્રણ ટીમો બનાવાઇ છે. એક સહકારી મંડળી અને એક માર્કેટ યાર્ડમાં ત્રાટકી છે. ૧પ ટ્રક પકડાયા છે, ૧પ કિલો મગફળીમાં ૧૦ કિલો ધૂળ નીકળી પડી છે. હાલ એકધારી તપાસ ચાલુ છે, બપોરે મોડેથી તમામ વિગતો બહાર આવશે. (11:49 am IST)

Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/16-01-2018/80236


ભાજપની બેવડી નીતિ : અશોકસિંઘ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને નરેન્દ્રભાઈના અત્યંત વિશ્વાસુ અજીત ડોવાલ બેન્કોકમાં ગુપ્તરૂપે પાકિસ્તાનના અધિકારીઓને મળ્યા છે : ત્યારે ભાજપ સરકાર સતત કહે છે કે જયાં સુધી આતંકવાદનો ખાત્મો નહિં બોલે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહિં : એઆઈસીસીના મેમ્બર અને ઉ.પ્ર. કોંગ્રેસના પ્રવકતા અશોકસિંઘના ટ્વીટર ઉપર આકરા પ્રહારો
(12:58 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/16-01-2018/121973

ટેકસ ચોરીની શંકામાં દરોડા બાદ હીરા ઉદ્યોગ ઠપ્પ સુરત
- મુંબઇનો આંગડિયા વ્યવહાર ખોરવાયોઃ ગ્લોબલ માર્કેટમાં ડિમાન્ડ વધી કલકત્તા તા. ૧૬ : આ મહિનાની શરૂઆતમાં કનિદૈ લાકિઅ ટેકસ ચોરીમાં શકમાં ઓથોરિટીઝે પાડેલા દરોડા પછી આંગડિયાઓ અને કૂરિયરનું કામ અટવાઈ જતા દેશના પોલિશ્ડ ડાયમન્ડની નિકાસ લગભગ બંધ પડી ગઈ છે. કનિદૈ લાકિઅ મુંબઈથી સુરત અકિલા રફ ડાયમન્ડ લઈ જવાના અને સુરતથી મુંબઈ પોલિશ્ડ ડાયમન્ડ લાવનારા આંગડિયાઓએ સરકાર તરફથી સ્પષ્ટ સૂચના ન મળે ત્યાં સુધી કામ કનિદૈ લાકિઅ શરૂ ન કરવાનો નિર્ણય કર્યો છે જેની ખરાબ અસર બિઝનેસ પર પડી છે. ગુડ્સ એન્ડ સર્વિસ અકીલા ટેકસ (GST) અને સેન્ટ્રલ એકસાઈઝ ડિપાર્ટમેન્ટે ૪ જાન્યુઆરીએ કનિદૈ લાકિઅ મુંબઈમાં મળીને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયા ૮૫ આંગડિયાઓને ઝડપવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ઊંચી કિંમત વાળા ૧૦૪૨ પાર્સલ જપ્ત કનિદૈ લાકિઅ કરવામાં આવ્યા હતા. જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ કાઉન્સિલ (GJEPC)ના ચેરમેન પ્રવીણ શંકર પંડ્યાએ જણાવ્યું, 'આંગડિયાઓ વિરુદ્ઘ કાર્યવાહીને કારણે કનિદૈ લાકિઅ એકસપોર્ટ ઠપ્પ થઈ ગયો છે. દરોડાને કારણે હીરા ઉદ્યોગ અને આંગડિયા પેઢીઓને ઘણુ નુકસાન થયુ છે.' મુંબઈના GSTના કમિશનર કે.એન રાઘવને જણાવ્યું કે, કનિદૈ લાકિઅ 'જે પાર્સલ માટે યોગ્ય ડોકયુમેન્ટ્સ હતા તેને રીલીઝ કરી દેવામાં આવ્યા હતા. જો કોઈ વ્યકિત દસ્તાવેજ સાથે આવે તો અમે તરત જ તેનુ પાર્સલ રીલીઝ કનિદૈ લાકિઅ કરી દઈશું. પરંતુ જો તેમની પાસે દસ્તાવેજ ન હોય તો ડ્યુટી ચૂકવીને પાર્સલ છોડાવવુ પડશે. કોઈ ખોટી રીત અપનાવશે તો અમે હસ્તક્ષેપ કરીશું. આ કારણે વેપારીઓએ વધુ સતર્ક થઈ જવુ જોઈએ.' આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જયારે ગ્લોબલ માર્કેટમાં હીરાની માંગ વધી છે. ડિસેમ્બર ૨૦૧૭માં કટ અને પોલીશ્ડ ડાયમન્ડની નિકાસ ૭.૬૮ ટકા વધીને ૧૫૯.૨૩ કરોડ ડોલર રહી હતી જે એક વર્ષ પહેલા ૧૪૭.૮૭ કરોડ ડોલર જેટલી હતી. ૨૦૧૭-૧૮ના પ્રથમ નવ મહિનામાં કટ અને પોલિશ્ડ ડાયમન્ડની નિકાસ ૧.૮૫ ટકા વધીને ૧૭૧૯.૬૪ કરોડ ડોલર પર પહોંચી ગઈ છે જે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૧૬૮૮.૪૩ કરોડ ડોલર હતી. ડાયમન્ડના વેપારીઓએ જણાવ્યું કે આંગડિયા રોજ સુરતથી મુંબઈ ૧૦૦૦ પાર્સલ અને મુંબઈથી સુરત ૧૦૦૦ પાર્સલ લઈ આવે છે. સુરત ડાયમન્ડ કટિંગ અને પોલિશિંગનું હબ છે જયારે મુંબઈ ડાયમન્ડ ટ્રેડિંગનું મોટુ કેન્દ્ર છે. અહીંથી ગ્લોબલ માર્કેટમાં પોલિશ્ડ ડાયમન્ડની નિકાસ કરવામાં આવે છે. GJEPC ના ચેરમેન પંડ્યાનું કહેવુ છે કે દરોડામાં કેટલાય દિવસ પછી હજુ સુધી એ નથી ખબર પડી કે દરોડા કેમ પાડવામાં આવ્યા, કઈ સત્તા હેઠળ દરોડા પાડવામાં આવ્યા અને કયા નિયમનું ઉલ્લંઘન કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. GJEPCના પૂર્વ ચેરમેન વિપુલ શાહે જણાવ્યું કે તેમનું એક પાર્સલ પણ દરોડામાં પકડાયુ હતુ પરંતુ ડોકયમેન્ટ દેખાડ્યા પછી તેમને એ પાછુ મળી ગયુ હતુ. તેમનું કહેવુ છે કે યોગ્ય ડોકયુમેન્ટ હોય તો કોઈ સમસ્યા નડતી નથી. (1:05 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/16-01-2018/121978

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App

Offer Time :- 12 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 8511604135,  બેસ્ટ રેટ મલસે

Source :-http://blogs.tallysolutions.com/gu/composition-to-regular-dealer-gst/

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-http://www.gujaratsamachar.com, http://www.sandesh.com, http://www.divyabhaskar.co.in,http://www.akilanews.com/

Products :-  Quick Heal Antivirous, Tally, GST,  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment